Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 4401. |
Supreme Court Criminal Appeal No 3 of 1962 ચેરુબીન ગ્રેગરી વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : ટ્રેસપાસર્સ પ્રત્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૯૩,૧૦૩,૩૦૪(એ) મુજબ માલિકોની ફરજ બાબત. | Download | Download |
| 4402. |
Supreme Court Civil Appeal No 300-302 of 1964 રામ ડાયલ અને અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય સંબંધિત રિટ પિટિશન સાથે વિષય : પંજાબ મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ૧૯૧૧ની કલમ ૧૪(ઇ) બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન કરે છે. | Download | Download |
| 4403. |
Supreme Court Writ Petition (Civil) No 309 of 2003 લક્ષ્મી નારાયણ મોદી વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : પ્રાણીઓ સામે ક્રૂરતા રોકથામ (સ્લોટર હાઉસ) નિયમો, ૨૦૦૦નું અમલીકરણ | Download | Download |
| 4404. |
Supreme Court Civil Appeal No. 1843 of 1994 શ્રી બેનોય મઝુમદાર (મૃત) વતી તેમના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા વિરુદ્ધ કચરના કલેક્ટર વિષય : હસ્તગત કરેલી જમીનનું સ્વરૂપ પડતર છે કે ખાસ ખેતી માટે તે જમીનના ઉપયોગ પરથી નકકી કરી તેનું વળતર નકકી કરવું જોઇએ. | Download | Download |
| 4405. |
Supreme Court IA 83 of 2015 in CA 4060 of 2009 મોડર્ન ડેન્ટલ કોલેજ તથા સંશોધન કેન્દ્ર અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : ખાનગી કોલેજોમાં પ્રવેશ ફક્ત સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે આપવાની દાદ | Download | Download |
| 4406. |
Supreme Court Writ Petition (Crl) 169 of 2006 ન્યાયિક જવાબદારી અને સુધારા માટે ઝુંબેશ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : મુખ્ય ન્યાયાધીશ રોસ્ટરના માસ્ટર હોય છે | Download | Download |
| 4407. |
Supreme Court Civil Appeal No. 11933 of 1996. પાપૈયાહ વિરુધ્ધ કર્ણાટક રાજ્ય અને અન્યો વિષય : ખાનગી માલીકીની જમીન અને સરકારી જમીન અંગે એડવર્સ પઝેશન અંગે નો કાયદો. | Download | Download |
| 4408. |
Supreme Court IA 33686 of 2018 in WP (C) 196 of 2018 તમિલનાડુ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : વચગાળાના તબકકે અંતિમ રાહત આપી શકાય નહી. | Download | Download |
| 4409. |
Supreme Court Civil Appeal No. 1187 of 1987. સુશીલ કુમાર વિરુધ્ધ મોતીરામ અને અન્યો. વિષય : કુંટુંબમાં મિલ્કત સંબંધિત તકરારમાં બન્ને પક્ષકારોના હિતમાં હુકમ. | Download | Download |
| 4410. |
Supreme Court Civil Appeal No 756 of 1965 એમ. પદ્મનાભા શેટ્ટી -વિરુદ્ધ-કે. પી. પાપિયાહ સેટ્ટી વિષય : મૈસુર હાઉસ રેન્ટ એન્ડ એકોમોડેશન કંટ્રોલ એકટ, ૧૯૫૧ હેઢળ બહાર કાઢવા પર કાનૂની ચુકાદો | Download | Download |
| 4411. |
