Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 3551. |
Supreme Court Special Leave Petition (C) No. 9356 of 1995 વિદ્યાવતી વિરુધ્ધ મન મોહન અને અન્યો વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ ના આદેશ ૨૨ નિયમ ૪ (૨)/આદેશ ૧ નિયમ ૧૦ અન્વયે મૃતક પ્રતિવાદીને ઉપલબ્ધ હોય તેવા તમામ અધિકારો અને બચાવ પક્ષ પ્રતિવાદીને ઉપલબ્ધ રહેશે | Download | Download |
| 3552. |
Supreme Court Special Leave Petition (C) No. 9397 of 1995 કે. રહેજા કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ એન્ડ એએનઆર. વિરુધ્ધ સહયોગી મંત્રાલયો અને ઓઆરએસ. વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ ની આદેશ ૬ નિયમ ૧૭ અન્વયે મૂળ દાવામાં નિર્દિષ્ટ ચોક્કસ કામગીરીની રાહત માટે મર્યાદાના સમયગાળા પછી દાખલ કરવામાં આવેલી અમેન્ડમેન્ટ એપ્લિકેશન માં સુધારા અંગે. | Download | Download |
| 3553. |
Supreme Court Special Leave Petition (C) No. 11037 of 1996 સર્વોચ્ચ સહકારી જૂથ આવાસ સમાજ વિરુધ્ધ મેસર્સ એચ. એસ. નાગ એન્ડ એસોસીએટ્સ (પી) લિમિટેડ. વિષય : આર્બિટ્રેશન એક્ટ, ૧૯૪૦: કલમ ૨ (એ),૨૦, ૬૦, ૯૦, ૯૩ હેઠળ સહકારી હાઉસિંગ સોસાયટીના નિયત કરેલા મકાનોના નિર્માણના વિવાદના સંદર્ભમાં | Download | Download |
| 3554. |
Supreme Court Special Leave Petition (C) No. 14751 of 1996 લૂર્ડુ મેરી ડેવિડ અને અન્યો વિરુધ્ધ લુઇસ ચીન્યા અર્ગિયાસ્વામી અને અન્યો વિષય : વિશિષ્ટ રાહત કાયદો, ૧૯૬૩ ની કલમ ૨૦ અન્ગયે ચોક્કસ નાણાંકીય સહાય-અનુદાન રાહત માટેનો દાવો અદાલતની વિવેકબુદ્ધિમાં છે કે નહિ તે અંગે. | Download | Download |
| 3555. |
Supreme Court Special Leave Petition (C) No. 16792 of 1994 ઓરીસા રાજ્ય અને અન્યો વિરુધ્ધ આનંદ પ્રકાશ પાંડા અને અન્યો વિષય : સેવા કાયદો અન્વયે બિનસરકારી પરિવારોને સહાય માટે પુનર્વસન યોજના અંગે | Download | Download |
| 3556. |
Supreme Court Special Leave Petition (C) No. 19640 of 1994 જુગરાજ સિંહ અને અન્યો વિરુધ્ધ લાબ સિંહ અને અન્યો વિષય : વિશિષ્ટ રાહત કાયદો, ૧૯૬૩: કલમ જે ૬ (સી) અન્વયે કરારની આવશ્યક શરતોનું પાલન કરવાની તૈયારી અને ઇચ્છા અંગે. | Download | Download |
| 3557. |
Supreme Court Special Leave Petition (C) No. 27571 of 1995 એસ. સ્વવિગારડોસ વિરુધ્ધ ઝોનલ મેનેજર, એફ. સી. આઈ. વિષય : ભારતીય બંધારણ, ૧૯૫૦: બંધારણની કલમ ૩૪૧ (૧) અને (૨), ૩૬૬ (૨)-અનુસૂચિ ૧ અન્વયે અનુસૂચિત જાતિઓ અદાલતોને રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાને અમલમાં મૂકવા સિવાય કોઈ સત્તા નથી. | Download | Download |
| 3558. |
