Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
---|---|---|---|
1. |
Supreme Court Civil Appeal No.2660 of 2022 (Arising out of SLP(C) No.2181 of 2022) તુષાર અરુણ ગાંધી વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ગાંધી આશ્રમ સ્મારકનો પુનર્વિકાસ | Download | Download |
2. |
Supreme Court Civil Appeal No.1951 of 2022 ગુજરાત રાજ્ય અને અન્ય વિ. આર.જે.પઠાણ અને અન્ય વિષય : ફિક્સ પગારના કર્મચારીઓને કાયમી કરવા બાબત | Download | Download |
3. |
Supreme Court Criminal Appeal No.644 of 2022 હાજાભાઇ રાજેશભાઇ ઓડેદરા વિ. ગુજરાત રાજ્ય વિષય : નજરે જોનાર સાક્ષીના પુરાવાનું મૂલ્ય | Download | Download |
4. |
Supreme Court Civil Appeal No.472 of 2023 (Arising out of SLP(C) No.13885 of 2022) મનુભાઇ સેન્ધાભાઇ ભરવાડ અને અન્ય વિ. ઓ.એન.જી.સી. લિમિટેડ અને અન્ય વિષય : હંગામી જમીન સંપાદન | Download | Download |
5. |
Supreme Court Civil Appeal No.7322 of 2021 ગુજરાત રાજ્ય વિ. કેડિલા હેલ્થકેર લિમિટેડ વિષય : સેલ્સ ટેક્સ રેફરન્સ- જી.એસ.ટી. અધિનિયમ હેઠળ ઉત્પાદનનું વર્ગીકરણ | Download | Download |
6. |
Supreme Court Civil Appeal No.9004 of 2022 (Arising from SLP(C) No.19053 of 2022) મનહરલાલ શિવલાલ પંચાલ અને અન્યો વિ. નાયબ કલેક્ટર અને લેન્ડ એક્વીઝિશન ઓફીસર અને અન્યો વિષય : આવશ્યક સેવાઓ માટે કરવામાં આવેલ જમીન સંપાદન | Download | Download |
7. |
Supreme Court Civil Appeal No.6902 of 2021 (Arising out of SLP(C) No.5311 of 2019) કુર્બાન અન્સારી @ કુર્બાન અલી અને અન્યો વિ. શ્યામ કિશોર મુર્મુ અને અન્ય વિષય : વાહન અકસ્માત વળતર ના સંદર્ભમાં, ટ્રિબ્યુનલ સમક્ષ નોંધવામાં આવેલા પુરાવાને પ્રથમ માહિતી અહેવાલ કરતા વધુ મહત્વપૂર્ણ ગણવા જોઈએ.,વાહન અકસ્માત વળતરના કેસ માટે મ્રુતકની આવક નક્કી કરવા માટે લઘુત્તમ વેતન અંગેની અધિસૂચના અબાધિત ન હોઇ શકે. | Download | Download |
8. |
Supreme Court Civil Appeal No.22 of 2009 કેનેરા બેંક વતી તેના ડેપ્યુટી જનરલ મેનેજર વિ. સી.એસ. શ્યામ અને અન્ય વિષય : માહિતિ અધિકાર ના કાયદા બાબત,માહિતી અધિકાર હેઠળ ખાનગી માહિતી ઉપલબ્ધ કરાવવાં બાબત | Download | Download |
9. |
Supreme Court Criminal Appeal No.878 of 2022 (Arising out of SLP (Crl) No.2971 of 2022) મમતા અને અન્ય - વિરુધ્ધ - રાજ્ય (એનસીટી દિલ્હી) અને અન્ય વિષય : ભારતીય દંડ સંહિતાના કલમ ૩૦૨, વિ. હેઠળના ગુન્હા માટે જામીન અરજી મંજૂર કરતાં દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને રદ કરવા બાબત. | Download | Download |
10. |
Supreme Court Civil Appeal No.6152 of 2021 (Arising out of SLP (C) No.6466 of 2019) ચંદ્રા ઉર્ફે ચંદા ઉર્ફે ચંદ્રરામ અને અન્ય - વિરુધ્ધ - મુકેશ કુમાર યાદવ અને અન્ય વિષય : વાહન અકસ્માત વળતરના કેસ માટે મ્રુતકની આવક નક્કી કરવા માટે લઘુત્તમ વેતન અંગેની અધિસૂચના અબાધિત ન હોઇ શકે. | Download | Download |
11. |
