Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8051. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 905 OF 2005 સુધીર શાંતિલાલ મહેતા વિ. સી.બી.આઈ. વિષય : યુ.સી.ઓ. બેંકના નાણાંના ગેરકાયદેસર ઉપયોગ માટે હૂંડીના ડિસ્કાઉન્ટિંગ સંબંધિત ફોજદારી વિશ્વાસભંગ અને ફોજદારી કાવતરું તથા વિશેષ અદાલતના અધિકારક્ષેત્ર અંગે | Download | Download |
| 8052. |
SUPREME COURT CIVIL APPEAL 2275 of 2002 સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક વિ. આંધ્રા બેંક ફાઇનાન્શિયલ સર્વિસેસ લિ. વિષય : ગુના અને ગુનેગાર બંનેની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુધારાની તક આપવી એ બંધારણીય ન્યાયનો મૂળભૂત આધાર છે. | Download | Download |
| 8053. |
SUPREME COURT CIVIL APPEAL 1741 of 2009 બિહાર રાજ્ય વિરુદ્ધ ઉપેન્દ્ર નારાયણ સિંહ વિષય : બંધારણીય પ્રક્રિયા કે ખુલ્લી જાહેરાત વગર કરવામાં આવેલી ગેરકાયદેસર અને એડ-હોક (તદ્દર્થ) સરકારી નિમણૂકો કાયદાકીય રીતે અમાન્ય છે અને તેને કાયમી કરી શકાય નહીં. | Download | Download |
| 8054. |
SUPREME COURT CIVIL APPEAL 3703 of 2003 મેસર્સ ગિરનાર ટ્રેઽર્સ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : માત્ર અરજી કરવાથી સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગણાતી નથી; જો સક્ષમ અધિકારી દ્વારા નિર્ધારિત સમયમાં કાયદેસરનું પગલું લેવામાં ન આવે, તો MRTP એક્ટની કલમ १२७ હેઠળ જમીન પરનું અનામત રદ થાય છે. | Download | Download |
| 8055. |
SUPREME COURT CRIMINAL APPEAL 249 OF 2011 દીપક રાય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : જ્યારે કોઈ ગુનો અત્યંત ક્રૂર અને સમાજની આત્માને કંપાવી દે તેવો હોય, ત્યારે ન્યાયી પ્રક્રિયા ખાતરી કરીને અપવાદરૂપ કેસમાં ફાંસીની સજા જ યોગ્ય ન્યાય છે. | Download | Download |
| 8056. |
SUPREME COURT CIVIL APPEAL NO. 7944 OF 2010 સાંડુર મેંગેનીઝ એન્ડ આયર્ન ઓર્સ લિમિટેડ વિ. કર્ણાટક રાજ્ય તથા અન્યગણ વિષય : ખનન પટ્ટાની મંજૂરી માટેની અરજીઓની પ્રાથમિકતા તથા રાજ્ય સરકારની ભલામણની કાયદેસરતા અંગે ખાણો અને ખનિજો (વિકાસ અને નિયમન) અધિનિયમ, ૧૯૫૭ની કલમ ૧૧ તથા ખનિજ અનુજ્ઞાપત્ર નિયમો, ૧૯૬૦ના નિયમો ૫૯ અને ૬૦ની જોગવાઈઓના અર્થઘટન અને અમલ અંગે. | Download | Download |
| 8057. |
SUPREME COURT CIVIL APPEAL 8322 of 2009 અમરેન્દ્ર કુમાર મોહાપાત્રા તથા અન્યગણ. વિરુદ્ધ રાજ્ય ઓરિસ્સા વિષય : એડહોક (અસ્થાયી) ધોરણે દીર્ઘકાળથી સેવા આપતા કર્મચારીઓની કાયદાકીય નિયમિતતા (Regularisation) બંધારણીય રીતે માન્ય છે અને તે ઉમેદવારો અસાઇન કરેલી તારીખથી સીનિયરિટી મેળવવા માટે હકદાર છે. | Download | Download |
| 8058. |
SUPREME COURT ORIGINAL SUIT 02 of 1996 હિમાચલ પ્રદેશ રાજ્ય વિ. ભારત સંઘ વિષય : રાજ્ય સરહદ કે જમીન ડૂબવાના આધાર વિના પણ, પુનર્ગઠન કાયદાની કલમ ૭૮ અને બંધારણીય સમાનતાના સિદ્ધાંત મુજબ ઉત્તરાધિકારી રાજ્ય પ્રોજેક્ટની વીજળી મેળવવાનો કાનૂની અધિકાર ધરાવે છે. | Download | Download |
