Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 4651. |
Supreme Court Civil Appeal No. 12037-48 of 1996 કર્ણાટક રાજ્ય અને અન્યો વિરુધ્ધ એસ. એમ. કોટત્રયા અને અન્યો વિષય : વહિવટી ટ્રીબ્યુનલ અધિનિયમની ૧૯૮૫ ની કલમ -૨૧માં જણાવેલી નિયત સમય મર્યાદામાં અરજી શા માટે કરવામા આવેલિ ન હતી તેનો સંતોષકારક ખુલાસો કરવામાં આવેલો ન હોય તેથી ટ્રિબ્યુનલનો ઢીલ માફ કરવાનો હુકમ વ્યાજબી અને યોગ્ય જણાયેલ નહિ જેથી હુકમ રદ કરેલ છે. | Download | Download |
| 4652. |
Supreme Court Special Leave Petition No. 17207 of 1996 નંદાતાઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪: કલમ ૪,૫એ અને ૬ હેઠળ જમીનનું અનુગામી હસ્તાંતરણ થતા અનુગામી માલિકને નોટિસ આપવાની ભૂલ-તે તપાસને દૂષિત કરતું નથી | Download | Download |
| 4653. |
Supreme Court Civil Appeal No. 12089 of 1996 ભારતનું સંઘ વિરુધ્ધ મોહન સિંહ રાઠોડ અને અન્યો વિષય : ઇન્ડીયન પોલિસ સર્વિસ ક્ંડીશન | Download | Download |
| 4654. |
Supreme Court Special Leave Petition No. 16904 of 1996 હનુમાન પ્રસાદ અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : લેખિત પરીક્ષામાં આચરવામાં આવેલ ગેરરીતિ બાબત | Download | Download |
| 4655. |
Supreme Court Civil Appeal No. 12261 of 1996 શરાફત હુસૈન (મૃતક) તેમના કાનુની પ્રતિનિધિઓ દ્વારા વિરુધ્ધ મોહમદ શફિક અને અન્યો વિષય : કાનૂની પ્રતિનિધિઓને રેકોર્ડ પર લાવવામાં વિલંબને માફ કરવા આવેલ અને એબેટમેન્ટને દૂર કરવા આવેલ. | Download | Download |
| 4656. |
Supreme Court Special Leave Petition (Civil) No. 16812 of 1996 અખિલ ભારતીય શોષિત કર્મચારી સંઘ, તેના સચિવ અને અન્ય દ્વારા વિરુદ્ધ ભારત સંઘ તેના સચિવ, રેલવે મંત્રાલય અને અન્ય દ્વારા વિષય : પ્રમોશનમાં જગ્યા ભરવા માટે રોસ્ટર લાગુ પડતો નથી | Download | Download |
| 4657. |
Supreme Court Special Leave Petition (Civil) No. 16573 of 1996 શ્રી ચંદ્રગૌડા રામગોંદા પાટીલ અને બિજાઓ વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્યો વગેરે વિષય : જે જાહેર હેતુમાં જમીન સરકાર હસ્તગત કરવામાં આવી હતી તે સિવાયના જાહેર હેતુ માટે તેનો ઉપયોગ થઈ શકે છે અને તેવા કિસ્સામાં બજાર મૂલ્ય મુજબ પર્યાપ્ત વળતર મેળવેલ મૂળ માલિક જમીન પાછી માંગી શકે નહિ. | Download | Download |
| 4658. |
Supreme Court Special Leave Petition (Civil) No. 16869 of 1996 ગુમન સિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય વિષય : રાજસ્થાન ખનિજ રાહત નિયમો, ૧૯૮૬: નિયમો ૩૮,૧૮ (૧) (બી) અને અનુસૂચિ-૧ | Download | Download |
| 4659. |
Supreme Court Special Leave Petition (Civil) No. 16514 of 1996 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિરુધ્ધ વિશેષ જમીન સંપાદન ઓફીસર અને અન્યો. વિષય : કલેક્ટરનો એવોર્ડ એ રાજ્ય વતી કરવામાં આવેલો પ્રસ્તાવ છે અને તેથી કાયદા હેઠળ રાજ્ય જમીન સંપાદન અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલા એવોર્ડની શુદ્ધતા પર સવાલ ઉઠાવી શકે નહીં અને રાજ્ય તેનાથી જ બંધાયેલું છે. | Download | Download |
