Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8151. |
SUPREME COURT SPECIAL LEAVE PETITION CIVIL NO.31982-31983 OF 2013 નુસલી નેવિલ વાડિયા વિ. આઇવરી પ્રોપર્ટીઝ અને અન્ય વિષય : જે તબક્કે આદેશ-૭ નિયમ ૧૧(ડી) લાગુ કરવો જરૂરી છે, તે પ્રારંભિક તબક્કો છે અને કલમ ૯એનો વ્યાપ કંઈક મર્યાદિત તથા ભિન્ન છે. | Download | Download |
| 8152. |
SUPREME COURT CIVIL APPEAL NO.17753-17755 OF 2017 વેન્ચર ગ્લોબલ એન્જિનિયરીંગ એલએલસી વિરૂદ્ધ ટેક મહિન્દ્રા લિમિટેડ અને અન્ય વિગેરે વિષય : સત્યમ માત્ર આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મધ્યસ્થતા પર અધિનિયમના ભાગ-૧ ની લાગુકરણનો પ્રશ્ન ફરીથી ઉઠાવવા માગે છે, જે આપી શકાય નહીં. | Download | Download |
| 8153. |
SUPREME COURT SUO-MOTU CONTEMPT PETITION CRIMINAL NO.1 OF 2020 પ્રશાંત ભુષણ અને અન્ય વિષય : ન્યાયની સંસ્થા પ્રત્યે દેશના નાગરિકોની આસ્થા કાયદાના શાસનનો પાયો છે, અને તે લોકશાહી વ્યવસ્થાનું એક આવશ્યક તત્ત્વ છે. | Download | Download |
| 8154. |
Supreme Court of India Criminal Appeal Nos. 523-527 of 2009 પ્રિથિપાલ સિંઘ વિગેરે વિ. પંજાબ રાજ્ય અને અન્ય એક વિગેરે વિષય : પોલીસ અત્યાચાર, અપહરણ અને હત્યાના કેસમાં નજરે જોનાર સાક્ષીઓ અને સાંયોગિક પુરાવાઓના આધારે તકસીરવારી અને સજા અંગેનો ચુકાદો | Download | Download |
| 8155. |
SUPREME COURT CIVIL APPEAL NO.380 OF 2022 જી.ટી. ગિરીશ વિ. વાય. સુબ્બા રાજુ (મૃતક) તેમના કાનૂની વારસદારો દ્વારા અને અન્ય એક વિષય : જે વેચાણ સદ્ભાવપૂર્વકનું ન હોય, તેમાં “સદ્ભાવપૂર્વકનું વેચાણ” શબ્દો પ્રલંબિત દાવાના સંદર્ભમાં તથા સ્પેસિફિક પરફોર્મન્સ એક્ટની કલમ ૧૯(૧)(બી) ના દૃષ્ટિકોણથી વપરાય છે. | Download | Download |
| 8156. |
SUPREME COURT WRIT PETITION CIVIL NO.612 OF 2016 આર. મુથુકૃષ્ણન વિ. મુખ્ય નોંધણી અધિકારી વિષય : નિયમ ૧૪-એમાં નિર્દિષ્ટ કરાયેલ ગેરવર્તણુંક પણ યોગ્ય મામલાઓમાં અદાલતના અવમાનના સમાન બની શકે છે. | Download | Download |
| 8157. |
SUPREME COURT CIVIL APPEAL NO, 2506-2509 OF 2020 રામનાથ એન્ડ કંપની વિ. આવકવેરા આયુક્ત વિષય : અપીલીય સત્તાધિકારી અને આઈ.ટી.એ.ટી.ના નિષ્કર્ષો, સંબંધિત પાસાઓની અવગણના કરીને અસંબંધિત પરિબળોના આધારે આધારિત હોવાથી, ન તો બાંયધરી સ્વરૂપના હતા અને ન તો તેઓ મામલાના નિરાકરણ માટે નિર્ણાયક બની શકતા હતા. | Download | Download |
| 8158. |
