Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
6051.
Supreme Court Criminal Appeal No. 1312 of 2004
હરિ સિંહ અને અન્ય વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : તબીબી પુરાવો પિસ્તોલનો ઉપયોગ પોઇન્ટ બ્લેન્ક રેન્જમાં થયેલાનું સુચવે છે તેમજ એફ.આઇ.આરમાં ફરીયાદ પક્ષના કેસની પ્રસ્તુત હકીકતો વર્ણવવામાં આવેલ છે જેથી દોષસિધ્ધિ માન્ય રાખવમાં આવી
DownloadDownload
6052.
Supreme Court Criminal Appeal No. 1616 of 2005
આંધ્ર પ્રદેશ રાજ્ય વિ. થુમ્માલા અંજનેયુલુ
વિષય : સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટના નિર્દોર્ષ છુટવાના નિર્ણયને રદ કર્યો અને આરોપીને ૭ વર્ષની સખત કેદની સજા ફટકરી
DownloadDownload
6053.
Supreme Court Criminal Appeal No. 1842 of 2010
કુલદિપ સિંહ વી. પંજાબ રાજ્ય
વિષય : એન.ડી.પી.એસ. એક્ટ ની કલમ-૪૨ નું પાલન ન થવાથી કાર્યવાહી દૂષિત ગણવામાં આવી.
DownloadDownload
6054.
Supreme Court Criminal Appeal No.1923 of 2008
કૂથા પેરુમલ વિ. રાજ્ય ટ્રા.પોલીસ ઇન્સ્પેક્ટર, તકેદારી અને ભ્રષ્ટાચાર નિવારણ
વિષય : મંજુરી આપનાર અધિકારીએ સાક્ષીઓના નિવેદનો અને રેકર્ડ ઉપરની સામગ્રીની તપાસ કર્યા પછી આરોપી સામે કાર્યવાહી કરવાની મંજુરીનો આદેશ આપેલ છે.
DownloadDownload
6055.
Supreme Court Criminal Appeal Nos. 2391-2392 of 2010
શ્રીમતી. મૌલાના શમશુન્નિસા અને વગેરે. વિ. અધિક મુખ્ય સચિવ અને અન્ય.
વિષય :
DownloadDownload
6056.
Supreme Court Civil Appeal No. 5335 of2005
એ. પી. જાહેર સેવા આયોગ વિરુદ્ધ કોનેટી વેન્કાટેસ્વારુલુ અને અન્ય
વિષય : સાચી હકીકત છુપાવીને ખોટા જાહેરનામા કરનાર રોજગાર માટે યોગ્ય નથી
DownloadDownload
6057.
Supreme Court Civil Appeal No. 5364 of 2005
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુધ્ધ બેલા બાગ્ચી અને અન્યો
વિષય : બેંક તેના કર્મચારીના સેવા સમાપ્તી બાદ પણ તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકે છે.
DownloadDownload
6058.
Supreme Court Civil Appeal No. 9132 of 2003
જાહેર સૂચના આયોગ અને અન્ય વિરુધ્ધ કે. આર. વિશ્વનાથ
વિષય : દયાળુ નિમણૂક અરજી કરવા માટેનો નિયમ
DownloadDownload
6059.
Supreme Court Criminal Appeal No. 1115 of 2005
વી. ડી. ચૌધરી વિરુદ્ધ યુ. પી. અને અન્ય રાજ્ય
વિષય : જામીન રદ કરવાના કારણો
DownloadDownload
6060.
Supreme Court Civil Appeal No. 4267 of 2002
ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશન વિરુદ્ધ કૃષ્ણ બાલા અને અન્ય
વિષય : વળતરનો ગુણોતર કેસના સંજોગો અને નુકશાનની સંભાવનાને ધ્યાને રાખી યોગ્ય રીતે નક્કી કરવો જોઇએ.
DownloadDownload
6061.
Supreme Court Civil Appeal No. 5361 of2005
એચ. યુ.ડી. એ. વિરુધ્ધ જગમાલ સિંહ
વિષય : વૈધાનીક ૨૪૦ દિવસનો સમયગાળો પૂરો કર્યો ન હોય તો, કામદાર લાભો મેળવવા દાવો કરી શકે નહી.
DownloadDownload
6062.
Supreme Court Civil Appeal No. 6654 of 2005
રાજસ્થાન પ્રવાસન વિકાસ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ઈન્તેજામ અલી જાફરી
વિષય : કામદાર ૨૪૦ દિવસની સતત સેવા પૂર્ણ કરેલ નથી પણ માત્ર ૨૨૭ દિવસની સેવા પૂર્ણ કરે છે જેથી ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ ૨૫ (એફ) ની જોગવાઈઓ આકર્ષાય નહીં.
DownloadDownload
6063.
