Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 6251. |
Supreme Court Civil Appeal No. 5397 of 2002 શિવ દયાલ ગુપ્તા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય વિષય : સેવા રેકોર્ડના એકંદર મૂલ્યાંકનના આધારે, બનેલી સમીક્ષા સમિતિએ નિષ્કર્ષ આપ્યું કે અધિકારીને પદ પર ચાલુ રાખવાથી વિભાગ પ્રત્યે જવાબદારી રહેશે અને જાહેર હિતની વિરુદ્ધ રહેશે જેથી તેમને ફરજિયાત નિવૃત્ત કરવા જોઈએ | Download | Download |
| 6252. |
Supreme Court Civil Appeal No. 918 of 2000 મદન લાલ અને અન્ય વિરુદ્ધ બાલ કૃષ્ણ અને અન્યો વિષય : સી.પી.સી ની કલમ ૧૦૦ હેઠળ અપીલમાં સામેલ તાત્ત્વિક પ્રશ્નો અથવા કાયદાના પ્રશ્નો ઘડયા વગર ઉચ્ચ અદાલત બીજી અપીલની સુનાવણી સુનાવણી કરી શકે નહી | Download | Download |
| 6253. |
Supreme Court I.A. No. 3 In Civil Appeal No. 2726 of 2000 હર્ષદ ચિમાન લાલ મોદી વિરુદ્ધ ડી. એલ. એફ. યુનિવર્સલ લિમિટેડ અને અન્ય વિષય : કરારનાં પાલન માટે તથા મિલકતનાં કબજાની પ્રાપ્તી બાબતે કઈ કોર્ટને દાવો ચલાવવાનો અધિકાર છે | Download | Download |
| 6254. |
Supreme Court Civil Appeal No. 6708 of 2001 સરસ્વતી દેવી ગુપ્તા વિરુદ્ધ સુધા રાની અને અન્યો વિષય : હુકમનામાના અધિકારક્ષેત્રને પડકારતી કોઈ પણ વાંધો ઉચ્ચ અદાલત સમક્ષ ઉઠાવવામાં આવ્યો ન હોવાથી, પ્રથમ વખત નામ.સુપ્રિમ કોર્ટ સમક્ષ તે જ વાંધો ઉઠાવી શકાય નહીં | Download | Download |
| 6255. |
Supreme Court Civil Appeal No. 6930 of 1999 તારા ચંદ જૈન વિરુદ્ધ સર ગંગા રામ હોસ્પિટલ અને અન્ય વિષય : તબીબી બેદરકારીનાં દાવામાં પુરાવાનાં અભાવે અપીલ ફગાવી દીધેલ | Download | Download |
| 6256. |
Supreme Court Civil Appeal Nos. 5430-5434 of 2004 સંજય કુમાર અને અન્યો વિરુદ્ધ નરિન્દર વર્મા અને અન્યો વિષય : | Download | Download |
| 6257. |
Supreme Court Writ Petition (Civil) No. 199 of 2006 જયા બચ્ચન વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : ધારકને ખરેખર કોઈ નફો મળ્યો કે નહીં તે મહત્વનું નથી. કોઈ ઓફિસ નફો આપવા સક્ષમ છે તે હકીકત તેને નફાની ઓફિસ તરીકે જાહેર કરવા માટે પૂરતી છે | Download | Download |
| 6258. |
Supreme Court Civil Appeal No. 2728 of 2001 કમિશનર ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ, મુંબઈ વિરુદ્ધ મેસર્સ બેલ ગ્રેનિટો સેરામિકા લિમિટેડ વિષય : ટાઇલ્સ પર કોઈ કોટિંગ કરવામાં આવ્યું ન હોચ તો વિભેદક રકમ ચૂકવવા માટે જવાબદાર નથી | Download | Download |
| 6259. |
Supreme Court Criminal Appeal No. 632 of 2006 રામ બિરાજી દેવી અને અન્ય વિરુદ્ધ ઉમેશ કુમાર સિંહ અને અન્ય વિષય : દીવાની પ્રકારના વિવાદમાં માં ફોજદારી ફરિયાદ કરી શકાશે નહી અને જમીનનાં વેચાણ-ખરીદીનાં વિવાદમાં આઇ.પી.સી.ની કલમ- ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦-બી હેઠળની ફરિયાદ રદ કરવામાં આવી | Download | Download |
