Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8401. |
SUPREME COURT CIVIL APPEAL No. 1997 of 1968 સીતા રામ ભાઉ પાટીલ વિરુદ્ધ રામચંદ્ર નાગો પાટીલ (ગુજરનાર) કાયદેસરના વારસદારો મારફતે અને અન્ય વિષય : રેકોર્ડ ઓફ રાઈટ્સમાં નોંધની ધારણા અને અગાઉની કાર્યવાહીમાં કબૂલાતની સાબિતી | Download | Download |
| 8402. |
SUPREME COURT TRANSFERRED CASE (CIVIL) NO. 27 OF 2004 આર.સી. ટોબેકો પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : નાણાકીય કાયદા, ૨૦૦૩ ની કલમ ૧૫૪ હેઠળ સિગારેટ ઉત્પાદકોને અપાયેલ આબકારી મુક્તિ પાછલી અસરથી પાછી ખેંચવી બંધારણીય રીતે માન્ય છે. | Download | Download |
| 8403. |
SUPREME COURT CIVIL APPEAL No. 2080 of 1968 ભગબનદાસ અગ્રવાલા વિરુદ્ધ ભગવાનદાસ કાનુ અને અન્ય વિષય : ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ ખાલી કરવા માટેની નોટિસનું અર્થઘટન | Download | Download |
| 8404. |
SUPREME COURT CIVIL APPEAL No. 2954 of 1977 રહેમાન જીઓ વાંગનૂ વિરુદ્ધ રામ ચંદ અને અન્ય વિષય : ભાડૂઆતને આંશિક ખાલી કરાવવા સંબંધિત પ્રોવિઝોનું પાલન અને પુરાવા રજૂ કરવા અંગે | Download | Download |
| 8405. |
SUPREME COURT CIVIL APPEAL NO. 3818 OF 2000 જોસેફ સેવરન્સ અને અન્ય વિરુદ્ધ બેન્ની મેથ્યુ અને અન્ય વિષય : લાઈસન્સ સમાપ્ત થયા પછી વાજબી સમયગાળામાં દાખલ કરેલ ફરજિયાત મનાઈહુકમનો દાવો યોગ્ય છે અને અલગ કબજા દાવો જરૂરી નથી. | Download | Download |
| 8406. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 135 of 1971 માંગુ અને અન્ય વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય વિષય : સુપ્રિમ કોર્ટ રૂલ્સના ફરજિયાત પાલન અને સ્પેશિયલ લીવ અરજીમાં ખોટા નિવેદનના આધારે અપીલ રદ. | Download | Download |
| 8407. |
SUPREME COURT CIVIL APPEAL NO. 8300 OF 2002 પી.સી. અગ્રવાલ વિરુદ્ધ વેતન ચૂકવણી નિરીક્ષક, એમ.પી. અને અન્ય વિષય : વેતન ચૂકવણી અધિનિયમ હેઠળ કારખાના ધારાની ‘દખલકાર’ની જોગવાઈ લાગુ ન થતી હોવાથી કંપનીના ડિરેક્ટરો કામદારોના વેતન માટે વ્યક્તિગત જવાબદાર નથી. | Download | Download |
| 8408. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 461 of 1971 આમદાલવલાસા કો-ઓપરેટિવ એગ્રીકલ્ચરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : કટોકટી દરમિયાન ઘડાયેલા કાયદાઓ હેઠળ વીમા પ્રીમિયમની જવાબદારી અને બંધારણીય માન્યતા. | Download | Download |
| 8409. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 1596 of 1975 કુમારી કે. એસ. જયશ્રી અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય વિષય : શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા આવક પરીક્ષણની માન્યતા. | Download | Download |
