Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
4201.
Supreme Court Writ Petition (Criminal) No. 403 of 1988
પીયૂષ કાંતિલાલ મેહતા વિરુદ્ધ પોલીસ આયુક્ત, અમદાવાદ શહેર અને અન્ય
વિષય : ગુજરાત પ્રિવેંશન ઓફ એન્ટી-સોશ્યિલ એક્ટિવિટીઝ એક્ટ, ૧૯૮૫ હેઠળ અટકાયત બાબતે
DownloadDownload
4202.
Supreme Court Civil Appeal No. 96 of 1957
સંતોષ કુમાર-વિરુદ્ધ-ભાઈ મૂલ સિંહ
વિષય : જો ટ્રાયેબલ ઈસ્યુ બતાવવામાં આવે તો લીવ ટુ ડીફેન્ડ મંજુર થઈ શકે.
DownloadDownload
4203.
Supreme Court Civil Appeal No. 132 of 1954
સોહનલાલ-વિરુદ્ધ-ભારતનું સંઘ
વિષય : ખાનગી વ્યકિત સામે રિટ જારી કરી શકાની નથી.
DownloadDownload
4204.
Supreme Court Civil Appeal No. 142 of 1956
પટના ઇલેક્ટ્રિક સપ્લાય કંપની, લિમિટેડ, પટના. - વિરુદ્ધ - બાલી રાય અને અન્ય.
વિષય : ઈન્ડસ્ટ્રીયલ ડીસ્પયુટની કલમ ૩૩ મા સંબધીત વિચારણા અયોગ્ય શ્રમ વ્યવહાર અથવા પીડીત છે.
DownloadDownload
4205.
Supreme Court Criminal Appeal No. 39 of 1954
મહેશ પ્રસાદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય.
વિષય : આરોપી સત્તાવાર કાર્ય કરવાની સત્તા ધરાવવા અથવા ઇરાદો બાબત.
DownloadDownload
4206.
Supreme Court Criminal Appeal No. 82 of 1957
રામગોપાલ ગણપતરાજ રુઇયા અને અન્ય - વિરુદ્ધ - બોમ્બે રાજ્ય
વિષય : જ્યુરી અગ્રેજી ભાષા જાણતી નથી અને પુરાવા અગ્રેજીમાં છે તો શું ટ્રાયલ રદ બાતલ છે.
DownloadDownload
4207.
Supreme Court Criminal Appeal 140 of 1954
પંજાબ રાજ્ય - વિરુદ્ધ - ખૈરાતી લાલ.
વિષય : રાજય સરકાર દ્રારા અધિક્રુત વ્યકિત પણ ફરીયાદ નોંધાવી શકે.
DownloadDownload
4208.
Supreme Court Petition No. 115 of 1956 and Petition No. 132 of 1956
બૈજનાથ પ્રસાદ ત્રિપાઠી - વિરુધ્ધ - ભોપાલનું રાજ્ય
વિષય : સમાન ગુનોઓ માટે બીજી સુનવણી બાબત.
DownloadDownload
4209.
Supreme Court Civil Appeal No. 9 of 1958
આવકવેરાના કમિશનર, બોમ્બે - વિરુદ્ધ - એસ. કે. એફ. બોલ બેરિંગ કંપની, લિમિટેડ.
વિષય : પ્રિન્સિપાલ દ્ધારા ઉત્પાદિત માલનુ એજન્ટ દ્ધારા કરવામા આવેલ વેચાણના માલની કિંમતની વસુલાત કર્યા પહેલા અને પછીની કરવામા આવેલ વેચાણની કિંમતના લગતનુ રેમિટન્સ અંગે.
DownloadDownload
4210.
Supreme Court Civil Appeals Nos. 129 and 130 of 1952.
વજીર ચંદ વિરુધ્ધ હિમાચલ પ્રદેશનું રાજ્ય.
વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૫૧,૯૬,૯૮ અને ૧૬૫ દ્ધારા મંજુર ન કરાયેલી મિલકતની જપ્તી બંધારણની કલમ ૧૯ અને ૩૧ હેઠળ મુળભુત અધિકારોનુ ઉલ્લઘંન કરે છે.
