Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 4851. |
Supreme Court Civil Appeal No. 4460 and 4461 of 1997 શ્રી ઈર્શાદ અલી અને અન્ય વિરુદ્ધ હાઝી અબ્દુલ સુખુર મઝુમદાર અને અન્ય વિષય : જમીન સંપાદન માટે વધુ વળતરનો દાવો | Download | Download |
| 4852. |
Supreme Court Civil Appeal No. 4616 of 1997 ડી. એન. વેંકટરાયપ્પા અને અન્ય એક વિ. કર્ણાટક રાજ્ય અને અન્યો વિષય : અનુદાન કરાયેલ જમીનના હક ટાઇટલ હસ્તાંતરણ સબબ | Download | Download |
| 4853. |
Supreme Court Civil Appeal No. 4613 of 1997 ફેનર (ઇન્ડિયા) લિમિટેડ વિરુદ્ધ પંજાબ અને સિંધ બેંક વિષય : બેંક બાંયધરી અને રેઝ જુડિકેટાનો સિદ્ધાંત | Download | Download |
| 4854. |
Supreme Court Civil Appeal No. 445 of 1998 મોહમ્મદ અલી વી. આઝાદ મોહમ્મદ. વિષય : જાહેરનામા અંદર આપવામાં આવેલ અપવાદને કારણે ચૂંટણી અરજીને સમય નો વાધ નડે છે | Download | Download |
| 4855. |
Supreme Court Civil Appeal No. 11560-11610 of 1996 Etc. શ્રી એમ. વી. શ્રીનિવાસ અને અન્ય વિગેરે વિ. કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : અન્યત્ર બદલી અને ભેદભાવ | Download | Download |
| 4856. |
Supreme Court Civil Appeal No. 4614 of 1997 બીર સિંઘ ચૌહાણ વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : કાર્યપાલક ઇજનેરની ફરજ-મોકૂફી અને બઢતી | Download | Download |
| 4857. |
Supreme Court Criminal Appeal Nos. 912-13 of 1999 રામ સરન મહતો અને અન્ય. વી. બિહાર રાજ્ય વિષય : આઈ. પી. સી. ની કલમ ૨૦૧ હેઠળ દોષિત ઠેરવવા અને સજા સામે અપીલ. | Download | Download |
| 4858. |
Supreme Court Civil Appeal No. 4615 of 1997 દિલ્હી પ્રશાસન (હવે દિલ્હી એન.સી.ટી. સરકાર) મુખ્ય સચિવ, દિલ્હી અને અન્ય દ્વારા વિરુદ્ધ નંદ લાલ પંત અને અન્ય વિષય : સંવર્ગમાં બઢતીનો સીધો માર્ગ ન હોવા છતાં, અન્ય સંવર્ગમાં અનુભવના આધારે અપાયેલી બઢતી | Download | Download |
| 4859. |
Supreme Court Criminal Appeal No. 1053 of 1999 Etc. હરિયાણા રાજ્ય વી. યુનિક ફાર્મએઇડ (પ્રા.) લિમિટેડ અને અન્યો વિષય : સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ્સ લેબોરેટરી (સી.આઈ.એલ.) માંથી નમૂનાના પુનઃવિશ્લેષણના અધિકારનું ઉલ્લંઘન થવાને કારણે ફોજદારી ફરિયાદ રદ કરવી. | Download | Download |
| 4860. |
Supreme Court Civil Appeal No. 1284-85 of 1980 કર્ણાટક રાજ્ય અને અન્યો વિ ઉપ્પેગૌડા અને અન્યો વિગેરે વિષય : ભાડૂઆતનું નિષ્કાસન | Download | Download |
| 4861. |
Supreme Court Civil Appeal No. 3343 of 1990 યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અન્ય. વી. એલ. વી. વિશ્વનાથન વગેરે. વિષય : પ્રતિનિયુક્તિ પર સેવામાંથી નિવૃત્ત અધિકારીઓ માટે પ્રતિનિયુક્તિ ભથ્થા સિવાયના મૂળભૂત પગારના આધારે ગણવામાં આવતા પેન્શન બાબત. | Download | Download |
| 4862. |
Supreme Court Writ Petition (Civil) No. 741 of 1989 દિલ્હી ન્યાયિક સેવા સંગઠન (નોંધાયેલ) વિરુદ્ધ સચિવ અને અન્ય દ્વારા ભારત સંઘ વિષય : અદાલતો માટે ઓરડાની અછત અને તે માટેની જરૂરી કાર્યવાહી | Download | Download |
| 4863. |
Supreme Court Criminal Appeal No. 658 - 659 of 1997 મધુ બાલા વિ. સુરેશ કુમાર અને અન્યો વિષય : આઇપીસી ૪૯૮/એ ના ગુના બાબત. | Download | Download |
| 4864. |
