Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 2901. |
Supreme Court Civil Appeal No. 425 of 1957 સ્ટેટ ઓફ બિહાર અને અન્ય વિરુધ્ધ ઉમેશ ઝા વિષય : બિહાર જમીન સુધારા અધિનીયમ ૧૯૫૦ હેઠળ કલેક્ટર ને હસ્તાંતરણ ને રદ કરવાની સત્તા વિષય. | Download | Download |
| 2902. |
Supreme Court Civil Appeal No. 8553 of 2014 ગુજરાત રાજ્ય અને અન્ય વગેરે વી. ડો. પી. એ. ભટ્ટ અને અન્ય વગેરે વિષય : શૈક્ષણિક લાયકાતના આધારે વર્ગીકરણ કરવા બાબતે | Download | Download |
| 2903. |
Supreme Court Criminal Appeal No.1012 of 2022 કેસની વિગતો જાવેદ શૌકત અલી કુરેશી વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : સમાનતાનો સિધ્ધાંત તથા માત્ર એક વ્યક્તિની જુબાની ઉપર આધાર રાખી શકાય નહી. | Download | Download |
| 2904. |
Supreme Court Criminal Appeal No.1963 of 2023 ગુજરાત રાજ્ય વગરે. વી. ચૂડમણી પરમેશ્વરન આયર અને અન્યવગરે. વિષય : સી. જી. એસ. ટી. અધિનિયમ , ૨૦૧૭ની કલમ ૬૯ (૧) હેઠળ ધરપકડની સત્તા | Download | Download |
| 2905. |
Supreme Court Criminal Appeal No 2828-2829 of 2023 અલ્લારખા હબીબ મેમન વગેરે. વી. ગુજરાત રાજ્ય વિષય : જપ્તિ પંચનામા, એફએસએલ અહેવાલો યોગ્ય ન હતું - જપ્તી પંચનામા નોંધવામાં આવ્યું હતું કે આરોપીઓએ તેમના હથિયારો ફેંકી દીધા હતા અને ગુનાના સ્થળેથી ભાગી ગયા હતા અને તમામ હથિયારો પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા | Download | Download |
| 2906. |
Supreme Court Special Leave Petition Civil No. 5655 of 1996 બલબીર સિંહ નેગી વી. યુનિયન ઓફ ઇન્ડિયા અનેઅન્ય. વિષય : કેન્દ્રીય નાગરિક સેવાઓ (પેન્શન) નિયમો, ૧૯૭૨ | Download | Download |
| 2907. |
Supreme Court Special Leave Petition Civil No. 6175 of 1997 શ્રી સંજોય ભટ્ટાચાર્જી વી. યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય. વિષય : ઉમેદવારને પસંદગી યાદીમાં મૂકવાથી તેને નિમણૂકનો કોઈ અધિકાર મળતો નથી. | Download | Download |
| 2908. |
Supreme Court Special Leave Petition Civil No. 6503 of 1986 એસએચ. હુકુમ ચંદ ખુંદિયા વી. ચંદીગઢ વહીવટ અને અન્ય વિષય : પ્રોબેશન ઉપરના ટેમ્પરરી કર્મચારીની સર્વિસ સંતોષકારક જણાતી ન હોય તો ઈન્કવાયરી કર્યા વગર સમાપ્ત કરી શકાય. | Download | Download |
| 2909. |
Supreme Court Special Leave Petition Civil No. 7957 of 1996 હિમાંશુ કુમાર વિદ્યાર્થી અને અન્ય વી. બિહાર રાજ્ય અને અન્ય વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ ની કલમ ૨૫-એફ ની વિભાવના. | Download | Download |
| 2910. |
Supreme Court Special Leave Petition Civil No. 8329 of 1997 હરિનારાયણ શ્રીવાસ્તવ વી. યુનાઈટેડ કોમર્શિયલ બેંક અને અન્ય વિષય : અરજદારને વિભાગીય તપાસ દરમીયાન વકીલ રોકવાની ના મંજુરી કુદરતી ન્યાયના સિદધાંતનું ઊલ્લંઘન નથી. | Download | Download |