Supreme Court Civil Appeal No.172 of 2023 (Arising from SLP (Civil) No.8083 of 2022) ભારત સરકાર અને અન્ય - વિરુધ્ધ - રજીબ ખાન અને અન્ય વિષય : જુદી-જુદી શૈક્ષણિક લાયકાતો અને અનુભવ એ અલગ-અલગ પગાર ધોરણ હોવા માટે ન્યાયોચિત કારણ હોઇ શકે. | Download | Download |
12. |
Supreme Court Criminal Appeal No.99 of 2021_Arising out of SLP_Crl_ No.9105 of 2015 ગુજરાત રાજ્ય વિ. ભાલચંદ્ર લક્ષ્મીશંકર દવે વિષય : ભરષ્ટાચાર અધિનિયમ અંતર્ગત દોષમુકતિ વિરુધ્ધ અપીલ | Download | Download |
13. |
Supreme Court Civil Appeal No. 1355-1356 of 2023_ Arising out of SLP Civil 4302-4303 of 2021 સુરેશકુમાર લલિતકુમાર પટેલ અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્યો. વિષય : સુપરવાઇઝર ભરતીમાં ક્ષૈતિજ અનામત ની પાત્રતા ધરાવતા ઉમેદવારોને પસંદગીમા સમાવેશ અંગે અપીલ | Download | Download |
14. |
Supreme Court Criminal Appeal No.353 of 2020 સતીષકુમાર ન્યાલચંદ શાહ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : "શિખર એપાર્ટમેન્ટ કેસ" મા પક્ષકારોનું જોડાવા માટેની અપીલ | Download | Download |
15. |
Supreme Court Civil Appeal No 1046 of 2019 કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્ત ટ્રસ્ટ અને અન્ય - વિરુદ્ધ - ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ અને વેસ્ટ-ટુ-કંપોસ્ટ પ્લાન્ટ શરૂ કરવા રાષ્ટ્રીય હરિત ન્યાયપંચ દ્વારા રાહત, વળતર અને પુઃસ્થાપન અંગે | Download | Download |
16. |
Supreme Court Civil Appeal Nos 2049-2050 of 2022 ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો - વિરુદ્ધ - રજિત સિંહ વિષય : નાણાકીય ગેરરીતિ, ફરજમા બેદરકારી તથા ગેરવર્તણૂક બાબત | Download | Download |
17. |
Supreme Court Civil Appeal No 2837 of 2022 ગુજરાત રાજ્ય અને અન્યો - વિરુદ્ધ - એચ. બી. કાપડીયા એજ્યુકેશ ટ્રસ્ટ અને અન્ય વિષય : અનુચ્છેદ -૩૦નો વ્યાપ | Download | Download |
18. |
Supreme Court Civil Appeal 1753-1754 of 2023_A_ O SLP 34752-53 of 2016 ગુજરાત રાજ્ય અને બીજા વિરુદ્ધ જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨) | Download | Download |
19. |
Supreme Court Criminal Appeal No-205 of 2023_Arising out of SLP Crl No-8501 of 2022 તલત સાનવી વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતા - પિડીતનું વચગાળાનું વળતર | Download | Download |
20. |
Supreme Court Criminal Appeal No 1711 of 2011 અવતાર સિંહ અને અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : ધી એસેન્શીઅલ કોમોડિટીઝ એક્ટ, ૧૯૫૫ | Download | Download |
21. |
Miscellaneous Application No-1849 of 2022 in Civil Appeal No-21762 of 2017 મદદનીશ કમિશનર, ઈન્કમ ટેક્સ (એકઝેમ્પ્શન્સ) – વિરુદ્ધ - અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિષય : ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા દાવો કરવામાં આવતી મુક્તિઓ પરનો મહત્વનો ચુકાદો | Download | Download |
22. |
