Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 5401. |
Supreme Court Civil Appeals Nos. 325 and 326 of 1960 પી. વી. રાઘવ રેડ્ડી અને અન્ય વિરુદ્ધ આવકવેરાના કમિશનર વિષય : | Download | Download |
| 5402. |
Supreme Court Civil Appeal No. 379 of 1961 મેસર્સ વલ્લભદાસ અગ્રવાલ વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : | Download | Download |
| 5403. |
Supreme Court Civil Appeal No. 398 of 1960 ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ પીરે લાલ વિષય : અન ક્લેઇમ નાણાંમાં બેંક આપો આપ ટ્રસ્ટી બનતી નથી. | Download | Download |
| 5404. |
Supreme Court Civil Appeal No. 403 of 1961 ડો. રાય શિવેન્દ્ર બહાદુર વિરુદ્ધ નાલંદા કોલેજની સંચાલક સંસ્થા વિષય : યુનિવર્સિટી ઓફ બિહાર એક્ટ ૧૯૫૧ (બિહાર ૨૭/૧૯૫૧) | Download | Download |
| 5405. |
Supreme Court Civil Appeal No. 466 of 1960 કેરળના આવકવેરાના કમિશનર વિરુદ્ધ હેલેન રબર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિષય : ત્રાવણકોર આવકવેરો અધિનિયમ, ૧૧૨૧ એમઇ (૧૧૨૧ એમઇનો ત્રાવણકોર XXIII) | Download | Download |
| 5406. |
Supreme Court Civil Appeal No. 490 of 1860 જેઠા નંદ વિરુદ્ધ પંજાબ હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશો વિષય : અદાલતોમાં પ્રેક્ટિસ કરવાનો અધિકાર | Download | Download |
| 5407. |
Supreme Court Civil Appeal Nos. 545 and 546 of 1960 આવકવેરાના અધિકારી સર્કલ II, મદુરા અને અન્ય વિરુદ્ધ એમ. આર. વિદ્યાસાગર વિષય : આવકવેરો-આગોતરા કરવેરાની ચુકવણી | Download | Download |
| 5408. |
Supreme Court Civil appeal No. 646 of 1961 નેતા રામ વિરુદ્ધ જીવન લાલ વિષય : “પુર્વ પંજાબ શહેરી ભાડું પ્રતિબંધ કાયદો, ૧૯૪૯ (પૂર્વ પંજાબ ૩/૧૯૪૯) હેઠળની અપીલમાં નામદાર.સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો " | Download | Download |
| 5409. |
Supreme Court Civil Appeal · No. 766 of 1957 બસંત રામ વિરુદ્ધ ભારત સંઘ વિષય : "નિર્વાસિત મિલકત અધિનિયમ, ૧૯૫૦-વિસ્થાપિત વ્યક્તિઓ (વળતર અને પુનર્વસન) અધિનિયમ, (XLIV/૧૯૫૪) હેઠળની અપીલમાં નામ. સુપ્રિમ કોર્ટનો ચુકાદો. " | Download | Download |
| 5410. |
Supreme Court Civil Appeal No. 7434 of 1997 આવકવેરાના કમિશનર, મદ્રાસ વિરુદ્ધ મેસર્સ સુંદરમ સ્પિનિંગ મિલ્સ વિષય : "ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ ની ૯ મી અનુસુચિની નોંધ નં-૨૧ અંતરગત સુતરાઉ રેસાના ઉત્પાદનનો સમાવેશ સુતરાઉ કાપડના ઉત્પાદનમાં થાય છે" | Download | Download |
| 5411. |
Supreme Court Criminal Appeal No. 41 of 1967 ઇલેક્ટ્રીકલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ વી. ડી. ડી. ભાર્ગવ વિષય : અધીક્રુત અધીકારી દ્વારા લેખીતમા ફરીયાદ દાખલ કરતા પહેલા કલમ-૫ અને ૬ ની જરૂરત પુરી કરવી પડે. | Download | Download |
| 5412. |
Supreme Court Criminal Appeals No. 76-82 of 1965. દિલ્હી અને અન્ય. વી. શ્રીમતી રામ કાલી, વગેરે વિષય : મહિલા અને છોકરીઓમાં અનૈતિક વેપારનું દમન અધિનિયમ (૧૯૫૬ નો ૧૦૪)- કલમ-૩ અથવા કલમ-૭ ની કાર્યવાહી કર્યા બાદ જ મેજિસ્ટ્રેટ કલમ-૧૮ મુજબની કાર્યવાહી કરી શકે છે. | Download | Download |
| 5413. |