| 8059. |
SUPREME COURT CIVIL APPEAL 3261 of 2011 શ્રી રાધ્ય શ્યામ (ડી) કાયદેસરના વારસદારો દ્વારા તથા અન્ય વિરુદ્ધ યુ.પી. રાજ્ય વિષય : તાકીદનું બહાનું બનાવીને નાગરિકોના કાનૂની જમીન અધિકાર અને સાંભળવાની પ્રક્રિયા (અધિકાર) ને રદ કરી શકાય નહીં. | Download | Download |
| 8060. |
Supreme Court of India Criminal Appeal No. 637 of 2015 etc. કે. અન્બઝગન વિ. કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક અને હાઇકોર્ટ અપીલોમાં પ્રતિનિધિત્વ અંગેનો અધિકાર | Download | Download |
| 8061. |
Supreme Court Civil Appeal Nos. 2650-2652 of 1998 ટીકા રામ તથા અન્ય વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય તથા અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ની કલમ ૪ અને ૬ હેઠળની જાહેરનામાઓ અને કલમ ૧૭ની તાકીદની કલમની માન્યતા સુપ્રીમ કોર્ટે અપીલમાં બહાલી આપી. | Download | Download |
| 8062. |
Supreme Court Civil Appeal No. 4561 of 2008 આઈટીસી લિ. વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય તથા અન્ય વિષય : સુપ્રીમ કોર્ટે હોટલ માટે ફાળવેલ પ્લોટના રદને ગેરકાયદેસર ગણાવ્યું અને પ્રીમિયમ રકમ સુધારીને લીઝ ચાલુ રાખવાનો વિકલ્પ આપ્યો. | Download | Download |
| 8063. |
Supreme Court Civil Appeal Nos.7454-59 of 2012 સુરિન્દર સિંહ બ્રાર અને અન્ય વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : સુપ્રીમ કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં આઇટી પાર્ક માટે જમીન સંપાદનને રદ કરી દીધું. | Download | Download |
| 8064. |
Supreme Court Criminal Appeal No. 834 of 2002 મેસર્સ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વિ. મેસર્સ એન.ઈ.પી.સી. ઇન્ડિયા લિ. અને અન્યો વિષય : સુપ્રીમ કોર્ટે સીઆરપીસી ની કલમ ૪૮૨ હેઠળ ઠરાવ્યું કે માત્ર સિવિલ ઉપાયો ઉપલબ્ધ હોવાથી ફોજદારી ફરિયાદ રદ કરી શકાય નહીં. | Download | Download |
| 8065. |
SUPREME COURT WRIT PETITION (CRIMINAL) NO. 129 OF 2012 ન્યાયબાહ્ય હત્યામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોનું સંઘ ( ઈ.ઈ.વી.એફ.એ.એમ. ) અને અન્ય વિ. ભારત સંઘ અને અન્ય વિષય : મણિપુરમાં અશાંત વિસ્તારમાં સશસ્ત્ર દળો તથા પોલીસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપિત ન્યાયબાહ્ય મૃત્યુ, અતિશય બળપ્રયોગ અને તેની તપાસ તથા ફોજદારી કાર્યવાહી અંગે | Download | Download |
| 8066. |
Supreme Court Civil Appeal No. 3345 of 2000 ભારત સંઘ અને અન્યો વિરૂદ્ધ આર.પી. યાદવ વગેરે. વિષય : નૌકાદળના નાવિક નવેસરથી કરાર કર્યા પછી રાજીનામાનો હક દાવો કરી શકે નહીં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું. | Download | Download |
| 8067. |
