Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
8901.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 195 OF 1984
શામ સુંદર વિરુદ્ધ પુરણ અને અન્ય
વિષય : ગંભીર ગુનામાં સજા ગુનાની ગંભીરતાને પ્રમાણસર હોવી જોઈએ અને યોગ્ય કારણો વિના સજા ઘટાડવી ન્યાયનો ભંગ ગણાય.
DownloadDownload
8902.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 2375 OF 2009
આર. રચૈયા વિરુદ્ધ ગૃહ સચિવ, બેંગલોર
વિષય : ટ્રાયલ દરમિયાન આરોપમાં ફેરફાર કરતી વખતે સાક્ષીઓને ઉલટતપાસ માટે પુનઃ ન બોલાવવાથી સમગ્ર ફોજદારી કાર્યવાહી દૂષિત થાય છે.
DownloadDownload
8903.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 841 OF 2007
કનકરાજન ઉર્ફે કનકન વિરુદ્ધ કેરળ રાજ્ય
વિષય : સ્વતંત્ર સાક્ષીઓની તપાસ ન કરવા અને તપાસમાં ગંભીર ખામીઓ હોવાના કારણે આરોપીને વાજબી શંકાનો લાભ મળવાપાત્ર રહે છે.
DownloadDownload
8904.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 950 OF 2000
બાળુ સોનબા શિંદે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : પરિસ્થિતિજન્ય પુરાવાની શૃંખલા તૂટેલી હોય અને એકમાત્ર સાક્ષી અવિશ્વસનીય જણાય ત્યારે આરોપી નિર્દોષ છૂટવા હકદાર બને છે.
DownloadDownload
8905.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 953 OF 2015
શ્રી રોબર્ટ જોન ડી'સોઝા અને અન્ય વિરુદ્ધ શ્રી સ્ટીફન વી. ગોમ્સ અને અન્ય
વિષય : ગુનાના આવશ્યક તત્વોનો અભાવ હોય અને અંગત અદાવતથી વિલંબિત ફરિયાદ થઈ હોય ત્યારે ફોજદારી કાર્યવાહી રદબાતલ ઠરે છે.
DownloadDownload
8906.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 10560 OF 2013
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ પેનએશિયા એડવાઇઝર્સ લિમિટેડ અને અન્ય
વિષય : વિદેશી રોકાણકારોને જીડીઆર ઇશ્યૂ કરવામાં ભારતીય રોકાણકારોના હિતોને નુકસાન પહોંચાડતી ગેરરીતિઓ સામે સેબીના અધિકારક્ષેત્ર બાબતે.
DownloadDownload
8907.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NOS. 10643-10644 OF 2010
ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી લિ. વિ. સંજય દલિયા અને અન્ય એક
વિષય : કૉપિરાઇટ અધિનિયમ, ૧૯૫૭ અને ટ્રેડ માર્ક્સ અધિનિયમ, ૧૯૯૯ હેઠળ કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્કના ભંગના દાવા કઈ અદાલતમાં દાખલ કરી શકાય તેના 'પ્રાદેશિક અધિકારક્ષેત્ર' અંગેનો ચુકાદો.
DownloadDownload
8908.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 6706 OF 2010
બી.એસ.એન.એલ. વિ. રિલાયન્સ કમ્યુનિકેશન લિ.
વિષય : બી.એસ.એન.એલ. અને રિલાયન્સ વચ્ચેના ઇન્ટરકનેક્ટ કરારમાં દર્શાવેલ વસૂલાતની જોગવાઈને 'લિક્વિડેટેડ ડેમેજીસ' તરીકે કાયદેસર ઠેરવતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
DownloadDownload
8909.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 6831 OF 2013
ડૉ. રામ તવાક્યા સિંહ વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્યો
વિષય : કુલપતિ અને ઉપ-કુલપતિઓની નિમણૂકમાં પારદર્શક પદ્ધતિ અને રાજ્ય સરકાર સાથે અર્થપૂર્ણ તેમજ અસરકારક વિચારવિમર્શની અનિવાર્યતા બાબતે.
