Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
8301.
SUPREME COURT CIVIL APPEAL No. 1610_OF_2006
એમ.આર.એફ. લિ., કોટ્ટાયમ વિ. સહાયક કમિશનર (આકારણીઓ) વેચાણ કર અને અન્યો
વિષય : મુક્તિ અને વચનાધારિત પ્રતિબંધના આધારે અસીસીના હકો રક્ષતો કેરળ વેચાણવેરાનો ચુકાદો.
DownloadDownload
8302.
Supreme Court Civil Appeal No.4913 of 1992
આર. દાલમિયા વિરુદ્ધ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ
વિષય : ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૧૪૪-બી પુનઃઆકારણીને લાગુ પડે છે, તેથી ૧૮૦ દિવસની લંબાવેલી મર્યાદા અવધિ ઉપલબ્ધ ગણાશે.
DownloadDownload
8303.
Supreme Court Civil Appeal No.9389 of 1995
એ.સી. થલવાલ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ અને અન્ય
વિષય : હાઇકોર્ટ સાથે પરામર્શ કર્યા વિના બનાવેલા અનામત નિયમો અલ્ટ્રા વાયરસ છે; પરામર્શ હંમેશા અસરકારક અને અર્થપૂર્ણ હોવો જોઈએ.
DownloadDownload
8304.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 1069 OF 2005
અતીફ નાસિર મુલ્લા વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : આતંકવાદ નિવારણ અધિનિયમ હેઠળ વિશેષ કોર્ટે તપાસની મુદત લંબાવ્યા બાદ આરોપી કલમ ૧૬૭(૨) હેઠળ વૈધાનિક જામીન મેળવવા હકદાર નથી.
DownloadDownload
8305.
Supreme Court Criminal Appeal No.130 of 2002
ગુરપ્રીત સિંહ વિરુદ્ધ હરિયાણા રાજ્ય
વિષય : પરિસ્થિતિજન્ય પુરાવામાં ઘટનાઓની સાંકળ સંપૂર્ણ હોવી જોઈએ; અલીબીનો ખોટો બચાવ અને હેતુ સાબિત થતાં દોષસિદ્ધિ માન્ય રખાઈ.
DownloadDownload
8306.
Supreme Court Criminal Appeal No.156 of 1998
કિશન લાલ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય
વિષય : મરણોન્મુખ નિવેદનો અને ન્યાયિક-બાહ્ય કબૂલાતમાં ગંભીર વિસંગતતાઓ હોવાથી તેના પર ભરોસો મૂકી શકાય નહીં; તેથી દોષસિદ્ધિ રદ કરાઈ.
DownloadDownload
8307.
Supreme Court WP (C) 372 of 1999
સુબ્રતા સેન અને અન્ય વિરુદ્ધ કેન્દ્ર સરકાર અને અન્ય
વિષય : પેન્શન એ કૃપા નથી; કટ ઓફ તારીખ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ પણ સુધારેલા પેન્શન ફોર્મ્યુલાના લાભ માટે હકદાર છે.
DownloadDownload
8308.
SUPREME COURT CIVIL APPEAL NO. 1197 OF 2005
વિક્રમ સિમેન્ટ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, ઇન્દોર
વિષય : સિમેન્ટ ઉત્પાદન માટે ખાણોમાં વપરાતા ઇનપુટ્સ અને કેપિટલ ગુડ્સ પર સેનવેટ ક્રેડિટની ગ્રાહ્યતા અંગે મોટી બેંચ સમક્ષ પુનર્વિચારણા સંદર્ભ.
DownloadDownload
8309.
