Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
2651.
Supreme Court Civil Appeal Nos. 6283-88 and 6289-90 of 1994
નિસાર અહમદ અને અન્ય વિગેરે વિેગેરે વિરુદ્ધ યુ.પી. રાજ્ય અને અન્ય
વિષય : અધિનિયમની કલમ-૧૦૦ ની પેટા-કલમ ૩ના પરંતુક દ્વારા જે જરૂરી છે તે ૧૯૮૮ ના અધિનિયમ હેઠળ પ્રસ્તાવિત યોજના માટે છે.
DownloadDownload
2652.
Supreme Court Civil Appeal No. 4154 of 1988
મેસર્સ રાજસ્થાન સ્પિનિંગ એન્ડ વીવીંગ મિલ્સ લિમિટેડ, ભીલવાડા, રાજસ્થાન વિરુદ્વ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, જયપુર, રાજસ્થાન
વિષય : જાહેરનામામાં વપરાયેલ 'પોલીપ્રોપીલિન સ્પન યાર્ન' શબ્દનો અર્થ પોલીપ્રોપીલિન રેસામાંથી કાંતેલા યાર્ન થાય છે અને કંપની દ્વારા ઉત્પાદિત મિશ્રિત યાર્ન તેના દ્વારા આવરી લેવામાં આવતા નથી
DownloadDownload
2653.
Supreme Court Civil Appeal Nos. 5437-38 of 1995
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ વિરુદ્વ મે. ફ્લોમોર પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય
વિષય : બેંક બાંયધરીઓ બિનશરતી હોય છે અને માંગ પર ચૂકવવાપાત્ર હોય છે
DownloadDownload
2654.
Supreme Court Civil Appeal Nos. 5568-71 of 1995
કે. પોસય્યા અને અન્ય વિરુદ્વ વિશેષ તહસિલદાર
વિષય : વિવિધ હિતો વચ્ચે સંતુલન જાળવવું એ અદાલતની વૈધાનિક ફરજ છે
DownloadDownload
2655.
Supreme Court Writ Petition (C) No. 507 of 1992
નેશનલ ફેડરેશન ઓફ રેલવે પોર્ટર્સ, વેન્ડર્સ એન્ડ બેરર્સ વિરુદ્વ ભારત સંઘ અને અન્યો
વિષય : નિયમિત રીતે નિયુક્ત રેલવે પાર્સલ પોર્ટરની સમકક્ષ કરાર આધારિત પોર્ટર્સનો સમાવેશ તેમજ પગારની મંજુરી અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો.
DownloadDownload
2656.
Supreme Court Writ Petition (Cr!.) No. 221 of 1994
ઈન્દર સિંહ વિરુદ્વ પંજાબ રાજ્ય અને અન્યો
વિષય : પોલીસે કાયદાનું પાલન કરવા અને નાગરિકોની સુરક્ષા માટે નહીં પરંતુ ખાનગી હેતુની સહાય માટે અને નાગરિક પર જુલમ કરવા માટે કાર્યવાહી કરી છે.
DownloadDownload
2657.
Supreme Court Civil Appeal Nos. 6627-6631 of 1995
વેચાણ કરવેરાના કમિશનર, ઓરિસા અને અન્ય વિરુદ્ધ જગન્નાથ કોટન કંપની અને અન્ય
વિષય : ઓરિસ્સા રાજ્ય - ૧૯૮૬ અને ૧૯૮૯નો ઔદ્યોગિક નીતિ ઠરાવ મુજબ કાચા માલના ઉત્પાદન માટે સામગ્રીનો અભાવ હોય તો વેચાણવેરામાંથી છુટછાટ નહી.
DownloadDownload
2658.
Supreme Court Civil Appeal No. 1053 of 1977
આવકવેરા કમિશનર વિરુદ્ધ શ્રીમતી પેલેટી શ્રીદેરમ્મા નેલ્લોર
વિષય : ઓરિસ્સા રાજ્ય - ૧૯૮૬ અને ૧૯૮૯નો ઔદ્યોગિક નીતિ ઠરાવ મુજબ કાચા માલના ઉત્પાદન માટે સામગ્રીનો અભાવ હોય તો વેચાણવેરામાંથી છુટછાટ નહી.
DownloadDownload
2659.
Supreme Court Civil Appeal No. 11260 of 1995
મેસર્સ હોટલ દર્પણ, મસૂરી વિરુદ્ધ સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, મસૂરી અને અન્ય
વિષય : ઉત્તર પ્રદેશ કરવેરા અને જમીન મહેસૂલ કાયદા અધિનિયમ, ૧૯૭૫ ની કલમ ૫ અને ૭ મુજબ ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળતા માટે અથવા ખોટી માહિતી પૂરી પાડવા માટે દંડ વસૂલવાની જોગવાઈ
DownloadDownload
2660.