DownloadDownload
8910.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 74 OF 2010
જિતેન્દર કુમાર સિંહ અને અન્ય એક વિ. યુ.પી. રાજ્ય તથા અન્ય
વિષય : પોલીસ ભરતીમાં અનામત વર્ગને વય અને ફીમાં છૂટછાટ તથા આડી અનામતના નિયમો સ્પષ્ટ કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
DownloadDownload
8911.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 1272 OF 2011
ઓડિશા રાજ્ય તથા અન્ય એક વિ. મમતા મોહન્તિ
વિષય : ઓડિશાની સહાય-પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં લઘુત્તમ પાત્રતા વિના ગેરકાયદેસર રીતે નિમાયેલા શિક્ષકોને યુ.જી.સી. (UGC) વેતનધોરણના લાભ, લાયકાતમાં અપાયેલી ગેરકાયદેસર છૂટછાટ અને વિલંબ (Delay and Laches) અંગેનો ચુકાદો.
DownloadDownload
8912.
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL NO. 1452 OF 2009
ભવેશ જયંતિ લાખાણી વિ. મહારાષ્ટ્ર રાજ્ય તથા અન્યો.
વિષય : ભારત અને અમેરિકા વચ્ચેના પ્રત્યાર્પણ (Extradition) કાયદા હેઠળ વૈવાહિક વિવાદ અને બાળકની કસ્ટડીના કેસમાં જારી થયેલી ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસની કાયદેસરતા અને સી.બી.આઈ. (CBI) ની મર્યાદિત સત્તાઓ અંગેનો ચુકાદો.
DownloadDownload
8913.
SUPREME COURT OF INDIA WRIT PETITION (CIVIL) NO. 671 OF 2015
રાજબાલા અને અન્ય વિ. સ્ટેટ ઓફ હરિયાણા અને અન્ય
વિષય : ચૂંટણી લડવા માટે શૈક્ષણિક લાયકાત અને દેવાદારી અંગેની જોગવાઈઓની બંધારણીય માન્યતા
DownloadDownload
8914.
SUPREME COURT OF INDIA I.A.No. 487, 491, 494, 489 and 495 of 2017 in Writ Petition (Civil) No. 13029 of 1985
એમ. સી. મહેતા વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : વાયુ પ્રદૂષણ અટકાવવા અને જાહેર આરોગ્યના હિતમાં ૧ એપ્રિલ, ૨૦૧૭ થી બીએસ-૪ (BS-IV) ઉત્સર્જન ધોરણોનું પાલન ન કરતા વાહનોના વેચાણ અને નોંધણી પર પ્રતિબંધ.
DownloadDownload
8915.
SUPREME COURT OF INDIA Criminal Appeal No. 1737 of 2007
એસ. સુબ્બુલક્ષ્મી વિરુધ્ધ કુમારસ્વામી અને અન્ય
વિષય : જમીન વિવાદના કારણે થયેલી હત્યાના કેસમાં તપાસ એજન્સીની ક્ષતિઓ, વિરોધાભાસી પુરાવાઓ અને વાજબી શંકાથી પર ગુનો સાબિત ન થવા બદલ હાઇકોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો આદેશ માન્ય રાખવા બાબત.
DownloadDownload
8916.
SUPREME COURT SPECIAL LEAVE PETITION (C) NO. 5628 OF 1988
ટેક ચંદ વિરુદ્ધ સત નારાયણ
વિષય : ભાડા નિયંત્રણ કાયદામાંથી દસ વર્ષની મુક્તિનો લાભ દાવો આખરી રીતે નિકાલ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
DownloadDownload
8917.
SUPREME COURT SPECIAL LEAVE PETITION (CIVIL) NO. 8094 OF 1988
આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ આર. વી. રાયનિમ અને અન્ય
વિષય : બિન-કારણદર્શક લવાદ ચુકાદામાં કારણોની તપાસ થઈ શકતી નથી અને સ્પષ્ટ ભૂલ વગર અદાલત હસ્તક્ષેપ કરી શકે નહીં.
DownloadDownload
8918.
SUPREME COURT SPECIAL LEAVE PETITION (C) NO. 29125 OF 2008
મેસર્સ સાયમેડ ઓવરસીઝ ઇન્ક. વિરુદ્ધ બીઓસી ઇન્ડિયા લિમિટેડ અને અન્ય
વિષય : અદાલત સમક્ષ ખોટું સોગંદનામું રજૂ કરી ગેરમાર્ગે દોરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસ બદલ આકરો ખર્ચ લાદવો સંપૂર્ણપણે ન્યાયિક અને વાજબી છે.
