Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
4801.
Supreme Court Civil Appeal No. 14221 of 1996
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ટીટીડી અને અન્ય વિરુદ્ધ ડી. નાગુલુ નાયડુ
વિષય : ઉપરોક્ત જણાવેલી હકીકતો અને સંજોગોમાં બંધારણના અનુચ્છેદ ૨૧૫ હેઠળની સત્તાઓનો ઉપયોગ કરવાનો કોઈ પ્રસંગ નહોતો.
DownloadDownload
4802.
Supreme Court Civil Appeal No. 14222 of 1996
એચ. પી. રાજ્ય અને અન્ય વિરુદ્ધ સુરીદંર કુમાર મોહિંદ્રા અને અન્યો
વિષય : સંયુક્ત નિયામકના પદ પર પ્રતિવાદીની બઢતી ન થવી એ બંધારણની કલમ ૧૬ હેઠળ બાંયધરીકૃત બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી
DownloadDownload
4803.
Supreme Court Civil Appeal No. 14223 Of 1996
હરિયાણા રાજ્ય અને અન્ય વિરુદ્ધ જેસ્મર સિંઘ અને અન્ય
વિષય : આ પ્રકારનું નિયમિતકરણ એ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી નીતિની બાબત છે.
DownloadDownload
4804.
Supreme Court Civil Appeal Nos. 14366-69 of 1996
હરિયાણા રાજ્ય વિરુદ્ધ ધર્મપાલ, વોટર પમ્પ ઓપરેટર અને અન્ય
વિષય : સિવિલ અપીલ નં.૧૪૨૨૩/૧૯૯૬ના ૭ નવેમ્બર, ૧૯૯૬ના ચુકાદામાં દર્શાવેલ કારણોસર આ અપીલ પણ મંજૂર કરવામાં આવે છે
DownloadDownload
4805.
Supreme Court Civil Appeal Nos. 15074-75 of 1996
કમિશનર, મદ્રાસનું કોર્પોરેશન વિ. મદ્રાસ કોર્પોરેશન ટીચર્સ' મેન્ડરમ અને અન્ય
વિષય : પદ ઉભું કરવું અથવા પદ માટે લાયકાત નક્કી કરવી એ સરકારની કાનૂની અથવા કાર્યકારી નીતિ છે. અદાલત અથવા ટ્રિબ્યુનલ આવા નિર્દેશ આપવાની સત્તાથી વંચિત છે.
DownloadDownload
4806.
Supreme Court Criminal Appeal No. 1144 of 1995
સેવા કૌર વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : પ્રસ્થાપિત તથ્યો અને સંજોગોમાં, અપીલકર્તાને કલમ ૩૦૨/૩૪ અને ૨૦૧/૩૪ હેઠળ ગુના માટે દોષિત ઠેરવેલ અને ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી સજા કાયમ રાખેલ.
DownloadDownload
4807.
Supreme Court Criminal Appeal No. 1912 Of 1996
ચંદ્રાસ્વામી અને અન્ય વિરુદ્ધ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો
વિષય : ફરિયાદી પક્ષ એ દર્શાવી શક્યો નથી કે અરજદારો સાક્ષીઓ (મુખ્ય સાક્ષી ફરિયાદી પોતે જ હોઇ) ને પ્રભાવિત કરવાની સ્થિતિમાં હશે અથવા પુરાવા સાથે ચેડાં કરવાની સ્થિતિમાં હશે
DownloadDownload
4808.
Supreme Court Transfer Petition (C) Nos. 239-252 of 1996
મધ્ય પ્રદેશ ટ્રાયથ્લોન એસોસિએશન તેના સચિવ દ્વારા અને અન્ય વિ. વિરૂદ્ધ ભારતીય ટ્રાયથ્લોન ફેડરેશન અને અન્ય વિગેરે
વિષય : આઇઓએના અધ્યક્ષને નિયમ-૧૯માં સૂચવવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવા અને તે સંદર્ભમાં મધ્યસ્થી મંડળની નિમણૂક કરવા નિર્દેશ આપવામાં આવે છે
DownloadDownload
4809.
Supreme Court Review Petition (C) No. 2070 of 1996
એમ. પૂર્ણચંદ્રન અને અન્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્ય
વિષય : અગાઉના વકીલ પાસેથી "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ" મેળવવામાં નિષ્ફળતાએ નવા વકીલને સમીક્ષા અરજી દાખલ કરવા માટે અયોગ્ય ઠેરવ્યા છે
DownloadDownload
4810.
Supreme Court Civil Appeal No. 15487 of 1996
અડવલા સથૈયાહ અને અન્યો વિરુધ્ધ ખાસ નાયબ કલેક્ટર, જમીન સંપાદન એકમ I અને અન્યો
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૯૮૪ હેઠળ વળતરમાં વધારો કરવા અંગે.