SUPREME COURT CIVIL APPEAL NO. 971 OF 2003 બેંગલોર ડેવલપમેન્ટ ઓથોરિટી અને અન્ય વિ. આર. હનુમૈયા અને અન્ય વિષય : જમીન સંપાદન હેઠળ જમીનનો કબજો લીધા પછી તેને પુનઃહસ્તાંતરિત કરવાનો કોઈ અધિકાર રહેતો નથી અને પ્રોમિસરી એસ્ટોપેલ કાયદાની વિરુદ્ધ લાગુ થઈ શકે નહિ. | Download | Download |
| 8159. |
SUPREME COURT CIVIL APPEAL NO. 2845 OF 2005 હરિ ચંદ અને અન્ય વિ. ફરીદાબાદ કોમ્પ્લેક્સ એડમિનિસ્ટ્રેશન અને અન્ય વિષય : નવી પેન્શન યોજના ભવિષ્યલક્ષી હોવાથી અગાઉ નિવૃત્ત થયેલ કર્મચારીઓ હકદાર નથી. | Download | Download |
| 8160. |
SUPREME COURT WRIT PETITION CRIMINAL NO.103 OF 2009 હિમાંશુ કુમાર અને અન્ય વિરૂદ્ધ છત્તીસગઢ રાજ્ય અને અન્ય વિષય : જો કોઈ અદાલતમાં કોઈ કાર્યવાહી અસ્તિત્વમાં હતી અને તેની સમક્ષ દાખલ થયેલી ફરિયાદમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૨૧૧ હેઠળનો ગુનો આવી કાર્યવાહી દરમિયાન, અથવા આવી કોઈ કાર્યવાહી સંબંધે, કરવામાં આવ્યો હોવાનું આક્ષેપિત કરવામાં આવ્યું હોય, તો મેજિસ્ટ્રેટ તે ગુનાનો સંજ્ઞાન લેવા માટે પ્રતિબંધિત હોત | Download | Download |
| 8161. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 263 OF 2004 હાફિઝ વિ. સ્ટેટ ઓફ યુ.પી. વિષય : ખાનગી બચાવનો અધિકાર ખાસ લેવાની જરૂર નથી પરંતુ જો કોર્ટ આવા નિષ્કર્ષ પર આવે તો તેના પર કાર્ય કરી શકે છે. | Download | Download |
| 8162. |
Supreme Court Civil Appeal 963 of 2000 યુ.પી. રાજ્ય અને અન્ય વિ. જોહરી માલ વિષય : જિલ્લા સરકારી વકીલની નિમણૂક અને કાર્યકાળના નવીનીકરણમાં ન્યાયિક સમીક્ષાના વ્યાપ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. | Download | Download |
| 8163. |
SUPREME COURT CIVIL APPEAL NO.3155 OF 2017 ભારત સંઘ વિ. મૂલચંદ ખૈરાતી રામ ટ્રસ્ટ વિષય : જ્યારે કરાર અમલમાં મૂકાઈ ચૂક્યો હોય ત્યારે કરારકર્તા પક્ષ પર નવી જવાબદારી લાદી શકાય નહીં. | Download | Download |
| 8164. |
SUPREME COURT CIVIL APPEAL NO. 2500 OF 2001 સ્ટેટ ઓફ રાજસ્થાન વિ. મેસર્સ નવ ભારત કન્સ્ટ્રક્શન કંપની વિષય : આર્બિટ્રેટર કરારની શરતોથી આગળ જઈ શકતો નથી અને ન્યાય કરવાના બહાને કરારની શરતોની વિરુદ્ધ એવોર્ડ આપી શકતો નથી. | Download | Download |
| 8165. |
SUPREME COURT CIVIL APPEAL NO.11843 OF 2018 ભારતનો સ્પર્ધા આયોગ વિ. ભારતી એરટેલ લિમિટેડ અને અન્ય વિષય : સીસીઆઈ ટ્રાઈ અધિનિયમ હેઠળની કાર્યવાહી પૂર્ણ થયા પછી/અંતિમતા પ્રાપ્ત કર્યા પછી જ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરી શકતું હતું. | Download | Download |
