Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
3201.
Supreme Court Criminal Appeal No. 715 of 1994
દુર્ગેશ ચંદ્ર સાહા વી. બિમલચંદ્ર સાહ અને અન્ય
વિષય : ફોજદારી કેસમાં તપાસનું પડતર રહેવું અને કલમ ૧૬૭(૫) ફો.કા.સં.
DownloadDownload
3202.
Supreme Court Special Leave Petition (c) No. 21000 of 1993
દિલ્હી વિકાસ પ્રાધિકરણ વિ. સ્કિપર કન્સ્ટ્રક્શન અને અન્યો
વિષય : જાહેર સંસ્થાનાં અઘિકારીઓનાં નિર્ણય કાયદા અને નિયમોનાં વ્યા૫માં રહીને સંસ્થાનાં સભ્યોનાં હીતમાં લેવાયેલ હોવા જોઇએ.
DownloadDownload
3203.
Supreme Court Civil Appeal No. 91 of 1953
ધીરેંદ્ર ચંદ્ર પાલ વી. એસોસિએટેડ બેંક ઓફ ત્રિપુરા લિમિટેડ
વિષય : એકપક્ષીય હુકમનામું પસાર કરવા અદાલત સંપૂર્ણપણે સક્ષમ છે અને દાવો રદ કરતી નીચેની અદાલતોની હુકમનામું સાચું છે કે કેમ
DownloadDownload
3204.
Supreme Court Civil Appeal No. 99 of 1954
સરદાર સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ વી. બોમ્બે રાજ્ય
વિષય : વ્યક્તિગત અધિકાર પર આધારિત દાવામાં અપીલ બાકી રહેલા વાદીનું મૃત્યુ-બોમ્બે પ્રિવેન્શન ઓફ એક્સકોમ્યુનિકેશન એક્ટ, ૧૯૪૯
DownloadDownload
3205.
Supreme Court Civil Appeal No. 118 of 1955
આવકવેરા કમિશનર વી. પટિયાલા સિમેન્ટ કંપની લિમિટેડ
વિષય : ભારતીય આવકવેરા કાયદા ૧૯૨૨ હેથળ કરવામા આવેલ અપીલની કાયદેસરતા
DownloadDownload
3206.
Supreme Court Civil Appeal No. 258 of 1958
પેટલાડ તુર્કી રેડ ડાય વર્ક્સ લિમિટેડ વી. ડાયઝ એન્ડ કેમિકલ વર્કર્સ યુનિયન, પેટલાડ અને અન્ય
વિષય : કં૫નીની બેલેન્સશીટ ૫ોતે જ તેમા દરસાવેલ હકિકત સાબીત કરતા નથી. કારયકારી મૂડી તરીકે અનામતના ભાગનો ઉ૫ય઼ોગ કરવા હકીકત એફીડેવિટ દ્વારા સાબીત કરવા જરુરી છે. તથા બીજીબાજુને તપાસ કરવાની તક આપવા જરુરી છે
DownloadDownload
3207.
Supreme Court Civil Appeal No. 291 of 1956
મેનેજર, હોટેલ ઇમ્પીરિયલ વી. મુખ્ય કમિશનર અને અન્યો
વિષય : માત્ર યુનિયનનો ઉલ્લેખ કરવાથી કામદારોને દાવો કરવા માટે અયોગ્ય નથી
DownloadDownload
3208.
Supreme Court Civil Appeal No. 2503 of 1994
ક્રિપા શંકર છેત્રીજી વિરુદ્ધ ગુરુદાસ છેત્રીજી અને અન્ય
વિષય : વિધાનસભાની ચુંટણીની કાયદેસરતાને પડકારતી અરજી હેઠળ કરવામાં આવેલ હુકમ
DownloadDownload
3209.
Supreme Court Civil Appeal Nos. 3198-99 of 1993
એસ. રમેશ અને અન્ય વિરુદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્ય
વિષય : રેન્જ ફોરેસ્ટ ઓફીસર ફોરેસ્ટ્રીના ડીપ્લોમા કોર્સ માટે ક્યારે પાત્ર માની શકાય?
