Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1851.
Supreme Court Civil Appeal No. 4737 of 1996
કેરળ રાજ્ય વિરુધ્ધ કે. મોઈદીનકુટ્ટી અને અન્ય.
વિષય :
DownloadDownload
1852.
Supreme Court Civil Appeal No. 5345 of 1996
કર્ણાટક રાજ્ય અને અન્ય. વિરુધ્ધ કૃષ્ણોજી રિયો અને અન્ય
વિષય :
DownloadDownload
1853.
Supreme Court Civil Appeal No. 5713 of 1995
યુ. પી. આવાસ એવમ વિકાસ પરિષદ અને અન્ય વિ. રવિ કુમાર આનંદ અને અન્ય
વિષય :
DownloadDownload
1854.
Supreme Court Civil Appeal No. 9853 of 1996
શીશ રામ અને અન્યો વિરુધ્ધ હિમાચલ પ્રદેશ અને અન્યો
વિષય :
DownloadDownload
1855.
Supreme Court Civil Appeal No. 10754 of 1995
શક્તિ, તેના નિયામક રામપાચોડા વરમ દ્વારા, પૂર્વ ગોદાવરી જિલ્લો, આંધ્ર પ્રદેશ વીરુધ્ધ આર. કે. રાગાલા અને અન્યો
વિષય :
DownloadDownload
1856.
Supreme Court Civil Appeal No. 1733 of 1995
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય. વીરુધ્ધ કાંતિલાલ હેમંતલાલ પંડ્યા
વિષય :
DownloadDownload
1857.
Supreme Court Civil Appeal Nos. 7660-62 of 1996
મે. વેકયુમસીઝ, મદ્રાસ વિ. આવકવેરાના કમિશનર, મદ્રાસ
વિષય : "કેરિ ફોરવર્ડ લોસ" માટે જે યથાયોગ્ય ગણાય છે તેવી 'સમાન વ્યવસાય' ની શ્રેણીમાં જ વ્યવસાય હોવાની શરત સંયુક્ત વ્યવસાય ના કેસમાં યોગ્ય ગણાય નહિ તેથી કરદાતાને લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજની કપાતને બાદ લેવાનો અધિકાર હતો.
DownloadDownload
1858.
Supreme Court Civil Appeal No. 7950 of 1996
મલ્ટીપર્પસ હેલ્થ વર્કર્સ એસોસિએશન અને અન્ય વિ. હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : વિષય: સમાન કામ માટે સમાન પગાર.
DownloadDownload
1859.
Supreme Court Civil Appeal No. 9040 of 1996
ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિ. રોડવેઝ મિનિસ્ટ્રીયલ સ્ટાફ એસોસિએશન, ઉત્તર પ્રદેશ અને અન્ય
વિષય : કર્મચારીઓને પેન્શનરી લાભોની ગણતરી માટે સરકારી કર્મચારી તરીકે પ્રતિનિયુક્તિની તારીખથી લઈને સમાવેશની તારીખ સુધીનો સમયગાળો ગણવાનો અધિકાર નથી કારણ કે નિયમો બંધારણની બહાર નથી.
DownloadDownload
1860.
Supreme Court Civil Appeal No. 2891 of 1985
એચ. એમ. એમ. લિમિટેડ વિરુદ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર
વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ રૂલ્સ, ૧૯૪૪ના નિયમ ૮ અન્વયે તારીખ ૧૮ ૬.૧૯૭૭ના જાહેરનામા નંબર ૨૦૧/૭૯-સીઇ અંગે
DownloadDownload
1861.
Supreme Court Criminal Appeal No. 314 of 1981
શ્રીમતી લક્ષ્મી દેવી વિરુદ્ધ સત્ય નારાયણ અને અન્ય.
વિષય : 'સપ્તપદી'ના સમારંભના પુરાવાની ગેરહાજરીમાં, બીજા લગ્નની હકીકત બહાર આવી હોવાનું માની શકાતું નથી.
DownloadDownload
1862.
