Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 2001. |
Supreme Court Special Leave Petition (C) No. 25281 of 1996 એ. નાદામુની અને અન્યો વિરૂદ્ધ નશાબંધી અને આબકારી આયુક્ત, નામપલ્લી, હૈદરાબાદ અને અન્ય વિષય : તે જરૂરી નથી કે સભ્યને ગેરલાયક ઠેરવવા માટે કલમ ૨૧ હેઠળ રજિસ્ટ્રારની સત્તા આબકારી અધિક્ષકને સ્પષ્ટ રીતે અલગ આપવામાં આવે. | Download | Download |
| 2002. |
Supreme Court Civil Appeal No. 795 of 1997 ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિ. ગિરિશ બિહારી અને અન્યો વિષય : સેવા કાયદો- અખિલ ભારતીય સેવા (મૃત્યુ-કમ-નિવૃત્તિ લાભો) નિયમો, ૧૯૫૮, આર. ૧૬ | Download | Download |
| 2003. |
Supreme Court Civil Appeal No. 2441 of 1996 સુશ્રી સવિતા સામવેદી અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : સેવા કાયદો- રેલ કર્મચારીને રહેઠાણની ફાળવણી- અનુચ્છેદ ૧૪ | Download | Download |
| 2004. |
Supreme Court Civil Appeal No. 104 of 1997 ટી. એલ. મદુક્રિશાના અને અન્ય વિરુદ્ધ શ્રીમતી લલિતા રામચંદ્ર રાવ વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮- આદેશ ૬ નિયમ ૧૭, દાવાની સ્વીકાર્યતા. | Download | Download |
| 2005. |
Supreme Court Civil Appeal No. 2559 of 1996 ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ ડો. રામેશ પ્રસાદ વિષય : જ્યાં સુધી યુ. પી. સિવિલ સર્વિસ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૫૨૦ હેઠળ સરકાર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ૫૮ વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી નોકરીમાં રહેવા માટે હકદાર નથી. | Download | Download |
| 2006. |
Supreme Court Special Leave Petition No. 4597 of 1990 કૈલ્વેલિકલ અંબુન્હી (મૃતક) તેના કાનૂની પ્રતિનિધિઓ અને અન્યો - - વિરુદ્ધ-- એચ. ગણેશ ભંડારી વિષય : ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૨૫ની કલમ-૮૮માં સમાવિષ્ટ સિદ્ધાંત - વસિયતમાં બે અસંગત જોગવાઈઓ હોય, તો પછીની જોગવાઇ અગાઉની ઉપર પ્રબળ રહેશે. | Download | Download |
| 2007. |
Supreme Court Special Leave Petition (C) No. 3659 of 1997 મેસર્સ. અશોક કેટરર્સ વિરુદ્ધ બૃહદ મુંબઇની મ્યુનિસિપલ કોર્પોરેશન વિષય : બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ ૧૦૫-બી (૧) (બી) હેઠળ અનધિકૃત કબજો કરનાર અપીલકર્તાનું નિષ્કાસન. | Download | Download |
| 2008. |
Supreme Court Civil Appeal No. 6 of 1949 આવકવેરાના કમિશનર, યુ. પી. વિ. ગપ્પુમલ કાન્હૈયા લાલ વિષય : મકાનવેરા, પાણીવેરાની વસૂલાતનો અગ્રતાક્રમ | Download | Download |
| 2009. |
