Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
3151.
Supreme Court Contempt Petition No. 249 of 1994
અભિજીત ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્વ ટેરી ટી કંપની (પી) લિમિટેડ અને અન્ય
વિષય : અદાલતના આદેશનો તિરસ્કાર કરવા બાબત.
DownloadDownload
3152.
Supreme Court Civil Appeal No. 9278-9280 of 1995
ધ બિહાર સ્ટેટ બોર્ડ ઓફ હોમિયોપેથી મેડિસિન, પટના વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્યાે
વિષય : નવા બોર્ડની રચના ન થાય ત્યાં સુધી બિહાર ડેવલપમેન્ટ ઓફ હોમિયોપેથી સિસ્ટમ ઓફ મેડિસીન એક્ટ, ૧૯૫૩ ની કલમ - ૫ મુજબ જુના બોર્ડના સભ્ય કાર્યરત રહેશે
DownloadDownload
3153.
Supreme Court Civil Appeal No. 9723 of 1995
મેસર્સ ઋષિયાશ્રીંગા જવેલેરી લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ધ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે અને અન્ય
વિષય : ઈક્વિટી શેરની ફાળવણી તમામ સ્ટોકએક્ષચેન્જ દ્વારા પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી તેનું પરિણામ સમગ્ર ફાળવણી રદ બાતલ છે
DownloadDownload
3154.
Supreme Court Criminal Appeal No. 522 of 1980
એસ. કે. કામદાર અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય :
DownloadDownload
3155.
Supreme Court Civil Appeal No 675 of 1963
વી. કે. એ. રંગનાથ કોનાર વિરુદ્વ તેના કમિશનર અને અન્ય દ્વારા તિરૂચિરાપલ્લી મ્યુનિસિપલ કાઉન્સિલ,
વિષય : મદ્રાસ સીટી ટેનેન્ટસ પ્રોટેક્શન એકટની કલમ ૪(૪) હેઠળ મકાન માલીકોની સમય મર્યાદામામાં રકમની ચુકવણી અંગેની ચર્ચા
DownloadDownload
3156.
Supreme Court Civil Appeal No 739 of 1963
સૈયદ બશીરુદ્દીન અશરફ વિરુદ્વ બિહાર સુબાઈ સુન્ની મજલીસ-એ-અવકાફ અને અન્ય
વિષય : સદર પાસે કટોકટીમા મજલીસની તમામ સત્તાઓ છે.
DownloadDownload
3157.
Supreme Court Civil Appeal No 752 of 1957
પી. વી. ભીમસેના રાવ વી. સિરિગિરી પેડ્ડા યેલ્લા રેડ્ડી અને અન્યો
વિષય : મઠ અને મંદીરોમા પારક ની સેવા નો અધીકાર
DownloadDownload
3158.
Supreme Court Civil Appeal No 777 of 1962
રાધા કિશન ભાટિયા વિરુદ્વ ભારત સંઘ અને અન્ય
વિષય : કોઈ વ્યક્તિ પાસે દાણચોરીનો માલ છે તેટલા કારણ માત્રથી એવા તારણ ઉપર આવવાનુ નથી કે તે માલ તેણે ગેરકાયદેસર રાખેલ છે અને તે માલની ગેરકાયદેસર આયાતના ગુનામાં વ્યક્તિની સંડોવણી છે.
DownloadDownload
3159.
Supreme Court Criminal Appeal No. 1011 of 1995
વી. એમ. શાહ વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય અને બિજાઓ
વિષય :
DownloadDownload
3160.
Supreme Court Civil Appeal No 790 of 1963
દિલ્હી પરિવહન સંચાલન કર્તા વિરુદ્વ ઔદ્યોગિક ટ્રિબ્યુનલ, દિલ્હી અને અન્ય
વિષય : બરતરફ કર્મચારીને વેતનની વાસ્તવિક ચુકવણી જરૂરી છે કે કેમ?
DownloadDownload
3161.
