Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
1751.
Supreme Court Civil Appeal No. 3336 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા વિરુધ્ધ વિક્ટરી પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમીટેડ અને અન્યો
વિષય :
DownloadDownload
1752.
Supreme Court Civil Appeal No. 3497 of 1984
કે. એમ. એસ. ઉબૈદા અને અન્યો. વિરુધ્ધ કેરળ રાજ્ય અને અન્યો
વિષય : કેરળ ખાનગી વન (વેસ્ટિંગ એન્ડ અસાઇનમેન્ટ) અધિનિયમ, ૧૯૭૧ હેઠળ ખાનગી જંગલોના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ માટેની અરજી.
DownloadDownload
1753.
Supreme Court Civil Appeal No. 10522 of 1995
વિશેષ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ સિદદાપ્પા ઉજનપ્પા મદાર
વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ અરજી રદ કરવામાં આવી.
DownloadDownload
1754.
Supreme Court Civil Appeal No. 10539 of 1995
દક્ષાબેન બી. પટેલ વી. વહીવટકર્તા, કેન્દ્રશાસિત પ્રદેશ દમન અને દીવ અને ૪ અન્ય
વિષય : સેવા કાયદા હેઠળ અપીલ.
DownloadDownload
1755.
Supreme Court Civil Appeal No. 10591 of 1996
મોહમ્મદ ખલીલ વિરૂધ્ધ કામરુદ્દીન
વિષય : સિવિલ અપીલ રદ કરવામાં આવે છે.
DownloadDownload
1756.
Supreme Court Civil Appeal No. 5205 of 1995
મોહન સિંહ વિગેરે વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય વિગેરે
વિષય : આનુસંગિક સેવાઓ અને સેવાના નિયમો
DownloadDownload
1757.
Supreme Court Civil Appeal No. 5210 of 1995
એસ.એચ. જય કિશન વિરુદ્ધ પોલીસ કમિશનર અને એક અન્ય
વિષય :
DownloadDownload
1758.
Supreme Court Civil Appeal No. 5318 of 1983
વરેલી વીવ્સ પ્રા. લિમિટેડ અને અન્ય એક. વિરુદ્ધ ભારત સરકાર અને અન્યો
વિષય : પ્રતિકાર શુલ્ક, આયાત ડ્યુટીની પાત્રતા
DownloadDownload
1759.
Supreme Court Civil Appeal Nos. 5376-77 of 1995
મેસર્સ રાજકમલ ટ્રાન્સપોર્ટ અને અન્ય એક. વિરુદ્ધ એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન, હૈદરાબાદ
વિષય : કામદાર અને કામદાર વીમા કાયદા લાગૂ પાડવાં સબબ
DownloadDownload
1760.
SUPREME COURT Criminal Appeal No. 1750 of 2008
હરદીપ સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય :
DownloadDownload
1761.
Supreme Court Civil Appeal No. 5523 of 1995
દીપા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્યો
વિષય : ગણોત હક, મહેસૂલી મામલામાં વાદના આધાર
DownloadDownload
1762.
Supreme Court Civil Appeal No. 3497 of 1996
એસ.સી. મંડાકી વિ. વિરુદ્ધ નિર્દેશક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિગેરે.
વિષય :
DownloadDownload
1763.
Supreme Court Civil Appeal No. 3510 of 1997
આંધ્ર પ્રદેશની સરકાર વતી મુખ્ય સચિવ, ગૃહ વિભાગ, હૈદરાબાદ. વિરુધ્ધ બી.અશોક કુમાર
વિષય :
DownloadDownload
1764.
Supreme Court Civil Appeal No. 3616 of 1996
રામ જતન અને અન્યો વિરુધ્ધ ડેપ્યુટી ડાયરેક્ટર, કંસોલિડેશન અને અન્યો
વિષય :
DownloadDownload
1765.
Supreme Court Civil Appeal No. 3635 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિરુધ્ધ મેસર્સ શ્રી રામ રેયોન્સ
વિષય :
DownloadDownload
1766.
