Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 3301. |
Supreme Court Civil Appeal No. 2347 of 1986 મદનલાલ સેઠી અને અન્ય વગેરે. વિરુદ્ધ એમ. પી. રાજ્ય અને અન્ય વગેરે વિષય : પ્રોબેશનના સમયગાળા બાદ સેવામાંથી અકારણ બરતરફી | Download | Download |
| 3302. |
Supreme Court Civil Appeal No.1571 of 1998 શિવાજી યુનિવર્સિટીના નિયામક દ્વારા વિરુદ્ધ સંયુક્ત સચિવ અને અન્યો દ્વારા ભારતી વિદ્યાપીઠ વિષય : લૉ કૉલેજ માં પ્રવેશ અંગેનો ચુકાદો | Download | Download |
| 3303. |
Supreme Court Criminal Appeal No. 637 of 1995 રાજેન્દ્ર કુમારસીતારામ પાંડે વગેરે વિરુદ્ધ ઉત્તમ અને અન્ય વિષય : સીઆરપીસી કલમ ૩૯૭ મુજબ કરેલ હુકમ વચગાળાનો ગણી શકાય. | Download | Download |
| 3304. |
Supreme Court Civil Appeal No. 5627 of 1995 સ્વપ્ન કુમાર ચૌધરી અને અન્ય વિરુદ્ધ તપસ ચક્રવતી વિષય : | Download | Download |
| 3305. |
Supreme Court Civil Appeal No. 5752 of 1995 લક્ષ્મણ દાસ વિરુદ્ધ સંતોક સિંહ વિષય : અપીલ અને રીવીજનઃ સત્તા અને કાર્યક્ષેત્ર- અપીલમાં સમગ્ર કાર્યવાહીને ફરીથી અપીલ અધિકારી દ્વારા વિચારણા માટે ખુલ્લી રાખવામાં આવે છે, જે નિર્ધારીત વૈધાનિક મર્યાદાઓની અંદર રહીને સમગ્ર પુરાવાની સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે. .જ્યારે રીવીજનના કિસ્સામાં, જ્યાં સુ | Download | Download |
| 3306. |
Supreme Court Civil Appeal No. 6191 of 1995 પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય વિરુદ્ધ ગોપાલ ચંદ્ર પોલ અને અન્યો વગેરે વિષય : નિવૃત્તિની વયમર્યાદા | Download | Download |
| 3307. |
Supreme Court Civil Appeal No.6697 of 1995 ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલ વિરુદ્ધ તામિલનાડુ સરકાર અને અન્ય વગેરે. વિષય : જમીન સંપાદન અધિનયમની કલમ-૫(એ) હેઠળ નવી તપાસ કરવાની તથા કલમ-૫(એ) હેઠળની ઘોષણા તેમજ કલમ-૬ હેઠળ સરકાર સંકલન સાંધી આગળ વધવાનું નક્કી કરે અંગે હાઈકોર્ટ છ મહીનાની અંદર જારી કરવામાં આવશે, તેમજ તે પછી ચાર મહિનાની અંદર એવોર્ડ પસાર કરવામાં આવશે તે નિર્દેશ નામદાર હ | Download | Download |
| 3308. |
Supreme Court Special Leave Petition (C) No. 12709 of 1995 કાનૂની પ્રતિનિધિ ધ્વારા એન. પી. થિરુગનમ (ડી) દ્વારા વિરુદ્ધ ડો. આર. ગગન મોહન રાવ અને અન્ય વિષય : ભાડા કરાર પાલન | Download | Download |
| 3309. |
Supreme Court Civil Appeal No. 86 of 1986 યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિ. ચંદ્રકાંત ગોરધનદાસ શાહ વિષય : " બોમ્બે ભાડાં, હોટેલ અને લોજિંગ હાઉસ દર નિયંત્રણ કાયદો, ૧૯૪૭:કલમ ૧૫-એ અંતર્ગત અપીલનો ચુકાદો " | Download | Download |
| 3310. |