| 4660. |
Supreme Court Special Leave Petition (Civil) No. 16871 of 1996 ચૌધરી ગૌતમ કુમાર સરન વિરુદ્ધ ડિરેક્ટર ઓફ સ્પોર્ટ્સ એન્ડ યુથ સર્વિસિસ ઓરિસ્સા અને અન્ય વિષય : સિનિયર ઑડિટરના પદ માટેની પસંદગી પ્રક્રિયામાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત માટે વધારાના ગુણ આપવાનું યોગ્ય છે | Download | Download |
| 4661. |
Supreme Court Writ Petition (Civil) No. 97 of 1965 જગન્નાથ મિશ્રા વિરુધ્ધ ઓરિસ્સા રાજ્ય વિષય : નિયમોના નિયમ કલમ ૩૦(૧) (બી) હેઠળ અટકાયતનો આદેશ દેશના નાગરિકને તેની વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખે છે. | Download | Download |
| 4662. |
Supreme Court Special Leave Petition (Civil) No. 16986 of 1996 શ્રીધમ ચંદ્ર ઘોષ વિરુદ્ધ અસમ રાજ્ય અને અન્ય વિષય : માધ્યમિક શિક્ષણ (પ્રાદેશિક સેવા) નિયમો, ૧૯૮૨: નિયમો ૯,૧૦ (એ) | Download | Download |
| 4663. |
Supreme Court Civil Appeal No. 289 of 1964 એમ. એચ. ડી. રઝા દબસ્તાની વિરુદ્વ બોમ્બે રાજ્ય અને અન્ય વિષય : ભારતના બંધારણના અનુચ્છેદ-૫ મુજબ કોણ ભારતીય નાગરીક હોઇ શકે એવુ જાહેર કરવા માટે મહત્વપુર્ણ બિંદુ. | Download | Download |
| 4664. |
Supreme Court Special Leave Petition (Civil) No. 19334 of 1996 એન. રાજારથિનમ વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્ય વિષય : જો સંબંધિત તથ્યો, સંજોગો અને રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં લેવામાં આવે અને તે જાણવા મળે કે પુરાવા જાહેર સેવક સામે ગેરવર્તણૂક સ્થાપિત કરે છે, તો શિસ્ત અધિકારીને તારણોની પ્રકૃતિ અંગે યોગ્ય નિર્ણય લેવા અને જરૂરી સજા લાદવાની સંપૂર્ણ સત્તા છે | Download | Download |
| 4665. |
Supreme Court Special Leave Petition (Civil) No. 19774 of 1996 શ્રી. એસ. કે. વૈશ વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : ડી. પી. સી. એ કાર્યક્ષમતા બાર માટેના તેના કેસને ધ્યાનમાં લીધો હતો અને તેને યોગ્ય ન હોવાનું જણાયું હતું અને તેથી કર્મચારી ક્રોસ એફિશિયન્સી બાર માટે હકદાર નથી | Download | Download |
| 4666. |
Supreme Court Special Leave Petition (Civil) No. 19775 of 1996 પ્રમોદ લહુદાસ મેશરામ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : રાજ્ય સરકારે સ્વતંત્ર તપાસ કરવા અને ગેરરીતિ માટે કોણ જવાબદાર છે તે શોધવા અને ગુનેગારો સામે યોગ્ય ફોજદારી કાર્યવાહી શરૂ કરવા સી. આઈ. ડી. તપાસ માટે મોકલવાનો નિર્દેશ આપ્યો | Download | Download |
| 4667. |
Supreme Court Special Leave Petition (Civil) No. 18156 of 1996 મેસર્સ એસ્ટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. વિરુદ્ધ યુ. પી. રાજ્ય વિજળી બોર્ડ અને અન્ય વિષય : | Download | Download |
| 4668. |
Supreme Court Civil Appeal No. 12662 of 1996 જયપુર વિકાસ પ્રાધિકરણ વિરુદ્ધ મહાવીર હાઉસિંગ કો-ઑપ., સોસાયટી, જયપુર વગેરે વિષય : જમીન સંપાદન વળતર બાબતે | Download | Download |
