Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
3051.
Supreme Court Criminal Appeal No. 44 of 1961
રઘુબીર પ્રસાદ દુધેવાલા વિરુદ્ધ ચમનલાલ મહેરા અને અન્ય
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૩ અને પ્રકરણ ૧૧ની સંબંધિત કલમોના સંદર્ભમાં કાર્યવાહી છે જેની કાર્યવાહી કલમ ૪૭૯એ હેઠળ કરવામાં આવે છે
DownloadDownload
3052.
Supreme Court Civil Appeal No. 4872 of 1989
દીવાન સુગર મિલ્સ અને અન્ય વી. યુ. પી. રાજ્ય અને અન્ય
વિષય : યુપી સુગર અંડરટેકિંગ્સ (એક્વિઝિશન) એક્ટ, ૧૯૭૧ વળતરની કપાત અને વહેંચણી
DownloadDownload
3053.
Supreme Court Criminal Appeal No. 111 of 1963
મતીઉલ્લા શેખ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : કૃત્ય અપરાધ ગણાશે ભલે હેતુ પૂર્ણ થયો ન હોય.
DownloadDownload
3054.
Supreme Court Civil appeal No. 9636 of 1995
ભારત સંઘ અને અન્ય વિગેરે વિરુદ્વ એમ. ભાસ્કરન, વિગેરે વિગેરે
વિષય : છેતરપિંડીથી મેળવેલા નિમણૂના આદેશોને નોકરીદાતા દ્વારા કાયદેસર રીતે રદબાતલ ગણી શકાય
DownloadDownload
3055.
Supreme Court Criminal Appeal No. 126 of 1961
બચ્ચૂ લાલ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : યુનાઇટેડ પ્રોવિન્સિસ ડિસ્ટ્રિક્ટ બોર્ડ એક્ટ, ૧૯૨૨ ની કલમ-૧૦૭ અંગેની કાર્યવાહી બાબતે.
DownloadDownload
3056.
Supreme Court Criminal Appeal No. 193 of 1962
ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ સાબિર અલી અને અન્ય
વિષય : ફોજદારી કેસ કાર્યવાહી ચલાવવાની કોર્ટની ખાસ હકુમત
DownloadDownload
3057.
Supreme Court Petition No. 109 of 1961
અબ્દુલ ગફુર વિરુદ્ધ સ્ટેટ ઓફ મૈસૂર
વિષય : કોઇપણ ઇજારદારની વાહન ચલાવાવાની વિશિષ્ટ અધીકાર હોઇ શકે નહી .
DownloadDownload
3058.
Supreme Court Civil Appeal No. 6255 of 1995
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ (રેવ.) દિલ્હી એડમીન. વિગેરે વી. શ્રી સિરી રામ વિગેરે
વિષય : નિયમ બનાવનાર સત્તા મંડળને કાયદાની બહારના નિયમો બનાવવાની હોતી નથી.
DownloadDownload
3059.
Supreme Court Writ Petition No. 211 of 1963
એન. રાઘવેન્દ્ર રાવ વિરુદ્ધ ડેપ્યુટી કમિશનર, દક્ષિણ કનારા, મેંગ્લોર
વિષય : રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની પુર્વ મંજુરી વિના મુસાફરી ભથ્થુ, શિસ્ત, નિયંત્રણ, વર્ગીકરણ, અપીલ, સંચાલન, પ્રોબેશન અને વિભાગીય બઢતીની બાબતમાં નિયમો બનાવવાની સત્તા છે. તે કલમ – ૧૧૫(૭)ની જોગવાઇમાં અગાઉની મંજુરી સમાન છે
DownloadDownload
3060.
Supreme Court Criminal Appeal No.426 of 2000
દલબીર સિંહ વી. હરિયાણા રાજ્ય
વિષય : આઈ. પી. સી. ની કલમ ૩૦૪-એ હેઠળ ગુનાની પ્રકૃતિને પી. ઓ. અધિનિયમની કલમ ૪ ની હિતકારી જોગવાઈઓને આકર્ષિત કરતી નથી.