Supreme Court Criminal Appeal No. 759 of 2006
કર્ણાટક રાજ્ય વિરુધ્ધ અંનેગૌડા
વિષય : ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૩૧૩ તથા ૨૪૨ હેઠળનું જજમેન્ટ
DownloadDownload
6064.
Supreme Court Criminal Miscellaneous Petition No. 2335 of 2005
આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુધ્ધ એસ. નરસિમ્હા કુમાર અને અન્ય
વિષય : દંડની સજાની અપીલ સીવાય ની અપીલ આરોપીના મૃત્યુ પર એબેટ
DownloadDownload
6065.
Supreme Court Civil Appeal Nos. 7312-7313 of 2002
ડિવિઝનલ મેનેજર, પ્લાનટેશન ડિવિઝન, આંદામાન અને નિકોબાર ટાપુઓ વિરુદ્ધ મુન્નુ બેરિક અને અન્યો
વિષય : કુદરતી ન્યાયના સિદ્ધાંતોને કઠોર નિયમો સૂત્રમાં મુકી શકાય નહી.તેને પરીવર્તન ક્ષમતા સાથે જોવું જોઈએ.આપેલ કેસમાં,જ્યાં કુદરતી ન્યાયના સિંદ્ધાંતોના પાલનના સંદર્ભમાં વિચલન થાય નહી.
DownloadDownload
6066.
Supreme Court Civil Appeal No. 8245 of 2004
મદદનીશ કમિશનર-કમ-લેન્ડ એક્વિઝન ઓફિસર, બેલેરી વિરુદ્ધ શ્રી એસ. ટી. પોમ્પન્ના સેટ્ટી
વિષય : જમીન સંપાદન કાયદામાં વળતર અંગેનુ માર્ગદર્શન
DownloadDownload
6067.
Supreme Court Civil Appeal Nos. 8274-8275 of 2003
રાજુ એસ. જેઠમલાણી અને અન્યો વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્યો
વિષય : ખાનગી જમીનની યોગ્ય પ્રકીયા વિના હસ્તગ્રત કરેલ ના હોય તેવી જમીનનો સરકાર ઉપયોગ કરી શકે નહી.
DownloadDownload
6068.
Supreme Court Civil Appeal No. 149 of2004
ભોગડી કન્નાબાબુ અને અન્ય વિરુદ્ધ વુગિના પાઇદમ્મા અને અન્યો
વિષય : વારસાઇ હક્કો વધુ મજબુત બનાવવા (માતા પિતાના ગેરકાયદેસર લગ્નમા)
DownloadDownload
6069.
Supreme Court Civil Appeal No. 604 of 1966
મદ્રાસ રાજ્ય વિરુદ્ધ R.NAND LAL & CO.
વિષય : વેંચનાર અને ખરીદનાર બંને માટે ફરજીયાત ઘોષણાપત્ર
DownloadDownload
6070.
Supreme Court Civil Appeal No. 2521 of 2000
જનરલ સેક્રેટરી, સાઉથ ઇન્ડીયન ફેક્ટરી કામદારોનું સંઘ વિરુદ્ધ ધ મેનેજિંગ ડિરેક્ટર, કેરાલા સ્ટેટ કેશ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય
વિષય : શ્રમ અદાલતની ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ ની કલમ ૧૧(એ) ની સત્તા
DownloadDownload
6071.
Supreme Court Civil Appeal No. 2639 of 2006
હાવરા મિલ્સ કંપની લિમિટેડ અને અન્ય વિરુદ્ધ મોહમ્મદ શમીમ અને અન્યો
વિષય : રાજ્ય સરકારના મિલકતના સંરક્ષણની જવાબદારી
DownloadDownload
6072.
Supreme Court Civil Appeal No. 3354 of 2001
મેસર્સ ક્વિન ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ત્રલ એક્ષાઇસ, હૈદરાબાદ
વિષય : કરદાતા દ્રારા ઉત્પાદિત ઉત્પાદન ચોકકસ ટેરિફ વસ્તુની અંદર આવે છે તે બતાવવાની જવાબદારી તથા બોજો મહેસુલ વિભાગ ઉપર રહેલ છે.
DownloadDownload
6073.
Supreme Court Civil Appeal Nos. 5025-5026 of 2005
પંજાબ રાજ્ય અને અન્ય વિરુદ્ધ એચ. બી. મલ્હોત્રા
વિષય : જો કર્મચારી વિરુધ્ધ શિસ્તની કાર્યવાહી રદ કરવામાં આવી હોય અને સ્વેચ્છિક નિવૃતિની દરખાસ્ત સ્વીકારવામાં ન આવી હોય તો કર્મચારી નિવૃતિની ઉંમર સુધી પહોચે ત્યાં સુધી સેવામાં ચાલુ હોવાનુ માનવામાં આવશે.
DownloadDownload
6074.
