Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 3001. |
Supreme Court Civil Appeal Nos. 1965-66 of 1980 પી. પેરીયાસામી (મૃત) કાનૂની પ્રતિનિધિઓ વિગેરે દ્વારા. વિરુદ્ધ પી. પેરીયાથામ્બી અને અન્ય વિગેરે વિષય : | Download | Download |
| 3002. |
Supreme Court Special Leave Petition Civil No. 16256 of 1992 ડો. એમ. એસ. મુધોલ અને બીજા - વિરુદ્ધ - શ્રી એસ. ડી. હલેગકર અને અન્ય વિષય : નવી દિલ્હીમાં ચાલી રહેલી દિલ્હી કન્નડ સિનિયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય લાયકાત સંબંધિતવિવાદ | Download | Download |
| 3003. |
Supreme Court Civil Appeal No. 79 of 1962 પેનુ બાલકૃષ્ણ ઐયર અને અન્યો વિરુદ્ધ શ્રી અરિયા એમ. રામાસ્વામી ઐયર અને અન્યો વિષય : ભારતનું બંધારણ, કલમ ૧૩૬. | Download | Download |
| 3004. |
Supreme Court Civil Appeal No 6 of 1954 મદન ગોપાલ બાગલા વિ. આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ. વિષય : જામીન તરીકે બેન્ક મા મુળ લેણ્દાર તરફ઼ થી રહેલા હોઇએ અને તેના વતી પૈસા ભરીયે તો તે વ્ય઼વ્સાય ના ખોટ મા નહી ગણાય પરન્તુ મુળી ની ખોટ મા ગણાશે | Download | Download |
| 3005. |
Supreme Court Civil Appeal No. 115 & 116 of 1963 વ્રજલાલ મણિલાલ એન્ડ કંપની વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ખાણ અને ખનીજ (નિયમન અને વિકાસ) અધિનિયમ, ૧૯૪૮ | Download | Download |
| 3006. |
Supreme Court Civil Appeal No 92 of 1953 દાજીસાહબ માને અને અન્ય વિ. શંકર રાવ વિઠ્ઠલ રાવ માને અને અન્ય. વિષય : બન્ધારણ ની આર્ટીકલ 133 મુજબ નામદાર સુપ્રીમ કોર્ટ મા રૂ. 10,000/- થી વધારે અને રૂ. 20,000/- થી ઓછી કીમત ની મિલકત બાબત ની અપીલ માન્ય઼ છે કે નહી? | Download | Download |
| 3007. |
Supreme Court Civil Appeal No. 241 of 1961 બાસમતી દેવી વિરુદ્ધ ચામરૂ સાઓ અને અન્યો વિષય : ટ્રસ્ટ અધિનિયમ, કલમ ૯૦. | Download | Download |
| 3008. |
Supreme Court Special Leave Petition Civil No. 10301 of 1993 સુબોધ કુમાર ગુપ્તા - વિરુદ્ધ - શ્રીકાંત ગુપ્તા અને બીજા વિષય : સી.પી.સી. કલમ ૧૫ થી ૨૦ મુજબ કઇ અદાલતની હકુમતમાં દાવો દાખલ થઇ શકે તે દાવાના સ્થળ બાબતનું જજમેન્ટ | Download | Download |
| 3009. |
Supreme Court Civil Appeal No. 316 of 1959 વી. આર. સદાગોપા નાયડુ વિરુદ્ધ ભક્તવત્સલમ્ અને અન્ય વિષય : હિંદુ મેરેજ વેલિડિટી એક્ટ 1949નો હેતુ એ જોવાનું હતું કે લગ્નના બાળકો કાયદેસર ના બનશે. | Download | Download |
| 3010. |
Supreme Court Civil Appeal No. 513 of 1963 જી. એમ. તલંગ અને અન્યો વિરુદ્ધ શો વોલેસ અને કંપની અને અન્ય વિષય : ઔદ્યોગિક વિવાદ-નિવૃત્તિની ઉંમર | Download | Download |
| 3011. |