| 6260. |
Supreme Court Civil Appeal No. 3609 of 2006 ગણપતિબાઈ અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ - કલમ ૪, ૬ હેઠળનું જાહેરનામું સિવિલ કોર્ટમાં દાવા દ્વારા પડકારી શકાય નહી પરંતુ રીટ જ્યુરીસડીક્ષન હેઠળ પડકારી શકાય | Download | Download |
| 6261. |
Supreme Court Criminal Appeal No. 1644 of 2005 જગદિશ મુરાવ વિરુદ્ધ યુપી રાજ્ય અને અન્ય વિષય : જો બે મંતવ્યો શક્ય હોય તો અપીલ અદાલત નિર્દોષ જાહેર કરવાના ચુકાદામાં દખલ કરશે નહિ | Download | Download |
| 6262. |
Supreme Court Civil Appeal No. 3631 of 2006 તુલસી અને અન્યો વિરુદ્ધ ચંદ્રિકા પ્રસાદ અને અન્યો વિષય : મિલકત ટ્રાન્સફર અધિનિયમ, ૧૮૮૨ ની કલમ ૫૮(સી) હેઠળ, જો કોઈ એક દસ્તાવેજ દ્વારા પુરાવા મળે તો, વ્યવહારને શરતી વેચાણ સાથે ગીરો ગણવામાં આવી શકે છે | Download | Download |
| 6263. |
Supreme Court Civil Appeal No. 3632 of 2006 કેન્દ્રીય આબકારી આયુક્ત, ચંદીગઢ વિરુદ્ધ મેસર્સ પંજાબ લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ વિષય : | Download | Download |
| 6264. |
Supreme Court Civil Appeal No. 2576 of 2001 કમીશનર ઓફ કસ્ટમ્સ, ચેન્નાઈ વિરુદ્ધ મેસર્સ પેન્ટામેડિયા ગ્રેફિક્સ લિમિટેડ. વિષય : મોશન કેપ્ચર એનિમેશન ફાઇલ્સની આયાતી વખતે કસ્ટમ્સ ડ્યુટીથી મુકત કરવામા આવેલ | Download | Download |
| 6265. |
Supreme Court Civil Appeal No. 213 of 2003 એસ નારાયણ વિરુદ્ધ એમ. ડી. અહેમદુલ્લા ખાન અને અન્ય વિષય : | Download | Download |
| 6266. |
Supreme Court Civil Appeal Nos. 140-42 of 1988 એમ/એસ હન્સુર પ્લાયવુડ વર્ક્સ લિમિટેડ. વિરુદ્ધ આવકવેરાના કમિશનર વિષય : ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વમાંથી બોનસ શેર ઇસ્યુ એ નફાનો વહેચાણ ગણાતો નથી | Download | Download |
| 6267. |
Supreme Court Civil Appeal No. 7852 of 1997 હીરાલાલ વિરુદ્ધ કલ્યાણમલ અને બીજાઓ વિષય : દાવાના કામે રજુ કરેલ લેખીત નીવેદન/જવાબમાં સુધારો કરવા પરવાનગી આપવા બાબત | Download | Download |
| 6268. |
Supreme Court Civil Appeal Nos. 385-89 of 1992 તામિલ નાડુ સરકાર અને અન્ય. વિરુદ્ધ એસ. અરુમુઘમ અને અન્યો વિષય : પદોનતિ માટે કવોટા નીતિ-અલગ કાર્યો અને પ્રગતિની શકયતાઓ ધરાવતા અધિકારીઓને સમાન ગણાવી શકાતા નથી- નીતિગત નિર્ણયમાં ન્યાયિક હસ્તક્ષેપ નહી | Download | Download |
| 6269. |
Supreme Court Civil Appeal No.8336 of 1997 અરુણ કુમાર રૂટ અને અન્યો વિરુદ્ધ સ્ટે ટે ઓફ બિહાર અને અન્યો વિષય : નિમણુંક પ્રક્રિયા તથા નિમણુંક બહાલી અનુંસંધાને ચુકાદો | Download | Download |
| 6270. |
Supreme Court Writ Petition (c) No. 622 of 1997 ધર્તી પાકર મદન લાલ અગ્રવાલ વિ. કે.આર.નારાયણ અને ઓઆરએસ. વિષય : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી વટહકુમ | Download | Download |