Supreme Court Civil Appeal No. 4490 of 1996 અશોક ગંગાધર મરાઠા વી. ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮-કલમ ૨,૩,૬૬,૭૭,૭૮ અને ૭૯ હેઠળ પરિવહન વાહનનો અર્થ. | Download | Download |
| 4865. |
Supreme Court Civil Appeal No. 10044 of 2010 કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી, સર્વોચ્ચ ન્યાયાલય વી. સુભાષ ચંદ્ર અગ્રવાલ વિષય : | Download | Download |
| 4866. |
Supreme Court Criminal Appeal Nos. 1056-57 of 1999 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ સેક્સન્સ ફાર્મ અને અન્યો વિષય : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, ૧૮૮૧ હેઠળ નોટિસનું અર્થઘટન | Download | Download |
| 4867. |
Supreme Court Civil Appeal No. 15698 of 1996 મસ્જિદ ફરકુન્ડા મસ્જિદ વિરુધ્ધ હમીદ બાશા અને અન્યો વિષય : | Download | Download |
| 4868. |
Supreme Court Civil Appeal No. 3769 of 1996 બફેલો ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન અને અન્ય વિરુધ્ધ મેનકા ગાંધી અને અન્ય વિષય : પ્રાણીઓની કતલ અને પર્યાવરણ | Download | Download |
| 4869. |
Supreme Court Civil Appeal No. 4858-59 of 1989 મેસર્સ આદિત્ય મિનરલ્સ પ્રા. લિ. વી. આવકવેરાના કમિશનર, આંધ્ર પ્રદેશ વિષય : હાલનો કેસ પિંગલે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેસની સમકક્ષ છે કે કેમ? | Download | Download |
| 4870. |
Supreme Court Transfer Petition (C) No. 458 of 1995 મેસર્સ બિહાર સ્ટેટ ફૂડ એન્ડ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ. વિરુધ્ધ મેસર્સ ગોદરેજ સોપ્સ પ્રાઇવેટ લિમિટેડ. અને અન્યો વિષય : | Download | Download |
| 4871. |
Supreme Court Civil Appeal 4432 of 1997 ભારતનું ખાદ્ય નિગમ વિરુદ્ધ બૅન્ટ સિંઘ અને અન્ય વિષય : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્ટાફ રેગ્યુલેશન્સ, નિયમ ૫૮(૮) | Download | Download |
| 4872. |
Supreme Court Civil Appeal No. 4999 of 1999 અલાહાબાદ બેંક, કલકત્તા વી. રાધા કૃષ્ણ મૈતી અને અન્ય વિષય : બેંકો અને નાણાકીય સંસ્થાઓ અધિનિયમ, (૧૯૯૩નો અધિનિયમ નંબર ૫૧) ને કારણે દેવાની વસૂલાત | Download | Download |
| 4873. |
Supreme Court Civil Appeal No. 4609 of 1997 હરિયાણા સીડ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ પ્રિસાઇડીંગ ઓફિસર અને અન્ય વગેરે વિષય : શ્રમ કાયદાઓ, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ | Download | Download |
| 4874. |
Supreme Court Civil Appeal No. 4611-12 of 1997 તમિલનાડુ રાજ્ય અને અન્ય વિરુદ્ધ એમ. નટરાજન અને અન્ય વિષય : સેવા કાયદો, ગેરવર્તણૂક, ફોજદારી કેસ અને ખાતાકીય તપાસ | Download | Download |
| 4875. |
Supreme Court Civil Appeal No. 82 of 1964 રઘુબંસ નારાયણ સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪, કલમ ૧૧,૧૮,૨૩ અને ૨૮-જમીન ખરીદવાની અગાઉની દરખાસ્તના આધારે હસ્તગત કરેલી જમીન માટે વળતર બાબત | Download | Download |
| 4876. |
Supreme Civil Appeal No. 5005 of 1999 ન્યૂ ઇન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડ. વી. શ્રીમતી સીતા બાઈ અને અન્ય વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૩૯: કલમ ૯૨એ - મોટર અકસ્માત દાવો. | Download | Download |
| 4877. |
