Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 4601. |
Supreme Court Civil Appeal No 1394 of 1991 મેજર યોગેંદ્ર નારાયણ યાદવ વિગેરે વિરુદ્વ શ્રી બિન્દેશ્વર પ્રસાદ અને અન્ય વિગેરે વિષય : વરિષ્ઠાના હેતુ માટે કામ ચલાઉ સેવાના સમયગાળાને ધ્યાને લેવાશે. | Download | Download |
| 4602. |
Supreme Court Civil Appeal No. 3700-3712 of 2001 એ.પી.એસ.આર.ટી.સી. વીરુધ્ધ પ્રાદેશિક પરિવહન સત્તાધિકારી અને અન્યો વિષય : સુચિત માર્ગો પર કાર્યરત હાલની નગર સેવાઓને જ જારી કરી શકાય. ભાવિ અરજદારો સુચિત માર્ગો પર કાર્યરત નગર સેવા મેળવવા અયોગ્ય છે. | Download | Download |
| 4603. |
Supreme Court Criminal Appeal No. 169 of 1959 સુરજપાલ સિંહ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૪૭ની કલમ ૫ની પેટા-કલમ (૧) (સી) હેઠળ આરોપ મુકવામાં આવ્યો હોય અને તેમને નિર્દોષ જાહેર કરેલા હોય ત્યારે કલમ-પ(૩) માંની ધારણાનો ઉપયોગ કરીને તેને કલમ-પ(ર) હેઠળ દોષિત ઠેરવી શકાય નહીં. | Download | Download |
| 4604. |
Supreme Court Civil Appeal No. 370 of 1959 શ્રી બિરધીચંદ શર્મા વિ. ફર્સ્ટ સિવિલ જજ નાગપુર અને અન્ય. વિષય : ફેક્ટરી એક્ટના સેક. 2 (L) ના અર્થમાં પીસ રતિ વર્કર કામદારની શ્રેણીમાં આવે છે કે નહીં | Download | Download |
| 4605. |
Supreme Court Civil Appeal No. 4126-50 of 2000 આવકવેરાના કમિશનર, મુંબઈ વિરુધ્ધ અંજુમ એમ. એચ. ઘાસવાલા અને અન્યો વિષય : આયોગ કલમ ૨૪૫ (૪) અને (૬) હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને કલમ ૨૩૪એ, ૨૩૪બી અને ૨૩૪સી હેઠળ વૈધાનિક રીતે ચૂકવવાપાત્ર વ્યાજને ઘટાડવાની અથવા માફ કરવાની સત્તા ધરાવતું નથી, સિવાય કે કાયદાની કલમ ૧૧૯ હેઠળ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રો હેઠળ રાહત આપવાની હદ | Download | Download |
| 4606. |
Supreme Court Civil Appeal No.106 of 1965 આવકવેરાના કમિશનર, દિલ્હી અને રાજસ્થાન વિરુદ્વ મેસર્સ ભારત કાર્બન અને રિબન મેન્યુફેક્ચરિંગ કંપની વિષય : ભારતીય સ્વતંત્રતા અધિનિયમ | Download | Download |
| 4607. |
Supreme Court Civil Appeal No.123 of 1965 ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્વ રાજા યાદવેન્દ્ર દત્ત દુબે વિષય : યુ. પી. કૃષિ આવકવેરો કાયદો, ૧૯૪૮ | Download | Download |
| 4608. |
Supreme Court Civil Appeal No.176 of 1966 રામ કુમાર અગ્રવાલ અને ભાઈઓ વિરુદ્વ આવકવેરાના કમિશનર, સેન્ટ્રલ, કલકત્તા વિષય : આવકવેરા કાયદો, ૧૯૨૨ | Download | Download |
| 4609. |
Supreme Court Civil Appeal No.180 to 183 of 1966 આવકવેરાના કમિશનર, બોમ્બે વિરુદ્વ શ્રીમતી કસ્તુરબાઈ વાલચંદ ટ્રસ્ટ, બોમ્બે વિષય : આવકવેરા કાયદો, ૧૯૨૨ | Download | Download |