Supreme Court Civil Appeal No-6151 of 2021_Arising out of SLP_C_No-4705 of 2019 નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ – વિરુદ્ધ - ચામુંડેશ્વરી અને અન્ય. વિષય : વાહન અકસ્માત વળતર ના સંદર્ભમાં, ટ્રિબ્યુનલ સમક્ષ નોંધવામાં આવેલા પુરાવાને પ્રથમ માહિતી અહેવાલ કરતા વધુ મહત્વપૂર્ણ ગણવા જોઈએ. | Download | Download |
23. |
Supreme Court Civil Appeal No 3070 of 2022 એસેટ રિકંસ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ- વિરુદ્ધ - મુખ્ય નિયંત્રક મહેસૂલી સત્તામંડળ વિષય : ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ હેઠળ, જો યોગ્ય ચાર્જિંગ જોગવાઈ હેઠળ સિંગલ ઇન્સ્ટ્રુમેન્ટ વસૂલવામાં આવ્યું હોય, તો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે મહેસૂલ વિભાગ આવા સાધનને બે ભાગમાં વિભાજિત કરી શકતું નથી. | Download | Download |
24. |
Supreme Court Civil Appeal No-1241-1242 of 2023_Arising out of SLP_Civil_No-7281-7282 of 2022 ચાઉસ તૌફિફ અલીમિયા વગેરે વિ. મેમણ મહમ્મદ ઉમર અનવરભાઈ અને અન્ય વિષય : માેટર વાહન અધિનિયમ હેઠળ વળતરની ગણતરી | Download | Download |
25. |
Supreme Court Civil Appeal No- 6325-6326 of 2015 શ્રીમતી અકેલા લલિથા વિ. શ્રી કોંડા હનુમંત રાવ અને અન્ય વિષય : બાળકના કુદરતી વાલી તરીકે માતાને બાળકની અટક નક્કી કરવાનાે અધિકાર | Download | Download |
26. |
Supreme Court Criminal Appeal No 1420 of 2018 હેમંતભાઈ બલવંતભાઈ પટેલ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ફોજદારી કાર્યવાહી રદ કરવા બાબત | Download | Download |
27. |
Supreme Court Civil Appeal No - 1787 of 2023 ડાયરેક્ટર જનરલ, દૂરદર્શન પ્રસાર ભારતી કોર્પોરેશ ઓફ ઇન્ડિયા અને અન્ય વિ. શ્રીમતી મેગી એચ દેસાઇ વિષય : છૂટક/કરાર આધારિત સેવાઓને કામચલાઉ સેવા અને/અથવા પેન્શનરી/સર્વિસ લાભના હેતુઓ માટે ગણવા બાબત | Download | Download |
28. |
Supreme Court Civil Appeal No-24 of 2013 ભારતીબેન ચંદ્રકાન્તભાઇ ઠાકોર વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : રાજીનામાના સમય દરમિયાન આનુષંગિક લાભો બાબત | Download | Download |
29. |
Supreme Court Civil Appeal No-9257 of 2019_ Arising out of SLP_C_No-14941 of 2014 ચેરમેન તથા મેેનેજિંગ ડિરેક્ટર, ઓ.એન.જી.સી લિમિટેડ અને અન્ય વિ. કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને અન્ય વિષય : ઓએનજીસીમાં સેલ્ફ કોન્ટ્રીબ્યુટરી, પોસ્ટ રિટાયરમેન્ટ એન્ડ ડેથ ઇન સર્વિસ બેનિફિટ સ્કીમ, ૧૯૯૧માં દાવેદારો અને ઓએનજીસી વચ્ચે ગ્રાહક અને સેવા પ્રદાતાના સંબંધ બાબત | Download | Download |
30. |
Supreme Court SLP Criminal No-3543 of 2020 પરમવીર સિંઘ સૈની વિ. બલજીત સિંહ અને અન્ય વિષય : ઓવર સાઇટ મિકેનિઝમ બાબતે નિર્દેશ. | Download | Download |
31. |
Supreme Court Civil Appeal No. 1497 of 2023 શાહ નવાઝ ખાન અને અન્યો વિ. નાગાલેન્ડ રાજ્ય અને અન્યો વિષય : દીવાની કાર્યરીતિ સંહિતા ની કલમ ૨૪ અને ૨૫નું કાર્યક્ષેત્ર | Download | Download |