| 6271. |
Supreme Court Civil Appeal No. 8258 of 1997 ઓરિસ્સા રાજ્ય સરકાર વી હરપ્રસાદદાસ અને અન્ય વિષય : ભરતી પ્રક્રિયા-પસંદગી - માત્ર એમ્પેનલમેન્ટ અથવા પસંદગી યાદીમાં કોઈનું નામ સામેલ કરવાથી તેને નિમણૂકનો અધિકાર મળતો નથી-કોઈ પદ ભરવું કે ન ભરવું એ સરકારનો નીતિગત નિર્ણય છે-જ્યાં સુધી સરકારનો નિર્ણય મનસ્વી ન હોય ત્યાં સુધી કોઈ હસ્તક્ષેપની જરૂર નથી. – ટ્રીબ્યુન | Download | Download |
| 6272. |
Supreme Court Civil Appeal No. 8327 of 1997 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય. v. ડો. એસ. બાલિયાર સિંહનવેમ્બર વિષય : કોઈ વ્યક્તિ નિવૃત્તિ પર સ્તુત્ય પાસ માટે લાયક ઠરે તે પહેલાં રેલવેમાં ઓછામાં ઓછી ૨૦ વર્ષની વાસ્તવિક સેવા હોવી જરૂરી છે | Download | Download |
| 6273. |
Supreme Court Civil Appeal Nos. 4451-68 of 1991 પંજાબ રાજ્ય અને બીજાઓ વિરૂદ્ધ નારંજન દાસ ડૂમરા રાઇસ અને જનરલ. મિલ્સ અને બીજાઓ વિગેરે વિષય : મ્યુનિસિપલ સમિતિ પંજાબ મ્યુનિસિપલ એકટ, ૧૯૯૧ ની કલમ ૬રએ(૧) હેઠળ સેસ લાદવામાં નિષ્ફળ રહે ત્યારે રાજય સરકાર આ જ અધિનિયમની કલમ ૬રએ(૩) ની જોગવાઇઓનુ પાલન કર્યા વગર એકત્રીત કરેલ કર બાબતે | Download | Download |
| 6274. |
Supreme Court Civil Appeal Nos.12664-65 of 1996 આર લક્ષ્મી વિરુદ્ધ કે. સરસ્વતી અમ્મલ વિષય : સ્ત્રીઓને મળેલ અબાધીત અધીકાર બાબતનો ચુકાદો | Download | Download |
| 6275. |
Supreme Court Criminal Appeal No. 243 of 1988 જગબીર વાલીય વિરૂદ્ધ દિલ્લી વહીવટ વિષય : અનૈતિક વેપાર અધિનિયમ ૧૯૫૬ માં પોલીસ તપાસની ચકાસણી અને વ્યાપ | Download | Download |
| 6276. |
Supreme Court Civil Appeal Nos. 3155-56 of 1995 એસએમટી. રાજ કુમારી સેસીલ વિરુદ્ધ લક્ષ્મી નારાયણ ભગવતી દેવી મંદિરની વ્યવસ્થાપક સમિતિ, કન્યા માધ્યમિક શાળા વિષય : યુ.પી. મધ્યવર્તી શિક્ષણ અધિનયિમ હેઠળ લાયકાત વિનાની આચાર્ય નિમણુંક- મંજૂરી ન હોવાથી સેવાઓ સમાપ્ત કરવી કાયદેસર | Download | Download |
| 6277. |
Supreme Court Cr. A. No. 206 of 1960 અપીલ અદાલતને સત્ર અદાલતમાં સુનવણી માટે કેસ કમીટ કરવાની નિર્દેસ આપવાની સતા. વિષય : અપીલ અદાલતને સત્ર અદાલતમાં સુનવણી માટે કેસ કમીટ કરવાની નિર્દેસ આપવાની સતા. | Download | Download |
| 6278. |
Supreme Court Civil Appeal No. 4049 of 1994 રાજસ્થાન રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન વિરુદ્ધ આવકવેરા કમિશનર વિષય : | Download | Download |
| 6279. |
Supreme Court Criminal Appeal No. 258 of 2000 કુલવંત સીંઘ વિરુદ્ધ અમરજીત સીંઘ અને અન્ય બે લોકો વગેરે વિષય : | Download | Download |
| 6280. |
Supreme Court Civil Appeal No. 5287 of 2001 પંજાબ નેશનલ બેંક વિરુદ્ધ ઓ. સી. કૃષ્ણ અને અન્યો વિષય : જયાર સુધી કાયદા પ્રમાણે કોઇ વૈકલ્પીક ઉપાય ઉપલબ્ધ હોય ત્યાર સુધી હાઇકોર્ટને કલમ રર૬ અને રર૭ માં આપવામાં આવેલી વિવેકાધિન સત્તા વાપરવાની ઉચિત નથી | Download | Download |