| 4669. |
Supreme Court Civil Appeal No. 12310 of 1996 ભારત સંઘ વિરુદ્ધ મહાથુંગ કિથન અને અન્ય વિષય : રાજ્ય બહાર ના ઉમ્મેદવારો ની ભરતી બાબતે | Download | Download |
| 4670. |
Supreme Court Civil Appeal No. 11884 of 1986 યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ શ્રી નરેશ કુમાર અને અન્યો વિષય : દાવા અરજી માં અધિકૃત વ્યક્તિ ની સહી બાબત | Download | Download |
| 4671. |
Supreme Court Civil Appeal No. 4123 of 1991 જીવરગીસ મેથ્યુ વગેરે વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય વગેરે વિષય : જમીન સંપાદન ના વળતર ના વધારા બાબતે | Download | Download |
| 4672. |
Supreme Court Civil Appeal No. 3400 of 1984 દિલ્હી ક્લોથ એન્ડ જનરલ મિલ્સ કંપની લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ભારતમાં ઉત્પાદન ન થતી વસ્તુ ના આયાત પર વધારાના આબકારી કર બાબતે | Download | Download |
| 4673. |
Supreme Court Civil Appeal No. 2513 of 1981 સરોજિની અમ્મલ વિરુદ્ધ સંપત્તિ કર નિયંત્રક, મદ્રાસ વિષય : ભેંટ આપેલ રોકડ રકમ નું ભેંટકર્તા સાથે ની ભાગીદારી પેઢી ની મુળી ના રૂપ માં ઉપયોગ બાબતે | Download | Download |
| 4674. |
Supreme Court Civil Appeal No. 490 of 1980 ડી. કે. છાંગની અને અન્ય વિરુદ્ધ નિત્યા રંજન મુખર્જી અને અન્ય વિષય : સેવા સંગઠનો ની માન્યતા બાબત | Download | Download |
| 4675. |
Supreme Court Civil Appeal No. 1754 of 1992. પોશેટી અને અન્યો વિરુધ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય વિષય : નોટિસ સાથે ચુકાદાની સેવા જરૂરી નથી, અપીલ કરવામાં આવે ત્યારે, ચુકાદાનો સંદેશાવ્યવહાર એ પૂર્વ શરત નથી | Download | Download |
| 4676. |
Supreme Court Civil Appeal Nos. 1006-25 of 1990 વેંકટસ્વમપ્પા વિરુધ્ધ ખાસ નાયબ પંચ (રેવન્યુ) વિષય : જમીન સંપાદન અંગે. | Download | Download |
| 4677. |
Supreme Court Civil Appeal Nos. 6 of 2010 રાષ્ટ્રીય હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન. લિ. વિ. આવકવેરાના કમિશનર વિષય : અવમૂલ્યન સામે એડવાન્સ તે અગાઉથી પ્રાપ્ત થતી આવક છે જે ભવિષ્યમાં ગોઠવણને આધિન છે. | Download | Download |
| 4678. |
Supreme Court Civil Appeal No. 2043 of 1981 મેસર્સ શ્રી બૈદ્યનાથ આયુર્વેદ ભવન પ્રાઇવેટ લિમિટેડ વી. બિહાર રાજ્ય અને અન્યો. વિષય : રાજય સરકાર કાયદા વિરુધ્ધનો કર વસૂલવા હકકદાર નથી અને આવો વસૂલ કરાયેલ કર પરત મળવા પાત્ર છે અને તે અંગેના દાવાને યોગ્ય કારણ આપ્યા સિવાય નકારી શકાય નહીં. | Download | Download |
| 4679. |
Supreme Court Civil Appeal No. 1678 of 1982 Etc. Etc. કૃષિ ઉત્પાદન મંડી સમિતિ વિરુધ્ધ અશોક કુમાર દિનેશ ચંદ્ર અને અન્ય્ વગેરે, વગેરે. વિષય : સમિતિનાં દાવાની અધિકૃતતા. | Download | Download |
| 4680. |
Supreme Court Special Leave Petition (C) No. 16416 of 1996. ભારતનું ખાદ્ય નિગમ વિરુધ્ધ એફ. સી. આઈ. પ્રજાકીય સંગઠન અને અન્યો વિષય : સહાયક ગ્રેડને ચુકવવાપાત્ર પગારધોરણમા ફીટમેન્ટ | Download | Download |
