Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 2801. |
Supreme Court Civil Appeal No. 9151 of 1994 વિરેન્દ્ર ગૌર અને અન્ય વિ. હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 2802. |
Supreme Court Criminal Appeal No. 38 of 1992 શિવપ્પા વિ. કર્ણાટક રાજ્ય વિષય : ફોજદારી કાર્યરિતી સંહિતા, ૧૯૭૩- કલમ ૧૬૪- કબુલાત પુરાવા મુલ્ય તથઆ કબુલાતના સ્વૈચ્છિક સ્વરૂપની ખાતરી કરવા માટે મેજીસ્ટ્રેટની ફરજ. | Download | Download |
| 2803. |
Supreme Court Criminal Appeal No. 454 of 1988 કર્ણાટક રાજ્ય વિ. વેદાનાયગમ વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ની કલમ ૩૦૦ની કલમ ૩જીનો વ્યાપ. | Download | Download |
| 2804. |
Supreme Court Interlocutory Application Nos. 13 and 15 of 1993 તરુણ ભરત સિંહ, અલવર વિ. ભારતીય સંઘ અને અન્ય. વિષય : અદાલતી હુકમનો તિરસ્કાર અને તેનો પ્રત્યાઘાત | Download | Download |
| 2805. |
Supreme Court Civil Appeal No. 1919 of 1996 શ્રી એ. ત્રેહાન વિરુદ્ધ મેસર્સ એસોસિયેટ ઇલેક્ટ્રીકલ એજન્સીઝ અને અન્ય વિષય : | Download | Download |
| 2806. |
Supreme Court Civil Appeal No. 5281 of 1983 ગંગાધરન વિરુદ્ધ જનાર્ધના મલ્લાન અને અન્યો વિષય : | Download | Download |
| 2807. |
Supreme Court Civil Appeal No. 7496 of 1996 તમિલનાડુ ઇલેક્ટ્રીસિટી બોર્ડ અને અન્ય વિરુદ્ધ એન. રાજુ રેડ્ડિયર અને અન્યો વિષય : | Download | Download |
| 2808. |
Supreme Court Criminal Appeal No. 30 of 1988 હરિ શંકર વિગેરે વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય વિષય : | Download | Download |
| 2809. |
Supreme Court Criminal Appeal No. 477-79 of 1996 રાજા રામ યાદવ અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : સામુહિક હત્યાના કેસમાં જયારે બાળ સાહેદની જુબાની ઉપરથી સજા થયેલ હોય ત્યારે મુત્યુદંડની સજામાં ઘટાડો કરવા બાબત | Download | Download |
| 2810. |
Supreme Court Criminal Appeal No.480 of 1996 મહારાષ્ટ્ર રાજ્ય વિગેરે વિ. સોમ નાથ થાપા વિગેરે વિષય : | Download | Download |
| 2811. |
Supreme Court Writ Petition (C) Nos. 13671- 72 of 1984 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શીડ્યુલ કાસ્ટ/ટ્રાઇબ એમ્પલોયીસ વેલ્ફેર એસોશીએશન અને અન્ય એક વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : બેંકના અનુસુચીત જાતી / અનુસુચીત જન જાતી ના કર્મચારીઓ માટે પ્રમોશનમાં આરક્ષણ. | Download | Download |
| 2812. |
Supreme Court Civil Appeal No. 263 of 1983 એન. જી. શ્રીધરન અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય વિષય : ખાનગી બચાવનો અધિકાર ગેરકાયદેસર આક્રમણ સામે રક્ષણ માટે ઉપલબ્ધ છે અને હુમલાખોરને તેના દ્રારા કરવામા આવેલા ગુના માટે સજા આપવા માટે નહિ | Download | Download |