Supreme Court Civil Appeal No. 195 of 1989 શિવપ્પા તમ્મન્નાપ્પા કરબન વિ. પરસપ્પા હનમપ્પા કુરબન અને અન્ય વિષય : | Download | Download |
| 3311. |
Supreme Court Civil Appeal No. 646 of 1981 મે. બલ્લીમલ નવલ કિશોર અને અન્ય વિ. આવકવેરા કમિશનર, બોમ્બે વિષય : | Download | Download |
| 3312. |
Supreme Court Civil Appeal No. 1248 of 1993 પંજાબ અને હરિયાણા ઉચ્ચ અદાલત, ચંદીગઢ વતી તેના રજિસ્ટ્રાર વિ. સુંદર શાહ કપૂર અને અન્ય વિષય : | Download | Download |
| 3313. |
Supreme Court Civil Appeal No. 1959 of 1984 માનફુલ સિંહ શર્મા વિ. શ્રીમતી અહેમદી બેગમ (મૃતક) તેઓના સંલગ્ન કાનૂની પ્રતિનિધિઓ/ વારસદારો (એ) શ્રી. એમ. એ. ખાન (બી) દિલ્હી વક્ફ બોર્ડ વતી વિષય : | Download | Download |
| 3314. |
Supreme Court Civil Appeal No. 2563 of 1988 હવિલદાર ક્લાર્ક હંસ રાજ શર્મા અને અન્ય વિ. ભારતીય સંઘ અને અન્ય વિષય : | Download | Download |
| 3315. |
Supreme Court Civil Appeal No. 3148(NM) of 1985 મેસર્સ રેઇનબો ઇન્ડસ્ટ્રીઝ (પી) લિમિટેડ. વિ. કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર, વડોદરા વિષય : | Download | Download |
| 3316. |
Supreme Court Civil Appeal No. 3353-61 of 1981 આંધ્ર પ્રદેશ રાજ્ય વિ. એસ.બી.પી.વી. ચલપતિ રાવ અને અન્ય વિષય : કૃષિ હોલ્ડિંગ્સ એક્ટ, ૧૯૭૩ પર આંધ્રપ્રદેશ જમીન સુધારા (ટોચમર્યાદા) ની કલમ-૭(૧) તથા ૨૧ હેઠળ હસ્તાંતરણ | Download | Download |
| 3317. |
Supreme Court Civil Appeal No. 3828 of 1990 નેશનલ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિ. કલેક્ટર ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ, બોમ્બે વિષય : "ઇથિલિન, બ્યુટીલીન અને પ્રોપીલીન-પ્રત્યક્ષ રીતે ક્રૂડ પેટ્રોલિયમમાંથી નહીં પરંતુ કાચા નેપ્થા-હેલ્ડમાંથી વિતરિત કરવામાં આવે છે: આવા ઉત્પાદનોને આઇટમ ૧૧-AA (૨) દ્વારા આવરી લેવામાં VFJ[ K[4 VJX[QF VF>8D &( DF GCL” | Download | Download |
| 3318. |
Supreme Court Civil Appeal No. 5409 of 1992 તમામ કેરળ ખાનગી કોલેજ શિક્ષકોનું સંગઠન વિ. નાયર સર્વિસ સોસાયટી અને અન્ય વિષય : કોર્પોરેટ મેનેજમેન્ટ હેઠળ કોલેજોના શિક્ષકોની ઇન્ટ્રા-યુનિવર્સિટી ટ્રાન્સફર બાબત | Download | Download |
| 3319. |
Supreme Court Civil Appeal Nos. 5503- 5514 of 1993 આંધ્રપ્રદેશ રાજ્ય નાણાકીય કોર્પોરેશન વિ. મુખ્યમંત્રી અશોક રાજ અને અન્ય વિષય : કર્મચારીની બઢતી માટેના નિયમો અને ગુણ નક્કી કરવા અંગે | Download | Download |
| 3320. |
Supreme Court Civil Appeal No. 5802 of 1994 શ્રીમતી શાંતિ દેવી અને અન્ય વિ. રાજસ્થાન રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 3321. |