SUPREME COURT WRIT PETITION CRIMINAL NUMBER 48 of 2014 ભારત સંઘ વિ. વિરુધ્ધ શ્રીહરન @ મુરુગન અને અન્યઓ. વિષય : અનુસૂચિત ગુના અને ફોજદારી કાયદા હેઠળ આજીવન કેદ, તેની મુક્તિના અધિકારો તથા સરકારી સત્તાઓની કાનૂની અર્થઘટન સંબંધિત સુપ્રીમ કોર્ટનો નિર્ણય | Download | Download |
| 8068. |
Supreme Court Criminal Appeal No. 984 of 2007 ગોવિંદરાજુ @ ગોવિંદા વિરૂદ્ધ શ્રીરામપુરમ પી.એસ. દ્વારા રાજ્ય અને અન્ય વિષય : એકમાત્ર પોલીસ સાક્ષીની જુબાની અને ખામીયુક્ત રિકવરીના આધારે, સુપ્રીમ કોર્ટે અપીલકર્તાને કલમ 302 હેઠળના આરોપમાંથી મુક્ત કર્યો. | Download | Download |
| 8069. |
SUPREME COURT CRIMINAL APPEAL1969 of 2010 પ્રસાદ શ્રીકાંત પુરોહિત વિ. મહારાષ્ટ્ર રાજ્ય વિષય : સંગઠિત અપરાધના કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે પાછલા ૧૦ વર્ષમાં બે કે તેથી વધુ કેસોમાં સક્ષમ કોર્ટ દ્વારા સંજ્ઞાન લેવાયેલ હોવું પૂરતું છે, અને પૂરક ચાર્જશીટ દાખલ કરવાથી કોર્ટ દ્વારા નવેસરથી સંજ્ઞાન લેવાની જરૂર રહેતી નથી. | Download | Download |
| 8070. |
SUPREME COURT CRIMINAL APPEAL 1478 of 2005 સંતોષ કુમાર સતીશભૂષણ બરિયાર વીરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : મૃત્યુદંડની સજા આપતી વખતે ગુનાની ક્રૂરતાની સાથે અપરાધીની સુધારણા અને પુનર્વસનની શક્યતાઓને ધ્યાનમાં લેવી બંધારણીય રીતે અનિવાર્ય છે, અને આજીવન કેદ એ નિયમ છે જ્યારે ફાંસીની સજા એ અપવાદ છે | Download | Download |
| 8071. |
SUPREME COURT CIVIL APPEAL NO.122 OF 2022 પ્રસાદ કુરિઅન અને અન્ય વિ. કે.જે. ઓગસ્ટિન અને અન્ય વિષય : જે સિદ્ધાંત એક્સાઇઝ ઇન્સ્પેક્ટરોના કેસમાં લાગુ પડે છે તે જ આ સેવામાં પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. | Download | Download |
| 8072. |
Supreme Court Writ Petition (civil) No. 274 of 2014 રામ સિંહ તથા અન્યો વિરૂદ્ધ ભારત સંઘ વિષય : સુપ્રીમ કોર્ટે 9 રાજ્યો માટે ઓ. બી. સી. કેન્દ્રીય યાદીમાં 'જાટ' સમુદાયના સમાવેશને રદ કર્યો. | Download | Download |
| 8073. |
SUPREME COURT TRANSFERRED CASE CIVIL NO.72 OF 2004 કર્નલ (નિવૃત) બી.જે. અક્કરા વિ. ભારત સરકાર તથા અન્ય વગેરે. વિષય : પરત કરવાની રકમો ઉપર વ્યાજ લાદવાનું અમે પ્રસ્તાવ મુકતા નથી. | Download | Download |
| 8074. |
SUPREME COURT CIVIL APPEAL NO.487 OF 1998 હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ વિરૂદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય વિષય : વેચાણના કરાર અને વર્ક્સ કોન્ટ્રાક્ટ વચ્ચેનો ભેદ અત્યંત કઠિન છે. | Download | Download |
| 8075. |
SUPREME COURT CRIMINAL APPEAL NO.811 OF 2009 એમ.એ. એન્ટોની ઉર્ફે અન્ટપ્પન વિ. કેરળ રાજ્ય વિષય : માત્ર શંકાના આધારે અને કહેવાતા પરિસ્થિતિજન્ય પુરાવા પર આધાર રાખીને, જે આવશ્યક ધોરણથી ઘણાં ઓછા પડે છે, તે હેતુસર મૃતકની હત્યા કરવામાં આવી હતી એવું માનવું શક્ય નથી. | Download | Download |
