Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 8001. |
Supreme Court Civil Appeal No.3653 of 1999 કૃષ્ણા મોહિની વિરુદ્ધ મોહિન્દર નાથ સોફત વિષય : જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ : કલમ ૨૯-એ, ૩૩, ૩૬ અને ૧૦૦(૧)(સી) | Download | Download |
| 8002. |
SUPREME COURT CIVIL APPEAL No. 4400 of 2000 હરિશંકર જૈન વિરુદ્ધ સોનિયા ગાંધી વિષય : ચૂંટણી અરજીમાં ચૂંટાયેલા ઉમેદવારની નાગરિકતાના મુદ્દે વડી અદાલતના અધિકારક્ષેત્ર અને કાનૂની સત્તા અંગે | Download | Download |
| 8003. |
Supreme Court Civil Appeal No.401 of 2000 ગોવા ફાઉન્ડેશન, ગોવા વિરુદ્ધ દીક્ષા હોલ્ડિંગ્સ પ્રા. લિ. અને અન્ય વિષય : પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ | Download | Download |
| 8004. |
Supreme Court Civil Appeal No.2843 of 2011 અફજલ ઇમામ વિરુદ્ધ સ્ટેટ ઑફ બિહાર અને અન્ય વિષય : બિહાર નગરપાલિકા અધિનિયમ, ૨૦૦૭ | Download | Download |
| 8005. |
Supreme Court Writ Petition (C) No. 131 of 2000 સરબાનંદ સોનોવાલ વિરૂદ્ધ ભારત સંઘ અને અન્ય એક વિષય : આર્ટિકલ ૩૨ હેઠળ સુપ્રીમ કોર્ટે આસામ માટે જ લાગુ આઇએમડીટી એક્ટ અને નિયમોને ગેરબંધારણીય જાહેર કરી રદ કર્યા. | Download | Download |
| 8006. |
SUPREME COURT CIVIL APPEAL No. 5302 of 2006 મેસર્સ અશોકા સ્મોકલેસ કોલ ઇન્ડ. પ્રા. લિ. અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : આવશ્યક ચીજવસ્તુ એવા કોલસાના ભાવનિર્ધારણ અને ઈ-હરાજી યોજનાની બંધારણીય માન્યતા તથા રાજ્યની સત્તા અંગે | Download | Download |
| 8007. |
Supreme Court Civil Appeal No.5665 of 2002 લિવરપૂલ એન્ડ લંડન એસ.પી. એન્ડ આઇ એસોસિએશન લિ. વિરુદ્ધ એમ.વી. સી સક્સેસ I અને અન્ય વિષય : એડમિરલ્ટી અદાલત અધિનિયમ, ૧૮૬૧ | Download | Download |
| 8008. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL No. 4367 OF 2004 એમ.પી. સ્ટીલ કોર્પોરે શન વિ. કે ન્દ્રીય ઉત્પાદન શુલ્કના આયુક્ત વિષય : કસ્ટમ્સ અધિનિયમની કલમ ૧૨૮ હેઠળ અપીલ માટે મર્યાદા અધિનિયમની કલમ ૧૪ના સિદ્ધાંતોની લાગુ પડતા અને પૂર્વ-સુધારિત મર્યાદા અવધિનો અમલ. | Download | Download |
| 8009. |
Supreme Court Civil Appeal No.2963 of 2013 ગવર્નમેન્ટ ઑફ આંધ્ર પ્રદેશ, પ્રિન્સિપલ સેક્રેટરી મારફતે અને અન્ય વિરુદ્ધ પ્રતાપ કરણ અને અન્ય વિષય : દીવાની કાર્યરીતિ સંહિતા, ૧૯૦૮ | Download | Download |
| 8010. |
SUPREME COURT CIVIL APPEAL No. 6036 of 1998 થિસેન સ્ટાહલયુનિયન જીએમબીએચ વગેરે વિરુદ્ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ વિષય : નવો લવાદ કાયદો અમલમાં આવ્યા પૂર્વે શરૂ થયેલી લવાદી કાર્યવાહીના એવોર્ડની બજવણી પર લાગુ પડતા કાયદા અંગે | Download | Download |
| 8011. |
