Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 3251. |
Supreme Court Civil Appeal No. 2033 of 1991 આર. કે. સિન્હા અને અન્યો વીરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : સેવા કાયદોઃ પોસ્ટ અને ટેલિગ્રાફ સેવાના નિયમો | Download | Download |
| 3252. |
Supreme Court Civil Appeals Nos. 3074 to 3116 of 1984 સ્ટીલ રોલિંગ મિલ્સ ઓફ બેંગાલ લિમિટેડ. વિરુધ્ધ ભારત અને અન્યનું સંઘ, વીગેરે. વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ, ૧૯૪૪/સેન્ટ્રલ એક્સાઇઝ રૂલ્સ, ૧૯૪૪ | Download | Download |
| 3253. |
Supreme Court Civil Appeals Nos. 3280-82 of 1993 રાજા વીડિયો પાર્લર અને અન્ય, વગેરે. વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્ય, વગેરે. વિષય : પંજાબ ફિલ્મોનું પ્રદર્શન ટેલિવિઝન સ્ક્રીન ઉપર વીડિયો કેસેટ પ્લેયર્સ દવારા (રેગ્યુલેશન ) નિયમો, ૧૯૮૦ | Download | Download |
| 3254. |
Supreme Court Civil Appeals Nos. 3472-73 of 1991 પશ્ચિમ બંગાળ રાજ્ય વગેરે , વગેરે. વિરુધ્ધ રતન બિહારી દેવ અને અન્ય વિષય : કર્મચારીઓ જે ૧ એપ્રિલ, ૧૯૭૭ ના રોજ અથવા તે પછી પરંતુ નિયમનના પ્રકાશનની તારીખ પહેલાં નિવૃત્ત થયા હતા તેઓ એવા કર્મચારીઓ કે જે ૧ એપ્રિલ, ૧૯૭૭ ની પહેલા નિવૃત થયા હતા એક જ સંર્વગ મા આવે છે અને તારીખ ના આધારે ભેદભાવ કરતા નિયમ ને રદ ઠરાવવામા આવેેલ છે. | Download | Download |
| 3255. |
Supreme Court Criminal Appeal No. 90 of 1961 સોમ ચંદ સંઘવી વિરુદ્ધ બિભૂતિ ભૂષણ ચક્રવર્તી વિષય : પ્રતિવાદી દ્વારા અપીલ કરનારની ગેરકાયદેસર અટક કરવા બાબત | Download | Download |
| 3256. |
Supreme Court Civil Appeal No. 3959 of 1992 ડો. રવિંદર નાથ વિરુધ્ધ એચ. પી.રાજય અને અન્ય વિષય : હિમાચલ પ્રદેશ આયુવેદીક અને યુનાની પ્રકટીસનર્સ એકટ ૧૯૬૮ના હેઠળ બઢતી માટેની બાબતે... | Download | Download |
| 3257. |
Supreme Court Civil Appeals Nos. 5036-37 of 1991 શ્રી ભગવતી હોસરી મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ. અને અન્યો. વીરુધ્ધ ભાગલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનઅને અન્ય. વિષય : મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૦૭ની પેટા-કલમ (૪) એ જોગવાઈ કરે છે કે પેટા-કલમ (૧) હેઠળ કરવામાં આવેલ કોઈપણ ફેરફાર કરવામાં આવેલ કોઈપણ ફેરફાર જે તારીખે આગામી હપ્તો બાકી છે તે તારીખથી અમલમાં આવશે. | Download | Download |
| 3258. |
Supreme Court Civil Appeals Nos. 5054-55 of 1991 દલપત કુમાર અને અન્ય. વિરુધ્ધ પ્રાર્થના સિંઘ અને અન્ય. વિષય : જો સ્પર્ધનાત્મક શક્યતાઓ અને મુશ્કેલી થવાની સંભાવનાઓને ધ્યાને લઈ અને દાવાની વિષય વસ્તુને જાળવી રાખવું ન્યાયિત જણાતું હોય તેવા સંજોગોમાં વચગાળાનો મનાય હુકમ આપવો ન્યાયિક અને યોગ્ય રહેશે. વચગાળાનો મનાય હુકુમ આપતી વખતે અદાલત દ્વારા ન્યાય બુદ્ધિનો ઉપયોગ કરવો ખ | Download | Download |
| 3259. |