| 8076. |
SUPREME COURT CIVIL APPEAL NO.3978 OF 1995 શ્રી જગન્નાથ મંદિર પુરી મેનેજમેન્ટ તેની તરફથી પ્રતિનિધિત્વ પામેલી સમિતિ દ્વારા તેના પ્રશાસક અને અન્ય વગેરે. વિ. ચિંતામણિ ખુન્ટિયા અને અન્ય. વિષય : અધિનિયમની કલમ ૨૮-બી સેવકોના ધાર્મિક અથવા સંપત્તિ અધિકારોનો ભંગ કરતી હોવાના આધાર પર રદ કરી શકાય નહીં. | Download | Download |
| 8077. |
Supreme Court Civil Appeal 1386 of 2001 સુશ્રી ઇન્સ મલ્હોત્રા વિ ડૉ. એ. ક્રિપલાની તથા અન્ય વિષય : સારવારમાં કાળજી લેવા છતાં દર્દીના સગા દ્વારા ડાયાલિસિસનો ઇનકાર કરાતાં થયેલા મૃત્યુમાં ડૉક્ટરો તબીબી બેદરકારી માટે જવાબદાર ઠરતા નથી. | Download | Download |
| 8078. |
Supreme Court Civil Appeal 4272 of 1991 એલ.આર. શિવરામગોવડા વગેરે. વિ. કાનૂની પ્રતિનિધિઓ દ્વારા ટી.એમ. ચંદ્રશેકર (ડી) અને અન્ય વિષય : ચૂંટણી ખર્ચના સાચા હિસાબો ન રાખવા માત્રથી ભ્રષ્ટ આચરણ ઠરતું નથી, સિવાય કે ખર્ચ નિયત મર્યાદા કરતાં વધી ગયો હોય. | Download | Download |
| 8079. |
Supreme Court Contempt Petition (C) 83 of 2005 એમિક્સ ક્યુરી મારફતે ટી.એન. ગોડાવર્મન થિરુમુલપાદ વિ. અશોક ખોટ અને અન્ય વિષય : સર્વોચ્ચ અદાલતના આદેશનો અનાદર કરી સૉ-મિલોને ગેરકાયદેસર મંજૂરી આપવા બદલ મહારાષ્ટ્રના મંત્રી અને સચિવને અદાલતી તિરસ્કારની સજા બાબત. | Download | Download |
| 8080. |
SUPREME COURT CIVIL APPEAL NO.2473 OF 1987 મહારાષ્ટ્ર ગિરણી કામગાર યુનિયન વિ. એસ. ભટ્ટાચારજી અને અન્ય વિષય : કલમ ૧૫ હેઠળ જ નિર્ધારિત કરાયેલ પ્રક્રિયા અનુસરવાની રહે છે અને બીઆઈઆર અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલા નિયમોના નિયમ ૨૮-એ હેઠળ નિર્ધારિત કરાયેલ પ્રક્રિયા નહીં. | Download | Download |
| 8081. |
Supreme Court Civil Appeal 4174 of 1995 અધ્યક્ષ, રેલ્વે બોર્ડ અને અન્યો. વિ. સી.આર. રંગધમૈયા અને અન્ય વગેરે વગેરે વિષય : રેલવે કર્મચારીઓના નિવૃત્તિ પેન્શનમાં રનિંગ ભથ્થાની ગણતરીમાં પૂર્વલક્ષી અસરથી ઘટાડો કરતા ગેરબંધારણીય નિયમોને રદબાતલ ઠેરવતો ચુકાદો. | Download | Download |
| 8082. |
Supreme Court Criminal Appeal 815 of 2001 હરજિત સિંહ અને અન્ય વિ. પંજાબ રાજ્ય વિષય : ખાનગી બચાવનો અધિકાર, સામાન્ય ઈરાદો (કલમ ૩૪) અને સાક્ષીઓના પુરાવાના મૂલ્યાંકન અંગે સુપ્રીમ કોર્ટનો ફોજદારી ચુકાદો. | Download | Download |
| 8083. |
SUPREME COURT CIVIL APPEAL NO.5579 OF 2000 કિરણ ગુપ્તા અને અન્ય વિગેરે વિગેરે વિરૂદ્ધ સ્ટેટ ઓફ યુપી અને અન્ય વિગેરે વિષય : પસંદગી અને પેનલમાં સ્થાન આપવાની પ્રક્રિયા સંબંધિત ગેરરીતિ તથા ગેરકાયદેસરતાના આક્ષેપો આધારહીન અને ટકાઉ નથી. | Download | Download |
| 8084. |