DownloadDownload
4211.
Supreme Court Civil Appeal No. 144 of 1953
કુટુંબ સામાન્ય પેન્શન ભંડોળ વિરુદ્ધ આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ
વિષય : આવક વેરા અધિનીયમ હેઠળ નફા અને લાભની ગણતરી બાબતે નામદાર કલકતા હાઇકોર્ટના ચુકાદા પરની નામદાર સુપ્રીમ કોર્ટમા અપીલ
DownloadDownload
4212.
Supreme Court Civil Miscellaneous Petition No. 641 of 1954
સત્યદેવ બુશરી વિરુદ્ધ પદમ દેવ અને અન્ય
વિષય : વિધાનસભાની ચુંટણીના ઉમેદવારને ગેરલાયક ઠરાવવાના હુકમની સમીક્ષા કરવાબાબત.
DownloadDownload
4213.
Supreme Court Criminal Appeal No. 39 of 1955
બશીરુદ્દીન અશરફ - વિરુદ્ધ - બિહાર રાજ્ય
વિષય : બિહાર વકફ અઘિનિયમની કલમ ૫૮ તથા ૬૫(૧)
DownloadDownload
4214.
Supreme Court Civil Appeal No. 3327 of 2007
કમિશ્નર ઓફ કસ્ટમ્સ (આયાત), મુંબઈ વિરુદ્ધ મેસર્સ દિલીપ કુમાર અને કંપની અને અન્યો
વિષય : વિષય: આ ચુકાદાની અંદર કર દાતાને સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ કર મુક્તિ જાહેરાત અને તેના અર્થ ધટન બાબતે ની ચર્ચા કરવા માં આવેલ છે. 
DownloadDownload
4215.
Supreme Court Civil Appeal No. 3989 of 2006
યુ. પી. રાજ્ય અને અન્ય વિરુદ્ધ પવન કુમાર દ્વિવેદી અને અન્યો
વિષય : આ ચુકાદામાં એમ ઠરાવવામાં આવેલ છે કે, જુનિયર હાઈ સ્કૂલમાં જ્યારે તેઓ અલગ માન્યતા પ્રાપ્ત કર્યા પછી સિનિયર બેઝિક સ્કૂલ (ધોરણ ૬ થી ૮) માં ખોલવામાં આવે ત્યારે ધોરણ ૧ થી ૫ નો સમાવેશ થાય છે અને જેના માટે સરકાર દ્વારા ગ્રાન્ટ-ઇન-એઇડનો અલગ આદેશ ન હોઈ શકે.
DownloadDownload
4216.
Supreme Court Civil Appeal No. 4022 of 1999
કેન્દ્રીય એક્સાઇઝના કમિશનર, બોલપુર વિરુધ્ધ મિસ રેટન મેલ્ટિંગ અને વાયર ઉદ્યોગો
વિષય : સુપ્રિમ કોર્ટનો ચુકાદો સરકારી સરક્યુલરને બંધનકર્તા.
DownloadDownload
4217.
Supreme Court Civil Appeal No. 5639 of 2001
દાદી જગન્નાધામ વિરુધ્ધ જમ્મુલુ રામુલુ અને અન્યો
વિષય : મર્યાદાનો સમયગાળો
DownloadDownload
4218.
Supreme Court Contempt Petition (Criminal) No. 11 of 1990
ડૉ. સુબ્રમણ્યન સ્વામી વિ. અરુણ શૌરી
વિષય : "ન્યાયિક અને અર્ધ-ન્યાયિક ટ્રિબ્યુનલ્સ: ભારતીય કાયદા હેઠળ તિરસ્કારની કાર્યવાહી માટે 'કોર્ટ'ના અવકાશની વ્યાખ્યા કરવી"
DownloadDownload
4219.
Supreme Court Writ Petition (C) No. 257 of 2005
રમેશ એ. આર. પ્રસાદ અને અન્યો વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ એન્ડ.