| 8410. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 546 of 2017 મેસર્સ બાંદેકર બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ પ્રસાદ વાસુદેવ કેણી, વગેરે વગેરે વિષય : શું ખોટી જુબાની અને શું ખોટી જુબાની (perjury) અને બનાવટી પુરાવા ઘડવા (IPCની કલમ ૧૯૧ થી ૧૯૩) જેવા ગુનાઓનો મૂળભૂત રીતે સમાવેશ કરતા આક્ષેપો માટે ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરી શકાય કે કેમ. | Download | Download |
| 8411. |
SUPREME COURT CIVIL APPEAL NO. 1346 OF 2005 યુ.પી. સ્ટેટ સ્પિનિંગ કંપની લિમિટેડ વિરુદ્ધ આર.એસ. પાંડે અને અન્ય વિષય : વૈકલ્પિક વૈધાનિક ઉપાય ઉપલબ્ધ હોય ત્યારે અસાધારણ સંજોગો સિવાય રિટ અરજી ગ્રાહ્ય રાખવી ન જોઈએ અને યોગ્ય તપાસ નવેસરથી કરવી. | Download | Download |
| 8412. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 1125 of 2022 ઝાકિર અબ્દુલ મિરાજકર વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : મકોકા હેઠળ અધિક પોલીસ અધિક્ષક દ્વારા નોંધવામાં આવેલી કબૂલાત કાયદેસર રીતે સ્વીકાર્ય છે કે કેમ. | Download | Download |
| 8413. |
SUPREME COURT CIVIL APPEAL NO. 5162 OF 2002 એમ.એમ. બિલાની અને અન્ય વિરુદ્ધ ફલી રૂસ્તમજી કુમાના વિષય : મૂળ ભાડુઆત સામે ખાલી કરવાનો હુકમ થયા બાદ ભાડૂઆત સંબંધ ન ધરાવતા અનધિકૃત પ્રવેશ કરનારને મકાનમાલિકની માલિકી પડકારવાનો અધિકાર નથી. | Download | Download |
| 8414. |
SUPREME COURT CIVIL APPEAL NO. 5919 OF 2005 એર ઇન્ડિયા લિમિટેડ અને અન્ય વિરુદ્ધ વિશાલ કપૂર અને અન્ય વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ હેઠળ સમાધાન છેતરપિંડીથી દૂષિત હોવાના ગંભીર તથ્યપૂર્ણ વિવાદોમાં રિટ અધિકારક્ષેત્રને બદલે ઔદ્યોગિક પંચ સમક્ષ ન્યાયનિર્ણય યોગ્ય છે. | Download | Download |
| 8415. |
SUPREME COURT CIVIL APPEAL NO. 5941 OF 2005 પેન્ટાકોટા સત્યનારાયણ અને અન્ય વિરુદ્ધ પેન્ટાકોટા સીતારત્નમ અને અન્ય વિષય : નોંધાયેલ વસિયતનામાની કાયદેસર સાબિતી, લાભાર્થીની માત્ર હાજરી શંકાસ્પદ સંજોગ નથી તથા તારીખ અને વિધિ વિના દત્તકવિધાન અમાન્ય ઠરે છે. | Download | Download |
| 8416. |
SUPREME COURT CIVIL APPEAL NO. 1506 OF 2000 ધરમપાલ સત્યપાલ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, નવી દિલ્હી વિષય : અન્ય એકમોમાં વપરાયેલ કિમામ બજારક્ષમ હોવાથી આબકારી જકાતપાત્ર છે અને નોંધણી વગરના છૂપા ઉત્પાદન બાબતે વિસ્તૃત સમયમર્યાદા યોગ્ય છે. | Download | Download |
| 8417. |
SUPREME COURT CIVIL APPEAL NO. 5199 OF 2004 મેસર્સ એનજીઇએફ લિમિટેડ વિરુદ્ધ મેસર્સ ચંદ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : માંદી કંપનીના વિસર્જન હુકમ પહેલાં મિલકતોના વેચાણની એકમાત્ર સત્તા બીઆઇએફઆર પાસે છે, હાઇકોર્ટ સમવર્તી હકૂમત ધરાવતી નથી. | Download | Download |
| 8418. |