Supreme Court Civil Appeals Nos. 5061 and 5062 of 1991 એસએમટી. પાર્વતીબાઈ સુભાનરાઓ નાલાવડે વિરુધ્ધ અન્વર અલી હસન અલી મકાની અને અન્ય, વગેરે. વિષય : સામાન્ય સિવિલ કાયદા દ્વારા સંચાલિત સ્થાવર મિલકતોને લગતા કેસોમાં ઉચ્ચ અદાલતે બંધારણ હેઠળ તેના વિશેષ અધિકારક્ષેત્રનો ઉપયોગ ન કરવો જોઈએ સિવાય કે સંજોગો અપવાદરૂપ હોય | Download | Download |
| 3260. |
Supreme Court Civil Appeal No. 5085-A of 1991 એલ. ટી. જનરલ આર. કે. આનંદ વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : આર્મી એક્ટ, ૧૯૫૦/આર્મી રૂલ્સ, ૧૯૫૪ : કલમ ૧૯૧,૧૯૨/નિયમ ૧૬એ | Download | Download |
| 3261. |
Supreme Court Civil Appeal No. 5137 of 1992 પંજાબ રાજ્ય ચૂંટણી બોર્ડ અને અન્ય વિરુધ્ધ લુધિયાણા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ. વિષય : વિજ ચોરીનાં કેસોમાં લવાદની સત્તા. | Download | Download |
| 3262. |
Supreme Court Civil Appeal No. 5421 of 1983 બ્રિટિશ મશીનરી સપ્લાય કંપની વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય. વિષય : ભારત સરકાર દ્વારા ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરવા માટે સમીતી નિયુક્ત કરવામાં આવેલી છે. | Download | Download |
| 3263. |
Supreme Court Civil Appeal No. 2280 of 1981 દીપક થિયેટર, ધૂરી વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્યો વિષય : ભારતીય બંધારણના અનુચ્છેદ-૧૯ હેઠળ વેપાર,ધંધા,વ્યવ સાયના મુળભુત અધિકાર પર જાહેર હિતમાં માન્ય નિયમો કે શરતોથી વ્યાજબી નિયંત્રણને આધિન છે. | Download | Download |
| 3264. |
Supreme Court Civil Appeal No. 4897 of 1991 સુજીર કેશવ નાયક વિરુદ્ધ સુજીર ગણેશ નાયક વિષય : | Download | Download |
| 3265. |
Supreme Court Transfer Petition No.9 of 1963 હઝારા સિંહ ગિલ વિરુદ્ધ પંજાબનું રાજ્ય વિષય : પક્ષકારો દ્વારા સોગંદનામું જોતી વખતે અદાલત દ્વારા અનુસરવાની પ્રક્રીયા | Download | Download |
| 3266. |
Supreme Court Civil Appeal No 625 of 1960 મુસમ્મત મૂર્તિ દુસાશીન અને અન્ય વિરુદ્ધ સૂરજદેવ સિંહ અને અન્ય વિષય : ભારતીય સમય મર્યાદા અધિનિયમ, ૧૯૦૮ | Download | Download |
| 3267. |
Supreme Court Civil Appeal No 6037 of 1993 શ્રી એકે નીગમ અને અન્ય. વિરુદ્ધ શ્રી સુનીલ મિશ્રા અને અન્ય. વિષય : આર.બી.એસ.એસ. માં બઢતીના નિયમો | Download | Download |
| 3268. |
Supreme Court Criminal Appeal No 42 of 1963 અવતાર સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : ભારતીય વીજળી અધિનિયમ, ૧૯૧૦ કલમ ૩૯ | Download | Download |
| 3269. |
Supreme Court Criminal Appeal No 171 of 1962 જુગ્ગનખાન વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : બેદરકારી ભર્યુ કાર્ય. | Download | Download |
| 3270. |