Supreme Court Civil Appeal No. 7828 of 1994
આંધ્ર પ્રદેશ સરકાર અને અન્ય વિરુધ્ધ એ. વી. વેણુગોપાલ રાવ
વિષય : કામચલાઉ વરિષ્ઠતાની સૂચિને (સિનિયોરિટી લિસ્ટ) પડકાર
DownloadDownload
1863.
Supreme Court Civil Appeal No. 4826 of 1991
મ્યુનિસિપલ કાઉન્સિલ હટ્ટા વિ. ભગત સિંઘ અને અન્યો
વિષય : લઘુતમ વેતન અધિનિયમ, ૧૯૪૮ અને ઓવરટાઇમની ચુકવણી
DownloadDownload
1864.
Supreme Court Civil Appeal No. 10419 of 1995
યુનિયન ટેરિટરી, ચંદીગઢ એડમિન. અને અન્ય વિ. મેનેજીંગ સોસાયટી, ગોસ્વામી, જી. ડી. એસ. ડી. સી.
વિષય : પંજાબ (વિકાસ અને નિયમન કાયદો), ૧૯૫૨, ફાળવેલી જમીનમાં ભાડામાં તફાવત
DownloadDownload
1865.
Supreme Court Civil Appeal No. 3848 of 1996
વાણિજ્યિક કરવેરા અધિકારી અને અન્ય વિ. એમકે ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા. લિમિટેડ
વિષય :
DownloadDownload
1866.
Supreme Court Civil Appeal Nos. 3946- 3949 of 1988
યુનિયન ઓફ ઇન્ડિયા વિ. વિ. તારા ચંદ શર્મા અને બીજા વિ.
વિષય :
DownloadDownload
1867.
Supreme Court Civil Appeal No. 5085 of 1996
એમ. રામજયરામ વિરુદ્ધ જનરલ મેનેજર, દક્ષિણ કેન્દ્રીય રેલવે અને અન્યો
વિષય : રેલવે સ્થાપના સંહિતા - નિયમો ૨૧૯ (જી) અને ૩૨૦ નું અર્થઘટન અને લાગુ પડવા અંગે.
DownloadDownload
1868.
Supreme Court Civil Appeal No. 7118 of 1996
હુકુમચંદ અને અન્યો વગેરે. વિરુધ્ધ હરિયાણા રાજ્ય અને અન્યો.વગેરે.
વિષય : બંધારણના અનુચ્છેદ ૧૪ નું કોઈ ઉલ્લંઘન થયું ન હોવાથી જમીન સંપાદન અધિનિયમની કલમ ૨૮એ હેઠળની જમીન માલિકની અરજી નામંજૂર.
DownloadDownload
1869.
Supreme Court Civil Appeal Nos. 7511-13 of 1996
સૈયદ અબ્દુલ આલમ અને અન્યો વિરુધ્ધ આંધ્ર પ્રદેશ સરકાર અને અન્યો.
વિષય : આંધ્ર પ્રદેશ રાજ્ય પોલીસ ગૌણ સેવા નિયમોના નિયમો ૨(બી), ૨(સી), ૧૧(સી) અને ૧૫ હેઠળ પ્રત્યાવર્તનના હેતુ માટે "છેલ્લે આવેલા પહેલા જશે" ના સિદ્ધાંતનું પાલન કરવા માટે નિર્દેશ.
DownloadDownload
1870.
Supreme Court Civil Appeal No. 3695 of 1997
ભારત સરકાર વતી સચિવ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી અને અન્યો વિરુધ્ધ એ. અજીત સિંહ તે એસ. ચેત સિંહ નો પુત્ર
વિષય : જમીન સંપાદનના કિસ્સામાં ગણોત અને જમીનમાલિકને વળતરનું પ્રમાણ
DownloadDownload
1871.
Supreme Court Civil Appeal No. 3775 of 1989
ડેકોરેટિવ લેમિનેટ્સ (ઇન્ડિયા) પ્રા.લિમીટેડ. વિરુધ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, બેંગ્લોર
વિષય : પ્રક્રિયા બાદ નવી પેદાશ ડ્યુટીને પાત્ર
DownloadDownload
1872.