Supreme Court Civil Appeal Nos.3658-59 of 1996
સચિવ શ્રી, નશાબંધિ અને આબકારી વિભાગ. વિરુધ્ધ એલ.શ્રીનિવાસન
વિષય :
DownloadDownload
1767.
Supreme Court Civil Appeal No. 3819 of 1996
અબ્દુલ અઝીઝ અબ્દુલ રજાક અને અન્ય વિરુધ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર બોમ્બે એન્ડ અન્ય
વિષય :
DownloadDownload
1768.
Supreme Court Civil Appeal No. 3986 of 1983
ઉપેન્દ્ર નારાયણ સિંહ (મૃત)ના કાયદેસરના પ્રતિનિધિ દ્વારા વિરુધ્ધ બિહાર રાજ્ય
વિષય :
DownloadDownload
1769.
Supreme Court Civil Appeal No. 4017 of 1983
રામજીલાલ અને અન્યો, વિ. વિરુધ્ધ ઘિસા રામ, વિ.
વિષય :
DownloadDownload
1770.
Supreme Court Civil Appeal No. 4041 of 1985
હલ કર્મચારી સંઘ વિરુધ્ધ પ્રિસાઇડીંગ ઓફિસર અને અન્ય
વિષય :
DownloadDownload
1771.
Supreme Court Civil Appeal No. 1662 of 1988
મેસર્સ ગારવેર નાયલોન લિમિટેડ વિરુદ્ધ પિમ્પરી ચિંચવાડ મહાનગર પાલિકા અને અન્યો
વિષય :
DownloadDownload
1772.
Supreme Court Civil Appeal Nos. 3012-14 of 1979
રઘુબર દયાલ (મૃત) વિ. યુ. પી. રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
1773.
Supreme Court Civil Appeal No. 3171 of 1986
ગુલઝારા સિંઘ વી. કલેક્ટર, લુધિયાણા અને બિજાઓ
વિષય :
DownloadDownload
1774.
Supreme Court Civil Appeal No. 6821 of 1996
હૂકિયાર સિંઘ વિગેરે વેગેર વિરુધ્ધ ખાસ જમીન સંપાદન અધિકારી, મુરાદાબાદ અને અન્યો
વિષય : જમીન સંપાદન બાબતમાં બજાર મૂલ્ય નિર્ધારણ કરવાનો બોજો દાવેદાર પરત્વે રહે છે.
DownloadDownload
1775.
Supreme Court Civil Appeal No. 7054 of 1996
ડી. એસ. થિમ્માપ્પા વિરુધ્ધ સિદારામક્કા
વિષય : પુનઃવેચાણ દસ્તાવેજ અંગે ચોક્કસ કામગીરી માટે દાવાને સમયમર્યાદાનો બાધ નડે છે.
DownloadDownload
1776.
Supreme Court Civil Appeal No. 7296 of 1996
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિરુધ્ધ શ્રી ગણેશ સ્ટીલ રોલિંગ મિલ્સ લિમિટેડ અને અન્યો
વિષય : ટ્રાન્સફરની તારીખે ડ્યુટી ફ્રી લાઇસન્સ તેમની અસરકારકતાના બાકી સમયગાળા માટે અથવા છ મહિના, જે વધુ હોય તે માટે માન્ય રહેશે, બશર્તે જો કોઈ પુનર્વૈધીકરણનો લાભ લેવામાં આવ્યો ન હોય.
DownloadDownload
1777.
Supreme Court Civil Appeal No 8910 of 1994
મ્યુનિસિપલ કોર્પોરેશન, લુધિયાણા વિ. પટિયાલા ડિવિઝન આયુક્ત, પટિયાલા અને અન્ય
વિષય : દંડ અને કેદની સજા ફકત ફોજદારી ન્યાયાલય દ્વારા કરી શકાય છે અને નગરપાલિકાના અધિકારી કરી શકે નહીં.
DownloadDownload
1778.
