Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 3901. |
Supreme Court Criminal Appeal No. 76 of 1962. મહાબીર ગોપે વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : અપીલકર્તાGLઅપીલ રદ કરવામાં આવી. | Download | Download |
| 3902. |
Supreme Court Petition 405 of 1953 મહંત શ્રી જગન્નાથ રામાનુજ દાસ અને અન્ય વિરુદ્ધ ઓરિસ્સા અને અન્ય રાજ્ય. વિષય : બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળની અરજી | Download | Download |
| 3903. |
Supreme Court Civil Appeal No 59 of 1953 નાથુલાલ વિરુદ્ધ દુર્ગા પ્રસાદ વિષય : નામદાર હાઇકોર્ટના ચુકાદાને સેટ અસાઇડ કરી અપીલ મંજુર કરી ઠરાવેલ કે વસીયતથી સંપત્તિ પુત્રીને સંપુર્ણ રીતે આપી શકાય છે. | Download | Download |
| 3904. |
Supreme Court Civil Appeal No 113 of 1953 શંકર સીતારામ સોંટકે અને અન્ય વિરુદ્ધ બાલક્રિષ્ણ સીતારામ સોંટકે અને અન્ય વિષય : સંમતિ હુકમનામું જો છેતરપિંડી, ખોટી રજૂઆત, ગેરસમજ અથવા ભૂલથી દૂષિત થતું ન હોય અને તેના પર હુકમનામું પસાર થયું હોય તો તે પછીના દાવામાં રેસ જુડિકાટા તરીકે કામ કરે છે | Download | Download |
| 3905. |
Supreme Court Civil Appeal No 93 of 1953 મણિલાલ મોહનલાલ શાહ અને અન્ય વિરુદ્ધ સરદાર સૈયદ અહેમદ સૈયદ મોહમ્મદ અને અન્ય. વિષય : દિવાની કાર્યરીતી અઘિનીયમના હુકમ ૨૧ નિયમ ૭૨ ની જોગવાઈ માર્ગદર્શક છે, ફરજીયાત નથી. | Download | Download |
| 3906. |
Supreme Court Civil Appeal No 89 of 1953 વુન્તાકલ યાલ્પી છેનાબાસવન ગૌડ વિરુદ્ધ રાવ બહાદુર વાય મહાબળેશ્વરપ્પા અને અન્ય. વિષય : હિંદુ વારસા હક અન્વયે કબજામાંથી સહ હિસ્સેદારને દુર કરવાથી તેમનો કબજો અન્ય સહ હિસ્સેદાર માટે પ્રતિકુળ બની જાય છે અને તે માત્ર સહમાલિકના દાવાને આધારે પ્રાપ્ત કરી શકાતો નથી | Download | Download |
| 3907. |
Supreme Court Civil Appeal No 25 of 1954 દીનબંધુ સાહુ વિરુદ્ધ જાદુમોની મંગારાજ અને અન્યો વિષય : ચૂંટણી ટ્રિબ્યુનલની સત્તા | Download | Download |
| 3908. |
Supreme Court Criminal Appeal No. 119 of 1961. અવિનાશ ચંદ્ર બોસ વિરુદ્ધ બિમલ ચંદ્ર બોસ વિષય : ફોજદારી ન્યાયશાસ્ત્રના સિધ્ધાંતો કોઇ પણ વ્યકિતના વિશેષ દરજ્જા કે ફરીયાદી તથા આરોપી દરમિયાનના વિશેષ સબંધોથી પર છે. | Download | Download |
| 3909. |
Supreme Court Civil Appeal No 620 of 1960 પદ્મ વિઠોબા ચક્કય્યા વી. મોહંમદ. મુલતાની વિષય : પ્રતિકૂળ કબજો | Download | Download |
| 3910. |
Supreme Court Criminal Appeal No. 174 of 1961. ભીવા દૌલુ પટેલ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : ક્રિમિનલ ટ્રાયલ-એપ્રૂવર-જો જરૂરી હોય તો દરેક આરોપીની પુષ્ટિ | Download | Download |
| 3911. |
Supreme Court Review Petition 26 of 1962 પૃથ્વી નાથ સિંહ અને અન્યો વી. સૂરજ અહિર અને અન્યો વિષય : ગીરો આપનારના અધિકારો | Download | Download |