DownloadDownload
3210.
Supreme Court Civil Appeal No. 294 of 1955
ઠાકુર પ્રતાપ સિંહ વી. શ્રી કૃષ્ણ ગુપ્તા અને અન્યો
વિષય : ચૂંટણીના ફોમની શરતોનો વિવાદ
DownloadDownload
3211.
Supreme Court Civil Appeal No. 357 of 1957
રાજા ગંગા પ્રતાપ સિંહ વી. અલ્હાબાદ બેંક લિમિટેડ, લખનૌ
વિષય : ઉત્તર પ્રદેશ જમીનદારી દેવું ઘટાડવાનો કાયદો-૧૯૫૩" હેઠળ "દેવુ" ની વ્યાખ્યા નુ અર્થઘટન
DownloadDownload
3212.
Supreme Court Criminal Appeal No. 62 of 1953
બિહાર રાજ્ય વી. એમ. હોમી અને અન્ય
વિષય : જામીનદાર સંદર્ભે જામીનગીરીની દંડાત્મક જોગવાઇનું અર્થઘટન કરતી વખતે કાનુની કલ્પનાને કોઇ સ્થાન નથી
DownloadDownload
3213.
Supreme Court Criminal Appeal No. 80 of 1953
કાલિદાસ ધનજીભાઈ વી. બોમ્બે રાજ્ય
વિષય : બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, ૧૯૪૮ (બોમ્બે એક્ટ ૧૯૪૮), કલમ ૨ (૨૭)
DownloadDownload
3214.
Supreme Court Civil Appeal No 468 of 1965
વી. એન. સરીન વિરુદ્ધ મેજર અજીત કુમાર પોપલાઈ
વિષય : દિલ્હી ભાડું નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૮
DownloadDownload
3215.
Supreme Court Criminal Appeal No. 94 of 1955
રઘુબંશ લાલ વી.યુપી રાજ્ય
વિષય : જમીનની ની ખોંટી નોંધ ને કારણે ઉદ્ભવેલ વિવાદ દર્શાવતો ફોજદારી કેસ
DownloadDownload
3216.
Supreme Court Civil Appeal No 497 of 1957
શીઓધ્યાન સિંઘ અને અન્ય વિરુદ્ધ મુસમ્મત સાંનિચરા કુએર અને અન્ય
વિષય : મોર્ગેજ મુકદ્દમામાં વેચાણ માટેના અંતિમ હુકમનામા અને વેચાણ પ્રમાણપત્રમાં મિલકત નંબરમાં ભૂલ બાબત.
DownloadDownload
3217.
Supreme Court Civil Appeal No 503-506 of 1958
શ્રીમતી ડોસીબાઈ એન. બી. જેજેભોય વિરુદ્ધ ખેમચંદ ગોરૂમલ અને અન્ય
વિષય : બોમ્બે રેન્ટ હોટલ અને લોજીંગ હાઉસ રેટસ કંટ્રોલ અધિનિયમની કલમ:૬ માં રહેઠાણ માટે ભાડે આપેલ ખુલ્લી જગ્યામાં રહેઠાણ માટે નિર્માણ કરવા માટેનો સમાવેશ થાય છે અને સબબ દાવો સીટી સિવિલકોર્ટ ચલાવવા માટે સત્તા ધરાવતી નથી.
DownloadDownload
3218.
Supreme Court Criminal Appeal No. 116 of 1958
પ્રમથા નાથ મુખર્જી વી. પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : જ્યારે મેજિસ્ટ્રેટ કલમ ૧૯૦ (૧) બી મુજબ સંજ્ઞાન લેતા હોય છે ત્યારે સીઆર.પી. સી મુજબ બદધા ગુનાનો પણ સંજ્ઞાન લેવા આવેલ છે. મેજિસ્ટ્રેટને તેની સમક્ષની સામગ્રી પર લાગે કે આરોપી દ્વારા સમન્સ કેસનો ગુનો કરવામાં આવ્યો છે, તો તેની પાસે સીઆરપીસીના પ્રકરણ XX ની જોગવ
DownloadDownload
3219.