| 2911. |
Supreme Court Civil Appeal No. 36 of 1958 નિલકંઠ સિદ્ધરમપ્પા શ્રીધરમપ્પા નિંગશેટ્ટી વિરુધ્ધ કાશીનાથ સોમન્ના નિંગશેટ્ટી અને અન્ય. વિષય : પક્ષકાર દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓ સમયમર્યાદાની બહાર છે. | Download | Download |
| 2912. |
Supreme Court Civil Appeal No. 1051-1054 of 1991 સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડીયા લિમીટેડ અને અન્યો. વિરુધ્ધ સાલેમ સ્ટેઈનલેસ સ્ટીલ સપ્લાયર અને અન્ય. વિષય : કરાર કાયદો, ૧૮૭૨ : કલમ ૩ અને ૭, ઓફર અને સ્વીકૃતિ | Download | Download |
| 2913. |
Supreme Court Civil Appeal No. 2235 of 1984 ડી. દેવાજી વિરુધ્ધ કે. સુદર્શન રાવ વિષય : આંધ્રપ્રદેશ ઇમારતો(ભાડાપટા,ભાડું અને બેદખલ) િનયંત્રણ કાયદાનું અર્થઘટન | Download | Download |
| 2914. |
Supreme Court Civil Appeal No. 3367 of 1995 એચ. કાશીનાથ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : સરકારી જમીન ભાડાપટ્ટા આપવામાં આવેલ જાહેર જનતાના ઉપયોગ લેવા હેતુ લગત | Download | Download |
| 2915. |
Supreme Court Civil Appeal No. 5298 of 1993 બિહાર રાજ્ય વિરુધ્ધ સચિવ સહાયક સફળ પરીક્ષાઓ સંઘ ૧૯૮૬ અને અન્ય વિષય : બિહાર રાજય ગાૈણ સેવાઓ સચિવાલયમાં સહાયકોના પદ પર નિમણૂંક અંગે રાજય સરકારને નિર્દેશ. | Download | Download |
| 2916. |
Supreme Court Civil Appeal No 30 of 1950 બોમ્બે રાજ્ય વી. પુરુષોત્તમ જોગ નાઇક વિષય : સચિવના પુરાવાનું મૂલ્ય-જો સચિવ અથવા અન્ય કોઈ વ્યક્તિ પાસે જ્ઞાનના જરૂરી સાધનો હોય અને તેમનું સોગંદનામું માનવામાં આવે, દરેક કિસ્સામાં પ્રભારી મંત્રીને બોલાવવાની બિલકુલ જરૂર નથી. | Download | Download |
| 2917. |
Supreme Court Civil Appeal No 89 of 1950 ઇસ્ટર્ન ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ. વી. આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ. વિષય : ભારતીય આવકવેરાનો અધિનિયમ ૧૯૨૨ની કલમ ૧૨ (૨) તથા ડિબેન્ચર પરના વ્યાજ મુક્તિ અંગે | Download | Download |
| 2918. |
Supreme Court Civil Appeal No 161 of 1952 અલાહાબાદ બેંક લિમિટેડ. વી. આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ. વિષય : પછીનો ખર્ચ અધિનિયમ ની કલમ ૧૦ (૪) (સી) ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કપાતની મંજૂરી આપી શકાતી નથી. | Download | Download |
| 2919. |
Supreme Court Civil Appeal No 168 of 1952 હિરાલાલ અને અન્ય વી. બદકૂલાલ અને અન્ય. વિષય : દસ્તાવેજી પુરાવા રજુ કરવાની ફરજ | Download | Download |
| 2920. |
Supreme Court Civil Appeal No 270-271 of 1951 મદ્રાસ રાજ્ય વી. શ્રીમતી ચંપકમ દોરાઈરાજન અને મદ્રાસ રાજ્ય વી. સી. આર. શ્રીનિવાસન વિષય : શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ/જાતિના આધારે અનામત ની વૈધતા બાબત | Download | Download |
