Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
7951.
SUPREME COURT CIVIL APPEAL No. 14874 of 2017
ઉત્તરાખંડ રાજ્ય અને અન્ય વિરુદ્ધ મેસર્સ કુમાઉં સ્ટોન ક્રશર
વિષય : વન ઉપજ અને ખનિજોના પરિવહન પર શુલ્ક લાદવાની રાજ્ય સરકારની કાનૂની સત્તા અને અધિકારક્ષેત્ર અંગે.
DownloadDownload
7952.
SUPREME COURT CIVIL APPEAL No. 9241 of 2019
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વિરુદ્ધ શ્રી અમિત ગુપ્તા અને અન્ય
વિષય : કોર્પોરેટ દેવાદારની નાદારી પ્રક્રિયા અને વીજ ખરીદી કરારના રદ્દીકરણ સંબંધિત વિવાદોમાં એન.સી.એલ.ટી. (NCLT) ના અધિકારક્ષેત્ર અંગે.
DownloadDownload
7953.
SUPREME COURT CIVIL APPEAL No. 2368 of 2011
બી કે પવિત્રા અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : અનામતના આધારે બઢતી પામેલા સરકારી સેવકોને અનુસંગી વરિષ્ઠતાનો વિસ્તરણ
DownloadDownload
7954.
Supreme Court Civil Appeal No 7254 of 2002
સુશ્રી સારદામણી કંડપ્પન વિરુધ્ધ સુશ્રી એસ. રાજાલક્ષ્મી તથા અન્યઓ.
વિષય : સ્થાવર મિલકતના વેચાણ કરારમાં જ્યારે બાકીની રકમ ચૂકવવાની સમયમર્યાદા સ્પષ્ટપણે કરારનો આવશ્યક ભાગ દર્શાવવામાં આવી હોય, ત્યારે સમયસર ચૂકવણી ન કરવાથી વિક્રેતા કરાર રદ કરી શકે છે તેવો સિદ્ધાંત.
DownloadDownload
7955.
Supreme Court of India CIVIL APPEAL NO. 3401 OF 2003
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને અન્ય વિ. બી.ડી. કૌશિક
વિષય : 'એક બાર એક મત' ના સિદ્ધાંતની કાયદેસરતા અને નિયમિત પ્રેક્ટિશનરો માટેના અમલીકરણના દિશા-નિર્દેશો અંગે
DownloadDownload
7956.
Supreme Court Civil Appeal No. 7171 of 2010
બનાતવાલા એન્ડ કંપની વિરુધ્ધ એલ.આઈ.સી. ઑફ ઇન્ડિયા તથા અન્ય.
વિષય : જોકે જાહેર પરિસર (Public Premises) અધિનિયમ અનધિકૃત કબજેદારોની હકાલપટ્ટી અને ભાડાની બાકી રકમની વસૂલાત પર વિશેષરૂપે લાગુ પડે છે, પરંતુ તે મહારાષ્ટ્ર ભાડા નિયંત્રણ અધિનિયમ હેઠળ ઉપલબ્ધ પ્રમાણભૂત ભાડું (standard rent) નક્કી કરાવવાના તથા આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરાવવાના ભાડૂતોના અધિકારોને બાકાત કરતો નથી, કારણ કે બંને કાયદાઓ અલગ-અલગ ક્ષેત્રોમાં અસંગતતા વિના કાર્ય કરે છે.
DownloadDownload
7957.
Supreme Court Criminal Appeal No 2231 of 2009
સત્યવીર સિંહ રાઠી વિરુધ્ધ રાજ્ય દ્વારા સી.બી.આઈ.
વિષય : નિર્દોષ નાગરિકોની હત્યા ક્યારેય 'પોલીસ ફરજના ભાગરૂપે' ગણી શકાય નહીં; તેમજ પૂરતા પુરાવા વિના માત્ર 'ઉપરી અધિકારીના આદેશથી ગોળી ચલાવી' તેવો બચાવ (કલમ ૭૯) સ્વીકારી પોલીસ કર્મચારીઓને હત્યાના ગુનામાંથી મુક્તિ આપી શકાય નહીં તેવો સિદ્ધાંત.