| 2813. |
Supreme Court Civil Appeal No. 4797 of 1934 એલ. એમ. મહુરકર વિરુદ્ધ મહારાષ્ટ્ર ની બાર કાઉન્સિલ અને અન્યાે વિષય : એડવાેકેટ એકટ ૧૯૬૧ લાગુ કર્યા પછી સેલ્સ ટેક્સ પ્રેક્ટિશનર કે જેની પાસે કાયદાની ડિગ્રી નથી, તે વકીલ તરીકે નોંધણી માટે હકદાર રહેશે નહીં, કાયદાના વ્યવસાયમાં પ્રેક્ટિસ કરી શકશે નહીં અને પરિણામે બોમ્બે સેલ્સ ટેક્સ એક્ટની કલમ ૭૧ની જોગવાઈઓ હોવા છતાં કોઈપણ સેલ્સ ટ | Download | Download |
| 2814. |
Supreme Court Civil Appeal No. 7796 of 1996 પવન કુમાર વિ. હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 2815. |
Supreme Court Civil Appeal No. 8230 of 1996 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ પુરષોત્તમ વિષય : વેતન આધારીત સ્થાપના | Download | Download |
| 2816. |
Supreme Court Civil Appeal No. 8247 of 1996 તાઇજીન લિતીન વિરુદ્ધ અરુણાચલ પ્રદેશ રાજ્ય વિષય : ગાંવબુરાહની નિમણૂકને લગત આવશ્યક શરતો | Download | Download |
| 2817. |
Supreme Court Civil Appeal No. 8275 of 1996 શ્રી જગ મોહન ચાવલા અને અન્ય વિરુદ્ધ ડેરા રાધા સ્વામી સતસંગ અને અન્ય. વિષય : દાવાને ક્રોસ સ્યુટ તરીકે ગણી શકાય અને પક્ષકારોને નવા દાવામાં ધકેલી દીધા વિના તે જ દાવામાં નિર્ણય લઈ શકાય છે. | Download | Download |
| 2818. |
Supreme Court Criminal Appeal Nos. 117-18 of 1986 હરદયાલ સિંઘ અને અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : જો પહેલેથી જ આરોપીએ નક્કી કરાયેલ સજા ભોગવી ચુકેલ હોય તો તેમને ફરીથી આત્મ સમર્પણ કરવાની જરૂર રહેતી નથી. | Download | Download |
| 2819. |
Supreme Court Civil Appeal No. 7874 of 2024 ગુજરાત રાજ્ય વી. મેસર્સ અંબુજા સિમેન્ટ લિમિટેડ વિષય : કરવેરા અને મૂલ્યની ખરીદી કે જેના પર કોઈ કરનો દાવો કરવામાં આવ્યો ન હતો અથવા આકારણીમાં મંજૂરી આપવામાં આવી ન હતી, તેને ટેક્સ ક્રેડિટ ઘટાડવાના હેતુથી ગુજરાત રાજ્યની અંદરની ખરીદીના કરપાત્ર ટર્નઓવરના એકંદરમાં સામેલ કરી શકાતી નથી. | Download | Download |
| 2820. |
Supreme Court Civil Appeal No. 9059 of 2024 મહેશકુમાર ચંદૂલાલ પટેલ અને અન્ય. વી. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : સરકારી કર્મચારીના તેના જુનિયરના પગારના આધારે પગારમાં વધારો કરવાના નિયમની લાગુતા. | Download | Download |
| 2821. |
Supreme Court Criminal Appeal No. 2038 of 2017 વિનોદ જસવંતરે વ્યાસ (મૃત) કાયદેસરના વારસદાર દ્વારા. વી. ગુજરાત રાજ્ય વિષય : | Download | Download |
| 2822. |
Supreme Court Civil Appeal No. 779 of 1978 નોર્ડેન વિ. વિ. એસ. થિરુ વેન્કીતા રેડ્ડિયર એન્ડ ઓઆરએસ. વિષય : | Download | Download |
| 2823. |