Supreme Court Civil Appeal 4294 of 1999 ઝુંઝારાવ ભીકાજી નાગરકર વિ. યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વિષય : અર્ધ-ન્યાયિક સત્તાધિકારી દ્વારા કાયદાના અર્થઘટનમાં થયેલી ભૂલ બદલ, મલિનાશય કે ભ્રષ્ટ પ્રેરણાના પુરાવા વિના શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી શકાય નહીં. | Download | Download |
| 8085. |
Supreme Court Civil Appeal 5015 of 1999 રાજ્ય સરકાર ગૃહહીન હરિજન કર્મચારી મંડળ વિ. કર્ણાટક રાજ્ય અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ લાભાર્થીને સુનાવણીની તક આપ્યા વિના સંપાદન રદ કરવાના આદેશની કાયદેસરતા અંગેનો ચુકાદો. | Download | Download |
| 8086. |
Supreme Court Civil Appeal 540 of 1986 હોપ પ્લાન્ટેશન્સ લિ. વિ. તાલુક જમીન બોર્ડ, પીરમેડ અને અન્ય વિષય : કેરળ જમીન સુધારણા કાયદા હેઠળ પ્લાન્ટેશન જમીનની ટોચમર્યાદા મુક્તિ અને 'રેસ જ્યુડિકેટા' ના સિદ્ધાંત અંગેનો ચુકાદો. | Download | Download |
| 8087. |
SUPREME COURT CIVIL APPEAL NO.6963 OF 2000 પંજાબ રાજ્ય વિ. વી.કે. ખન્ના અને અન્ય વિષય : આરોપપત્ર અથવા, કેસ મુજબ, કારણદર્શક નોટિસનો જવાબ પ્રાપ્ત થયા પછી સંબંધિત સત્તાધિકારીએ પોતાના મનનો ઉપયોગ કરીને નક્કી કરવું પડે કે આગળની તપાસ આવશ્યક છે કે નહીં. | Download | Download |
| 8088. |
Supreme Court Special Leave Petition (C) 21000 of 1993 ઓમ કુમાર અને અન્યો. વિ. ભારત સંઘ ઈન દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિ. સ્કિપર કન્સ્ટ્રક્શન અને અન્ય વિષય : દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહીમાં દંડની માત્રા અને વહીવટી કાયદામાં 'પ્રમાણસરતા' સિદ્ધાંત અંગેનો ચુકાદો. | Download | Download |
| 8089. |
SUPREME COURT CIVIL APPEAL NO.5698 OF 2002 પદ્મા વિ. હીરાલાલ મોતીલાલ દેસરડા તથા અન્ય વિષય : સેવા સંસ્થાએ દાખલ કરેલ એસ.એલ.પી.(સી) નં. ૨૦૫૧૨/૨૦૦૦ ના અદાલતી રેકોર્ડ પર મૂકાયેલા નિવેદનો અને દસ્તાવેજો પરથી એવું પ્રતિપાદિત થતું નથી કે સેવા સંસ્થાએ કોઈ બાંધકામ કર્યું છે, એ તો દૂરની વાત, એવા કોઈ ત્રાહિત પક્ષનું હિત પણ ઊભું કરેલ છે કે જેના કારણે સ્થિતિ અપરિવર્તનીય બની જાય. | Download | Download |
| 8090. |
Supreme Court Civil Appeal 2239 of 1997 અશોક કુમાર ગુપ્તા અને અન્ય વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : અનુસૂચિત જાતિ/જનજાતિ માટે બઢતીમાં અનામતની કાયદેસરતા અને 'ભવિષ્યલક્ષી રદબાતલ' અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 8091. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL No. 4154 OF 2000 ફોમેન્ટો રિસોર્ટ્સ એન્ડ હોટે લ્સ લિ. અને અન્ય વિ. મિંગુએલ માર્ટિન્સ અને અન્ય(ઓ) વિષય : જમીન અધિગ્રહણ, વૈધાનિક કરારનો ભંગ, હોટેલ બાંધકામનો ધ્વંસ અને દરિયાકિનારે જનસામાન્યના પરંપરાગત પ્રવેશાધિકાર તથા જાહેર ટ્રસ્ટના સિદ્ધાંત સંબંધિત ચુકાદો. | Download | Download |
| 8092. |