DownloadDownload
7958.
Supreme Court Civil Appeal 5085 of 2000
રાજસ્થાન રાજ્ય અને અન્ય વિરુદ્ધ મેસર્સ ડી.પી. મેટલ્સ
વિષય : વેચાણવેરા ચોરી રોકવા માટેની અનુસંગિક જોગવાઈઓ રાજ્યની વિધાન ક્ષમતાછે; કલમ ૭૮(૫)નો ૩૦% નિશ્ચિત દંડ વૈધ છે.
DownloadDownload
7959.
Supreme Court Civil Appeal 9821 of 2010
મેસર્સ જે.પી. બિલ્ડર્સ અને અન્ય વિરુદ્ધ એ. રામદાસ રાવ અને અન્ય
વિષય : વિશિષ્ટ પાલન માટે વાદીએ કરારની પોતાની જવાબદારીઓ નિભાવવાની સતત તત્પરતા અને ઇચ્છુકતા સાબિત કરવી જરૂરી છે; તેનો ભાર વાદી પર રહે છે.
DownloadDownload
7960.
Supreme Court Civil Application No. 7686 of 2004
પી.ડી. અગ્રવાલ વિરુધ્ધ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને અન્ય.
વિષય : વિભાગીય કાર્યવાહી, કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ભંગથી થયેલ વાસ્તવિક પૂર્વગ્રહ તથા સેવામાંથી દૂર કરવાની સજાની ન્યાયિક સમીક્ષા બાબત.
DownloadDownload
7961.
Supreme Court Writ Petition (Civil) No 435 of 2012
ગોવા ફાઉન્ડેશન વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : કાયદા હેઠળ માન્ય રખાયેલી ખાણકામ લીઝની મહત્તમ ૨૦ વર્ષની નવીનીકરણ મુદત ૨૨ નવેમ્બર ૨૦૦૭ ના રોજ પૂરી થયા બાદ કરવામાં આવતું કોઈપણ ખાણકામ ગેરકાયદેસર ગણાય છે તેવો સિદ્ધાંત
DownloadDownload
7962.
Supreme Court Criminal Appeal No. 1036 of 2005
તારકેશ્વર સાહુ વિ. બિહાર રાજ્ય (હવે ઝારખંડ)
વિષય : આઇપીસી કલમ ૩૭૬/૫૧૧ હેઠળની દોષસિદ્ધિ રદ કરી, સીઆરપીસી કલમ ૨૨૨ હેઠળ આઇપીસી કલમ ૩૬૬ અને ૩૫૪ મુજબ દોષસિદ્ધિમાં ફેરફાર અંગે ચુકાદો
DownloadDownload
7963.
Supreme Court Civil Appeal No. 6036 of 2012
એ.પી. પાવર કોઓર્ડિનેશન કમિટી અને અન્ય વિરુધ્ધ મેસર્સ લેન્કો કોન્ડાપલ્લી પાવર લિ. અને અન્ય
વિષય : વીજ ઉત્પાદન કંપનીના ક્ષમતા શુલ્ક અને ન્યૂનતમ વૈકલ્પિક કર (MAT)ની ભરપાઈ અંગેના દાવાઓમાં મર્યાદા અધિનિયમની જોગવાઈઓની લાગુ પડતાને લગતો ચુકાદો.
DownloadDownload
7964.
Supreme Court of India Writ Petition (C) No. 72 of 1998
ઘોંઘાટ પ્રદૂષણ - લાઉડસ્પીકર્સ અને ઉચ્ચ અવાજ પેદા કરતી સાઉન્ડ સિસ્ટમ્સના ઉપયોગને મર્યાદિત કરવા માટેના કાયદાઓનું અમલીકરણ
વિષય : ઘોંઘાટ પ્રદૂષણ નિયંત્રણ, ફટાકડા અને લાઉડસ્પીકર્સના ઉપયોગ અંગે ચુકાદો
DownloadDownload
7965.