| 4610. |
Supreme Court Civil Appeal No. 12378-79 of 1996 મોહમ્મદ વિરુદ્ધ મોહમ્મદ બેક વિષય : વક્ફ અધિનિયમ, ૧૯૫૪ હેઠળ વક્ફ કરવા બાબત | Download | Download |
| 4611. |
Supreme Court Civil Appeal No.232 of 1964 આર. જીવરત્નમ વિરુદ્વ મદ્રાસ રાજ્ય વિષય : શિસ્તના પગલાં | Download | Download |
| 4612. |
Supreme Court Civil Appeal No.235 of 1963 ત્રાવણકોર ટાઇટેનિયમ પ્રોડક્ટ્સ લિમિટેડ. વિરુધ્ધ આવકવેરાના કમિશનર, કેરળ વિષય : કંપની દ્વારા ચૂકવેલ વેલ્થ ટેક્ષની આવકવેરામાં કપાતની પાત્રતા બાબત. | Download | Download |
| 4613. |
Supreme Court Civil Appeal No.572 of 1963 ફકીર ચંદ વિરુધ્ધ હરનામ કૌર અને અન્ય વિષય : હુકમનામું અમલમાં મૂકવા માટે ગીરો મૂકેલી મિલકત વેચવાની જરૂર નથી. | Download | Download |
| 4614. |
Supreme Court Civil Appeal No. 5880-5889 of 1997 મેસર્સ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને અન્ય. વિરુધ્ધ મેસર્સ રાની કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમીટેડ. વિષય : મધ્યસ્થીની નીમણુંક માટેની પ્રક્રિયા. | Download | Download |
| 4615. |
Supreme Court Civil Appeal No.582 to 583 of 1964 સુખ લાલ અને અન્ય વિરુદ્વ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય વિષય : વિસ્થાપિત વ્યક્તિઓ (દેવાની ગોઠવણ) અધિનિયમ, ૧૯૫૧ મુજબ વિસ્થાપિત દેવાદાર તરીકે દરજ્જાની સ્થાપના અંગે | Download | Download |
| 4616. |
Supreme Court Civil Appeal No.588 of 1964 પંજાબ રાજ્ય વી. મેસર્સ જુલ્ન્ડર વિજેટેબલ્સ સિન્ડીકેટ વિષય : વિસર્જન પહેલાના પેઢીના કારોબારના ટર્નઓવરના સન્દર્ભમા વિસર્જન બાદ વેચાણવેરાનુ મુલ્યાંકન થઈ સકે નહી. | Download | Download |
| 4617. |
Supreme Court Criminal Appeal No. 608 of 2001 લક્ષ્મણ વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : મરણોત્તર નિવેદન નોંધતા પહેલા ડોકટરનું પ્રમાણપત્ર કે જે આરોપીની માનસિક પરિસ્થિતી બતાવે છે તે ફરજીયાત નથી. | Download | Download |
| 4618. |
Supreme Court Civil Appeal No. 12380 of 1996 એમ. ભાસ્કર વિરુદ્ધ જે. વેંકટરામા નાયડુ, તેમની સત્તા દ્વારા પ્રસ્તુત એટર્ની હોલ્ડર એ. નારાયણસ્વામી નાયડૂ વિષય : જો મકાનમાલિક ભાડાની ચુકવણી ટાળી રહ્યો છે, તો મકાનમાલિકને બેંકનું નામ આપવા માટે નોટિસ જારી કરવા માટે કાયદાની કલમ ૮ હેઠળ પ્રક્રિયા સૂચવવામાં આવી છે અને જો તે બેંકનું નામ ન લે, તો ભાડૂતએ ભાડું જમા કરવાની પરવાનગી માટે ભાડું નિયંત્રક સમક્ષ અરજી દાખલ કરવી પડશે | Download | Download |