| 4681. |
Supreme Court Civil Appeal No. 225 of 2010 સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર વિ. મે. ઇન્ટરનેશનલ ઓટો લિમિટેડ વિષય : વિભેદક ડ્યુટી મંજૂરીની તારીખ પછી ચૂકવવામાં આવે છે. | Download | Download |
| 4682. |
Supreme Court Criminal Appeal No. 130 of 1987. મહારાષ્ટ્ર રાજ્ય વિરુધ્ધ એસએચ. મારુતિ શ્રીપતિ ડબલ વિષય : આત્મહત્યાના નાની ઘટનાના કેસમા પ્રાેબેશન આપી શકાય. | Download | Download |
| 4683. |
Supreme Court Civil Appeal No.437 of 1965 કમલ નારાયણ શર્મા વિ. શ્રી પંડિત દ્વારકા પ્રસાદ મિશ્રા અને અન્ય વિષય : ચૂંટણી નિયમો, ૧૯૬૧ | Download | Download |
| 4684. |
Supreme Court Civil Appeal Nos. 2547-2548 of 1998 કર્ણાટક રાજ્ય અને અન્ય વિ. કાનૂની પ્રતિનિધિ દ્વારા જી. આર. નાડાગૌડા (મૃત) અને અન્ય વિષય : શું ઉચ્ચ અદાલતે રાજ્ય સત્તામંડળોને તેના આદેશની તારીખથી અદાલતમાં ખરેખર જે તારીખે રકમની રજૂઆત કરવામાં આવી હતી તે તારીખ સુધી પ્રતિવાદીઓને ૧૫ ટકા વ્યાજ ચૂકવવાનો નિર્દેશ આપવો વાજબી હતો કે કેમ | Download | Download |
| 4685. |
Supreme Court Civil Appeal No.51 of 1965 મેસર્સ બુંદેલખંડ મોટર ટ્રાન્સપોર્ટ કંપની, નૌગાંવ વિ. બિહારી લાલ ચૌરસિયા અને અન્ય વિષય : આતર રાજય પરિવહન અંગેની પરમીટ ઇસ્યુ કરવા બાબતે પ્રાદેશિક ટ્રાન્સપોર્ટ ઓફિસની પરમીટ મંજુર, નવીનીકરણ, રદૃબાતલ, પ્રતિ-સહી અંગેની કલમ ૬૮ તથા રૂલ-૬૩ દવારા કરવામા આવેલ જોગવાઇ મુજબ પ્રાદેશિક ટ્રાન્સર્પોટ કચેરીની સત્તા અંગેની ચર્ચા | Download | Download |
| 4686. |
Supreme Court Civil Appeal No. 4629 of 2008 નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ. વિ. ગુલાબ નબી અને અન્ય વિષય : ઉચ્ચ અદાલત દ્વારા વિચારણા કરવામાં આવી હતી કે શું વીમા કંપની પર જવાબદારી છે અને જો એમ હોય તો તેનું પ્રમાણ કેટલું છે. | Download | Download |
| 4687. |
Supreme Court Civil Appeal No. 11453 of 1996. સચીવ આરોગ્ય અને એફ. ડબલ્યુ. અને અન્યો. વિરુધ્ધ ડૉ. અનિતા પુરી અને અન્યો વિષય : જાહેર સેવા આયોગની સેવા પસંદગી પધ્ધતિનું કાયદાકીય મુલ્યાંકન અને વ્યાપ" | Download | Download |
| 4688. |
Supreme Court Criminal Appeal No.167 of 1963 કંવલ રામ અને અન્ય વિ. હિમાચલ પ્રદેશના એડમિન વિષય : દ્વિપત્નીત્વ સાબીત કરવા માટે બીજા લગ્ન સાબીત કરવા જરૂરી છે. | Download | Download |
| 4689. |
Supreme Court Civil Appeal No. 4639 of.2008 મે. પીયોમા ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય વિ. કેરળ રાજ્ય વિષય : શું 'રસના' 'પીણું' અથવા 'બિન-આલ્કોહોલિક પીણું' તરીકે કરપાત્ર છે. | Download | Download |
| 4690. |
Supreme Court Civil Appeal No.383 of 1963 પી. મોહમ્મદ મીરા લેબ્બાઇ વિ. તિરુમલયા ગૌન્ડર રામાસ્વામી ગૌન્ડર અને અન્ય વિષય : ઉચ્ચ અદાલતમાં કરવામાં આવેલ અપીલ કેટલા ન્યાયાધીશશ્રીઓ નક્કી કરે તે એક પ્રક્રિયા છે. અપીલની સુનાવણી ચોક્કસ સંખ્યામાં ન્યાયાધીશશ્રીઓ કરે તે કોઇનો મૂળભુત અધિકાર નથી. | Download | Download |