Supreme Court Criminal Appeal No. 189 of 1996
રાજસ્થાન રાજ્ય વિરુદ્ધ રામ નારાયણ અને અન્ય
વિષય : સગીર પીડિતાના કેસમાં સંમતિનો પ્રશ્ન ઉદભવતો નથી.
DownloadDownload
1779.
Supreme Court Civil Appeal No.7284 of 1995
ચંદીગઢ હાઉસિંગ બોર્ડ વિરુધ્ધ અવતાર સિંહ અને અન્યો
વિષય : રાહતદરે મકાન ફાળવણીમાં પત્ની/પતિ અથવા આશ્રિતોને અલગ અલગ ફાળવણી પર પ્રતિબંધ.
DownloadDownload
1780.
SUPREME COURT Civil Appeal No. 6479 of 1998
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિ. હરબંસ લાલ
વિષય : બેંક કર્મચારીને શાસ્ત્રી એવોર્ડ અનુસાર સસ્પેન્શન સમયગાળા માટે સંપૂર્ણ પગાર ચૂકવવા અંગે
DownloadDownload
1781.
SUPREME COURT Civil Appeal No. 7920 of 1995
જેઠી દેવી વિરુધ્ધ ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ અને અન્યો
વિષય : વિધવા પત્નિના રહેમરાહે નિમણૂકના લાભ માટે દાવા અંગે
DownloadDownload
1782.
SUPREME COURT Civil Appeal No. 8086 of 1995
હિમાચલ પ્રદેશ રાજ્ય વિદ્યુત બોર્ડ, શિમલા અને અન્યો વગેરે. વિરુધ્ધ તીરથ રાજ અને અન્યો વગેરે
વિષય : દૈનિક વેતન કર્મચારીઓના વિવાદમાં ટ્રિબ્યુનલના નિર્ણય પરત્વે ઉચ્ચ અદાલતના અધિકારક્ષેત્ર અંગે
DownloadDownload
1783.
Supreme Court Civil Appeal No. 7409 of 1995
ચીફ જનરલ મેનેજર, ટેલિકોમ અને અન્યો વિરુધ્ધ વી. એન. એન્ટરપ્રાઇઝ
વિષય : ક્લિયરન્સનો દાવો કરતા સપ્લાયર દ્વારા વિવાદિત દાવાઓ અંગે, નિયમિત દાવા દ્વારા સિવિલ કોર્ટમાં જવું પડશે.
DownloadDownload
1784.
SUPREME COURT Civil Appeal No. 10492 of 1995
પ્રભાવતી દેવી વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : ભારતીય રેલવે મહેકમ માર્ગદર્શિકા/રેલવે પેન્શન નિયમો અન્વયે 'અવેજી' તરીકે કામ કરતા કર્મચારીના પરિવારને કૌટુંબિક પેન્શન આપવા બાબત
DownloadDownload
1785.
Supreme Court Civil Appeal No. 7866 of 1995
વિજયકુમાર દુર્ગાપ્રસાદ ગજબી અને બીજાઓ વિરુધ્ધ કમલાબાઈ અને બિજાઓ
વિષય : એકપક્ષીય આદેશને રદ કરવાની અરજીને મંજૂરી આપવા બાબત.
DownloadDownload
1786.
SUPREME COURT Civil Appeal No. 3273 of 1995
મેજર જનરલ આઈ. પી. એસ. દિવાન વીરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય :
DownloadDownload
1787.
Supreme Court Civil Appeal No. 5627 of 1994
મધ્યપ્રદેશ રાજ્ય અને અન્યો વિરુદ્ધ રઘુવીર સિંહ યાદવ અને અન્યો
વિષય : ભરતી જાહેર થયા પછી લાયકાતમાં સુધારાની પાત્રતા
DownloadDownload
1788.
SUPREME COURT Civil Appeal No. 4188 of 1995
ભારત સંઘ વિરુધ્ધ જગદિશ અને અન્ય
વિષય :
DownloadDownload
1789.
SUPREME COURT Civil Appeal No. 4258 of 1996
અશોક કુમાર સિંઘાલ અને અન્ય વિરુધ્ધ એમ. પી. રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
1790.