Supreme Court Civil Appeal No. 1298 of 1979
શ્રીમતી વિજયાલક્ષ્મી વિરુદ્ધ બી. હિમંતારાજા ચેટ્ટી અને અન્ય
વિષય : પાર્ટીશન ડીડ હેઠળ પ્રી-એમ્પ્શનનો અધિકાર, મિલકતનો નિકાલ કરવાનો હકદાર છે પરંતુ પૂર્વમુક્તિ દ્વારા તેને ખરીદવાની તક આપ્યા વિના કોઈ 'અજાણી વ્યક્તિ'ને વેંચાણ કરી શકશે નહી.
DownloadDownload
2661.
Supreme Court Criminal Appeal No. 687 of 1996
સચિવ, તમિલનાડુ વક્ફ બોર્ડ અને અન્ય વિરુદ્ધ સૈયદ ફાતિમા નાછી
વિષય : મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) કાયદો, ૧૯૮૬: વિભાગ ૪ મુજબ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાની જાળવણીની જવાબદારી વ. ક. ફ. બોર્ડ પર.
DownloadDownload
2662.
Supreme Court Civil Appeal No. 122 of 1986
બેલાપુર સુગર એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરૂધ્ધ કેન્દ્રીય આબકારી કલેક્ટર, ઔરંગાબાદ
વિષય : અપીલકર્તાને નબળા સમયગાળા દરમિયાન ખાંડના વધારાના ઉત્પાદનની આબકારી જકાતમાંથી છૂટ આપવા અંગે.
DownloadDownload
2663.
Supreme Court Civil Appeal No. 411 of 1982
શ્રી ન્યાયમૂર્તિ દેવકી નંદન અગ્રવાલ વી. ભારતનું સંઘ અને અન્ય
વિષય :
DownloadDownload
2664.
Supreme Court Civil Appeal No. 932 of 1991
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન વી. એમ/એસ. એમ. સી. ક્લેલેન્ડ એન્જિનિયર એસ. એ.
વિષય : વિંલંબીત ચુકવણી ઉપર વ્યાજ
DownloadDownload
2665.
Supreme Court Civil Appeal No. 2158 of 1999
અશ્વિની કુમાર મિશ્રા વી. પી. મુનિયામ બાબુ અને અન્યો
વિષય : અપીલકર્તા ની અકસ્માતના દાવામાં વળતરની રકમમાં વધારો કરવા અપીલ
DownloadDownload
2666.
Supreme Court Criminal Appeal No. 435 of 1999
એસ. એમ. જાહુબાર સાથિક વિરૂધ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્ય
વિષય : વિદેશી વિનિમય સંરક્ષણ અને દાણચોરી પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ૧૯૭૪ - કલમ ૩ (૧) (i) અને ૯ (૧) હેઠળ પસાર કરાયેલા આદેશની વિલંબ માફ કરવા બાબત
DownloadDownload
2667.
Supreme Court Civil Appeal No. 730 of 1999
શ્રી જૈન સેતાંબર તેરાપંતી વિદ (આે) વિરુદ્ધ ફુંદન સિંહ અને અન્યો
વિષય :
DownloadDownload
2668.
Supreme Court Civil Appeal No. 1655 of 1996
વીણા હસમુખ જૈન અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : સ્થાવર મિલકતનો કબજો ખરીદનારને તબદીલ કરવામાં આવે તો, તેવા માલિકીફેરના ખત પર સ્ટેમ્પ ડયુટી વસુલી શકાય.
DownloadDownload
2669.
Supreme Court Civil Appeal No. 2344 of 1992
આવકવેરાના કમિશનર, કલકત્તા વિરુદ્ધ સુગૌલી સુગર વર્ક્સ (પી) લિમિટેડ
વિષય : કરદાતા તેના ખાતામાં એકપક્ષીય રીતે ટ્રાન્સફરની એન્ટ્રી કરતા કલમ ૪૧ લાગુ થશે નહી
DownloadDownload
2670.
Supreme Court Criminal Appeal Nos. 276-277 of 1997
પારસ યાદવ અને અન્યો વિરુદ્ધ બિહાર રાજ્ય
વિષય : ખુનના કેસમાં ફરીયાદને મરણોત્તર નિવેદન તરીકે કેવા કિસ્સામાં ગણી શકાય અને તેને કેવા પ્રકારના પુરાવાથી પુરવાર કરી શકાય તે બાબતનો ચુકાદો.
