Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7901. |
Supreme Court Civil Appeal No. 4676 of 2018 સરિકા વિ. પ્રશાસક, શ્રી મહાકાલેશ્વર મંદિર સમિતિ, ઉજ્જૈન (એમ.પી.) અને અન્ય વિષય : ઉજ્જૈન સ્થિત પ્રાચીન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના પવિત્ર લિંગમના ક્ષરણને રોકવા માટે નિષ્ણાત સમિતિની ભલામણો તથા વૈજ્ઞાનિક સંરક્ષણ પદ્ધતિઓ લાગુ કરવા બાબત. બંધારણીય સુરક્ષા હેઠળ ધાર્મિક વિધિઓમાં હસ્તક્ષેપ કર્યા વિના જ્યોતિર્લિંગના જતન અને જૈવ-રાસાયણિક જાળવણી માટે મંદિર સમિતિને અપાયેલા સર્વોચ્ચ અદાલતના દિશાનિર્દેશો | Download | Download |
| 7902. |
Supreme Court Writ Petition (Civil) No. 43 of 2019 પાયોનિયર અર્બન લેન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને અન્ય. વિ. ભારત સંઘ તથા અન્ય વિષય : દેવાળા અક્ષમતા અને નાદારી સંહિતા માં ૨૦૧૮ ના સુધારા અધિનિયમ દ્વારા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટોના ઘર ખરીદદારો/ફાળવણીધારકોને 'નાણાકીય લેણદારો' નો દરજ્જો આપતી જોગવાઈઓને બંધારણીય રીતે સંપૂર્ણ વૈધ અને માન્ય ઠરાવતો નામદાર સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદો. | Download | Download |
| 7903. |
Supreme Court of India Civil Appeal No. 3228 of 2006 મેસર્સ ટ્રાન્સકોર વિ. ભારત સરકાર અને અન્ય વિષય : દેવા વસૂલાત અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ પડતર અરજી પાછી ખેંચ્યા વિના બેંકો દ્વારા એન.પી.એ. એક્ટ, ૨૦૦૨ હેઠળ જામીનગીરી હિતના અમલીકરણ અને વસૂલાત કાર્યવાહીની કાયદેસરતા | Download | Download |
| 7904. |
Supreme Court Civil Appeal No.5114 of 2005 મે. એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક (ઇન્ડિયા) લિ. વિ. મે. સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિષય : કૉપિરાઇટ અધિનિયમની કલમ ૩૧(૧)(બી) હેઠળ ફરજિયાત પરવાનો એકથી વધુ અરજદારોને આપી શકાય | Download | Download |
| 7905. |
Supreme Court Civil Appeal No.6932 of 2015 મહાનિર્દેશક ( રોડ ડેવલપમેન્ટ ) નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વિ. આમ આદમી લોકમંચ અને અન્ય વિષય : વૈજ્ઞાનિક પુરાવા કે નિષ્ણાત અભિપ્રાય વગર બિનઅધિકૃત રીતે આપેલા સામાન્ય પ્રતિબંધાત્મક દિશા-નિર્દેશો મનસ્વી અને અયોગ્ય ગણાય. | Download | Download |
| 7906. |
Supreme Court Civil Appeal No.1134 of 2002 ઉત્તરાંચલ રાજ્ય વિ. બલવંત સિંહ ચૌફલ અને અન્ય વિષય : ૬૨ વર્ષ પછી એડવોકેટ જનરલની નિમણૂક માન્ય ગણાય | Download | Download |
| 7907. |
Supreme Court Writ Petition (C) No. 290 of 1997 ડૉ. પ્રીતિ શ્રીવાસ્તવ અને અન્ય વગેરે વિરુધ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય. વિષય : રાજ્ય સરકારો MCI ના નિયમોને આધીન રહી પીજી મેડિકલ પ્રવેશમાં અનામત વર્ગના લઘુત્તમ ગુણ નક્કી કરી શકે છે, પરંતુ અનુચ્છેદ 15(4) મુજબ સામાન્ય અને અનામત વર્ગના લાયકાત ગુણો વચ્ચેનો તફાવત અતિશય ન હોવો જોઈએ. | Download | Download |
| 7908. |