| 4691. |
Supreme Court Civil Appeal No. 4701 of 2008 નૂને પ્રસાદ અને અન્ય વિ. નૂને રામકૃષ્ણા વિષય : સી.પી.સી. ની કલમ ૧૦૦ હેઠળ ની બીજી અપીલ દાખલ કરતી વખતે હાઇકોર્ટ ધ્વારા કાયદા નો મહત્વનો પ્રશ્ન ઘડવો જરુરી છે. | Download | Download |
| 4692. |
Supreme Court Civil Appeal No.577 of 1963 સિદરામ નરસપ્પા કાંબલે વિ. શોલપુર બોરો નગરપાલિકા અન્ય વિષય : ભાડુતને બોમ્બે ટેનન્સી એકટ-૧૯૩૯ અંતગંર્ત સંરક્ષણ આપવા બાબત | Download | Download |
| 4693. |
Supreme Court Civil Appeal No. 4702 of 2008 કેરળ રાજ્ય ચૂંટણી બોર્ડ વિ. સી. પી. શિવસંકર મેનન વિષય : દરેક મામલાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને તેમાં રહેલી હકીકતની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવેસરથી વિચાર કરવા માટે રુઆત કરેલ-નાેટીસ કરવા છતા પ્રતિવાદીઆે હાર થયેલ નથી-અપીલ મંજુર કરેલ છે. | Download | Download |
| 4694. |
Supreme Court Civil Appeal No.444 of 1963 એમ. રાધાકૃષ્ણ ગાડે રાવ સાહિબ વિ. મદ્રાસ રાજ્ય વિષય : હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ અક્ષયનિધિ | Download | Download |
| 4695. |
Supreme Court Civil Appeal No. 4724 of 2008 અનિલ મિશ્રા વિ. યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અન્ય વિષય : ન્યાયિક સમીક્ષા-સુપ્રિમ કોટ સમક્ષ પહેલીવાર નવી પ્લી/રજુઆત દાખલ કરી શકતો નથી. | Download | Download |
| 4696. |
Supreme Court Criminal Appeal No. 1635 of 1996. પી. સત્યનારાયણ અને અન્યો વિરુધ્ધ પી. મલ્લૈયાહ અને અન્યો વિષય : દંડ સંહિતા, ૧૮૬૦: કલમ ૪૯૪ | Download | Download |
| 4697. |
Supreme Court Civil Appeal No.890 of 1964 રામ રતન ગુપ્તા વિ. પ્રવર્તન નિદેશાલય , વિદેશી વિનિમય નિયમન, અને અન્ય વિષય : વિદેશી વિનિમય નિયમન કાયદો (૧૯૪૭નો ૭મો),કલમ ૪ (૧) અને (૩) નો દાયરો. | Download | Download |
| 4698. |
Supreme Court Civil Appeal No. 4926 of 2008 ટી. આર. બૂપાલન એન્ડ અન્ય વિ. તમિલનાડુ હાઉસિંગ બોર્ડ અને અન્ય વિષય : જ્યારે પક્ષો મૂળભૂત હકીકત પર સંમત થાય છે કે સમગ્ર સર્વેક્ષણ No.૧૮૮/૪ ના સંદર્ભમાં જાહેરનામું રદ કરવામાં આવ્યું હતું, ત્યારે તકનીકી વાંધો લેવામાં કોઈ વાજબીપણું હોઈ શકે નહીં | Download | Download |
| 4699. |
Supreme Court Civil Appeal No. 11460 of 1996. અબ્દુર રહમાન અને અન્યો વિરુધ્ધ એથીફા બેગમ અને અન્યો વિષય : ''અપીલકર્તાની ગેરહાજરીના કારણે અપીલ કાઢી નાખતી વખતે કેસના ગુણદોષને ધ્યાને લેવાની અપીલ કોર્ટને સત્તા નથી.'' | Download | Download |
| 4700. |
Supreme Court Civil Appeal No. 166 of 1994 કેનબેંક નાણાકીય સેવાઓ વિ. કસ્ટોડિયન અને અન્ય વિષય : જો શેર બ્રોકરે ગ્રાહક ના મિલકત/નાણાંને તેના પોતાના નાણાં સાથે ભેળવી દીધા હોય તો પણ ટ્રસ્ટ અધિનિયમ, ૧૮૮૨ મુજબ, ગ્રાહક બાકી રકમ માટે સમગ્ર ભંડોળ પર ચાર્જ લેવાનો હકદાર છે. | Download | Download |




