Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
5951.
Supreme Court Civil Appeal No. 939 of 1963
સત્રુઘન ઇસેર વિ. શ્રીમતી. સુબુજપરી અને અન્ય
વિષય : હિંદુ મહિલા સંપત્તિ અધિકાર અધિનિયમ (૧૯૩૭ નો ૧૮ મો) કલમ ૩(૨), ૩(૩)- સહભાગી સંપત્તિમાં વિધવા દ્વારા વિભાજનનો દાવો
DownloadDownload
5952.
Supreme Court Criminal Appeal No. 157 of 1964
વી. ડી. ઝાંગન વી. ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૪૭ (૨/૧૯૪૭),કલમ ૪ (૧)- હેઠળની અપીલ.
DownloadDownload
5953.
Supreme Court Civil Appeal No. 6246 of 1999
બિહાર રાજ્ય વગેરે. વી. ડૉ. બ્રજ કુમાર મિશ્રા અને અન્ય.
વિષય :
DownloadDownload
5954.
Supreme Court Criminal Appeal No. 836 of 2009
આકલુ આહિર વિ. બિહાર રાજ્ય
વિષય : અપિલકર્તાને આઇ.પી.સીની કલમ ૩૦૨ (હત્યા નિપજાવવા) હેઠળ સજાપાત્ર ગુન્હામાંથી અને આઇ.પી.સીની કલમ ૩૪ (સહઆરોપી સાથે સમાન ઇરાદા સાથે આચરેલ પુર્વ નિયોજિત ગુનાહિત કૃત્ય) હેઠળ સજાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ જાહેર કરી આઇ.પી.સીની કલમ ૩૦૭ (ખૂન કરવાનો પ્રયાસ) ના ગુન્હા હ
DownloadDownload
5955.
Supreme Court Criminal Appeal No. 609 of 1999
પૃથ્વી રાજ અને અન્યો વિ. કમલેશ કુમાર અને અન્ય
વિષય : ગુનાની પ્રકૃતિમાં ફેરફાર કરવાનો અને આરોપીને અન્ય ગુના માટે દોષિત ઠેરવવાનો નિર્દેશ આપવાનો કોઈ અવકાશ નથી.તેથી, અપીલકર્તાઓને કલમ ૩૨૬ આઈ. પી. સી. હેઠળ દોષિત ઠેરવવાના નિર્દેશમાં હાઇ કોર્ટને ન્યાયી ઠેરવવામાં આવી ન હતી.
DownloadDownload
5956.
Supreme Court Criminal Appeal No. 1636 of 1996
લક્ષ્મન સિંગ વીરુધ્ધ પૂનમ સિંગ અને અન્યો
વિષય :
DownloadDownload
5957.
Supreme Court Civil Appeals No. 1052 & 1053 of 1966
યુનિયન કો-ઓપરેટિવ ઇન્શ્યોરન્સ સોસાયટી લિમિટેડ, બોમ્બે વિરુદ્ધ આવકવેરાના કમિશનર, બોમ્બે
વિષય :
DownloadDownload
5958.
Supreme Court Civil Appeal No. 26 of 1966
આવકવેરાના કમિશનર, પંજાબ જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, પટિયાલા વિરુદ્ધ મેસર્સ આલ્પ્સ થિયેટર, પટિયાલા
વિષય : આવકવેરાના સંદર્ભમાં માત્ર મકાનની કિમંતમાં સાપેક્ષ ઘસારો જ બાદ આપી શકાય. જમીનની કિમતમાં ઘટાડો બાદ આપી શકાય નહિ.
DownloadDownload
5959.
Supreme Court Civil Appeal No. 30 of 1966
ઓરિએન્ટ પેપર મિલ્સ લિમિટેડ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : આબકારી ડ્યુટીની જવાબદારી ચૂકવણી અથવા માલ ખસેડવાની તારીખ આધારિત છે, પછીથી થનારા દરના ફેરફારો પર નહીં.
DownloadDownload
5960.