Supreme Court of India Criminal Appeal No. 975 of 2007 ભારત સરકાર વિરુદ્ધ એ.બી.એન. એમ્રો બેંક અને અન્ય વિષય : ફેરા ની કલમ ૧૯, ૨૯ અને ૫૪ હેઠળ આર.બી.આઈ. ની પૂર્વ મંજૂરી વિના સ્વયંચાલિત માર્ગનો દુરુપયોગ કરીને કરાયેલા વિદેશી રોકાણ અને સોનાના વેપાર અંગે દંડ અને જપ્તીનો હુકમ માન્ય રાખતો પરંતુ બેંક સામેની કાર્યવાહી ફગાવતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 7909. |
SUPREME COURT SPECIAL LEAVE PETITION (CRIMINAL) NO. 4114 OF 1995 સંદર્ભમાં: અજય કુમાર પાંડે, એડવોકેટ વિષય : વકીલ દ્વારા અદાલત તથા ન્યાયિક અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક અને આધારવિહોણા આક્ષેપો કરી અદાલતની અવમાનના કરવા બદલ સજા તથા વ્યાવસાયિક દુર્વર્તન અંગે બાર કાઉન્સિલને કાર્યવાહી માટે નિર્દેશ બાબત. | Download | Download |
| 7910. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) NO. 490 OF 1987 રુદ્ર કુમાર સૈન અને અન્ય વગેરે. વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : દિલ્હી ઉચ્ચ ન્યાયિક સેવામાં બઢતીપ્રાપ્ત અને સીધી ભરતીથી નિમાયેલા અધિકારીઓ વચ્ચે વરિષ્ઠતાના નિર્ધારણનો મુદ્દો | Download | Download |
| 7911. |
Supreme Court Civil Appeal No.561 of 2013 દીપક અગ્રવાલ વિરુદ્ધ કેશવ કૌશિક અને અન્ય વિષય : પબ્લિક પ્રોસિક્યુટર, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તથા ડેપ્યુટી એડવોકેટ જનરલ તરીકે અદાલતમાં પ્રેક્ટિસ કરતા વકીલો બંધારણના અનુચ્છેદ ૨૩૩(૨) હેઠળ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સીધી ભરતી માટે પાત્ર છે. | Download | Download |
| 7912. |
Supreme Court Civil Appeal No.10466-10476 of 2011 સ્ટેટ ઑફ કર્ણાટક અને અન્ય વગેરે વિરુદ્ધ સ્ટેટ ઑફ મેઘાલય અને અન્ય વગેરે વિષય : લોટરીઓ ‘જુગાર’નું એક સ્વરૂપ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આયોજિત લોટરીઓ પર પણ રાજ્ય વિધાનસભાને સાતમી અનુસૂચિની યાદી-૨ની પ્રવેશ ૬૨ હેઠળ કર લાદવાની વિધાનકીય સત્તા છે. | Download | Download |
| 7913. |
Supreme Court Civil Appeal No.4251 of 2006 નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ બુમિહાઇવે ડી.ડી.બી. લિ. (જેએવી) અને અન્ય વિષય : આર્બિટ્રેશન કરારમાં નિયત થયેલી આર્બિટ્રેટરની નિમણૂકની પ્રક્રિયાનું કડક પાલન કરવું આવશ્યક છે. | Download | Download |
| 7914. |
Supreme Court Criminal Appeal No.851 of 2010 રાજેશ ભટનાગર વિરુદ્ધ સ્ટેટ ઑફ ઉત્તરાખંડ વિષય : લગ્નના સાત વર્ષની અંદર દહેજની માંગણીને લગતી ક્રૂરતા બાદ અસ્વાભાવિક મૃત્યુ થાય તો કલમ ૩૦૪-બી ઇન્ડિયન પીનલ કોડ હેઠળ દહેજમૃત્યુની ધારણા ઊભી થાય છે. | Download | Download |
| 7915. |
Supreme Court Criminal Appeal No. 499 of 2011 દિલ્લીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર વિરુદ્ધ સંજય વિષય : નદીમાંથી રેતીની ગેરકાયદેસર ચોરી બદલ એમ.એમ.ડી.આર. અધિનિયમ ની કલમ ૨૧ અને આઇ પી સી ની કલમ ૩૭૯ હેઠળ ગુનાની નોંધણી, સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય. | Download | Download |
| 7916. |