Supreme Court Civil Appeal No.8788 of 2015 રામેશ્વર અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઑફ હરિયાણા અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ ની કલમ ૪ | Download | Download |
| 8012. |
SUPREME COURT CIVIL APPEAL No. 6386 of 1983 મહંત જ્વાલા સિંહ મહંત બિશન સિંહના ચેલા (ગુજરનાર) કાયદેસરના પ્રતિનિધિ મારફતે વિરુદ્ધ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી, અમૃતસર વિષય : શિખ ગુરુદ્વારા અધિનિયમ હેઠળ સંસ્થાને શીખ ગુરુદ્વારા તરીકે જાહેર કરવા માટેની કાનૂની શરતો અને પુરાવા અંગે. | Download | Download |
| 8013. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 389 of 1998 અનિલ રાય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : ફોજદારી કેસોમાં વડી અદાલત દ્વારા ચુકાદા ઉચ્ચારવામાં થતા વિલંબને નિવારવા અંગેની ન્યાયિક માર્ગદર્શિકા | Download | Download |
| 8014. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 761 of 2001 કૃષ્ણ મોચી અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વગેરે વિષય : આતંકવાદી પ્રવૃત્તિઓ અને સામૂહિક હત્યાકાંડના કેસમાં પુરાવાઓનું મૂલ્યાંકન અને આરોપીઓને મૃત્યુદંડની સજા ફરમાવવા અંગે | Download | Download |
| 8015. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 1156 of 2001 દાના યાદવ ઉર્ફે દાહુ અને અન્ય વિરુદ્ધ બિહાર રાજ્ય વિષય : અદાલતમાં આરોપીની પ્રથમ ઓળખ અને ઓળખ પરેડના પુરાવાકીય મૂલ્યાંકન અંગે. | Download | Download |
| 8016. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 2009 of 2013 ઇન્દ્રા શર્મા વિરુદ્ધ વી.કે.વી. શર્મા વિષય : ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ 'લિવ-ઇન સંબંધ'ની કાનૂની માન્યતા અને ભરણપોષણના અધિકાર અંગે | Download | Download |
| 8017. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 176 of 2009 રામ જેઠમલાણી અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : વિદેશી બેંકોમાં જમા બિનહિસાબી નાણાંની તપાસ માટે વિશેષ તપાસ દળ (SIT) ની રચના અને આદેશ સુધારણા અરજીની પોષણક્ષમતા અંગે | Download | Download |
| 8018. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 180 of 2011 ઓરિસ્સા માઇનિંગ કોર્પોરેશન વિરુદ્ધ પર્યાવરણ અને વન મંત્રાલય અને અન્ય વિષય : અનુસૂચિત વિસ્તારોમાં ખનન પ્રોજેક્ટ માટે વન જમીન અન્ય હેતુ માટે વાળવા અને આદિવાસીઓના વન અધિકારોના રક્ષણ અંગે | Download | Download |
| 8019. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 454 of 2015 સુશ્રી ઇન્દિરા જયસિંહ વિરુદ્ધ ભારતની સર્વોચ્ચ અદાલત સેક્રેટરી જનરલ મારફતે અને અન્ય વિષય : સર્વોચ્ચ અને વડી અદાલતોમાં વરિષ્ઠ વકીલ તરીકે હોદ્દો પ્રદાન કરવા અંગેની સમાન માર્ગદર્શિકાઓનું નિર્ધારણ | Download | Download |