| 8166. |
SUPREME COURT CIVIL APPEAL NO. 665 OF 2002 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિ. કે.સી. થારકન અને અન્ય વિષય : ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બેંકના હિતોને અસર કરે છે અને તે ગેરવર્તન છે. | Download | Download |
| 8167. |
SUPREME COURT CIVIL APPEAL NO.4862 OF 2019 બિહાર રાજ્ય તથા અન્ય વિ. બિહાર માધ્યમિક શિક્ષક સંઘર્ષ સમિતિ, મુંગર તથા અન્યો વિષય : પ્રારંભિક તબક્કે રહેલી અસમાનતા સ્પષ્ટપણે પ્રતિપાદિત થાય છે. | Download | Download |
| 8168. |
SUPREME COURT CIVIL APPEAL NO.20982 OF 2017 ઇન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી વિ. શૈલેન્દ્ર (મૃત) તેમના વારસદારો દ્વારા અને અન્યો વિષય : જ્યારે સમય હાથમાંથી સરકી ગયો હોય, ત્યારે જાગીને “એક્ટસ ક્યુરિયે નેમિનેમ ગ્રાવેબિટ” સૂક્તિનો આશ્રય લે, તે સર્વથા અસ્વીકાર્ય છે. | Download | Download |
| 8169. |
Supreme Court of India Civil Appeal No. 18121 of 2017 સુસ્મે બિલ્ડર્સ પ્રા. લિ. વિ. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી અને અન્ય વિષય : ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાઓમાં ડેવલપરની નિમણૂક રદ કરવાની સત્તા અને ૭૦% સંમતિની અનિવાર્યતા બાબતે | Download | Download |
| 8170. |
SUPREME COURT WRIT PETITION CIVIL NO.373 OF 2006 ભારતીય યંગ લોયર્સ એસોસિએશન અને અન્ય. વિ. કેરળ રાજ્ય તથા અન્ય વિષય : સ્ત્રીઓના પ્રવેશ પરનો મર્યાદિત પ્રતિબંધ બંધારણના અનુચ્છેદ ૧૭ ના વ્યાપક્ષેત્રમાં આવતો નથી. | Download | Download |
| 8171. |
Supreme Court Criminal Appeal No.1278 of 2005 અચારાપરંબત પ્રદીપન અને અન્ય વિરુદ્ધ કેરળ રાજ્ય વિષય : આ કેસમાં કોર્ટે ઠેરવ્યું છે કે અપીલકર્તાની ભૂમિકા સાક્ષીઓ દ્વારા સાબિત થતી હોવાથી, માત્ર મૃત્યુદંડને આજીવન સખત કેદમાં બદલવામાં આવ્યો. | Download | Download |
| 8172. |
Supreme Court Civil Appeal No.800 of 2005 ડોઈવાલા સહકારી શ્રમ સંવિદા સમિતિ લિ. વિરુદ્ધ ઉત્તરાંચલ રાજ્ય અને અન્ય વિષય : સરકાર સમય અને જાહેર હિત મુજબ નીતિ બદલી શકે છે; ખાનગી પક્ષકારોને પ્રતિબંધિત ન કરતી નીતિ બંધારણનું ઉલ્લંઘન કરતી નથી. | Download | Download |
| 8173. |
Supreme Court Civil Appeal No.398 of 1956 ગોરધનદાસ પુરષોત્તમદાસ સોનાવાલા અને અન્ય વિરુદ્ધ ધ ઇસ્ટર્ન કોટન કંપની વિષય : બોમ્બે કોટન કોન્ટ્રેક્ટ્સ એક્ટ હેઠળ, કરાર ફોર્મ માટે એસોસિએશનના પેટા-નિયમોનું નોંધપાત્ર પાલન પૂરતું ગણાય છે; કડક શાબ્દિક પાલન અનિવાર્ય નથી. | Download | Download |