Supreme Court Civil Appeal No. 24 of 1956 દેશરાજ વિરુદ્ધ અખ્તર હુસૈન વિષય : ભાડાં નિર્ધારણની નિહિત હુકુમત | Download | Download |
| 2010. |
Supreme Court Civil Appeal No. 446 of 1997 ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો વગેરે વિરુદ્ધ શ્રી લક્ષ્મણ રાઇસ મિલ્સ અને અન્યો વગેરે વિષય : વેરા લાદતાં હુકમની અમલવારીની તારીખ | Download | Download |
| 2011. |
Supreme Court CRIMINAL APPELLATE Jurisdiction Case No. 349 of 1951 યુસુફ અબદુલ અઝીઝ વિરુદ્ધ સ્ટેટ ઓફ બોમ્બે અને હુસેનભોય લાલજી વિષય : ભા.દં.સં.ની કલમ ૪૯૭ અનુચ્છેદ ૧૪ અને ૧૫ નો ભંગ નહિ | Download | Download |
| 2012. |
Supreme Court Special Leave Petition (C) No. 4680 of 1996 પંકજ કુમાર સાહા વિરુદ્ધ પેટા - વિભાગીય અધિકારી, ઈસ્લામપુર અને અન્યો. વિષય : અનુચ્છેદ ૩૪૧(૧) અન્વયેનું જાહેરનામું અને અનુસૂચિત જાતિ, જનજાતિમાં સમાવેશની પાત્રતા | Download | Download |
| 2013. |
Supreme Court Civil Appeal No. 11901 of 1995 મહારાષ્ટ્ર રાજ્ય વી. દેવરાવ અને અન્ય વગેરે. વિષય : મહારાષ્ટ્ર રાજ્યમાં વન વિભાગમાં ૮ વર્ષથી વધુ સમયથી દૈનિક વેતન કામદારો તરીકે કામ કરતા પ્રતિવાદીઓ - નિયમિત ધોરણે સમાવિષ્ટ કરવા માટે દાવો. | Download | Download |
| 2014. |
Supreme Court Special Leave Petition No. 3695 of 1999 હરિયાણા ટેલિકોમ લિમિટેડ વિરૂદ્ધ સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) લિમિટેડ વિષય : લવાદને કંપનીને સંકેલવાનો આદેશ આપવાની કોઈ હૂકૂમત નથી | Download | Download |
| 2015. |
Supreme Court Special Leaye Petition (C) Nos. 3713-14 of 1997 એચ. આર. રામચંદ્રૈયા અને અન્ય વિરૂધ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : અરજદારો વૈધાનિક નિયમો હેઠળ બઢતીની ચેનલમાં ન આવે ત્યાં સુધી, તેઓ અર્થઘટન દ્વારા તે શ્રેણીમાં ફિટ થઈ શકતા નથી કે જેમાં તેઓ સંબંધિત નથી અને તે આધારે બઢતીનો દાવો કરી શકતા નથી | Download | Download |
| 2016. |
Supreme Court Special Leave Petition (C) Nos. 3721 of 1997 રાધા કિશન વિરૂધ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : વયનિવૃતિ પછી કર્મચારીની નિવૃત્તિ સુનિશ્ચિત કરવા માટે સમયસર પગલાં લેવામાં નિષ્ફળતા | Download | Download |
| 2017. |
Supreme Court Special Leave Petition (C) No. 4077 of 1997 શ્રીમતી વિશ્વલક્ષ્મી સસિધરન અને અન્ય વિરૂધ્ધ શાખા પ્રબંધક, સિંડિકેટ બેંક, બેલગામ વિષય : બેંક દ્વારા દાવો દાખલ કરવાથી ટ્રિબ્યુનલ પર ફરિયાદના ગુણદોષોમાં જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતો નથી | Download | Download |
| 2018. |