Supreme Court Criminal Appeal No. 640 of 2006
બબનરાઓ તુકારામ રંજણે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહીતા ૪૩૯,૪૩૮ કલમ મુજબ નકલી ટીકીટો છાપવા માટે ગુન્હો કર્યા બાબત.
DownloadDownload
6075.
Supreme Court Criminal Appeal No. 1040 of 1998
હિમાચલ પ્રદેશ રાજ્ય વિરુદ્ધ કરણવીર
વિષય : નાણાની ગેરરીતી પોષ્ટ માસ્ટર દ્રારા આચરવા અંગે
DownloadDownload
6076.
Supreme Court Civil Appeal No. 225 of 1999
કેરળ રાજ્ય અને અન્ય વિરુદ્ધ એન. અવિનાશીપન
વિષય : સુઓ મોટો રિવિઝનની સત્તા બાબત
DownloadDownload
6077.
Supreme Court Civil Appeal No. 303 of 1963
ભારતીય રાસાયણિક ઉત્પાદનો વિરુદ્ધ ઓરિસ્સા રાજ્ય અને અન્યો
વિષય : ઉચ્ચ અદાલતે તેની સંક્ષિપ્ત સત્તાઓનો ઉપયોગ કરવા બાબત.
DownloadDownload
6078.
Supreme Court Civil Appeal No. 1729 of 1998
એન્જિનિયરિંગ લઘુ ઉદ્યોગ કર્મચારીઓનું સંઘ વિ. ન્યાયાધીશ, મજૂર અદાલત અને ઔદ્યોગિક ટ્રિબ્યુનલ અને અન્યો
વિષય : શું આકસ્મિક પરિસ્થિતિઓમાં નિયોક્તા ગેરવર્તણૂકની ગંભીર પ્રકૃતિના કિસ્સામાં કામદારને તપાસ કર્યા વિના બરતરફ કરી શકે છે?
DownloadDownload
6079.
Supreme Court Civil Appeal Nos. 1907-1908 of 2000
મોહમ્મદ હેરૂન અન્સારી અને અન્યો વિરુદ્ધ જિલ્લા કલેક્ટર, રંગા રેડ્ડી જિલ્લા, આંધ્ર પ્રદેશ
વિષય : “પથ્થર તોડવાની કામગીરી માટેનું રહેણાંક વિસ્તારથી અને જળસ્ત્રોતથી સલામત અંતર”
DownloadDownload
6080.
Supreme Court Civil Appeal No. 2712 of 1999
જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિ. ગુલામ મોહમ્મદ ડાર અને અન્ય
વિષય : કલમ ૨૨૫ હેઠળ રીટ અધિકાર ક્ષેત્રનો ઉપયાગ કરારની જવાબદારીઓ લાગુ કરવા માટે કરી શકાતો નથી, ખાસ કરીને જ્યાં આર્બીટ્રેશન કલમ અસ્તિત્વમાં હોય.
DownloadDownload
6081.
Supreme Court Civil Appeal No. 4090 of 2003
અજય કુમાર પોઇયા વિ. શ્યામ અને અન્યો
વિષય :
DownloadDownload
6082.
Supreme Court Civil Appeal No. 4684 of 2001
ચંદીગઢ પ્રશાશન અને અન્યો વિરુદ્ધ સુરીન્દર કુમાર અને અન્યો
વિષય : રાજ્યો કેન્દ્ર શાસિતપ્રદેશને લાગુ પડતા ઓબીસી એસી એસટી નિયમ સ્થળાંતરીત પ્રદેશને લાગુ પડશે કે કેમ ?
DownloadDownload
6083.
Supreme Court Civil Appeal No. 5377 of 1998
ભારત સરકાર અને અન્ય વિ. મેસર્સ સોહન લાલ પુગલિયા
વિષય : “રાજપત્રિત અધિકારીઓની મધ્યસ્થી તરીકે નિમણૂક”
DownloadDownload
6084.
Supreme Court Civil Appeal No. 5984 of 1998
ખેત્રબાસી બિસ્વાલ વિ. અજય કુમાર બરાલ અને અન્યો
વિષય : જરૂરી પક્ષકારો ને ના જોડવા અને તેની અસર.
DownloadDownload
6085.
Supreme Court Civil Appeal No. 7433 of 1997
કે. શિવારામૈયાહ વિ. રૂકમણી અમ્માલ
વિષય : રેસજુડીકેટા બાબત
DownloadDownload
6086.
Supreme Court Civil Appeal Nos. 9205- 9207 of 2003
જમીન સંપાદન અધિકારી, કમરાપલ્લી ગામ, નિઝામાબાદ જિલ્લો, આંધ્ર પ્રદેશ વિરુદ્ધ નૂકાલા રાજામલ્લુ અને અન્યો
વિષય : જમીન સંપાદનમા વળતર બાબતે
DownloadDownload
6087.