| 8174. |
Supreme Court Civil Appeal No.7321 of 1995 કર્ણાટક પોન બ્રોકર્સ એસોસિએશન અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : ન છોડાવેલી ગીરો વસ્તુઓનું હરાજીથી વેચાણ કરાવતા પોનબ્રોકર વેચાણ વેરા કાયદા હેઠળ 'ડીલર' ગણાય છે અને વેરો ચૂકવવા પાત્ર છે. | Download | Download |
| 8175. |
Supreme Court Contempt Petition (C) 320 of 2009 નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ વિરુદ્ધ ટુંકે અલંકુસ અને અન્ય વિષય : જો સંબંધિત બેંક ખાતા પર કોઈ જપ્તી હુકમ અમલમાં ન હોય ત્યારે રકમ ઉપાડવામાં આવી હોય, તો તિરસ્કાર ગણાતો નથી. | Download | Download |
| 8176. |
SUPREME COURT WRIT PETITION CIVIL NO.532 OF 2008 દેસિયા મુર્પોક્કુ દ્રવિડા કઝાગમ અને અન્ય વિ. ભારતીય ચૂંટણી આયોગ વિષય : જ્યાં બહુમતી શાસન કરે છે, ત્યાં લોકશાહી વ્યવસ્થામાં લઘુમતીઓને રક્ષણ મેળવવાનો હક છે, અન્યથા, અનુચ્છેદ-૧૪નો આદેશ અર્થહીન બની જાય. | Download | Download |
| 8177. |
Supreme Court Civil Appeal No.6123 of 2001 પશ્ચિમ બંગાળ રાજ્ય વગેરે વિરુદ્ધ એમ. આર. મંડલ અને અન્ય વિષય : કેન્દ્ર સરકારની મંજૂરી વિના વૈધાનિક નિયમોથી વિરુદ્ધ જઈને ટોલ ટેક્સ વસૂલાત કોન્ટ્રાક્ટની સમયમર્યાદા લંબાવવાનો રાજ્ય સરકારને કોઈ કાનૂની અધિકાર નથી. | Download | Download |
| 8178. |
Supreme Court Civil Appeal No.4205 of 1985 મેસર્સ મદ્દી વેંકટરામન એન્ડ કું. (પ્રા.) લિ. વિરુદ્ધ ધ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ વિષય : ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ, કાયદાના ઉલ્લંઘન બદલ ચૂકવવામાં આવતી પેનલ્ટીને કાયદેસરના બિઝનેસ ખર્ચ તરીકે બાદબાકી માટે મંજૂરી આપી શકાય નહીં. | Download | Download |
| 8179. |
Supreme Court Criminal Appeal No.458 of 1996 આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ થક્કીદીરામ રેડ્ડી અને અન્ય વિષય : ગેરકાયદેસર મંડળીના સભ્ય તરીકે સામાન્ય આશય હોવો પૂરતો છે; ગુનામાં પ્રત્યક્ષ ભૂમિકા ન હોવા છતાં વ્યક્તિ સંપૂર્ણપણે જવાબદાર ગણાય છે. | Download | Download |
| 8180. |
SUPREME COURT CIVIL APPEAL NO.3541 OF 2002 માર્ટિન એફ. ડિસોઝા વિ. મો. ઇશ્ફાક વિષય : અપીલકર્તાએ દર્દીની શ્રવણશક્તિ કરતાં તેનું જીવન બચાવવાનું પસંદ કર્યું હોઇ નિશ્ચિતપણે તેને સજા કરી શકાય નહીં. | Download | Download |