Supreme Court Civil Appeal Nos. 1644-1645 of 1980 એલ. આર. એસ. દ્વારા શેઠ બનારસી દાસ (મૃત). વિરુદ્ધ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, મેરઠ અને ઓઆરએસ. વિષય : | Download | Download |
| 2824. |
Supreme Court Civil Appeal Nos. 2242- 2246 of 1978 શ્રીમતી . કિલાશો દેવી બર્મન અને અન્ય વિરુદ્ધ કમીશ્નર, આવકવેરા, પશ્ચિમ બંગાળ કલકત્તા વિષય : વ્યાજબી ડીમાન્ડ નોટીસ ઇસ્યુ કરતા પહેલા મુલ્યાંકન હુકમ પર સહી ફરજીયાત છે. | Download | Download |
| 2825. |
Supreme Court Civil Appeal No. 2769 of 1996 વી. પી. શ્રીવાસ્તવ અને અન્યો. વિરુદ્ધ એમ. પી. રાજ્ય અને અન્યો. વિષય : સીધી ભરતી અને ભરતી પામેલ વ્યકિત વચ્ચે વરીષ્ઠતા ના નિધારણનો સિધ્ધાંત | Download | Download |
| 2826. |
Supreme Court Civil Appeal No. 3651 of 1996 કે પી ઓ મોઈદ્દીનકુટ્ટી હાજી વિરુદ્ધ પપ્પુ મંજુનાથ અને અન્ય વિષય : નેગોશીયેબલ ઇન્સ્ટન્ટયુટમેન્ટ અધિનિયમ, ૧૮૮૧ કલમ ૧૧૮ અંતર્ગત વિચારણા પસાર કરવા અંગે નેગોશીયેબલ ઇન્સ્ટન્ટયુટમેન્ટની ધારણા અંતર્ગત જ્યારે દાવો પ્રોમિસરી નોટ પર આધારિત હોય અને પ્રોમિસરી નોટનો અમલ કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય છે ત્યારે વિરુદ્ધમાં સાબિત ન થાય | Download | Download |
| 2827. |
Supreme Court Civil Appeal No. 4032 of 1987 સેન્ટ્રલ એક્સાઇઝ કલેક્ટર, બરોડા વી. સુશ્રી એમ. એમ. ખંભાતવાલા વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ માટે કરપાત્ર ઘટના એ એક્સાઇઝેબલ ચીજવસ્તુઓનું ઉત્પાદન છે અને જે ક્ષણે નવી કોમોડિટીમાં પરિવર્તન થાય છે જે વ્યાપારી રીતે એક અલગ અને અલગ કોમોડિટી તરીકે ઓળખાય છે, તેનું પોતાનું પાત્ર, ઉપયોગ અને નામ હોય છે, પછી ભલે તે એક પ્રક્રિયાનું પરિણામ હોય | Download | Download |
| 2828. |
Supreme Court Civil Appeal No. 4366 of 1991 ભિખા રામ વીરુધ્ધ રામ સરૂપ અને અન્યો વિષય : પંજાબ પ્રી-એમ્પશન એક્ટ ની કલમ ૧૫ ના ૧૯૬૦ ના સુધારા બાદ સહ હિસ્સેદારો દ્વારા વેચાણ કરવામાં આવે ત્યારે ખરીદી નો અગ્રહકક બાબતે. | Download | Download |
| 2829. |
Supreme Court Civil appeal No. 4616 of 1994 એસ. બલદેવ સિંઘ માન વિરુદ્ધ એસ. ગુરચરણ સિંહ, ધારાસભ્ય અને અન્યો વિષય : | Download | Download |
| 2830. |
Supreme Court Civil Appeal No. 5812 of 1983 સંજીવનગર મેડિકલ એન્ડ હેલ્થ એમ્પ્લોયીઝ કો-ઓપરેટિવ હાઊસીંગ સોસાયટી વિરુદ્ધ મો. અબ્દુલ વહાબ અને અન્ય. વિષય : જમીન સંપાદન કાયદા અંગે ઠરાવેલ માર્ગદર્શક સિધ્ધાંત | Download | Download |
| 2831. |
Supreme Court Civil Appeal No. 9057 of 1996 ભારતી ગુથણ કંપની વી. ડી. એચ. એલ. વિશ્વ વ્યાપી એક્ષપ્રેસ કુરીઅર વિભાગ વિષય : નુકસાન વળતર બાબતની અપીલ. | Download | Download |
| 2832. |
Supreme Court Civil Appeal Nos. 11083- 11141 of 1995 સ્ટેટ ઓફ તામિલ નાડુ એન્ડ ઓઆરએસ. વિરુદ્ધ કોઠારી સુગર એન્ડ કેમિકલ્સ લિમિટેડ. ETC. વિષય : | Download | Download |