Supreme Court of India Civil Appeal No. 1389 of 2006
યુ. રાઘવેન્દ્ર આચાર્ય અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય
વિષય : પૂર્વવર્તી અસરથી સુધારેલા પગાર ધોરણોનો લાભ મેળવનાર નિવૃત્ત શિક્ષકોના પેન્શન લાભોની ગણતરી છેલ્લે મેળવેલ ઉપલબ્ધિઓના આધારે જ થવી જોઈએ અને કારોબારી સૂચનાઓ દ્વારા પૂર્વવર્તી અસરથી પેન્શન લાભોમાં ઘટાડો કરવો તે બંધારણની અનુચ્છેદ ૧૪ અને ૧૬ નું ઉલ્લંઘનકર્તા છે
DownloadDownload
8310.
Supreme Court of India Civil Appeal No. 6142 of 2000
જી.એમ. ભારત કોકિંગ કોલ લિ., પશ્ચિમ બંગાળ વિરુદ્ધ શિવ કુમાર દુષાદ અને અન્ય
વિષય : સેવા રેકોર્ડમાં નોંધાયેલી જન્મતારીખમાં સેવાની અણી પર કરાતા ફેરફાર અંગે વડી અદાલત દ્વારા અસાધારણ હકૂમત હેઠળ હસ્તક્ષેપ અયોગ્ય છે
DownloadDownload
8311.
Supreme Court of India Review Petition (Crl.) Nos. 888-889 of 1999 Etc
સુથેન્થિરાજા ઉર્ફે સંથન અને અન્યો વગેરે વગેરે વિરુદ્ધ રાજ્ય (વતી ડી.એસ.પી./સી.બી.આઈ., એસ.આઈ.ટી., ચેન્નઈ) વગેરે વગેરે
વિષય : ટાડા અને આઈ.પી.સી. હેઠળ ફાંસીની સજા પામેલા ગુનેગારોની પુનર્વાલોકન અરજીઓમાં બહુમતી ચુકાદા દ્વારા કોઈ કાનૂની ભૂલ ન જણાતા અરજીઓ નામંજૂર કરવા બાબત
DownloadDownload
8312.
Supreme Court of India Civil Appeal Nos. 2686-88 of 1998
ગ્રીડ કોર્પોરેશન ઓફ ઓરિસ્સા લિમિટેડ વિરુદ્ધ ઇન્ડિયન ચાર્જ ક્રોમ લિમિટેડ
વિષય : ઓરિસ્સા વિદ્યુત સુધારણા અધિનિયમ, ૧૯૯૫ ની કલમ ૩૭(૧) હેઠળ નિયામક આયોગ સમક્ષ કાર્યવાહી પડતર હોય ત્યારે આર્બિટ્રેશન એક્ટ, ૧૯૯૬ ની કલમ ૧૧ હેઠળની અરજી અન્વયે મધ્યસ્થની નિમણૂક ગેરકાનૂની ઠરે છે.
DownloadDownload
8313.
Supreme Court of India Civil Appeal No. 3531 of 1982
મદ્રાસ ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ ઇનકમ ટેક્સ, તમિલનાડુ-૧, મદ્રાસ
વિષય : કંપની દ્વારા વટાવે બહાર પાડવામાં આવેલા ડિબેન્ચર્સ પરનો કુલ વટાવ એ મહેસૂલી ખર્ચ છે, પરંતુ તેની કપાત એક જ વર્ષમાં મેળવવાને બદલે ડિબેન્ચર્સના સમગ્ર સમયગાળા દરમિયાન પ્રમાણસર રીતે વહેંચીને મેળવી શકાય.
DownloadDownload
8314.
Supreme Court of India Civil Appeal No. 2942 of 1979
જે. ભારત ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કો. લિમિટેડ વગેરે વગેરે વિરુદ્ધ સેલ્સ-ટેક્સ કમિશનર અને અન્ય
વિષય : બંગાળ ફાઇનાન્સ (સેલ્સ ટેક્સ) અધિનિયમ ૧૯૪૧ હેઠળ ભાડા-ખરીદ વ્યવહારોમાં ચૂકવાતા ભાડાના શુલ્ક (હાયર ચાર્જીસ) વેચાણ કિંમતનો ભાગ હોવાથી તેના પર સેલ્સ ટેક્સ લાદવાની કાયદેસરતા બાબત
DownloadDownload
8315.
