Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 2451. |
Supreme Court Civil Appeal No. 2825 of 1996 કરુણા રામ મેડલ અને બીજા. વિ. કામાખ્યા પ્રસાદ બરુઆ અને બીજા. વિષય : આસામ બિન-કૃષિ શહેરી વિસ્તાર ભાડૂત કાયદો, ૧૯૫૫: હેઠળ ભાડુતે લીઝ પર લેવામાં આવેલ જમીન પર જો ૫ વર્ષમાં લીઝ પર લીધાની તારીખની અંદર કાયમી માળખું બનાવેલ હોય અને તે કુદરતી હોનારત કે અકસ્માત માં નાશ પામે તો તેવા સંજોગોમાં ભાડુત દ્વારા મેળવેલા ભાડુત ના અધિકાર નષ્ટ | Download | Download |
| 2452. |
Supreme Court Criminal Appeal no. 302 of 2000. યુ. પી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ મેસર્સ મોહન મીકિન્સ લિમિટેડ અને અન્યો વિષય : પાણી અને હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૭૪ | Download | Download |
| 2453. |
Supreme Court Civil Appeal No.592 (NT) of 1978 કલકત્તા રાજ્ય પરિવહન નિગમ વિ. આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ વિષય : આવકવેરાનો કાયદો, ૧૯૬૧ | Download | Download |
| 2454. |
Supreme Court Petition No. 492 of 1954 લક્ષ્મણપ્પા હનુમંતપ્પા જમખંડી વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ મૂળભૂત અધિકારોના ભંગ બદલ કરાયેલ અરજી | Download | Download |
| 2455. |
Supreme Court Civil Appeal No. 3039 of 1986 એસ. વનથન મુથુરાજા વિ. રામલિંગમ ઉર્ફે કૃષ્ણમૂર્તિ ગુરુક્કલ અને બીજા વિષય : તમિલનાડુ નાના ઈનામ (નાબૂદી અને રૈયતવારી રૂપાંતર અધિનિયમ, ૧૯૬૩ | Download | Download |
| 2456. |
Supreme Court Civil Appeal No. 1651 of 1996 રંગનાથ પરમેશ્વર પંડિતરાવ માલી અને બીજા વિરુદ્ધ એકનાથ ગજાનન કુ લકર્ણી અને બીજા વિષય : અપીલ તથ્યની શોધ, મહત્વપૂર્ણ પુરાવાઓની બિન વિચારણા- આવા તારણોમાં દખલ થઈ શકે છે | Download | Download |
| 2457. |
Supreme Court Special Leave Petition (Civil) No. 10546 of 1995 બી. ગંગાધર વિરુદ્વ બી. જી. રાજલિંગમ વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ | Download | Download |
| 2458. |
Supreme Court Civil Appeal No. 7427 of 1997 પી. કે. અબ્રાહમ થરકન (ડી) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા. વી. કેરળ રાજ્ય અને અન્ય. વિષય : કેરળ જમીન સુધારણા રબરના વાવેતર હેઠળની જમીન તરીકે ટોચમર્યાદામાંથી મુક્તિ | Download | Download |
| 2459. |
Supreme Court Civil Appeal No. 3831 of 2024 પી. એન. ડી. ટી. અધિનિયમ હેઠળ જિલ્લા યોગ્ય સત્તાધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિ. જશ્મીના દિલીપ દેવડા અને અન્ય વિષય : પી. સી. અને પી. એન. ડી. ટી. ની કલમ ૨૦ (૩) ની જોગવાઈ નો ઉલંઘન થાય તો સામાવાળા ને નોટિસ જારી કરી અને સુનવણીની વાજબી તક આપવું જોઈએ અને જાહેર હિતમાં લેખિત કારણો નોંધ્યા પછી વચગાળાના ના સમયગાળા નોંધણી સ્થગિત કરી શકે. | Download | Download |
| 2460. |
Supreme Court Civil Appeal No.846 of 1981 બિહાર રાજ્ય બોર્ડ ઓફ રીલીજીયસ ટ્રસ્ટ વિ. રામસુબરન દાસ વિષય : એવિડન્સ એક્ટ, ૧૮૭૨-કલમ ૧૦૨ પુરાવાનો બોજો | Download | Download |
| 2461. |
Supreme Court Civil Appeal No. 1809 of 1996 એસ. ચિનાપ્પા રેડ્ડી અને ઓઆરએસ. વિરુધ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : આંધ્રપ્રદેશ રાજ્ય અને ગૌણ સેવા નિયમો, ૧૯૬૫ | Download | Download |
| 2462. |
Supreme Court Special Leave Petition (Civil) No. 12895 of 1996 જી. નારાયણ રાવ વિરુદ્ધ જમીન સંપાદન અધિકારી વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ | Download | Download |