Supreme Court Civil Appeal No. 5753 of 1995
બિહાર રાજ્ય વિરુદ્ધ ધિરેંદ્ર કુમાર અને અન્ય
વિષય : જમીન સંપાદન બાબતે કલમ ૬ હેઠળનું જાહેરનામું
DownloadDownload
1791.
SUPREME COURT Civil Appeal No. 4387 of 1996
ભારત સંઘ અને અન્ય વિરુધ્ધ એસ. જે. થાનાવાલા અને અન્ય
વિષય :
DownloadDownload
1792.
Supreme Court Civil Appeal No. 6546 of 1995
શ્રી સુરેન્દ્ર કુમાર જૈન વિ. શ્રી શાંતિ સ્વરૂપ જૈન અને અન્યો.
વિષય : વાદના કિસ્સામાં બાંધકામ થયા તારીખ
DownloadDownload
1793.
SUPREME COURT Civil Appeal No. 4393 of 1996
સુરીન્દર કૌર વી. પંજાબ રાજ્ય અને અન્ય
વિષય :
DownloadDownload
1794.
SUPREME COURT Civil Appeal No. 4720 of 1996
પશ્ચિમ બંગાળ રાજ્ય વીજળી બોર્ડ વિરુધ્ધ મેસર્સ ફકીર ચંદ રાઇસ મિલ્સ અને અન્ય
વિષય :
DownloadDownload
1795.
Supreme Court Civil Appeal Nos 6610-11 of 1994
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિ. ડે. કમિશનર ઓફ પોલીસ (લાઇસન્સિંગ) અને અન્ય એક
વિષય : વાદના કિસ્સામાં બાંધકામ થયા તારીખ
DownloadDownload
1796.
SUPREME COURT Civil Appeal Nos. 8843- 8850 of 1996
કર્ણાટક રાજ્ય અને અન્યો. વિરુધ્ધ એન. માડપ્પા અને અન્યો વગેરે
વિષય : નિર્ધારિત મર્યાદા કરતાં વાહન વધુ પ્રમાણમાં ઓવરલોડ હોવાનું જણાયાથી વધારાના મુસાફરો પર વધેલા દરે કર વસૂલવાની રાજ્ય સરકારની સત્તા હોવાની બાબત કલમ-૮ હેઠળની યોજના સાથે સુસંગત નથી
DownloadDownload
1797.
Supreme Court Civil Appeal No. 2477 of 1977
સંત સિંહ વિ. ઝાંસી ના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને અન્યો
વિષય : જમીન ટોચમર્યાદા અને સગાંને થયેલું પાત્ર હસ્તાંતરણ
DownloadDownload
1798.
Supreme Court Civil Appeal Nos. 2478-79 of 1993
ઓરીસ્સા રાજ્ય અને અન્યો વિરુધ્ધ સુધીર કુમાર વિશ્વાસ અને અન્યો
વિષય : સ્થાનિક રહેવાસી હોવાની શરત અને અનુચ્છેદ ૧૬(૨)
DownloadDownload
1799.
SUPREME COURT Civil Appeal No. 9023 of 1996
ઓરીસા રાજ્ય અને બીજાઓ વિરુધ્ધ રામ ચંદ્ર દાસ
વિષય : સરકારી કર્મચારીને ફરજિયાતપણે નિવૃત્ત કરવાનો સરકારનો નિર્ણય વાજબી છે કે નહીં તે જોવાનું કોર્ટ/ટ્રિબ્યુનલની જવાબદારી ન હોય, પણ સરકારે સેવાના સંપૂર્ણ રેકોર્ડ પર વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે
DownloadDownload
1800.
SUPREME COURT Civil Appeal No. 9312 of 1995
યોગેન્દ્ર નારાયણ ચૌધરી અને બીજાઓ વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : ડિસમિસલ ઇન લિમાઈન - રેસ જુડિકેટા તરીકે કામ કરતું નથી
DownloadDownload

Pages