| 8020. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 1094 of 1988 ડો. અશોક વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : જંતુનાશક અધિનિયમ હેઠળ માનવ આરોગ્ય માટે હાનિકારક જંતુનાશકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની કેન્દ્ર સરકારની સત્તા અંગે. | Download | Download |
| 8021. |
SUPREME COURT REFERENCE 1 OF 2004 સંદર્ભ: શ્રીમતી સયાલી સંજીવ જોશી, સભ્ય, મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ વિષય : ભારતના બંધારણના અનુચ્છેદ ૩૧૭ હેઠળ મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગના સભ્યના દુર્વર્તન અંગેના સંદર્ભમાં, આયોગ દ્વારા યોજાનારી પરીક્ષામાં પોતાની પુત્રીની ઉમેદવારી જાહેર ન કરવાના સભ્યના વર્તન અંગે | Download | Download |
| 8022. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL No. 2562 OF 2006 એમ./એસ. સેન્ટ્ર ોટ્રે ડ મિનરલ્સ એન્ડ મેટલ ઇન્ક. વિ. હિન્દુસ્તાન કોપર લિ. વિષય : મધ્યસ્થતા અને સુલેહ અધિનિયમ, ૧૯૯૬ હેઠળ દ્વિસ્તરીય મધ્યસ્થતા કરારની કાયદેસરતા, જાહેર નીતિ અને વિદેશી પંચનિર્ણયના અમલીકરણ અંગેનો ચુકાદો. | Download | Download |
| 8023. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL No. 3411 OF 2005 ઇન્દરપ્રીત સિંહ કાહલોન અને અન્ય વિ. પંજાબ રાજ્ય અને અન્યો. વિષય : સરકારી અને ન્યાયિક ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોસર સમગ્ર પસંદગી રદ કરવા તથા પ્રાકૃતિક ન્યાય અને હકત્યાગના સિદ્ધાંત અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 8024. |
SUPREME COURT Writ Petition_Civil_No. 792 of 2014. વધારાના જિલ્લા અને સેશન્સ જજ 'x' વિ. રજિસ્ટ્રાર જનરલ, મધ્ય પ્રદેશની વડી અદાલત પ્રદેશ અને અન્યો વિષય : વડી અદાલતના કાર્યરત ન્યાયમૂર્તિ સામે મહિલા ન્યાયિક અધિકારી દ્વારા કરાયેલા જાતીય સતામણીના આક્ષેપોની તપાસ માટે સ્વીકૃત "આંતરિક પ્રક્રિયા" ના અમલીકરણ, વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સત્તાની મર્યાદાઓ અને ન્યાયતંત્રની સ્વતંત્રતા તથા અખંડિતતા જાળવવા અંગેનો ચુકાદો. | Download | Download |
| 8025. |
SUPREME COURT CrA_1671-1673_of_2023 વાય. બાલાજી વિ. કાર્તિક દેસરી અને અન્ય વગેરે. વિષય : તમિલનાડુ નોકરી માટે રોકડ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ, ૨૦૦૨ હેઠળ સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Download | Download |
| 8026. |
Supreme Court Civil Appeal No. 3148 of 2012 મેસર્સ હૈદર કન્સલ્ટિંગ (યુ.કે.) લિ. વિ. ઓડિશા રાજ્યના રાજ્યપાલ, મુખ્ય ઇજનેર મારફતે વિષય : આર્બિટ્રેશન એન્ડ કન્સિલિયેશન એક્ટ, 1996 ની કલમ 31(7) મુજબ, મધ્યસ્થ પંચ દ્વારા મંજૂર કરાયેલી રકમ (જેમાં એવોર્ડ પૂર્વેનું વ્યાજ પણ સામેલ હોય છે) પર એવોર્ડ બાદનું વ્યાજ લાગુ પડે છે, અને આ પ્રક્રિયાને "વ્યાજ પર વ્યાજ" ગણી શકાય નહીં. | Download | Download |
| 8027. |