DownloadDownload
4811.
Supreme Court Civil Appeal No. 249 of 1981
વોલ્ટર લુઇસ ફ્રેન્ક્લિન (મૃત) તેમના કાનુની પ્રતિનિધિઓ દ્વારા વિરુધ્ધ જ્યોર્જ સિંહ (મૃત) તેમના કાનુની પ્રતિનિધિઓ દ્વારા
વિષય : જમીન વિવાદમાં કાયમી મનાઈ હુકમ અંગેનો ચુકાદો
DownloadDownload
4812.
Supreme Court Civil Appeal No. 566 of 1981
ભૂમીરેડી ચેન્ના રેડ્ડી અને અન્ય વિરુધ્ધ ભૂસ્પલ્લી પેડ્ડા વેરાપ્પા (મૃત) તેમના કાનુની પ્રતિનિધિઓ દ્વારા અને અન્યો
વિષય : પતિ દ્વારા પત્નીને આપવામાં આવેલી મિલકત પર હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૪(૧)નો અમલ અને પત્નીની માલિકીનો અધિકાર.
DownloadDownload
4813.
Supreme Court Civil Appeal No. 721 of 1981
વેમુલા સિવિયાહ નાયડુ વિરુધ્ધ એ.પી. રાજ્ય અને અન્ય
વિષય : સંયુક્ત કુટુંબની મિલકત અને દેવાની જવાબદારી: 'બાકીદાર' તરીકે કોણ ગણાય?
DownloadDownload
4814.
Supreme Court Civil Appeal No. 1152 of 1985
મેસર્સ ગુડયર ઇન્ડિયા લિમિટેડ વિરુધ્ધ પ્રાદેશિક નિયામક, કર્મચારી રાજ્ય વીમા નિગમ અને અન્યો
વિષય : કર્મચારી રાજ્ય વીમા ભંડોળમાં યોગદાનની માંગણી માટે મર્યાદા અવધિનો કાનૂની વિવાદ.
DownloadDownload
4815.
Supreme Court Civil Appeal No. 2007 of 1989
અનિલ કુમાર મિત્રા અને અન્યો વિરુધ્ધ ગણેન્દ્ર નાથ મિત્રા અને અન્યો
વિષય : ભાગલા પછી સંયુક્ત કુટુંબની મિલકતનો દરજ્જો.
DownloadDownload
4816.
Supreme Court Civil Appeal No. 2457 of 1980
મેસર્સ મોહન મિકિન લિમિટેડ વિરુધ્ધ આબકારી અને કરવેરા આયુક્ત, હિમાચલ પ્રદેશ અને અન્યો
વિષય : બિયર પર આબકારી જકાતની પાત્રતા નક્કી કરવા માટે કાનૂની વિશ્લેષણ: ઉત્પાદન પ્રક્રિયાના તબક્કાઓ અને અંતિમ ઉત્પાદનનું મહત્વ.
DownloadDownload
4817.
Supreme Court Civil Appeal Nos. 6590-91 of 1995
જે. એસ. છાબરા વગેરે વિરુધ્ધ એમ. પી. રાજ્ય અને અન્યો વગેરે.
વિષય : એમ.પી. એડ-હોક નિમણૂક નિયમો, ૧૯૮૬ હેઠળ સી.એમ.ઓ.નું લેક્ચરર તરીકે રેગ્યલરાઇઝેશન અને વરિષ્ઠતાનો વિવાદ.
DownloadDownload
4818.
Supreme Court Civil Appeal No. 13086 of 1996
સી. કે. લોકેશ વિરુધ્ધ પી. ઈ. પાંડુરંગા નાયડૂ
વિષય : ઓર્ડર ૯ નિયમ ૧૩ અને ઓર્ડર ૫ નિયમ ૨૦એ: એકતરફી હુકમ રદ કરવાની પ્રક્રિયા
DownloadDownload
4819.
Supreme Court Civil Appeal No. 15398 of 1996
સર શાદીલાલ ડિસ્ટિલરી એન્ડ કેમિકલ્સ વર્કસ વિ. યુ. પી. રાજ્ય અને અન્ય.
વિષય : દારૂની દુકાનોના લાયસન્સ રદ કરવા અને પુનઃ ફાળવણી અંગેનો કાનૂની કેસ.
DownloadDownload
4820.
Supreme Court Civil Appeal No. 15402 of 1996
ચરણ સિંહ વગેરે. વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્યો વગેરે.
વિષય : સરકારી નાઝુલ લેન્ડ્સ રૂલ્સ,૧૯૫૬ અને અનુસૂચિત જાતિઓના કબજાને નિયમિત કરવાની પ્રક્રિયા: આર્થિક અને સામાજિક ન્યાયના બંધારણીય સિદ્ધાંતોનું પાલન.