Supreme Court Criminal Appeal No.127 of 2008 સી. મુનિઅપ્પન અને અન્ય વિરુદ્ધ સ્ટેટ ઑફ તમિલનાડુ વિષય : ખામીયુક્ત તપાસ માત્રના આધારે આરોપીને નિર્દોષ જાહેર કરી શકાય નહીં. | Download | Download |
| 7917. |
Supreme Court Civil Appeal No.1927 of 2014 મેથ્યુ વર્ગીસ વિરુદ્ધ એમ. અમૃતા કુમાર અને અન્ય વિષય : સારફેસી અધિનિયમ હેઠળ ગીરો મિલકતનું વેચાણ કરતાં પહેલાં ઋણદારને ત્રીસ દિવસની ફરજિયાત નોટિસ આપવી આવશ્યક છે. | Download | Download |
| 7918. |
Supreme Court Civil Appeal No.4235 of 2014 બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ વિરુદ્ધ ક્રિકેટ એસોસિએશન ઑફ બિહાર અને અન્ય વિષય : બી.સી.સી.આઈ.માં પારદર્શિતા, જવાબદારી અને હિતોના સંઘર્ષને રોકવા માળખાકીય સુધારા જરૂરી છે. | Download | Download |
| 7919. |
Supreme Court Civil Appeal No.9876 of 1995 હમીદ જોહરાન (મૃતક) અને અન્ય વિરુદ્ધ અબ્દુલ સલામ (મૃતક), તેમના કાયદેસર વારસદારો મારફતે અને અન્ય વિષય : ડિક્રીના અમલ માટેની બાર વર્ષની મર્યાદા, ડિક્રી અમલપાત્ર બને તે તારીખથી શરૂ થાય; સ્ટેમ્પપેપરની વિલંબથી સ્થગિત થતી નથી. | Download | Download |
| 7920. |
Supreme Court Civil Appeal No. 4179 of 2008 ખોડાય ડિસ્ટિલરીઝ લિમિટેડ(હાલમાં ખોડાય ઇન્ડિયા લિમિટેડ તરીકે ઓળખાતી)વિરૂદ્ધ ધ સ્કૉચ વિસ્કી અસોસિએશન અને અન્ય વિષય : સુપ્રીમ કોર્ટે ટ્રેડ માર્ક 'પીટર સ્કોટ' રદ કરવાની અરજી મોડી કરવા બદલ 'સ્કોચ વ્હિસ્કી એસોસિએશન'ની તરફેણમાં આપેલા આદેશને ફગાવી દીધો. | Download | Download |
| 7921. |
Supreme Court Writ Petition (Civil) No.419 of 2000 બિશ્વનાથ પ્રસાદ સિંહ વગેરે વિરુદ્ધ સ્ટેટ ઑફ બિહાર અને અન્ય વિષય : વૈધાનિક નિયમ વિના ન્યાયિક અધિકારીને ૫૮ વર્ષ પછી સેવાનો અધિકાર નથી; ૬૦ વર્ષ સુધીનો લાભ ન્યાયાલયના મૂલ્યાંકન પર નિર્ભર છે. | Download | Download |
| 7922. |
Supreme Court Civil Appeal 3782 of 1988 રામ બદન રાય અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : વિવાદિત માલિકી, કબજો અને તથ્યો અંગે મૌખિક-દસ્તાવેજી પુરાવાની જરૂર હોય તો રિટ અધિકારક્ષેત્રમાં તેનો નિર્ણય કરી શકાય નહીં. | Download | Download |
| 7923. |
SUPREME COURT CIVIL APPEAL NO. 7591 OF 2012 અશોક વિરુદ્ધ રાજેન્દ્ર ભાઉસાહેબ મુલક વિષય : મહત્વપૂર્ણ તથ્યો અને વિગતોના પ્રકટીકરણના અભાવે તથા ચૂંટણી પરિણામ પર થયેલી તાત્વિક અસર દર્શાવવામાં નિષ્ફળતાના આધારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ હેઠળની ચૂંટણી અરજીની ગ્રાહ્યતા | Download | Download |
| 7924. |
Supreme Court Writ Petition (Civil) No. 202 of 1995 ટી.એન. ગોડાવર્મન તિરુમુલપાદ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય. વિષય : વનીકરણ નિધિ અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય: વનજમીનના ગેર-વન ઉપયોગ બદલ ચોખ્ખા વર્તમાન મૂલ્યની વસૂલાત અને વનીકરણ નિધિ સત્તામંડળના કાયદાકીય અમલીકરણ અંગેનો વડી અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો | Download | Download |
