Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
4501.
Supreme Court Civil Appeal No. 2411 of 1993
રાજસ્થાન રાજ્ય અને અન્ય વિરુદ્ધ ડી. આર. લક્ષ્મી અને અન્ય
વિષય : જમીન સંપાદન કાયદો, ૧૮૯૪ ની કલમ ૪[૧] હેઠળની સૂચના તથા કલમ ૬: વળતર પણ નક્કી કરવામાં આવેલ હોય ત્યારે સમય મયાઁદા બાદ દખલગીરી ના થઇ શકે.
DownloadDownload
4502.
SC Civil Appeals Nos. 90 and and 91 of 1965
મદ્રાસ રાજ્ય વિરુદ્ધ મેસર્સ સ્વસ્તિક ટોબેકો ફેક્ટરી, વેદારણ્યમ
વિષય : મદ્રાસ જનરલ સેલ્સ ટેક્સ (ટર્નઓવર એન્ડ એસેસમેન્ટ) નિયમો ૧૯૩૯
DownloadDownload
4503.
Supreme Court Civil Appeal No. 1505 of 1981.
કાનૂની પ્રતિનિધિઓ દ્વારા રામજી શર્મા @રામજી બાબુ (મૃત) વિરુદ્ધ બિહાર રાજ્ય અને અન્ય
વિષય : બિહાર જમીન સંપાદન કાયદાના અધિકારક્ષેત્ર અંગે સ્પષ્ટતા
DownloadDownload
4504.
Supreme Court Civil Appeal No. 12729 of 1996.
કુમુદ લતા દાસ વિરુદ્ધ ઈન્દુ પ્રસાદ
વિષય : એકપક્ષીય હુકુમતને રદ કરવાની અરજીને પડકારવા, કઠોર શરતો લાદી શકાય નહી.
DownloadDownload
4505.
Supreme Court Civil Appeal No. 13053 of 1996
દિલ્હી વિકાસ અધિકારી વિરુદ્ધ કંવર કુમાર મેહતા વગેરે અને અન્ય
વિષય : દર વર્ષે ૧૬.૬૨% પર વસૂલવામાં આવતી વૃદ્ધિ વાજબી છે, ડીડીએ મૂળ ડ્રોની તારીખથી ફાળવણીના પત્રોના સંદેશાવ્યવહાર સુધી થાપણો પર ૭ ટકા વ્યાજ સમાયોજિત કરશે.
DownloadDownload
4506.
Supreme Court Writ Petition (C) No. 584 of 1989 Etc.
સીતા દેવી અને અન્યો, વગેરે, વગેરે. વિરુધ્ધ સ્ટેટ ઓફ હરિયાણા અને અન્યો
વિષય : મેટ્રિકના પ્રશિક્ષકો ટુકડીના શિક્ષકોને મંજૂર કરેલા સમાન પગાર ધોરણના હકદાર છે
DownloadDownload
4507.
Supreme Court Civil Appeal No. 2226 of 1997
પદ્મસુંદર રાવ (મૃત) અને અન્યો વિરુધ્ધ ટી. એન. રાજ્ય અને અન્યો
વિષય : જ્યારે એક વખત જમીન સંપાદન અધિનિયમ કલમ-૬ હેઠળ જાહેરાત રદ થઈ ગયેલ છે તો. કલમ -૪ હેઠળની નિર્ધારીત સમય સીમા વિત્યા પછી કલમ-૬ હેઠળ નવી જાહેરાત બહાર પાડી શકાય નહી.
DownloadDownload
4508.
Supreme Court Civil Appeal No. 11499 of 1996.
મેસર્સ જ્યોતિ પ્રસાદ વિનોદ કુમાર અને અન્યો વિરુધ્ધ યશ પાલ અને અન્યો
વિષય : માન્ય નોટિસની ગેરહાજરીમાં ભાડાની બાકી રહેતી રકમ સહીત ભાડાના મકાનનાે ટેકસ ભરવા ભાડુઆત જવાબદાર નથી.