DownloadDownload
3061.
Supreme Court Civil Appeal No. 10205 of 1995
ડો. એલ. એમ. નાથ વિરુદ્વ ડૉ. એસ. કે. કેકર અને અન્ય
વિષય :
DownloadDownload
3062.
Supreme Court Civil Appeal No. 1220 of 2015
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વી. એમ્કો લિમિટેડ અને અન્ય
વિષય : સૌર ઊર્જા પરિયોજનાઓમાંથી ગુજરાતમાં વિતરણ લાઇસન્સધારકો દ્વારા વીજળીની ખરીદી
DownloadDownload
3063.
Supreme Court Civil Appeal No. 1221-22 of 1977
ભાગવથુલ્લા સામના અને અન્યો વિરુધ્ધ વિશેષ તાહસિલદાર અને જમીન સંપાદન અધિકારી વિશાખાપટ્ટનમ નગરપાલિકા, વિશાખાપટ્ટનમ
વિષય : જમીન સંપાદન ના વળતર બાબત
DownloadDownload
3064.
Supreme Court Civil Appeal No. 1382 of 2022
કાનૂની પ્રતિનિધિઓ દ્વારા પઢિયાર પ્રહલાદજી ચેનાજી (ડિસેઝ્ડ) વિરુદ્વ કાનૂની પ્રતિનિધિઓ દ્વારા મણિબેન જગમાલભાઈ (ડિસીઝ્ડ) અને અન્ય
વિષય : સાચા માલિકની સામે કાયમી મનાઈહુકમ મંજૂર કરી શકાતો નથી.
DownloadDownload
3065.
Supreme Court Civil Appeal No. 174 of 1952
ગોપાલ સિંહ અને અન્યો વી. ઉજાગર સિંહ અને અન્યો
વિષય :
DownloadDownload
3066.
Supreme Court Civil Appeal No. 4075 of 1991
સ્વદેશ રંજન સિન્હા. વિરુધ્ધ હરદેબ બેનર્જી
વિષય : પેટા ભાડુઆત ને ખાલી કરાવવા બાબત
DownloadDownload
3067.
Supreme Court Civil Appeal No. 192 of 1952
આર. એમ. શેષાદ્રી વી. જિલ્લા મેજિસ્ટ્રેટ, તાંજોર અને અન્ય
વિષય : સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ શરતો લાદતી વખતે ભારતીય બંધારણના આર્ટીકલનો ભંગ થવો જોઈએ નહી અને ભારતીય બંધારણના આર્ટીકલનો ભંગ ના થાય તે ધ્યાનમાં રાખીને શરતો લાદવી જોઈએ.
DownloadDownload
3068.
Supreme Court Civil Appeal No 3005-3007 of 1991
કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર વિરુદ્ધ મેસર્સ ફ્યુઝેબેસ એલ્ટોટો લિમિટેડ
વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ, ૧૯૪૪ અન્વયેનું જજમેન્ટ
DownloadDownload
3069.
Supreme Court Civil Appeal No 3563 of 2015
ગુજરાત મેરીટાઇમ બોર્ડ વિરુદ્ધ જી. સી. પંડ્યા
વિષય : અધિક્ષક ઇજનેશ્રી ની અપીલ આંશિક મંજુર.
DownloadDownload
3070.
Supreme Court Civil Appeal No. 4081 of 2022
આવકવેરાના મુખ્ય નિયામક (સંશોધન) અને અન્યો વિરુદ્વ લાલજીભાઇ કાંજીભાઇ મંડાલિયા
વિષય : આવકવેરા કાયદો, ૧૯૬૧ : કલમ ૧૩૨ અને ૧૩૩
DownloadDownload
3071.
Supreme Court Special Leave Petition (Civil) 11140 of 1996
સુખબીર સિંહ અને અન્યો. વિરુધ્ધ બ્રિજપાલ સિંહ અને અન્યો.