SUPREME COURT CIVIL APPEAL No.3615_of_2023 રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. વિ. ગોવા રાજ્ય વિષય : મધ્યસ્થતા અને સમાધાન અધિનિયમ, ૧૯૯૬ હેઠળ અદાલતી હસ્તક્ષેપની મર્યાદિત વ્યાપ્તિ. | Download | Download |
| 8028. |
Supreme Court of India Criminal Appeal Nos.753-55 of 2009 પંજાબ રાજ્ય વિરુદ્ધ દવેન્દરપાલ સિંહ ભુલ્લર અને અન્ય વગેરે વિષય : અંતિમ ચુકાદા બાદ હાઇકોર્ટની પુનઃવિચારની સત્તા અને સી.આર.પી.સી.ની કલમ ૩૬૨ તથા ૪૮૨ હેઠળની મર્યાદાઓ અંગે | Download | Download |
| 8029. |
SUPREME COURT WP__C_724_of_2020 પ્રણીથ કે. અને અન્ય. વિ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને અન્ય વિષય : આપત્તિ વ્યવસ્થાપન હેઠળ રાજ્યો પરીક્ષા મોકૂફ રાખી શકે પરંતુ વગર પરીક્ષાએ ડિગ્રી આપી શકે નહીં. | Download | Download |
| 8030. |
SUPREME COURT Civil Appeal No.10720 of 2018 મેઘાલય રાજ્ય વિ. ઓલ ડિમાસા સ્ટુડન્ટ્સ યુનિયન, ડીમા-હસાઓ જિલ્લા સમિતિ તથા અન્યો. વિષય : આદિવાસી જમીનધારકો પાસે જમીનનો માલિકી હક રહે છે, પરંતુ ખનન માટે કેન્દ્રીય અને રાજ્ય પર્યાવરણીય નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. | Download | Download |
| 8031. |
SUPREME COURT WP_C_558_of_2012 કલ્પના મહેતા અને અન્ય વિ. ભારત સંઘ અને અન્યગણ વિષય : હેઠળ અદાલતી કાર્યવાહીમાં સંસદીય સ્થાયી સમિતિના અહેવાલોની ગ્રાહ્યતા, ન્યાયિક નોંધ અને સંસદીય વિશેષાધિકારોનો વ્યાપ. | Download | Download |
| 8032. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 1727 of 2016 નિધી કૈમ વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય તથા અન્ય વગેરે. વિષય : મધ્ય પ્રદેશ વ્યાપમ (PMT) પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ, અનિયમિતતાઓ અને તેના આધારે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવવા અંગે | Download | Download |
| 8033. |
Supreme Court Civil Appeal No.11307 of 2016 રવિન્દ્ર રામચંદ્ર વાઘમારે વિ. ઇન્દોર મહાનગરપાલિકા અને અન્ય વિષય : ધ મધ્ય પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૩૦૫ હેઠળ બી.આર.ટી.એસ. કોરિડોર માટે માર્ગ વિસ્તરણ, બાંધકામ હટાવવા અને વળતર અંગેનો ચુકાદો. | Download | Download |
| 8034. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 1897 of 2003 સત્યવતી શર્મા (મૃત) વારસદારો દ્વારા વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય એક વિષય : દિલ્હી ભાડા નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૮ હેઠળ મકાનમાલિકની અંગત વાસ્તવિક જરૂરિયાતના આધારે રહેણાંક અને બિન-રહેણાંક (વાણિજ્યિક) મિલકતો વચ્ચે ભેદભાવ કરતી કલમ ૧૪(૧)(ઈ) ની બંધારણીય માન્યતા અને સમાનતાના અધિકાર (અનુચ્છેદ ૧૪) નો ભંગ | Download | Download |
| 8035. |