Supreme Court Special Leave Petition (C) No. 5567 of 1997 શ્રી કંવર સિંહ વી. હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : અગાઉની કામચલાઉ બઢતીના આકસ્મિક સંજોગો દ્વારા, અગાઉની સેવા માટે અલગ ગુણ ફાળવી શકાયા ન હતા જેમાં આવી વ્યક્તિઓ મુક્ત સ્પર્ધામાં અન્ય ઉમેદવારોની ઉપર બઢત મેળવી લેશે. | Download | Download |
| 2019. |
Supreme Court Writ Petition (C) No. 13029 of 1985 એમ.સી. મેહતા વગેરે વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : ભારત સરકારના (શ્રી ભુરે લાલની અધ્યક્ષતામાં) પર્યાવરણ પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) સત્તામંડળની રચનાને અદાલત દ્વારા મંજુરી | Download | Download |
| 2020. |
Supreme Court Civil Appeal Nos. 2526-27 of 1996 ખાસ જમીન સંપાદન અધિકારી, બેંગ્લોર વી. વી. ટી. વેલુ અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪/સ્થાવર મિલકત અધિગ્રહણ અને સંપાદન અધિનિયમ, ૧૯૫૨ની કલમ ૪ (૧), ૧૧, ૧૮/૭.૮ - વળતરનો એવોર્ડ. | Download | Download |
| 2021. |
Supreme Court Civil Appeal No. 2665 of 1997 એ. કે. જાદવ વિરૂધ્ધ એમ. પી. રાજ્ય અને અન્યો વિષય : કમિશનરને અધિકારીને સસ્પેન્સન હેઠળ રાખવા માટે સત્તા. | Download | Download |
| 2022. |
Supreme Court Criminal Appeal No. 210 of 1996 હરિયાણા રાજ્ય વિરુદ્ધ પાલા અને અન્ય વિષય : આરોપીને આઈ.પી.સી. ની કલમ ૩૪ સાથે વાંચીને કલમ ૩૦૩ હેઠળ દોષિત ઠેરવવામાં આવે છે. | Download | Download |
| 2023. |
Supreme Court Interlocutory Application No. 18 of 1996 વોઈસ (કનઝ્યુમર કેર) કાઉન્સીલ વિરૂધ્ધ તમિલનાડુ રાજ્ય વિષય : તમિલનાડુ રાજ્યમાં તબીબી ઇજનેરી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અનામતનો વ્યાપ. | Download | Download |
| 2024. |
Supreme Court Special Leave Petition (C) No. 14373 of 1996 પી. રત્નાકર રાવ અને અન્ય વિરુદ્ધ આંધ્ર પ્રદેશ સરકાર વિષય : પ્રત્યાયોજીત વિધાન એટલે કે કારોબારી દ્વારા ઉપયોગમાં લીધેલ વિવેકાધિકાર, અધિનિયમમાં સ્પષ્ટીકરણ દ્વારા નિયંત્રિત છે | Download | Download |
| 2025. |
Supreme Court Civil Appeal No. 2668 of 1997 ભારત સંઘ અને અન્યો વિરૂધ્ધ શ્રી બિહારી લાલ સિધાના વિષય : ફોજદારી કેસમા નિર્દોષ છૂટવાના કારણ માત્રથી બરતરફ થયેલ હંગામી કર્મચારી ને નોકરીમા પુન:સ્થાપિત થવાનો હક મળતો નથી. | Download | Download |
| 2026. |
Supreme Court Civil Appeal No. 2864 of 1996 તમિલનાડુ રાજ્ય અને અન્ય વી. એસ. સુબ્રમણ્યમ વિષય : સર્વિસ કાયદા અનુસાર જ્યારે સત્તાધિકારી દ્વારા તારણ કાઢવામાં આવે છે ત્યારે તે પુરાવા ટ્રિબ્યુનલ પર આધારિત હોય છે જે પુરાવાની પુનઃમૂલ્યાંકન કરવાની સત્તાથી વંચિત હોય છે. | Download | Download |
| 2027. |