Supreme Court Civil Appeal No. 5917 of 1994 ભારત કોકિંગ કોલ લિમિટેડ. વિ. સ્ટીલ એબ્રેઝર્સ એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ લિમિટેડ. વિષય : કોલસાની ગુણવત્તા પ્રમાણેના ભાવનિર્ધારણ બાબતે | Download | Download |
| 3322. |
Supreme Court Civil Appeal Nos. 6073-74 of 1994 બિહાર રાજ્ય અને અન્ય વિ. મે. યુનિવર્સલ હાઈડ્રોકોર્બન્સ કંપની લિમિટેડ અને અન્ય વિષય : કેન્દ્રીય વેચાણવેરાનો અધિનિયમની કલમ:૧૪(૧-એ) હેઠળની એન્ટ્રી 'કોક' માં 'કોક' ના તમામ સ્વરૂપોનો સમાવેશ છે. જો કાચો પેટ્રોલિયમ કોક તેની ઓળખ ગુમાવે અથવા ઉત્પાદનની પ્રક્રિયામાં કેલ્સિન પેટ્રોલિયમ કોક ઉત્પન્ન થાય તો પણ એ એક જ એન્ટ્રીમાં આવે છે અને કરવેરા માટે અલ | Download | Download |
| 3323. |
Supreme Court Civil Appeal No. 6103 of 1994 મધ્ય પ્રદેશ જાહેર સેવા આયોગ વિ. નવનીત કુમાર પોટદાર અને અન્ય વિષય : સેવા કાયદો - પસંદગી - ઇન્ટરવ્યૂ - શોર્ટ લિસ્ટિંગ - વિભાગ બોર્ડ તર્કસંગત અને વાજબી ધોરણે શોર્ટ લિસ્ટિંગ કરી શકે છે - પરંતુ શોર્ટ લિસ્ટિંગ પ્રક્રિયા નિયમો હેઠળ નિર્ધારિત પાત્રતાના માપદંડમાં ફેરફાર નહીં કરે. - અપીલ મંજૂર. | Download | Download |
| 3324. |
Supreme Court Civil Appeal Nos. 7015-19 of 1993 ભારતીય સંઘ વિ. કોલ્લૂની રામૈયા અને અન્ય વિષય : | Download | Download |
| 3325. |
Supreme Court Civil Appeal No. 7062 of 1994 હિમાચલ પ્રદેશ રાજ્ય અને અન્ય વિ. મંગત રામ અને અન્ય વિષય : સહાયક કલેકટર ગ્રેડ ર સીમાંકન કરવા માટે સક્ષમ વ્યકિત છે. | Download | Download |
| 3326. |
Supreme Court Civil Appeal No. 7330 of 1993 ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વિ. ગ્રાહક સુરક્ષા પરિષદ, કેરળ અને અન્ય વિષય : | Download | Download |
| 3327. |
Supreme Court Civil Appeal Nos. 8743-45 of 1994 જમીન સંપાદન અધિકારી, એલુરુ અને અન્ય વિ. શ્રીમતી જસ્તી રોહિણી અને અન્ય વિષય : સંપાદન વખતે જમીનની કિંમત નક્કી કરવ માટેના આવશક તત્વો | Download | Download |
| 3328. |
Supreme Court Civil Appeal No. 10606-07 of 1995 ભૂપેન્દ્ર સિંહ વી. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 3329. |
Supreme Court Civil Appeal No. 11187 of 1995 એક્ઝિક્યુટિવ એન્જિનિયર, બિહાર રાજ્ય આવાસ બોર્ડ વિ. રમેશ કુમાર સિંહ અને અન્યો વિષય : અનુચ્છેદ ૨૨૬ અન્વયેની હુકુમતના પ્રયોજનનું ઔચિત્ય | Download | Download |
| 3330. |
Supreme Court Civil Appeal No. 11555 of 1995 તમિલનાડુ રાજ્ય અને અન્ય. વિગેરે. વિ. મહાલક્ષ્મી અમ્મલ અને અન્ય વિગેરે. વિષય : "જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪, કલમ-૯ સર્વિસમાં અનિયમિતતા- જમીન સંપાદન અધિનિયમની અસર". | Download | Download |