DownloadDownload
4509.
Supreme Court Civil Appeal No. 11369 of 1996.
ખાસ જમીન સંપાદન અધિકારી, શ્રીરંગપટ્ટનમ વિરુધ્ધ નાગેગોવોઆ
વિષય : જમીન સંપાદનના કિસ્સામાં ખેતીનો પ્રકાર ધ્યાને લઈ વળતર ચુકવવાનો હુકમ કરી શકાશે
DownloadDownload
4510.
Supreme Court Criminal Appeals Nos. 65 and 243 of 1964.
એ કે મલ્લુ વિરુદ્ધ પૂર્ણચંદ્ર રાવ અને અન્ય
વિષય : સી.આર.પી.સી., ૧૮૯૮ ની કલમ- ૫૬ર (૧-એ) ની લાગુ ૫ઘ્ઘતિ અને વ્યાપ્તિ
DownloadDownload
4511.
Supreme Court Civil Appeal No. 1072 of 1961
સી. વી. કે. રાવ વિરુદ્ધ દન્તુ ભાસ્કર રાવ
વિષય : જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૭(ડી) ને લગતા ચુકાદા
DownloadDownload
4512.
Supreme Court Civil Appeal No. 736 of 1963.
મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ કર્નલ લાલ રામપાલ સિંહ
વિષય : જ્યારે કોઈ કાયદો સંચાલિત ન હોય ત્યારે પેન્શન સામાન્ય રીતે હંમેશા ગ્રેસની બાબત હોય છે.
DownloadDownload
4513.
Supreme Court Civil Appeal No. 1339 of 1966.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ શ્રી ગોકળ ચંદ
વિષય : દિલ્લી ભાડા નિયંત્રણ અને અપીલકર્તા
DownloadDownload
4514.
Supreme Court Civil Appeal No. 964-965 of 1964
ભગવતી પ્રસાદ વિ. શ્રી ચંદ્રમૌલ
વિષય : ભાડૂત અને મકાનનો માલિકની તકરારો
DownloadDownload
4515.
Supreme Court Civil Appeal No. 2679 of 199
જસ્થાન સહકારી ડાયરી ફેડરેશન લિમિટેડ વિરુદ્ધ શ્રી. મહાલક્ષ્મી મિંગ્રેટ માર્કેટિંગ સર્વિસ પ્રા. લિમિટેડ અને અન્ય
વિષય : કરારમાં સામા પક્ષને પુરતો મોકો આપ્યા વિના કરાર રદ ના કરી શકાય.
DownloadDownload
4516.
Supreme Court Criminal Appeal No. 24 of 1963
કંવર સિંહ વિરુદ્ધ દિલ્હી વહીવટીતંત્ર
વિષય : એવા કૃત્ય સામે ખાનગી બચાવનો કોઈ અધિકાર નથી કે જે વાજબી રીતે મૃત્યુ અથવા ગંભીર ઈજા થવાની આશંકા પેદા કરતું નથી
DownloadDownload
4517.
SC Civil Appeal No. 92 of 1965
માસ્ટર કન્સ્ટ્રક્શન કંપની (પી) લિમિટેડ. વિરુદ્ધ ઓરીસા રાજ્ય અને અન્ય
વિષય : ઓરિસ્સા વેચાણવેરાના નિયમો, ૧૯૪૭, નિયમ ૮૩ હેઠળ પસાર કરાયેલ હુકમની સમીક્ષા
DownloadDownload
4518.
Supreme Court Civil Appeal No. 15072 of 1996
અરિકરાવુલા સન્યાસી રાજુ વિરુધ્ધ શાખા વ્યવસ્થાપક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) અને અન્ય
વિષય : ગેરવર્તણૂક માટે સેવામાંથી કાઢી મુકવા એ પેન્શન મેળવવા માટે કલમ-૨૨(૧)(બી)માં જણાવેલ નિયમ મુજબ સેવા આપવા માટે અસમર્થતા માટે લાગુ પડતુ નથી.