Supreme Court Civil Appeal No 516 of 1960
ડાહ્યાલાલ અને અન્ય વિરુદ્ધ રસૂલ મોહમ્મદ અબ્દુલ રહીમ
વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ એક્ટ, ૧૯૪૮
DownloadDownload
3220.
Supreme Court Civil Appeal No 526 of 1959
એસ.એસ.ગરેવાલ વિરુદ્ધ મેસર્સ ભૌરા કાંકની કોલેરિઝ
વિષય : ખાણ અધિનિયમ, ૧૯૫૨
DownloadDownload
3221.
Supreme Court Criminal Appeal No. 130 and 131 of 1954
મધ્ય પ્રદેશ રાજ્ય વી. વીરેશ્વર રાવ અગ્નિહોત્રી
વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ-૪૦૯ હેઠળ દોષિત ઠેરવવા પર પ્રતિબંધ હોવા બાબત
DownloadDownload
3222.
Supreme Court Civil Appeal No 538 of 1960
કેન્ટોનમેન્ટ બોર્ડ, અંબાલા કેન્ટ. વિરુદ્ધ દિપક પ્રકાશ અને અન્ય
વિષય : કેન્દ્ર સરકારના અધિકારી કોઇ ઇમારતનો કબજાે ભોગવતા હોય તો કેન્દ્ર સરકાર ભોગવે છે તે સમાન જ છે.
DownloadDownload
3223.
Supreme Court Criminal Appeal No 19 of 1957
રણજીત સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : કોર્ટ સમક્ષ આપવામાં આવેલ સોગંધનાની માન્યતા
DownloadDownload
3224.
Supreme Court Criminal Appeal No. 182 of 1957
અબ્દુલ રહીમ ઇસ્માઇલ રહીમતુલા વી. બોમ્બે રાજ્ય
વિષય : પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ અંગેના કાયદા અને નિયમોનું અર્થઘટન
DownloadDownload
3225.
Supreme Court Criminal Appeal No 24 of 1950
તારાપાડા દે અને અન્ય વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : નિવારક અટકાયત બાબત
DownloadDownload
3226.
Supreme Court Criminal Appeal No 118 of 1958
દાઉ દયાલ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : ટ્રેડમાર્ક ના કાયદા હેઠળ ગુન્હાની કાર્યવાહી માટે નક્કી કરેલ સમય મર્યાદા બાબત.
DownloadDownload
3227.
Supreme Court Petition No. 217 of 1956
સાહિબઝાદા સૈયદ મુહમ્મદ અમીરબ્બાસ અબ્બાસી અને અન્યો વી. મધ્ય ભારત રાજ્ય અને અન્ય.
વિષય : અનુચ્છેદ -૩૨ હેઠળ ની પીટીશન
DownloadDownload
3228.
Supreme Court Criminal Appeal No 171 of 1959
બેકરૂ સિંઘ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : સી.આર.પી.સી ૧૮૯૮ - જામીનદારના બોન્ડની જપ્તીની યોગ્ય કાર્યવાહી.
DownloadDownload
3229.
Supreme Court Criminal Appeal No 182 of 1961
રાજેન્દ્ર કુમાર અને અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય
વિષય : આ.ઇ.પી.સી.ની કલમ 3૦૨ હેઠળ ગુનાના પુરાવાના મૂલ્યાંકન માટે હેતુની ગેરહાજરી પણ સંબંધિત છે
DownloadDownload
3230.
Supreme Court Petition No. 286 of 1955
આનંદ બહેરા અને અન્ય વી. ઓરીસા રાજ્ય અને અન્ય
વિષય : કરારના ઉલ્લંધનનું પાલન કરાવવા માટે ફકત કરારના પક્ષકાર સામે દાવો લાગી શકે
DownloadDownload
3231.