| 2921. |
Supreme Court Criminal Appeal No 19 of 1950 ડી. સ્ટીફન્સ વી. નોસિબોલ્લા. વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૩૯ હેઠળ ઉચ્ચ અદાલતને આપવામાં આવેલા પુનરીક્ષણ અધિકારક્ષેત્રનો ઉપયોગ હળવાશથી થવો જોઈએ નહીં. | Download | Download |
| 2922. |
Supreme Court Criminal Appeal No 3524 of 2023 લાલ મોહમ્મદ મંજૂર અન્સારી વી. ગુજરાત રાજ્ય વિષય : દંડ સંહિતા, ૧૮૬૦ કલમ. ૩૦૨ અન્વયે નિર્દોશ છુટકારો; અતિરિક્ત ન્યાયિક કબૂલાત; મૃત્યુની ઘોષણા; નજરે જોનારા સાક્ષીઓ. | Download | Download |
| 2923. |
Supreme Court Petition 335, 350, 356, 362 and 366 of 1952 બોપ્પન્ના વેંકટેશ્વરાલો અને અન્ય વિરુદ્ધ સુપરિનટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, હૈદરાબાદ રાજ્ય. યુનિયન ઓફ ઇન્ડિયા-મધ્યસ્થી. વિષય : પ્રિવેન્ટિવ ડિટેન્શન (સેકન્ડ એમેન્ડમેન્ટ) અધિનિયમ ૧૯૫૨ના એક્ટ માં ઉમેરવામાં આવેલી કલમ ૧૧-એના નિર્માણ અંગે પ્રશ્ન. | Download | Download |
| 2924. |
Supreme Court Writ Petition (Civil) No 432 of 2023 રવિકુમાર ધનસુખલાલ મહેતા અને અન્ય વી. ગુજરાત ઉચ્ચ અદાલત અને અન્ય. વિષય : સિનિયર સિવિલ જજની બઢતી પ્રક્રિયા બાબતો | Download | Download |
| 2925. |
Supreme Court Civil Appeal No. 7316-17 of 1995 મેસર્સ કુમાર ડિસ્ટ્રિબ્યુટર્સ (પ્રા.) લિમિટેડ./બેલટેક ઇન્ડિયા વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય વિષય : 'કરવેરા" અને "વધારાના કર"ની કપાત તેમજ મુક્તિ રાજ્ય સરકારને આધીન રહેશે | Download | Download |
| 2926. |
Supreme Court Civil Appeal No 31 of 1950 અર્જુન સિંહ ઉર્ફે પૂરન વી. કર્તાર સિંહ અને અન્ય વિષય : દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ | Download | Download |
| 2927. |
Supreme Court Civil Appeal No 104 of 1950 ગુરુ નારાયણ દાસ અને અન્ય વી. ગુર તાલ દાસ અને અન્ય વિષય : અનૌરસ પુત્રની પિતાની સ્વપાર્જીત મિલકતની વહેંચણીની માંગ કરવાનો અધિકાર બાબત. | Download | Download |
| 2928. |
Supreme Court Civil Appeal No. 7458 of 1995 નામદેવ વિરૂદ્ધ કલેક્ટર, પૂર્વ નીમર, ખંડવા અને અન્ય વિષય : મધ્યપ્રદેશ સમાજનાં નબળા વર્ગનાં ક્રૃષિભૂમિ ધારકોને ઉધાર આપનારાઓ દ્વારા જમીન હડપવા સંબંધી કુચક્રોથી પરિવર્તન તથા મુક્તિ અધિનિયમ, ૧૯૭૭ | Download | Download |
| 2929. |
Supreme Court Civil Appeal No 121 of 1951 બુડુ સત્યનારાયણા અને અન્ય વી. કોંડુરુ વેંકટપાયા અને અન્ય. વિષય : ઇનામ અનુદાનમાં અર્ચકોના અધિકારો બાબત | Download | Download |
| 2930. |
Supreme Court Civil Appeal No. 7462 of 1995 શ્રી રાજ રાજેશ્વરી પ્રસાદ સિંહ વિરુદ્ધ એસએચ. શશી ભૂષણપ્રસાદ સિંહ અને અન્યો વિષય : વિધવા તરીકે કાયદેસરના વારસદારો પર મિલકતમાં હક્ક કે શીર્ષક પ્રાપ્ત કરવા બાબત. | Download | Download |