DownloadDownload
4519.
Supreme Court Special Leave Petition (C) No.18121-22 of 1996
મેસર્સ શેપર્સ કન્સ્ટ્રક્શન (પી) લિમિટેડ અને અન્ય વિરુદ્ધ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય
વિષય : ટેન્ડર ફોર્મની પુર્વ શરત સંતોષાતી ન હોવાથી જાતે ટેન્ડરની શરતોનું પુર્ણ જાતનું પાલન ન કરવાથી ટેન્ડર ભંગ માની વચગાળાના આદેશની કાયદેસરતાની બાબતમાં..
DownloadDownload
4520.
Supreme Court Criminal Appeal No. 26 of 1964
બડકુ જોતી સાવંત વી. સ્ટેટ ઓફ મૈસોર
વિષય : કેન્દ્રિય આબકારી અધિકારીને કરેલ નિવેદન અને ભારતીય પુરાવા અધિનિયમ ની કલમ-૨૫ મુજબ પુરાવામા ગ્રાહયતા
DownloadDownload
4521.
Supreme Court Civil Appeal No. 15067 of 1996
પરશોત્તમસિંહ (મૃત) કાનૂની પ્રતિનિધિઓ દ્વારા વિરુદ્ધ હર્બન્સ કૌર અને અન્ય
વિષય : ખાનગી મીલ્કત અને સંયુક્ત પારિવારીક મિલકતને ભેળવવાથી તે મિલકત સ્વ-હ્તગત મિલકતની વ્યાખ્યામાં આવતી નથી.
DownloadDownload
4522.
Supreme Court Petition No. 85 of 1964
બાલમુકુંદ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ, દિલ્હી અને અન્ય
વિષય : અટકાયત ના આદેશ ની સમીક્ષા અટકાયત આદેશ ની તારીખ થી ૬ મહિના માં અને ત્યારબાદ વધુ અટકાયત માટે દરેક સમીક્ષા આદેશ ની તારીખ થી ૬ મહિનામા કરવી જોઈએ
DownloadDownload
4523.
Supreme Court Civil Appeal No. 326 of 1962
ઠાકુરજીના આદર્શ શ્રી ગોવિંદ દેવજી મહારાજ વિરુદ્ધ બોર્ડ ઓફ રેવન્યુ, રાજસ્થાન, અજમેર અને અન્ય
વિષય : ધાર્મિક અનુદાન ક્યાં તો મૂર્તિની તરફેણમાં કરી શકાય અથવા મંદિરને જરૂરી સેવાઓ પ્રદાન કરવાની જવાબદારી સાથે અનુદાન મેળવનાર વ્યક્તિ પર ભાર મૂકી શકાય.
DownloadDownload
4524.
Supreme Court Civil Appeal Nos. 15083- 84 of 1996
બ્રિ. સવાઈ ભવાની સિંહ વિરુધ્ધ મેસર્સ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ
વિષય : પ્રતિવાદીઓ કરાર હેઠળ રહેવાનું ચાલુ રાખે છે તે હકીકતને ધ્યાનમાં રાખીને, તેઓ દેખીતી રીતે કોર્ટ વતી રીસીવરો તરીકે દાવો પેન્ડિંગ કસ્ટોડિયા લેજિસ તરીકે કામ કરશે.પરંતુ તેમના દ્વારા ઉપાર્જિત અથવા દાવો કરાયેલા કોઈપણ અધિકારો દાવાના પરિણામને આધિન રહેશે.આ કિસ્સામાં
DownloadDownload
4525.