Supreme Court Civil Appeal No. 8911 of 1983
હસનઅલી વલીમચંદ (મૃત) વતી કા.પ્ર. વિરૂધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : સંપાદિત જમીન સબબ વળતરનો દાવો
DownloadDownload
1873.
Supreme Court Civil Appeal No. 8994 of 1996
પુષ્પગિરી મઠ વિરૂધ્ધ કોપ્પારાજુ વીરભદ્ર રાવ
વિષય : અનુદાનવાળી મિલ્કત અને ઇનામ નાબૂદી અધિનિયમ
DownloadDownload
1874.
Supreme Court Civil Appeal No. 9069 of 1996
પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્યો વિરૂધ્ધ શ્રી કાર્તિક ચંદ્ર દાસ અને અન્યો
વિષય : લિમિટેશન એક્ટની કલમ ૫ અને ન્યાયાલયની અવમાનના અધિનિયમ હેઠળની અરજી
DownloadDownload
1875.
Supreme Court Civil Appeal No. 9157 of 1996
બિશ્વા રંજન સાહૂ અને અન્યો વિરૂધ્ધ સુશાંતા કુમાર ડીંડા અને અન્યો
વિષય : સામૂહિક ગેરરીતીના કિસ્સામાં કાર્યવાહીની નોટીસની જરૂરિયાત
DownloadDownload
1876.
Supreme Court Civil Appeal Nos. 9250-51 of 1994
આર. આર. કુલશેખરન વિરૂધ્ધ એ.પી.પી.એસ. કમિશન અને અન્યો
વિષય : સ્થાનિક ઉમેદવારની અનુપલબ્ધ હોવાના કિસ્સામાં અનામત જગ્યાની ભરતી
DownloadDownload
1877.
Supreme Court Civil Appeal No. 590 of 1997
યુ. પી. રાજ્ય અને અન્યો વિ. શ્રીમતી દમયંતી સિંઘ અને અન્યો
વિષય : શિક્ષકના પદ પર કાયમી થવાનો દાવો
DownloadDownload
1878.
Supreme Court Contempt Petition (Cri.) No. 1 of 1997
સાધ્વી ઋતંભરા વિરુધ્ધ દિગ્વિજય સિંઘ અને અન્ય
વિષય : ચુકાદાની વિગતોને વિકૃત કરી છાપવા બાબતે અદાલતની અવમાનના
DownloadDownload
1879.
Supreme Court LA. No. 565 of 2000
ટી. એન. ગોડાવર્મન થિરુમુલપદ વિ. ભારત સંઘ અને અન્યો
વિષય : પર્યાવરણીય કાયદો અને એચ.પી.સી. દ્વારા કરાયેલો દંડ
DownloadDownload
1880.
Supreme Court Civil Appeal No. 9521 of 1996
ડૉ. સુરીન્દર સિંહ જામવાલ અને અન્યો વિરૂધ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને અન્યો
વિષય : હંગામી નિયુક્તિઓ કાયમી કરવા બાબત
DownloadDownload
1881.
Supreme Court Civil Appeal No. 10273 of 1995
મેસર્સ લોંગિયા બીડી કંપની વતી મોહં. ઝીરાઉદ્દીન વી. ભારત સરકાર અને અન્યો
વિષય : પ્રોવિડંડ ફંડમાં કર્મચારીના હિસ્સા સબબ જવાબદારી
DownloadDownload
1882.
Supreme Court Civil Appeal No. 10282 of 1995
ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો વી. યુ. પી. માધ્યમિક શિક્ષા પરિષદ શ્રમિક સંઘ અને અન્ય એક
વિષય : રોજમદારોને કાયમી કરવા બાબત
DownloadDownload
1883.
Supreme Court Civil Appeal No. 10446 of 1995
હરિયાણા રાજ્ય અને અન્યો. વી. દીવાન સિંહ અને અન્યો.