Supreme Court Criminal Appeal No 238 of 1993 શ્રી મણિ રામ અને અન્ય. - વિરુદ્ધ - ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : હત્યા-કાર્યવાહી-રસ ધરાવતા સાક્ષીની તપાસ-સ્વતંત્ર સાક્ષીઓની અટકાયત-એકલા રસ ધરાવતા સાક્ષીના આધારે દોષિત ઠેરવવામાં આવે તો તે અમાન્ય છે. | Download | Download |
| 3271. |
Supreme Court Special Leave Petition (Civil) 16698 of 1992 ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સર્વિસ એસોસિએશન (ભારત) અને અન્ય. વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : કર્મચારીઓને વેતન માત્ર ઉચ્ચ પદ પર વાસ્તવિક કામ કરવાની તારીખથી ચુકવણી પાત્ર છે ,કાલ્પનિક પ્રમોશનની તારીખથી નહી. | Download | Download |
| 3272. |
Supreme Court Special Leave Petition (Criminal) 2081-82 of 1993 કે.પી. તિવારી - વિરુદ્ધ - મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : અપીલ અને પુનરાવર્તન | Download | Download |
| 3273. |
Supreme Court Civil Appeal No 146 of 1955 વેસ્ટર્ન ઇન્ડિયા થિયેટર્સ લિમિટેડ વિરુદ્ધ પૂના શહેર મહાનગરપાલિકા વિષય : બંધારણીય માન્યતા અને સીનેમા ઉપર કર લાદવાની મ્યુનીશીપાલીટીની શક્તિ | Download | Download |
| 3274. |
Supreme Court Civil Appeal No 401 of 1961 મૂલચંદ શર્માવિરુદ્ધઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : ઉત્તરપ્રદેશ કોર્પોરેશનની ચુંટણી બાબત | Download | Download |
| 3275. |
Supreme Court Civil Appeal No 457 of 1958 જોગિંદર સિંઘ અને અન્ય વિરુદ્ધ ધી ડ[પ્યુટી કસ્ટોડિયન જનરલ ઓફ એવૅક્યુ પ્રોપર્ટી વિષય : સ્થળાંતર મિલકત અધિનિયમ (૩૧/૧૯૫૦) ની કલમ ૨૬ અને ૨૭ | Download | Download |
| 3276. |
Supreme Court Civil Appeal No 4952 of 2019 ગૌરવ હરગોવિંદભાઈ દવે વી. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લિમિટેડ અને અન્ય. વિષય : જ્યારે કોઈ ચોક્કસ અનુચ્છેદની લાગુ પાડવાની ક્ષમતા સ્પષ્ટ હોય ત્યારે સમય મર્યાદાના અનુચ્છેદોનુ અર્થઘટન કરી શકાય નહીં. | Download | Download |
| 3277. |
Supreme Court Criminal Appeal No. 483 of 1980 મ]લાગિરી વૈરામ અને અન્યો વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય વિષય : ફોજદારી કાયદોઃ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૧૪૯ અને ૩૦૨ | Download | Download |
| 3278. |
Supreme Court Civil Appeal No 2546 of 2018 ભૂપેન્દ્ર કુમાર ચિમાનભાઈ SFKLIF પટેલ વિરુદ્ધ વિભાગીય નિયંત્રક જી. એસ. આર. ટી. સી. નાદિયાડ વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ બાબતે | Download | Download |
| 3279. |
Supreme Court Criminal Appeal No. 215 of 1963 પૂરણ સિંહ અને અન્ય વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૩૯ ની કલમ ૧૩૦ (૧) હેઠળ સમન્સ | Download | Download |
| 3280. |
Supreme Court Civil Appeal No. 3500 of 2018 છોટનબેન અને અન્ય વિ. કિરીટભાઈ જલક્રુશ્નાભાઈ ઠક્કર અને અન્ય વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮: હેઠળ આદેશ VII, નિયમ ૧૧ (ડી)-ઘોષણા અને કાયમી મનાઈ હુકમ માટેનો દાવો | Download | Download |