Supreme Court Civil Miscellaneous Petition No. 1223 of 1964
દેવ ચંદ વિરુદ્ધ શિવરામ
વિષય : દાવાના હુકમનામાને અમલમાં મુકવા અને હુકમનામા ધારકને કબજો મળી ગયા બાદ શું અપીલ ચાલું હોય તો, દાવાવાળ મિલકતના નિકાલ બાબતે,અંકુશ કે શરતો કે જામીનગીરી લઇ શકાય
DownloadDownload
4526.
Supreme Court Civil Appeal No. 15086 of 1996
ભારત સંઘ અને અન્યો વિરુદ્ધ મહેન્દ્ર સિંહ અને અન્યો
વિષય : સેવા કાયદો-હરિયાણા રાજ્ય વિરુદ્ધ પિઆરા સિંહ, (૧૯૯૨) (૪ એસ. સી. સી. ૧૧૮, પર આધારીત
DownloadDownload
4527.
Supreme Court Civil Appeal No. 15077 of 1996
ભારત સરકાર સચિવ દ્વારા પ્રતિનિધિત્વ વિરુદ્ધ કે. વી. સ્વામિનાથન
વિષય : પ્રતિવાદી સ્વાતંત્ર્ય સેનાની તરીકે પેન્શન મેળવવા માટે હકદાર ન હોવા છતાં, તેને શંકાના લાભના આધારે રાહત આપવામાં આવી હતી.તેથી, તે પેન્શન મેળવવા માટે માત્ર આદેશની તારીખથી જ હકદાર છે, અરજીની તારીખથી નહીં.
DownloadDownload
4528.
Supreme Court Civil Appeal No. 644 of 1964
કુમારાનંદ વિરુદ્ધ બ્રિજમોહનલાલ
વિષય : ચૂંટણી અરજી-અપીલ દાખલ કરવામાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૧૯એ ના પાલનમાં થયેલ કસુરથી વડી અદાલતના અધિકારક્ષેત્રમાં અસર થતી નથી
DownloadDownload
4529.
Supreme Court Civil Appeal No. 601 of 1964
વજીરચંદ મહાજન અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : અનુચ્છેદ ૧૮૧ની શરતો, અભિવ્યક્તિને અનિવાર્યપણે ગર્ભિત માનવી જોઈએ
DownloadDownload
4530.
Supreme Court Civil Appeal No. 675 of 1980
મેસર્સ કલ્યાણજી વિઠ્ઠલદાસ અને પુત્રો વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : સરકાર કોઇ પણ અનુદાન, લીઝ અથવા કરાર હેઠળ રાજ્ય સરકારને ચૂકવવાપાત્ર તમામ નાણાં જમીન મહેસુલની બાકી રકમની જેમ જ વસુલવા માટે હક્કદાર હોઇ છે.
DownloadDownload
4531.
Supreme Court Civil Appeal No. 553 of 1963
મલ્લપ્પા બસપ્પા દેસાઈ વિરુદ્ધ મલ્લપ્પા વીરભદ્રપ્પા દેસાઈ અને અન્ય
વિષય : મૃતક ની મિલ્કત માટે વહીવટદારની નિમણુક કરતી વખતે કોર્ટ દ્રારા ધ્યાનમા લેવામા આવતા મુદ્દાઓ
DownloadDownload
4532.
Supreme Court Criminal Appeal No. 184 of 1964
શ્રીચંદ કે. ખેતવાની વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય
વિષય :
DownloadDownload
4533.
Supreme Court Civil Appeal No. 688 of 1980
જયકુમાર ગણપતિ વૈકર વિરુદ્ધ નિવ્રિતિ સખારામ તિતવે અને અન્યો
વિષય : બોમ્બે ટેનન્સી અધિનિયમની કલમ 32F હેઠળનો ચુકાદો.
DownloadDownload
4534.