| 3331. |
Supreme Court Criminal Appeal No. 540 of 1994 સુભાષ મુલજીમલ ગાંધી વિ. એલ. હિમિંગ્લિયાના અને અન્ય વિષય : | Download | Download |
| 3332. |
Supreme Court Criminal Appeal No. 547 of 1988 કુ. નારાયણમ્મા વિ. કર્ણાટક રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 3333. |
Supreme Court Criminal Appeal No. 648 of 1990 ઉત્તર પ્રદેશ રાજ્ય વિ. બાબુલ નાથ વિષય : " બંધારણની કલમ ૧૩૬ હેઠળની અપીલમાં સુપ્રિમ કોર્ટ દ્વારા પુરાવાઓનું ફરીથી મૂલ્યાંકન કયા સંજોગોમાં થઈ શકે" | Download | Download |
| 3334. |
Supreme Court Interlocutory Application Nos.1-9 શ્રીકાંત ભાલચંદ્ર કરુલકર અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 3335. |
Supreme Court I.A. No. 3 of 1991 હરજિત સિંહ અને અન્ય વિ. ભારતીય સંઘ અને અન્ય વિષય : ૧૯૮૪ ના રમખાણગ્રસ્તો માટે ભારતીય બંધારણના આર્ટીકલ ૨૧ અને ૩૨ હેઠળ તમામ નાણાકીય સંસ્થાઓને બેંકની વ્યાખ્યામાં ગણવા માટે નિર્દેશો આપવા બાબત... | Download | Download |
| 3336. |
Supreme Court I.A. No. 10 of 1993 ભારતીય સંઘ વિ. પ્રિન્સ મુફ્ફકમ જાહ અને અન્ય વિષય : વિલિનીકરણ કરાર, કોર્ટ ના અધિકારક્ષેત્રમાંથી ઉદ્ભવતા વિવાદ. | Download | Download |
| 3337. |
Supreme Court I.A. Nos. 14-16 of 1994 ઓલ ઇન્ડિયા જજીસ અસોસિએશન અને અન્ય વિ. ભારતીય સંઘ અને અન્ય વિષય : | Download | Download |
| 3338. |
Supreme Court Civil Appeal No. 120 of 1962 હીરાલાલ પ્રભુભાઈ અને અન્ય વી. નાગિનદાસ આત્મારામ ખત્રી વિષય : ભાડે આપેલ ક્રુષી જમીન કાયદાકીય જોગવાઈ મુજબ ખાલી કરાવવા બાબતેનો દાવો. | Download | Download |
| 3339. |
Supreme Court Civil Appeal No. 318 of 1962 ગિરધારીલાલ બંશીધર વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : પ્રતિબંધિત વસ્તુની આયાત કરી દંડ/સજા સામે કરવામાં અપીલ રદ થવા બાબત | Download | Download |
| 3340. |
Supreme Court Civil Appeal No. 325 of 1962 કે. કાંકરત્નમ્મા અને અન્ય વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જ્યારે પણ સવ્ભાવીક અધિકારક્ષેત્રની ગેરહાજરી હોય, ત્યારે ખામીને માફ કરી શકાતી નથી અને સંપાદન દ્વારા સુધારી શકાતી નથી . | Download | Download |
| 3341. |
Supreme Court Civil Appeal 484-85 of 1989 અશોક કુમાર અને અન્ય વિરુદ્વ અધ્યક્ષ, બેંકિંગ સેવા પુનઃસ્થાપન બોર્ડ અને અન્ય વિષય : નોકરીમા ભરતીની જગ્યાઓની જાહેરાત કરતા વધુની નિમણુંક, પ્રકિ્યા અનુસર્ય વગર કરવામાં આવેલ હતી તે ભારતીય બંધારણનાં આર્ટીકલ ૧૪ અને ૧૬(૧) સાથે વંચાણે લેવામાં આવે તો તે અરજદારોના મુળભુત અધિકારના ભંગ સમાન છે. | Download | Download |
| 3342. |