| 3281. |
Supreme Court Writ Petition (Civil) No. 392 of 1989 ધીરજ લાલ એચ. વોહરા, વગેરે, વગેરે. વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય. વિષય : કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ : કલમ ૧૫ (૧), ૩૧, ૪૬, ૬૮ | Download | Download |
| 3282. |
Supreme Court Writ Petition (Civil) No. 981 of 1991 બી. પી. જૈન અને એસોસિએટ્સ વિરુધ્ધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : લાયસન્સ અથવા પરવાનગી જરૂરી શરતો પૂર્ણ થતા જ મંજુર કરી શકાય. | Download | Download |
| 3283. |
Supreme Court Civil Appeals Nos. 54 and 55 of 1957 મહાબીર પ્રસાદ રૂંગટાવી.દુર્ગા દત્ત. વિષય : વાણિજ્યિક વ્યવહારમાં સમય એ કરારનો સાર છે. | Download | Download |
| 3284. |
Supreme Court Civil Appeal No. 205 of 1961 સેન્ટ્રલ પોટરીઝ લિમિટેડ. વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિષય : રજિસ્ટ્રેશન માન્ય છે કે નહીં તે ધ્યાને લીધા વિના ટેક્સ ચૂકવવો પડશે. | Download | Download |
| 3285. |
Supreme Court Civil Appeals Nos. 105 and 106 of 1957 જિબોન ચંદ્ર શર્મા ડોલોઈ વી. આનંદી રામ કાલિતા અને અન્ય. વિષય : જ્યાં અપીલકર્તાએ વિનંતી કરી હતી કે જમીન માત્ર ચોક્કસ વર્ગની વ્યક્તિઓ માટે જ અલગ કરી શકાય છે, ત્યાં અપીલકર્તા પર જવાબદારી છે અને તેનાથી વિપરીત સાબિત કરવાની જવાબદારી પ્રતિવાદીઓ પર નથી. | Download | Download |
| 3286. |
Supreme Court Civil Appeals Nos. 133 and 134 of 1962 બિહારી મિલ્સ અને અન્ય વી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિષય : મધ્યસ્થીના આદેશ સામે બોર્ડ દ્વારા પસાર કરવામાં આવેલા આદેશો અધિકારક્ષેત્ર વગરના છે | Download | Download |
| 3287. |
Supreme Court Civil Appeal No. 544 of 1961 નેશનલ સ્ટીલ વર્ક્સ લિમિટેડ. વી. આવકવેરાના કમિશનર, બોમ્બે વિષય : આવકવેરા કાયદા અનુસાર મુડી રસીદ અને મહેસુલ રસીદ વચ્ચે તફાવત છે અને આવકની રસીદ કરપાત્ર છે. | Download | Download |
| 3288. |
Supreme Court Civil Appeal No. 293 of 1961 અહમદ હાફીઝ ખાન વી. મોહમ્મદ હસન ખાન વિષય : સર અને ખુદકાસ્ત જમીનો ના વેચાણ થઇ શકે નહી હોવાનું ઠરાવી નામદાર ડિસ્ટ્રીક્ટ કોર્ટ ના હુકમને માન્ય રાખવામાં આવેલ છે. | Download | Download |
| 3289. |
Supreme Court Civil Appeal No. 294 and 295 of 1961 એક્સપ્રેસ ન્યૂઝપેપર્સ (પી) લિમિટેડ. વીરુધ્ધ માઇકલ માર્ક અને અન્ય વિષય : માત્ર હડતાળ પર જવાથી નોકરી માંથી કાઢી શકાય નહીં. | Download | Download |
| 3290. |
Supreme Court Civil Appeals Nos. 303 to 307 of 1960 મોહમ્મદ નુરુલ્લાહ, મૃત ખાન સાહેબ મોહમ્મદ ઉમર સાહેબ ની એસ્ટેટ ના પ્રતિનિધી વી. આવકવેરાના કમિશનર, મદ્રાસ. વિષય : | Download | Download |
| 3291. |