Supreme Court Special Leave Petition (Crl.) No. 5523 of 2009
બહાદુર સિંઘ વિ. હરિયાણા રાજ્ય
વિષય : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ, ૧૯૮૫ ની કલમ-૪૨ નુ પાલન ના કરવું એ મુકદ્દમાને દુષિત કરતું નથી જો તે આરોપીને પુર્વગ્રહ ના કરતુ હોય તો અને કલમ- ૫૭ નું પાલન ફરજીયાત નથી.
DownloadDownload
5961.
Supreme Court Criminal Appeal No. 951 of 2004
અબ્બાસ અહમદ ચૌધરી વિ. આસામ રાજ્ય
વિષય : આઇ.પી.સી ની કલમ ૩૭૬ બાબતે.
DownloadDownload
5962.
Supreme Court Civil Appeal No. 38 of 1967
આસામ રાજ્ય અને અન્ય વિરુદ્ધ લબન્યા પ્રોભા દેબી
વિષય : આસમ મોટર વાહન કરમુક્તિની બંધારણીય માન્યતા અને કર નીતિના સિદ્ધાંતો.
DownloadDownload
5963.
Supreme Court Civil Appeal No. 580 of 1966
આવકવેરાના કમિશનર, પંજાબ વિરુદ્ધ દૌલત રામ ખન્ના
વિષય : સિવિલ પ્રોસીજર કોડના ઓર્ડર ૫ નિયમ ૨૦(૧) મુજબ કોર્ટ સમન્સની નકલ કોર્ટ હાઉસમાં સ્પષ્ટ જગ્યાએ અને ઘરના કોઈ વિશિષ્ટ ભાગ અથવા વ્યવસાય કરતો હોય તેના પર મુકવાનો આદેશ આપશે અથવા કોર્ટને યોગ્ય લાગે તેવી અન્ય રીતે.
DownloadDownload
5964.
Supreme Court Civil Appeal No. 805 of 2008
પશ્ચિમ બંગાળ વીજળી નિયમન કમિશન વિ. હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ્ન્ય.
વિષય : આ ચુકાદો ટ્રિબ્યુનલ ની સતા, જાડવણી ક્ષમતા અને વ્હીકલ ચાર્જ ના મૂલ્યાંકન બાબતને આવરી લે છે.
DownloadDownload
5965.
Supreme Court Criminal Appeal No. 210 of 1966
જાગીર સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય :
DownloadDownload
5966.
Supreme Court Civil Appeal No. 14870 of 1996
જુપુડી વેંકટ વિજય ભાસ્કર વીરુધ્ધ જુપુડી કેસવા રાવ (ડી) અને અન્યો
વિષય : દત્તક લેનાર પુત્ર અને દત્તક લેનાર પિતા વચ્ચે દત્તક લેતાં પહેલાં હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ, ૧૯૫૬ લાગુ થયા પછી કરવામાં આવેલા પૂર્વ-દત્તક કરારની માન્યતા વિશે છે.
DownloadDownload
5967.
Supreme Court Civil Appeal No. 2724 of 2006
કિલ્લીક કિલિક નિક્સન લિમિટેડ. વિ. ધી ક્સ્ટોડિયન એન્ડ અધર્સ
વિષય : વિશેષ અદાલતો (જામીનગીરીઓના વ્યવહારોને લગતા ગુનાઓની સુનાવણી) કાયદો, ૧૯૯૨ કાયદા અંતર્ગત વચગાળાના હુકમમાં હસ્તક્ષેપ.
DownloadDownload
5968.
Supreme Court Civil Appeal No 524 of 1966
પ્રેમ દુલારી વિરુદ્ધ રાજ કુમારી
વિષય : મિલકતના ખરીદ-વેચાણના કિસ્સામાં મિલકતનું સંપુર્ણપણે માલિકીપણાનું અદલ-બદલ થાય છે. વેચાણ કર્યા બાદ તે મિલકતમાં વેચનારના હક્ક અને અધિકાર વેચાણ સમયે જ પુરા થાય છે.
DownloadDownload
5969.