વિષય : વિધાનસભાને પુન:સ્થાપિત કરવાનો આદેશ આપવા બાબતે ના. વડી અદાલતના વિવેકાધીન અધિકારક્ષેત્ર બાબતે
DownloadDownload
4220.
Supreme Court Civil Appeal No. 38 of 1949
વી. વી. આર. એન. એમ. સુબ્બૈયા ચેટ્ટિયાર વીરુધ્ધ કમિશનર ઓફ્ ઇન્કમ ટેક્ષ, મદ્રાસ
વિષય : જ્યાં સુધી તેની બાબતોનું નિયંત્રણ અને સંચાલન સંપૂર્ણપણે બ્રિટિશ ભારત વિના સ્થિત ન હોય ત્યાં સુધી હિન્દુ અવિભાજિત કુટુંબ, પેઢી અથવા બાળકોનું અન્ય સંગઠન બ્રિટિશ ભારતમાં રહે છે.
DownloadDownload
4221.
Supreme Court Civil Appeal No. 40 of 1950
બદ્રી નારાયણ ઝા અને અન્યો વિરુધ્ધ રામેશ્વર દયાલ સિંઘ અને અન્યો
વિષય : મોકરારી હીતમાં લાખરાજ હીતના વિલીનીકરણનો સિદ્ધાંત તથા પ્રમાણપત્રના વેચાણમાં અમલ ખરીદનારને મળેલ હીત
DownloadDownload
4222.
Supreme Court Civil Appeal No. 55 of 1950
રાઘવંશી મિલ્સ લિમિટેડ. વી. આવકવેરાના કમિશનર, બોમ્બે સિટી.
વિષય : નાણાં નફાના નુકસાન સામે વળતર તરીકે ચૂકવવામાં આવ્યા હતા અને તે કરપાત્ર છે.
DownloadDownload
4223.
Supreme Court Civil Appeal No. 82 of 1949
શ્રીનિવાસ રામ કુમાર વિરુધ્ધ મહાબીર પ્રસાદ અને અન્ય.
વિષય :
DownloadDownload
4224.
Supreme Court Civil Appeal No. 94 of 1949
મંગન લાલ દેઓશી વિરુધ્ધ મોહમ્મદ મોઇનુલ હક અને અન્ય
વિષય :
DownloadDownload
4225.
Supreme Court Civil Appeals Nos. 98,99, 100 and 101 of 1950
રામનંદન પ્રસાદ નારાયણ સિંહ વિરુધ્ધ મહંત કપિલદેવ રામ જી અને અન્ય
વિષય : નાણાંકીય કરારો માં ચોક્કસ કરાર દસ્તાવેજીકરણ નું મહત્વ અને ધિરાણના કામો માં લેણદાર અને નાણાંધીરનાર ના અધિકારો નું સંતુલન
DownloadDownload
4226.
Supreme Court Civil Appeal No. 103 of 1950
આવકવેરાના કમિશનર, બોમ્બે વિરુધ્ધ ફિનલે મિલ્સ લિમિટેડ.
વિષય : ઇન્કમટેક્ષની કલમ-૧૦(૨) અને ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન
DownloadDownload
4227.
Supreme Court Civil Appeal No. 143 of 1951
મહાબીરો અને અન્ય વિરુધ્ધ હરબંસ નારાયણ સિંહ અને અન્ય.
વિષય : બિહાર ગણોતધારાો અને ગીરો રાખનાર ની મિલકત ભાડે આપવાની સત્તા અંગે
DownloadDownload
4228.
Supreme Court Cases Nos. 300 to 304 of 1951
ઓરીસા રાજ્ય વિરુધ્ધ મદન ગોપાલ રુંગાટા
વિષય : ભારતના બંધારણની કલમ ૨૨૬ હેઠળની કામચલાઉ હુકમની દિશા નિર્દેશો જારી કરવા બાબત
DownloadDownload
4229.
Supreme Court Civil Appeal No. 1093 of 2006
ઝારખંડ રાજ્ય અને અન્ય વિરુદ્ધ મેસર્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ
વિષય : લવાદ અને સમાધાન અધિનિયમ,1996 અન્વયે નામદાર સુપ્રિમકોર્ટના કાર્યક્ષેત્ર બાબત.