Supreme Court Civil Appeal No 105 of 1954 ક્લર્ક્સ ઓફ કલકત્તા ટ્રામવેઝ વિ. કલકત્તા ટ્રામવેસ કંપની લિમિટેડ. વિષય : જીવનનિર્વાહનાં સૂચકાંકને આધારે અલગ ભથ્થા આપેલ હોવાનો નિર્ણય નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા કાયમ રાખેલ છે. | Download | Download |
| 3012. |
Supreme Court Civil Appeal No 135 of 1955 બનારસ આઇસ ફેક્ટરી લિમિટેડ વિ. તેના કામદારો વિષય : ઔધોગીક વિવાદો(અપીલ ટ્રિબ્યુનલ)અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨ માં "ડિસ્ચાર્જ" શબ્દમાં બોનાફાઈડ શબ્દનું અર્થધટન અને સમાવેશ | Download | Download |
| 3013. |
Supreme Court Civil Appeal No 199 of 1955 મેસર્સ પ્રતાપમલ લક્ષ્મીચન્દ વિ. આવકવેરાના કમિશનર, મધ્ય પ્રદેશ. વિષય : આસીસ્ટન્ટ કમિશ્નરને માત્ર પેઢીને રજીસ્ટ્રેશન કરવા માટે નિર્દેશ આપવાની સત્તા છે. ઇન્કમટેક્ષ ઓફિસરને ભાગીદારી પેઢીના ભાગીદારોની સહિ લઇ ભાગીદારીપેઢી રજીસ્ટ્રર કરાવવા નિર્દેશ આપવાની સત્તા નથી. | Download | Download |
| 3014. |
Supreme Court Civil Appeal No. 2110 of 1979 શ્રી જંગલી અને અન્યો વિરુદ્વ શ્રીમતી ભગવતી અને અન્યો વિષય : પ્રિ-એમ્પશન ડિક્રીના કારણે કે સ્વતંત્ર રીતે ટાઈટલની કોઈ ઘોષણા કરી શકે નહીં. | Download | Download |
| 3015. |
Supreme Court Civil Appeal No 353 of 1955 મે. મોદી ફૂડ પ્રોડક્ટ્સ કંપની લિમિટેડ વિ. શ્રી ફકીર ચંદ શર્મા અને અન્ય. વિષય : છટણી અને તે અંગેના નિર્ધારીત કરેલ નિયમો. | Download | Download |
| 3016. |
Supreme Court Writ Petition Civil No. 384 to 386 of 1993 દિગ્વિજય મોટે - વિરુદ્ધ - યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : ચુંટણીપંચનું ન્યાયિક સ્વાતંત્ર્ય | Download | Download |
| 3017. |
Supreme Court Civil Appeal No. 514 of 1963 મેકલીઓડ એન્ડ કંપની લિમિટેડ વિરુદ્ધ કામદારો વિષય : ઔદ્યોગિક વિવાદ, નિવૃત્ત વ્યક્તિઓની પુનઃનિયુક્તિ | Download | Download |
| 3018. |
Supreme Court Civil Appeal No. 529 of 1963 શ્રમ કમિશનર, મધ્ય પ્રદેશ વિરુદ્ધ બુરહાનપુર તાપ્તી મિલ્સ અને અન્ય વિષય : હડતાલની કાયદેસરતા અથવા ગેરકાયદેસરતાના પ્રશ્નનો નિર્ણય લેવા માટે વિશિષ્ટ અધિકારક્ષેત્ર અંગે. | Download | Download |
| 3019. |
Supreme Court Civil Appeal No. 587 of 1963 આવકવેરાના કમિશનર, મધ્ય પ્રદેશ, નાગપુર વિરુદ્ધ સ્વદેશી કપાસ અને લોટની મિલો વિષય : પાછળના વર્ષોમાં જો બોનસ ચુકવવામાં આવે તો આવકવેરાના કાયદાને ધ્યાનમાં લઇને અગાઉના વર્ષોના હિસાબો બિન અસરકારક રહે છે. | Download | Download |
| 3020. |
Supreme Court Civil Appeal No. 677 of 1963 મૈસૂર રાજ્ય વિરુદ્ધ એમ એચ બેલ્લારી વિષય : બંધારણના અનુછેદ ૩૦૯ અન્વયે કાયદાકીય નીયમનો ભંગ એ ક્રિયાના કારણને જન્મ આપે છે. | Download | Download |
| 3021. |
Supreme Court Civil Appeal No. 707 of 1962 એમ. સેલ્વરાજ ડેનિયલ વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નિયામકમંડળ વિષય : શાસ્ત્રી એવોર્ડ તથા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ | Download | Download |