| 2833. |
Supreme Court Criminal Appeal No. 190 of 1988 યુ. પી. નું રાજ્ય વિરુદ્ધ ઓ પી શર્મા વિષય : | Download | Download |
| 2834. |
Supreme Court Criminal Appeal No. 507 of 1994 નામદ હસન ભાગદ અને અન્ય. વી. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 2835. |
Supreme Court Special Leave Petition (C) Nos. 11050-55 of 1996 પી. ટી. આર. એક્સપોર્ટ્સ (મદ્રાસ) પ્રા.લી. અને અન્ય. વી. ભારત સંઘ અને અન્ય. વિષય : વિદેશી વેપાર વિકાસ નિયમન અધિનિયમ , ૧૯૯૨ ની નવી પોલિશી હેઠળ લાઇસેન્સ મેળવવા અંગે. | Download | Download |
| 2836. |
Supreme Court Civil Appeal No. 173 of 1956 હંસરાજ નાથુ રામ વી. લાલજી રાજા એન્ડ સન્સ ઓફ બાંકુરા વિષય : ભારતીય દીવાની પ્રક્રિયા સંહિતા નો અમલીકરણ અને હુકમનામું વિદેશી અદાલતનો હતો કે કેમ તે સંબંધમાં | Download | Download |
| 2837. |
Supreme Court Civil Appeal No. 227 of 1992 શ્રી નિરુપતી ઘોષાલ, ફર્સ્ટ લેન્ડ એક્વિઝન કલેક્ટર અને અન્ય વિરુદ્ધ એલ. આર. એસ. દ્વારા પ્રેમાવતિ કપૂર (મૃત) અને અન્ય વગેરે વિષય : સરકાર દ્ધારા અપીલને પ્રાધાન્ય આપવામા વિલંબv તેની અવગણનાv સુપ્રિમ કોર્ટ દ્ધારા સુચન કે કેબિનેટ સમિતિએ અપીલ દાખલ કરવી જોઇએ કે નહી તે નક્કિ કરવા માટે તમામ કેસોને કેન્દ્રીત કરીને કાનુની સેલની રચના કરવી જોઇએv વિલંબ માટે અધિકારીઓની જવાબદારી નક્કિ કરવી | Download | Download |
| 2838. |
Supreme Court Civil Appeal No. 403 of 1959 મેસર્સ સૂરજમુલ નાગરમુલ વી. પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : | Download | Download |
| 2839. |
Supreme Court Civil Appeal No. 476 of 1961 રામલાલ કપૂર એન્ડ સન્સ (પી) લિમિટેડ. વી. રામનાથ અને અન્યો વિષય : સુપ્રીમ કોર્ટ નિયમો, ૧૯૫૦, આદેશ XIII, નિયમ ૧ પરંતુક (૧) - વિલંબ માફી અંગેનો નિર્ણય કરતા પહેલા સામાપક્ષને નોટિસ કરવી જરૂરી છે. | Download | Download |
| 2840. |
Supreme Court Civil Appeal No. 1589 of 1991 મેસર્સ આઇ. ડી. એલ. કેમિકલ્સ લિમિટેડ વિરુદ્ધ I]GLIG VMO .g0LIF VG[ VgIM વિષય : આ ચુકાદાની હકીકત એવી છે કે, ૨૧મી જુલાઈ, ૧૯૭૯ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ૨૧મી જુલાઈ, ૧૯૭૯થી અમલમાં આવેલી મુક્તિ સૂચના નંબર ૧૬૪/૧૯૬૯ માંથી એમોનિયમ નાઇટ્રેટને બાકાત રાખવામાં આવ્યું હતું.આ જાહેરનામાને અપીલકર્તાઓ દ્વારા ઓરિસ્સા હાઈકોર | Download | Download |
| 2841. |
Supreme Court Civil Appeal Nos. 4064-67 of 1995 રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ રાજસ્થાન એગ્રીકલ્ચર ઇનપુટ ડીલર્સ એસોસિએશન વિષય : બીજ તરીકે ઉપયોગમાં લેવાતા ખાદ્યાન્નમાં કોટિંગ અને જંતુનાશકો, અન્ય રસાયણો અને ઝેરી પદાર્થોને લાગુ કરવાની પ્રક્રિયા દ્વારા, તેનું એક મૂળભૂત સ્વરૂપ, એટલે કે, મનુષ્ય અથવા પ્રાણીઓ દ્વારા ખોરાક તરીકે અથવા સમાન હેતુ માટે નિષ્કર્ષણ માટે તેનો વપરાશ, પુનઃપ્રાપ્ત ન | Download | Download |