| 3912. |
Supreme Court Criminal Appeal No. 185 of 1957 જેથાનંદ બીટાબ વિરુદ્વ દિલ્હી રાજ્ય વિષય : વાયરલેસ ટેલીગ્રાફી ઉપકરણનો ગેરકાયદેસર કબજો રાખવાની સજા બાબત | Download | Download |
| 3913. |
Supreme Court Criminal Appeal No 229 of 1960 બુધુ રામ વી. રાજસ્થાન રાજ્ય વિષય : વિસ્થાપિત વ્યક્તિ દ્વારા બનાવટી દસ્તાવેજનો ઉપયોગ | Download | Download |
| 3914. |
Supreme Court Civil Appeal No 233 of 1962 બી. એમ. રામાસ્વામી વી. બી. એમ. કૃષ્ણમૂર્તિ અને અન્યો વિષય : આ ચુકાદા માં એમ ઠરાવવા માં આવેલ છે કે, જે વ્યક્તિ નું નામ જે તે ગામ ના મતદાર યાદી માં હોય, માત્ર એજ વ્યક્તિ ત્યાંનાં સ્થાનિક ચૂટણી માં ઉમેદવાર તરીકે ઊભો થઈ શકે છે. | Download | Download |
| 3915. |
Supreme Court Criminal Appeals Nos. 176 to 178 of 1961. બાલેશ્વર રાય અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : ફોજદારી કાર્યવાહી | Download | Download |
| 3916. |
Supreme Court Criminal Appeal No. 297 of 1996 Etc. બાબા પીર પારસ નાથ અને અન્ય એક વિગેરે વિરૂદ્ધ હરિયાણા રાજ્ય વિષય : સહ આરોપીની કબુલાતનું મુલ્ય | Download | Download |
| 3917. |
Supreme Court Criminal Appeal No. 714 of 2019 દીપકભાઈ જગદિશચંદ્ર પટેલ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : સહ-સહઆરોપી વ્યક્તિની કબૂલાતને મૂળ પુરાવા તરીકે ગણી શકાય નહીં અને જ્યારે કોર્ટ અન્ય પુરાવા સ્વીકારવા માટે ઇચ્છુક હોય અને તેના તારણોના સમર્થનમાં ખાતરી માંગવાની જરૂરિયાત અનુભવે ત્યારે જ તેને સેવામાં દબાવવામાં આવી શકે છે. | Download | Download |
| 3918. |
Supreme Court Writ Petition No. 170 of 1959 જગન નાથ સાથુ વિરુદ્વ ભારત સંઘ વિષય : બંધારણની કલમ-૩૬૭(૩)તથા ૩૯૨(૩)માં દર્શાવેલ વિદેશી રાજ્યોની પાકિસ્તાનનો સંદર્ભ તથા અટકાયતના આધારો-કુદરતી ન્યાયના સિદ્ધાંતો-નિવારક અટકાયત કાયદો. ૧૯૫૦ (૪/૧૯૫૦) ની વ્યાખ્યા | Download | Download |
| 3919. |
Supreme Court Civil Appeal No 523 of 1961 મેસર્સ કિર્લોસ્કર ઓઇલ એન્જિન વી. હનુમંત લક્ષ્મણ બિબાવે વિષય : ઔદ્યોગિક વિવાદ કાયદા હેઠળ ચુકાદો | Download | Download |
| 3920. |
Supreme Court Civil Appeal No 202 of 1962 ઇન્ડિયા મરીન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ વી. તેમના કામદારો વિષય : આ ચુકાદાની અંદર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ગેર-કાયદેસર ની સ્ટ્રાઇકમાં પગાર ના આપવા બાબતેની ચર્ચા કરવામાં આવેલ છે. | Download | Download |
| 3921. |
Supreme Court Civil Appeal No 791 of 1993 પ્રદીપ ચંદ્ર પરીજા અને અન્ય. વી. પ્રમોદચન્દ્ર પટનાયક અને અન્ય. વિષય : ન્યાયિકશિસ્ત અને તેનું પાલન. | Download | Download |
| 3922. |