DownloadDownload
4230.
Supreme Court Criminal Appeals No. 7 of 1950 and No. 25 of 1951
જોયલાલ અગ્રવાલ વીરુધ્ધ રાજ્ય
વિષય : આવશ્યક પુરવઠા અધિનિયમની કલમ ૭ તથા ૮ નો ચુકાદો
DownloadDownload
4231.
Supreme Court Case No. 275 of 1951
સિસીર કુમાર દત્તા વિરુધ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : આ કાયદો બંધારણ પછી સુધી અમલમા રહ્યો હતો અને તેથી ગુનાની તારીખ એટલે કે ૨૪ ઓક્ટોબર ૧૯૫૦ સુધી તે એક જીવંત કાયદો હતો.
DownloadDownload
4232.
Supreme Court Petition No. 29 of 1953
ઠાકુર રઘુબીર સિંહ વિરુધ્ધ કોર્ટ ઓફ વોર્ડ્સ, અજમેર અને અન્ય.
વિષય : અજમેર રેવન્યુ એન્ડ લેન્ડ રેકોર્ડ્સ એક્ટ (૧૯૫૦નો XLII) ની કલમ ૧૧૨ તેમજ અજમેર સરકારી વોર્ડ નિયમ(૧૮૮૮ નો ૧ ) ની કલમ ૬ અને ૭ની જોગવાઈની માન્યતા.
DownloadDownload
4233.
Supreme Court Petitions Nos. 513, 566, 568, 570, 591, 595, 596, 601, 616, 617, 623, 625, 631 and 632 of 1951
નારંજન સિંહ નાથાવન વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય :
DownloadDownload
4234.
Supreme Court Civil Appeal No. 125 of 1963
ઇન્દ્ર કુમાર કર્ણાની વિરુદ્ધ અતુલ ચંદ્ર પતિટુંડ અને અન્ય.
વિષય :
DownloadDownload
4235.
Supreme Court Civil Appeal No. 471 of 1963
રાય સાહિબ ડૉ. ગુરુદત્તમલ કપૂર વિરુદ્ધ મહંત અમર દાસ ચેલા મહંત રામ સરન અને અન્યો.
વિષય : "કબજા માટે દાવો કરવાનો મહંતના ઉત્તરાધિકારીનો હકક"
DownloadDownload
4236.
Supreme Court Civil Appeal No. 998 of 1963
કરપાગાઠાચી અને અન્યો વિરુદ્ધ નાગરથિનાથચી
વિષય :
DownloadDownload
4237.
Supreme Court Criminal Appeal No. 154 of 1963
વિજય સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય :
DownloadDownload
4238.
Supreme Court Criminal Appeals Nos. 198 and 199 of 1963
મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ મોહનલાલ દેવીચંદ શાહ
વિષય :
DownloadDownload
4239.
Supreme Court Civil Appeal No. 507 of 1961
રાજસ્થાન રાજ્ય વી. મુકનચંદ અને અન્યો
વિષય :
DownloadDownload
4240.
Supreme Court Civil Appeal No. 611 of 1963
હોચીફ ગેમોન વી. ઔદ્યોગિક ટ્રિબ્યુનલ, ભુવનેશ્વર, ઓરિસ્સા અને અન્ય.
વિષય :
DownloadDownload
4241.
Supreme Court Civil Appeal No. 688 of 1962
કે. સી. થોમસ, પ્રથમ આવકવેરાના અધિકારી, બોમ્બે વી. વસંત હીરાલાલ શાહ અને અન્ય.
વિષય : ભારતીય આવક વેરા કાયદો-૧૯૨૨ની કલમ-૩૪ (૧)ના પરંતુક કલોઝ-(૩) મુજબ મંજુરી ત્યારે જ જરૂર છે જયારે કલોઝ-(૨) મુજબની નોટીશ ઇસ્યુ કરવામા આવેલ હોય અને તે નોટીશ ત્યારે જ ઇસ્યુ થઇ શકે જયારે છુપાવેલ રકમ એક લાખથી વધુ હોય.