| 8181. |
Supreme Court Civil Appeal No.2136 of 1997 નેશનલ ઇન્સ્યોરન્સ કું. લિ. વિરુદ્ધ સુજીર ગણેશ નાયક એન્ડ કું. અને અન્ય વિષય : નિર્દિષ્ટ સમયમર્યાદા પછી ક્લેમ કરવાના હકને નાબૂદ કરતી ઇન્સ્યોરન્સ પોલિસીની શરત કોન્ટ્રેક્ટ એક્ટની કલમ ૨૮ હેઠળ બિલકુલ બાધિત ગણાતી નથી. | Download | Download |
| 8182. |
Supreme Court Civil Appeal No.975 of 1988 બાબા ચરણ દાસ ઉદાસી વિરુદ્ધ મહંત બસંત દાસ બાબાજી ચેલા વિષય : મઠના વડાની નિમણૂક સ્થાપના દસ્તાવેજમાં દર્શાવેલ શિષ્ય પરંપરા મુજબ થવી જોઈએ; યોગ્ય કારણ વિના તે પદ્ધતિમાંથી વિચલન ક્યારેય થઈ શકતું નથી. | Download | Download |
| 8183. |
SUPREME COURT CIVIL APPEAL NO.7934 OF 2012 ઈશા એકતા એપાર્ટમેન્ટ્સ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ અને અન્ય વિ. મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય વિષય : ૧૯૬૩નો અધિનિયમ પ્રોત્સાહક પર સંબંધિત સત્તાધિકારી પાસેથી મંજૂરીઓ અને અનુમોદનો મેળવવાની તથા તે જ બાબતોનો ખુલાસો ફ્લેટ ખરીદદારો સમક્ષ કરવાની ફરજ મૂકે છે. | Download | Download |
| 8184. |
SUPREME COURT CRIMINAL APPEAL NO.763 OF 2003 જિતેન્દ્ર સિંહ @ બબ્બૂ સિંહ અને અન્ય એક વિ. યુ.પી. રાજ્ય વિષય : સંહિતામાં નિર્ધારિત કરાયેલ પ્રક્રિયાઓ, જેટલા પ્રમાણમાં તે કિશોર અથવા બાળકના હિત માટે છે, તે અધિનિયમની કલમ ૧૦ હેઠળ કાયદા સાથે સંઘર્ષમાં આવેલ કિશોરને પકડવામાં આવેલ હોય ત્યારે સંપૂર્ણ કડકાઈ સાથે લાગુ પડે છે. | Download | Download |
| 8185. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 546 OF 2004 મોહદ. જલીસ અન્સારી અને અન્ય વિ. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન વિષય : ટાડા અધિનિયમ હેઠળના શ્રેણીબદ્ધ ટ્રેન બોમ્બ વિસ્ફોટોના કેસમાં પોલીસ સમક્ષ નોંધાયેલા કબૂલાતી નિવેદનોની ગ્રાહ્યતા, સહ-આરોપીઓ સામે તેના પુરાવાકીય મૂલ્ય તથા કબૂલાત અને અન્ય પુરાવાના આધારે દોષિતતા અંગે | Download | Download |
| 8186. |
SUPREME COURT CIVIL APPEAL NO.4611 OF 2014 મે. સોમા આઇસોલક્સ એનએચ વન ટોલવે પ્રાઇવેટ લિમિટેડ વિ. હરિશ કુમાર પુરી અને અન્ય વિષય : અપીલકર્તા હાઇવેનું સમગ્ર બાંધકામ ૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ અથવા તે પહેલાં પૂર્ણ કરશે; અન્યથા, અપીલકર્તા/કન્સેશનાયર કંપની કન્સેશન એગ્રીમેન્ટની શરતો અનુસાર એન.એચ.એ.આઇ. નક્કી કરે તેવા દંડાત્મક પરિણામો માટે જવાબદાર બનશે | Download | Download |
| 8187. |