Supreme Court Civil Appeal No. 1230 of 1966
બી.ડી.ભરુચા, બોમ્બે વિરુદ્ધ કેન્દ્રીય બોમ્બે ના આવકવેરાના કમિશનર
વિષય : આવકવેરાનો કાયદો (૧૯૨૨નો ૧૧), કલમ ૧૦ (૨) (xi)-મૂડી અથવા આવકની ખોટ-પ્રકૃતિ, કેવી રીતે નિર્ધારિત થાય છે.
DownloadDownload
5970.
Supreme Court Civil Appeals Nos. 169 and 170 of 1966
કેન્દ્રિય આવકવેરાના કમિશનર, કલકત્તા& અન્ય વિરુદ્ધ એમેલગેમેટેડ ડેવલપમેન્ટ, લિમિટેડ.
વિષય :
DownloadDownload
5971.
Supreme Court Civil Appeal No. 8173 of 2003
યુનિયન ઓફ ઇન્ડિયા વિરુધ્ધ તારિત રંજન દાસ
વિષય : ‘સમાન કામ માટે સમાન પગાર’ ના સિદ્ધાંતમાં સારી રીતે નક્કી કરવામાં આવ્યું છે કે સમાન પગાર કાર્યની પ્રકૃતિ પર આધારિત હોવો જોઈએ, કામની માત્રા દ્વારા નક્કી કરી શકાતું નથી, કર્યો સમાન હોઈ શકે છે પરંતુ જવાબદારીઓએ ફરક પાડ્યો છે.
DownloadDownload
5972.
Supreme Court Civil Appeal No. 1399 of 1966
ધ ઇસ્ટ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ (મદ્રાસ) પ્રાઇવેટ લિમિટેડ, મદ્રાસ અને અન્ય વિરુધ્ધ આવકવેરાના કમિશનર, મદ્રાસ
વિષય :
DownloadDownload
5973.
Supreme Court Civil Appeal No. 3288 of 2010
સહાયક વાણિજ્યિક કરવેરા અધિકારી વિ. મેસર્સ કાન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ લિ.
વિષય : “માલવાહક વાહનના ઘોષણાપત્રમાં સહી ન હોવાથી લદાતા દંડ અંગે.”
DownloadDownload
5974.
Supreme Court Civil Appeal No. 2348 of 1978
તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ શ્રી શ્રીનિવાસા સેલ્સ સર્ક્યુલેશન
વિષય :
DownloadDownload
5975.
Supreme Court Civil Appeal No. 128 of 1960
ગુરબખ્શ સિંહ વી. નિકા સિંહ
વિષય : જમીનના રેકર્ડના યોગ્ય પરિવર્તન અને તે રેકર્ડના આધારે વહેવારોની માન્યતા બાબતે.
DownloadDownload
5976.
Supreme Court Civil Appeal No. 340 of 1959.
મહારાજ જગત બહાદુર સિંહ વી. બદ્રી પ્રસાદ સેઠ
વિષય : પુર્વ પંજાબ શહેરી ભાડા પ્રતિબંધ અધિનિયમને મકાન માલિકો કેટલી હદ સુધી લાગુ કરી શકે છે તે સમજવા માટે ભારતની સુપ્રિમ કોર્ટનો નિર્ણય એક મહત્વપુર્ણ સંદર્ભ તરીકે કામ કરે છે. પુર્વ પંજાબ શહેરી ભાડા પ્રતિબંધ અધિનિયમ ૧૯૪૯ હેઠળ મકાન માલિકો મકાનનુ સમારકામ કરવા માટે ભ
DownloadDownload
5977.
Supreme Court Civil Appeal No. 1601 of 1985
ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, બરોડા વિ. એમ. એસ. ગેક્વાર મિલ્સ લિમિટેડ.
વિષય :
DownloadDownload
5978.
Supreme Court Civil Appeal No. 1717 of 1980
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઓઆરએસ. વિ. મેંગેનીઝ ઓર (ઇન્ડિયા) લિમિટેડ. અને એન્ડ.
વિષય :
DownloadDownload
5979.