| 4619. |
Supreme Court Civil Appeal No. 11 (NL) of 1989 રાષ્ટ્રિય મિલ મજદૂર સંઘ વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્યો વિષય : કંપની બંધ થવા બાદ કર્મચારીઓની છટણી બંધારણમા આપેલ સમાનતાનુ મૂળભુત અધીકારનુ ઉલ્લગન નથી . | Download | Download |
| 4620. |
Supreme Court Writ Petition (Civil) No. 2 of 1993 સુબ્રતા આચારજી અને અન્યો વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : વિષયઃ અનુસૂચિત જનજાતિઓ માટે અનામતની બંધારણીય માન્યતા | Download | Download |
| 4621. |
Supreme Court Civil Appeal No. 767-69 of 1993 કે. પદ્મરાજુ @પદ્મનાભા રાજુ અને અન્યો વિરુધ્ધ વરિષ્ઠ પ્રાદેશિક વ્યવસ્થાપક, એફ. સી. એલ.હૈદરાબાદ અને અન્યો વિષય : જમીન માલીક (અરજદાર)ની જમીન હસ્તાંતરણ કરવામાં આવે ત્યારે મળવાપત્ર વળતર વિશે | Download | Download |
| 4622. |
Supreme Court Civil Appeal No. 3968 of 1988 હીરા વિરુધ્ધ કસ્તુરીબાઈ અને અન્યો વિષય : | Download | Download |
| 4623. |
Supreme Court Civil Appeal No.669 of 1965 કે. પી. ચૌધરી વિરુદ્વ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : શું સરકાર અને અન્ય વ્યક્તિ વચ્ચે ગર્ભિત કરાર થયેલ હોય તો તેને બંધારણની કલમ-૨૯૯(૧) મુજબ કાયદેસર કહી શકાય? | Download | Download |
| 4624. |
Supreme Court Civil Appeal No.701 of 1964 યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્વ સુકુમાર પાઇન વિષય : વિદેશી વિનિમયનુ મૂલ્ય | Download | Download |
| 4625. |
Supreme Court Civil Appeal No.714 to 724 of 1965 સ્ટેટ ઓફ મૈસૂર વિરુદ્વ ગુડુથુર થિમપ્પા અને પુત્ર અને અન્ય વિષય : મદ્રાસ જનરલ સેલ્સ-ટેક્સ (ટર્નઓવર અને એસેસમેન્ટ) નિયમો, ૧૯૩૯ | Download | Download |
| 4626. |
Supreme Court Civil Appeal No.729 of 1964 ગુલાબ બાઈ અને અન્ય વિરુદ્વ પુનીયા વિષય : વટહુકમની સામે અપીલ | Download | Download |
| 4627. |
Supreme Court Civil Appeal No.733 of 1964 ચન્દ્રધર ગોસ્વામી અને અન્ય વિરુદ્વ ગૌહાતી બેંક લિમિટેડ વિષય : ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨, કલમ-૭૨ | Download | Download |
| 4628. |
Supreme Court Civil Appeal No.795 of 1963 શેઠ ગુલાબચંદ વિરુદ્વ શેઠ કુદીલાલ અને અન્ય વિષય : કરાર અધિનિયમ ૧૮૭૨, કલમ-૨૩ | Download | Download |
| 4629. |
Supreme Court Civil Appeal No.806 of 1964 વલ્લીઅમ્મઈ આચી વિરુદ્વ નાગપ્પા ચેટ્ટિયર અને અન્ય વિષય : હિંદુ કાયદામાં વસિયત દ્વારા વારસામાં મળેલી સંયુક્ત કુટુંબની મિલકત | Download | Download |
| 4630. |