SUPREME COURT CIVIL APPEAL NO.7543 OF 2004 મે. નેશનલ સીડ્સ કોર્પોરેશન લિ. વિ. એમ. મધુસૂધન રેડ્ડી અને અન્ય એક વિષય : ફરિયાદીને વેચાયેલું સૂર્યમુખીનું બીજ નીચી કક્ષાનું અથવા ખામીયુક્ત ન હતું તે સાબિત કરવા માટે અરજદાર કંપની બીજનો નમૂનો પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી શકી હોત, પણ તે એવું કરવામાં નિષ્ફળ ગઈ. | Download | Download |
| 8188. |
SUPREME COURT CIVIL APPEAL NO.6929 OF 2012 જોશી ટેકનોલોજીસ ઇન્ટરનેશનલ ઇન્ક. વિ. ભારત સંઘ તથા અન્ય વિષય : ખનન વિસ્તારની અંદર ખનિજ તેલના ક્ષય સંબંધિત રાહતો. | Download | Download |
| 8189. |
SUPREME COURT WRIT PETITION CIVIL NO.374 OF 2012 અરુણ કુમાર અગ્રવાલ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા તથા અન્ય વિષય : માત્ર નિર્વિવાદ અનુમાન, અટકળો અને વહીવટી ફાઇલોમાં આવેલી નોંધોની અર્થઘટના આધારિત આવા આક્ષેપોની નોંધ લઈ શકાય નહીં. | Download | Download |
| 8190. |
SUPREME COURT WRIT PETITION CIVIL NO.562 OF 2012 આસામ સંમિલિતા મહાસંઘા તથા અન્ય વિ. ભારત સંઘ તથા અન્ય વિષય : એન.આર.સી.ને અદ્યતન બનાવવાનું કાર્ય. | Download | Download |
| 8191. |
SUPREME COURT WRIT PETITION CIVIL NO.135 OF 2012 ઇટાલી ગણરાજ્ય તથા અન્ય. વિ. ભારત સંઘ અને અન્યો. વિષય : વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની મર્યાદા નિર્ધારિત કરવાની દરેક તટીય રાજ્યની સત્તા | Download | Download |
| 8192. |
SUPREME COURT CIVIL APPEAL NO.7360 OF 2008 એન. કન્નાદાસન વિ. અજય ખોસે અને અન્ય વિષય : જ્યાં ક્વો વોરન્ટોની રિટ મર્યાદિત આધાર પર જારી કરી શકાય છે, ત્યાં સર્ટિઓરારીની રિટ જારી કરવા માટેના વિચારણાત્મક પરિબળો સંપૂર્ણપણે ભિન્ન હોય છે | Download | Download |
| 8193. |
SUPREME COURT CIVIL APPEAL NO.8438 OF 2016 કેદાર નાથ યાદવ વિ. રાજ્ય પશ્ચિમ બંગાળ તથા અન્ય વિષય : સંપાદનનો મૂળ હેતુ જ નિષ્ફળ ગયો છે અને નવેસરથી તપાસ કરવાનો આદેશ આપવો એ વ્યર્થ મહેનત સમાન રહેશે | Download | Download |
| 8194. |
SUPREME COURT CIVIL APPEAL NO. 197 OF 2013 શ્રી ચંદ્રશેખરૈયાહ (નિવૃત્ત) ન્યાયાધીશ વિ. જાનેકેરે સી. કૃષ્ણા અને અન્ય વગેરે. વિષય : કર્ણાટક લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૪ હેઠળ ઉપ-લોકાયુક્તની નિમણૂક પ્રક્રિયામાં મુખ્યમંત્રીની સલાહ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથેના ફરજિયાત પરામર્શની આવશ્યકતા અને પરામર્શદાતાઓના અભિપ્રાયની પ્રાથમિકતા અંગેનો સર્વોચ્ચ અદાલતનો અગત્યનો નિર્ણય. | Download | Download |