32. |
Supreme Court Civil Appeal No 3639 of 2022 (Arising out of SLP(C) No 1595 of 2022) ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિ. શ્રીમતી પ્રિયંકા વિષય : સેવાકીય દાવાઓમાં મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઇટી બાબત | Download | Download |
33. |
Supreme Court Civil Appeal No.6374 of 2021 નેહા ત્યાગી વિ. લેફ્ટન્ટ કર્નલ દીપક ત્યાગી વિષય : બાળકના ભરણપોષણની પિતાની જવાબદારી | Download | Download |
34. |
Supreme Court Civil Appeal no. 5937 of 2011 કમિશ્નર ઓફ ટ્રેડ ટેક્સ વિ. મેસર્સ કુમાર પેઇન્ટ્સ એન્ડ મિલ સ્ટોર્સ વતી તેના પ્રોપરાઈટર વિષય : યુ. પી. ટ્રેડ ટેક્સ અધિનિયમ હેઠળ પ્રક્રિયાની નિપજની 'ઉત્પાદન' તરીકે કરપાત્રતા | Download | Download |
35. |
Supreme Court Civil Appeal No. 1669 of 2020 સાબરમતી ગેસ લિ. વિ. શાહ એલોય્સ લિ. વિષય : ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬માં લિમિટેશન પીરિયડની ગણતરી | Download | Download |
36. |
Supreme Court Criminal Appeal No-195 of 2022 Arising out of SLP (Cr) No-6545 of 2020 કહકશાં કૌસર @ સોમ અને અન્ય. વિ. બિહાર રાજ્ય અને અન્ય. વિષય : દહેજ ઉત્તપીડન અને ઘરેલુ હિંસા | Download | Download |
37. |
Supreme Court Civil Appeal No.3504-3505 of 2010 મેસર્સ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ વિ. મેસર્સ ઇન્ડિય પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશ લિમિટેડ અને અન્ય વિષય : જાહેર ઉપક્રમો મધ્યેના કરાર અંગેનો વિવાદ, જાહેર ઉપક્રમ અને ખાનગી ઉપક્રમ મધ્યેના કરાર અંગેનો વિવાદ | Download | Download |
38. |
Supreme Court Civil Appeal No.1867 of 2006 Arising out of SLP (C) No.23314, 23316, 23702, 25179 and 24732 of 2005 મલિક મઝહર સુલ્તાન અને અન્ય વિ. યુ. પી. જાહેર સેવા આયોગ અને અન્ય વિષય : ભરતી પરીક્ષાઓ માટે વયમર્યાદા નિર્ધારણ તારીખ | Download | Download |
39. |
Supreme Court Criminal Appeal Nos. 1045-1046 of 2023 Arising out of SLP(CRL) Nos. 011196-011197/2022 મરગની ઉસ્માની વિ. ગુજરાત રાજ્ય વિષય : ડીફોલ્ટ જામીન | Download | Download |
40. |
Supreme Court Civil Appeal Nos. 2984-2985 of 2022 Arising out of SLP (C) Nos. 7279-7280 of 2022 હરિયાણા રાજ્ય અને અન્ય વિ. સતપાલ અને અન્ય વિષય : અનધિકૃત કબજા બાબત | Download | Download |
41. |
Supreme Court Civil Appeal No 1966-1967 of 2020 - Arising out of SLP(C) No 5840 of 2015 ચીફ ઇન્ફોર્મેશન કમિશનર વિ. ગુજરાત હાઇકોર્ટ અને અન્ય વિષય : માહિતિ અધિકાર ના કાયદા બાબત | Download | Download |
42. |
Supreme Court Criminal Appeal Nos.1061-1084 of 2022 Arising out of SLP (Crl.) Nos.1132-1155 of 2022 દક્ષાબેન વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૬ અંતર્ગત સમાધાન ના આધારે એફ.આઇ.આર. રદ કરવા બાબત | Download | Download |
43. |