Supreme Court of India Criminal Appeal No. 480 of 2001
સરવન સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની વિશ્વસનીયતા અને પૂર્વ પરિચયના આધારે એફ.આઇ.આર.માં નામોનો ઉલ્લેખ હોવાથી ઓળખ પરેડ અને સ્વતંત્ર સાક્ષીઓના અભાવ છતાં હત્યાના ગુનામાં આરોપીની તકસીરવારી બહાલ રાખવા બાબત.
DownloadDownload
8316.
SUPREME COURT CIVIL APPEAL NO. 1065 OF 2000
ચેરમેન, એમ.પી. ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને અન્ય વિરુદ્ધ શિવ નારાયણ અને અન્ય
વિષય : વકીલાતનો વ્યવસાય વાણિજ્યિક પ્રવૃત્તિ નથી, તેથી વકીલની ઓફિસ પર બિન-ઘરેલું વપરાશના આધારે આપમેળે વાણિજ્યિક વીજળી ટેરિફ લાદી શકાય નહીં.
DownloadDownload
8317.
Supreme Court of India Civil Appeal No. 2215 of 1993
ડૉ. ટી.વી. જોસ વિરુદ્ધ ચાકો પી.એમ. ઉર્ફે થંકચ્ચન અને અન્ય.
વિષય : મોટર વાહન અકસ્માત વળતરના કેસમાં આરટીઓ રેકોર્ડના આધારે નોંધાયેલ માલિકની થર્ડ પાર્ટી વીમા પોલિસી હેઠળ મુસાફરોના મૃત્યુ અંગે વીમા કંપનીની જવાબદારીની મર્યાદા
DownloadDownload
8318.
SUPREME COURT CIVIL APPEAL NO. 5290 OF 2005
પુંડલીક વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : સહકારી મંડળી દ્વારા નિયત સમયમર્યાદામાં પ્રતિનિધિ બદલવાનો ઠરાવ માન્ય રાખવા કલેક્ટર બંધાયેલ છે અને રિટ અરજી પોષણક્ષમ છે.
DownloadDownload
8319.
SUPREME COURT CIVIL APPEAL NO. 5128 OF 2002
પંજાબ રાજ્ય વિરુદ્ધ શિવ રામ અને અન્ય
વિષય : કુદરતી કારણોસર નસબંધી ઓપરેશન નિષ્ફળ જવું એ તબીબી બેદરકારી નથી; તબીબી બેદરકારી સાબિત થયા વિના વળતર ચૂકવવા કોઈ જવાબદારી બનતી નથી.
DownloadDownload
8320.
Supreme Court of India Criminal Appeal No. 1119 of 1998
સ્ટેટ, ગવર્નમેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી વિરુદ્ધ સુનિલ અને અન્ય
વિષય : ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને સાપરાધ મનુષ્યવધના કેસમાં પુરાવા અધિનિયમની કલમ ૨૭ હેઠળ સ્વતંત્ર સાક્ષીઓની સહી વિના પોલીસ દ્વારા કરાયેલી રિકવરીની વિશ્વસનીયતા અને સામાવાળાઓની તકસીરવારી બાબત
DownloadDownload
8321.
SUPREME COURT CIVIL APPEAL NO. 5295 OF 2002
રાજેશ્વરી વિરુદ્ધ પુરન ઇન્દોરિયા
વિષય : સ્થાવર મિલકતના વેચાણ કરારના વિશિષ્ટ પાલનના દાવામાં હાઇકોર્ટે કારણો આપ્યા વિના બીજી અપીલ સરસરી રીતે રદ કરવી અયોગ્ય છે.
DownloadDownload
8322.