વિષય : ચોક્કસ રાહત અધિનિયમ, ૧૯૬૩/સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮; પરિશિષ્ટ એએની કલમ ૧૬ (૧) (સી)/ફોર્મ ૪૭ અને ૪૮ અંગે.
DownloadDownload
3072.
Supreme Court Civil Appeal No. 6399 of 2016
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વિરુદ્વ સોલર સેમિકન્ડક્ટર પાવર કંપની (ભારત) ખાનગી મર્યાદિત અને અન્ય
વિષય : ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (નું સંચાલન વ્યવસાય) નિયમો, ૨૦૦૪
DownloadDownload
3073.
Supreme Court Special Leave Petition (Civil) 25086 of 1996
યુ. પી. સચિવાલય યુ. ડી. એ. નું સંગઠન તેના જોઇન્ટ સેક્રેટરી, જી. સી. શ્રીવાસ્તવ માધ્યમથી અને અન્યો. વિરુધ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્યો.
વિષય : યુ. પી. સચિવાલય સેવાઓ ના સંદર્ભમા ઉચ્ચ વિભાગ કારકુનની જગ્યા માટે સીધી ભરતી અને બઢતી વચ્ચેની અંદરોઅંદરની વરિષ્ઠતા બાબતે સીધી ભરતીઓને તે તારીખથી અમલી ગણવામાં આવશે કે જે તારીખે તે ખરેખર સેવામાં જોડાય છે.
DownloadDownload
3074.
Supreme Court Special Leave Petition (Criminal) 135 of 1994
રાકેશ કૌલ અને અન્યોવિરુધ્ધજમ્મુ અને કાશ્મીરની સર્વોચ્ચ અદાલત
વિષય : કાયદાને પોતાનું કામ કરવાની છૂટ હોવી જોઈએ અને અદાલતના આદેશોનું ઉલ્લંઘન સહન કરી શકાતું નથી.
DownloadDownload
3075.
Supreme Court Civil Appeal No. 7528 of 2019
ગોવિંદભાઈ છોટાભાઈ પટેલ અને અન્ય વિરુદ્વ પટેલ રામનભાઈ માથુરભાઈ
વિષય : પિતા દ્રારા પુત્રની તરફેણમાં વસીયતથી આપવામાં આવેલી સ્વ હસ્તગત મિલકત પુત્રના હાથમા તે મિલકત સ્વ હસ્તગત મિલકત તરીકે ગણાશે.
DownloadDownload
3076.
Supreme Court Writ Petition (Civil) No 734 of 2020
યતીન નરેન્દ્ર ઓઝા વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ
વિષય : ભારતના બંધારણની કલમ ૩૨ હેઠળની અરજી
DownloadDownload
3077.
Supreme Court Writ Petition (Civil) No 386 of 1991
કૃષ્ણ (સગીર) વતી -તેના પિતા અને વાલી અને અન્ય વિગેરે વિરુદ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય.
વિષય : સહભાગીદાર ની વ્યાખ્યા અને અજાણી વ્યક્તિ દ્વારા પ્રી-એમ્પશન નો અધિકાર
DownloadDownload
3078.
Supreme Court Writ Petition (Civil) No 598 of 1979
ગજાનન વિશેશ્વર બિરજૂર વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : કારણદર્શક નોટીસ આપતી વખતે કહેવાતુ આર્ટીકલ ક્યાં સંર્દભમાં/કારણોસર જપ્તિને પાત્ર છે તે સપષ્ટ જણાવવુ પડે.
DownloadDownload
3079.
Supreme Court Special Leave Petition (Civil) 19006 of 2021
પૂજા સેરાટેક પ્રાઇવેટ લિમિટેડ વી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય.
વિષય : કરારની બાબતમાં, અનુચ્છેદ ૨૨૬ હેઠળની રિટ પિટિશન જાળવવા યોગ્ય નથી.
DownloadDownload
3080.