Supreme Court Civil Appeal No. 7671-72 of 1997 વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ. વી. અબ્દુલ ગની અને અન્ય. વિષય : શું શ્રમ અદાલતનો આદેશ નોકરીની સમાપ્તિના મૂળ આદેશની તારીખથી અમલમાં આવશે કે કેમ? | Download | Download |
| 4878. |
Supreme Court Civil Appeal No. 16636-37 of 1996 તમિલનાડુ રાજ્ય અને અન્ય વગેરે વિરુદ્ધ એસ. થાનગેવેલ અને અન્ય વગેરે વિષય : તમિલનાડુ રાજ્ય અને ગૌણ સેવા નિયમો | Download | Download |
| 4879. |
Supreme Court Civil Appeal No. 204 of 1966 શ્યામ સુંદર વિરુધ્ધ સત્ય કેતુ અને અન્ય વિષય : લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, કલમ ૯૮,૧૧૬-એ, ૧૨૦,૧૨૨-શું કલમ ૧૧૬-એ હેઠળ અપીલ 'ચૂંટણી ટ્રિબ્યુનલનો હુકમનામું' સાથે હોવી જરૂરી છે બાબત | Download | Download |
| 4880. |
Supreme Court Civil Appeal No. 5043 of 1999 અજય જાદવ વી. ગોવા સરકાર અને અન્ય. વિષય : સમાન રીતે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકોના પગાર ધોરણ બાબત. | Download | Download |
| 4881. |
Supreme Court Criminal Appeal No. 545 of 1993 જીબ્રિયલ દિવાન વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦: કલમ ૪૧૭, ૪૬૫ અને ૪૭૧ | Download | Download |
| 4882. |
Supreme Court Civil Appeal No. 7253 of 1997 Etc હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ. વગેરે. વી. રજીસ્ટરીંગ ઓથોરીટી અને અન્ય વિષય : શાળા/કોલેજમાં પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવાતા મોટર વાહનો "કરાર વાહન" નથી | Download | Download |
| 4883. |
Supreme Court Civil Appeal No. 7410 of 1994 એટલાસ એક્ક્ષપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ્ વી. કોટક એન્ડ કંપની વિષય : માત્ર એટલા માટે કે મધ્યસ્થીઓ વિદેશમાં સ્થિત છે, અને જ્યારે પક્ષોએ તેમની આંખો ખુલ્લી રાખીને સ્વેચ્છાએ કરારમાં પ્રવેશ કર્યો હોય ત્યારે મધ્યસ્થતા કરારને રદ કરવા માટે તે પૂરતું ન હોઈ શકે. | Download | Download |
| 4884. |
Supreme Court Civil Appeal Nos. 6077- 6080 of 1990. એ.વી. રેડ્ડી ટ્રસ્ટ અને અન્યો વિરુદ્ધ વેલ્થ ટેક્સ કમિશનર વિષય : વેલ્થ ટેક્સ એક્ટ, ૧૯૫૭ હેઠળ ટ્રસ્ટની આકારણી પદ્ધતિ. | Download | Download |
| 4885. |
Supreme Court Civil Appeal No. 9127 of 1996 લાબાનિયા નિઓગી તેમના કાયદેસરના પ્રતિનીધિ., પાવર ઓફ એટૉર્ની હોલ્ડર શ્રી ડૉ. સુભાશીષ નિઓગી દ્વારા વી. ડબલ્યુ. બી. એન્જિનિયરિંગ કંપની વિષય : પશ્ચિમ બંગાળ પ્રિમાઇસીસ ટેનન્સી એક્ટ, ૧૯૫૬: કલમ ૧૪. | Download | Download |
| 4886. |
Supreme Court Civil Appeal No. 13417 of 1996 Supreme Court Civil Appeal No. 13417 of 1996 વિષય : ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬-કલમ ૨ (જી), ૨ (ઓ) હેઠળ રિફંડ માટે દાવો. | Download | Download |
| 4887. |
Supreme Court Civil Appeal No. 1065 of 1965 શ્રી રંગાવિલાસ મોટર્સ (પી) લિમિટેડ ના કાર્યકર્તાઓ અને અન્ય -વિરુદ્ધ - શ્રી રંગાવિલા મોટર્સ (પી) લિમિટેડ. અને અન્ય વિષય : વિવાદ ફકત કાર્યસ્થળ પર જ ઉદભવવો જોઇએ. | Download | Download |
| 4888. |
Supreme Court Criminal Appeal No. 9 of 1998 Etc હરિયાણા રાજ્ય અને અન્ય. વી. બાલવાન વગેર વિષય : આજીવન કેદની સજાથી માફી મેળવીને દોષિતને મુક્ત કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી | Download | Download |