SUPREME COURT CIVIL APPEAL No. 8094_of_2002 એ.પી. વીજળી નિયમનકારી આયોગ વિ. મેસર્સ આર.વી.કે. એનર્જી પ્રા. લિ. અને અન્ય વિષય : તૃતીય પક્ષ વીજ વેચાણ નિયમન અંગેનો ચુકાદો. | Download | Download |
| 8419. |
SUPREME COURT CIVIL APPEAL NO. 2894 OF 2001 રાકેશ વિજ વિરુદ્ધ રમિન્દર પાલ સિંહ સેઠી વિષય : ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં મકાનમાલિક પોતાના અંગત વાજબી ઉપયોગના આધારે બિન-રહેણાંક પરિસરમાંથી ભાડૂઆતની ખાલી કરાવવાની માંગણી કરી શકે છે. | Download | Download |
| 8420. |
SUPREME COURT CIVIL APPEAL NO. 5747 OF 2000 મેસર્સ ગોપાલ ઝર્દા ઉદ્યોગ અને અન્ય વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, નવી દિલ્હી વિષય : કરચોરીના ઇરાદા, છેતરપિંડી અથવા હકીકતો જાણીજોઈને છુપાવવાના પુરાવા વિના સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટની કલમ ૧૧-એ(૧) હેઠળ લંબાવેલ સમયમર્યાદા લાગુ કરી શકાય નહીં. | Download | Download |
| 8421. |
SUPREME COURT CIVIL APPEAL NO. 4267 OF 2003 એર ઇન્ડિયા એમ્પ્લોઇઝ સેલ્ફ કોન્ટ્રીબ્યુટરી સુપરએન્યુએશન પેન્શન સ્કીમ વિરુદ્ધ કુરીયાકોસ વી. ચેરિયન અને અન્ય વિષય : નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અધિકારો વાર્ષિકી ખરીદવાના સમયે સ્ફટિકીકૃત થતા હોવાથી, પશ્ચાતવર્તી સુધારા દ્વારા પેન્શનમાં ઘટાડો કરી શકાય નહીં. | Download | Download |
| 8422. |
SUPREME COURT CIVIL APPEAL No.7729_OF_2009 શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિ વિ. સિદ્ધ મઠ અને અન્યઓ. વિષય : જગન્નાથ મંદિરની જમીનોનું કાયદેસર નિહિત થવું અને વિશેષ કાયદાનું સામાન્ય કાયદા પર પ્રાધાન્ય. | Download | Download |
| 8423. |
Supreme Court Writ Petition (Cri) 76 of 2016 નવતેજ સિંહ જોહર અને અન્ય - વિરુધ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ દ્ારા વિષય : સમલૈંગિક પુખ્ત વયના લોકો વચ્ચેની સંમતિવાળી ખાનગી જાતીય પ્રવૃત્તિઓને ગુનાહિત ઠેરવતી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ બંધારણીય અદાલત દ્વારા રદબાતલ ઠેરવવામાં આવી. | Download | Download |
| 8424. |
SUPREME COURT TC_C_91_OF_2015 ભારતીય રિઝર્વ બેંક વિ. જયંતીલાલ એન. મિસ્ત્રી વિષય : આરબીઆઈ દ્વારા નાણાકીય હિત, વ્યાપારી ગોપનીયતા કે ન્યાસી સંબંધ હેઠળ આરટીઆઈ માહિતી નકારી શકાય નહીં. | Download | Download |
| 8425. |
Supreme Court Civil Appeal No. 8859 of 2011 કાર્યપાલક ઇજનેર અને અન્ય એક વિ. મેસર્સ શ્રી સીતારામ રાઇસ મિલ વિષય : વીજ અધિનિયમની કલમ ૧૨૬ હેઠળ કરારબદ્ધ લોડ કરતાં વધુ વીજ વપરાશ અનધિકૃત ઉપયોગ ગણવા અંગે. | Download | Download |
| 8426. |
Supreme Court Criminal Appeal No. 1528 of 2005 ચંદ્રન ઊર્ફે મણિચન ઊર્ફે મણિયન વિરુધ્ધ કેરળ રાજ્ય વિષય : તબીબી બેદરકારીના કિસ્સામાં દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી વચ્ચે સ્પષ્ટ ભેદ છે; ફોજદારી ગુના માટે માત્ર સામાન્ય કાળજીનો અભાવ પૂરતો નથી, પરંતુ અત્યંત ગંભીર બેદરકારી અથવા બેપરવાઈ અને ગુનાહિત ઈરાદો સાબિત થવા જરૂરી છે તેવો સિદ્ધાંત. | Download | Download |