| 2463. |
Supreme Court Criminal Appeal No. 538 of 1983 નેથલા પોથુરાજુ અને અન્ય. વી. આંધ્ર પ્રદેશ રાજ્ય વિષય : સમાન ઈરાદો અને સમાન ઉદ્દેશ હેઠળ ઈ.પી.કોડ કલમ નં. ૩૦૨ હેઠળ સજા ફરમાવવા બાબત | Download | Download |
| 2464. |
Supreme Court Civil Appeal No. 2398 of 1994. આવકવેરાના કમિશનર વિરુધ્ધ સિરપુર પેપર મિલ્સ વગેરે, વિષય : માન્યતા પ્રાપ્ત ભવિષ્ય નિધી અથવા મંજૂર કરાયેલ નિવૃત્તિ ભંડોળમાથી આવકવેરાની કપાત માટે ફાળો | Download | Download |
| 2465. |
Supreme Court Civil Appeal No. 3702-03 of 1990. શ્રી એ. બી. કૃષ્ણા વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : ભારતનું બંધારણ, કલમ ૩૦૯ મુજબ વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલા નિયમો તે વિશેેેષ નિયમો છે, માટે સામાન્ય ભરતી નિયમોમાં કરવામાં આવેલા સુધારા તેનું સ્થાન લઈ શકે નહી. | Download | Download |
| 2466. |
Supreme Court Civil Appeal No. 2058 of 1996 હરિયાણા વેરહાઉસીંગ કોર્પોરેશન વિ. રામ અવતાર અને અન્ય વિષય : કર્મચારીના વિરૂધ્ધમાં કોઈ નિર્ણય લેતા પહેલા જે તે ડિપારમેન્ટે તેને સ્પષ્ટતા કરવાની તક આપવી જરૂરી છે | Download | Download |
| 2467. |
Supreme Court Civil Appeal No. 4171 of 1986 કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, મદ્રાસ વિ. એમ. એસ. એરેસન અને કંપની વિષય : એક્સાઈઝ વેરા ભરવામાંથી મુક્તિ મેળવવા બાબત. | Download | Download |
| 2468. |
Supreme Court Civil Appeal No.877 of 1994 આર. પુથુનૈનર અલીહિતન વગેરે. વિ. પી.એચ. પાંડિયન અને અન્ય વિષય : જન પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧. | Download | Download |
| 2469. |
Supreme Court Civil Appeal No. 5352 (NT) of 1983. શ્રી મોહમ્મદ અલી ખાન અને અન્ય વિ. ધ કમિશનર ઓફ વેલ્થ ટેક્સ, નવી દિલ્હી વિષય : વિલીનીકરણ થયેલ રાજ્યો (વેરા રાહત) હુકમ, ૧૯૪૯ હેઠળ સંપતી વેરા અધીનીયમ મુજબ ફક્ત કબ્જે કરેલા ભાગ પુરતી જ ભાડામા મુક્તી મેળવવા હક્કદાર રહેશે. | Download | Download |
| 2470. |
Supreme Court Transferred Case No. 2 of 1991 મધુકર સિન્હા વી. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો. વિષય : | Download | Download |
| 2471. |
Supreme Court Special Leave Petition (Civil) No. 22597 of 1997 ભવાની નદી-શક્તિ સાગર લિમિટેડ બાબતે વિષય : જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, ૧૯૭૪ | Download | Download |
| 2472. |
Supreme Court I. A. No. 1 of 1996. ટ્રાઇબલ વેલ્ફેર નિર્દેશક વિ. લાવેતી ગિરી અને અન્ય વિષય : આંધ્રપ્રદેશ (અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને પછાત વર્ગો) સમુદાય પ્રમાણપત્રો જારી કરવા માટેનું નિયમન કાયદો, ૧૯૯૩ ની માર્ગદર્શીકાઓ મુજબની સુસંગતતા બાબત | Download | Download |
| 2473. |
Supreme Court Civil Appeal No. 4618 of 2024 ગુજરાત રાજ્ય અને અન્ય . વિ. પરેશ નાથાલાલ ચૌહાણ વિષય : કાયદાકીય કાર્વવાહીને સદ્ભાવનાથી બચાવ કરવાનો સમાન અધિકાર છે અને તે અંગે નિર્ણય લેવાનો અદાલતને અધિકાર છે. | Download | Download |
| 2474. |
Supreme Court Civil Appeal No. 2078 of 1996 હરિયાણા રાજ્ય ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન લિમિટેડ. વિ. ઈન્દરજીત સાહની વિષય : અપીલકર્તા સામાવાળાને વધારાની અડધી એકર જમીન ફાળવવા માટે જવાબદાર ન હતો.રેકોર્ડ પરનો પત્રવ્યવહાર સ્પષ્ટપણે દર્શાવે છે કે સામાવાળાએ કુલ ૨૦૦૦ ચોરસ મીટરના બે પ્લોટની ફાળવણી સ્વીકારી લીધા પછી તેને અડધા એકરના વધુ વિસ્તાર માટે દાવો કરવાથી દૂર કરવામાં આવ્યો હતો. | Download | Download |