| 4889. |
Supreme Court Civil Appeals Nos. 259 and 260 of 1964 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ મંત્રાલય સેવા સંગઠન વિષય : રાજ્ય પુનર્ગઠન અધિનિયમ (૧૯૫૬ નો ૩૭), કલમ ૧૧૫ અને ફાળવેલ, સરકારી સેવકો (શોષણ, વગેરે) બોમ્બેના નિયમો, ૧૯૫૭, નિયમો ૧૦ અને ૧૨ નો અવકાશ બાબત | Download | Download |
| 4890. |
Supreme Court Criminal Appeal No. 530 of 1997 Etc હિમાચલ પ્રદેશ રાજ્ય વી. જય લાલ અને અન્ય વિષય : નિષ્ણાત સાક્ષીના પુરાવાઓની વિશ્વસનીયતા | Download | Download |
| 4891. |
Supreme Court Civil Appeals Nos. 246 and 287 of 1965 મેસર્સ બ્રિટિશ પેઇન્ટ્સ (ઇન્ડિયા) લિમિટેડ વિરુદ્ધ તેના કામદારો વિષય : ઔદ્યોગિક વિવાદો-કામદારો માટે નિવૃત્તિ વય-ગ્રેચ્યુટી-ક્વોન્ટમ અને લાયકાત સેવાના લઘુતમ વર્ષો બાબત | Download | Download |
| 4892. |
Supreme Court Criminal Appeal Nos. 719 - 722 of 1996 રામાશીષ યાદવ અને અન્ય. વી. બિહાર રાજ્ય વિષય : કલમ ૩૦૨/૧૪૯,૩૦૨/૩૪, ૩૨૪/૩૪, કલમ ૧૪૧- હેઠળ ગેરકાયદેસર મંડળી. | Download | Download |
| 4893. |
Supreme Court Criminal Appeal No. 922 of 1999 Etc રાજીવ ભાટિયા વગેરે. વી. દિલ્હી એન. સી. ટી. સરકાર અને અન્ય વિષય : જો બાળક કુદરતી માતા સાથે રહેવાની ઇચ્છા ધરાવતું હોય તો, દત્તક લેવાનો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી તેને કસ્ટડી આપવામાં આવે. | Download | Download |
| 4894. |
Supreme Court Civil Appeal No. 841 of 1964 જે. એન. શર્મા વિરુધ્ધ મોરબીના મહામહીમ વિજયકુવરબા મહારાણી અને અન્ય વિષય : શું મૃતક દ્વારા કરવામાં આવેલ ખર્ચ કરપાત્ર છે | Download | Download |
| 4895. |
Supreme Court Civil Appeal No. 2340(NT) of 1992 મોલિન રૂગ પ્રા. લી. વી. વાણિજ્યિક કરવેરા અધિકારી અને અન્ય. વિષય : હોટલ દ્વારા તેના રહેવાસીઓને પુરો પાડવામાં આવતા ખોરાક પર વેચાણવેરાના વસૂલાત બાબત. | Download | Download |
| 4896. |
Supreme Court Civil Appeal No. 4196 of 1989 and 3325 of 1990 નોર્થન પ્લેસ્ટિક્સ લિમિટેડ (હવે કન્સોલિડેટેડ ફોટો એન્ડ ફાઇનવેસ્ટ લિમિટેડ સાથે ભળી ગયેલ) વિ. કસ્ટમ્સ અને કેન્દ્રીય એક્સાઈઝના કલેક્ટર વિષય : કસ્ટમ્સ ઓથોરિટીઝ દ્વારા જપ્ત કરાયેલ અને વેચવામાં આવેલા માલનું મૂલ્ય પરત કરવાની જવાબદારી બાબત. | Download | Download |
| 4897. |
Supreme Court Civil Appeal No. 950 of 1965 રમેશ અને અન્ય વિરુદ્ધ સેથ જનરલ મોટલ પટણી અને અન્ય વિષય : જો મુળ કાર્યવાહી દિવાની અધિકારોને લગતી હોય તો તે કાર્યવાહી દિવાની કાર્યવાહી ગણાશે. | Download | Download |
| 4898. |
Supreme Court Civil Appeal No. 13112-13 of 1996 પ્રકાશ કે. તથા અન્યો વી. કર્ણાટક રાજ્ય અને બિજાઓ વિષય : પછાત વર્ગો અને સમાજના નબળા વર્ગો માટે અનામત ક્વોટાના ૫૦ ટકાથી વધુની નિમણૂક બાબત | Download | Download |
| 4899. |
Supreme Court Criminal Appeal No. 20 of 1964 શિવનારાયણ કાબરા- વિરુધ્ધ - મદ્રાસ રાજ્ય વિષય : કલમ-૪ર૦ ઇ.પી.કો.માં લલચાવવું જરૂરી છે. | Download | Download |
| 4900. |
Supreme Court Civil Appeal No. 2064-66 of 1984 સહાયક કમિશનર (ઇન્ટેલિજન્સ) વી. મેસર્સ નંદનમ કન્સ્ટ્રક્શન કંપની વિષય : આંધ્ર પ્રદેશ સામાન્ય વેચાણવેરા કાયદો, ૧૯૫૭-કલમ ૬-એ (૨) (એ) | Download | Download |