Supreme Court Writ Petition (Crl.) No. 117 of 1994 સૂર્યા પ્રકાશ શર્મા વિરુધ્ધ યુ. પી. રાજ્ય.અને અન્યો વિષય : રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, ૧૯૮૦ ની કલમ ૩ (૩) હેઠળ કરવામાં આવેલી અટકાયત ની માન્યતા અંગે | Download | Download |
| 3559. |
Supreme Court Civil Appeal No. 1526 of 2016 એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વિરુધ્ધ રોહિત પ્રજાપતિ અને અન્યો. વિષય : | Download | Download |
| 3560. |
Supreme Court Civil Appeal No.1556 of 2021 મેસર્સ આઇનોક્સ રિન્યુએબલ્સ લિમિટેડ. વિરુધ્ધ જયેશ ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ. વિષય : | Download | Download |
| 3561. |
Supreme Court Civil Appeal No.1556 of 2021 મેસર્સ આઇનોક્સ રિન્યુએબલ્સ લિમિટેડ. વિરુધ્ધ જયેશ ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ. વિષય : | Download | Download |
| 3562. |
Supreme Court Civil Appeal Nos. 1661-1663 of 2018 કંડલા એક્સપોર્ટ કોર્પોરેશન અને અન્યો વિરુધ્ધ મેસર્સ ઓસીઆઈ કોર્પોરેશન અને અન્યો. વિષય : | Download | Download |
| 3563. |
Supreme Court Civil Appeal No. 2276 of 2019 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિરુધ્ધ કોસ્ટલ કન્ટેનર ટ્રાન્સપોર્ટર વિષય : ઉચ્ચ અદાલતનો સંપર્ક કરવાનું વ્યાજબી કારણ | Download | Download |
| 3564. |
Supreme Court Civil Appeal No. 2374 of 2015 શ્રી જોગેન્દ્રસિંહજી વિજયસિંહજી વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો. વિષય : ભારતીય બંધારણના આર્ટિકલ રર૬ તથા રર૭ અન્વયે કરવામાં આવેલ પીટીશનમાં જરુરી પક્ષકાર કોણ છે અને તેના વગર કાર્યવાહી ચાલવાપાત્ર છે કે કેમ ? તે બાબતનુ તથા સર્ટીઓરરી રીટ ઓરીજીનલ અધિકારક્ષેત્રમાં તેમજ સુપરવાઇઝરી અધિકારક્ષેત્રમાં કયારે ઇસ્યુ કરવી જોઇએ તે બાબતનુ જજમે | Download | Download |
| 3565. |
Supreme Court Civil Appeal No. 3469 of 2022 મેસર્સ આર. એસ. ઇન્ફ્રા-ટ્રાન્સમિશન લિમિટેડ. વિરુધ્ધ સૌરીનીન્દુભાઈ પટેલ અને અન્યો વિષય : હુકમનામાનાં દેવાદારનાં અધિકારો. | Download | Download |
| 3566. |
Supreme Court Civil Appeal No. 4713 of 2023 ફુલમતી ધરમદેવ યાદવ અને અન્ય. વિરુધ્ધ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્યો વિષય : કર્મચારી વળતર કાયદો ૧૯૨૩ ની કલમ -૩૦ મુજબની કમીશ્નરની અપીલમા જો કાયદાનો નોંધ પાત્ર પ્રશ્ન અસ્તિત્વમા હોય તો તેને ધ્યાનમા લેવો જોઇએ. | Download | Download |
| 3567. |
Supreme Court Civil Appeal No. 6391 of 2013 આવકવેરાના કમિશનર-IV, અમદાવાદ વિરુધ્ધ મેસર્સ શ્રી રામા મલ્ટી ટેક લિમિટેડ. વિષય : શેર અરજીના નાણાંની થાપણના કારણે ઉપાર્જિત વ્યાજની કરપાત્ર આવક અંગે. | Download | Download |
| 3568. |