Supreme Court Civil Appeal No 2697 of 2018
ભારતીબેન નયાભા કેર અને અન્ય વી સીદાભા પેઠાભા માનકે અને અન્ય
વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮
DownloadDownload
3081.
Supreme Court Civil Appeal No. 4380 of 1991
લક્ષ્મણસામી ગૌન્ડર વિરુધ્ધ સી. આઈ. ટી. સેલ્વામણી અને અન્યો
વિષય : મેહ્સુલ ની રકમ બાબતે
DownloadDownload
3082.
Supreme Court Civil Appeal No. 4488 of 1991
શ્રીમતી નીરા માથુર વિરુધ્ધ ભારત જીવન વીમા નિગમ અને અન્ય.
વિષય : પ્રોબેશન દરમિયાન નૌકરી થી કાઢી દેવા બાબતે
DownloadDownload
3083.
Supreme Court Criminal Appeal No.214 of 1979
બાલબીર સિંહ અને અન્ય વિરુધ્ધ પંજાબ રાજ્ય
વિષય : સહ આરોપી ની સજા ની અપીલ
DownloadDownload
3084.
Supreme Court Writ Petition C No. 677 of 1988
ગુડવિલ પેઇન્ટ અને કેમિકલ ઉદ્યોગ વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : જ્હેરી પદાર્થો ના વેપાર પર પ્રતિબંધો બાબત
DownloadDownload
3085.
Supreme Court Interlocutory Appeal No.1-3 of 1989 in Civil Appeal No. 3187-88 of 1988
યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન વગેરે, વગેરે. વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વગેરે...વગેરે
વિષય : ભ્ગબંનારાઓ માટે કેસ દરમિયાન જમા કરાયેલ રાહત ભંડોળ બિન ઉપયોગી પડેલ હોય બાબત
DownloadDownload
3086.
Supreme Court Criminal Appeal No. 1171 of 2016
અમૃતભાઈ શંભુભાઈ પટેલ વિરુદ્ધ સુમનભાઈ કાંતિભાઈ પટેલ અને અન્ય
વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩-કલમ ૧૭૩ (૮)
DownloadDownload
3087.
Supreme Court Civil Appeal No. 108 of 1957
ચરણદાસ હરિદાસ અને અન્ય વિરુદ્ધ આવકવેરા કમિશનર, બોમ્બે ઉત્તર, કચ્છ, સૌરાષ્ટ્ર
વિષય : ઇન્કમ-ટેક્સ-મેનેજિંગ એજન્સીમાંથી આવક
DownloadDownload
3088.
Supreme Court Civil Appeal No. 123 of 1955
ધ બુલિયન એન્ડ ગ્રેન એક્સચેન્જ લિમિટેડ અને અન્યો વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : પંજાબ ફોરવર્ડ કોન્ટેક્ટ્સ ટેક્સ એક્ટ, ૧૯૫૧
DownloadDownload
3089.
Supreme Court Civil Appeal No. 124 of 1959
મેસર્સ ન્યૂ ઇન્ડિયા મોટર્સ (પ્રા) લિ. નવી દિલ્હી વિરુદ્ધ કે. ટી મોરિસ
વિષય : ઔધોગિક અધિનિયમની કલમ-33નું અર્થઘટન
DownloadDownload
3090.
Supreme Court Civil Appeals Nos. 145 of 1958 and 323 of 1957
આવકવેરા કમિશનર, બોમ્બે ઉત્તર અને અન્યો વિરુદ્ધ મેસર્સ હરિવલ્લભદાસ કાળીદાસ એન્ડ કોુ.,
વિષય : કરવેરા પાત્ર થતી રકમ અને તેની ગણતરી
DownloadDownload
3091.
Supreme Court Civil Appeal No. 235 of 1958
દલિપ સિંઘ વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : ભારતનું બંધારણ, કલમ ૩૧૧ (૨)
DownloadDownload
3092.