Supreme Court Civil Appeal No. 9614 of 2003
ચાલ્લામણે હુચા ગૌડા વિ. એમ.આર. તિરુમાલા અને અન્યો
વિષય : હુકમનામા ધારકને ખર્ચ સાથે સંપૂર્ણ હુકમની રકમની ચૂકવણીની કરવામાં ના આવે તો હરાજી ધ્વારા કરવામા આવેલ વેચાણને રદ કરી શકાય છે.
DownloadDownload
6088.
Supreme Court Civil Appeal No. 9734 of 2003
પન્ના લાલ ઘોષ અને અન્યો વિ. જમીન સંપાદન કલેક્ટર અને અન્યો
વિષય : સોલેટિયમની જોગવાઈ ફરજિયાત છે અને તેને દૂર કરી શકાતી નથી.
DownloadDownload
6089.
Supreme Court Criminal Appeal No. 20 of 2003
સુરેન્દ્ર પાસવાન વિરુદ્ધ ઝારખંડ રાજ્ય
વિષય : નજરે જોનાર સાક્ષીઓએ મૃતક પર આરોપી દ્વારા ગોળી ચલાવવામાં આવતી જોઈ -એ-૧ અપીલની પેન્ડન્સી દરમિયાન મૃત્યુ પામ્યો હતો, એ-૨ અને એ-૩ ને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો-આરોપીઓને નાની અને ઉપરછલ્લી ઇજાઓ તેમને કાર્યવાહીના કેસની સત્યતા પર શંકા કરવા માટે બહુ ઓછી મદદ કરે
DownloadDownload
6090.
Supreme Court Criminal Appeal No. 103 of 2003
સૈકુ જાબ્બી વિ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ની કલમ ૨૧,૨૩,૨૮ અને ૨૯ હેઠળ અને કાસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની કલમ ૧૩૫(i)(a)(ii)-કાયદાની કલમ ૫૦ની જરૂરિયાતનું પાલન કરવામાં આવ્યું ન હતું - કાયદાની કલમ ૫૫નું ઉલ્લંઘન હતું. -જ્યાં સુધી કલમ ૪૨ (૨) ના પાલનની વાત છે
DownloadDownload
6091.
Supreme Court Criminal Appeal No. 390 of 1997
પ્રકાશ વિ હરિયાણા રાજ્ય
વિષય : સગીરનું વાલીપણામાંથી અપહરણ, બળાત્કાર
DownloadDownload
6092.
Supreme Court Criminal Appeal No. 506 of 1997
કર્ણાટક રાજ્ય વિ. પુટ્ટારાજા
વિષય : અપીલ કોર્ટ ધ્વારા સજામાં ફેરફારની હકુમત
DownloadDownload
6093.
Supreme Court Criminal Appeal Nos. 551-552 of 1997
આંધ્ર પ્રદેશ સરકાર અને અન્યો વિરુદ્ધ એમ.ટી. ખાન
વિષય : "રાજ્ય સરકારની આજીવન કેદ પામેલા તકસીરવાન કેદીઓની સજા માફ કરવાની સત્તા "
DownloadDownload
6094.
Supreme Court Criminal Appeal No. 655 of 1997
હરે રામ પાંડે વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્યો
વિષય : "નિવારક અટકાયત ના હેતુ અને વિલંબની અસર"
DownloadDownload
6095.
Supreme Court Criminal Appeal No. 804 of 1997
ઓરિસ્સા રાજ્ય વિ. કંદુરી સાહો
વિષય :
DownloadDownload
6096.
Supreme Court Criminal Appeal No. 1296 of 2002
અસ્ફાક વિરુદ્ધ રાજ્ય (રા.રા.ક્ષે. દિલ્હી સરકાર)
વિષય :
DownloadDownload
6097.
Supreme Court matter of maintainability of appeal
નારાયણ દાસ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય :
DownloadDownload
6098.
Supreme Court Writ Petition (C) No. 725 of 1994
હિન્દુસ્તાન ટાઈમ્સમાં "અને મેલી યમુનાનો શાંત પ્રવાહ”ના શીર્ષકથી પ્રકાશિત સમાચાર બાબત
વિષય :
DownloadDownload
6099.
Supreme Court Civil Appeal No. 245 of 1965
બોડ્ડુ વેંકટકૃષ્ણ રાવ અને અન્યો વી. શ્રીમતી બોડ્ડુ સત્યવતી અને અન્યો
વિષય :
DownloadDownload
6100.
Supreme Court Civil Appeal No. 7908 of 2004
એડમિનિસ્ટ્રેટર કમલા નેહરુ મેમોરિયલ હોસ્પિટલ વિરુદ્ધ વિનોદકુમાર
વિષય :
DownloadDownload

Pages