Supreme Court Civil Appeal No. 1930 of2 008
ક્રિસોમાર કોર્પોરેશન વિરુધ્ધ એમ.જે.આર. સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય
વિષય : એડમિરલ્ટી કાયદા હેઠળ દરિયાઈ ગ્રહણઅધિકાર (મેરિટાઇમ લીન), દરિયાઈ દાવા અને જહાજની અટકાયત અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો.
DownloadDownload
7966.
Supreme Court Civil Appeal No. 3312 of 2009
ઇનકમ ટેક્સ કમિશનર, શિમલા વિ. મેસર્સ ગ્રીનવર્લ્ડ કોર્પોરેશન, પરવાણૂ
વિષય : આવકવેરા આકારણી અને કલમ ૨૬૩ તથા ૧૪૮ હેઠળના પુનરીક્ષણ હુકમો અંગેની અપીલનો નિકાલ કરતા સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7967.
Supreme Court Civil Appeal No. 4506 of 2015
સાવિત્રી દેવી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય.
વિષય : જમીન સંપાદન અને કટોકટીની જોગવાઈઓના ઉપયોગ અંગેની સિવિલ અપીલો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો
DownloadDownload
7968.
Supreme Court Civil Appeal No. 4220 of 2002
મેસર્સ એમ.આર.એફ. લિ. વગેરે. વિ. મનોહર પાર્રિકર અને અન્યગણ.
વિષય : રાજ્ય સરકારના નિર્ણયો બંધારણની કલમ 166(3) હેઠળ ઘડાયેલા 'બિઝનેસ રૂલ્સ' (Rules of Business) નું ચુસ્તપણે પાલન કરીને જ લેવાવા જોઈએ, અને મંત્રીમંડળની મંજૂરી કે નાણાં વિભાગની સંમતિ વિના મંત્રી દ્વારા વ્યક્તિગત રીતે લેવાયેલો નિર્ણય શૂન્ય અને કાયદાકીય રીતે અસ્તિત્વહીન ગણાય છે.
DownloadDownload
7969.
Supreme Court Criminal Appeal No. 454 of 2006
સ્વામી શ્રદ્ધાનંદ @ મુરલી મનોહર મિશ્રા વિરુદ્ધ કર્ણાટક રાજ્ય
વિષય : પત્નીની હત્યાના ગુનામાં પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે આરોપીઓની દોષસિદ્ધિ તથા મૃત્યુદંડની સજા બાબતે વિચારણા કરી, કેસને “અત્યંત દુર્લભમાંનો દુર્લભ” કેસ ન ગણતાં અને સજા નક્કી કરતી વખતે આરોપીઓની પરિસ્થિતિઓ તથા અન્ય સંબંધિત સંજોગોને ધ્યાનમાં રાખી મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસની સજામાં રૂપાંતરિત કરવા બાબત
DownloadDownload
7970.
Supreme Court of India Original Suit No. 1 of 2006
આંધ્રપ્રદેશ રાજ્ય વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય
વિષય : આંતર-રાજ્ય ગોદાવરી જળવહેંચણી કરાર અને પાણીના ઉપયોગના અધિકારનું અર્થઘટન
DownloadDownload
7971.
Supreme Court of India Civil Appeal No(s). 2276 of 2011
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. વિ. ચેમ્બુર સર્વિસ સ્ટેશન
વિષય : જાહેર ક્ષેત્રના સાહસ દ્વારા સંચાલિત રિટેલ પેટ્રોલિયમ આઉટલેટની ડીલરશીપ રદ થયા બાદ કબ્જો પુનઃપ્રાપ્ત કરવા માટે કાયદાની યોગ્ય પ્રક્રિયા અને જાહેર પરિસર અધિનિયમ, ૧૯૭૧ ની અનિવાર્યતા અંગે
DownloadDownload
7972.