DownloadDownload
8919.
SUPREME COURT OF INDIA Civil Appeal No.1885 of 2008
લેખ રાજ (મૃતક) તેમના કાયદેસરના વારસદારો અને અન્ય વિરુદ્ધ રણજીત સિંહ અને અન્ય
વિષય : પક્ષકારો વચ્ચે અગાઉથી અંતિમ બનેલા હુકમનામા પર કાયદામાં પાછળથી થયેલા સુધારાની અસર ન થવા બાબત તેમજ અમલીકરણ કોર્ટ હુકમનામાની પાછળ જઈ શકતી નથી તે અંગે.
DownloadDownload
8920.
SUPREME COURT WRIT PETITION (C) NO. 13029 OF 1985
એમ. સી. મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : જાહેર સલામતી અને જીવનના અધિકારના રક્ષણ અર્થે માર્ગ ટ્રાફિકનું નિયમન કરવા કાયદા હેઠળ કડક નિર્દેશો જારી કરવા જરૂરી છે.
DownloadDownload
8921.
SUPREME COURT WRIT PETITION (CIVIL) NO. 694 OF 2015
શિવ કાંત ઝા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : કટોકટીની તબીબી સારવાર મેળવનાર સરકારી પેન્શનરને માત્ર બિન-પેનલ હોસ્પિટલના ટેકનિકલ આધારે તબીબી ખર્ચનું વળતર નકારી શકાય નહીં.
DownloadDownload
8922.
SUPREME COURT OF INDIA Civil Appeal No. 9879 of 2017
મેસર્સ ઇન્ડિયન હ્યુમ પાઈપ કો. લિ. વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય.
વિષય : પાણી પુરવઠા યોજનાના વિભાજ્ય વર્કસ કોન્ટ્રાક્ટ હેઠળ ઉત્પાદિત પાઈપો અને સામગ્રીના પુરવઠાને 'માલનું વેચાણ' ગણી તેના પર વેચાણ વેરો લાદવા બાબત
DownloadDownload
8923.
SUPREME COURT OF INDIA CIVIL APPEAL NO. 4731 OF 2010
ટી. રવિ અને અન્ય વિરુદ્ધ બી. ચિન્ના નરસિંહા અને અન્ય વિગેરે
વિષય : ભાગલાના દાવાની પેન્ડન્સી દરમિયાન સહ-હિસ્સેદાર દ્વારા કરવામાં આવેલ મિલકતનું વેચાણ લિસ પેન્ડેન્સના સિદ્ધાંતને આધીન રહેવા બાબતે.
DownloadDownload
8924.
SUPREME COURT OF INDIA ClVIL ORIGINAL JURISDlCTlON : I. A. No. 43 IN WRIT PETITION (CIVIL) NO. 13381 of 1984
એમ.સી. મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય.
વિષય : તાજ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટની સીબીઆઈ તપાસમાં એટર્ની જનરલના અભિપ્રાય આધારિત ક્લોઝર રિપોર્ટને નકારી, એસ.પી.ના અહેવાલ સાથે એકત્રિત સામગ્રી કલમ ૧૭૩(૨) સીઆર.પીસી. હેઠળ સંબંધિત અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ.
DownloadDownload
8925.
SUPREME COURT OF INDIA Civil Appeal No. 103 of 1956
હરિપ્રસાદ શિવશંકર શુક્લા વિરુદ્ધ એ. ડી. દિવિકર
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ હેઠળ ચાલુ ઉદ્યોગમાં વધારાના કામદારોને છૂટા કરવા તે જ 'રિટ્રેન્ચમેન્ટ' (છટણી) ગણાય; ઉદ્યોગ સદભાવનાપૂર્વક બંધ થવા પર કે માલિકી બદલાવા પર સેવા સમાપ્ત કરવી તે રિટ્રેન્ચમેન્ટ નથી અને તેના પર કલમ ૨૫એફ હેઠળ વળતર મળવાપાત્ર નથી.
DownloadDownload
8926.