SUPREME COURT CIVIL APPEAL NO. 3460 OF 2000
પોપટ એન્ડ કોટેચા પ્રોપર્ટી વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ એસોસિએશન
વિષય : ઓર્ડર ૭ નિયમ ૧૧(ડી) હેઠળ દાવાની અરજી નામંજૂર કરવા દાવાના કથનો પરથી દાવો મુદત બહાર હોવાનું સ્પષ્ટ થવું જોઈએ.
DownloadDownload
8323.
Supreme Court of India Civil Appeal No. 7254 of 1996
નૂતન કુમાર અને અન્યો વિરુદ્ધ સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને અન્યો
વિષય : વૈધાનિક જોગવાઈઓના ઉલ્લંઘનમાં થયેલ લીઝ કરારની કાયદેસરતા અને મકાનમાલિકના ભાડૂઆત વિરુદ્ધ બેદખલીના અધિકાર અંગે
DownloadDownload
8324.
SUPREME COURT CIVIL APPEAL NO. 5345 OF 2005
આશુતોષ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : ભાગીદારી પેઢી સામેના હુકમનામાના અમલ માટે ભાગીદારો વ્યક્તિગત રીતે જવાબદાર હોઈ તેમની અલગ મિલકત સામે બજવણી થઈ શકે છે.
DownloadDownload
8325.
SUPREME COURT CIVIL APPEAL NO. 8871 OF 2003
ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ સુખપાલ સિંહ બાલ વિગેરે
વિષય : કરચોરી અટકાવવા મોટર વાહન કર કાયદા હેઠળ દસ ગણો દંડ લાદવાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૯(૧)(જી) મુજબ કાયદેસર છે.
DownloadDownload
8326.
Supreme Court of India Criminal Appeal No. 257 of 2001
હરદીપ વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય
વિષય : સહ-આરોપીની ખોટી સંડોવણી અને સાક્ષીઓના પુરાવાઓ વચ્ચેના ગંભીર વિરોધાભાસના આધારે અપીલકર્તાની દોષસિદ્ધિ અને સજા રદ કરવા બાબત
DownloadDownload
8327.
Supreme Court of India Criminal Appeal No. 947 of 1999
મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ તપસ ડી. નિયોગી
વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૧૦૨ હેઠળ આરોપી અથવા તેના સંબંધીનું બેંક ખાતું 'મિલકત' ની વ્યાખ્યામાં આવે છે અને તપાસ દરમિયાન પોલીસ અધિકારી તેને જપ્ત કે ફ્રીજ કરી શકે છે.
DownloadDownload
8328.
Supreme Court SLP (C) 24430 of 2008
ઓમ પ્રકાશ વિરુદ્ધ અશ્વિની કુમાર બસ્સી
વિષય : રેન્ટ કંટ્રોલર કાયદાકીય સત્તાધિકારી હોવાથી, તેમની પાસે બચાવની પરવાનગીમાં થયેલો વિલંબ લિમિટેશન એક્ટની કલમ ૫ હેઠળ માફ કરવાની કોઈ સત્તા નથી.
DownloadDownload
8329.
Supreme Court Civil Appeal No.9704 of 2010
મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિરુદ્ધ ગોરખનાથ સીતારામ કાંબળે અને અન્ય
વિષય : સરકારી કર્મચારીને નોકરીના અંતિમ તબક્કે અથવા પ્રવેશના પાંચ વર્ષ પછી સેવા રેકોર્ડમાં પોતાની જન્મતારીખ સુધારવાની કાનૂની પરવાનગી આપી શકાય નહીં.
DownloadDownload
8330.
Supreme Court Civil Appeal No.4213 of 2011
કમિશનર ઓફ પોલીસ, દિલ્હી અને અન્ય વિરુદ્ધ જય ભગવાન
વિષય : આધારભૂત પુરાવાના અભાવે અને નિયમોના ઉલ્લંઘન બદલ બરતરફી ગેરકાયદેસર હોવાથી, કર્મચારીને પાછલા વેતન વિના સેવામાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ એકદમ યોગ્ય છે.