| 7925. |
SUPREME COURT CIVIL APPEAL No. 5706 of 2001 મેસર્સ અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ વિરુદ્ધ મેસર્સ અમૃત લાલ એન્ડ કંપની અને અન્ય વિષય : ભાડા અધિનિયમમાં સુધારા બાદ ભાડા નિયંત્રક સમક્ષ લંબિત બેદખલીની કાર્યવાહી પર પડતી કાનૂની અસર અંગે. | Download | Download |
| 7926. |
SUPREME COURT CIVIL APPEAL No. 7147 of 2004 મેસર્સ જય બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને અન્ય વિષય : નવી ઔદ્યોગિક નીતિ હેઠળ 'પ્રતિષ્ઠિત એકમ'નો દરજ્જો અને વેચાણકરમાં મુક્તિ મેળવવાની પાત્રતા અંગે. | Download | Download |
| 7927. |
SUPREME COURT CIVIL APPEAL No. 4448 of 2006 મુનિ સુવ્રત-સ્વામી જૈન એસ.એમ.પી. સંઘ વિરુદ્ધ અરુણ નથુરામ ગાયકવાડ અને અન્ય વિષય : અનધિકૃત બાંધકામ તોડી પાડવા અંગે મ્યુનિસિપલ કમિશનરની વિવેકાધીન સત્તા અને તેમાં વડી અદાલતની હસ્તક્ષેપ મર્યાદા. | Download | Download |
| 7928. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL No. 614 OF 2016 એમ/એસ મદ્રાસ પેટ્રોકે મ લિ. અને અન્ય વિ. બી.આઈ.એફ.આર. અને અન્ય(ઓ) વિષય : સિકા (SICA) અને સારફેસી (SARFAESI) અધિનિયમોની જોગવાઈઓ વચ્ચેનો અસંગતતા અંગેનો વિરોધાભાસ તેમજ સુરક્ષિત લેણદારોના વસૂલાત અધિકારોના પ્રાધાન્ય અંગેનો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય. | Download | Download |
| 7929. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 152 of 2013 તોફાન સિંહ વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય વિષય : એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળ નોંધાયેલા કબૂલાતનામાનું પુરાવાકીય મૂલ્ય અને તપાસ અધિકારીની સત્તા અંગે નિર્ધારણ. | Download | Download |
| 7930. |
SUPREME COURT WRIT PETITION (CRIMINAL) No. 68 of 2008 લલિતા કુમારી વિરુદ્ધ યુ.પી. સરકાર અને અન્ય વિષય : ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ ૧૫૪ હેઠળ સંજ્ઞેય ગુનામાં એફ.આઈ.આર. નોંધવાની પોલીસની કાનૂની ફરજ અને પ્રાથમિક તપાસ અંગે. | Download | Download |
| 7931. |
SUPREME COURT OF INDIA CRIMINAL APPEAL No. 1994 OF 2009 મૃણાલ દાસ તથા અન્ય. વિ. ત્રિપુરા રાજ્ય વિષય : માફીના સાક્ષીના પુરાવાનું મૂલ્ય અને કલમ ૩૦૨/૩૪ હેઠળ હત્યાના ગુનામાં સજાની પુષ્ટિ અંગેનો ચુકાદો. | Download | Download |
| 7932. |
SUPREME COURT CIVIL APPEAL No. 11095 of 2018 જીએમઆર વરોરા એનર્જી લિમિટેડ વિરુદ્ધ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી) અને અન્ય વિષય : વીજ ખરીદી કરારો (PPA) હેઠળ "કાયદામાં ફેરફાર" ની ઘટનાઓ અને તેને લગતા વહન ખર્ચ ના વળતર બાબતે. | Download | Download |
| 7933. |
SUPREME COURT CIVIL APPEAL No. 5399 of 2016 એનર્જી વોચડોગ વિરુદ્ધ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન અને અન્ય વગેરે વિષય : સ્પર્ધાત્મક બિડિંગથી નક્કી થયેલા વીજળીના દરોમાં વિદેશી કાયદામાં ફેરફાર અને અપ્રતિહત પરિસ્થિતિના આધારે વળતરરૂપ વધારો માંગવા અંગે. | Download | Download |
| 7934. |