વિષય : જમીન સંપાદન સબબ કલમ ૫એ હેઠળની તપાસ અને વળતર
DownloadDownload
1884.
Supreme Court Civil Appeal No. 7521 of 1996
મેસર્સ. તારકનાથ અને અને અન્ય. વિરુધ્ધ લીગલ રિપ્રેસન્ટેેટીવ દ્વારા સુશીલ ચંદ્ર દેય અને અન્યો.
વિષય : બહેનો દ્વારા તેમના ભાઈઓની તરફેણમાં તેમના પિતા દ્વારા છોડી દેવાયેલી મિલકતમાં અધિકારનો ત્યાગ ભેટ તરીકે ગણાય કે નહિ.
DownloadDownload
1885.
Supreme Court Civil Appeal No. 4544 of 1996
બૈજનાથ અને અન્યો વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્ય
વિષય : પ્રાદ્યાપકો માટેના માટેના ૨૩ જુલાઈ, ૧૯૫૭ના સરકારી પત્રની શરતો અનુસાર, પંજાબની ઉચ્ચ શાળાઓમાં શિક્ષકો/માસ્તરો, અનુસ્નાતક ડિગ્રી મેળવવા પર ઉચ્ચ પગાર ધોરણ માટે હકદાર છે.
DownloadDownload
1886.
Supreme Court Civil Appeal No. 5250 of 1996
જમીન સંપાદન અધિકારી, હૈદરાબાદ વગેરે. વિરૂધ્ધ માલે પુલમ્મા અને અન્ય વગેરે.
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ : કલમ ૪ (૧) અને ૨૩ અંગે કપાતનો પ્રશ્ન ત્યારે જ ઊભો થશે જ્યારે જમીનનું સંભવિત મૂલ્ય હોય અને આજુબાજુમાં વિકાસના પુરાવા હોય.
DownloadDownload
1887.
Supreme Court Civil Appeal No. 4042 of 1989
સુખપાલ સિંહ અને અન્ય વિ. પંજાબ રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ અને અન્ય
વિષય : ટર્મીનેશન આદેશો સામે પડકારમાં - ત્યારબાદ પક્ષકાર તરીકે સામેલ ન થયેલા ઉમેદવારોની પસંદગીના સંજોગોમાં, ટર્મીનેશન આદેશમાં દખલગીરી નથી કરવામાં આવતી અને અપીલ રદ્દ કરવામાં આવી.
DownloadDownload
1888.
Supreme Court Civil Appeal No. 4192 of 1994
ગોપાલન કૃષ્ણાન કુટ્ટી વિ. કુંજમ્મા પિલ્લઇ સરોજીની અમ્મા અને અન્યો
વિષય : જ્યારે એક જ વ્યક્તિ લીઝી તેમજ મોર્ટગેજી હોય ત્યારે લીઝીના વ્યાજનું મોર્ટગેજીના વ્યાજ સાથે આપમેળે વિલિનીકરણ થતું નથી.
DownloadDownload
1889.
Supreme Court Civil Appeal No. 1802 of 1994
વી. જી. કુલકર્ણી વિરુધ્ધ વિશેષ જમીન સંપાદન અધિકારી
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ : કલમ ૪ (૧) અને ૨૩
DownloadDownload
1890.
Supreme Court Civil Appeal No. 213 of 1996
કે. કરુપ્પાનન વિરુધ્ધ તમિલનાડુ સરકારના સચિવ અને અન્યો
વિષય : અપીલકર્તા કેન્દ્રીયકૃત સેવાના કર્મચારી હોવાને કારણે તેના મૂળ એકમમાં પાછા ટ્રાન્સફર કરી શકાતા નથી
DownloadDownload
1891.
Supreme Court Criminal Appeal No. 381 of 1990
મોહમ્મુદખાન મહબૂબખાન પઠાણ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૪૭: કલમ ૪(૧)
DownloadDownload
1892.