| 2931. |
Supreme Court Civil Appeal No 157-158 of 1952 ધી સેન્ચુરી સ્પિનિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ.વી.આવકવેરાના કમિશનર,બોમ્બે સિટી. વિષય : બિઝનેસ પ્રોફિટ ટેક્સ એક્ટ (XXI/૧૯૪૭) | Download | Download |
| 2932. |
Supreme Court Civil Appeal No. 7608 of 1995 પી. એસ. ઘલાૈટ વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : સંબંધિત વર્ગોને સામાજિક-આર્થિક ન્યાય આપવા માટે અનામતની બંધારણીય નીતિને અમલમાં મૂકવા માટે રોસ્ટરના નિયમો અને મહત્વ. | Download | Download |
| 2933. |
Supreme Court Civil Appeal No. 187(NT) of 1978 આવકવેરાના કમિશનર વી. મનોહરલાલ ગુપ્તા એન્ડ કો. વિષય : કલમ-૩ આવકવેરા અધિનિયમ ૧૯૨૨ નો કાયદાકીય પરિસ્થિતિ અને વ્યાપ | Download | Download |
| 2934. |
Supreme Court Civil Appeal No. 7870 of 1995 વિશેષ જમીન સંપાદન કાર્યાલય, મલપ્રભા ડેમ પ્રોજેક્ટ, સૌંદત્તી વગેરે. વિરુદ્ધ મદિવલપ્પા બસાલિંગપ્પા મેલાવાંન્કી વગેરે. વિષય : ૧૯૮૪ ના સુધારા અધિનીયમ ૬૮ હેઠળ લાભ લંબાવવામાં નહી આવે દાવેદારો સ્થાનીક સુધારા હેઠળ વધેલા વળતર પર ૧૫ ટકા વળતર અને તેના પર વાર્ષીક ૫ ટકા વ્યાજ મેળવવા હકકદાર છે. | Download | Download |
| 2935. |
Supreme Court Civil Appeal No. 8183 of 1995 રજીસ્ટ્રાર, સહકારી સંસ્થાઓ, પશ્ચિમ બંગાળ વિરુદ્ધ કૃષ્ણા કુમાર સિંઘાનિયા અને અન્યો વિષય : પશ્ચિમ બંગાળ સહકારી મંડળી અધિનિયમ, ૧૯૮૩ | Download | Download |
| 2936. |
Supreme Court Civil Appeal No. 8235 of 1995 સાવન રામ મલરા વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને બીજાઓ વિષય : આર.એમ.એસ. માં જનરલ લાઇન અધિકારીઓ વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ૬ ટકાની જગ્યાઓ સામે બઢતી માટે પાત્ર છે. | Download | Download |
| 2937. |
Supreme Court Civil Appeal No. 8325 of 1995 રામ કિશન વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : દિલ્હી પોલીસ અધિનિયમ, ૧૯૭૮/દિલ્હી પોલીસ (નિમણૂક અને ભરતી) નિયમો-૧૯૮૦ | Download | Download |
| 2938. |
Supreme Court Civil Appeal No. 297-298 of 1987 કરનૈલ સિંહ વી. પંજાબ રાજ્ય અને અન્ય. વિષય : સર્વીસ મેટરમા અપીલ મંજુર | Download | Download |
| 2939. |
Supreme Court Civil Appeal No. 8336 of 1995 કે. કંદસ્વામી વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : દિલ્હી પોલીસ અધિનિયમ, ૧૯૭૮/દિલ્હી પોલીસ (નિમણૂક અને ભરતી) નિયમો-૧૯૮૦ | Download | Download |
| 2940. |
Supreme Court Civil Appeal No. 8439 of 1995 મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિરુદ્ધ પૂજા બ્રુ-કેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : યોગ્ય સત્તામંડળ લાઇસન્સ આપવાની ઇચ્છનીયતાની તપાસ કરવા માટે હકદાર છે | Download | Download |