SUPREME COURT CIVIL APPEAL No. 6199 of 2022 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ સુદેરા રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડ વિષય : ભાડાપટ્ટાની મુદત પૂર્ણ થયા પછી પણ મિલકતનો કબજો જાળવી રાખનાર ભાડુઆત (સહનાધીન ભાડુઆત) દ્વારા મધ્યવર્તી નફો ચૂકવવાની જવાબદારી અને તેને લાગુ પડતા મર્યાદા અધિનિયમ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. | Download | Download |
| 7935. |
SUPREME COURT CIVIL APPEAL No. 10531 of 2014 એસોસિએટ બિલ્ડર્સ વિરુદ્ધ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિષય : મધ્યસ્થ એવોર્ડમાં ન્યાયિક હસ્તક્ષેપની મર્યાદાઓ અને ભારતની જાહેર નીતિના સિદ્ધાંત અંગે કાનૂની નિર્ધારણ. | Download | Download |
| 7936. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 439 of 2020 શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય વિરુદ્ધ સ્પીકર મધ્યપ્રદેશ વિધાનસભા અને અન્ય વિષય : મધ્યપ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટ (બહુમતી સાબિત કરવા) બોલાવવાની સત્તા અને તેની બંધારણીય માન્યતા બાબતે. | Download | Download |
| 7937. |
Supreme Court of India Writ Petition (Criminal) No. 120 of 2012 મનોહર લાલ શર્મા વિ. પ્રિન્સિપલ સેક્રેટરી અને અન્ય વિષય : કોલસા બ્લોક્સની ફાળવણીની અદાલત દ્વારા દેખરેખ હેઠળની સી.બી.આઇ. તપાસમાં ડી.એસ.પી.ઈ. એક્ટની કલમ ૬-એ હેઠળ પૂર્વ મંજૂરીની આવશ્યકતા નથી | Download | Download |
| 7938. |
SUPREME COURT OF INDIA CIVIL APPEAL No. 10112 OF 2011 રસિકલાલ મણિકચંદ ધારીવાલ અને અન્ય એક વિ. એમ/એસ. એમ.એસ.એસ. ફૂડ પ્રોડક્ટ્સ વિષય : દીવાની કાર્યરીતિ સંહિતા, ૧૯૦૮ હેઠળ એકતરફી કાર્યવાહી, સાક્ષીઓની જિરહ કરવાનો અધિકાર બંધ કરવા અને ઉત્તરાધિકારી ન્યાયાધીશ દ્વારા ચુકાદો જાહેર કરવાની કાયદેસરતા અંગેનો સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટતાપૂર્ણ નિર્ણય. | Download | Download |
| 7939. |
SUPREME COURT CIVIL APPEAL No. 684 of 2021 મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ વિરુદ્ધ અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ અને અન્ય વિષય : દીર્ઘકાલીન વીજ ખરીદી કરારો (PPA) હેઠળ કોલસાના પુરવઠા અને સંબંધિત વળતરના વિવાદ બાબતે. | Download | Download |
| 7940. |
SUPREME COURT WRIT PETITION (CRIMINAL) No. 260 of 2018 રોમિલા થાપર અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ભીમા કોરેગાંવ હિંસા કેસમાં પાંચ કાર્યકરોની ધરપકડને પડકારતી અને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા સ્વતંત્ર તપાસની માંગ કરતી રિટ અરજી અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Download | Download |
| 7941. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 192 of 2011 રાણા નાહીદ ઉર્ફે રેશમા ઉર્ફે સના અને અન્ય વિરુદ્ધ સાહીદુલ હક ચિસ્તી વિષય : છૂટાછેડા પામેલ મુસ્લિમ મહિલાની ભરણપોષણની અરજી ચલાવવાની કુટુંબ અદાલતની હકૂમત અંગેનું કાનૂની નિર્ધારણ. | Download | Download |