| 3022. |
Supreme Court Civil Appeal No. 781 to 784 of 1963 રામ કૃષ્ણ સિંહ વિરુદ્ધ વિભાગીય વન અધિકારી, બાંકુરા વિભાગ અને અન્ય વિષય : પશ્ચિમ બંગાળ એસ્ટેટ એક્વિઝિશન એક્ટ, ૧૯૫૩ | Download | Download |
| 3023. |
Supreme Court Civil Appeal No. 2517 of 2000 ભારત સંઘ વિરુદ્ધ એરા શૈક્ષણિક ટ્રસ્ટ અને અન્ય વગેરે વિષય : રીટ પીટીશનમાં વચગાળાની દાદ અંગેની લાગુતા | Download | Download |
| 3024. |
Supreme Court Civil Appeal No. 364 of 1957 કાંતિલાલ મણિલાલ અને અન્યો વી. આવકવેરા કમિશનર, બોમ્બે વિષય : ભારતીય આવકવેરો અધિનિયમ, ૧૯૨૨ (૧૧/૧૯૨૨), પેટા કલમ ૨ (૬એ) (એ), ૬૬ (૧). | Download | Download |
| 3025. |
Supreme Court Civil Appeal No. 3637-38 of 1988 આંધ્ર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ કાનૂની પ્રતિનિધિઓ દ્વારા મંજેતી લક્ષ્મી કાંતા રાવ (મૃત) અને અન્ય વિષય : જ્યાં કાનૂન દ્વારા સ્પેશિયલ ટ્રિબ્યુનલ્સના આદેશોને આખરતા આપવામાં આવેલ છે ત્યાં સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રને બાકાત રાખવાનું રહેશે | Download | Download |
| 3026. |
Supreme Court Civil Appeal No. 4538 of 1998 કાનૂની પ્રતિનિધિઓ દ્વારા આનંદી ડી. જાધવ (મૃત્) વિરુદ્ધ નિર્મલા રામચંદ્ર કોરે અને અન્યો વિષય : પુત્રોએ પોતે બનાવેલ અલગ મકાનમાં ભાડુત રહી શકે છે તેવા કારણોસર ભાડાવાળી મિલકતમાંથી ભાડુતને બહાર કાઢવા માટે મકાન માલીક હક્કદાર નથી. | Download | Download |
| 3027. |
Supreme Court Civil Appeal No. 4998 of 1999 સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના કમિશનર વિરુદ્ધ મેસર્સ વીનસ કાસ્ટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ વગેરે વિષય : સેન્ટ્રલ એકસાઈઝ એક્ટ -1944 અન્વયે કરદાતા નિયમ ૯૬ઝેડઓ(૧) હેઠળ પ્રક્રિયાનો વિકલ્પ પસંદ કરે તો તે પછીના સમયગાળા માટે નિયમ ૯૬ઝેડઓ(૩) હેઠળની પ્રક્રિયામાંથી બહાર નીકળી શકે છે. | Download | Download |
| 3028. |
Supreme Court Criminal Appeal No 24 of 1956 વસીમ ખાન વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : આરોપી વર્ણન ન કરી શકે તેઓ માલ આરોપીના કબજામાથી મળી આવે ત્યારે તે આરોપી સામેનો અનુમાનિત પુરાવો ગણી શકાય. | Download | Download |
| 3029. |
Supreme Court Criminal Appeal No 28-31 of 1955 વેમિરેડ્ડી સત્યનારાયણ રેડ્ડી અને અન્ય ત્રણ વિ. હૈદરાબાદ રાજ્ય. વિષય : પુરાવા કે જે નિવેદન, સિદ્ધાંત અથવા શોધને સમર્થન આપે | Download | Download |
| 3030. |
Supreme Court Criminal Appeal No 62 of 1954 શ્રી વિરીન્દર કુમાર સત્યવાદી વિ. પંજાબ રાજ્ય વિષય : લોકપ્રતિનિધિ ધારાની કલમ ૩૩ તથા ૩૬ અન્વયે કામ કરતા રીટર્નીગ ઓફિસર ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૧૯૫(૧)(બી) મુજબ કોર્ટની વ્યાખ્યામાં આવતા નથી અને તે અદાલત નથી. | Download | Download |