| 2941. |
Supreme Court Civil Appeal No. 407 of 1986 યુ. પી. સ્ટેટ સુગર કોર્પોરેશન લિમિટેડ વી. યુ. પી. રાજ્ય અને અન્ય. વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ | Download | Download |
| 2942. |
Supreme Court Civil Appeal No. 8918 of 1994 યુ. પી. રાજ્ય વિરુદ્ધ વિજય કુમાર ત્રિપાઠી અને એન્ડ. વિષય : | Download | Download |
| 2943. |
Supreme Court Civil Appeal No. 8923 of 1994 મધ્ય પ્રદેશ હસ્ત શિલ્પ વિકાસ નિગમ લિમિટેડ. વિરુદ્ધ દેવેન્દ્ર કુમાર જૈન અને અન્ય. વિષય : બંધારણ નુ આર્ટિકલ 311 પ્રમાણે કામચલાઉ કર્મચારીને બરતરફ પહેલા સંભાળવું જરૂરી છે કે કેમ. | Download | Download |
| 2944. |
Supreme Court Civil Appeal No.9214 of 1994 યુ. પી. જલ નિગમ અને અન્ય વિ. દુર્ગા પ્રસાદ સિંહ અને અન્ય. વિષય : 'સર્વિસ લો ' ને લગતુ જજમેન્ટ | Download | Download |
| 2945. |
Supreme Court Civil Appeal No 9643 of 1994 સુગનચંદ વિરુદ્ધ ડીવાય. સંકલન નિયામક, દેહરાદૂન/સહારનપુર, યુ. પી. અને ઓ. આર. એસ. વિષય : કમિશનરના રિપોર્ટને સિવિલ દાવો અને અપીલમાં નોંધાયેલ પુરવાર ના સમર્થનમાં વંચાણે લેવુ પડે. | Download | Download |
| 2946. |
Supreme Court Civil Appeals Nos. 89-93 of 1964 એચ. કે. ચૌધરી, પ્રાદેશિક વસાહત આયોગ વિરુદ્ધ શ્રી ઈસ્સારદાસ કુંદનમલ મોતીઆની અને અન્ય વિષય : | Download | Download |
| 2947. |
Supreme Court Civil Appeal No. 130 of 1964 હર હાઇનેસ મહારાણી મંડાલસા દેવી અને અન્ય વિરુદ્ધ એમ. રામનારાયન (પ્રા.) લિમિટેડ અને અન્ય વિષય : સીવીલ પ્રોસીજર કોડની કલમ ૮૬ તથા ૮૭ હેઠળ ભારત રાજયના શાસક સામે દીવાની દાવો દાખલ કરવા પુર્વે કેન્દ્ર સરકારની મંજુરી મેળવવી જરૂરી અને તેની ગેરહાજરીમાં દીવાની કાર્યવાહી રદબાતલ. જો આવા શાસક કોઇ ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોઇ તો અન્ય ભાગીદારો સામે કાર્યવાહી ટકવાપ | Download | Download |
| 2948. |
Supreme Court Civil Appeal No. 431 of 1963. ગુરબિંદર સિંહ અને અન્ય વિરુદ્ધ લાલ સિંહ અને ૧ અન્ય વિષય : સ્વતંત્ર અતિક્રમણકાર એવી વ્યક્તિ ન હોવાથી પ્રતિવાદી તે વ્યક્તિના અગાઉના કબજાને તેના પોતાના કબજામાં લેવાનો હકદાર નથી | Download | Download |
| 2949. |
Supreme Court Civil Appeal No. 415 of 1998 કમિટી ઓફ મેનેજમેન્ટ દયાનંદ આર્ય કન્યા ડિગ્રી કોલેજ, મુરાદાબાદ અને અન્ય વિ. અલાહાબાદના ઉચ્ચ શિક્ષણ નિયામક અને અન્ય વિષય : સ્વૈચ્છિક રાજીનામા બાબત. | Download | Download |
| 2950. |
Supreme Court Civil Appeal No. 444 of 1997 પંજાબ રાજ્ય અને અન્ય. વી. હરનામ સિંહ અને અન્ય. વિષય : પેન્શન સહિત કોઈપણ લાભ માટે અગાઉની સેવાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. | Download | Download |