Supreme Court Civil Appeal No. 496 of 1963 પોદાર પ્લેસ્ટિક્સ (પી) લિમિટેડ વિરુદ્ધ તે કામદારો વિષય : | Download | Download |
| 3343. |
Supreme Court Civil Appeals Nos. 721-723 in 1962 બસંત કુમાર સરકાર અને અન્ય વિરુદ્વ ઇગલ રોલિંગ મિલ્સ લિમિટેડ અને અન્ય વિષય : શું કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૧(૩) માન્ય છે કે કેમ ? | Download | Download |
| 3344. |
Supreme Court Civil Appeal No. 1245 of 1977 શ્રીમતી ચંદન બિલાસીની (મૃત) તેમના કાયદાકીય પ્રતિનિધિઓ વિગેરે દ્વારા વિરુદ્વ અફફુદ્દીન ખાન અને અન્ય વિગેરે વિષય : હિંદુ દત્તક અને જાળવણી કાયદો, ૧૯૫૬ મુજબ દત્તક લેવાની કાર્યપધ્ધ્તી | Download | Download |
| 3345. |
Supreme Court Civil Appeal No. 1899-1900 (NT) of 1976 સેલ્સ ટેક્સના સહાયક કમિશનર, કેરળ વિરુદ્વ મેસર્સ પી. કેસાવન અને કંપની વિષય : માલના ઉત્પાદનમાં જ્યારે જ્ટીલ તકનિકિ પ્રકિયાઓ સામેલ હોય અને તેની તકરાર હોય ત્યારે રીટના અરજદારે જે તે કાયદા અન્વયે રચાયેલી સત્તા અધિકારી સમક્ષ પોતાની તકરાર ઉઠાવવી જોઇએ અને ત્યા જવું જોઇએ. | Download | Download |
| 3346. |
Supreme Court Civil Appeal No. 3360 of 1979 મ્યુનિસિપલ કાઉન્સિલ વોરસીયોની અને અન્ય વિગેરે વિગેરે વિરુદ્વ સતીશ ચંદ્ર જૈન અને અન્ય વિગેરે વિગેરે વિષય : ફી ની વસુલાત તથા ક્વિડ પ્રો ક્વો નો કાયદો | Download | Download |
| 3347. |
Supreme Court Civil Appeal No. 9992 of 1995 જિંદા રામ (મૃત) - કાનૂની પ્રતિનિધિઓ દ્વારા વી. રામ પ્રકાશ અને અન્ય વિષય : ખરીદીના અગ્રહકના અધિકારનો ઉપયોગ કરવા માટેનો સંબંધિત સમયગાળો જ્યારે વેચાણ કરવામાં આવ્યું હતું અને જ્યારે તે અધિકારનો દાવો કરીને દાવો દાખલ કરવામાં આવ્યો હતો છે. ખરીદીના અગ્રહક માટેનો દાવો માત્ર એટલા માટે નષ્ટ થતો નથી કારણ કે અપીલની પેન્ડન્સી દરમિયાન પાર્ટીશ | Download | Download |
| 3348. |
Supreme Court Civil Appeal No. 10452 of 1995 યુ. પી. જલ નીગમ અને અન્ય વિરુદ્વ સૈયદ ખાદિમ વારીસ વિષય : નોકરી દાતાઓ દવારા નોકરી સમાપ્તી કરવા અંગે નિણય કરતા અગાઉ કમચારીને તેની વિરૂધ્ધની નોંધ સામે રજુઆત કરવાની તક આપવી જોઇએ. | Download | Download |
| 3349. |
Supreme Court Civil Appeal No. 10690 of 1995 બિરસા મુંડા વિરુદ્વ ચંદો કુમારી @ મોસ્ટ ડુમરી અને અન્ય વિષય : હસ્તાંતરણ શબ્દનો અર્થ ઉદારતાથી થવો જોઈએ | Download | Download |
| 3350. |
Supreme Court Special Leave Petition (C) No. 24435 of 1995 જોસે એન્ટોનિયો ક્રુઝ ડોસ આર. રોડ્રિગ્સ અને અન્ય વિગેરે વિરુદ્વ જમીન સંપાદન સંગ્રાહક અને અન્ય વિષય : જમીન અધીગ્રહણની બાબતોમાં વિલંબની માફીના નિર્ણય માટે બંધારણીય બેંચનો સંદર્ભ. | Download | Download |