Supreme Court Criminal Appeal Nos.1134-1135 of 2015 ભદ્રેશ બિપિનભાઈ શેઠ વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : જામીન-આગોતરા જામીન-આપવાના અથવા આપવાનો ઇનકાર કરવાના પરિબળો. | Download | Download |
| 3569. |
Supreme Court Criminal Appeal Nos.1947-1956 of 2017 ચિરાગ એમ. પાઠક અને અન્યો, વગેરે, વગેરે.... વિરુધ્ધ ડૉલીબેન કાન્તિલલ અને બિજાઓ. વિષય : એફ.આઇ. આર. રદ કરવાની સતા બાબત | Download | Download |
| 3570. |
Supreme Court Transfer Case (Civil) No. 48 of 2010 મનોજભાઈ એન. શાહ અને અન્યો વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : | Download | Download |
| 3571. |
Supreme Court Civil Appeal No. 198 of 1999 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્ધ કૌશિકભાઈ કે. પટેલ અને અન્ય વિષય : બોમ્બે મોટર વ્હીકલ ટેક્સ એક્ટ, ૧૯૫૮ ની કલમ ૩-એ(૫) ના સુધારાની બંધારણીયતાના સંદર્ભમાં. | Download | Download |
| 3572. |
Supreme Court Civil Appeal No. 691 of 2001 ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલય વિરુદ્ધ રાઠોડ લાબુ બેચર અને અન્યો વિષય : કામદારોને દૈનિક વેતન નિયમિત કરવા બાબત. | Download | Download |
| 3573. |
Supreme Court Civil Appeal Nos. 2050-2053 of 2013 મહાલક્ષ્મી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ અને વગેરે વિરુદ્ધ આશાભાઇ આત્મારામ પટેલ (ડી) કાનૂની પ્રતિનિધિ અને અન્ય દ્વારા વિષય : | Download | Download |
| 3574. |
Supreme Court Civil Appeal No. 2333 of 2006 ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ વિરુધ્ધ હર્ષદભાઈ અમૃતભાઈ મોઢિયા અને અન્ય વિષય : કામદાર વળતર અધિનિયમ અને મોટર વાહન અધિનિયમના વળતર અંગેની વિભિન્તા. | Download | Download |
| 3575. |
Supreme Court Civil Appeal No. 2594 of 2006 સી. આઇ.ટી. બરોડા વિરુદ્ધ ઈશ્વર ભુવન હોટેલ્સ લિમિટેડ, બરોડા વિષય : કાયદામુજબ મુડી પર ઉધાર સંબંધિત નાણાકીય વર્ષમાં ઉપયોગમાં ના લેવાયેલી વ્યાજ ચુકવણીને માન્ય કપાત તરિકે મંજૂરી બાબત | Download | Download |
| 3576. |
Supreme Court Civil Appeal No. 2969 of 2013 મનોજ એચ. મિશ્રા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : લેબર લો - કર્મચારી જરૂરિયાત મુજબ સંસ્થા ની ગોપનીયતા અને વિવેકબુદ્ધિના ધોરણો જાળવવામાં નિષ્ફળ જાય તો તેમની સામે લેવામાં આવેલ પગલા અન્યાય ગણાશે નહિ. | Download | Download |
| 3577. |
Supreme Court Civil Appeal No. 4760 of 2007 ત્રિવેદી હિમાંશુ ઘનશ્યામભાઈ વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિષય : ટેકનિશિયન તરીકે જે અનુભવ છે તેને પાત્રતાની શરતોને સંતોષવા માટે વહીવટી અનુભવ તરીકે ગણી શકાય કે કેમ | Download | Download |
| 3578. |