SUPREME COURT CRIMINAL APPEAL NO. 1155 OF 2014
ચંદ્ર પ્રકાશ વિ. રાજસ્થાન રાજ્ય
વિષય : જયપુરના એસ.એમ.એસ. સ્ટેડિયમમાં પ્રજાસત્તાક દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટના ગુનામાં ફોજદારી કાવતરું, સહઅપરાધી/માફી સાક્ષીની સાક્ષી તથા આરોપીના જણાવાથી થયેલી જપ્તીના આધારે દોષિત ઠરાવવાના આદેશને યથાવત્ રાખવા અંગે
DownloadDownload
7973.
Supreme Court Civil Appeal No. 3381 of 1998
કેરળ રાજ્ય અને અન્ય વિરુધ્ધ ફ્ા. વિલિયમ ફર્નાન્ડિઝ વગેરે
વિષય : કસ્ટમ ડ્યુટી (આયાત વેરો) વસૂલવાની સત્તા કેન્દ્રની છે, જ્યારે વિદેશથી આયાત થયેલો માલ કસ્ટમમાંથી ક્લિયર થઈ સ્થાનિક વિસ્તારમાં પ્રવેશે ત્યારે તેના પર એન્ટ્રી ટેક્સ (પ્રવેશ વેરો) વસૂલવાની સત્તા રાજ્ય સરકારની છે તેવો સિદ્ધાંત.
DownloadDownload
7974.
SUPREME COURTCivil Appeal Nos. 976-979 of 2001.
અશોક લેલેન્ડ લિ. વિ. તમિલનાડુ રાજ્ય અને અન્ય
વિષય : કેન્દ્રીય વેચાણ કર અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૬અ(૨) હેઠળ કાનૂની કલ્પના અને ફોર્મ 'એફ' ની સ્વીકાર્યતા તથા આકારણી આદેશની અંતિમતા.
DownloadDownload
7975.
SUPREME COURT Civil Appeal Nos. 5235- 5241 of 2000.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિ. શ્રી અશોક હરિકુની અને અન્ય એક વગેરે
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ ની કલમ ૨(જે) હેઠળ કૃષિ ઉપજ બજાર સમિતિ "ઉદ્યોગ" ની વ્યાખ્યામાં આવે છે કે કેમ અને તેના કાર્યો સાર્વભૌમ સ્વરૂપના ગણાય કે નહીં તે અંગેનો ચુકાદો.
DownloadDownload
7976.
SUPREME COURT CIVIL APPEAL 12309 of 1996
કુન્નૈય એહમદ અને અન્યો વિ. કેરળ રાજ્ય અને અન્યો.
વિષય : સર્વોચ્ચ અદાલત દ્વારા વિશેષ અનુમતિ અરજી રદ થવા છતાં વડી અદાલતમાં પુનર્વિચાર અરજીની જાળવણીયોગ્યતા અને વિલીનીકરણના સિદ્ધાંતની લાગુ પડતા અંગેનો નિર્ણય.
DownloadDownload
7977.
SUPREME COURT Civil Appeal No. 2166 of 1998.
ચેરમેન એન્ડ એમ.ડી., બી.પી.એલ.લિમીટેડ વિ. એસ.પી. ગુરુરાજા અને અન્યો
વિષય : કર્ણાટક ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ડેવલપમેન્ટ અધિનિયમ, ૧૯૬૬ હેઠળ સિંગલ વિન્ડો પદ્ધતિ દ્વારા ઔદ્યોગિક જમીનની ફાળવણી, રાજ્યના નીતિગત નિર્ણયો અને કાનૂની પરામર્શની વૈધતા; તેમજ વિલંબથી દાખલ કરાયેલી જાહેર હિતની અરજીમાં ન્યાયિક પુનર્વિલોકન અને અદાલતી હસ્તક્ષેપની સીમાઓ.
DownloadDownload
7978.
SUPREME COURT CIVIL APPEAL NO. 5826 OF 2011
મુકુંદ દેવાંગન વિરુદ્ધ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ
વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ હળવા મોટર વાહન ચલાવવાના ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે ૭૫૦૦ કિગ્રા. સુધીના હળવા મોટર વાહન વર્ગના પરિવહન વાહન ચલાવવા માટે અલગથી એન્ડોર્સમેન્ટ મેળવવાની આવશ્યકતા અંગે
DownloadDownload
7979.