Supreme Court Special Leave Petition (Civil) No. 20054 of 2023 રજનીશ કુમાર રાય વિ. ભારત સરકાર અને અન્યો વિષય : કાર્યવાહી ટ્રાન્સફર અને પ્રાદેશિક હકુમતનો મુદ્દો. | Download | Download |
| 3923. |
Supreme Court Civil Appeal No 2249-2257 of 2000 કેરળ રાજ્ય અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર ડિસ્ટિલરીઝ લિમિટેડ અને અન્ય વિષય : આબકારી જકાત લાદી શકાય જો તે માલ ઉત્પાદન કરનારની ફરજ હોય | Download | Download |
| 3924. |
Supreme Court Writ Petition No. 14 of 1964. વિશ્વનાથ પ્રસાદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : અરજદારની ખાણની મંજુરી મેળવવામાં ભેદભાવના આક્ષેપ તેમજ ખાણ ખનીજ અધિનિયમના નિયમોની સૈંવેધાનિક માન્યતા સામેની અરજી નામંજુર | Download | Download |
| 3925. |
Supreme Court Civil Appeal No. 524 of 1959 મોતી રામ વિરુદ્વ સૂરજ ભાન અને અન્ય. વિષય : પંજાબ શહેરી ભાડું પ્રતિબંધ અધિનિયમ, ૧૯૪૯ | Download | Download |
| 3926. |
Supreme Court Writ Petition (Civil) No 29 of 2003 ડો. સૌરભ ચૌધરી અને બીજાઓ વિરુદ્ધ ભારત સંઘ અને બીજાઓ વિષય : ચુકાદાની સમીક્ષા સ્પષ્ટીકરણની આડમાં આપી શકાતી નથી | Download | Download |
| 3927. |
Supreme Court Writ Petition (Civil) No. 935 of 2018 કમલ નાથ વિ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : ચૂંટણી કાયદાઓઃ ચૂંટણી માર્ગદર્શિકા ૨૦૧૬-પ્રકરણ ૧૧-કલમ ૧૧.૨ | Download | Download |
| 3928. |
Supreme Court Writ Petition (Civil) No 61 of 2002 એમ. નાગરાજ અને અન્ય. વી. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : અનામત એ એક સક્ષમ જોગવાઇ છે, મુળભુત અધિકાર નથી, બંધારણીય મયાદાઓને આધીન, અનામત પ્રદાન કરવી તે રાજયના વિવેકબુધ્ધિ પર છે અને રાજય પાસે ઐતિહાસિક અન્યાયને સંબોધવા અને સામાજીક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે એસસી/એસટી માટે પ્રમોશન માં અનામત અાપવાની સત્તા છે. | Download | Download |
| 3929. |
Supreme Court Civil Appeal No 42 of 1950 એ. એમ. મેયર એન્ડ કો. વીરુધ્ધ ગોરધનદાસ સાગરમુલ. વિષય : આર્બીટેશન કલમની અંદર આવતા વિવાદ અંગે | Download | Download |
| 3930. |
Supreme Court Civil Appeals Nos. 40 to 110 of 1955 વિંધ્ય પ્રદેશ રાજ્ય (હવે મધ્ય પ્રદેશ) વિરુદ્વ વિષય : જાગીર, નાબુદી-વિંધ્ય પ્રદેશ જાગીર અને જમીન સુધારણા નાબુદી અધિનિયમ, ૧૯૫૨ (૧૧/૧૯૫૨), કલમ-૨૨(૧), ૩૭, અનુસુચિ કલમ (૪) (ઈ)-સિવીલ પ્રોસીજર કોડ (અધિનિયમ ૫/૧૯૦૮). કલમ-૯- ભારતનુ બંધારણ, કલમ ૩૧ એ મુજબની અપીલ હેઠળ હુકમ | Download | Download |
| 3931. |
Supreme Court Civil Appeal No 61 of 1950 શેઠ પ્રેમચંદ સત્રમદાસ વિરુધ્ધ બિહાર રાજ્ય. વિષય : સેલ્સટેક્ષ સતાવાળાઅોઅે અપીલ પર દંડ લાદવામાં ભુલ કરેલ હોય ત્યારે ઉચ્ચ ન્યાયાલયનું અધિકારક્ષેત્ર માત્ર સલાહકારનું રહે છે. | Download | Download |