DownloadDownload
8331.
Supreme Court of India Criminal Appeal No. 1376 of 1999
મેસર્સ કિશોરી વિરુદ્ધ રાજ્ય (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી)
વિષય : ટોળાની હિંસા (રમખાણો) દરમિયાન થયેલી હત્યાના કેસમાં સામૂહિક ઉન્માદ અને ઘટેલી વ્યક્તિગત જવાબદારીને ધ્યાને રાખી મૃત્યુદંડની સજા ઘટાડી આજીવન કેદ કરવા બાબત
DownloadDownload
8332.
Supreme Court AP No.6 of 2009
અલ જઝીરા સ્ટીલ પ્રોડક્ટ્સ કંપની એસએઓજી વિરુદ્ધ મીડ ઇન્ડિયા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ
વિષય : ખામીયુક્ત માલ અંગેનો વિવાદ શુદ્ધબુદ્ધિપૂર્વકનો અને આર્બિટ્રેશન ક્લોઝ હેઠળ આવતો હોવાથી, આ વિવાદના ઉકેલ માટે એકમાત્ર આર્બિટ્રેટરની નિમણૂક કરવામાં આવે છે.
DownloadDownload
8333.
Supreme Court Criminal Appeal No.732 of 2008
રામચન્દ્રન વિરુદ્ધ કેરળ રાજ્ય
વિષય : પરિસ્થિતિજન્ય અને તબીબી પુરાવાઓ પત્નીને ઝેર આપી શ્વાસ રુંધીને કરાયેલા ખૂનને સ્પષ્ટ સાબિત કરતા હોવાથી, આજીવન કેદની સજા તદ્દન વ્યાજબી છે.
DownloadDownload
8334.
Supreme Court of India Civil Appeal No. 5340 of 2000
જેપી રેવા સિમેન્ટ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, એમ.પી.
વિષય : ફેક્ટરી પરિસરની બહાર અંતિમ ઉત્પાદનના ઉત્પાદન અથવા મધ્યવર્તી ઉત્પાદન માટે વપરાતા ઇનપુટ્સ પર ચૂકવવામાં આવેલી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી માટે મોડવેટ ક્રેડિટ મેળવવાની પાત્રતા અંગેનો ચુકાદો.
DownloadDownload
8335.
Supreme Court Civil Appeal No.7821 of 2013
નગર પંચાયત, કુરવાઈ અને અન્ય વિરુદ્ધ મહેશ કુમાર સિંઘલ અને અન્ય
વિષય : નગર પંચાયત પાસે તેની માલિકીના બસ સ્ટેન્ડમાં વાહનો પાર્ક કરવા માટે વાજબી પાર્કિંગ ફી વસૂલવાની કાયદેસર અને બંધારણીય સત્તા રહેલી છે.
DownloadDownload
8336.
Supreme Court SLP (C) No.10947 of 2012
હરિયાણા વકફ બોર્ડ વિરુદ્ધ મહેશ કુમાર
વિષય : મિલકત વકફ છે કે નહીં તે નક્કી કરવાની સત્તા માત્ર વકફ ટ્રિબ્યુનલ પાસે છે; આ બાબતે સિવિલ કોર્ટની હકુમત વર્જિત છે.
DownloadDownload
8337.
Supreme Court Civil Appeal No.4891 of 2014
સુરેન્દ્ર મોહન અરોરા વિરુદ્ધ એચડીએફસી બેંક લિમિટેડ અને અન્ય
વિષય : કમિશનને મૌખિક સુનાવણી વિના રીવ્યુ અરજીનો નિકાલ કરવાની સત્તા છે; તથા પ્રોક્સી કાઉન્સિલને રજૂઆતો કરતા રોકવાનો નિર્દેશ સંપૂર્ણપણે કાયદેસર છે.