DownloadDownload
2671.
Supreme Court Criminal Appeal No. 518 of 1992
પ્રેમદાસ વિરુદ્ધ આવકવેરાના અધિકારી
વિષય :
DownloadDownload
2672.
Supreme Court Petitions Nos. 188 and 189 of 1954
બિજય કોટન મિલ્સ લિમિટેડ. વિરુદ્ધ અજમેર રાજ્ય.
વિષય : લઘુત્તમ વેતન અંગેની જોગવાઇઓ
DownloadDownload
2673.
Supreme Court Criminal Appeal No. 913 of 1995
જસબિર સિંહ વિરુધ્ધ એલ. ટી. ગવર્નર, દિલ્હી અને અન્યો.
વિષય : વિદેશી વિનિમય સંરક્ષણ અને દાણચોરીની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ૧૯૭૪ની કલમ ૩ (૩) હેઠળ અટકાયતનો આદેશ અને તેના સમયગાળા અંગે.
DownloadDownload
2674.
Supreme Court Writ Petition (Civil) No. 215 of 2005
કોમન કોઝ (એક રજી. સોસાયટી) વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય :
DownloadDownload
2675.
Supreme Court Civil Appeal No. 1883 of 2011
ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા.
વિષય : કેન્દ્ર સરકાર અને ભારત સંઘના જાહેર ક્ષેત્રના ઉપક્રમો વચ્ચેનો વિવાદ બાબત.
DownloadDownload
2676.
Supreme Court Miscellaneous Application Diary No 11805 of 2024
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ અને અન્ય વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય :
DownloadDownload
2677.
Supreme Court Writ Petition (Civil) No. 13 of 2015
સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ-ઓન-રેકોર્ડ એસોસિએશન અને અન્ય વિ. યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક-કોલેજિયમ પ્રણાલીની કામગીરીમાં સુધારો.
DownloadDownload
2678.
Supreme Court Civil Appeal No. 4500 of 2002
ફેકલ્ટી એસોસીએશન, એઇમ્સ વિ. ભારતીય સંઘ અને અન્ય
વિષય : ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ફેકલ્ટીની જગ્યાઓ માં આરક્ષણલાગુ પડતુ નથી.
DownloadDownload
2679.
Supreme Court Miscellaneous Application No 486 of 2024
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિ. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ અને બીજાઓ
વિષય : ઇઉેક્ટોરલ બોન્ડ બાબત.
DownloadDownload
2680.
Supreme Court Criminal Appeal No. 451 of 2019
સીતા સોરેન વિ. ભારત સંઘ
વિષય : સાંસદ અથવા ધારાસભ્યની, લાંચ લેવા બદલ ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ
DownloadDownload
2681.
SUPREME COURT Civil Appeal No. 3 of 1958
જાવેર ચંદ અને અન્યો વી. પુખરાજ સુરાના
વિષય :
DownloadDownload
2682.
SUPREME COURT Civil Appeal No. 18 OF 1961
અકબર ખાન આલમ ખાન અને અન્ય વી. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય :
DownloadDownload
2683.
SUPREME COURT Civil Appeal No. 43 of 1958
જવાલા રામ વી. પેપ્સુ રાજ્ય
વિષય :
DownloadDownload
2684.
SUPREME COURT Civil Appeal No. 206 of 1959
ચારુ ચંદ્ર કુંડુ વી. ગુરુપદ ઘોષ
વિષય :
DownloadDownload
2685.
SUPREME COURT Civil Appeal No 237 of 1958
શેઠ હીરાલાલ પટણી વી. શ્રી કાલી નાથ
વિષય :
DownloadDownload
2686.
SUPREME COURT Writ Petition No. 71 of 1958
એસ. પી. જિનદથપ્પા વી. આર. પી. શર્મા અને અન્યો
વિષય :
DownloadDownload
2687.
SUPREME COURT Writ Petition No. 139 of 1957
પુરનલાલ લખનપાલ વી. ભારતના રાષ્ટ્રપતિ અને અન્ય
વિષય :
DownloadDownload
2688.
Supreme Court Civil Appeal No. 1180 of 1984
શ્રીમતિ સૂરજ અને અન્ય. વિ. એસ.ડી.ઓ. અને અન્ય.
વિષય : અલગ હોલ્ડિંગ માટે 'કુટુંબ' ની વ્યાખ્યામાં મોટી પુત્રીનો સમાવેશ થતો નથી
DownloadDownload
2689.