Supreme Court Criminal Appeal No 240 of 1959
હાવડાના મ્યુનિસિપલ કમિશનર્સના અધ્યક્ષ વિરુદ્ધ શાલિમાર વૂડ પ્રોડક્ટ્સ અને અન્ય.
વિષય : પશ્ચિમ બંગાળ ફાયર સર્વિસીસ એક્ટની કલમ ૩૮ હાવડાની નગરપાલિકાને લાગુ પડતી કલમ ૩૮૬ને સુધારેલી અને લાગુ પડતી કલમ તરીકે રદ કરતી નથી.
DownloadDownload
3232.
Supreme Court OS 62 of 1948
રાય બ્રિજ રાજ કૃષ્ણા અને અન્યવિરુદ્ધએસ. કે. શૉ એન્ડ બ્રધર્સ
વિષય : નિયંત્રકનો ખોટો નિર્ણય સીવીલ કોર્ટના સત્તાધિકારથી બહાર રાખી શકાય નહી.
DownloadDownload
3233.
Supreme Court Petition 121 of 1958
પી. વી. શિવરાજન વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : કોયર ઇન્ડસ્ટ્રી એક્ટ
DownloadDownload
3234.
Supreme Court Civil Appeal No. 96 of 1963
આવકવેરાના કમિશનર, પંજાબ વિરુદ્ધ ભારતીય વૂલન ટેક્સટાઈલ મિલ્સ
વિષય : આકારણીમાં 'કાસલ' નો સમાવેશ થાય છે
DownloadDownload
3235.
Supreme Court Civil Appeal No. 681 of 1962
સુર ઈનામેલ એન્ડ સ્ટેમ્પિંગ વર્ક્સ (પી) લિમિટેડ. વિરુદ્ધ તેમના કામદારો
વિષય : કર્મચારીના બરતરફનો આદેશ કરતી વખતે કુદરતી ન્યાયના સિધ્ધાંતનું પાલન કરવું જોઇએ.
DownloadDownload
3236.
Supreme Court Civil Appeal No. 755 of 1962
કેનેરા બેંકિંગ કોર્પોરેશન લિમિટેડ. વિરુદ્ધ યુ. વિટ્ટલ
વિષય : બેંકનાં તાબાના કર્મચારીની રાજય બહાર તથા ભાષાક્ષેત્રની બહાર બદલી.
DownloadDownload
3237.
Supreme Court Civil Appeal No. 708 of 1962
બાબુ લાલ વિરુધ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ-૪૭૬થી ૪૭૯ હેઠળ કાર્યવાહી કરવા માટે અદાલતના અધિકાર ક્ષેત્ર
DownloadDownload
3238.
Supreme Court Civil Appeal No. 359 of 1962
મીનગ્લાસ ટી એસ્ટેટ વિરૂધ્ધ તેના કામદારો
વિષય : કુદરતી ન્યાય ના સિધ્ધાંત મુજબ જે વ્યકતી પર જે આરાેપ હાેય તેણે માત્ર આરાેપનાે જવાબ આપવાે જરુરી નથી પરંતુ જેના દ્વારા આરાેપને ટેકાે મળે તે જુબાની પણ જાણવી જાેઇએ અને ઉલટતપાસ ની તક પણ મળવી જાેઇએ.
DownloadDownload
3239.
Supreme Court Civil Appeals Nos. 764 to 766 of 1963
સામાન્ય વ્યવસ્થાપક, ભિલાઈ સ્ટીલ પ્રોજેક્ટ, ભિલાઈ વિરુધ્ધ સ્ટીલ કામદારોનું સંઘ, ભોપાલ અને અન્ય
વિષય : કેન્દ્રીય સ્થાયી આદેશ અધિનિયમ હેઠળ પ્રમાણન અધિકારીને સ્થાયી આદેશોનો મુસદ્દો સુપરત કરવામાં આવ્યો હતો ત્યારે પ્રમાણન અધિકારીને તેમની સાથે વ્યવહાર કરવાનો કોઈ અધિકારક્ષેત્ર ન હતો,
DownloadDownload
3240.