Supreme Court Transfer Petition (Criminal) No. 351 of 2013
સુજાતા રવિ કિરણ ઉર્ફે સુજાતાસાહુ વિરુધ્ધ કેરળ રાજ્ય અને અન્ય
વિષય : પોલીસ તપાસને સીબીઆઈને સોંપવાની અસાધારણ સત્તાનો ઉપયોગ અદાલતોએ માત્ર અપવાદરૂપ સંજોગોમાં જ કરવો જોઈએ, સામાન્ય આક્ષેપોના આધારે નહીં તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરતો ચુકાદો.
DownloadDownload
8927.
Supreme Court Civil Appeal No. 10554 of 2010
મેસર્સ ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ (પી) લિ. વિરુધ્ધ તમિલનાડુ રાજ્ય
વિષય : કાયદાકીય સુધારાઓની અસ્પષ્ટતાના કારણે શુદ્ધ બુદ્ધિથી જો કરદાતાથી ખોટું રિટર્ન ભરાઈ ગયું હોય અને તેમાં કાયદાનો ભંગ કરવાનો કોઈ ગુનાહિત ઈરાદો ન હોય, તો તેના પર દંડ લાદવો યોગ્ય નથી તે પ્રસ્થાપિત કરતો ચુકાદો.
DownloadDownload
8928.
Supreme Court Criminal Appeal No. 894 of 2011
અનિલ ઉર્ફે બાવા વિરુધ્ધ હરિયાણા રાજ્ય
વિષય : એકમાત્ર નજરે જોનાર અને મૃતકના પિતા સમાન સાક્ષીની જુબાની મેડિકલ પુરાવાઓથી સમર્થિત હોય, ત્યારે ગુનેગારોને દોષિત ઠેરવવા માટે તે સંપૂર્ણપણે માન્ય છે.
DownloadDownload
8929.
Supreme Court Criminal Appeal No. 463 of 2016
બિજેન્દર ઉર્ફે પપ્પુ અને અન્ય વિરુધ્ધ હરિયાણા રાજ્ય
વિષય : આઈપીસીની કલમ ૩૨૫/૧૪૯ હેઠળ, સ્પષ્ટ ભૂમિકાના અભાવે પણ પીડિતને થયેલી ગંભીર ઈજા અને સંજોગોને ધ્યાનમાં રાખીને અદાલત સજાના પ્રમાણમાં ઘટાડો કરી શકે છે.
DownloadDownload
8930.
Supreme Court Criminal Appeal No. 416 of 2016
ભગવાન સહાય અને અન્ય વિરુધ્ધ રાજસ્થાન રાજ્ય
વિષય : જો બચાવ પક્ષના સાક્ષીઓ દ્વારા મારામારીની ઘટનામાં આરોપીના પિતાનું મૃત્યુ અને અન્ય ઈજાઓ સાબિત થઈ હોય, તો સ્વબચાવના કાનૂની અધિકાર હેઠળ આરોપીને શંકાનો લાભ આપીને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવો જોઈએ.
DownloadDownload
8931.
Supreme Court Civil Appeal No. 11781 of 2025
રાજુલ મનોજ શાહ ઉર્ફે રાજેશ્વરી રસિકલાલ શેઠ વિરુદ્ધ કિરણભાઈ શક્રાભાઈ પટેલ અને અન્ય
વિષય : દીવાની કાર્યવાહીમાં વાદી વિરુદ્ધ કોઈપણ દાદ માંગ્યા વિના માત્ર સહ-પ્રતિવાદી સામે કાઉન્ટર-ક્લેમ ટકવાપાત્ર નથી.
DownloadDownload
8932.
Supreme Court Civil Appeal No. 1977 of 2025
વિનુભાઈ મોહનલાલ દોબરીયા વિરુદ્ધ ચીફ કમિશનર ઓફ ઇનકમ ટેક્સ અને અન્ય
વિષય : આવકવેરા રિટર્ન નિયત તારીખે દાખલ ન કરવાનો ગુનો તે નિયત તારીખ પછીના તરતના દિવસે આચરવામાં આવેલો ગણાય.
DownloadDownload
8933.
Supreme Court Civil Appeal No. 3833 of 2025
મેસર્સ પતંજલિ ફૂડ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે જાણીતી) વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : કોર્ટ સમક્ષ અપાયેલી બેંક ગેરંટીની વટાવણી ડ્યુટીની ચુકવણી નથી અને તેના રિફંડ પર અયોગ્ય સમૃદ્ધિનો સિદ્ધાંત લાગુ થતો નથી.