| 2475. |
Supreme Court Civil Appeal No.1683 of 1982 લક્ષ્મીકાંત અને અન્ય વિ. સત્યવાન અને અન્ય વિષય : રાજ્ય અથવા સત્તા કે જેને બંધારણની કલમ ૧૨ ના અર્થમાં રાજ્ય ગણી શકાય, તે સર્વોચ્ચ ટેન્ડર અથવા બોલી સ્વીકારવા માટે બંધાયેલ નથી. સૌથી વધુ બોલીની સ્વીકૃતિ જાહેર હરાજી યોજવાની શરતોને આધિન છે અને સૌથી વધુ બોલી લગાવનારના અધિકારની વિવિધ શરતોના સંદર્ભમાં તપાસ કરવી | Download | Download |
| 2476. |
Supreme Court Civil Appeal No. 1763 of 1993. શાર્દુલ સિંહ વિરુધ્ધ પ્રીતમ સિંહ અને અન્યો. વિષય : વકીલ અધિનિયમ, ૧૯૬૧ મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્રારા સસ્પેન્શન દરમિયાન પ્રેક્ટિસ કરવા માટે અને તથ્ય છુપાવવા માટે દોષિત . | Download | Download |
| 2477. |
Supreme Court Writ Petition No. 5723 of 1987 & 219 of 1986 મધુ કિશ્વર અને અન્યો. વી. બિહાર રાજ્ય વિષય : છોટા નાગપુર ભાડુઆત કાયદા ૧૯૦૮ માં અનુસુચિત જાતિ ની મહિલાઓ નો મિલકત માં હિસસો મેળવવાનો અધિકાર | Download | Download |
| 2478. |
Supreme Court Special Leave Petition (Civil) No. 23740 of 1995 લક્ષ્મી ચંદ અને અન્યો વિ. ગ્રામ પંચાયત, કરિયા અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ | Download | Download |
| 2479. |
Supreme Court Civil Appeal No. 2202 of 1996 મ્યુનિસિપલ કમિશનર, કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્યો વિ. પીજુશ કાંતી દાસ અને અન્ય વિષય : બંગાળ મ્યુનિસિપલ એક્ટ, ૧૯૩૨ | Download | Download |
| 2480. |
Supreme Court Civil Appeal No. 7127 of 1993 યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજાએા.. વિ. પી. વી. હરિહરણ અને બીજાએા . વિષય : નામદાર સુપ્રિમકોર્ટ નો ઇન્ટિગ્રેટેડ ફિશરીઝ પ્રોજેક્ટ ના કર્મચારીએા નો પગાર ધોરણ નક્કી કરતો મહત્વનો ચુકાદો | Download | Download |
| 2481. |
Supreme Court Civil Appeal No. 3705 of 1990. સતનામ સિંહ અને અન્યો વિ. પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલય અને અન્ય વિષય : ઉચ્ચ ન્યાયાલયના ભરતી નિયમો મુજબ વહીવટી જોગવાઈઓને નહીં પરંતુ માત્ર નાણાકીય જોગવાઈઓને રાજ્યપાલની મંજૂરીની જરૂર | Download | Download |
| 2482. |
Supreme Court Special Leave Petition (Civil) No. 25032-33 of 1995 રેશમ સિંહ પ્યારા સિંહ વિરુદ્ધ અબ્દુલ સત્તાર વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ | Download | Download |
| 2483. |
Supreme Court Civil Appeal No. 4608-12 of 1996. જીપ ઔદ્યોગિક સિંડિકેટ લિમિટેડ વગેરે. વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, અલાહાબાદ વિષય : સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ સોલ્ટ એક્ટ મુજબ પેકિંગનું "મૂલ્ય" તે માલના મૂલ્યમાં શામેલ થવા માટે જવાબદાર નથી. | Download | Download |
| 2484. |
Supreme Court Civil Appeal No. 2206 of 1996 પંજાબ રાજ્ય અને અન્ય વિ. ધરમ પોલ અને અન્યો વિષય : ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/કેન્દ્રોના પ્રશિક્ષકોના પગારમાં વધારો કરવાનો દાવો | Download | Download |
| 2485. |
Supreme Court Criminal Appeal No.334 of 2019 ભૂપતભાઈ બચુભાઈ ચાવડા અને અન્ર. વિ. ગુજરાત રાજ્ય વિષય : અપીલ કોર્ટ ટ્રાયલ કોર્ટ ના નિર્દોષ જાહેર કર્યાના ચુકાદાને ત્યા સુધી દખલ નહી કરે જ્યા સુધી પુરાવાના પુનઃ મુલ્યાંકન કર્યા પછી સંતુષ્ટ થાય કે એકમાત્ર સંભવિત નિષ્કર્ષ એ હતો કે આરોપી નો દોષ વાજબી શંકાના બહાર સ્થાપિત થયો હતો | Download | Download |
