Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 4101. |
Supreme Court Civil Appeal No. 395 of 1959 જેસ્ટામની ગુલાબ્રી ધોલકિયા અને અન્ય વી. ધ સિન્દિયા સ્ટીમ નેવિગેશન કંપની, બોમ્બે અને અન્ય વિષય : કોર્પોરેશન દ્ધારા લોન ઉપર લીધેલા કર્મચારીને કાયદાના બળને કારણે એર કોર્પોરેશન એક્ટ ૧૯૫૩ ની કલમ ૨૦-૧ અસ્તિત્વમા હોવાથી સ્કેન્ડીયન્સ સામે કોઇ હક્ક દાવો કરવા અધિકાર નથી. | Download | Download |
| 4102. |
Supreme Court Civil Appeals Nos. 471 and 472 of 1960 ઇમ્પેરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (ભારત) પ્રાઇવેટ લિમિટેડ વિ. કામદારો વિષય : ઔધોગીક કાયદાઓ અને નિવૃત્તિની વય મર્યાદા | Download | Download |
| 4103. |
Supreme Court Civil Appeals Nos. 499 to 502 of 1958 ધ પાયોનિયર મોટર્સ (પ્રાઇવેટ) લિમિટેડ. વી. મ્યુનિસિપલ કાઉન્સિલ, નાગરકોઇલ. વિષય : | Download | Download |
| 4104. |
Supreme Court Civil Appeal No. 528 of 1959 આવકવેરા આયુક્ત, બોમ્બે સિટી II વિ. શ્રી સીતલદાસ તીરથદાસ વિષય : | Download | Download |
| 4105. |
Supreme Court Civil Misc. Petition No. 928 of 1959 સંત રામ વિષય : સુપ્રિમકોર્ટનાં નિયમો ૧૯૫૦ નાં આદેશ ૪-એ હેઠળ આ અદાલતની નિયમ બનાવવાની સત્તામાં છે અને બંધારણની કલમ ૧૪ નું ઉલ્લંઘન થતુ નથી. | Download | Download |
| 4106. |
Supreme Court Criminal Appeal No. 64 of 1958 નંદલાલ મિશ્રા વી. કે. એલ. મિશ્રા વિષય : કલમ ૪૮૮ ની જોગવાઇમાં પ્રારંભિક તપાસ ફરજીયાત કે કેમ. | Download | Download |
| 4107. |
Supreme Court Criminal Appeal No. 78 of 1959 મહારાષ્ટ્ર રાજ્ય વી. વિષ્ણુ રામચંદ્ર વિષય : બોમ્બે પોલીસ અધિનિયમની કલમ-૫૭, સંભવિત કે પુર્વવર્તી ? | Download | Download |
| 4108. |
Supreme Court Criminal Appeal No. 120 of 1960 મધ્ય પ્રદેશ રાજ્ય વિ. અહેમદુલ્લાહ. વિષય : આઇ.પી.સી. કલમ 84 આરોપીની મનની અસ્વસ્થતાની સાબિતી | Download | Download |
| 4109. |
Supreme Court Petition No. 125 of 1958 મેસર્સ અનવરખાન મહબૂબ કંપની વિ. બોમ્બે રાજ્ય (હવે મહારાષ્ટ્ર) અને અન્ય વિષય : કોઇ કોમોડીટીનો ઉપયોગ કરીને તેને એક અલગ વ્યાપારી વસ્તુમાં ફેરવવુ તે તેના વપરાશ સમાન છે. | Download | Download |
| 4110. |
Supreme Court Civil Appeal No. 201 of 2005 એલ. આર. એસ. દ્વારા પંકાજક્ષી (મૃત) અને અન્યો વિરુદ્ધ ચંદ્રિકા અને અન્યો વિષય : | Download | Download |
| 4111. |
Supreme Court Civil Appeals Nos. 149 to 154 of 1959 રાયચંદ અમુલખ શાહ વી. યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : | Download | Download |
| 4112. |
Supreme Court Civil Appeal No. 178 of 1963 સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ વી. એ. આર. ચાકો વિષય : | Download | Download |