| 3031. |
Supreme Court Criminal Appeal No 146 of 1954 જી. એ. મોન્ટેરિયો વિ. અજમેર રાજ્ય વિષય : " અધિકારી " શબ્દનુ અર્થઘટન | Download | Download |
| 3032. |
Supreme Court Civil Appeal No. 584 of 1998 અંજુમન ખદ્દામુલ હુજ્જઈ, વિગેરે વિ. ભારત સંઘ વિષય : હજ કમિટી એક્ટ, ૧૯૫૯ હેઠળ રચાયેલી હજ કમિટીની કામગીરી બાબત | Download | Download |
| 3033. |
Supreme Court Criminal Appeal No 147 of 1955 બસદેવ વિ. પેપ્સુ રાજ્ય વિષય : નશામાં કરેલ હત્યા ને ગુનાહિત મનુષ્યવધમાં ફેરવી ન શકાય, જ્યારે આરોપી એટલી હદે દારૂના નશામાં ન હતો કે તે હત્યાનો ઇરાદો રચવા અસમર્થ હતો, જે તારણ બનાવ સમયની હકીકતો અને સંજોગોના પુરાવા પરથી કાઢી શકાય છે. | Download | Download |
| 3034. |
Supreme Court Petition No. 172 of 1956 દ્વારકા દાસ ભાટિયા વિ. જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિષય : અદાલત તપાસ કરી શકે છે કે અટકાયત કાયદાને અનુરૂપ છે કે કેમ પરંતુ તેઓ સત્તાધિકારીના સંતોષ પર પ્રશ્ન ઉઠાવી શકતા નથી સિવાય કે તે મનસ્વી અથવા આધાર વિના બતાવવામાં આવે. | Download | Download |
| 3035. |
Supreme Court Petition No. 100-101 of 1956 શામરાવ વિષ્ણુ પારુલકર વિ. ધ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, થાના વિષય : જેના પર અટકાયત કરનાર અધિકારીને સંતોષ થાય કે આદેશ આપવો જરૂરી હતો. તેથી જ્યારે આદેશ કરવામાં આવે ત્યારે આ આધારો અસ્તિત્વમાં હોવા જોઈએ. એક જ કાયદામાં અને એક જ વિભાગમાં પણ તેનો ઉપયોગ વિવિધ અર્થમાં થઈ શકે છે. | Download | Download |
| 3036. |
Supreme Court Civil Appeal No. 2750 of 1977 અબુબકર અબ્દુલ ઇનામદાર (મૃત્યુ પામેલા) તેમના કાનૂની પ્રતિનિધિઓ અને અન્ય લોકો દ્વારા વિરુદ્વ હારુણ અબ્દુલ ઇનામદાર અને અન્યો વિષય : | Download | Download |
| 3037. |
Supreme Court Civil Appeals Nos. 4895-96 of 1984 મેસર્સ આંધ્ર બેંક લિમિટેડ, હૈદરાબાદ વી. આવકવેરાના કમિશનર, એ. પી. એલ. એલ., હૈદરાબાદ વિષય : કંપની (નફો) સરટેક્સ કાયદો, ૧૯૬૪/બેંકિગ નિયમન કાયદો, ૧૯૪૯ઃ કલમ ૨ (૫), પ્રથમ અનુુસૂચિ નિયમ ૧ કલમ (Xi) કલમ ૧૭-સરટેક્સ આકરણી, વડી અદાલતના હુકમ સામેની અપીલ રદ. | Download | Download |
| 3038. |
Supreme Court Civil Appeal No. 1317 of 1988 એસ. વેંકિતાચલમ આયર વી. એસ. રામા આયર વિષય : તમિલનાડુ ભાડૂત સંરક્ષણ કાયદાની કલમ-૩ હેઠળ વળતર મેળવવા અંગે ભાડૂતનો હક્ક. | Download | Download |
| 3039. |
Supreme Court Civil Appeal Nos. 8257-60 of 1995 મ્યુનિસિપલ કમિશનર, ચિન્ચવાડ નવી ટાઉનશીપ મ્યુનિસિપલ કાઉન્સિલ વિરુદ્વ મેસર્સ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ. વિષય : | Download | Download |
| 3040. |
Supreme Court Civil Appeal No. 1568 of 1991 રાજસ્થાન રાજ્ય વિજળી બોર્ડ વિ. સંગઠીત પથ્થર ઉદ્યોગો અને અન્ય વિષય : ઉધોગ મા વપરાતી ઉર્જાની ડયુટીમાથી મુકતી ના સદર્ભમા"ઉત્પાદન અને ઉત્પાદન પ્રકિયા” ની વ્યાખ્યા | Download | Download |