| 6281. |
Supreme Court Civil Appeal No. 3045 of 1998 એમ. સી. ડી વિરુદ્ધ વીણા અને અન્યો વિષય : | Download | Download |
| 6282. |
Supreme Court Civil Appeal No. 378 of 1994 ઈન્દર જીત ગુપ્તા અને અન્યો વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : | Download | Download |
| 6283. |
Supreme Court Civil Appeal Nos. 7256-7259 of 1999 પ્રી-પી.જી. તબીબી સંગઠન સમિતિ અને અન્ય. વિરુદ્ધ ડૉ. બજરંગ સોની અને અન્યો વિષય : અનુસ્નાતક ડોક્ટરોની પસંદગી પ્રક્રિયામાં શૈક્ષણિક સમાનતા | Download | Download |
| 6284. |
Supreme Court Criminal Appeal No. 820 of 2001 એમ/એસ. સ્વીલ લિમિટેડ. વિરુદ્ધ દિલ્હી રાજ્ય અને અન્ય. વિષય : ફોજદારી કાર્યવાહી સહિતા, ૧૯૭૩ ની કલમ ૧૯૦- ગુનાની નોંધ લેતી વખતે મેજીસ્ટ્રેટની સત્તા | Download | Download |
| 6285. |
Supreme Court Civil Appeal No. 6069 of 1999 કલેક્ટર ઓફ કસ્ટમ, બોમ્બે વિરુદ્ધ મેસર્સ એમ. જે. એક્સપોર્ટ્સ લિમિટેડ વિષય : આયાત કરાયેલ માલ-સામાનને જ્યારે ફરીથી નિકાસ કરવામાં આવતો હોય તો તેવા માલ-સામાનને કસ્ટમસ નોટીફીકેશન નં-૨૦૮/૧૯૮૧ નો લાભ મળવાપાત્ર નથી | Download | Download |
| 6286. |
Supreme Court Civil Appeal No. 3190-3192 of 2000 શાજી કુરીકોસ અને એન્ડ. વિરુદ્ધ ભારતીય ઓઇલ કોર્પોરેશન. લિમિટેડ. અને ઓઆરએસ વિષય : જયાં સુધી હસ્તગત કરેલી જમીન અને જે જમીન માર્ક કય અને બંનેની સ્થીતીમાં તફાવત હોય તો હાઇકોર્ટ પાસે વળતર વધારવાની કે ધટાડવાની સત્તા છે | Download | Download |
| 6287. |
Supreme Court Criminal Appeal No, 829 of 2001 હેમંત ધસ્માના વિરુદ્ધ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો વિષય : | Download | Download |
| 6288. |
Supreme Court Civil Appeal Nos. 5380-5381 of 2001 નાગાશેટ્ટી વિરુદ્ધ યુનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને ઓઆરએસ વિષય : માત્ર ટ્રેલર ટ્રેક્ટર સાથે જોડવાથી માન્ય ડ્રાઈવીંગ લાઈસન્સ ગેરલાયક થઈ જતુ નથી | Download | Download |
| 6289. |
Supreme Court Criminal Appeal No. 997 of 2002 આંધ્ર પ્રદેશ સરકાર અને અન્ય વગેરે. વગેરે. વિરુદ્ધ પી. વેંકુ રેડ્ડી વિષય : સરકારની સહાય પ્રાપ્ત સહકારી બેંકનો કર્મચારી ભ્રષ્ટાચાર રોકથામ અધિનિયમ,૧૯૮૮ હેઠળ "સાર્વજનિક સેવક" ગણાય છે કે નહિ | Download | Download |
| 6290. |
Supreme Court Civil Appeal No. 6390 of 2001 શેફાલી નંદવાની વિરુદ્ધ હરિયાણા રાજ્ય વિષય : બીજી કાઉન્સેલીંગ પછી ખાલી પડેલ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ સીટની ફાળવણીના વિવાવદમાં ક્રમ મેળવવા(મેરીટ ક્રમ) અને પ્રવેશ નિયમોના પાલન પર કેન્દ્રીત વિવાદ | Download | Download |
| 6291. |