DownloadDownload
8934.
Supreme Court Civil Appeal No. 5095 of 2025
સુમિત્રાબેન શિંગાભાઈ ગામિત વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : જમીન સંપાદનમાં વળતર અને બજાર કિંમત નક્કી કરવા માટેની સુસંગત તારીખ કલમ ૧૧ ના જાહેરનામાની તારીખ છે.
DownloadDownload
8935.
Supreme Court Civil Appeal No. 9543 of 2025
કેસરી નંદન મોબાઇલ વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ (૨) ની કચેરી, એન્ફોર્સમેન્ટ ડિવિઝન – ૫
વિષય : જીએસટી કાયદા હેઠળ કામચલાઉ જપ્તી હુકમ એક વર્ષ બાદ આપોઆપ રદબાતલ થાય છે અને તેનું નવીનીકરણ થઈ શકતું નથી.
DownloadDownload
8936.
Supreme Court Civil Appeal No.4817 of 2016
મધ્યપ્રદેશ રાજ્ય અને અન્ય વિરુધ્ધ મેસર્સ રુચિ પ્રિન્ટર્સ
વિષય : જ્યારે કરારમાં કામગીરી માટે સમય મર્યાદા આવશ્યક હોય અને મુદત વીત્યા પછી ઓર્ડર રદ કરવાની સ્પષ્ટ શરત હોય, ત્યારે તે મુદત પછી કરવામાં આવેલ કોઈપણ કાર્ય બિનઅધિકૃત ગણાય છે.
DownloadDownload
8937.
Supreme Court Transfer Case (C) No.7 of 2013
એસોસિએશન ઓફ મેનેજમેન્ટ્સ ઓફ અનએઇડેડ પ્રાઇવેટ મેડિકલ એન્ડ ડેન્ટલ કોલેજ અને અન્ય વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા લેવાથી રાજ્યો કે ખાનગી અને લઘુમતી સંસ્થાઓના અધિકારોનો ભંગ થતો નથી, કારણ કે તે માત્ર પ્રવેશ માટેની યોગ્યતા નક્કી કરતી પ્રવેશ પરીક્ષા છે.
DownloadDownload
8938.
Supreme Court Writ Petition (C) No. 261 of 2016
સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : અગાઉના કોઈપણ વિપરીત અદાલતી આદેશો છતાં, શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ માં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોના પ્રવેશ માટે સમાન રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા ફરજિયાતપણે યોજવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
DownloadDownload
8939.
Supreme Court Civil Appeal No. 9078 of 2016
એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. વિરુદ્ધ નાગપુર મેટ્રો રેલ કોર્પોરેશન લિ. અને અન્ય
વિષય : ટેન્ડરની શરતોના અર્થઘટન અંગે સત્તામંડળના નિર્ણય સાથે માત્ર અસંમતિ હોવી એ અદાલતી દખલગીરી માટે પૂરતું કારણ નથી; તે માટે નિર્ણય સંપૂર્ણપણે ગેરવાજબી કે પક્ષપાતી હોવો આવશ્યક છે.
DownloadDownload
8940.
Supreme Court Criminal Appeal Nos. 292-293 of 2014
તત્તુ લોધી ઉર્ફે પંચમ લોધી વિરુદ્ધ સ્ટેટ ઓફ મધ્ય પ્રદેશ
વિષય : સગીરા સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં માત્ર સંજોગવશાત પુરાવા ના આધારે પણ દોષિત ઠેરવી શકાય, અને અદાલત આજીવન કેદમાં ઓછામાં ઓછી સજાની મુદત નક્કી કરી શકે.
DownloadDownload
8941.
Supreme Court Criminal Appeal No. 524 of 2016
ઇન્દિરા દેવી અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ
વિષય : મારામારીના કેસમાં સહ-આરોપીઓની માત્ર હાજરી હોય અને મેડિકલ પુરાવાઓથી તેમની કોઈ ચોક્કસ સક્રિય ભૂમિકા સાબિત ન થતી હોય, ત્યારે આઈપીસીની કલમ ૧૪૯ હેઠળ તેમની ગુનાહિત જવાબદારી નક્કી કરી શકાય નહીં.
DownloadDownload

Pages