| 4113. |
Supreme Court Civil Appeal No. 324 of 1962 એસોસિએટેડ ઇન્ડસ્ટ્રીઝ (પી) લિમિટેડ. વી. પ્રાદેશિક પ્રોવિડન્ટ ફંડ કમિશનર, કેરળ ત્રિવેન્દ્રમ વિષય : એકબીજાથી સ્વતંત્ર ઉધોગ ચલાવી રહયા હોય તે ફેકટરીને કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ- ૧૯૫૨ ની કલમ-૧(૩) એ લાગુ પડે. | Download | Download |
| 4114. |
Supreme Court Civil Appeal No. 387 of 1963 મૈસૂર રાજ્ય વી. કે. માન્ચે ગૌડા વિષય : સરકારી કર્મચારીને નોકરીમાંથી બરતરફી અંગેનો ચુકાદો. | Download | Download |
| 4115. |
Supreme Court Civil Appeal No. 416 of 1961 બંગાળ નાગપુર કોટન મિલ્સ વી. બોર્ડ ઓફ રેવન્યુ, મધ્યપ્રદેશ અને અન્ય. વિષય : જકાતની વસુલાત બાબતનો ચુકાદો. | Download | Download |
| 4116. |
Supreme Court Civil Appeal No. 587 of 1962 મહારાષ્ટ્ર રાજ્ય વી. મિશ્રી લાલ તારાચંદ લોઢા અને અન્યો વિષય : જ્યા સુધી અપીલકર્તા ભવિષ્યના વ્યાજના ચુકાદાને પડકારતો નથી, ત્યા સુધી ટ્રાયલની તારીખથી અપીલ દાખલ કરવાની તારીખ સુધી ઉપાર્જીત વ્યાની રકમ પર કોઇ કોર્ટ ફી ચુકવવાપાત્ર નથી. | Download | Download |
| 4117. |
Supreme Court Civil Appeal No. 1022 of 1963 આવકવેરાના કમિશનર, ગુજરાત વિરુદ્ધ કેશવલાલ લાલુભાઈ પટેલ વિષય : | Download | Download |
| 4118. |
Supreme Court Civil Appeal No. 1105 of 1963 કમીશનર ઓફ ઇન્કમટેક્ક્ષ મદ્ધાસ વિરુદ્ધ એમ. કે. સ્ટ્રેમેન, મદ્રાસ વિષય : સ્વહસ્તગત મિલકતને સંયુક્ત હિન્દુ પરિવારની મિલકતમા સમિક્ષિત હોય તેને કલમ ૧૬ (૩)(એ)(૪) ની અંદર કરદાતા દ્ધારા સગીર બાળકોને સંપત્તિઓનુ પ્રત્યક્ષ કે પરોક્ષ હસ્તાંતરણ ન માની શકાય. | Download | Download |
| 4119. |
Supreme Court Criminal Appeal No. 54 of 1963 એસોસિએટેડ ઇન્ડસ્ટ્રીઝ (પી) લિમિટેડ. વી. પ્રાદેશિક પ્રોવિડન્ટ ફંડ કમિશનર, કેરળ ત્રિવેન્દ્રમ વિષય : સંસ્થાઓનુ વર્ગીકરણ કર્મચારીઓની સંખ્યાના આધારે કર્મચારી ભવિષ્ય ભંડોળ અધિનિયમ ૧૯૫૨ ની લાગુ પડવાની ક્ષમતા અને સંયુક્ત ફેક્ટરીમા મુખ્ય વિરુદ્ધ સહાયક ઉદ્યોગોનુ અર્થઘટન | Download | Download |
| 4120. |
Supreme Court Criminal Appeal No. 126 of 1962 કૌશલ્યા રાની વી. ગોપાલ સિંહ વિષય : સમય મર્યાદા અધિનિયમની કલમ ૫ ની જોગવાઇઓ લાગુ પડે કે કેમ | Download | Download |
| 4121. |
Supreme Court Criminal Appeal No. 134 of 1963 ઇબ્રાહિમ શેખ અને અન્યો વી. પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪ ભાગ ૨ ને કલમ ૩૪ સાથે વાંચી શકાય કે કે કેમ | Download | Download |
| 4122. |
Supreme Court Civil Appeals Nos. 39 and 40 of 1960 આવકવેરાના કમિશનર, નવી દિલ્હી વિ. મેસર્સ ચુની લાલ મોંગા રામ વિષય : વધારાનો નફો કર અધિનિયમ, ૧૯૪૦ (૧૯૪૦નો ૧૫), કલમ ૫. તથા આવકવેરાના કાયદા ની કલમ ૧૪(ર) હેઠળ કર૫ાત્ર આવકની ગણતરી અંગેનુ તથા રાજયના અલગ અલગ હકુમતમા થયેલ નફા અને નુકશાનની ગણતરી અંગેનુ અર્થઘટન | Download | Download |