DownloadDownload
4242.
Supreme Court Civil Appeal No. 690 of 1962
પેન્ટાપતિ ચિન્ના વેંકન્ના અને અન્ય. વી. પેન્ટાપતિ બેંગારારાજુ અને ઓઆરએસ.
વિષય : જો અગાઉની અમલવારીની અરજીમાં આખરી નિકાલ કરવામા આવ્યો ન હોય તો હુકમનામું પસાર થવાની તારીખથી ૧૨ વર્ષ સમાપ્ત થઇ ગયા પછી કરવામા આવેલ અગાઉની અમલવારીની અરજીને સિવિલ પ્રોસીજર કોડની કલમ-૪૮ મુજબ નવેસરથી અરજી ગણી શકાય નહી.
DownloadDownload
4243.
Supreme Court Civil Appeals Nos. 721 and 791 of 1963
ડી. સી. દીવાન મોહિદીન સાહિબ એન્ડ સન્સ વી. ઔદ્યોગિક ટ્રિબ્યુનલ, મદ્રાસ
વિષય : ઔદ્યોગિક વિવાદ અંગે કામદારોની તકરાર બાબત
DownloadDownload
4244.
Supreme Court Civil Appeal No. 760 of 1962
આર. અબ્દુલ કાદર એન્ડ કંપની. વી. વેચાણવેરાના અધિકારી, હૈદરાબાદ
વિષય : વેચાણ વેરા અધિનિયમની જોગવાઈ સિવાય અન્યથા કર વસૂલવા બાબત
DownloadDownload
4245.
Supreme Court Criminal Appeal No. 210 of 1963
ફદ્દી વી. મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય : પ્રથમ માહિતી અહેવાલમાં આરોપી દ્વારા કરવામાં આવેલ કબુલાતની પુરાવામાં સ્વીકાર્યતા
DownloadDownload
4246.
Supreme Court Civil Appeal No. 7 of 1962
બાલમુકંદ વી. કમલાવતી અને અન્યો
વિષય : કર્તા દ્ધારા કરવામા આવેલ કરારનો વિશિષ્ટ અમલ અંગે.
DownloadDownload
4247.
Supreme Court Civil Appeal No. 119 of 1963
મેમણ અબ્દુલ કરીમ હાજી તૈયબ વી. નાયબ કસ્ટોડિયન જનરલ, નવી દિલ્હી અને અન્ય
વિષય : એડમીનીસ્ટ્રેશન ઓફ ઇવેક્યુઇ પ્રોપર્ટી એક્ટની કલમ ૪૮(૩)ની ચોક્કસ અસર
DownloadDownload
4248.
Supreme Court Civil Appeals Nos. 142 and 143 of 1963
બનારસી દેવી વી. આવકવેરાના અધિકારી, કલકત્તા
વિષય : આવકવેરાનાં કાયદાની કલમ ૪ નું અર્થઘટન.
DownloadDownload
4249.
Supreme Court Petitions Nos. 161 of 1958 and 109 of 1959
જદબ સિંઘ અને અન્ય વિ. હિમાચલ પ્રદેશ વહીવટીતંત્ર અને અન્ય
વિષય :
DownloadDownload
4250.
Supreme Court I.A. Nos. 4-5, 10, 11, 12-13, 16-17, 18, 19, 20-21, 22-23, 24-25, 26-27, 30-31, 32- 33, 34, 35-36, 37-38, 39-40, 41-42, 43-44, 45-46, 47-48, 49- 50, 55-56, 57, 58, 59, 61 and 62.
સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય. વિરુધ્ધ સુરક્ષા અને વિનિમય બોર્ડ, ભારત અને અન્ય
વિષય : પક્ષકારો સમક્ષ ચાલતી કોર્ટ કાર્યવાહીના પ્રસારણ સંબંધે ભારતીય બંધારણમાં આપેલ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જીવનનું અધિકાર વચ્ચેનું સંતુલન.
DownloadDownload

Pages