Supreme Court Civil Appeal No. 1018 of 2006
નિયોન લેબોરેટરીઝ લિમિટેડ. વી. મેડિકલ ટેક્નોલોજીઝ લિમિટેડ અને અન્ય
વિષય : ટ્રેડમાર્ક અને વપરાશકર્તા
DownloadDownload
3241.
Supreme Court Civil Appeal No. 126 of 1963
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ નાનક ચંદ જૈન
વિષય : ત્રણ મહીનાના વેતનની ચુકવણી કલમ ૩૩(૩) નું પુરતુ પાલન ગણાય
DownloadDownload
3242.
Supreme Court Civil Appeal No. 4379 of 2016
એક્સિસ બેંક વિ. એસ. બી. એસ. ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય
વિષય : ટ્રીબ્યુનલ ની કામગીરી અંગેની માર્ગદર્શીકા
DownloadDownload
3243.
Supreme Court Civil Appeal No. 4683 of 2016
પટેલ રાવજીભાઇ ભુલાભાઇ (ગુજરનાર) ના કાયદેસરના પ્રતિનિધિઓ દ્વારા વિ. રહેમાનભાઈ એમ. શેખ (ગુજરનાર) ના કાયદેસરના પ્રતિનિધિઓ દ્વારા અને અન્ય
વિષય :
DownloadDownload
3244.
Supreme Court Civil Appeal No. 150 of 1963
રાજ કિશોર તિવારી વિરુદ્ધ ગોવિંદરામ ભંસાલી
વિષય : ભાડુતને બહાર કાઢવા પર પેટા ભાડુત, ભાડુઆત બની શકે
DownloadDownload
3245.
Supreme Court Civil Appeal No. 5284 of 2006
અનિલ કુમાર દાદુરાવ ઢેકલે વિ. રૂખીબેન અને અન્ય
વિષય : મકાન માલીક દ્વારા ભાડુતોને કબજો ખાલી કરાવવા માટેના આધારો
DownloadDownload
3246.
Supreme Court Criminal Appeal No. 95 of 1961
ખાર્કન અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય.
વિષય : અગાઉની નિર્દોષતા દોષિતતાના સંદર્ભમાં અવરોધ ઉભો કરી શકે નહી.
DownloadDownload
3247.
Supreme Court Civil Appeal No. 179 of 1963
જગન્નાથમ અને ભાઈઓ વિરુદ્ધ સોવડામબીગાઈ મોટર્સ સર્વિસ
વિષય : પરમીશન રદૃ કરવા માટે કારણો આપવા ફરજીયાત છે
DownloadDownload
3248.
Supreme Court Civil Appeal No. 652 of 1979
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, અમૃતસાર વિરુધ્ધ બાબા બંતા સિંહ દ્વારા મિહાન સિંહ (મૃતક)
વિષય : શીખ ગુરુદ્વારા તરીકે ઘોષણા
DownloadDownload
3249.
Supreme Court Civil Appeals Nos. 783 and 784 of 1981
એમ. રામાસ્વામી પિલ્લૈ (મૃતક) તેમના કાનુની પ્રતિનિધિઓ દ્વારા વિરુધ્ધ હઝરથ સૈયદ શાહ મિયાં સક્કાફ ખાદિરી થૈકલq
વિષય : મુતવાલને લીઝ આપવાનો અધિકાર.
DownloadDownload
3250.
Supreme Court Civil Appeal No. 1209 of 1981
હર્બન્સ લાલ વિરુધ્ધ કેન્દ્રીય એક્સાઇઝ અને ગ્રાહકોના કલેક્ટર, ચંદીગઢ
વિષય : કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ : કલમ ૧૧૦,૧ર૪
DownloadDownload

Pages