Supreme Court Criminal Appeal No. 5 of 1960 પલકધારી સિંહ અને અન્યો વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : "ભારતીય ફોજદારી ધારાની કલમ ૭૦ ની જોગવાઇ મુજબ દંડ વસુલ કરવાની સમય મર્યાદા પંચાયતી અદાલતો દ્વારા લાદવામાં આવેલ દંડ ના હુકમ બાબત લાગુ પડતી નથી." | Download | Download |
| 5414. |
Supreme Court Criminal Appeal 89 of 1961 રામ સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 5415. |
Supreme Court Criminal Appeal No. 126 of 1960 દૌલત રામ વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : | Download | Download |
| 5416. |
Supreme Court Criminal Appeal No. 130 of 1961 ઠાકુર નરવર સિંહ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : આ ચુકાદામાં એ પ્રશ્નનની ચર્ચા કરવામાં આવેલ છે કે, શું અપીલકર્તાની સામે અગાઉના ઝાબુઆ રાજયમાં ૧૯૪૮માં, જયારે તે ભારતનાં ડોમિનિયનનો ભાગ ના હતો, ત્યારે કરેલા ગુનાઓ માટે ભારતીય દંડ સંહીતા હેઠળ ૧૯પપમાં કેસ ચલાવી શકાય. | Download | Download |
| 5417. |
Supreme Court Criminal Appeal No. 145 or 1959 સંકતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : શું ફોજદારી અપીલ અદાલત અપીલની, એવા કિસ્સાઓમાં સુનાવણી કરી શકે છે જયારે તેને અપીલને , અપીલકર્તાઓ તથા તેમના વિ.વકીલશ્રીની ગેરહાજરીમાં ફગાવી દીધી હતી. | Download | Download |
| 5418. |
Supreme Court Criminal Appeals Nos. 146 and 147 of 60 સીતારામ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 5419. |
Supreme Court Criminal Appeal No. 153 of 1960 બિપત ગોપ વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : | Download | Download |
| 5420. |
Supreme Court Criminal Appeal No. 167 of 1961 કમલાબાઈ જેઠામ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : ગુન્હાની તપાસ માટે યોગ્ય યુવાનોની મદદ લઇ તેમને રોજગાર આપી શકાય | Download | Download |
| 5421. |
Supreme Court Criminal Appeal No. 189 of 1961 હરિકિસન વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 5422. |
Supreme Court Criminal Appeal No. 237 of 1959 બોમ્બે રાજ્ય વિરુદ્ધ ઉમરસાહબ બુરાનસાહબ ઇનામદા વિષય : આરોપ ઘડવામાં ખામી | Download | Download |
| 5423. |
Supreme Court Civil Appeal No. 243 of 1959 ઉદય ભાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : પોલીસ રુબરુ નુ નિવેદન | Download | Download |
| 5424. |
Supreme Court Petition No. 143 of 1961 સધર્ન રોડવેઝ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : બંધારણમાં એવું કંઈ નથી જે વિકાસની છૂટ આપવાના હેતુથી વિવિધ વર્ગોમાંથી કરવેરાના હેતુને પસંદ કરવાથી વિધાનસભાને અટકાવે. | Download | Download |
| 5425. |
Supreme Court Writ Petitions Nos. 69 and 71 of 1967 જગદેવ સિંગ વી. જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિષય : ડીફેન્સ આેફ ઇન્ડીયા રુલ્સ,૧૯૬૨ રુલ-૩૦ એ (૯) નું યોગ્ય અર્થઘટન . | Download | Download |
| 5426. |
Supreme Court Writ Petition No. 184 of 1961 મેસર્સ સ્ટીલ વર્થ લિમિટેડ વિરુદ્ધ આસામ રાજ્ય વિષય : તે સ્પષ્ટ છે કે જે માલ ખરીદવામાં આવે છે તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે અને જો વિધાનસભા વિચારે છે કે માલના અમુક વર્ગોએ કર ચૂકવવો જોઈએ અને અન્ય વર્ગોને નહીં, તો તે નીતિનો પ્રશ્ન છે જેમાં અદાલતો પ્રવેશ કરી શકતી નથી. | Download | Download |
| 5427. |