| 2842. |
Supreme Court Ci,il Appeal No. 4195 of 1994 પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય વગેરે. વિરુદ્ધ મોનલરુજ્જમાન મલિક અને અન્ય વગેરે. વિષય : બિન-ઔપચારિક શિક્ષણ કેન્દ્રોના પ્રશિક્ષકો અને પ્રાથમિક શાળાના શિક્ષકોના કાર્ય સાથે સરખાવી ન શકાય અને "સમાન કામ માટે સમાન પગાર" ના સિદ્ધાંતને લાગુ કરવા બાબત. | Download | Download |
| 2843. |
Supreme Court Civil Appeal No. 9093 of 1996 શાંગ્રિલા ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારતીય જીવન વીમા નિગમ અને અન્ય વિષય : જાહેર પરિસર (અનધિકૃત રહેવાસીઓની હકાલપટ્ટી) અધિનિયમ, ૧૯૭૧-કલમ ૭-નુકસાન-ક્યારે ચૂકવવાપાત્ર હોય | Download | Download |
| 2844. |
Supreme Court Civil Appeals Nos. 9188-90 of 1996 મેસર્સ કલ્પેટ્ટા એસ્ટેટ લિમિટેડ વગેરે વિરુદ્ધ આવકવેરા કમિશનર, કોચીન વિષય : રબર બોર્ડ પાસેથી ખેડૂતો દ્વારા પ્રાપ્ત પુનઃરોપણ સબસિડીને મહેસૂલ રસીદ તરીકે ગણી શકાય નહીં. | Download | Download |
| 2845. |
Supreme Court Civil Appeal No. 9383 of 1996 કૃષ્ણા દાસ અગ્રવાલ વિરુદ્ધ કન્હૈયાલાલ વિષય : | Download | Download |
| 2846. |
Supreme Court Civil Appeal No. 9384-85 of 1996 મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ મેસર્સ બિંદલ એગ્રો કેમિકલ લિમિટેડ. અને અન્ય. વિષય : ઔદ્યોગિક અને વિકાસ નિયમન કાયદો, ૧૯૫૬: | Download | Download |
| 2847. |
Supreme Court Civil Appeal Nos. 9742-43 of 1996 શ્રીમતી ફાતિમા બી વિરુદ્ધ મહમુદ સિદ્દીકી વિગેરે વિષય : અપીલકર્તાની અ૫ીલો મંજૂર કરી, નામદાર હાઈકોર્ટના સિવિલ રિવિઝન અરજીઓના હુકમો રદ કરી, ભાડા નિયંત્રક દ્વારા પસાર કરાયેલા ચુકાદા અને આદેશ પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરતી, નામદાર વડી અદાલત...... | Download | Download |
| 2848. |
Supreme Court Civil Appeal No. 9889 of 1996 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ ઇજનેરી કોલેજના શિક્ષકોનું મંડળ અને અન્ય વિષય : સહાયક/સહયોગી લેક્ચરર માટે સિનિયર સ્કેલ અને સિલેક્શન ગ્રેડ સ્કેલ માટેપાત્રતા બાબત | Download | Download |
| 2849. |
Supreme Court Criminal Appeal No. 115 of 1960 અચ્યુત અધિકારી વી. પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : ચુકાદાના વિતરણમા વિલંબ એ ભારતીય બંધારણના આર્ટિકલ ૧૩૪ ૧સી મુજબ અપીલ કરવા માટેનુ યોગ્ય કારણ નથી | Download | Download |
| 2850. |
Supreme Court Special Leave Petition (C) Nos. 12256-59 of 1996 ન્યુ ઇન્ડિયા પબ્લિક સ્કુલ અને અન્ય વગેરે. વિરુદ્ધ હુડા અને અન્ય વગેરે. વિષય : શહેરી વિકાસ ના નામે શૈક્ષિણક અધિકાર નું હનન. | Download | Download |