Supreme Court Civil Appeal No 373 & 543 of 1965 યુનિયન ઓફ ઇન્ડિયા - વી. - બંગો સ્ટીલ ફર્નિચર પ્રા. લી. વિષય : આ ચુકાદામાં આરબેટરેટરને ભવિષ્યનું વ્યાજ આપવા માટે શું સત્તા રહેલ છે, તેની ચર્ચા કરવામાં આવેલ છે. | Download | Download |
| 4412. |
Supreme Court Civil Appeal No 594-600 of 1965 જુગલ કિશોર બલદેવ સરાય -વિરુદ્ધ -આવકવેરાના કમિશનર, લખનૌ, યુપી. વિષય : હિન્દુ અવિભક્ત કુંટુંબને લાગુ પડતો ઈન્ક્મ ટેક્સ | Download | Download |
| 4413. |
Supreme Court Civil Appeal No 729-732 of 1965 આવકવેરાના કમિશનર, મદ્રાસ-વિરુદ્ધ -પૃથ્વી વીમા કંપની લિમિટેડ. વિષય : જીવન વીમા વ્યવસાય અને સામાન્ય વીમા વ્યવસાય | Download | Download |
| 4414. |
Supreme Court Civil Appeal No 154-165 of 1966 કાંતામણી વેંકટ નારાયણ અને પુત્રો-વિરુદ્ધ -પ્રથમ વધારાની આવક-કરવેરા અધિકારી, રાજમુંદરી વિષય : આ ચુકાદાની અંદર આવકવેરા અધિનિયમની કલમ ૩૪ અને તેના અર્થ ધટન બાબતેની ચર્ચા કરવામાં આવેલ છે. | Download | Download |
| 4415. |
Supreme Court Civil Appeal No. 1526 of 1994 શ્રીમતિ. વિંકી દિલાવારી અને અન્ય. વિરુદ્ધ અમૃતસર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ, અમૃતસર વિષય : હસ્તગત કરેલી જમીનનું સ્વરૂપ પડતર છે કે ખાસ ખેતી માટે તે જમીનના ઉપયોગ પરથી નકકી કરી તેનું વળતર નકકી કરવું જોઇએ. | Download | Download |
| 4416. |
Supreme Court Civil Appeal No 1010 of 1965 સ્ટેટ ઓફ માયસોર-વર્સસ-એચ. સંજીવિયાહ વિષય : કલમ-૩૦૧ ભારતના સમગ્ર પ્રદેશમાં વેપાર, વાણિજ્ય અને પરિવહન પર કોઈપણ પ્રતિબંધ લાદવા પર પ્રતિબંધ મૂકે છે અને બે પરંતુકોના કાયદા દ્વારા સ્પષ્ટપણે વેપારની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાદવામાં આવે છે. | Download | Download |
| 4417. |
Supreme Court Civil Appeal No 473 & 474 of 1957 મેસર્સ. ઇસ્પાહાની લિમિટેડ. કોલકત્તા - વિરુધ્ધ -ઇસ્પાહાની કર્મચારી સંઘ વિષય : ગર્ભિત કરાર નોકરી દાતાઓ અને કર્મચારીઓ વચ્ચે રોજગારની અવધિ/બાહેંધરી નિશ્ચિત કરે છે. | Download | Download |
| 4418. |
Supreme Court Civil Appeal No. 10379 of 1996. આઇ. ટી. સી. લિમિટેડ વિરુધ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, બોમ્બે વિષય : જાહેરનામું-સત્તાવાર રાજપત્રમાં પ્રકાશન | Download | Download |
| 4419. |
Supreme Court Special Leave Petition(C) No. 18584 of 1996. કુટ્ટીયાપન વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : રેલ્વે તંત્રમા સિધી ભરતી અને બઢતી પામેલા ઉમેદવારો વચ્ચેની પરસ્પર વરિષ્ઠતા બાબત. | Download | Download |
| 4420. |
Supreme Court Criminal Appeal No. 267 of 1996 કામતા તિવારી વિરુદ્ધ એમ.પી.રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦:કલમ ૩૦૨,૩૬૩,૩૭૬ અને ૨૦૧ | Download | Download |
| 4421. |