Supreme Court Civil Appeal No. 78 of 1991 મેસર્સ સંત રામ અને કંપની વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્યો વિષય : કરાર હેઠળ પક્ષકાર મુળ વિવાદના સંદર્ભમાં બીજા પક્ષકાર સાથેના અન્ય કોઈપણ કરારમાં બાકી રહેલી રકમના સમાયોજન માટે સ્પષ્ટ રીતે સંમત થયા હોય તે સંજોગોમાં વચગાળાના મનાઇ હુકમની અરજી જાળવવા પાત્ર હોતી નથી. | Download | Download |
| 5428. |
Supreme Court Civil Appeal No. 127 of 1966 આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ, કલકત્તા વિરુદ્ધ જુગ્ગીલાલ કમલાપત વિષય : વિભાજન કરાયેલ વ્યક્તિઓના અધિકારોને સંપૂર્ણ વિભાજનને આધિન મિલકતોના સંદર્ભમાં સમાયોજિત કરવામાં આવે છે. | Download | Download |
| 5429. |
Supreme Court Civil Appeal No. 931 of 1978 સવલીરામ ગોતીરામ તેલી (મૃત)-ઉચ્ચ અધિકારીઓ અને કાયદાકીય વારસદારો વિરુદ્ધ મધુકર યશવંત પાટણકર અને અન્ય વિષય : અગાઉના ભાડૂત પાસેથી વારસામાં મળેલા અધિકાર તરીકે જમીન ખરીદવાના વૈધાનિક અધિકારનો દાવો કરી શકે છે. | Download | Download |
| 5430. |
Supreme Court Civil Appeal No. 14604 Of 1996 ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ વિનય કુમાર જૈન વિષય : ઉત્તર પ્રદેશ મનોરંજન અને સટ્ટાબાજી કર નિયમો, ૧૯૮૧ના નિયમ ૨૪-એ નુ અર્થઘટન તથા લાગુ કરવાની સમજણ | Download | Download |
| 5431. |
Supreme Court Civil Appeal No. 14605 of 1996 રમનીકલાલ એન. ભુટ્ટા અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન કાયદો ૧૮૯૪-પેટા કલમ ૪, ૬, ૪૮ ની જોગવાઇઓના સંદર્ભમાં જાહેર હેતુ માટે જમીન સંપાદન | Download | Download |
| 5432. |
Supreme Court Civil Appeal No. 2919 of 1986 મેસર્સ મીતલ એન્જિનિયરિંગ વર્ક્સ ( પ્રા) લિમિટેડ. વિરુદ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, મેરઠ વિષય : મોનો વર્ટીકલ ક્રિસ્ટરલાઈઝર્સ એ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એકટ,૧૯૪૪ ના કાયદાના અર્થમાં "ગુડસ" નથી તેથી તે એક્સાઇઝ ડ્યુટીને પાત્ર નથી. | Download | Download |
| 5433. |
Supreme Court Civil Appeal No. 1152 of 1992 શશાંક સી ફુડ્સ પ્રા. લિમિટેડ કર્ણાટક વગેરે વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : અપીલકર્તા દ્રારા કર ચુકવણી વિના મુક્તિ સુચનાનો લાભ લઈને આયાત કરાયેલ કાચો માલ શરતને આધીન કે તેને કોઈ પણ રીતે વેચવામાં , ઢાળવામાં , ટ્રાન્સફર કરવામાં અથવા નિકાલ કરવામાં આવશે નહિ તે શરતના ઉલ્લંઘન પર કસ્ટમ સત્તાવાળાઓને કલમ-૧૧૧(ઓ) હેઠળ કાર્યવાહી તથા તપાસ કરવા | Download | Download |
| 5434. |
Supreme Court Criminal Appeal Nos. 58-59 of 1995 અશોક યાદવ અને અન્યો વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૩૬૩, ૩૬૪, ૩૦૨ હેઠળ અપહરણના ગુના તથા તેની સજા | Download | Download |
| 5435. |
Supreme Court Criminal Appeal No. 1977 of 1996 પંજાબ રાજ્ય વિરુદ્ધ સરવન સિંહ વિષય : સાપરાધ મનુષ્યવધ અને બચાવો | Download | Download |
| 5436. |
Supreme Court Civil Appeal No. 3784 of 1986 રામ દાસ ઉર્ફે રામ સુરજ વિરુદ્ધ શ્રીમતી ગાંધીબાઈ અને અન્યો વિષય : સી પી સી કલમ ૧૦૦ હેઠળ અપીલીએ કોર્ટની સત્તા | Download | Download |
| 5437. |
Supreme Court Civil Appeal No. 14627 of 1996 લોકશાહી અધિકારોના રક્ષણ માટેની સમિતિ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી અને અન્ય વિષય : રાષ્ટ્રીય માનવાધીકાર આયોગ દ્રારા તપાસની સમાંતરે વિશેષ પોલીસ મહાનિરીક્ષક/ પોલિસ દ્વારા તપાસ. | Download | Download |