Supreme Court Civil Appeal No. 352 of 1958 ગોદાવરી સુગર મિલ્સ લિમિટેડ. વી. કેપરગાંવ તાલુકા સખાર કામગર સભા, સાકરવાડી વિષય : બોમ્બે ઔદ્યોગિક સંબંધ અધિનિયમ, ૧૯૪૭ | Download | Download |
| 3292. |
Supreme Court Civil Appeal No. 512 of 1957 સી. મોહમ્મદ યુનુસ વી. સૈયદ યુનિસા અને અન્યો વિષય : મુસ્લિમ કાયદો-ધાર્મિક દાન-પરિવારના સભ્યોમાં વહેંચવામાં આવનારી વધારાની આવક-મહિલાઓ દ્વારા દાવો-જો રિવાજ અથવા વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત હોય તો પરિણામી રાહત સાથે ઘોષણાત્મક દાવો-જો જાળવવા યોગ્ય હોય તો-દાવો ભારતીય મર્યાદા કાયદો, ૧૯૦૮ (૧૯૦૮નો ૯મો), કલમ ૧૨૦ | Download | Download |
| 3293. |
Supreme Court Civil Appeal No. 559 of 1962 શ્રીમતી ચાંદની વિદ્યા વટી મૈડેન વી. ડૉ. સી. એલ. કેટિયલ અને અન્યો વિષય : કરારના વિશિષ્ટ પાલન માટે સક્ષમ ઓથોરીટીની પુર્વશરત બાબત | Download | Download |
| 3294. |
Supreme Court Civil Appeal No. 754 of 1957 પુરુષોત્તમ લાલ ધવન વી. દીવાન ચમન લાલ અને અન્ય વિષય : એડમીનીસ્ટ્રેશન ઓફ ઇવેક્યુઇ પ્રોપર્ટીએક્ટ ૧૯૫૦ હેઠળ કસ્ટોડીયન જનરલ ની સત્તાઓ | Download | Download |
| 3295. |
Supreme Court Civil Appeal No. 568 of 1960 કસ્ટમ કલેકટર, મદ્રાસ વિરુદ્ધ કે.ગંગા સેટ્ટી વિષય : ટેરિફ અનુસૂચિમાં દાખલ કરવાનો અધિકારક્ષેત્ર | Download | Download |
| 3296. |
Supreme Court Civil Appeal No. 578 of 1962 ભોપાલ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મધ્ય પ્રદેશ વિરુધ્ધ ડી. પી. ડબ, સેલ્સ ટેક્સ ઓફિસર, ભોપાલ ક્ષેત્ર, ભોપાલ વિષય : કરવેરા અધિકારીઓએ વ્યવહાર ની પ્રકૃતિ નક્કી કરવી પડે | Download | Download |
| 3297. |
Supreme Court Petition No. 117 of 1958 દેવતા પ્રસાદ સિંહ ચૌધરી અને અન્ય વિરુધ્ધ પટના ઉચ્ચ ન્યાયાલયના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ અને ન્યાયમૂર્તિઓ વિષય : કાનુની વ્યવસાય અધિનિયમ ૧૮૭૯ મુજબ સિવિલ કોર્ટમાં પ્રેકટીસ કરવાનો મુખ્તાર નો અધિકાર બાબત | Download | Download |
| 3298. |
Supreme Court Petition No. 195 of 1959 મેસર્સ છોટાભાઇજેઠભાઈ પટેલ એન્ડ કંપની. વીરુધ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : ઉત્તરપ્રદેશ સેલ્સ ટેક્સ એકટ ૧૯૪૮ હેઠળ એસેસમેન્ટ ના ઓર્ડરની માન્યાતા બાબત | Download | Download |
| 3299. |
Supreme Court Petition No. 65 and 66 of 1960 સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. વિરુધ્ધ સ્ટેટ ઓફ મયસુર વિષય : રાજ્યની બહારના કારખાનાઓમાંથી રાજ્યની અંદરના ખરીદદારને કરવામાં આવેલા સપ્લાઇ પર વેચાણવેરો લાગુ કરવા બાબત | Download | Download |
| 3300. |
Supreme Court Contempt Petition No. 61 of 1999 મે.બિરલા ટેક્સટાઇલ્સ ના કામદારો. વિરુધ્ધ કે. કે. બિરલા અને અન્યો વિષય : ભારતીય બંધારણ, ૧૯૫૦ :અનુચ્છેદ ૧૨૯, ૨૧ અને ૩૨ હેઠળ અવમાનનાની અરજી અવમાનનાની અરજી | Download | Download |