Supreme Court Civil Apeal No. 9515 of 1994
શ્રીમતી એચ. બી. ઉષા વિ. ડી. એસ. રામચંદ્ર
વિષય : અદાલતના સૂચન પર પક્ષકારો દ્વારા વિવાદોનું સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન અને ફોજદારી કાર્યવાહીનો પણ નિકાલ.
DownloadDownload
1893.
Supreme Court Criminal Appeal No. 38 of 1983
હાર્બન્સ લાલ વિરુધ્ધ પંજાબ રાજ્ય
વિષય : આઈપીસીની કલમ ૩૦૨/૩૪ હેઠળ ગુના માટે શંકાનો લાભ આપી છોડી મૂકવા અંગે.
DownloadDownload
1894.
Supreme Court Criminal Appeal No. 46 of 1991
સુશ્રી સુજાતા મુખર્જી વિરુધ્ધ પ્રશાંત કુમાર મુખર્જી
વિષય : ફોજદારી કાર્યરિતિ સંહિતા, ૧૯૭૩ ની કલમ ૧૭૮ની કલમ (સી) હેઠળ જ્યાં કોઈ ગુનો ચાલુ રહે છે, અને વધુ સ્થાનિક વિસ્તારોમાં આચરવામાં આવે છે - તો આવા ગુનાની સુનાવણી આવા કોઈપણ સ્થાનિક વિસ્તારો પર અધિકારક્ષેત્ર ધરાવતી અદાલત દ્વારા કરી શકાય છે
DownloadDownload
1895.
Supreme Court Civil Appeal No. 4356 of 1984
પી સુસીલા દેવી વિ. કેરળ જાહેર સેવા આયોગ અને અન્ય
વિષય : પ્રોબેશનર તેના જુનિયરને ઉચ્ચ ગ્રેડમાં બઢતી માટે કુદાવી શકશે નહીં.
DownloadDownload
1896.
Supreme Court Civil Appeal Nos. 4430-31 of 1995
જી. રાબિનાથન વિ. કર્ણાટક રાજ્ય અને અન્ય
વિષય : અપીલકર્તાના કેસની વિચારણા માટે આ બાબત સરકારને મોકલવામાં આવે છે કે શું એન.સી.સી. માં તેમણે આપેલી સેવાને નિયમોના નિયમ ૬-એ લાગુ કરવાના હેતુથી સંરક્ષણ સેવા ગણવામાં આવશે કે કેમ.
DownloadDownload
1897.
Supreme Court Civil Appeal No. 336 .of 1993
ઉમાપતિ ચૌધરી વિરુધ્ધ બિહાર રાજ્ય
વિષય : પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) અને કાયમી કર્મચારી ગણાવા અંગે વિવાદ
DownloadDownload
1898.
Supreme Court Civil Appeal No. 1650 of 1996
આવકવેરાના કમિશનર, કર્ણાટક (કેન્દ્ર), બેંગ્લોર અને અન્યો વિ. ચોગલ એન્ડ કાું. લિમિટેડ
વિષય : આવકવેરા કાયદો, ૧૯૬૧, આવકવેરા કર નિયમો, ૧૯૬૨:
DownloadDownload
1899.
Supreme Court Criminal Appeal No. 434 of 1993
સચિવ, કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિ, ડી. કે. જિલ્લા વિરુદ્ધ વરદરાય શેનોય અને અન્ય
વિષય : કર્ણાટક કૃષિ પેદાશ માર્કેટિંગ (નિયમન) અધિનિયમ , ૧૯૬૬
DownloadDownload
1900.
Supreme Court Civil Appeal No. 236 of 1997
એસ. નાગરાજન વિ. ડિસ્ટ્રીક્ટ કલેક્ટર, સાલેમ અને અન્ય
વિષય : ભારતીય બંધારણ, ૧૯૫૦ ના અનુચ્છેદ ૧૪,૧૫,૧૬,૨૨૬,૩૪૧ અને ૩૪૨ હેઠળ અનુસૂચિત જનજાતિના સામાજિક દરજ્જાનું પ્રમાણપત્રની માન્યતા અંગે.
DownloadDownload

Pages