| 8195. |
SUPREME COURT CIVIL APPEAL NO. 7779 OF 2010 કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ અને અન્ય વિષય : સ્પર્ધા અધિનિયમ, ૨૦૦૨ ની કલમ ૨૬(૧) હેઠળ પ્રાથમિક દૃષ્ટિએ તપાસ હાથ ધરવાના નિર્દેશો સામે અપીલની જાળવણક્ષમતા, પક્ષકાર તરીકે આયોગની ભૂમિકા અને પ્રક્રિયાત્મક માર્ગદર્શિકાઓ સંદર્ભે માનનીય સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 8196. |
Supreme Court Civil Appeal No. 2379 of 2020 બીસીએચ ઇલેક્ટ્રિક લિમિટેડ વિરુદ્ધ પ્રદીપ મેહરા વિષય : ગ્રેચ્યુઈટી ચુકવણી અધિનિયમ હેઠળ આવરી લેવાયેલા કર્મચારી નિયોક્તાની ગ્રેચ્યુઈટી યોજના હેઠળ જો કોઈ વધુ સારી શરતોનો સ્પષ્ટ વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો કલમ ૪(૩) ની મહત્તમ વૈધાનિક મર્યાદાને આધીન રહેશે | Download | Download |
| 8197. |
Supreme Court Civil Appeal No. 3453 of 2002 જિંદાલ સ્ટ્રાઇપ લિ. અને અન્ય વિ. હરિયાણા રાજ્ય અને અન્ય ૨ વિષય : કમ્પેન્સેટરી ટેક્સ ની બંધારણીય માન્યતા અને અનુચ્છેદ ૩૦૧ ના અર્થઘટન અંગે બાબત બંધારણીય બેંચને સોંપવા બાબતનો ચુકાદો | Download | Download |
| 8198. |
Supreme Court Civil Appeal No.6049 of 2007 સરદાર કે.બી. રામચંદ્ર રાજ અર્સ (મૃતક) કાનૂની વારસદારો મારફત. વિરુદ્ધ સારા સી. અર્સ અને અન્ય. વિષય : પાવર ઓફ એટર્ની ધરાવનાર વ્યક્તિ દ્વારા પોતાની અંગત હેસિયત બહાર રહીને કરાયેલા વેચાણ કરાર પર વિબંધન (એસ્ટોપેલ) ના સિદ્ધાંતની બિન-અસરકારકતા અને હુકમનામામાં સુધારા બાબત. | Download | Download |
| 8199. |
Supreme Court Civil Appeal No. 8080 of 2003 ઇલ્લાચી દેવી (મૃત) વારસદારો દ્વારા અને અન્ય વિરુદ્ધ જૈન સોસાયટી, પ્રોટેક્શન ઓફ ઓર્ફન્સ ઈન્ડિયા અને અન્ય વિષય : રજીસ્ટર્ડ સોસાયટીને ‘લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન’ (વહીવટી પત્રો) આપવા બાબત તથા સોસાયટીના કાનૂની દરજ્જા અને કાયદાના શાબ્દિક અર્થઘટનના સિદ્ધાંતોની ચર્ચા કરતો સુપ્રિમ કોર્ટનો ચુકાદો | Download | Download |
| 8200. |
Supreme Court Civil Appeal No. 8257 of 2019 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય વિરુદ્ધ મેસર્સ આર.એમ. સર્વિસ સેન્ટર અને અન્ય વિષય : માર્કેટીંગ ડિસિપ્લિન ગાઇડલાઇન્સ, ૨૦૧૨ હેઠળ સ્વીકાર્ય મર્યાદાથી વધુ સ્ટોક તફાવત અને નમૂનાની નિષ્ફળતાના કારણે રિટેલ આઉટલેટની ડીલરશીપ સમાપ્ત કરવા બાબતનો ચુકાદો. | Download | Download |