Supreme Court Civil Appeal No. 3000 of 1997 લક્ષમીકાન્ત વી. ભારત સંઘ અને અન્યો વિષય : ભારત સરકાર દ્વારા ટૂથ-પાવડર અને ટૂથ-પેસ્ટની બનાવટમાં તમાકુના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ. | Download | Download |
| 2028. |
Supreme Court Civil Appeal No. 3255 of 1995 આવકવેરા કમિશનર, ત્રિવેન્દ્રમ વિરૂધ્ધ રેલીશ ગુડ્સ વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૮૦એચએચ હેઠળ છૂટનો દાવો | Download | Download |
| 2029. |
Supreme Court Special Leave Petition (C) No. 14830 of 1994 સોલાપુર એમઆઈડીસી ઉદ્યોગ સંગઠન વગેરે. વી. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : કાયદાના વિષયો અલગ - અલગ હોવાથી, બે અલગ - અલગ કાયદાકીય ક્ષેત્રો હેઠળ ઘડવામાં આવતા હોવાથી તેમની એકબીજા સામે ઘર્ષણનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી | Download | Download |
| 2030. |
Supreme Court Special Leave Petition (C) No. 15054 of 1996 સતગુરુ શરણ શ્રીવાસ્તવા વિરૂધ્ધ દ્વારકા પ્રસાદ માથુર (મૃત) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા અને અન્ય લોકો વિષય : છેતરપિંડીની અરજીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા અપીલમાં આપવામાં આવેલ કોઈપણ તારણ પ્રથમ પ્રતિવાદી પુરતા અસંગત હશે | Download | Download |
| 2031. |
Supreme Court Special Leave Petition (C) No. 15896 of 1996 રામલાલ વી. ભારત સંઘ વિષય : અરજદાર પુનઃસ્થાપન પછી કાયમી દરજ્જાને હકદાર છે. | Download | Download |
| 2032. |
Supreme Court Special Leave Petition (C) No. 23708 of 1995 નરેશ જે. સુખવાની વિરૂદ્ધ ભારત સંઘ વિષય : સહ-આરોપીના નિવેદનનો ઉપયોગ અરજદારને ભારતની બહાર વિદેશી ચલણની નિકાસ દ્વારા ઉલ્લંઘન સાથે જોડતા નોંધપાત્ર પુરાવા તરીકે થઈ શકે છે | Download | Download |
| 2033. |
Supreme Court Special Leave Petition (C) Nos. 10754-55 of 1996 સી.એચ. રામા રાવ વિરુદ્ધ લોકાયુક્ત અને અન્યો વિષય : એ. પી. લોકાયુક્ત અને યુ. પી. લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૩ ની કલમ ૭ (૧) અને (૩) અંગે - આ કાયદા હેઠળ વિચારવામાં આવેલી કોઈપણ કાર્યવાહીના સંદર્ભમાં સ્વયંપ્રેરિત કાર્યવાહી કરવાની લોકાયુક્તને મળેલ સત્તા બાબત. | Download | Download |
| 2034. |
Supreme Court Special Leave Petition (C) No. 11043 of 1996 સીન્ડીયા એમ્પ્લોયીઝ યુનિયન વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય. વિષય : જમીન સંપાદન અધિનિયમની કલમ ૩(ડી), ૪(૧), ૫(એ) અને ૬ અંગે - જો રસ ધરાવતી વ્યક્તિ વળતર મેળવવા માટે હકદાર હોય અથવા વળતર આપવા અથવા વધુ વળતર આપવા માટે બંધાયેલી હોય તો તે રસ ધરાવતી વ્યક્તિ છે. | Download | Download |
| 2035. |