Supreme Court Writ Petition (Cr) No.155 of 2013 મોહમ્મદ હારૂન અને અન્ય વિ. ભારત સંઘ અને અન્ય વિષય : મુઝફ્ફરનગર સામ્પ્રદાયિક હિંસામાં પીડિતોના પુનર્વસન, સુરક્ષા અને વળતર અંગે અનુચ્છેદ ૩૨ હેઠળની રિટ અરજીઓ પર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 8036. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 4130 of 2003. પરમજીત સિંહ પાઠેજા વિરુધ્ધ આઈસીડીએસ લિ. વિષય : મધ્યસ્થતા એવોર્ડ, હુકમનામું અને નાદારી કાયદો: કાનૂની સ્પષ્ટતા | Download | Download |
| 8037. |
Supreme Court Civil Appeal No. 213 of 2013 પંજાબ રાજ્ય તથા અન્ય વિરુધ્ધ જગજીત સિંહ તથા અન્ય. વિષય : સમાન કામ માટે ઓછું વેતન ચૂકવવું એ કલ્યાણકારી રાજ્યમાં આર્થિક શોષણ અને માનવીય ગરિમાનું હનન છે; બંધારણની કલમ ૧૪, ૧૬ અને ૩૯(ડી) હેઠળ હંગામી કર્મચારીઓને સમાન વેતનનો મૂળભૂત અધિકાર છે તેવો સિદ્ધાંત. | Download | Download |
| 8038. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 4699 OF 2006 ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિ. વિરુધ્ધ એમ/એસ. નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન લિ. વિષય : મધ્યસ્થતા પંચના હુકમનામા ને અદાલતમાં રજૂ કરવા અંગેની નોટિસ અને સમયમર્યાદાનો સિદ્ધાંત | Download | Download |
| 8039. |
Supreme Court Civil Appeal No. 6893 of 2009 મહારાષ્ટ્ર સ્ટેેટ કો-ઓપરેટીવ બેંક લિ. વિ. અસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર અને અન્ય વિષય : ગોવા સરકારના બિઝનેસ રૂલ્સ (Rules of Business) હેઠળ નાણાં વિભાગ અને મંત્રીમંડળની પૂર્વ મંજૂરી ફરજિયાત છે; આ નિયમોના પાલન વિના મંત્રી દ્વારા એકતરફી રીતે લેવાયેલો નિર્ણય રાજ્ય સરકારનો માન્ય નિર્ણય ગણાતો નથી અને તે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. | Download | Download |
| 8040. |
SUPREME COURT CRIMINAL APPEAL NO. 68 of 2012 નૂપુર તલવાર વિ. કેન્દ્રીય તપાસ બ્યુરો તથા અન્યો. વિષય : સી.બી.આઈ.ના સમાપન અહેવાલ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૯૦ હેઠળ સંજ્ઞાન લઈ કલમ ૨૦૪ હેઠળ પ્રક્રિયા જારી કરવા તથા વધુ તપાસની માંગણી નામંજૂર કરવા અંગે | Download | Download |
| 8041. |
Supreme Court of India Civil Appeal No.329 of 2005 ભારત સરકાર અને અન્ય. વી. મેસર્સ સિપ્લા લિમિટેડ અને અન્ય. વિષય : કેન્દ્ર સરકાર દ્વારા ડી.પી.સી.ઓ. હેઠળ ફોર્મ્યુલેશનની રીટેલ અને સીલિંગ કિંમત નક્કી કરવા સંબંધિત કાયદાકીય જોગવાઈઓની માન્યતા અને અમલીકરણ | Download | Download |
| 8042. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 4910 OF 2015 પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયમનકારી મંડળ વિરુધ્ધ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ તથા અન્ય. વિષય : પેટ્રોલિયમ અને પ્રાકૃતિક વાયુ નિયામક મંડળ અધિનિયમ, ૨૦૦૮ | Download | Download |