Supreme Court Criminal Appeal no. 952 of 2023 Arising out of SLP(Cri.) no. 2351 of 2023 ભારત સંઘ વિરુદ્ધ અજય કુમાર સિંહ ઉર્ફૅ પપ્પુ વિષય : એન.ડી.પી.એસ. અધીનીયમમાં જામીન ન આપવા બાબત | Download | Download |
44. |
Supreme Court Civil Appeal No. 2916 of 2022 અયોધ્યા ફૈઝાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી અને અન્ય વિ. રામ નેવાજ અને અન્ય વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨) | Download | Download |
45. |
Supreme Court Writ Petition No. 129 of 2006 લક્ષ્મી વિ. ભારત સરકાર અને અન્યો વિષય : એસિડ એટેક પીડિતોની સારવાર,મહિલાઓ પ્રત્યેની ક્રૂરતા,એસિડનું વેચાણ | Download | Download |
46. |
Supreme Court Criminal Appeal no.284 of 2023 Arising out of SLP (Crl) No.7099/2018 બી. વી. શેષૈયા વિ. તેલંગાણા રાજ્ય અને અન્ય વિષય : વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ બાબત | Download | Download |
47. |
Supreme Court Civil Appeal No 6216 of 2012 સુપર ડાયમંડ ટૂલ્સ અને અન્યો વિ. આર. કે. મોહન રાવ વિષય : મઘ્યસ્થીકરણ બાબત | Download | Download |
48. |
Supreme Court Civil Appeal No 379 of 2023 દિલ્હી એનસીટી સરકાર વિ રતિરામ અને અન્યો વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨) | Download | Download |
49. |
Supreme Court Civil Appeal No 423 of 2023 સચિવ, જમીન અને મકાન વિભાગ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, દિલ્હી સરકાર અને અન્યો વિ ઓમ પ્રકાશ (મૃત), લીગલ રીપ્રેસન્ટેટીવ દ્વારા અને બીજાઓ વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨) | Download | Download |
50. |
Supreme Court Civil Appeal No 395 of 2023 દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિ નેમચંદ શર્મા અને અન્યો વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨) | Download | Download |
51. |
Supreme Court Criminal Appeal No.1179 of 2012 નરેન્દ્રસિંહ કેશુભા ઝાલા વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
52. |
Supreme Court Criminal Appeal No.609 of 2015 ઇન્દ્રજીત દાસ વિ. ત્રિપુરા રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ હેઠળ સજા વિરૂદ્ધ અપીલ | Download | Download |
53. |
Supreme Court I A No 56308 of 2023 પિનાક પાણી મોહંતી વિ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : સહારા ગ્રુપ ઓફ કોઓપરેટિવ સોસાયટીઓના થાપણદારોની કાયદેસર બાકી નીકળતી રકમ સામે રૂ. ૨૩,૯૩૭/- કરોડ (સહારા-સેબી રીફંડ ખાતામાં પડેલી) માંથી રૂ.૫,૦૦૦/- કરોડની રકમ હસ્તાંતરિત કરવા માટે ઉચિત નિર્દેશો | Download | Download |
54. |
Supreme Court Civil Appeal No. 3481 of 2022 ગુજરાત રાજ્ય અને અન્ય વિ મેસર્સ સૉ પાઇપ્સ લિમિટેડ (જિંદાલ સૉ લિમિટેડ) વિષય : કર વસૂલાત પર દંડ અને વ્યાજ | Download | Download |
55. |
Supreme Court Criminal Appeal No-1148 of 2023 Arising out of SLP No-295 of 2023 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન વિ. સંતોષ કરનાની અને અન્ય વિષય : આગોતરા જામીન સામે અપીલ | Download | Download |