Supreme Court Civil Appeal No. 388 (NT) of 1978 આવકવેરા આયુક્ત વિરૂદ્ધ મેસર્સ નારંગ ડેરી પ્રોડક્ટ્સ વિષય : 'હસ્તાંતરણ' અને 'અન્યથા હસ્તાંતરણ' શબ્દો વચ્ચેનો ભેદ | Download | Download |
| 2036. |
Supreme Court Civil Appeal No. 4169 of 1996 કેરળ સ્ટેટ ફાઇનાન્શિયલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ વિરૂદ્ધ જેકબ એલેક્ઝાન્ડર અને અન્ય વિષય : હરાજીના ડિસ્કાઉન્ટની રકમ તમામ ગ્રાહકોમાં તેમના ટિકિટ હિસ્સાના પ્રમાણમાં વહેંચવી પડશે | Download | Download |
| 2037. |
Supreme Court Transfer Petition (C) No. 658 of 1995 મેસર્સ અવતાર સિંહ અને કંપની પ્રાઇવેટ લિમિટેડ વિરૂધ્ધ મેસર્સ એસ. એસ. એન્ટરપ્રાઇઝ અને અન્ય વિષય : યથાવત્ સ્થિતિએ એસએલપીનો નિકાલ બાકી રહે ત્યાં સુધી નિર્દેશ આપ્યો હતો જે અનુગામી કરાર અનુસાર અરજદારના અધિકારો સુધી મર્યાદિત હતો | Download | Download |
| 2038. |
Supreme Colurt Civil Appeal No. 3366 of 1996 યુ. પી. રાજ્ય અને અન્ય વી. રામશ-યરાયા યાદવ અને અન્ય વિષય : હંગામી કર્મચારીઓ રેગ્યુલર કર્મચારી ની જેમ સમાન પગાર ધોરણ મેળવવા હકદાર નથી ભલે તેઓ એકજ જગ્યાએ અને એક સમાન કાર્ય કરતા હોય. | Download | Download |
| 2039. |
Supreme Court Civil Appeal No. 3519 of 1996 નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ વી. હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : ઔદ્યોગિક ટ્રિબ્યુનલ-પદ્ધતિ અને કાર્યવાહી. | Download | Download |
| 2040. |
Supreme Court Civil Appeal Nos. 3617-18 of 1996 તામિલ નાડુ હાઉસિંગ બોર્ડ વી. એ. વિશ્વમ (મૃત) વતી તેના કાયદાકીય વારસો વિષય : કોઈ પણ વ્યક્તિ એકવાર હસ્તગત કરેલી જમીન પર કોઈ દાવો કરી શકે નહીં અને તેના આધારે મનાઈ હુકમનો દાવો કરી શકે નહીં. | Download | Download |
| 2041. |
Supreme Court Criminal Appeal No. 241 of 1996 મોહંમદ. અસલમ ખાન વી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને અન્ય વિષય : એન.ડી.પી.એસ એકટ, ૧૯૮૫ હેઠળ ધોષિત હોવા અને સજા ના હુકમ ને રદ કરતો ચૂકાદો. | Download | Download |
| 2042. |
Supreme Court Civil Appeal No. 5400 of 1995 કાહંડુ દૌલત ડાંગડે વી. જયવંતરાવ યાદવરાવ ખરાડે અને અન્યો વિષય : જમીનનો ભાડૂત કાયદાની જોગવાઈઓ અનુસાર જમીન ખરીદવાનો હકદાર. | Download | Download |
| 2043. |
Supreme Court Special Leave Petition (C) No. 9268-70 of 1994 વી. સુબ્બા રાવ અને અન્ય વી. સચિવ, સરકાર, પંચાયત રાજ અને ગ્રામીણ વિભાગ એ.પી. સરકાર અને અન્ય વિષય : જુનિયર આસિસ્ટન્ટ પદ પર બઢતી માટે લાસ્ટ ગ્રેડ પોસ્ટમાં પાંચ વર્ષની સેવાની જરૂરિયાત અંગેનો ચૂકાદો | Download | Download |
| 2044. |