| 7942. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 578 of 2019 નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી વિરુદ્ધ ઝહૂર અહેમદ શાહ વટાલી વિષય : ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ આતંકવાદી ભંડોળ ના કેસમાં જામીન રદ કરવા બાબતે. | Download | Download |
| 7943. |
SUPREME COURT CIVIL APPEAL No. 6805 of 2022 ઓરિસ્સા એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ બાર એસોસિએશન વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ઓડિશા વહીવટી અધિકરણ (OAT) ની નાબૂદી અને તેની બંધારણીય માન્યતા બાબતે. | Download | Download |
| 7944. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 946 of 2019 અશોક કુમાર સિંહ ચંદેલ વિરુદ્ધ યુ.પી. રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૯ હેઠળ ગેરકાયદેસર મંડળી દ્વારા આચરવામાં આવેલી હત્યાઓના કેસમાં પ્રત્યક્ષદર્શી પુરાવાઓનું મૂલ્યાંકન. | Download | Download |
| 7945. |
SUPREME COURT CIVIL APPEAL No. 1938 of 2014 પ્રતિમા ચૌધરી વિરુદ્ધ કલ્પના મુખરજી અને અન્ય વિષય : અવેજ વિનાના ફ્લેટ હસ્તાંતરણની કાનૂની માન્યતા અને મિલકત તબદીલીમાં લવાદી એવોર્ડની ન્યાયિક સમીક્ષા અંગે. | Download | Download |
| 7946. |
SUPREME COURT CRIMINAL APPEAL No. 1987 of 2014 ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ મેસર્સ વિશાખા ઇન્ડસ્ટ્રીઝ વિષય : માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ ૭૯ હેઠળ મધ્યવર્તીની ફોજદારી બદનક્ષીના ગુનામાં જવાબદારી અને રક્ષણ અંગે. | Download | Download |
| 7947. |
SUPREME COURT WRIT PETITION (CIVIL) No. 129 of 2017 ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટીઝ ઓફ ઇન્ડિયા (ફોગ્સી) વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ગર્ભપૂર્વ નિદાન તકનીકોના કાયદા હેઠળ તબીબી દસ્તાવેજોની જાળવણી અને તેમાં રહેલી અનિયમિતતાઓને લગતી ફોજદારી જવાબદારી. | Download | Download |
| 7948. |
SUPREME COURT CIVIL APPEAL No. 9307 of 2019 બીજીએસ એસજીએસ સોમા જેવી વિરુદ્ધ એનએચપીસી લિમિટેડ વિષય : મધ્યસ્થતા અને સમાધાન અધિનિયમ, ૧૯૯૬ ની કલમ ૩૭ હેઠળ અપીલની જાળવણીક્ષમતા અને મધ્યસ્થતા કાર્યવાહીના ન્યાયિક "મથક" (સીટ) ના નિર્ધારણ અંગે. | Download | Download |
| 7949. |
SUPREME COURT CIVIL APPEAL No. 9693 of 2013 ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર, મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ વિરુદ્ધ શ્રી રવીન્દ્રનાથ ચૌબે વિષય : વયનિવૃત્તિ પછી શિસ્તભંગની કાર્યવાહી ચાલુ રાખવા અને ગ્રેચ્યુઇટી રોકી રાખવાની નિયોજકની સત્તા અંગે. | Download | Download |
| 7950. |
SUPREME COURT WRIT PETITION (CRIMINAL) No. 160 of 2020 અમીષ દેવગન વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : દ્વેષપૂર્ણ ભાષણના કાનૂની માપદંડો, એફ.આઈ.આર. રદ કરવા અને બહુવિધ એફ.આઈ.આર.ના એકત્રીકરણના અધિકારક્ષેત્ર અંગે. | Download | Download |