Supreme Court Criminal Appeal No 130-131 of 1964 પી. અરુલસ્વામી વિરુદ્ધ મદ્રાસ રાજ્ય વિષય : મદ્રાસ ગ્રામપંચાયત એક્ટની કલમ ૧૦૬ તથા ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૯૭(૧) સંદર્ભનુ જજમેન્ટ. | Download | Download |
| 4422. |
Supreme Court Civil Appeal Nos. 11913-14 of 1996. ભારત સંઘ વિરુધ્ધ શ્રી સુબે રામ અને અન્યો વિષય : અપીલ અદાલત પાસે હુકમનામામાં સુધારો કરવાની અને કાયદાની કલમ ૨૩ (૨) અને કલમ ૨૮ની જોગવાઈ હેઠળ વળતર અને વ્યાજ દ્વારા વધારેલ વળતર આપવાની કોઈ સત્તા બાબત. | Download | Download |
| 4423. |
Supreme Court Civil Appeal Nos.11874-75 of 1996. કર્ણાટક રાજ્ય અને અન્યો વિરુધ્ધ ડી. સી. નંજુદૈયા અને અન્યો વિષય : જાહેરનામું રદ્દ કરવા બાબત | Download | Download |
| 4424. |
Supreme Court Special Leave Petition (C) No. 16335 of 1996. રામેશ્વર દાસ ગુપ્તા વિરુધ્ધ યુપી રાજ્ય અને અન્ય વિષય : દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ | Download | Download |
| 4425. |
Supreme Court Civil Appeal No 636 of 1964 શ્રીનિવાસ આચાર્ય અને અન્ય વિરુદ્ધ ગોપાલા મેનન અને અન્ય વિષય : લોનની સુરક્ષા અને જોખમ મુજબ વ્યાજનો દર નક્કી થઇ શકે. | Download | Download |
| 4426. |
Supreme Court WP 107 of 1965 ત્રિલોકી નાથ ટીકુ અને અન્ય વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને અન્ય વિષય : અનુચ્છેદ ૧૬(૪) માટે વર્ગ કે જાતીનુ પછાત હોવુ અને તેઓનુ રાજયસેવામાં પુરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ ન હોય ત્યારે સામાનતા ના દાયરામાં અતિક્રમણ ન થાય તેવી રીતે પાલન કરવાનુ રહે છે. | Download | Download |
| 4427. |
Supreme Court Special Leave Petition (C) No. 16339 of 1996. રામેશ્વરલાલ વિરુધ્ધ મ્યુનિસિપલ કાઉન્સિલ, ટોન્ક અને અન્યો વિષય : નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલેલી બોનાફાઇડ કાર્યવાહી કલમ ૧૪ હેઠળ લીમીટેશન પીરીયડથી બાકત રાખવી. | Download | Download |
| 4428. |
Supreme Court Civil Appeal No 784 of 1964 લાલા શાંતિ સ્વરૂપ વિરુદ્ધ મુન્શી સિંઘ અને અન્યો વિષય : ભારતીય મુદતબાધ અધિનિયમ ૧૯૦૮ | Download | Download |
| 4429. |
Supreme Court Special Leave Petition Civil No. 19053 of 1996 રેવાપ્પા ગુરુસિદપ્પા વિરુદ્ધ થાકુબાઈ માધવ રાવ પાટીલ અને અન્ય. વિષય : ફરી મુદ્દત ઘડી સુનવણી કરવા હુકમ | Download | Download |
| 4430. |
Supreme Court Civil Appeal Nos. 2576-77 of 1981 Etc. Etc. મહાબીર સુગર મિલ્સ લિમિટેડ અને અન્યો વગેરે. વિરુધ્ધ યુ. પી. રાજ્ય અને અન્યો, વગેરે. વિષય : અપીલકર્તા જ્યારે બી.આઇ.એફ.આર. સમક્ષ રજુઆત કરવાની દરખાસ્ત કરી રહ્યા હોય ત્યારે યોગ્યતા ની આધારે કેસ નો નિર્ણય કરવાની જરુર રહેતી નથી. | Download | Download |
| 4431. |