Supreme Court Civil Appeal No 800 of 1964
શ્રી રોશનલાલ ગૌતમ વિરુદ્વ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : પરિવહન સેવાઓનુ રાષ્ટ્રીયકરણ યોજના હેઠળ માર્ગ અથવા વિસ્તાર ધટાડી પરવાનગીમા ફેરફાર કરી શકાય છે.
DownloadDownload
3162.
Supreme Court Civil Appeal No 816 of 1963
કે. પોસયા અને અન્ય વિરુદ્વ વિશેષ તાહસિલદાર
વિષય : આવકવેરા અધિનિયમ (૧૧/૧૯૨૨)
DownloadDownload
3163.
Supreme Court Civil Appeal No 830 of 1963
મેસર્સ જયપુરિયા બ્રોટલર્સ કો. વિરુદ્વ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : યુ. પી. સેલ્સ ટેક્સ એક્ટ (યુ. પી. એક્ટ ૧૫/૧૯૪૮), કલમ ૨૧-બી
DownloadDownload
3164.
Supreme Court Civil Appeal No 954 of 1963
આવકવેરા કમિશનર, નવી દિલ્હી વિરુદ્વ રાવ ઠાકુર નારાયણ સિંહ
વિષય : ઉપરોક્ત આદેશ કાયદાની કલમ ૩૪ હેઠળ લેવામાં આવેલી સમગ્ર કાર્યવાહીને અમાન્ય ઠેરવતો નથી અને તેથી, આવકવેરાના અધિકારી કાયદાની કલમ ૩૪ હેઠળ નવેસરથી કાર્યવાહી કરી શકતા નથી.
DownloadDownload
3165.
Supreme Court Civil Appeal No 974 of 1964
મ્યુનિસિપલ કાઉન્સિલ, ખુરાઈ અને અન્ય વિરુદ્વ કમલ કુમાર અને અન્ય
વિષય : મધ્યપ્રદેશ નગરપાલીકા અધિનિયમની કલમ-૧૪૧ હેઠળ પેટા સમિતિને મુલ્યાકન સુચિ જાહેર કરાવની સતા નથી.
DownloadDownload
3166.
Supreme Court Civil Appeal No 1095 of 1963
આવકવેરા કમિશ્નર, મદ્રાસ વિરુદ્વ ભારતીય બેંક લિમિટેડ.
વિષય : ઋણપત્રોમાંથી ચૂકવેલ વ્યાજ આવક્કર પાત્ર હોય છે.
DownloadDownload
3167.
Supreme Court Criminal Appeal No 67 of 1963
કુરબાન હુસૈન મોહંમદાલી રંગવાલા વિરુદ્વ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦
DownloadDownload
3168.
Supreme Court Petition 91 of 1956
અબ્દુલ હકીમ ખાન અને અન્યો વી પ્રાદેશિક સમાધાન કમિશનર
વિષય : સ્થળાંતર કરનારના હિતની કાયદેસરતા (વિભાજન) અધિનિયમ, ૧૯૫૧ (૬૪/૧૯૫૧), કલમ ૧૧
DownloadDownload
3169.
Supreme Court Criminal Appeal No. 4 of 1952
નર સિંહ અને અન્ય વી. ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય :
DownloadDownload
3170.
Supreme Court Writ Petition 110 of 1964
બી.એન .તિવારી વિ. યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય
વિષય : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતના કેરી ફોરવર્ડ નિયમ બાબત
DownloadDownload
3171.
Supreme Court Writ Petition (C) No. 97 of 1992
એ. હંસવેણી અને અન્ય વિ. તમિલનાડુ અને અન્ય રાજ્ય.
વિષય : ન્યાયમૂર્તિ ખાલિદની એક સભ્ય આયોગનો અહેવાલમાં જેઓ રિટ પિટિશન અથવા વિશેષ રજા અરજીમાં પક્ષકાર ન હતા તેમને પણ લાગુ પડે છે પરંતુ અરજદારોએ તે સમયે અરજી કરેલ ન હતી જેથી રાહત આપી શકાય તેમ નથી કારણ કે આંખો ખુલ્લી રાખીને અધિકારો પર ઊંઘવું, જો કોઈ હોય તો, ઉપેક્ષાને
DownloadDownload
3172.