Supreme Court Civil Appeal No. 1974 of 1986
એમ. એસ. કિલપેસ્ટ પ્રાઇવેટ લી. વિ. શેખર મહેરા
વિષય : કં૫ની કાયદાની કલમ-૪૦૨ અન્વયે વ્યિકતને યોગ્ય જાણ કર્યા સિવાય કલમ- ૩૯૭ અને ૩૯૮ કંપનીને સમાપ્ત કરી શકાય નહી.
DownloadDownload
5980.
Supreme Court Civil Appeal No. 3308 of 1983
દિવ્યા દીપ સિંહ અને બીજા. વિ. રામ બચ્ચન મિશ્રા અને બીજા.
વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ 0rder XXXII Rule 3 હેઠળ કોર્ટ દવારા વાલીની નિંમણુંક કરવાથી કુદરતી વાલીના અઘિકારો સમાપ્ત થતા નથી.
DownloadDownload
5981.
Supreme Court Civil Appeal No. 12852 of 1996
હિમાચલ પ્રદેશનું રાજ્ય વિ. એસએચ. કેશા વી. રામ અને ઓઆરએસ.
વિષય : મહેસૂલ દસ્તાવેજોમાં નોંધ વ્યકિતની માલીકી નકકી કરી શકે નહિ. અપીલ મંજૂર કરવામાં આવી.
DownloadDownload
5982.
Supreme Court Civil Appeal No. 12889 of 1996
હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ. વિ. એસએમટી. એ. રાધિકા તિરુમલાઈ
વિષય : રહેમરાહે નિમણૂંક નિયમો અનુસાર આપવામાં આવે છે. કોઇપણ વ્યકિત આવા નિયમો અથવા માર્ગદર્શિકાની અવગણના કરીને આવી નિમણૂંકનો દાવો કરી શકે નહિ.
DownloadDownload
5983.
Supreme Court Civil Appeal No. 12982 of 1996
ઈન્દર મની અને ઓઆરએસ. વિ. મઠવાડી પ્રસાદ અને ઓઆરએસ.
વિષય : ન્યાયિક શિસ્ત અને હાઈકોર્ટની કામગીરી બાબતે નામ.મુખ્ય ન્યાયમૂર્તિ ની સત્તાઓ બાબતે
DownloadDownload
5984.
Supreme Court Civil Appeal No. 13103 of 1996
ગોરાખનાથ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઓ. આર. એસ.
વિષય : યુ. પી. આબકારી અધિનિયમની કલમ ૩૪ મુજબ લાઇસન્સ રદ કરવાની જોગવાઈ અને કુદરતી ન્યાય ના સિધ્ધાંતો મુજબ અસરકર્તા પક્ષકારો ને તક આપવા બાબત
DownloadDownload
5985.
Supreme Court Civil Appeal No. 13236 of 1996
દેવેન્દ્ર નારા યાન સિંઘ અને બીજા વિ. બિહાર રાજ્ય અને બીજા.
વિષય :
DownloadDownload
5986.
Supreme Court Civil Appeal No. 13238 of 1996
એસ. જાફર સાહિબ વિ. સચિવ એ.પી.પી.એસ.સી. અને બીજા.
વિષય :
DownloadDownload
5987.
Supreme Court Civil Appeal No. 14412 of 1996
રાષ્ટ્રીય ટેક્સટાઈલ કોર્પોરેશન (યુપી) લી. વિ. વિ. સ્વદેશી કોટન મિલ્સ કંપની લિમિટેડ અને ઓઆરએસ. વિ.
વિષય :
DownloadDownload
5988.
Supreme Court Civil Appeal No. 14526 of 1996
પી. રાજન અને એએનઆર. વિ. કેરળ રાજ્ય ચૂંટણી બોર્ડ અને અને.
વિષય :
DownloadDownload
5989.
Supreme Court Civil Appeal No. 14527 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા. વિ. હરીશ બાલકૃષ્ણ મહાજન
વિષય : તાત્કાલીક અથવા તો કોન્ટ્રાકટ આધારીત નિમણુકમાં તથા કાયમી અથવા તો નિયમીત નિમણુકમાં તફાવત છે. નિયમીત નિમણુક માટે યોગ્ય પસંદગીની પ્રક્રિયા તથા નિયમોનુ પાલન કરવુ જોઇએ.