Supreme Court Criminal Appeal No. 643 of 1964
બાબુ મનમોહન દાસ શાહ અને અન્ય વિરુદ્ધ બિશુન દાસ
વિષય : જો ફેરફારોથી પરિસરને કોઈ નુકસાન ન થયું હોય અથવા તેના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો ન થયો હોય, તો પણ અપીલકર્તાઓ પ્રતિવાદીને બહાર કાઢવા માટે હકદાર હતા
DownloadDownload
4535.
Supreme Court Criminal Appeal No. 49 of 1964
પ્રવીણ ચંદ્ર મોદી વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્ય
વિષય : આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૭ તથા ૧૧ અને ફોજદારી કાય"વાહી સંહિતાની કલમ-રપ૧ તથા રપર વચ્ચે સમાનતા
DownloadDownload
4536.
Supreme Court Civil Appeal No. 15085 of 1996
રામ રાવલુ ગાવડે વિરુદ્ધ સદા ગાવડુ ગાવડે (મૃત) કાનૂની પ્રતિનિધિ અને અન્ય દ્વારા
વિષય : યોગ્ય કાનૂની સલાહના અભાવને કારણે થયેલ વિલંબ માફ કરવાની બાબત મા
DownloadDownload
4537.
Supreme Court Civil Appeal No. 2174-2175 of 1966
કે. વી. રાજલક્ષ્મીહ સેટ્ટી અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઓફ માયસોર અને અન્ય
વિષય : સર્વેયરમાંથી મદદનીશ ઈજનેરોના હોદ્દા પર બઢતી
DownloadDownload
4538.
Supreme Court Civil Appeal No. 15066 of 1996
બિહાર રાજ્ય ચૂંટણી બોર્ડ વિરુદ્ધ અખિલ કૃષ્ણ મિત્ર અને અન્યો
વિષય : પેન્શરરનો નીર્ણય લેવાની સરકારશ્રીને પ્રાથમીક સત્તા છે.
DownloadDownload
4539.
Supreme Court Civil Appeal No. 742 of 1965
ઇરામ્મા વિરુદ્ધ વેરુપન્ના અને અન્યો
વિષય : હિન્દુ વારસા ધારાના અમલ પહેલાના હિન્દુ સ્ત્રીના મૃત પતિની સંયુ્કત વારસાની મિલકતના કબજા આધારે કલમ-૧૪ ની જોગવાઇ મુજબ માલિકી હક્ક ક્યારે ગણી શકાય.
DownloadDownload
4540.
Supreme Court Civil Appeal No. 997 of 1965
ઉત્તર પ્રદેશનું રાજ્ય વિરુદ્ધ મદન મોહન નગર
વિષય : ફરજિયાત નિવૃત્તિના હંમેશા એ આધાર પર રહેશે કે તે હવે ઉપયોગી સેવા આપી શકશે નહીં
DownloadDownload
4541.
Supreme Court Special Leave Petition (C) No. 21792 of 1996
કેરળ રાજ્ય વિગેરે વિરુદ્ધ ગુરુ વાયુર દેવસ્વમ મેનેજીંગ કમિટિ અને અન્ય વગેરે.
વિષય : જો કોઇ ખર્ચ જરુરિયાતો અને સિધ્ધાંતો અનુસાર કરવામાં આવેલ હશે તો તેની મંજુરી સક્ષમ અધિકારી આપી શકશે.
DownloadDownload
4542.
Supreme Court Civil Appeal No. 95 of 1964
આવકવેરાના કમિશનર, પંજાબ, પટિયાલા વિરુદ્ધ આર. બી. જોધા માલ કુથિયાલા
વિષય : સામાન્ય કલમો અધિનિયમ (૧૮૯૭ નો ૧૦) ની કલમ ૫ (૩) મુજબ જ્યાં સુધી તેનાથી વિપરીત વ્યક્ત કરવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્રીય અધિનિયમ અથવા નિયમન તેના પ્રારંભના પહેલાના દિવસની સમાપ્તિ પર અસ્તિત્વમાં આવે તેવું સમજવામાં આવશે.