Supreme Court Civil Appeal No. 5756 of 2005 કિસાનસિંગ તોમર વિરુદ્ધ અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્યો વિષય : અનુચ્છેદ-૨૪૩ મુજબ ચુંટણી સમયસર યોજવી મેન્ડેટરી છે. | Download | Download |
| 3579. |
Supreme Court Civil Appeal No. 6082 of 2008 નિરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારતનું સુરક્ષા અને વિનિમય બોર્ડ વિષય : સેબીના નિયમન ૨૭ (શેર અને ટેકઓવરનું નોંધપાત્ર સંપાદન) નિયમન ૧૯૯૭ (ટેકઓવર કોડ) હેથળ જાહેર પ્રસ્તાવમાંથી પીછેહઠ કરવા માગતા પક્ષને ઉપાડની વિનંતી પર આદેશ પસાર કરવામાં આવે તે પહેલાં મૌખિક સુનાવણી કરવી જરૂરી છે. | Download | Download |
| 3580. |
Supreme Court Criminal Appeal No. 92 of 2014 દીનુભાઈ બોઘાભાઈ સોલંકી વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : કોઇ પણ ફોજદારી કાર્યવાહીમાં તપાસની પારદર્શિતા એ પ્રાથમિક અને મહત્વનો મુદ્દો છે. અથવા તટસ્થ, નિષ્પક્ષ, સ્વતંત્ર અને ત્વરીત તપાસ એ ફોજદારી ન્યાયશાસ્ત્રની પાયાની જરુરીયાત છે. | Download | Download |
| 3581. |
Supreme Court I.A. No. 34. IN Writ Petition (C) No. 657 of 1995 રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ ટેક્નોલોજી અને નેચરલ રિસોર્સ પોલિસી વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : લોકહિત અને પર્યાવરણ સંરક્ષતામા જહાજ તોડવાની પ્રોસેસતા સંતુલન | Download | Download |
| 3582. |
Supreme Court Civil Appeal No. 2735 of 1981 ઉજાગર સિંહ અને અન્ય. વિરૂધ્ધ પંજાબ રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 3583. |
Supreme Court Civil Appeal No. 10651 of 1983 એ. પી. સદાગોપન અને અન્યો વિરુદ્વ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઝોનલ ઓફિસર (સાઉથ ઝોન) તેના ઝોનલ મેનેજર દ્વારા તથા અન્યો. વિષય : ફૂડ વિભાગમાં વર્ગ 2 માંથી વર્ગ 1 માં બઢતી માટે આવશ્યક લાયકાત બાબત | Download | Download |
| 3584. |
Supreme Court Civil Appeal No. 12 of 1958 બી. સુબ્બારામા નાયડુ વિરુદ્ધ બી. સિદ્ધમ્મા નાયડૂ અને અન્ય વિષય : આર્બીટૂેશન એકટની કલમ-ર૩(૧) મુજબનું પાલન કરવા બાબત | Download | Download |
| 3585. |
Supreme Court Civil Appeal No. 90 of 1956 દાજી કૃષ્ણાજી દેસાઈ તાંબુલકર વિરુદ્ધ ગણેશ વિષ્ણુ કુલકર્ણી અને અન્ય વિષય : | Download | Download |
| 3586. |
Supreme Court Civil Appeal No. 236 of 1959 શ્રીરામ ઝુનઝુનવાલા વિરુદ્ધ બોમ્બે રાજ્ય અને અન્ય વિષય : ખાણખનીજ લીઝ આપવાની સતા | Download | Download |
| 3587. |
Supreme Court Civil Appeal No. 356 of 1959 પંડિત કિશન લાલ વિરુદ્ધ ગણપત રામ ખોસલા અને અન્ય વિષય : | Download | Download |
| 3588. |
Supreme Court Civil Appeal Nos. 555 & 556 of 1960 કલ્યાન પીપલ્સ સહકારી બેંક વિરુદ્ધ દુલહનબીબી એક્યુઅલ અમિનસાહેબ પાટીલ વિષય : | Download | Download |