Supreme Court Civil Appeal No 581 of 1964 મેનેજમેન્ટ ઉટકલ મશીનરી લિમિટેડ. વિરુદ્ધ કામદારો, મિસ શાંતિ પટનાયક વિષય : કર્મચારીઓની સેવાઓની મુદત-તપાસ કરવાની ટ્રિબ્યુનલની સત્તા | Download | Download |
| 4432. |
Supreme Court Civil Appeal No 541 of 1964 બ્રોક બોન્ડ ઇન્ડિયા (પી) લિમિટેડનું સંચાલન વિરુદ્ધ કામદારો વિષય : ઔદ્યોગિક વિવાદ-બઢતી બાબત | Download | Download |
| 4433. |
Supreme Court Civil Appeal No 429 of 1963 કેહર સિંહ અને અન્યો વિરુદ્ધ દીવાન સિંહ અને અન્યો વિષય : ઉત્તરાધિકારીના પ્રમાણ અંગેની અપીલ મંજૂર | Download | Download |
| 4434. |
Supreme Court Civil Appeal No 425 of 1963 પંડિત શ્રીચંદ અને અન્યો વિરુદ્ધ મેસર્સ જગદિશ પ્રસાદ કિશન ચંદ અને અન્યો વિષય : દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ | Download | Download |
| 4435. |
Supreme Court Civil Appeal No 1420 of 1966 સ્ટેટ ઓફ માયસોર એન્ડ અન્ય વિરુદ્ધ એસ. વી. નારાયણપ્પા વિષય : મૈસુર દીવાની સર્વિસ રૂલ્સ, ૧૯૫૮ પ્રમાણે તારીખ ૧ જાન્યુઆરી ૧૯૬૦ થી ૨૨ સપ્ટેમ્બર. ૧૯૬૧ સુધી સતત સર્વિસમાં ના હોવા કારણે નિયમિત કરવામાં ના આવ્યો હતો. | Download | Download |
| 4436. |
Supreme Court Civil Appeal No. 5178 of 1995. બખ્તાવર સિંહ અને અન્યો. વિરુધ્ધ સદા કૌર અને અન્યો. વિષય : મર્યાદા કાયદો, ૧૯૬૩- અનુચ્છેદ ૬૫ અને કલમ ૧૪ | Download | Download |
| 4437. |
Supreme Court Civil Appeal No. 716 of 1981. વાણિજ્યિક કરવેરા અધિકારી અને અન્યો વિરુધ્ધ મેસર્સ બિસ્વનાથ ઝુનઝુનવાલા અને અન્યો વિષય : બંગાળ ફાઇનાન્સ (સેલ્સ ટેક્સ) એક્ટ ૧૯૪૧ મહેસૂલને છ વર્ષ અગાઉ કરવામાં આવેલા મૂલ્યાંકનો ફરીથી ખોલવા માટે. | Download | Download |
| 4438. |
Supreme Court Civil Appeal No. 3849 of 1988. મેસર્સ જે. કે. સિન્થેટિક્સ લિમિટેડ વિરુધ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર વિષય : કસ્ટમ એકસાઇઝ અને ગોલ્ડ (નિયંત્રણ) એપેલેટ ટિ્બ્યુનલ (પ્રકિ્યા) નિયમોના નિયમ ર૦ એવા કિસ્સાઓ સાથે સબંધિત છે જયાં અપીલકતાએ ચુક કરી હોય, નિયમ ર૧ સી.ઇ.જી.એ.ટી ને એકતરફી અપીલ સાંભળવાની સત્તા આપે છે. | Download | Download |
| 4439. |
Supreme Court Special Leave Petition Civil No. 16795 of 1996 શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ વિરુદ્ધ જસવંત સિંહ વિષય : સી.પી.સી.ના ઓર્ડર-૬, રૂલ-૧૭ મુજબ લેખીત જવાબમા સુધારા વખતે પરસ્પર વિનાશક હકિકતો ન લખી શકાય | Download | Download |
| 4440. |
Supreme Court Criminal Appeal No. 303 of 1993. મહેશ વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : આ કેસ IPC ની કલમ 34 હેઠળ "સામાન્ય હેતુ" ની વિભાવનાની તપાસ કરે છે, જે જણાવે છે કે જો બહુવિધ લોકો ગુનામાં સામેલ હોય અને તેને કરવાના સહિયારા ઇરાદાથી ગુના કરે, તો તે બધાને એકબીજાના કૃત્યો માટે જવાબદાર ઠેરવી શકાય છે. | Download | Download |
| 4441. |