| 8043. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 5048 OF 2005 શિન-એત્સુ કેમિકલ કો. લિ. વિરુધ્ધ અક્ષ ઓપ્ટિફાઇબર લિ. અને અન્ય એક. વિષય : કલમ ૪૫ હેઠળ સંદર્ભ-પૂર્વ તબક્કે મધ્યસ્થતા કરારની શૂન્યતા અને અમલીકરણની સમીક્ષાનો વ્યાપ: બહુમતીનો પ્રથમ દર્શનીય અભિપ્રાય | Download | Download |
| 8044. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 7522 OF 2005 મેસર્સ ટ્રાન્સમિશન કોર્પોરેશન ઑફ એ.પી. લિ. વિરુધ્ધ મેસર્સ લૅન્કો કોન્ડપલ્લી પાવર પ્રા. લિ. વિષય : મધ્યસ્થતા અને સુલેહ અધિનિયમ, ૧૯૯૬ ની કલમ ૯ હેઠળ વચગાળાના ઉપાયો અને અદાલતની ક્ષેત્રાધિકાર શક્તિ | Download | Download |
| 8045. |
SUPREME COURT CIVIL APPEAL NUMBER 8142 OF 2011 રાજન પુરોહિત તથા અન્ય. વિરુધ્ધ રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ એન્ડ અન્યો વિષય : રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થા વચ્ચે સર્વસંમત બેઠક-વહેંચણી નો અભાવ | Download | Download |
| 8046. |
SUPREME COURT CIVIL APPEAL NUMBERS 11660-61 OF 1995 ETC સરોજ રાણી અને અન્ય વગેરે વગેરે. વિરુધ્ધ પંજાબ રાજ્ય અને અન્ય વિષય : પંજાબ આસિસ્ટન્ટ ગ્રેડ પરીક્ષાના નિયમો અને બઢતીમાં ૭૦:૩૦ ના કોટાની ફાળવણી | Download | Download |
| 8047. |
SUPREME COURT CRIMINAL APPEAL NUMBER 87 OF 2007 સંતોષ કુમાર સિંહ વિરુધ્ધ રાજ્ય સી.બી.આઈ. દ્વારા વિષય : ડીએનએ અને પરિસ્થિતિજન્ય પુરાવાઓના આધારે આરોપીની દોષસિદ્ધિ કાયમ રાખીને તેની ફાંસીની સજાને આજીવન કેદમાં રૂપાંતરિત કરવા બાબતે | Download | Download |
| 8048. |
SUPREME COURT CRIMINAL APPEAL NUMBERS 8867- 868 OF 2005 અલોકે નાથ દત્તા અને અન્ય વિરુધ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : પરિપક્ષીય પુરાવા અને સહ-આરોપીની પાછી ખેંચાયેલી કબૂલાતના આધારે દોષસિદ્ધિ અને મુક્તિ | Download | Download |
| 8049. |
Supreme Court Criminal Appeal No. 1531 of 2015 વિકાસ યાદવ વિ. યુ.પી. રાજ્ય અને અન્ય વગેરે વગેરે વિષય : ગોવા સરકારના બિઝનેસ રૂલ્સ (Rules of Business) હેઠળ નાણાં વિભાગ અને મંત્રીમંડળની પૂર્વ મંજૂરી ફરજિયાત છે; આ નિયમોના પાલન વિના મંત્રી દ્વારા એકતરફી રીતે લેવાયેલો નિર્ણય રાજ્ય સરકારનો માન્ય નિર્ણય ગણાતો નથી અને તે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. | Download | Download |
| 8050. |
Supreme Court of India Civil Appeal Nos. 7503-7537 of 2002 બેંગલોર ડેવલપમેન્ટ ઓથોરિટી વિરૂદ્ધ ધી એર ક્રાફ્ટ એમ્પ્લોઇઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને અન્ય વિષય : બેંગલોર ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટની કલમ ૩૨(૫એ) ની બંધારણીય વૈદ્યતા અને મેટ્રોપોલિટન વિસ્તારમાં સગવડોના વિકાસ માટે વસૂલવામાં આવતા વિવિધ ચાર્જિસની કાયદેસરતા અંગેનો ચુકાદો | Download | Download |