| 3589. |
Supreme Court Civil Appeal Nos. 2518-21 of 1996 એમ. વી. કે. ગુંડારાવ વિરૂધ્ધ મહેસૂલ વિભાગીય અધિકારી, (એલ. એ. ઓ.), નરાસરાવપેટ વિષય : | Download | Download |
| 3590. |
Supreme Court Civil Appeal No. 2725 of 1986 હિન્દુસ્તાન સ્ટીલવર્ક્સ કન્સ્ટ્રક્શન લિમિટેડ. વિરૂધ્ધ લાઈમસ્ટોન અને ડોલોમાઇટ ખાણ કલ્યાણ અને ઉપકર કમિશનર અને અન્ય. વિષય : લાઈમસ્ટોન પર એક્સાઈઝ ડ્યુટી. | Download | Download |
| 3591. |
Supreme Court Civil Appeal No. 2744 of 1997 દુર્ગા દેવી અને અન્ય. વિરૂધ્ધ એચ. પી. રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 3592. |
Supreme Court Civil Appeal No. 2745 of 1997 કુલદિપ ચંદ વિરૂધ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય અને અન્ય. વિષય : ટ્રીબ્યુનલ ની હકુમત બાબતે | Download | Download |
| 3593. |
Supreme Court Civil Appeal No. 2872 of 1996 કા. vવા. વગેરે દ્વારા યાદવરાવ પી. પથાડે (મર્હુમ). વિરૂધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : “જમીન સંપાદન અધિનિયમ, હેઠળ મળવાપાત્ર વળતર રાહતની રકમ પરનું વ્યાજ એ વળતરનો ઘટક નથી.” | Download | Download |
| 3594. |
Supreme Court Civil Appeal No. 2914 of 1986 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય. વિરૂધ્ધ નંદલાલ રાયગર વિષય : | Download | Download |
| 3595. |
Supreme Court Civil Appeal No. 10682 of 1995 જગદીશ પ્રસાદ વિરુદ્વ બિહાર રાજ્ય અને બિજાઓ વિષય : સહાનુભૂતિપૂર્ણ આધારો પર મૃત સરકારી કર્મચારીના આશ્રિતની ભરતી બાબતે. | Download | Download |
| 3596. |
Supreme Court Civil Appeal No. 10696 of 1996 શ્રી ચોડેગૌડા @ દોરજી (મૃત) તેમના કાનુની વારસો દ્વારા અને અન્યો વિરુદ્વ સી. નાગરાજુ અને અન્યો વિષય : માન્ય લગ્ન અને અપિલકર્તાનો જન્મ તે લગ્નમાંથી કાયદેસર રીતે થયો હોવાનુ ઠરાવવામાં આવ્યુ અને અપિલકર્તાઓને મિલ્કતમાં તેનો હિસ્સો આપવામાં આવ્યો. | Download | Download |
| 3597. |
Supreme Court Civil Appeal No. 10702 of 1996 રામેશવર દૂબે અને અન્યો વિરુદ્વ માસોમત આશા કૌર અને અન્યો વિષય : | Download | Download |
| 3598. |
Supreme Court Civil Appeal No. 10866 of 1996 ભારત કોકિંગ કોલ લિમિટેડ અને અન્યો વિરુદ્વ બાબુલાલ અને બિજાઓ વિગેરે વિષય : કસુરવાર ખાતાકીય તપાસ ચાલુ હોય તે દરમ્યાન નિર્વાહ ભથ્થા માટે હકકદાર બને છે. | Download | Download |
| 3599. |
Supreme Court Civil Appeal No. 11192 of 1995 અમિતા કૌશીશ અને વિગેરે વિરુદ્વ સંજય કૌશીશ અને વિગેરે વિષય : | Download | Download |
| 3600. |
Supreme Court Civil Appeal No. 11342 of 1996 કર્ણાટક રાજ્ય વિરુદ્વ જી. એમ. હયાત વિષય : | Download | Download |