56. |
Supreme Court Civil Appeal No-397 of 2023 Arising out of SLP C No-1599 of 2023 દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિ. દીવાન ચંદ પ્રુથી અને અન્ય વિષય : જમીન સંપાદનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર, પુનર્વસન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩; કલમ ૨૪ (૨) | Download | Download |
57. |
Supreme_Court_Civil_Appeal_No_3114_3115_of_2023 યોગેશ નવિનચંદ્ર રવાણી વિરુદ્ધ નાનજીભાઇ સાગરામભાઇ ચૌધરી અને અન્યો વિષય : દીવાની દાવામાં કાનૂની વારસદારોની પાત્રતા/અનિવાર્યતા | Download | Download |
58. |
Supreme Court Civil Appeal No.7382 of 2021 બ્રિજેશ ચંદ્ર દ્વિવેદી (મૃત્) વિ સાન્યા સહાયક અને અન્ય વિષય : દારૂના નશામાં વાહન ચલાવવું એ માત્ર ગેરવર્તણૂક જ નથી પરંતુ ગુનો પણ છે. | Download | Download |
59. |
Supreme Court Criminal Appeal No. 549 of 2023 [Arising out of SLP (CRL) No. 1658 of 2020] જુહરૂ અને અન્ય વિ. કરીમ અને અન્ય વિષય : ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૩૧૯ | Download | Download |
60. |
Supreme Court Criminal Appeal No. 581 of 2023 સરબજીત કૌર વિ. પંજાબ રાજ્ય અને અન્ય વિષય : કરારના ભંગથી છેતરપિંડી માટે ફોજદારી કાર્યવાહી ઉદ્ભવતી નથી, સિવાય કે ટ્રાન્ઝેક્શનની શરૂઆતમાં કપટપૂર્ણ અથવા અપ્રમાણિક ઈરાદો દર્શાવવામાં આવેલ હોય. | Download | Download |
61. |
Supreme Court Civil Appeal No.4134 of 2022 (Arising out of SLP (C) No.2946 of 2020) ઋષિભાઇ જગદીશભાઇ પાઠક વિરૂદ્ધ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિષય : ઉચ્ચ પગાર ધોરણ | Download | Download |
62. |
Supreme Court Criminal Appeal No.1497 of 2022 દશરથભાઈ ત્રિકમભાઈ પટેલ વિ. હિતેશ મહેન્દ્રભાઈ પટેલ અને અન્ય વિષય : વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ બાબત | Download | Download |
63. |
Supreme Court Criminal Appeal No.2269 of 2010 નિખિલ ચંદ્ર મંડલ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : જ્યારે સંજોગો શંકાસ્પદ હોય ત્યારે બાહ્ય-ન્યાયિક કબૂલાતની વિશ્વસનીયતા. | Download | Download |
64. |
Supreme Court Criminal Appeal No.1304 of 2018 પ્રદીપ કુમાર વિરુદ્ધ છત્તીસગઢ રાજ્ય વિષય : અન્ય ન્યાયિક નિવેદનો અને સાંયોગિક પુરાવાઓના સંદર્ભમાં પુરાવાઓનુ પુનઃ મૂલ્યાંકન | Download | Download |
65. |
Supreme Court Civil Appeal No.911 of 2022 Arising out of SLP (C) No.29096 of 2019 આવકવેરા અધિકારી વિ. વિક્રમ સુજિતકુમાર ભાટીઆ વિષય : આવકવેરા અધિનિયમમાં સુધારા બાબત | Download | Download |
66. |
Supreme Court Civil Appeal No.6069 of 2012 મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય એક વિ. આર. એમ. દોશી વિષય : ખાતાકીય તપાસમાં સક્ષમ સત્તામંડળ દ્વારા બહાલી, નિર્ણયને માન્ય બનાવે છે. | Download | Download |