| 8427. |
Supreme Court Civil Appeal No. 10918 of 2013 પુટ્ટમ્મા તથા અન્ય વિ. કે. એલ. નારાયણા રેડ્ડી અને અન્ય એક વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ અકસ્માતમાં મૃત્યુ પામનારના આશ્રિતોને યોગ્ય 'ગુણક પદ્ધતિ' ના આધારે વળતર ચૂકવવા તથા કાળગ્રસ્ત બનેલી 'દ્વિતીય અનુસૂચિ' માં સુધારો કરવા કેન્દ્ર સરકારને આપેલા નિર્દેશો અંગેનો ચુકાદો. | Download | Download |
| 8428. |
Special Leave Petition (Civil) No. 6056 of 1979 મુંદ્રિકા પ્રસાદ સિન્હા વિ. સ્ટેટ ઓફ બિહાર (બિહાર રાજ્ય) વિષય : સરકારી વકીલ એક જાહેર હોદ્દો છે અને સરકાર પાસે બહુવિધ વકીલો નિયુક્ત કરવાની સત્તા છે. | Download | Download |
| 8429. |
Supreme Court Civil Appeal No. 80 of 1977 શિવ નારાયણ વિ. શેર સિંહ વિષય : ભાડૂઆત દ્વારા ઇજેક્ટમેન્ટ અરજીમાં પ્રથમ સુનાવણી પહેલાં ભાડું જમા કરાવવાની કાયદેસરતા. | Download | Download |
| 8430. |
Supreme Court Civil Appeal No. 1951 of 1969 બાબુ નૂરુલ હસન ખાન વિ. રામ પ્રસાદ સિંહ અને અન્ય વિષય : ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલિશન એન્ડ લેન્ડ રિફોર્મ્સ એક્ટ હેઠળ ભૂતપૂર્વ જમીનદારો અને ઠેકેદારો વચ્ચે જમીનના અધિકારોનો વિવાદ. | Download | Download |
| 8431. |
Supreme Court Civil Appeal No. 1742-1743 of 1969 બનવારી લાલ વિ. તિરલોક ચંદ અને અન્ય (અને તેનાથી વિપરીત) વિષય : હિન્દુ કાયદા હેઠળ વસિયતના આધારે દત્તકવિધાનની સાબિતી અને મિલકતમાં ઉત્તરાધિકારના અધિકારો અંગે નિર્ણય. | Download | Download |
| 8432. |
Supreme Court Criminal Appeal No. 243 of 1979 સ્ટેટ (દિલ્હી એડમિનિસ્ટ્રેશન) વિ. આઇ. કે. નાંગિયા અને અન્ય વિષય : ફૂડ એડલ્ટરેશન એક્ટ હેઠળ કંપની દ્વારા નામાંકિત વ્યક્તિ ઉપરાંત સેલ્સ મેનેજર પર કેસ ચલાવવા બાબત. | Download | Download |
| 8433. |
Supreme Court Writ Petition No. 272 & 399 of 1979 તમિલનાડુ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રીયલ એન્ડ જનરલ સબઓર્ડિનેટ સર્વિસ એસોસિયેશન વિ. સ્ટેટ ઓફ તમિલનાડુ (તમિલનાડુ રાજ્ય) અને અન્ય વિષય : ડિસ્ટ્રિક્ટ બોર્ડ અને સરકારી શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓનું એકીકરણ અને સિનિયોરિટી. | Download | Download |
| 8434. |
Supreme Court Criminal Appeal No. 2 of 1949 ડો. બાબુ રામ સકસેના વિરુદ્ધ રાજ્ય વિષય : રાજ્યોના વિલીનીકરણ પછી પ્રત્યાર્પણ સંધિની માન્યતા અને ૧૯૦૩ ના એક્સ્ટ્રાડિશન એક્ટ હેઠળ ધરપકડ વોરંટની કાયદેસરતા. | Download | Download |
| 8435. |