Supreme Court Civil Appeal No 92 of 1954
જ્યુટ એન્ડ ગિની બ્રોકર્સ લિમિટેડ વિરુદ્ધ મેસર્સ ન્યૂ સેન્ટ્રલ જ્યુટ મિલ્સ કંપની લિમિટેડ
વિષય : કાચા શણ (કેન્દ્રીય શણ બોર્ડ અને વિવિધ જોગવાઈઓ) વટહુકમ, ૧૯૫૦ (પશ્ચિમ બંગાળ ૧૭/૧૯૫૦), કલમ ૫,૬ અને ૭ કાચા શણ (કેન્દ્રીય શણ બોર્ડ અને વિવિધ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૫૧ (પશ્ચિમ બંગાળ-૬/૧૯૫૧), કલમ ૫,૬,૭,૧૬.
DownloadDownload
3173.
Supreme Court Civil Appeal No 127 of 1959
મધ્ય પ્રદેશ રાજ્ય વિરુદ્ધ શ્રી મૌલા બક્સ અને અન્ય
વિષય : “સરકારને પક્ષકાર તરીકે દાખલ કરવા અંગેની અપીલમાં નામ.સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાનો ચુકાદો.”
DownloadDownload
3174.
Supreme Court Civil Appeal No 229 & 281-283 of 1961
મધ્ય પ્રદેશ રાજ્ય વિરુદ્ધ યાકીનુદ્દીન
વિષય : મધ્યપ્રદેશ માલિકી અધિકારો નાબૂદી કાયદો, ૧૯૫૦ (એમ. પી. ૧/૧૯૫૧), પેટા કલમ ૩,૪,૫,૬.
DownloadDownload
3175.
Supreme Court Civil Appeal No 258 of 1963
મે. એ.સી. એસ્ટેટ વિરુદ્ધ એમ/એસ. સેરાજુદ્દીન એન્ડ કંપની. અને અન્ય
વિષય : પશ્ચીમ બંગાળ પરિસર ભાડૂત કાયદો (૧૯૫૬ નો ૧૨ મો) ની કલમ ૧૬(૩) નો વ્યાપ તેનુ અર્થઘટન અને અમલીકરણ.
DownloadDownload
3176.
Supreme Court Civil Appeal No 270 of 1963
ભીમાજી શંકર કુલકર્ણી વિરુદ્ધ ડુંડપ્પા વિદહપ્પા ઉદેપુડી અને અન્ય
વિષય : ''ભાડુઆતના હકો અને દિવાની કોર્ટ"
DownloadDownload
3177.
Supreme Court Civil Appeal No 278 of 1959
ડો. ગોપાલ દાસ વર્મા વિરુદ્ધ ડો. એસ. કે. ભારદ્વાજ અને અન્ય
વિષય : દિલ્હી અને અજમેર ભાડું નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૨
DownloadDownload
3178.
Supreme Court Civil Appeal No 290 of 1963
આવકવેરા કમિશનર, હૈદરાબાદ વિરુદ્ધ શ્રી રાજારેડ્ડી મલ્લારામ
વિષય : આવકવેરા અધિનિયમ (૧૧/૧૯૨૨)
DownloadDownload
3179.
Supreme Court Civil Appeal No 347-350 of 1960
શ્રી કન્હૈયાલાલ લોહિયા વિરુદ્ધ આવકવેરા કમિશનર, પશ્ચિમ બંગાળ
વિષય : આવકવેરા અધિનિયમ (૧૧/૧૯૨૨)
DownloadDownload
3180.
Supreme Court Civil Appeal No 349 of 1959
પંજાબ રાજ્ય વિરુદ્ધ સૂરજ પ્રકાશ કપૂર, વગેરે
વિષય : પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ વ્યક્તિઓને ફાળવવામાં આવેલ મિલકતમાં ઈવેક્યુ લો હેઠળ તેમાં સમાયેલ હિતના પ્રકાર બાબત.
DownloadDownload
3181.