| 4123. |
Supreme Court Civil Appeal No. 112 of 1961 અમર જ્યોતિ સ્ટોન ક્રસ્ટિંગ કંપની વી. ભારત સંઘ અને અન્ય વિષય : ખનીજ અધિકારો માટે જમીનમાં પોતાનો હક્ક સાબિત કર્યો ન હોય તો તે તેની જાહેરાત માટે હક્કદાર નથી. | Download | Download |
| 4124. |
Supreme Court Civil Appeals No. 125, 231 and 447 of 1960 આવકવેરા આયુક્ત, બોમ્બે સિટી II વિ. શકુંતલા અને અન્ય બે વિષય : | Download | Download |
| 4125. |
Supreme Court Civil Appeal No.393 of 1960 મરીના હોટલના સંચાલક મંડળ વી. કામદારો વિષય : | Download | Download |
| 4126. |
Supreme Court Civil Appeals Nos. 474 to 501, 503 to 505, 508 to 512, 514 and 515 of 1959. મહંત શંકરશન રામાનુજ દાસ ગોસ્વામી વિ. ઓરીસા અને અન્ય રાજ્ય વિષય : ઇનામ નો એસ્ટેટ ની વ્યાખ્યામાં સમાવેશ થાય છે કે નહી તે બાબતનો ચુકાદો. | Download | Download |
| 4127. |
Supreme Court Civil Appeal No. 499 of 1957 કૃષ્ણમૂર્તિ વાસુદેવ દેશપાન્ડે અને અન્ય વિ. ધ્રુવરાજ વિષય : વાપિસ સમ્બન્ધ કા સિદ્દાન્ત | Download | Download |
| 4128. |
Supreme Court Petitions Nos. 236 and 237 of 1960 પરેશ ચંદ્ર ચેટર્જી વી. આસામ રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનયમ અને ચા અધિનયમ વચ્ચે રહેલ તફાવત. | Download | Download |
| 4129. |
Supreme Court Civil Appeal No. 3112 of 1990 સ્ટેટ ઓફ આન્ધ્રપ્રદેશ વિરુદ્ધ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અને અન્યો વિષય : મધ્યપ્રદેશ ઇલેક્ટ્રીક સીટી બ્યુટી એક્ટ ૧૯૪૯ હેઠળ અને મધ્ય પ્રદેશ ઉપકાર અધિનિયમ ૧૯૮૧ હેઠળ ગ્રાહકની વ્યાખ્યામા માત્ર એવી વ્યક્તિનો સમાવેશ કરવો પડશે કે જે રાજ્યમા વપરાશ માટે અથવા વિતરણ માટે વિજળી મેળવે છે. આના સિવાય ગ્રાહકની વ્યાખ્યાને કેન્દૃીય વેચાણવેરો અધિ | Download | Download |
| 4130. |
Supreme Court Civil Appeal No. 4093 of 1991 એમ. એસ. સોમૈયા ઓર્ગેનિક્સ (ઇન્ડિયા) લિમિટેડ. વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : રાજ્ય ૨૫.૧૦.૧૯૮૯ પહેલાના સમયગાળાના સંદર્ભમાં રોકડ બેંક ગેરંટી અને વેન્ડ ફીની વસૂલાત માટે હકદાર નથી. | Download | Download |
| 4131. |
Supreme Court Civil Appeal No. 4703 of 1999 વેલ્થ ટેક્સ કમિશનર, હૈદરાબાદ વિરુદ્ધ હેહના ટ્રષ્ટીઓ વિષય : કાલ્પનિક ધોરણે જીવન વ્યાજ ધારકના ધારેલા મૃત્યુ પર ઊભી થતી એસ્ટેટ ડ્યુટી જવાબદારી બાકીના વ્યાજ ધારકના વ્યાજના મૂલ્યાંકનના સંદર્ભમાં સંપત્તિના મૂલ્યાંકનમાંથી કાપવા માટે જવાબદાર છે. | Download | Download |
| 4132. |
Supreme Court Civil Appeal Nos. 7256-7257 of 2004 મધ્ય પ્રદેશ વિશેષ પોલીસ સ્થાપના વિરુધ્ધ મધ્યપ્રદેશ રાજ્ય અને અન્યો. વિષય : "રાજ્યપાલ તેમજ મંત્રીમંડળની સત્તા તેમજ અપવાદ" | Download | Download |