| 3932. |
Supreme Court Original Suit 1 of 1945 કો. ડી.આઇ. મેક ફેરસન વિરુદ્ધ એમ. એન. અપ્પન્ના અને અન્ય. વિષય : અપુરતો કરાર પુરતો થયેલ કહેવાય નહી અને સ્વીકાર થયેલાે હાેવાે જ૱રી છે. | Download | Download |
| 3933. |
Supreme Court Criminal Appeal No. 165 of 1957 સરજુ ગરાય અને અન્ય વી. બિહાર રાજ્ય વિષય : ઉચ્ચ અદાલત પાસે ટ્રાયલ કોર્ટથી જે સજા લાદવામાં આવી શકે છે તેના કરતાં વધુ સજા લાદવાની ક્ષમતા છે | Download | Download |
| 3934. |
Supreme Court Civil Appeal No 56 of 1951 ગંગા સારનવીરુધ્ધગોપાલ ચરણ રામ ગોપાલ વિષય : ભારતીય કરાર અધિનિયમ (૧૮૭૨ નો ૧),કલમ ૩ર અને ૫૬ | Download | Download |
| 3935. |
Supreme Court Criminal Appeal No. 159 of 1957 દેસાઇ અને અન્ય વિરુદ્વ બોમ્બે રાજ્ય વિષય : જેમને સંપત્તિ સોંપવામાં આવે છે, તેમને તેની જવાબદારી લેવી જરૂરી છે. જો તેઓ તેનો હિસાબ આપવામાં નિષ્ફળ જાય અને ખોટી સ્પષ્ટતા આપે, તો તેને ઈ.પી.કો. કલમ - ૪૦૯ હેઠળ દોષિત માનવામાં આવશે. આ કેસમાં પરિસ્થિતિજન્ય પુરાવાઓ અને ડિરેક્ટરોની સક્રિય ભૂમિકા ઉપર ભાર મુકવામ | Download | Download |
| 3936. |
Supreme Court Criminal Appeal No 54 and 55 of 1951 આદામજી ઉમર દલાલ વિરુધ્ધ બોમ્બે રાજ્ય વિષય : કોર્ટે હંમેશા ગુના અને દંડ વચ્ચેના પ્રમાણની જરુરીયાત ધ્યાનમાં રાખવુ જોઈએ તેમજ જો સજા ફટકારવામા આવે તો તેની સાથે અતીશય દંડ ન હોવો જોઈએ. | Download | Download |
| 3937. |
Supreme Court Criminal Appeal No 8 of 1951 ડબલ્યુ. એચ. કિંગ વિરુદ્ધ પ્રજાસત્તાક ભારત અને અન્ય વિષય : જયારે ભાડુઆત તે ભાડુઆતી મિલ્કત અન્ય ભાડુઆતને ભાડાપટૃે આપે ત્યારે લાગુ પડતી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની કલમ ૧૯(૧) અને ૧૯(ર) અંગે. | Download | Download |
| 3938. |
Supreme Court Criminal Appeal No. 217 of 1959 આર. પી. કપુર વિરુદ્વ પંજાબ રાજ્ય વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩-કલમ ૧૭૩ (૮) | Download | Download |
| 3939. |
Supreme Court Civil Appeal No 154 of 1951 પેરી એન્ડ કંપની લિમિટેડ. વિરુદ્ધ કોમર્શિયલ એમ્પ્લોયીઝ એસોસિએશન, મદ્રાસ. વિષય : મદ્રાસ દુકાનો અને સંસ્થાઓ અધિનીયમની કલમ-૫૧ હેઠળ શ્રમ કમીશ્નરનો નીર્ણય અંતીમ રહેશે અને કોઇ પણ અદાલત/ કાયોદામાં પડકારવા માટે જવાબદાર રહેશે નહી | Download | Download |
| 3940. |
Supreme Court Civil Appeal No 37 of 1952 પય્યાવુલા વેંગમ્મા વિરુધ્ધ પય્યાવુલા કેસન્ના અને અન્ય વિષય : મધ્યસ્યથીકરણ દ્વારા કરેલ લવાદનો કાયદાકીય વ્યાપ | Download | Download |
| 3941. |
Supreme Court Civil Appeal No 89 of 1952 બકિંગહામ એન્ડ કાર્નેટિક કંપની. એલ. એલ. ડી. વિરુધ્ધ બકિંગહામ એન્ડ કાર્નેટિક કંપની લિમિટેડના કામદારો. વિષય : મિલોમાં કાર્યરત વ્યકિતઓના જુથ ધ્વારા અગાઉથી નોટીસ સિવાય કામ બંધ કરવામાં આવે કે કામ પર પાછા જવાનો ઇન્કાર કરાય તો તે હડતાલ સમાન ગણાય. | Download | Download |