DownloadDownload
8338.
Supreme Court Civil Appeal No.6862 of 2014
રજની રાણી અને અન્ય વિરુદ્ધ ખેરાતી લાલ અને અન્ય
વિષય : કાઉન્ટર ક્લેઇમની બરતરફી એક હુકમનામું ગણાય છે, જેને માત્ર યોગ્ય ફોરમ સમક્ષ અપીલ દાખલ કરીને જ પડકારી શકાય છે, રીવીઝનથી નહીં.
DownloadDownload
8339.
Supreme Court Criminal Appeal No.585 of 2015
શાંતિ લાલ મીણા વિરુદ્ધ એન.સી.ટી. દિલ્હી રાજ્ય, સી.બી.આઈ.
વિષય : લાંચ લેતા પકડાયેલા પોલીસ અધિકારી જેવા જાહેર સેવકને ભ્રષ્ટાચાર અટકાવવાના હેતુથી કડક સજા થવી જોઈએ; તેમાં કોર્ટનો હસ્તક્ષેપ બિલકુલ બિનજરૂરી છે.
DownloadDownload
8340.
SUPREME COURT SUNIL BHARTI MITTAL A v. CENTRAL BUREAU OF INVESTIGATION
સુનીલ ભારતી મિત્તલ વિ. કેન્દ્રિય અનુસંધાન બ્યુરો
વિષય : કૌભાંડો - ૨જી સ્પેક્ટ્રમ કેસ-કંપનીના અલ્ટર ઇગો આધારિત નિયામકોને પાઠવેલા સમન્સની રદ્દીકરણ.
DownloadDownload
8341.
SUPREME COURT CIVIL APPEAL NUMBER 2515 of 2006
રિલાયન્સ એરપોર્ટ ડેવલપર્સ પ્રા. લિ. વિરુધ્ધ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : જાહેર હિતમાં દિલ્હી અને મુંબઈ વિમાનમથકોના ખાનગીકરણ/પુનર્ગઠન માટે જી.ઇ.ટી.ઈ.ની રચના, ટેન્ડર મૂલ્યાંકનની પ્રક્રિયા અને વહીવટી સત્તાધિકારી દ્વારા લેવાયેલા નિર્ણયમાં ન્યાયિક સમીક્ષા તથા વિવેકાધીન સત્તાની કાયદેસરતા અંગે
DownloadDownload
8342.
SUPREME COURT WRIT PETITION (CIVIL) NUMBER 246 OF 2011
એ.બી.પી. પ્રા. લિ. અને અન્ય. વિરુધ્ધ ભારત સંઘ અને અન્યો
વિષય : કાર્યકારી પત્રકારો અને અન્ય અખબારી કર્મચારીઓના વેતન સુધારણા અંગેના મજીઠિયા વેજ બોર્ડની ભલામણો અને તેની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
DownloadDownload
8343.
SUPREME COURT CIVIL APPEAL NUMBER 4623 OF 2005
એસ. આર. શ્રીનાવાસ અને અન્યઓ. વિરુધ્ધ એસ. પદ્માવથમ્મા
વિષય : વિયતના સશંક સંજોગો વચ્ચે વિલની પ્રમાણિકતાની સાબિતી અને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ મિલકતનો હક
DownloadDownload
8344.
SUPREME COURT CIVIL APPEAL NUMBER 8468 OF 2003
એન. સુરેશ નાથન અને અન્ય, વગેરે વગેરે વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વગેરે વગેરે
વિષય : જાહેર બાંધકામ વિભાગમાં અસિસ્ટન્ટ એન્જિનિયરની પસંદગીની પોસ્ટ પર બઢતી માટે વરિષ્ઠતાને બદલે માત્ર સરખામણીત્મક ગુણવત્તા (Merit) જ એકમાત્ર માપદંડ રહેશે.
DownloadDownload
8345.