| 4133. |
Supreme Court Civil Appeal No. 9477 of 1994 યુનિયન ઓફ ઇન્ડિયા વિરુધ્ધ હંસોલી દેવી અને અન્યો વિષય : જમીન સંપાદન અધીનીયમ ૧૮૯૪ ની કલમ ર૮-એ અંગેની જાેગવાઇનુ અથઘટન | Download | Download |
| 4134. |
Supreme Court Criminal Appeal No. 148 of 2003 ધરમ પાલ અને અન્યો વિરુધ્ધ હરિયાણા રાજ્ય અને અન્યો વિષય : આરોપીઓ વિ૱ધ્ધના ગુન્હાનું સંજ્ઞાન ફકત એક જ વાર લઇ શકાય છે, તે જયુડીશ્યલ મેજીસ્ટૂેટ ધ્વારા અથવા સત્ર અદાલત ધ્વારા ફોજદારી કાય"રીતી સંહીતાની કલમ-૧૯૩ મુજબ. સત્ર અદાલત સમક્ષ કલમ-ર૦૯ મુજબ કેસ કમીટ કયા” બાદ સત્ર અદાલત તે કેસ બાબતે મુળ અધિકાર ધરાવતી અદાલત બની જા | Download | Download |
| 4135. |
Supreme Court Election Petition No. 1 of 2002 ચરણ લાલ સાહુ વિરુધ્ધ. ડો. એ. પી. જે. અબ્દુલ કલામ અને ઓઆરએસ. વિષય : શું જે વ્યકતિનું રાષ્ટ્ર૫તિની ચૂંટણીમાં નામાંકન નકારી કાઢવામાં આવેલ હોય તે વ્યકતિ આ ચૂંટણીને ૫ડકારી શકે? | Download | Download |
| 4136. |
Supreme Court Writ Petition (C) No. 868 of 1986 ડેનિયલ, લેટીફી અને અન્યો વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : મુસ્લિમ પતિ છૂટાછેડા લીધેલી પત્નીના ભવિષ્ય માટે વાજબી અને વાજબી જોગવાઈ કરવા માટે જવાબદાર છે જેમાં દેખીતી રીતે તેણીના ભરણપોષણનો પણ સમાવેશ થાય છે. | Download | Download |
| 4137. |
Supreme Court Civil Appeals Nos. 34 to 36 of 1962 આવકવેરાના કમિશનર, મદ્રાસ વિરુદ્ધ સી. એમ. કોઠારી, મદ્રાસ (મૃત), અને તેમના પછી તેમના કાનૂની પ્રતિનિધિ વિષય : પતિની આવકમાં પત્નીની આવકનો સમાવેશ થવો જોઈએ કે કેમ? | Download | Download |
| 4138. |
Supreme Court Civil Appeals Nos. 41 to 49 of 1962 સી. બી. ગોસાઈન વિરુદ્ધ ઓરિસ્સા રાજ્ય વિષય : | Download | Download |
| 4139. |
Supreme Court Civil Appeals Nos. 47 and 48 of 1961 ભુસાવલ બરો મ્યુનિસિપાલિટી વિરુદ્ધ એમેલગેમેટેડ ઇલેક્ટ્રીસિટી કંપની લિમિટેડ અને અન્ય વિષય : | Download | Download |
| 4140. |
Supreme Court Civil Appeal No. 172 of 1964 રૂપ ચંદ ગુપ્તા વિરુદ્ધ રઘુવંશી પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : ફકત ફરીયાદી ધ્વારા દાવામા વાંધા રજુ કરવામા ન આવે તો તે દાવાનુ હુકમનામુ સાંઠગાઠ કે છેતરપીંડી થી મેળવેલ છે તેવુ કહી શકાય નહી. | Download | Download |
| 4141. |
Supreme Court Civil Appeal No. 177 of 1962 શ્યામ બિહારી અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનીયમ ની કલમ-૬ હેઠળ જો કંપની ધ્વારા જમીન નુ સંપાદન કરવામા આવે તો જાહેર સુચના મા સ્પષ્ટપણે એવો ઉલ્લેખ હોવા જોઇએ. | Download | Download |
| 4142. |