DownloadDownload
5990.
Supreme Court Civil Appeal Nos.14528-30 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ ઓઆરએસ વિ. બિશેમ્બર ડટ્ટ
વિષય : ચતુર્થ વર્ગના કર્મચારીની નિમણુક નિયમો અનુસાર નિયમિત ધોરણે કરવામાં આવતી ન હોય તેઓ નિયમીતકરણ માટે હકદાર નથી.
DownloadDownload
5991.
Supreme Court Civil Appeal Nos. 14531-32 of 1996
શ્રીમતી સીમા કુમારી શર્મા વિ. હિમાચલ પ્રદેશનું રાજ્ય અને અને.
વિષય :
DownloadDownload
5992.
Supreme Court Civil Appeal No. 14534 of 1996
સ્ટેટ ઓફ ઓરીસા એન્ડ ઓઆરએસ. વિ. વિ. સદાસિવ મોહંતી
વિષય :
DownloadDownload
5993.
Supreme Court Civil Appeal No. 14548 of 1996
ઓસ્માનિયા યુનિવર્સિટી તેના દ્વારા પ્રતિનિધિત્વ કરે છે રજિસ્ટ્રેશન, હૈદરાબાદ, એપી. વિ. અબ્દુલ રાયીસ ખાન અને એએનઆર
વિષય :
DownloadDownload
5994.
Supreme Court Civil Appeal No. 14581 of 1996.
એસ એચ. રમેશ કુમાર વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા.
વિષય : પરચુરણ મજુરોને કામચલાઉ મજુર થઈ જવા પર નિમણુંક કરવા બાબત
DownloadDownload
5995.
Supreme Court Special Leave Petition (C) No. 20481 of 1996
કુંવર અરુણકુમાર વિ. યુ. પી. હિલ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન લિમિટેડ. અને ઓઆરએસ.
વિષય : સેવા સમાિપ્તિ
DownloadDownload
5996.
Supreme Court Special Leave Petition (C) No. 21230 of 1996
મંગલા ગિરી વિ. પ્રાદેશિક વહીવટી સમિતિ વારાણસી અને એ. એન. આર.
વિષય : સેવા બરતરફી
DownloadDownload
5997.
Supreme Court Civil Appeal No. 7 of 1964
વી. એમ. આરવી. શ્રી રામાસ્વામી ચીટિયર અને અન્ય વિરુદ્ધ આર. મુથુક્રિષ્ણા આયર અને અન્ય
વિષય : ઇન્ડેમ્નિટી બોન્ડ હેઠળ વોરન્ટીના ભંગ બદલ વાદીઓ કેટલુ નુકસાન વળતર મેળવવા હક્કદાર છે તે અંગે.
DownloadDownload
5998.
Supreme Court Civil Appeal Nos. 80 and 81 of 1964
ઘનશ્યામ દાસ વિરુદ્ધ દેવી પ્રસાદ અને અન્ય
વિષય :
DownloadDownload
5999.
Supreme Court Civil Appeal Nos. 199 and 200 of 1966
કરવેરાના કમિશનર આસામ, શિલોંગ વિરુદ્ધ પ્રભાત માર્કેટિંગ કંપની લિમિટેડ, ગૌહાટી
વિષય :
DownloadDownload
6000.
Supreme Court Civil Appeal No. 223 of 1965
સર હુકુમચંદ અને મનાલાલ કંપની વિરુદ્ધ આવકવેરાના કમિશનર, મધ્ય પ્રદેશ
વિષય : આવક વેરા અધિનિયમ હેઠળ નોંધણીનું નવીકરણ કરવાનો ઇનકાર કરતા અને પ્રમાણપત્રને રદ કરવાના આદેશો સામે અપીલ સહાયક કમિશનરને અપીલ થઇ શકે છે.
DownloadDownload

Pages