| 2486. |
Supreme Court Civil Appeal No. 166 of 1985. એન. મુર્લીધરન અને અન્ય વગેરે વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય વિષય : સેવા કાયદો | Download | Download |
| 2487. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 942 of 1995 નિર્દેશક, સંશોધનનું કેન્દ્રીય માળખું અને અન્ય વિરુદ્ધ ''નિયામાવેદી' - તેના વકીલ સભ્ય કે. નંદીની દ્વારા પ્રસ્તુત અને અન્ય વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ | Download | Download |
| 2488. |
SUPREME COURT Writ Petition (C) No. 487 of C 1994 ઝુમન સિંહ અને અન્ય. વી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્વેસ્ટીગેશન અને અન્ય વિષય : ભાડૂતોને બહાર કાઢવા માટે બનાવટી હુકમો મેળવવા | Download | Download |
| 2489. |
Supreme Court Civil Appeal No. 242 of 1987. ગોરી ગૌરી નાયડૂ (સગીર) અને અન્ય વિ. થૅન્ડ્રોથુ બોડેમ્મા અને અન્ય વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮: કલમ ૧૧ | Download | Download |
| 2490. |
Supreme Court Civil Appeal No. 2233 of 1970 ધ ન્યૂ દાતાર ટ્રાન્સપોર્ટ કંપની (પ્રા.) લિ. વિ. શ્રીમતી રાધાબાઇ અને અન્ય વિષય : મોટર અકસ્માતનો દાવો | Download | Download |
| 2491. |
Supreme Court Civil Appeal No. 419(N) of 1978. ઓસ્માન ઉમર વિ. મલાલીભાઈ નાથુ અને અન્ય વિષય : પૂર્વન્યાયનો સિદ્ધાંત | Download | Download |
| 2492. |
Supreme Court Civil Appeal No. 2308 of 1996 કરણ સિંઘ અને અન્યો વિ. ભગવાન સિંઘ (મૃત) ના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા અને અન્ય વિષય : પંજાબ પ્રી-એમ્પશન એક્ટ, ૧૯૧૩ | Download | Download |
| 2493. |
Supreme Court Civil Appeal No. 472 of 1986. શ્રીમતી રામ સખી દેવી વગેરે વિ. યુ. પી. રાજ્ય અને અન્ય વગેરે વિષય : સેવા કાયદો | Download | Download |
| 2494. |
Supreme Court Criminal Appeal No.1547 of 2024 ખેંગરભાઈ લાખાભાઈ ડંબાલા વિ. ગુજરાત રાજ્ય વિષય : મુદ્દામાલનો કબજો પરત મેળવવાની કાર્યવાહી | Download | Download |
| 2495. |
Supreme Court Special Leave Petition (Criminal) No. 1971 of 1990 સુકાલુ રેમ ગોંડ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : આર્બિટ્રેશન એક્ટ, ૧૯૪૦ | Download | Download |
| 2496. |
Supreme Court Civil Appeal No. 473 of 1986. લાલ વૂલન અને સિલ્ક મિલ્સ (પ્રા.) લિમિટેડ અમૃતસર વિ. કેન્દ્રીય એક્સાઇઝ કલેક્ટર, ચંદીગઢ વિષય : કેન્દ્રીય આબકારી નિયમો, ૧૯૪૪ | Download | Download |
| 2497. |
Supreme Court Civil Appeal No. 2933 of 1996 ગુરુવાયુર દેવસ્વોમ વ્યવસ્થાપન સમિતિ વિ. અધ્યક્ષ, ગુરુવાયુર દેવસ્વોમ સમિતિ અને અન્ય વિષય : ગુરુવાયુર દેવસ્વોમ | Download | Download |
| 2498. |
Supreme Court Civil Appeal No. 3153 of 1995 શ્રી પી. શ્રીરામમૂર્તિ વિ. શ્રીમતી વસંતા રામન વિષય : તમિલનાડુ બિલ્ડિંગ લીઝ એન્ડ રેન્ટ કંટ્રોલ એક્ટ, ૧૯૬૦ | Download | Download |
| 2499. |
Supreme Court Civil Appeal No. 3841 of 1983 નૈહાટી મ્યુનિસિપાલિટી અને અન્ય વિ. ચિન્મોયી મુખર્જી અને અન્ય વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪ | Download | Download |
| 2500. |
Supreme Court Civil Appeal No. 479 of 1997. હરિયાણા રાજ્ય અને અન્ય વગેરે વિ. જોગિંદર સિંહ વગેરે વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪ | Download | Download |