Supreme Court Civil Appeals Nos. 249 and 250 of 1958
આવકવેરા કમિશનર, બોમ્બે વિરુદ્ધ
વિષય : ભારતીય આવકવેરાનો અર્થ કાયદો, ૧૯૨૨ (૧૯૨૨નો ૧૧મો), કલમ ૩
DownloadDownload
3093.
Supreme Court Civil Appeal No. 302 of 1955
બી. વી. પાટણકર અને અન્યો વિરુદ્ધ સી. જી. શાસ્ત્રી
વિષય : જ્યાં સંપત્તિની ફેરબદલી અધિનિયમ હજુ સુધી અમલમાં આવ્યો નથી ત્યાં કોર્ટની હુકમના અમલ કરવા માટેની સત્તા પર નિયંત્રણ અંગેની બાબતો અને તેથી મૈસૂર ઘરભાડા અને રહેઠાણ નિયંત્રણ હુકમ, ૧૯૪૮ મુજબ હુકમનો અમલ કરવામાં આવે.
DownloadDownload
3094.
Supreme Court Civil Miscellaneous Petition No. 8076 of 1988 and Interlocutory Appeal No. 3,5,6-7 of 1990 in Civil Appeal No. 3519 of 1984
ડૉ. પી. પી. સી. રવાણી અને અન્ય વગેરે વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : એડ હોક નિમણુક ડોકટરો ની બઢતી બાબતે
DownloadDownload
3095.
Supreme Court Civil Appeal No. 304 of 1956
આર. એસ. એ. સી. કાસી ઐયર વિરુદ્ધ આવકવેરા કમિશનર, મૈસૂર, ટ્રાવનકોર-કોચીન અને કૂર્ગ, બેંગ્લોર.
વિષય : જ્યારે ત્રાવણકોર કોચીન રાજ્યનું ભારત સંઘ સરકાર સાથે જોડાણ થઈ રહ્યું હતં તે સમયે આવકવેરા કમીશનરની આકારણી અને પુનઃઆકારણીની સત્તા અંગેની બાબતો
DownloadDownload
3096.
Supreme Court Civil Appeals Nos. 392 of 1956 and 686 of 1957
સરવરલાલ અને અન્યો વિરુદ્ધ હૈદરાબાદ રાજ્ય
વિષય : ભારતીય બંધારણના આર્ટીકલ ૩૧ બી ના આધારે ભાગ- ૧૧૧ ધ્વારા બતાયેલ મુળભુત અધિકારો સાથે બંને નિયમો અસંગત છે.
DownloadDownload
3097.
Supreme Court Civil Appeals Nos. 717 to 742 of 1957
મેસર્સ રોહતાસ સુગર લિમિટેડ, અને અન્યો વિરુદ્ધ તેમના કામદારો
વિષય : બિનકુશળ કામદારોને રોજગારીના હેતુ સારુ ખાંડની ફેકટરીઓમાં કામે ચાલુ રાખવા.
DownloadDownload
3098.
Supreme Court Special Leave to Appeal No. 230 of 1953
શિવા જ્યુટ બેલિંગ લિમિટેડ વિરુદ્વ હિન્ડલી એન્ડ કં૫ની લિમિટેડ
વિષય : ખાસ રજા અરજી માટેની કાર્યરીતિ.
DownloadDownload
3099.
Supreme Court Civil Appeal No. 43 of 1964
દિગવાડીહ કોલેરી સાથેના સંબંધમાં નોકરીદાતાઓ વિરુદ્ધ તેમના કામદારો
વિષય : બાર કેલેન્ડર મહિનાના સમયગાળામાં કુલ સેવા ૨૪૦ દિવસની હોય તો તે સતત સેવાની વ્યાખ્યામાં આવે છે
DownloadDownload
3100.
Supreme Court Civil Appeal No. 14 of 1963
હરી નારાયણ વિરુધ્ધ બદ્રી દાસ
વિષય : સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલી વિશેષ પરવાનગી આપવામાં આવીને રદ કરવી
DownloadDownload

Pages