DownloadDownload
4821.
Supreme Court Civil Appeal No. 15486 of 1996
તેહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન વિરુદ્ધ શ્રી એસ. પી. સિંઘ અને અન્યો
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની કલમ ૪ (૧) અને ૨૩ (૧-એ) હેઠળ વળતર અને વધારાની રકમ પર વ્યાજની ચૂકવણી બાબત.
DownloadDownload
4822.
Supreme Court Criminal Appeal No. 2009 of 1996
જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિ. રોમેશ ચંદ્ર અને અન્યો
વિષય : સીમાંકિત જંગલમાંથી લાકડાના ગેરકાયદેસર નિષ્કર્ષણ બદલ આરોપીઓની મુક્તિ: હાઈકોર્ટ દ્વારા પુનર્વિચાર અને કાયદાકીય પાલનનું મહત્વ.
DownloadDownload
4823.
Supreme Court Special Leave Petition (C) No. 22201 of 1996
જગતાર સિંહ વિરુધ્ધ પરગટ સિંહ અને અન્યો
વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮: કલમ ૧૦૭ (૨) ઓર્ડર Ill નિયમ ૪, ઓર્ડર XXIII, નિયમ ૧ (૧) અને (૪) અને ઓર્ડર XXXXI નિયમ ૯ હેઠળ કાર્યવાહી.
DownloadDownload
4824.
Supreme Court Special Leave Petition (C) Nos. 22517-20 of 1996
સીતા રામ બંસલ અને અન્યો વગેરે. વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્યો વગેરે.
વિષય : પેન્શન યોજના લાગુ કરવામાં કટ-ઓફ તારીખ નક્કી કરવા બાબત.
DownloadDownload
4825.
Supreme Court Civil Appeal No. 37 of 1994
ડૉ. આર. કે. ગોયાલ વિરુધ્ધ યુ. પી. રાજ્ય અને અન્યો.
વિષય :
DownloadDownload
4826.
Supreme Court Civil Appeal No. 1908 of 1987
મેસર્સ ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર વિરુધ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, બોમ્બે-I.
વિષય :
DownloadDownload
4827.
Supreme Court Civil Appeal Nos. 3238-40 of 1979
રિકવરી અધિકારી, લાખીમપુર અને અન્યો વીરુધ્ધ શ્રીમતી રવિંદ્રા કૌર અને અન્યો
વિષય :
DownloadDownload
4828.
Supreme Court Civil Appeal Nos. 12832-33 of 1996
જસવંત સિંહ અને એન્ડ. વિરુધ્ધ પંજાબ રાજ્ય
વિષય :
DownloadDownload
4829.
Supreme Court Civil Appeal No. 15344 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા વિરુધ્ધ યુ. ડી. દ્વિવેદી, વગેરે.
વિષય :
DownloadDownload
4830.
Supreme Court Civil Appeal No. 16673 of 1996
ચીફ જનરલ મેનેજર ટેલિકોમ કેરાલા સર્કલ ટ્રાઇવેન્ડરમ અને અન્યો. વિરુધ્ધ જી. રેનુકા અને અન્યો.
વિષય :
DownloadDownload
4831.
Supreme Court Criminal Appeal No. 366 of 1990
જીવન અને અન્યો વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય
વિષય :
DownloadDownload
4832.
Supreme Court Civil Appeal No. 1425 of 1987
મેસર્સ હિન્દુસ્તાન ફેરોડો લિમિટેડ. વિરુધ્ધ ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, બોમ્બે
વિષય :
DownloadDownload
4833.
Supreme Court Civil Appeal No. 15351 of 1996
મનોજ બિહારાલાલ માથુર અને એન્ડ. વિરુધ્ધ ડૉ. શાંતિ માથુર અને અન્યો
વિષય :
DownloadDownload
4834.
Supreme Court Civil Appeal No. 15607 of 1996
બેબી એમ્મેલ વિરુધ્ધ રાજન અસારી
વિષય :
DownloadDownload
4835.
Supreme Court Civil Appeal No. 15611 of 1996
ગાઝિયાબાદ ડેવલોપમેન્ટ સત્તા, ગાઝિયાબાદ વિરુધ્ધ શ્રીમતી જયમાલા
વિષય :
DownloadDownload
4836.
Supreme Court Civil Appeal No. 15705 of 1996
બશીર મુસા પટેલ વિરુધ્ધ સત્યવાન ગણપત જાવકર અને અન્યો
વિષય :
DownloadDownload
4837.