Supreme Court Writ Petition (Crl) No.137 of 2011 સુભાષ પોપટલાલ દવે વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : કાયદાની પ્રક્રિયા ટાળનાર ફરાર વ્યક્તિ વિલંબના આધારે નિવારક અટકાયતના હુકમને પડકારી શકે નહીં. | Download | Download |
| 8436. |
Supreme Court Civil Appeal No. 6186 of 2012 કૃષિ ઉપજ મંડી સમિતિ, નરસિંહપુર વિ. મેસર્સ શિવ શક્તિ ખાનસારી ઉદ્યોગ અને અન્યોએ વિષય : વિષય : રાજ્યના 'મંડી અધિનિયમ' અને કેન્દ્રના 'શેરડી નિયંત્રણ આદેશ' વચ્ચેના સંઘર્ષની બાબતમાં, રાષ્ટ્રપતિની સંમતિ મેળવ્યા છતાં, કેન્દ્રીય કાયદો પ્રબળ રહેશે (અનુચ્છેદ ૨૫૪(૨) હેઠળ) એમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું. | Download | Download |
| 8437. |
Supreme Court Civil Appeal No. 2676 of 1992 બેકેલાઈટ હાયલમ લિમિટેડ વગેરે. વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, હૈદરાબાદ વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ હેઠળ લેમિનેટેડ બોર્ડ્સ અને ઇમ્પ્રેગ્નેટેડ શીટ્સ (પ્રીપેગ-એફ, પી, જી) ના યોગ્ય વર્ગીકરણ અંગે | Download | Download |
| 8438. |
Supreme Court Civil Appeal No. 1616 of 1994 રામ ભરોસે શર્મા વિ. મહંત રામ સ્વરૂપ અને અન્ય વિષય : ઉદક જાગીરની ગ્રાન્ટ વ્યક્તિગત ગ્રાન્ટ છે કે સાર્વજનિક ટ્રસ્ટ તેનું દસ્તાવેજી અર્થઘટન અને રાજસ્થાન જાગીર્સ એક્ટ હેઠળ નિર્ણય. | Download | Download |
| 8439. |
Supreme Court Civil Appeal No. 2126 of 2001 એન. બિરેન્દ્ર સિંહ વિરુદ્ધ એલ. પ્રિયોકુમાર સિંહ અને અન્ય વિષય : સિંગલ જજના ચુકાદામાં ડિવિઝન બેન્ચ દખલગીરી કરીને કર્મચારીઓના નિયમિતકરણ અને સિનિયોરિટીના લાભો છીનવી શકે નહીં. | Download | Download |
| 8440. |
Supreme Court Civil Appeal No. 291 of 2006 સુભદ્રા અને અન્ય વિ. થંકમ વિષય : સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ ૨૬ હેઠળ કરાર સુધારણાની આવશ્યકતા અને સ્પષ્ટ દસ્તાવેજ આધારે વિશિષ્ટ પાલન મંજૂરી. | Download | Download |
| 8441. |
Supreme Court Civil Appeal No. 2609 of 2004 મેસર્સ વીર રબર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, મુંબઈ-III વિષય : સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી મુક્તિ લાભ ગણવા માટે અન્ય પક્ષકારો માટે ઉત્પાદિત માલના ક્લિયરન્સ મૂલ્યને બાકાત રાખવા અંગે | Download | Download |
| 8442. |
SUPREME COURT CIVIL APPEAL NO. 5542 OF 2016 સાઈ ભાસ્કર આયર્ન લિમિટેડ વિરુદ્ધ આંધ્રપ્રદેશ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન અને અન્ય વિષય : વીજળી અધિનિયમ હેઠળ કૃષિ ક્ષેત્રમાં મીટરિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી બળતણ સરચાર્જ ફોર્મ્યુલામાંથી બાકાત રાખવાની જોગવાઈ કાયદેસર છે. | Download | Download |
| 8443. |