DownloadDownload
4543.
Supreme Court Civil Appeal No. 401 of 1964
બી. બાસવલિંગપ્પા વિરુદ્ધ ડી. મુનિચિન્નાપ્પા
વિષય : બંધારણ (અનુસુચિત જાતીઓ) હુકમ ૧૯૫૦ ના ક્રમમાં ઉલ્લેખિત ભોવી જાતીએ વોદ્દર જાતિ માટે હતી તે સ્વિકાર્ય પુરાવા પર આધારિત છે
DownloadDownload
4544.
Supreme Court Civil Appeal No. 4084 of 1982
કમિશનર, સેલ્સ ટેક્સ, ઉત્તર પ્રદેશ, લખનૌ વિરુદ્ધ મેસર્સ ગિરિજા શંકર અવનીશ કુમાર
વિષય : ઉતરપ્રદેશ વેચાણવેરા કાયદો, ૧૯૪૮ કલમ ૧૨(૨) હેઠળની મહેસુલ ખાતાની અપીલ મંજુર
DownloadDownload
4545.
Supreme Court Civil Appeal No. 265 of 1956
મેકગ્રેગર એન્ડ બેલ્ફોર લિમિટેડ વિરુદ્ધ આવકવેરાના કમિશનર, પશ્ચિમ બંગાળ
વિષય : કંપની દ્રારા ચુકવવામાં આવેલ વધારાના નફાના કરની પુન: ચુકવણી તે વર્ષની "આવક" માં ગણાતી હોવા અંગે ચુકાદો
DownloadDownload
4546.
Supreme Court Civil Appeal No. 738 of 1963
મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિરુદ્ધ લાલ ભાર્ગવેન્દ્ર સિંહ
વિષય : શાસકનો દરેક આદેશ તેના દ્વારા બનાવવામાં આવેલ કાયદો છે કે નહી તે પ્રશ્ન દરેક કેસમાં સ્વતંત્ર રીતે નક્કી થવો જોઇએ
DownloadDownload
4547.
Supreme Court Civil Appeal No. 284 of 1958
રામ ગોપાલ વિરુદ્ધ અનંત પ્રસાદ અને અન્ય
વિષય : સ્ટેજ વાહનમાં નવીકરણની અરજી કે નવી અરજી વચ્ચેની જાળવણી રાખવાની ક્ષમતા.
DownloadDownload
4548.
Supreme Court Civil Appeal No. 567 of 1964
ચેરુમનલિલ લક્ષ્મી અને અન્ય વિરુદ્વ મલિવિલ કુંતીઓમકંડી નારા યાનિ અને અન્ય
વિષય : વિવાદીત વ્યવહાર કાનમ-કુઝિકનમ કે ઉપભોગ્ય ગીરો હતા તે નક્કી કરવા માટે પક્ષકારો દ્રારા તેને આપવામાં આવેલ નામ એ સુસંગત છે. જો કે,તે હંમેશા નિર્ણાયક નથી.
DownloadDownload
4549.
Supreme Court Civil Appeal No. 5404 of 1993
મેસર્સ. રાનડે માઇક્રોન્યુટ્રિએન્ટ્સ વગેરે વિરુદ્ધ કેન્દ્રીય એક્સાઇઝના કલેક્ટર
વિષય : જો પરિપત્ર કાયદાની વિરુદ્ધ હોય તો તેને પાછો ખેંચવો આવશ્યક છે
DownloadDownload
4550.
Supreme Court Civil Appeal No. 661 of 1963
સુરેન્દ્ર રાષ્ટ્ર બીબ્રા વિરુદ્વ સ્ટીફન કોર્ટ લિમિટેડ
વિષય : મકાન માલિક તથા ભાડુત વચ્ચે ભાડા કરાર અંગે ઉદભવેલ હકક બાબત.
DownloadDownload

Pages