| 5438. |
Supreme Court Civil Appeal Nos. 3011-14 of 1986 મેસર્સ મેટાગ્રેફ્સ પ્રા. લિમિટેડ. વિરુદ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, બોમ્બે વિષય : લેબલ પ્રિન્ટિંગ ઉદ્યોગના ઉત્પાદનો હોઇ છે કે કેમ? | Download | Download |
| 5439. |
Supreme Court Civil Appeal No. 1790 of 1979 વાલ્ડીઝ લિમિટેડ વિરુદ્ધ આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ વિષય : | Download | Download |
| 5440. |
Supreme Court Civil Appeal No.316-317 of 1999 જતિંદર પાલ સિંહ અને અન્ય વિ. પંજાબ રાજ્ય વિષય : સામાન્ય વર્ગના ઉમેદવારોની બઢતી પ્રક્રિયા બાબત | Download | Download |
| 5441. |
Supreme Court Civil Appeal No. 14637 of 1996 જોસ એન્ટોનિયો ક્રુઝ ડોસ આર. રોડ્રિગ્સ અને અન્ય વિરુદ્ધ જમીન સંપાદન સંગ્રાહક અને અન્ય વિષય : સામાન્ય વર્ગના ઉમેદવારોની બઢતી પ્રક્રિયા બાબત | Download | Download |
| 5442. |
Supreme Court Civil Appeal Nos. 5457- 57A of 1985 એસ. કે. આર્સેદ અલી અને અન્ય વિરુદ્ધ એસ. કે. ફેઝલ હકાની વિષય : પશ્ચિમ બંગાળ જમીન સુધારણા અધિનિયમ, ૧૯૯૫ની કલમ ૨ (૭) ના હેતુઓ માટે 'જમીન' શબ્દની વ્યાખ્યા | Download | Download |
| 5443. |
Supreme Court Civil Appeal No.1040 of 1995 લાલ ચંદ અને અન્ય વિ. જિલ્લા ન્યાયધીશ આગ્રા અને અન્ય વિષય : ઉત્તર પ્રદેશ શહેરી ઇમારતો (ભાડાપટ્ટા, ભાડા અને ખાલી કરાવવા માટે નિયમન) કાયદો, ૧૯૭૨ | Download | Download |
| 5444. |
Supreme Court Criminal Appeal No. 333 of 1989 ચિન્નામલ વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્ય વિષય : સાક્ષી દ્વારા કરવામાં આવેલ અગાઉ ના નિવેદનો એ મુખ્ય પુરાવો નથી તેનો ઉપયોગ માત્ર ભારતીય પુરાવા અધિનિયમ ની કલમ-૧૪૫ હેઠળ ની પ્રક્રિયા દ્વારા વિરોધાભાસ પૂરતો કરી શકાય છે. | Download | Download |
| 5445. |
Supreme Court Civil Appeal No.5343 of 1999 પશ્ચિમ બંગાળ રાજ્ય વીજળી બોર્ડ અને અન્ય વિ. સમીર કે. સરકાર વિષય : રહેમરાહે નિમણૂક બાબત | Download | Download |
| 5446. |
Supreme Court Civil Appeal No. 969 of 1965 મેસર્સ એસોસિયેટ ક્લોથિયર્સ લિમિટેડ વિરુદ્ધ આવકવેરાના કમિશનર, કલકત્તા વિષય : વેચાણ માટેનો વિચાર ટ્રાન્સફર કરનાર કંપની પર થનારી રકમ કરતા ઓછો હતો, પરંતુ કલમ-૬૬એ(૩) હેઠળ અપીલમાં પહેલીવાર આવો પ્રશ્ન ઉઠાવી શકાતો નથી. | Download | Download |
| 5447. |
Supreme Court Civil Appeal No.12431 of 1996 પદ્મસિંહજી બાજીરાઓ પાટીલ અને અન્ય વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : મહારાષ્ટ્ર સહકારી મંડળીઓ અધિનિયમ, ૧૯૬૦ | Download | Download |
| 5448. |
Supreme Court Criminal Appeal No.817 of 1998 કલેમ તુમ્બા વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૧, ૨૩, ૨૮ અને ૫૦ | Download | Download |
| 5449. |
Supreme Court Writ Petition (Civil) No.11742-44 of 1984 શ્રી ફઝલુર રહેમાન અને અન્ય વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : તપાસ પંચના અહેવાલ બાબત | Download | Download |
| 5450. |
Supreme Court Writ Petition (Civil) No.21613 of 1997 કેરળ રાજ્ય વીજળી બોર્ડ અને અન્ય વિ. વલ્સલા કે. અને અન્ય વિષય : કામદાર વળતર કાયદો, ૧૯૨૩ બાબત | Download | Download |