Supreme Court Civil Appeal No 382 of 1960
સોલનના શ્રી રાજા દુર્ગા સિંહ વિરુદ્ધ થોલુ
વિષય : પંજાબ ટેનન્સી એક્ટની કલમ ૭૭
DownloadDownload
3182.
Supreme Court Civil Appeal No 397 of 1960
કમિશનર ઓફ ઈન્કમટેક્સ, કેરળ અને કોઈમ્બતુર વિરુદ્ધ પુથિયા પોન્નીચિચટ્ટકમ વકફ મેનેજર પી.પી. આયેશા બી બી
વિષય : વકફને ભારતીય આવકવેરાના કાયદાની કલમ ૪૧(૧) હેઠળ કરવેરામાં આકારણી થવાના પ્રશ્ન અંગે
DownloadDownload
3183.
Supreme Court Civil Appeal No 414-416 of 1963
લેખરાજ સતરામદાસ લાલવાની વિરુદ્ધ ડેપ્યુટી કસ્ટોડિયન-કમ-મેનેજિંગ ઓફિસર અને અન્ય
વિષય : કસ્ટોડિયન મેનેજરની નીમણુક અંગેની વૈધતા
DownloadDownload
3184.
Supreme Court Civil Appeal No. 9949 of 1995
શ્રીમતી સુધા શ્રીવાસ્તવ વિરુદ્ધ ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ
વિષય : નિર્દોષ છુટયા બાદ મૃતકની પુર્વલક્ષી બઢતીની મંજુરી અને પરિણામી નાણાંકીય લાભો બાબત
DownloadDownload
3185.
Supreme Court Civil Appeal No. 413 of 1993
સરદાર સિંહ વિરુદ્ધ કન્સોલિડેશન એગ્રા કેમ્પ, મથુરા અને ઓર્થર્સના નાયબ નિયામક.
વિષય : '' યુ.પી. કોન્સો લિડેશન ઓફ હોલ્ડિંગસ એકટની પ્રક્રિયા પર રોક(સ્ટે) મેળવા બાબતે કાયદાકીય વ્યાપ’’
DownloadDownload
3186.
Supreme Court Civil Appeal No. 583 of 1981
પી. મુથૈયા (મૃત) તેના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા - વિરુધ્ધ - ચેલ્લાપન પિલ્લૈ અને અન્ય.
વિષય : ‘પાર્રટીસન અને રીડેમ્પશન ઓફ મોર્ગેજ ડીડ બાબત’’
DownloadDownload
3187.
Supreme Court Civil Appeal No. 9949 of 1995
શ્રીમતી સુધા શ્રીવાસ્તવ વિરુદ્ધ ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ
વિષય : નિર્દોષ છુટયા બાદ મૃતકની પુર્વલક્ષી બઢતીની મંજુરી અને પરિણામી નાણાંકીય લાભો બાબત
DownloadDownload
3188.
Supreme Court Civil Appeal Nos. 745-746 (NT) of 1976
સી. જે. ટી. મદ્રાસ અને એન્ડ. - વિરુદ્ધ - દાલમીયા સીમેન્ટ (ભારત) લીમીટેડ.
વિષય :
DownloadDownload
3189.
Supreme Court Civil Appeal No. 10023 of 1995
ભારત સંઘ અને અન્યો વિરુદ્ધ મુન્શા અને અન્યો
વિષય : અર્બિટલ એવોર્ડ આપવામાં આવ્યા બાદ, માત્ર સક્ષમ સત્તામંડળને જ તેની જાણ લેખિતમાં રસ ધરાવતી વ્યક્તિને જણાવવી નથી , પરંતુ રસ ધરાવતા વ્યક્તિ ને પણ પ્રસ્તાવ મળ્યા ના 15 દિવસ માં સક્ષમ સત્તામંડળને લેખિતમાં જાણ કરવા ની રેહસે.
DownloadDownload
3190.
Supreme Court Civil Appeal No. 816 of 1992
યુકો બેંક - વિરુદ્ધ - અધિકૃત ફડચા અધિકારી ઉચ્ચ અદાલત, બોમ્બે અને અન્ય
વિષય : '' કામદારોની તરફેણમાં સમાન રકમની ચુકવણી બાબત.''