Supreme Court Writ Petition (Crl.) No. 19 of 1995 આર. એમ. તિવારી, વકીલ વગેરે. વગેરે. વી. રાજ્ય (એન. સી. ટી. દિલ્હી) અન્ય વગેરે. વગેરે. વિષય : ટાડા અધિનિયમ હેઠળ ગુનાઓના આરોપો પાછા ખેંચવા માટે કરવામાં આવેલી અરજીને નિયુક્ત અદાલતો દ્વારા સમીક્ષા સમિતિ દ્વારા કેસની સમીક્ષા અનુસાર ધ્યાનમાં લેવી પડે અને નિર્ણય લેવો પડે. | Download | Download |
| 2045. |
Supreme Court Civil Appeal No. 4415 of 1996 એમ. વેંકટેશ્વરલુ વગેરે. વિરૂદ્ધ આંધ્રપ્રદેશ સરકાર અને અન્ય વગેરે. વિષય : સામાન્ય નિયમોના નિયમ ૪૭ હેઠળ સત્તાનો ઉપયોગ કરતા પહેલા તમામ અસરગ્રસ્ત પક્ષોને નોટિસ આપવાની કોઇ જરૂર નથી | Download | Download |
| 2046. |
Supreme Court Civil Appeal No. 4631 of 1993 મેસર્સ પી.આર. દેબ એન્ડ એસોસિએટ્સ વિરૂદ્ધ સુનંદા રોય વિષય : પ્રતિવાદીએ પાલન ન કર્યું હોવાથી અને તે અનિચ્છા અને/અથવા કરારની આ શરતોનું પાલન કરવામાં અસમર્થ હોવાથી, તેને કરારના પોતાના ભાગનું પાલન કરવા માટે તૈયાર અને ઇચ્છુક તરીકે ગણી શકાય નહીં | Download | Download |
| 2047. |
Supreme Court Original Jurisdiction Petition No. 308 of 1951 માખન સિંહ તારસિકા વી. પંજાબનું રાજ્ય વિષય : પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ (૧૯૫૧માં સુધારેલ ચોથો/૧૯૫૦), કલમ ૩ (i), ૯,૧૧,૧૨ - એડવાઇઝરી બોર્ડના સંદર્ભમાં અટકાયતનો સમયગાળો પ્રારંભિક ક્રમમાં જ નક્કી કરવાનો અટકાયતના આદેશની કાયદેસરતા અંગે . | Download | Download |
| 2048. |
Supreme Court Special Leave Petition (C) No. 3337 of 1997 બિહાર રાજ્ય અને અન્ય વિરુધ્ધ સુભાષ સિંહ વિષય : અધિકારીઓ સામે વ્યક્તિગત રીતે ખર્ચ લાદતા પહેલા અદાલતે સાવચેતી રાખવી જોઈએ અને દરેક કેસમાં હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખવા જોઈએ. રાજ્ય અથવા તેના સત્તાવાળાઓ અને અધિકારીઓની તમામ કાર્યવાહી બંધારણને આધિન અને કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદામાં થવી જોઈએ. | Download | Download |
| 2049. |
Supreme Court Civil Appeal No. 101 of 1992 કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ વિરૂદ્ધ કે.વી. સકીના અને અન્ય વગેરે. વિષય : ટ્રકના ચાલકની બેદરકારીને અકસ્માતના કારણમાં ફાળો આપ્યો હોવાનું ઠરાવવામાં આવે તે જરૂરી છે. | Download | Download |
| 2050. |
Supreme Court Civil Appeal No. 4265 of 1996 શ્રીમતી અનુરાધા મુખર્જી અને અન્ય વગેરે વિરૂદ્ધ ભારત સંઘ અને અન્ય વગેરે. વિષય : નિયમો અનુસાર કામચલાઉ ધોરણે નિમણૂક પામેલા વ્યક્તિઓ તેમની પ્રારંભિક નિમણૂકની તારીખથી નહીં પરંતુ નિયમો અનુસાર તેમની પસંદગી અને નિમણૂકની તારીખથી વરિષ્ઠતા મેળવી શકે છે અને તેમની નિમણૂક અને વરિષ્ઠતા પ્રક્રિયા પૂર્ણ થયા પછી પસંદગીની તારીખથી અમલમાં આવશે અને તેઓ સ | Download | Download |