Supreme Court Civil Appeal No. 501 of 1964. ગૌડી રામમૂર્તિ અને અન્યો વિરુદ્વ આંધ્ર પ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : શું જમીન જગ્ગમપેટા એસ્ટેટનો ભાગ છે કે કેમ કારણ કે જો તે ન હોય તો, કાયદો તેના પર લાગુ થશે નહીં. | Download | Download |
| 4442. |
Supreme Court Special Leave Petition Civil No. 16793 of 1996 શ્યામ બહાદુર ત્રિપાઠી વિરુદ્ધ યુ.પી. રાજ્ય જાહેર સેવાઓ ટ્રિબ્યુનલ અને અન્ય. વિષય : વિવાદના અધિકારી દ્રારા કરવામા આવેલ વિભાગીય તપાસ કાયદાની કોઇ ભુલ નથી | Download | Download |
| 4443. |
Supreme Court Civil Appeal No. 893 of 1963 નથિયા અગ્રવાલ અને અન્ય વિરુદ્ધ મસ્ત. જાહનારા બેગમ અને અન્ય વિષય : ભાડામકાનથી ભાડૂતોને બહાર કાઢવા સામે રક્ષણ | Download | Download |
| 4444. |
Supreme Court Civil Appeal Nos. 659-664 of 1965. ઓરિઅન્ટ પેપર મિલ્સ લિમિટેડ. -વિરુદ્ધ-યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : અપિલકર્તાએ સુપ્રિમ કોર્ટના નિયમોની અનુસુચિ ૩ ના ભાગ-૨ માં એન્ટ્રી ર ધ્વારા સુચવ્યા મુજબ કોર્ટ ફી ચુકવવી જોઇએ | Download | Download |
| 4445. |
Supreme Court Civil Appeal No. 323 of 1963. પ્રભુ-વિરુધ્ધ - રામદેવ અને અન્ય વિષય : મિલકત હસ્તાંતરણ અધિનિયમની કલમ ૭૬ (ઇ) હેઠળ સામાન્ય નિયમ તરીકે, ગીરો લેનાર ગીરો આપનારમાં વ્યાજ પેદા કરી શકતો નથી. પરંતુ ભાડૂતોના અધિકારો ગીરો લેનાર દ્વારા સામેલ કરવામાં આવેલો સુધારો આના આધારે થઈ શકે છે. | Download | Download |
| 4446. |
Supreme Court Civil Appeals Nos. 411 to 415 of 1965. હુકુમચંદ મિલ્સ લિમિટેડ. -વિરુદ્ધ - આવકવેરાના કમિશનર, કેન્દ્રીય બોમ્બે અને અન્ય વિષય : નિયમ ૧૨ અને ૨૮ અપીલ ટ્રીબ્યુનલની સત્તાઓથી સંપૂર્ણ નથી. આ નિયમો માત્ર પ્રક્રિયાગત સ્વરૂપના છે અને કોઈપણ કાયદાની કલમ-૩૩(૪) હેઠળ ટ્રિબ્યુનલની સત્તાને સિમિત અથવા નિયંત્રિત કરતા નથી. | Download | Download |
| 4447. |
Supreme Court Criminal Appeal No 238 of 1964 જમુના સિંઘ-વિરુધ્ધ-બિહાર રાજ્ય વિષય : ઉશ્કેરણી માટે સહ-આરોપીનાં દોષ કયા સંજોગોમાં નક્કી થઇ શકે | Download | Download |
| 4448. |
Supreme Court Civil Appeal No. 1058 of 1965. પારેખ વાડિલાલ જીવન-વિરુદ્ધ - આવકવેરાના કમિશનર, એમ. પી. નાગપુર આંધ્ર, નાગપુર વિષય : આવકવેરા કાયદા ૧૯૨૨ની કલમ - ૨૬(એ) મુજબ પેઢીની નોંધણી, તમામ ખર્ચ, વ્યાજ અને અન્ય ખર્ચને પુર્ણ કર્યા પછી ચોખ્ખા નફા અને નુકશનાની ભાગીદારોમાં વહેંચણી. | Download | Download |
| 4449. |
Supreme Court Civil Appeal No. 757 of 1965. મિસ ધુન દાદાભોય કાપડિયા -વિરુદ્ધ - આવકવેરાના કમિશનર, બોમ્બે વિષય : મુડીલાભ નક્કી કરવા અંગેનો ચુકાદો | Download | Download |
| 4450. |
Supreme Court Civil Appeal No. 558 of 1963 વેંકટેશ નરહર કટલ-વિરુદ્ધ - હાજી સાહેબ ખદીર સાહેબ મુલ્લા અને અન્ય વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ એક્ટ (૫૭/૧૯૪૮) | Download | Download |