SUPREME COURT CIVIL APPEAL NO. 2818 OF 2015 મેસર્સ મુનીર એન્ટરપ્રાઇઝીસ વિરુદ્ધ મેસર્સ રામગઢ મિનરલ્સ એન્ડ માઇનિંગ લિમિટેડ અને અન્ય વિષય : સમર્પિત થયેલા ખનન પટ્ટાની તબદીલી કાયદેસર નથી તથા રાષ્ટ્રીય ખનિજ સંપત્તિનું નિકાલ જાહેર હરાજી દ્વારા જ કરવો આવશ્યક છે. | Download | Download |
| 8444. |
Supreme Court Criminal Appeal No.85 of 2006 મો. ફારૂક અબ્દુલ ગફૂર અને અન્ય એક વિ. મહારાષ્ટ્ર રાજ્ય વિષય : સંગઠિત ગુનાખોરી (એમ.સી.ઓ.સી.એ.) હેઠળ હત્યાના કેસમાં સહ-આરોપીઓની કબૂલાતની સ્વીકૃતિ અને મૃત્યુદંડની સજા આજીવન કેદમાં બદલવા બાબત. | Download | Download |
| 8445. |
Supreme Court Civil Appeal No. 2676 of 1992 બેકેલાઈટ હાયલમ લિમિટેડ વગેરે. વિરુદ્ધ કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, હૈદરાબાદ વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ હેઠળ લેમિનેટેડ બોર્ડ્સ અને ઇમ્પ્રેગ્નેટેડ શીટ્સ (પ્રીપેગ-એફ, પી, જી) ના યોગ્ય વર્ગીકરણ અંગે | Download | Download |
| 8446. |
Supreme Court Civil Appeal No. 1897 of 1976 ડેપ્યુટી કમિશનર ઓફ સેલ્સ ટેક્સ (લૉ), બોર્ડ ઓફ રેવન્યુ (ટેક્સીસ), એર્નાકુલમ વિ. અડવાણી ઓરલિકોન (પી) લિમિટેડ, ત્રિવેન્દ્રમ વિષય : સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ હેઠળ કરપાત્ર ટર્નઓવરની ગણતરીમાં ટ્રેડ ડિસ્કાઉન્ટને વેચાણ કિંમતમાંથી બાકાત રાખવા બાબત. | Download | Download |
| 8447. |
Supreme Court Special Leave Petition (Cri) 953 of 1979 રતન સિંહ વિ. સ્ટેટ ઓફ પંજાબ (પંજાબ રાજ્ય) વિષય : ભારે વાહનોના બેફામ ડ્રાઇવિંગને કારણે થતા મૃત્યુના કેસમાં ટ્રાફિક કાયદા અને સજાની સુધારણાની નીતિ અંગે ચુકાદો. | Download | Download |
| 8448. |
Supreme Court Civil Appeal No. 2422 of 1978 વેચાણ વેરા નાયબ કમિશનર (કાયદો) મહેસૂલ બોર્ડ વિરુદ્ધ જી. એસ. પાઈ એન્ડ કંપની વિષય : આ ચુકાદા મુજબ, કાયદાના શબ્દોનો સામાન્ય અર્થ કાઢવો, 'બુલિયન' અને 'સ્પેસી'માં ઘરેણાંનો સમાવેશ ન કરવો, અને 'પાણી પુરવઠા ફિટિંગ્સ'નો અર્થ 'સેનિટરી ફિટિંગ્સ'ના સંદર્ભમાં માત્ર બાથરૂમ કે શૌચાલયમાં વપરાતી પાઈપો પૂરતો જ સીમિત ગણવો. | Download | Download |
| 8449. |
Supreme Court Civil Appeal No. 2099 of 1972 કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ કેરળ, એર્નાકુલમ વિ. વી. દામોદરન, ત્રિવેન્દ્રમ વિષય : એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સમાં ચાલુ નફાનો સમાવેશ થતો નથી અને સંદર્ભ અરજી વિના વિજેતા પક્ષકાર દ્વારા કાયદાના નવા પ્રશ્નનો સંદર્ભ મર્યાદિત છે. | Download | Download |
| 8450. |
Supreme Court Writ Petition(C) 166 of 1951 શ્રી શંકરી પ્રસાદ સિંહ દેવ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (ભારત સંઘ) અને સ્ટેટ ઓફ બિહાર (બિહાર રાજ્ય) વિષય : બંધારણ (પ્રથમ સુધારા) અધિનિયમ, ૧૯૫૧ ની બંધારણીય માન્યતા અને કામચલાઉ સંસદની સુધારો કરવાની સત્તા. | Download | Download |