DownloadDownload
3191.
Supreme Court Civil Appeal No. 10275 of 1995
મેસર્સ ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વિરુદ્ધ મેસર્સ ઇન્ડો સ્વિસ સિન્થેટિક્સ જેમ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને અન્યો
વિષય : કરારની ગેરહાજરીમાં આબીૅટેશનની કલમ લાગુ ન પડે
DownloadDownload
3192.
Supreme Court Civil Appeal No. 10305 of 1995
એસ. એસ. દર્શન વગેરે વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય
વિષય : સંપાદન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પાર્ક સ્થાપવાના જાહેર હેતુ માટે તથા અગાઉ હસ્તગત કરેલા વિસ્તારને અડીને વધારાની જમીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે હોય જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ મુજબ કરેલ સંપાદનને ઉચીત ઠરાવી અપીલકર્તાઓની અપીલો રદ કરવામાં આવી.
DownloadDownload
3193.
Supreme Court Civil Appeal No. 848 of 1973
લક્ષ્મી બાઈ સદાશિવ દાંતે - વિરુદ્ધ - અન્નાપ્પા સિદપ્પા નારગુડે અને અન્યો
વિષય :
DownloadDownload
3194.
Supreme Court Civil Appeal No. 10337 of 1995
મુનીલાલ વિરુદ્ધ ધ આેરિએન્ટલ ફાયર એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય
વિષય : ફરિયાદમાં સુધારો
DownloadDownload
3195.
Supreme Court Civil Appeal No. 910 of 1988
ડો. ભાર્ગવ એન્ડ કંપની અને અન્ય - વીરુધ્ધ - શ્યામ સુંદર શેઠ, તેના કાયદેસરના પ્રતિનીધી દ્વારા
વિષય : '' હરાજીમાં ખરીદનાર મિલકતની સંપુર્ણ કિંમત ચુકવેથી ખરીદનાર માલિકીનો દાવો કરી શકે છે.''
DownloadDownload
3196.
Supreme Court Criminal Appeal No. 168 of 1959
રામચંદ્ર પ્રસાદ વિરુદ્ધ બિહાર રાજ્ય
વિષય : જયારે કોઇ કોર્ટ ધ્વારા હકૂમત વગર ચૂકાદો શરતચૂકથી આપે ત્યારે તેની કાયદાકીય રીતે અસર
DownloadDownload
3197.
Supreme Court Civil Appeal No. 770 of 1993
રાજીવ મેટલ વર્કસ અને અન્યો વિ. ધી મિનરલ મેટલ ટ્રડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.
વિષય : ગ્રાહકની વ્યાખ્યા અને તેનું વિવરણ.
DownloadDownload
3198.
Supreme Court Criminal Appeal No. 2339 of 2010
નાજાભાઈ દેસુરભાઈ વાઘ વિરુદ્વ વાલેરાભાઈ ગગનભાઈ વાઘ અને અન્યો
વિષય : ગેરકાયદેસર મંડળીનો સામાન્ય હેતુ
DownloadDownload
3199.
Supreme Court Civil Appeal No. 1826 of 1989
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ વી. કે. સુકુમારન વિગેરે
વિષય : ભારત સરકાર /રાજય સરકાર ધ્વારા રેશન કરેલી ચીજવસ્તુઓમાં જયારે ઉપરની અથવા નીચેની તરફ સુધારો કરવામાં આવે ત્યારે આવશ્યકત ચીજવસ્તુઓના વીતરણ અંગે તથા તફાવતની કિંમત પરત કરવાની છુટક વેપારીની જવાબદારી અંગે.
DownloadDownload
3200.
Supreme Court Civil Appeal No. 11618 of 1995
ડૉ. કે.એમ. સુમન અગ્રવાલ વિરુદ્ધ વાઇસ ચાન્સેલર અને અન્યો
વિષય : સીધી ભરતી અને બઢતી ભરતીમાં ઉમેદવારોની વરિષ્ઠતા સંબંધિત
DownloadDownload

Pages