Supreme Court Civil Appeal No. 15712 of 1996
ઓરીસા રાજ્ય અને અન્યો વિરુધ્ધ સુકાંતી દેબી
વિષય :
DownloadDownload
4838.
Supreme Court Civil Appeal No. 1107-08 of 1990
ઓસ્માનિયા યુનિવર્સિટી વિરુદ્ધ વી. એસ. મુથુરંગમ અને અન્ય
વિષય : સેવા કાયદો, ઉસ્માનિયા યુનિવર્સિટી અધિનિયમ, ૧૯૫૯-કલમ ૩૮(૧)
DownloadDownload
4839.
Supreme Court Civil Appeal No. 1109 of 1995
અદૈર દત્તા એન્ડ કંપની ઇન્ડિયા પ્રા. લિ. વિ. સંબંધિત સત્તામંડળ, આવકવેરા વિભાગ
વિષય : આવકવેરા કાયદો, ૧૯૬૧, પ્રકરણ ૨૦-સી, કલમ ૨૬૯ યુડી અને ૨૬૯ યુઇ(૧)
DownloadDownload
4840.
Supreme Court Civil Appeal No. 4455 of 1997
હરિયાણા રાજ્ય અને અન્ય વિરુદ્ધ કુમારી અજય વાલિયા
વિષય : નિમણૂક માટે મેન્ડમસ રિટ જારી કરાઇ, સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના હુકમને ગેરકાયદેસર ઠેરવ્યો
DownloadDownload
4841.
Supreme Court Civil Appeal No. 15610 of 1996
વલ્લીકત થેકેદથ વાલાપિલ લક્ષ્મીકુટ્ટી અમ્મા અને અન્ય વિરુધ્ધ વલ્લીકત થેકેદથ વાલાપિલ ડિમોડારા મેનન અને અન્ય
વિષય : સહગીરોદાર દ્વારા કબજો મેળવવા માટે દાવો
DownloadDownload
4842.
Supreme Court Civil Appeal No. 2389-90 of 1981
એચ. એચ. વિજ્યાબા રાજમઠ અને અન્ય એક વિ. કર્ણાટકના એસ્ટેટ ડ્યુટી કંટ્રોલર, બેંગ્લોર
વિષય : એસ્ટેટ ડ્યુટી, અન્ય દેશમાં થયેલ ચુકવણી મજરે આપવા સબબ
DownloadDownload
4843.
Supreme Court Civil Appeal No. 6328 - 33 of 1983
આવકવેરા કમિશનર, અમૃતસર વિ. ટટ્ટન ટ્રસ્ટ અમૃતસાર વિગેરે
વિષય : આવકવેરા અધિનિયમ
DownloadDownload
4844.
Supreme Court Civil Appeal No. 2885 of 1989
એમ. એ. જેક્સન વિ. કલેક્ટર ઓફ કસ્ટમ્સ
વિષય : કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨
DownloadDownload
4845.
જગન્નાથ કાશીનાથ પાટીલ વિ. નારાયણ બાલુગઈકર
જગન્નાથ કાશીનાથ પાટીલ વિ. નારાયણ બાલુગઈકર
વિષય : ગીરો મિલ્કત ઉત્તરાધિકારીમાં નિહિત થતાં ગીરો બોજાનું વહન પ્રાપ્તિ ખર્ચ છે કે નહિ
DownloadDownload
4846.
Supreme Court Special Leave Petition (Civil) No. 10821 of 1997
કોંડા વેણુગોપાલા રાજુ વિ. આંધ્ર પ્રદેશ રાજ્ય
વિષય : રાજ્યોના જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળના મામલા
DownloadDownload
4847.
Supreme Court Criminal Appeal No. 683 of 1990
મંગત રાય વિ પંજાબ રાજ્ય
વિષય : અન્ય ન્યાયિક નિવેદનો અને સાંયોગિક પુરાવાઓના સંદર્ભમાં પુરાવાઓનુ પુનઃ મૂલ્યાંકન
DownloadDownload
4848.
Supreme Court Civil Appeal No. 4385 of 1997
વી.એસ.એમ.આર. જગદીશચંદ્રન (મૃત) વતી કા. પ્ર. વિ. આવકવેરા કમિશનર, મદ્રાસ
વિષય : જમીનના વેચાણ પરના કેપિટલ ગેઇન ટેક્સ આકારણી અંગે
DownloadDownload
4849.
Supreme Court Civil Appeal No. 376 of 1985
મેસર્સ સુંદરમ સ્પિનિંગ મિલ્સ વિ. આવકવેરા કમિશનર, મદ્રાસ
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
4850.
Supreme Court Special Leave Petition (Civil) No. 11171 of 1997
તોતા રામ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્યો
વિષય : જમીન સંપાદન
DownloadDownload

Pages