Supreme Court Civil Appeal No. 177 of 1962 શ્યામ બિહારી અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનીયમ ની કલમ-૬ હેઠળ જો કંપની ધ્વારા જમીન નુ સંપાદન કરવામા આવે તો જાહેર સુચના મા સ્પષ્ટપણે એવો ઉલ્લેખ હોવા જોઇએ. | Download | Download |
| 4143. |
Supreme Court Civil Appeals Nos. 238 and 818 of 1962 એલ્યુમિનિયમ કોર્પોરેશન વિરુદ્ધ તેમના કામદારો અને અન્યો વિષય : ઓધોગીક વિવાદમા બોનસનો પુરસ્કાર અને બેલેન્શીટમા નીવેદનોના પુરાવા મુલ્ય બાબતે:- | Download | Download |
| 4144. |
Supreme Court Civil Appeal No. 301 of 1961 ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ જોગેન્દ્ર સિંહ વિષય : ઉત્તર પ્રદેશ શિસ્ત કાર્યવાહી (વહીવટી ટ્રિબ્યુનલ) નિયમો, ૧૯૪૭, નિયમ ૪ (૨) માં "મે" શબ્દનો ખરેખર અર્થ "આવશ્યક" થાય છે તેથી રાજ્યપાલ પર રાજપત્રિત સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલી વિનંતી મંજૂર કરવાની જવાબદારી લાદે છે કે 'તેનો કેસ નિયમો હેઠળ ટ્રિબ્યુનલને | Download | Download |
| 4145. |
Supreme Court Civil Appeals Nos. 399- 403 of 1962 હૈદરાબાદ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્ક્સ લિમિટેડ વગેરે. વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : તબીબી અને શૌચાલય તૈયારી (ઉત્પાદન શુલ્ક) અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૨૧ અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોના નિયમ ૧૪૩ને વાંચીને, ૧૩૪૫-એફ નિયમોના નિયમ ૩૬ને રદ કરવામાં આવ્યો હોવાનું અને તે કલમ ૨૧ની જોગવાઈ દ્વારા સાચવવામાં આવ્યો નથી | Download | Download |
| 4146. |
Supreme Court Civil Appeal No. 516 of 1963 સ્ટેટ બેંક ઓફ બીકાનેર વિરુદ્ધ બાલાઇ ચંદેર સેન વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ ૩૩ (૨) (બી) હેઠળ કાર્યવાહી અંગે. | Download | Download |
| 4147. |
Supreme Court Civil Appeal No. 583 of 1963 બોમ્બે કંપની લિમિટેડનું સંચાલન વિરુદ્ધ કામદારો વિષય : | Download | Download |
| 4148. |
Supreme Court Civil Appeal No. 613 of 1963 ભારત ફાયર એન્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નવી દિલ્હી વિરુદ્ધ આવકવેરા કમિશનર, નવી દિલ્હી વિષય : શેર અને ડીવિડન્ડની આવક કરપાત્ર છે કે કેમ | Download | Download |
| 4149. |
Supreme Court Civil Appeal No. 687 of 1962 જંગ સિંહ વિરુદ્ધ બ્રિજલાલ અને અન્યો વિષય : અદાલતોની ફરજ છે કે જો કોઈ વ્યક્તિને અદાલતની ભૂલથી નુકસાન થાય છે, તો તેને તે પદ પર પુનઃસ્થાપિત કરવો જોઈએ | Download | Download |
| 4150. |
Supreme Court Civil Appeal No. 742 of 1963 મોટર પરિવહન નિયંત્રક, મહારાષ્ટ્ર રાજ્ય, બોમ્બે વિરુદ્ધ પ્રોવિન્સિયલ રાષ્ટ્રીય મોટર કામગર યુનિયન, નાગપુર અને અન્ય વિષય : ઔદ્યોગિક વિવાદ સમાધાન અધિનિયમ, ૧૯૪૭ની કલમ ૩૧ની જોગવાઈઓ | Download | Download |