| 3041. |
Supreme Court Civil Appeal No. 1930 of 1999 સહકારી મંડળીઓના સંયુક્ત નોંધણી અધિકારી, કેરળ વિ. ટી. એ. કુટ્ટપ્પન અને અન્ય વિગેરે વિષય : સહકારી મંડળીની ચુંટણી માટેના અધિનિયમો | Download | Download |
| 3042. |
Supreme Court Civil Appeal Nos. 8435-36 of 1995 ભારત સંઘ અને અન્ય વિરુદ્વ અજય સિંહ અને અન્ય વિષય : સ્થાવર મિલકતના સંપાદન અને અધિગ્રહણ અધિનીયમ હેઠળ વ્યાજ અને વળતરની જોગવાઇના અનુંસધાને | Download | Download |
| 3043. |
Supreme Court Civil Appeal No. 1941 of 1997 શીશ રામ અને અન્ય વિ. હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : ગ્રામ પંચાયતને ચારંડ જમીન લીઝ પર આપવા પર પ્રતિબંધ મુકવા અને આ જમીનને ચરાવવા માટે અનામત રાખવા બાબત | Download | Download |
| 3044. |
Supreme Court Civil Appeal No. 8752 of 1995 જનરલ મેનેજર ટેલિવિઝન-સંચાર અને અન્ય વિગેરે વિરુદ્ધ ડૉ. મદન મોહન પ્રધાન અને અન્ય વિગેરે વિષય : કબજો લેવાના ૧૪ વર્ષ પછી કાયદાકીય જોગવાઈઓનુ પાલન થયુ હોય તો જાહેરનામુ રદ કરી શકાય નહી. | Download | Download |
| 3045. |
Supreme Court Civil Appeal No. 2168 of 1980 યોગેન્દ્ર પ્રસાદ વિ. સહકારી મંડળીઓના અધિક નોંધણી અધિકારી, બિહાર અને અન્ય વિષય : નોધણી અધિકારીના તકરારને નકકી કરવાની સત્તા બાબત | Download | Download |
| 3046. |
Supreme Court Civil Appeal No. 9219 of 1995 વજીર સિંહ, જેબીટી ટીચર અને અન્ય વિરુદ્વ હરિયાણા રાજ્ય- સચીવ શ્રી, શિક્ષણ વિભાગ દ્વારા અને અન્ય વિષય : જેમણે તા.૦૯/૦૩/૨૦૧૯ પહેલા બી.ટી./બી.એડ. ની પદવી મેળવી નથી, તેઓ ઉચ્ચ પગારગ્રેડનો દાવો આપોઆપ કરી શકતા નથી. | Download | Download |
| 3047. |
Supreme Court Civil Appeal No. 3288 of 2000 સર્સ મોનાર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પી.) લિમિટેડ. વિ. કમિશનર, ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિષય : ટેન્ડર પ્રક્રિયામાં ન્યાયનું સિદ્ધાંત: ટેન્ડરની શરતો સબમિશન પછી કથિત રીતે બદલવાની મનમાની કાર્યવાહી રદ્દ | Download | Download |
| 3048. |
Supreme Court Civil Appeal No. 7946 of 1996 સુદર્શન નાથ અને અન્યો વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય વિષય : ભાડુઆત અને જમીનમાલિક અંગેની તકરાર | Download | Download |
| 3049. |
Supreme Court Criminal Appeal No. 14 of 1963. ઇબ્રાહિમ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય વિષય : કોઈ વ્યક્તિ વિદેશી છે કે કેમ તે ગુનાના સમયના સંબંધમાં નક્કી કરવું | Download | Download |
| 3050. |
Supreme Court Civil Appeal No. 9560 of 1995 આસામ રાજ્ય વિરુદ્ધ પીસી મિશ્રા, આઇ. એ. એસ. અને અન્ય વગેરે વિષય : જાહેર હિતમાં સત્તાનો ઉપયોગ | Download | Download |