Supreme Court Civil Appeal 2348 of 2003 મેસર્સ પુરબાંચલ કેબલ્સ એન્ડ કન્ડક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ વિ. આસામ રાજ્ય વિદ્યુત બોર્ડ તથા અન્ય વિષય : લઘુ અને આનુષંગિક ઔદ્યોગિક ઉપક્રમોને વિલંબિત ચુકવણી પર વ્યાજ અધિનિયમ, ૧૯૯૩ હેઠળ વ્યાજના દાવાની પોષણક્ષમતા તથા અધિનિયમની લાગુ પડતાને લગતો નિર્ણય | Download | Download |
| 8093. |
SUPREME COURT CIVIL APPEAL NO.14559 OF 1996 એન્ટોનીસામી વિ. અરૂલનંદમ પિલ્લાઇ (મૃતક) વતી કાનુની પ્રતિનિધીઓ અને અન્ય વિષય : ચૂંટણી અરજદાર/અપીલકર્તા અટેલી મતવિસ્તારમાં મતદાનનું સ્વરૂપ દર્શાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. | Download | Download |
| 8094. |
Supreme Court Civil Appeal 1970 of 2014 ડૉ. સુહાસ એચ. પોફલે વિ. ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કો. લિ. અને તેની મિલકત અધિકારી વિષય : વીમા કંપનીના રાષ્ટ્રીયકરણ પહેલાં મકાનમાં રહેતા 'માનીત ભાડૂત' પર જાહેર પરિસર અધિનિયમ, ૧૯૭૧ પૂર્વલક્ષી અસરથી લાગુ કરી શકાય નહીં. | Download | Download |
| 8095. |
SUPREME COURT CIVIL APPEAL NO.6597 OF 2005 રામાધાર શ્રીવાસ વિ. ભગવાનદાસ વિષય : સામાવાળાએ ન તો નોટિસનો જવાબ આપ્યો હતો અને ન તો મિલકતનો કબજો પરત સોંપ્યો હતો. | Download | Download |
| 8096. |
Supreme Court Criminal Appeal 417 of 2010 બશીરા બેગમ વિ. મોહમ્મદ ઇબ્રાહીમ તથા અન્ય વિષય : પરિસ્થિતિજન્ય પુરાવાના કેસમાં શંકા ગમે તેટલી પ્રબળ હોય, તે વાજબી શંકાથી પરના પુરાવાનું સ્થાન લઈ શકતી નથી. | Download | Download |
| 8097. |
Supreme Court Civil Appeal No.2903 of 2001 આર.એસ. ગર્ગ વિરુદ્ધ સ્ટેટ ઑફ ઉત્તર પ્રદેશ અને અન્ય વિષય : સેવા નિયમોના ઉલ્લંઘનથી થયેલી એડ હોક નિમણૂક શરુઆતથી જ રદબાતલ ગણાય છે, તેથી તે સમયગાળાના અનુભવના આધારે બઢતી માટે પાત્રતા કે નિયમિતતાનો દાવો કરી શકાય નહીં. | Download | Download |
| 8098. |
Supreme Court Civil Appeal 1102 of 2014 ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને અન્ય વિ. મહારાષ્ટ્ર રાજ્ય તથા અન્ય વિષય : કલમ ૩૫(૩) હેઠળ નોટિસની બજવણી વગર અને દાયકાઓના વિલંબ બાદ જમીનને 'ખાનગી જંગલ' જાહેર કરી હસ્તગત કરી શકાય નહીં. | Download | Download |
| 8099. |
SUPREME COURT CIVIL APPEAL NO.3727 OF 2015 ઓએનજીસી લિમિટેડ વિ. પેટ્રોલિયમ કોલ લેબર યુનિયન અને અન્ય વિષય : વિવાદમાં સંબંધિત કામદારોને નિયમિત ન કરવા વાજબી નથી અને અપીલકર્તા-કોર્પોરેશનને તારીખ ૧૪.૦૧.૧૯૯૦ થી સંબંધિત કામદારોની સેવાઓ નિયમિત કરવા નિર્દેશ આપ્યો હતો, જે તારીખે તે બધાએ ૪૮૦ દિવસ પૂર્ણ કર્યા હતા. | Download | Download |
| 8100. |
Supreme Court Civil Appeal 1447 of 2016 લૂપ ટેલિકોમ એન્ડ ટ્રેડિંગ લિમિટેડ વિ. ભારત સંઘ અને અન્ય વિષય : ૨જી સ્પેક્ટ્રમ ફાળવણી રદ થતાં, ગેરકાયદે નીતિનો લાભ લેનાર સમદોષી લાઇસન્સધારક કરાર અધિનિયમ હેઠળ પ્રવેશ ફી પરત મેળવી શકે નહીં. | Download | Download |