Supreme Court Civil Appeal No. 2859 of 1986
મેસર્સ એસ. જી. ગ્લાસ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ. વિરુદ્ધ કેન્દ્રીય એક્સાઇઝ અને ગ્રાહકોના કલેક્ટર
વિષય : કાચના વાસણોના ઉત્પાદન ઉપર એડવેલોરમ મુક્તિ આપવા બાબત.
DownloadDownload
2690.
Supreme Court Civil Appeal No. 3723 of 1986
મેસર્સ પંજાબ ફૂટવેર લિમિટેડ, જલંધર વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, ચંદીગઢ
વિષય :
DownloadDownload
2691.
Supreme Court Civil Appeal No. 4497 of 1985
ટાટા એન્જિનિયરિંગ ઍન્ડ લોકોમોટિવ કંપની લિમિટેડ. વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : ‘કાચા માલ’ ની વ્યાક્યા બાબતે.
DownloadDownload
2692.
Supreme Court Civil Appeal No. 5283 of 1992
ઓ. જનાર્દન રેડ્ડી અને ઓઆરએસ. વિરુદ્ધ સ્પેશ્યલ ડે. કલેક્ટર, એલ. એ. યુનિટ-૪ એલ. એમ. ડી., કરીમનગર, એ. પી. અને અન્ય
વિષય : સંપાદિત કરવામાં આવેલ ખેતીની જમીનનું વળતર નક્કી કરવા માટે સિંચાઈ કૂવાનુ મહત્વ.
DownloadDownload
2693.
Supreme Court Civil Appeal Nos. 7375-78 of 1994
કે. એસ. પરીપૂર્ણન વી. કેરળ રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
2694.
Supreme Court Civil Appeal Nos. 7379-81 of 1994
ન્યૂ કેનિલવર્થ હોટેલ્સ (પી) લિમિટેડ. વિરુદ્ધ અશોકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. અને અન્ય.
વિષય : મિલકત હસ્તાંતરણ કલમ-૬૦ મુજબની પ્રક્રિયાઓ :
DownloadDownload
2695.
Supreme Court Civil Appeal No. 7430 of 1994
મિઝોરમ રાજ્ય વિરુદ્ધ બિયાખ્વાના
વિષય : કલમ ૧૮ અંગે રેફરન્સ બાબતે કલેકટરની સત્તાઓ :
DownloadDownload
2696.
Supreme Court Civil Appeal No. 7567 of 1994
બહાદુર સિંહ અને અન્ય વિરુદ્ધ એ શાંગરા સિંહ અને ઓઆરએસ.
વિષય : પંજાબ ઓક્યુપેન્સી એક્ટ કલમ-૨ અને ૩ મુજબનો કબ્જેદાર ભાડુઆતો અંગેનો ચુકાદો.
DownloadDownload
2697.
Supreme Court Civil Appeal Nos. 7721-22 of 1994
ડો. ગંગા પ્રસાદ વર્મા વિગેરે. વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય. વિગેરે.
વિષય : સહાયક પ્રોફેસર માટેના બઢતીના નિયમો
DownloadDownload
2698.
Supreme Court Criminal Appeal No. 769 of 1994
નિસાર અને અન્ય વિરુદ્ધ યુ. પી. રાજ્ય
વિષય : શું સેશન્સ અદાલત કલમ ૧૯૩ હેઠળની તેની સત્તાનો ઉપયોગ કરીને સમન્સ પાઠવી શકે છે?
DownloadDownload
2699.
Supreme Court Civil Appeal No. 22 of 1959
અમદાવાદ ટેક્સટાઈલ ઉદ્યોગ સંશોધન સંગઠન વિરુદ્ધ બોમ્બે રાજ્ય અને અન્યો
વિષય : ઉપક્રમ એ વ્યવસાય અને વેપારના સ્વરૂપમાં હોય અને જે માર્ગો અને માધ્યમો શોધવાના હેતુથી સંગઠિત છે જેના દ્વારા તેમના ઉદ્યોગોના સંબંધમાં વધુ નફો મેળવી શકે છે તેવા સંગઠન નો સમાવેશ કલમ ૨(જે) માં "ઉદ્યોગ" શબ્દની વ્યાખ્યામાં આવે છે
DownloadDownload
2700.
Supreme Court Civil Appeal No. 24 of 1958
હોમી જહાંગીર ગીસ્તા વિરુદ્ધ આવકવેરા કમિશનર, બોમ્બે
વિષય : કોઇ ચોક્કસ વર્ષમાં પ્રાપ્ત કરવામાં આવેલી આવક વિશે યોગ્ય ખુલાશો કરવામાં ન આવે તો તે રકમ ઉપર કરદાતાએ કર ભરવાનો થાય છે.
DownloadDownload

Pages