Supreme Court Civil Appeal No.1845 of 1969
ધ સ્ટેટ ઓફ તામિલનાડુ વિ. મદુરાઇ સાઉથ ઇન્ડિયા કોર્પોરેશન (પી) લિમિટેડ
વિષય : આંતર-રાજ્ય વેચાણ અન્વયે રાજ્યમાં લાવેલ માલ પોતાની શાખામાં ટ્રાન્સફર કરી સ્થાનિક વેચાણ કરવાથી તે પ્રથમ વેચાણ તરીકે ફરીથી કરપાત્ર નથી.
DownloadDownload
8346.
Supreme Court Civil Appeal No.1518 of 1971
ડી.ટી.યુ. મેનેજમેન્ટ વિરુદ્ધ શ્રી બી. બી. એલ. હાજેલા અને અન્ય
વિષય : નિમણૂક કરનાર સત્તાધિકારી દ્વારા સત્તાનું પ્રત્યાયન કરવા છતાં તેમના તાબાના અધિકારી દ્વારા કર્મચારીને સેવામાંથી બરતરફ કે દૂર કરી શકાય નહીં.
DownloadDownload
8347.
Supreme Court Special Leave Petition - Civil No.2631 of 2009
બિહાર રાજ્ય અને અન્ય વિરુદ્ધ મિથિલેશ કુમાર
વિષય : પસંદગીની પ્રક્રિયા શરૂ થાય તે તારીખે અસ્તિત્વમાં રહેલા ધોરણો અથવા નિયમો આવી પસંદગીને નિયંત્રિત કરશે અને આવા ધોરણોમાં કોઈપણ ફેરફાર ચાલુ પ્રક્રિયાને અસર કરશે નહીં, સિવાય કે તેને ખાસ કરીને ભૂતકાળની અસરથી લાગુ કરવામાં આવ્યા હોય.
DownloadDownload
8348.
Supreme Court Civil Appeal No.2422 of 2018
એસ. સુકુમાર વિરુદ્ધ ધ સેક્રેટરી, ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : ઓડિટિંગ વ્યવસાયમાં બહુરાષ્ટ્રીય ફર્મ્સ દ્વારા કાયદાના ઉલ્લંઘન બાબતે કોર્પોરેટ પડદો ઉઠાવીને તપાસ કરવા અને યોગ્ય દેખરેખ પદ્ધતિની આવશ્યકતા છે.
DownloadDownload
8349.
Supreme Court Civil Appeal No.1596 of 1969
મેવાડ સુગર મિલ્સ લિમિટેડ, ભોપાલ સાગર વિરુદ્ધ ઇન્કમ-ટેક્સ કમિશનર, રાજસ્થાન, જયપુર
વિષય : એકાધિકાર હકો માટે કરેલી ચુકવણી મૂડી ખર્ચ છે, જ્યારે ઉત્પાદિત ખાંડ પર ચૂકવવામાં આવતી રોયલ્ટી તે મહેસૂલી ખર્ચ ગણાય છે.
DownloadDownload
8350.
Supreme Court Civil Appeal No.4371 of 2004
કમિશનર ઓફ કસ્ટમ્સ (ઈમ્પોર્ટ) વિરુદ્ધ સ્ટોનમેન માર્બલ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય
વિષય : ટ્રિબ્યુનલના નિર્ણયની તપાસ હાઇકોર્ટ દ્વારા સંદર્ભ અધિકારક્ષેત્રમાં માત્ર ત્યારે જ થઈ શકે છે જો તેને એવો પ્રશ્ન સંદર્ભિત કરવામાં આવ્યો હોય જે દર્શાવે કે હકીકતો પર ટ્રિબ્યુનલ દ્વારા લેવાયેલો નિર્ણય વિકૃત છે, એ અર્થમાં કે કોઈ પણ વ્યાજબી વ્યક્તિ આવો દ્રષ્ટિકોણ અપનાવી શકે નહીં
DownloadDownload

Pages