Supreme Court Civil Appeal No. 12494-96 of 1996 જે. એસ. પરિહાર વિરુદ્ધ ગણપત દુગ્ગર અને અન્ય વિષય : અદાલતની અવમાનના અધિનિયમ, ૧૯૭૧ ની જોગવાઇ | Download | Download |
| 4631. |
Supreme Court Civil Appeal No. 11997 of 1996 ડી. રાધાકૃષ્ણન વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : શું વરિષ્ઠતા પસંદ સૂચિની તારીખથી અથવા સતત કાર્યકારીની તારીખથી હકદાર બનશે | Download | Download |
| 4632. |
Supreme Court Civil Appeal No.820 of 1964 આવકવેરાના કમિશનર, આસામ વિરુદ્વ નંદલાલ અગ્રવાલ અને અન્ય વિષય : ભારતીય આવકવેરાનો કાયદો (૧૯૨૨નો ૧૧મો), કલમ-૪૦ | Download | Download |
| 4633. |
Supreme Court Criminal Appeal No. 519 of 1993 ગુરશરામ સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય વિષય : ખંડણી તેમજ લૂંટ ના પરિબળો | Download | Download |
| 4634. |
Supreme Court Civil Appeal No.957 of 1963 ચેરમેન મદાપ્પા વિરુદ્વ એમ. એન. મહંથાડેવરુ અને અન્ય વિષય : સી.પી.સી ની કલમ-૯૨(૧)(એફ) નુ યોગ્ય અર્થઘટન -ટ્રસ્ટના સામાન્ય વહિવટ માટે કલમ-૯૨(૧)(એફ) હેઠળ અલગથી દાવો કરવાની જરુર નથી. | Download | Download |
| 4635. |
Supreme Court Civil Appeal No.971 to 972 of 1965 આઝમ જાહી મિલ્સ લિમિટેડના નોકરીદાતાઓ વિરુદ્વ કામદારો વિષય : ઔદ્યોગિક વિવાદ | Download | Download |
| 4636. |
Supreme Court Civil Appeal No.998 of 1965 આર. એસ. શેઠ ગોપીકૃષ્ણ અગ્રવાલ વિરુદ્વ આર. એન. સેન, આસિસ્ટન્ટ કલેક્ટર ઓફ કસ્ટમ્સ અને અન્ય વિષય : કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની કલમ-૧૦પ ભારતીય બંધારણના અનુચ્છેદની કલમ-૧૪ નો ભંગ કરતી નથી. | Download | Download |
| 4637. |
Supreme Court Criminal Appeal No. 1696 of 1996 શત્રુઘ્ન પ્રસાદ સિન્હા વિરુદ્ધ રાજભાઉ સુરજલ રાઠી અને અન્યો વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ ૨૯૫-એ, ૪૯૯, ૫૦૦, ૩૪ | Download | Download |
| 4638. |
Supreme Court Civil Appeal No.1034 to 1035 of 1963 હિમતરાવ વિરુદ્વ જયકિશંદાસ અને અન્ય વિષય : મધ્યપ્રદેશ પ્રોપરાઇટરી રાઇટ્સ (એસ્ટેટ, મહલ, એલિયનેટેડ લેન્ડ) અધિનિયમ, ૧૯૫૦ | Download | Download |
| 4639. |
Supreme Court Civil Appeal No.1098 of 1965 જ્યોર્જ ડી કોસ્ટા વિરુદ્વ કન્ટ્રોલર ઓફ એસ્ટેટ ડ્યુટી ઇન મૈસૂર, બેંગ્લોર વિષય : શું એસ્ટેટ ડ્યુટી એક્ટની કલમ-૧૦ ભેટ પર લાગુ પડે | Download | Download |
| 4640. |
Supreme Court Civil Appeal No. 12001 of 1996 અરુલમિઘુ લક્ષ્મીનરસિંહસ્વામી મંદિર સિંગિરીગુડી વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો વિષય : જમીન સંપાદન માટે વળતર મેળવવા ઇન્સ્ટોલ્ટ કેસમાં રકમ ડિપોઝીટ કરવા બાબત... | Download | Download |