| 3942. |
Supreme Court Civil Appeal No. 5387 of 2014 એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા વિરુદ્વ એ. નાગરાજા અને અન્યો વિષય : પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦: | Download | Download |
| 3943. |
Supreme Court Civil Appeal No. 21 of 1956 બોમ્બે રાજ્ય વિરુદ્વ એમ/એસ. એસ. એસ. મિરાંડા લિમિટેડ વિષય : બોમ્બે અબકારી એક્ટ, ૧૮૭૮ (બોમ્બે વી/૧૮૭૮), કલમ ૧૦,૧૯ અને ૧૯એ ની માન્યતા | Download | Download |
| 3944. |
Supreme Court Civil Appeal No 172 of 1952 આયાતકારો અને મેન્યુફેક્ચર્સ લિમિટેડ. વિરુદ્ધ ફેરોઝ ફ્રેમરોઝ તારાપોરવાલા અને અન્યો. વિષય : મકાન માલિક, ભાડુઆત અને પેટા ભાડુઆત વચ્ચે ઉદ્ભવતા તમામ તકરારો અને પ્રશ્નો સાંભળવાની સત્તા બોમ્બે રેન્ટસ, હોટલ એન્ડ લોજીંગ રેટસ કન્ટૂોલ એકટ, ૧૯૪૭ નાં કાયદાની જોગવાઇઓ મુજબ લઘુવાદ ન્યાયાલયને છે. | Download | Download |
| 3945. |
Supreme Court Writ Petition (Civil) No 201 of 1952 સતીશ ચંદ્ર આનંદ વિરુધ્ધ ભારત સંઘ વિષય : કામચલાઉ કર્મચારીના મુળભુત અધિકારો | Download | Download |
| 3946. |
Supreme Court Criminal Appeal No 150 of 1954 તિલકેશ્વર સિંહ અને અન્ય વી. બિહાર રાજ્ય. વિષય : નિવેદનો અને કબુલાત રેકોર્ડ કરવા માટે પુરાવા અધિનિયમ અને ફોજદારી કાર્યવાહી કોર્ડનું કડક પાલન | Download | Download |
| 3947. |
Supreme Court Civil Appeal Nos. 4566-4567 of 1996 ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ સી. એમ. જયા અને અન્યો વિષય : અપીલ મંજુરઃ જ્યારે વીમા કંપની ત્રીજા પક્ષને વળતરની ચુકવણી માટે વધુ પ્રીમિયમ સ્વીકારીને કોઈ વધુ જવાબદારી લેતી નથી, ત્યારે વીમાદાતા મોટર વાહન અધિનિયમ, ૧૯૩૯ની કલમ ૯૫ (૨) હેઠળ મર્યાદિત હદ સુધી જવાબદાર રહેશે અને સંપૂર્ણ રકમ ચૂકવવા માટે જવાબદાર રહેશે નહીં. | Download | Download |
| 3948. |
Supreme Court Writ Petition (Civil) No. 740 of 1986 દાઉદી વ્હોરા કોમ્યુનિટીનું કેન્દ્રીય બોર્ડ અને અન્ય વી. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : ધાર્મિક બાબતોને લગતી બંધારણની જોગવાઈનું વિશ્લેષણ | Download | Download |
| 3949. |
Supreme Court Criminal Appeal No. 377 of 2007 સીબીઆઇ વિરુદ્ધ આર. આર. કિશોર વિષય : ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ કાયદાને અધિકૃત ઘોષણાઓ દ્વારા અમલી બનાવી શકાય નહી | Download | Download |
| 3950. |
Supreme Court Civil Appeal No. 402 of 1958 વિષ્ણુ સુગર મિલ મેનજમેન્ટ લિમિટેડ હરખુઆ, જિલ્લો સરન, બિહાર વિરુદ્વ તેમના કામદારો વતી ચીની મીલ મજદુર યુનિયન હરખુઆ જિલ્લો સરન, બિહાર વિષય : ઉદ્યોગો (વિકાસ અને નિયમન) અધિનિયમ, ૧૯૫૧ | Download | Download |