Supreme Court Civil Appeal No. 4891 of 2005 મેસર્સ અમૃત પેપર વિરૂદ્ધ કમિશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ અધિ. ૧૯૪૪ ના નિયમ ૫૭ સી હેઠળ કરદાતા મુક્તી માટે હક્કદાર ન હતો તેથી રીફંડનો દાવો નકારી કાઢવાામા આવ્યો | Download | Download |
| 6292. |
Supreme Court Civil Appeal Nos. 4241-4243 of 2000 સી. એ. સુલેમાન અને અન્યો. વિરૂદ્ધ સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, અલવાયી અને અન્યો વિષય : નામદાર હાઈકોર્ટ દ્રારા સી.પી.સી. કલમ-૧૦૦ હેઠળ સેકન્ડ અપીલનો નિકાલ કરવા માટે તેમાં કાયદાના પશ્નો ઘડવા ફરજિયાત છે | Download | Download |
| 6293. |
Supreme Court Civil Appeal Nos. 3179 of 2006 ઉત્તરાંચલ માર્ગ પરિવહન નિગમ અને અન્યો. વિરૂદ્ધ મનસારામ નૈનવાલ વિષય : અગત્યના પુરાવા | Download | Download |
| 6294. |
Supreme Court Civil Appeal Nos. 3185 of 2006 ફિરદોસ ઓમર (મૃતક) તેમના કા.પ્ર. દ્ધારા અને અન્યો વિરૂદ્ધ બંકિમ ચંદ્ર દાવ (મૃતક) તેમના કા.પ્ર. દ્વારા અને અન્યો વિષય : દાવો પુનઃસ્થાપીત કરવા માટે ટ્રાયલ કોર્ટની સત્તા | Download | Download |
| 6295. |
Supreme Court Civil Appeal No. 685 of 1995 કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, બોમ્બે વિરુદ્ધ મહારાષ્ટ્ર ફર ફેબ્રિક્સ લિમિટેડ વિષય : | Download | Download |
| 6296. |
Supreme Court Civil Appeal No. 7538 of 1997 શ્રી એકલુ રામ મહતો વિરુધ્ધ શ્રી રાજેન્દ્ર મહતો વિષય : લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧: કલમ ૧૦-ચૂંટણી-ઉમેદવારોની ગેરલાયકાત | Download | Download |
| 6297. |
Supreme Court Civil Appeal No. 8286 of 1995 પ્રાદેશિક પરિવહન અધિકારી-કમ-ટેક્સિંગ સત્તાધિકારી, રૂર્કેલા અને અન્ય વિરુદ્વ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ વિષય : ઓરિસ્સા મોટર વાહન કરવેરા કાયદો, ૧૯૭૫ની કલમ ૧૦ અને ૧૫ હેઠળ રાહત (જો બાકી હોય તો) સફળતાપૂર્વક માંગી શકાતી નથી ત્યાં સુધી તે કરવેરા માટે યોગ્ય છે અને સુધારાત્મક પગલું આઇટમ નંબર ૩ હેઠળ કરના દરને આઇટમ નંબર ૬ માં બદલવા માટે હોઈ શકે છે | Download | Download |
| 6298. |
Supreme Court Civil Appeal No. 1763 of 1986 શ્રીમતી જુડિથ ફરનાન્ડીસ અને અન્ય વિરુદ્ધ કોન્સેઇકાઓ એન્ટોનિયો ફર્નાડેસ અને અન્ય વિષય : ગોવા, દમણ અને દીવ, કૃષિ ભાડૂત કાયદો, ૧૯૬૪:કલમ ૭,૫૮ અને ૨ (જેએ) અને ૨ (૭એ) ને લગતા ચુકાદા | Download | Download |
| 6299. |
Supreme Court Civil Appeal No. 546 of 1962 સેલ્સ ટેક્સ કમિશનર, યુ. પી. વિરુદ્વ બિજલી કોટન મિલ્સ, હાથરસ વિષય : ભારતીય આવકવેરાના કાયદા અથવા વેચાણવેરાના કાયદા હેઠળ નિર્ણય કરતી વખતે કાયદાકીય નિર્દેશ દ્વારા કોઈ ચોક્કસ વ્યવહાર પર લાગુ કરવો પડે છે | Download | Download |
| 6300. |
Supreme Court Civil Appeal No. 763 of 1963 પંજાબ રાજ્ય અને અન્ય વિરુદ્ધ હરિ કૃષ્ણ શર્મા વિષય : | Download | Download |