| 4641. |
Supreme Court Civil Appeal No.1141 of 1965 હર સ્વરૂપ અને અન્ય વિ. બ્રિજ ભૂષણ સરન અને અન્ય વિષય : કલમ ૮૨(બી) મુજબ ઉમેદવાર એટલે કોણ? | Download | Download |
| 4642. |
Supreme Court Civil Appeal No.2009 of 1966 અત્તાર સિંહ વિરુદ્વ ઈન્દર કુમાર વિષય : પૂર્વ પંજાબ શહેર પ્રતિબંધ અધિનિયમ(૧૯૪૯ નો III)-કલમ ૧૩(૩) | Download | Download |
| 4643. |
Supreme Court Criminal Appeal No. 1699 of 1996 ડૉ. દિલીપ કુમાર ડેકા અને અન્ય વિરુદ્ધ આસામ રાજ્ય અને અન્ય વિષય : સાંભળવાની તક આપ્યા વિના નિર્ણય કરવો એ કુદરતી ન્યાયના મૂળભૂત સિદ્ધાંતની સંપૂર્ણ અવગણના છે | Download | Download |
| 4644. |
Supreme Court Criminal Appeal No.67 of 1964 દુર્ગાચરણ નાઇક અને અન્ય વિરુદ્વ ઓરિસ્સા રાજ્ય વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા (૧૮૯૮ નો અધિનિયમ ૫) | Download | Download |
| 4645. |
Supreme Court Civil Appeal No. 12011-12 of 1996 એસએચ. સુવરન રાજારામ બાંદેકર અને અન્યો વિરુધ્ધ એસએચ. નારાયણ આર. બાંદેકર અને અન્યો વિષય : બંને પક્ષકારોની સંમતિ વગર સમાધાનની ડિક્રીમાં નક્કી થયેલી શરતોમાં કોર્ટ દ્વારા દખલગીરી કરવામાં આવશે નહીં. | Download | Download |
| 4646. |
Supreme Court Criminal Appeal No.200 of 1965 બિહાર રાજ્ય વિરુદ્વ રામબાલાક સિંહ અને અન્ય વિષય : ભારતનું બંધારણ, અનુચ્છેદ ૨૨૬ | Download | Download |
| 4647. |
Supreme Court Criminal Appeal No.214 of 1963 લખન મહતો અને અન્ય વિરુદ્વ બિહાર રાજ્ય વિષય : ૩૦ર ની તહોમત હતી તેમાં તેને છોડી મુકીને આઇ.પી.સી.ની કલમ -૩ર૬માં સજા કરીને , તેમનામાં જે સત્તા નથી તેનો ઉપયોગ કરેલ છે. | Download | Download |
| 4648. |
Supreme Court Review Petition No. 1002 of 1993 રાષ્ટ્રીય ભૂતપૂર્વ સૈનિકો-સેવા સંકલન સમિતિ વગેરે વિરુદ્ધ સંરક્ષણ ખાતાઓના નિયંત્રક જનરલ અને અન્ય વિષય : સેવા કાયદો-નીતિગત નિર્ણય-ન્યાયિક સમીક્ષાનો અવકાશ | Download | Download |
| 4649. |
Supreme Court Civil Appeal No. 12032 of 1996 અલાહાબાદ વિકાસ સત્તાધિકાર વિરુધ્ધ નસીરુઝમાન અને અન્યો વિષય : કબ્જો લીધા પછી જો કોઇ જાહેરનામુ બહાર પડ્યુ હોય તો તે કબ્જો લેનાર વ્યક્તિને પુર્વદર્શી રીતે લાગુ પડશે નહી. | Download | Download |
| 4650. |
Supreme Court Civil Appeal No. 311 - 366 of 1964 મ્યુનિસિપલ બોર્ડ ઓફ હાર્ડવેર વિરુદ્ધ રઘુબીર સિંહ વગેરે વિષય : યુપી મ્યુનિસિપાલિટીઝ એક્ટ (૧૯૧૬ નો ૨), કલમ ૧૨૮ (૧) (vii) અને (xiv) નો અવકાશ | Download | Download |