SUPREME COURT Criminal Appeal No. 394 of 2017.
ઝારખંડ રાજ્ય, એસ.પી., સી.બી.આઇ દ્વારા વિ. લાલુ પ્રસાદ @ લાલુ પ્રસાદ યાદવ
વિષય : અલગ-અલગ તિજોરીઓ અને નાણાકીય વર્ષોમાંથી થયેલી નાણાકીય ગેરરીતિઓ બદલ એક જ ષડયંત્ર હોવા છતાં અલગ-અલગ કેસ ચલાવવા બાબત.
DownloadDownload
7980.
SUPREME COURT Civil Appeal No. 6677 of 2019
રાજસ્થાન રાજ્ય અને અન્યો. વિ. લોર્ડ નોર્થબુક અને અન્યગણ.
વિષય : રાજસ્થાન અધિકૃત વારસદાર વિના રહેલ મિલ્કત રાજ્યને પ્રાપ્ત થવા બાબત (એસ્ચીટ અને બોના વેકેન્ટિયા) અને રિટ અધિકારક્ષેત્ર અંતર્ગત વૈકલ્પિક ઉપાયનો સિદ્ધાંત
DownloadDownload
7981.
Supreme Court of India Civil Appeal No. 8452 of 2009
ભુવલ્કા સ્ટીલ ઇન્ડ. લિ. વિ. બોમ્બે આયર્ન એન્ડ સ્ટીલ લેબર બોડી અને અન્ય એક
વિષય : મથાડી અધિનિયમ હેઠળ 'અસુરક્ષિત કામદાર' ની વ્યાખ્યા અને તેના વ્યાપનું અર્થઘટન
DownloadDownload
7982.
SUPREME COURT CIVIL APPEAL NO.2182-2187 OF 2020
યુનિયન ઑફ ઇન્ડિયા અને અન્ય વિ. લેફ્ટનન્ટ કમાન્ડર એની નાગરાજા તથા અન્ય
વિષય : ભારતીય નૌકાદળમાં મહિલા શોર્ટ સર્વિસ કમિશન્ડ અધિકારીઓને સ્થાયી કમિશન અને સંબંધિત પેન્શનરી લાભો મંજૂર કરવા બાબતનો ચુકાદો
DownloadDownload
7983.
SUPREME COURT Civil Appeal No. 4318 of 2012.
પ્રિયા ગુપ્તા વિ. છત્તીસગઢ રાજ્ય તથા અન્ય.
વિષય : મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત સમયપત્રક, પારદર્શિતા અને પ્રતિભા (મેરિટ)ના સિદ્ધાંતોનું કડક પાલન તથા મનસ્વી/પક્ષપાતી પ્રવેશો અંગે સર્વોચ્ચ અદાલતના દિશાનિર્દેશો.
DownloadDownload
7984.
SUPREME COURT Suo Motu Contempt Petition (Crl.) No. 1 of 2020.
સ્વપ્રેરિત અવમાનના અરજી (ફોજદારી) નં. ૧/૨૦૨૦
વિષય : સોશિયલ મીડિયા (ટ્વિટર) પર ન્યાયતંત્ર અને મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ ફોજદારી અવમાનનાનો ગુનો તથા બંધારણના અનુચ્છેદ ૧૨૯ હેઠળ સર્વોચ્ચ અદાલતની સ્વપ્રેરિત કાર્યવાહી કરવાની અંતર્નિહિત સત્તા બાબત.
DownloadDownload
7985.
SUPREME COURT Civil Appeal No. 10673 of 2018.
કે. શશિધર વિ. ભારતીય ઓવરસીઝ બેંક અને અન્યગણ.
વિષય : દિવાળિયાપણું અને દેવાળાખોરી સંહિતા, ૨૦૧૬ હેઠળ ઋણદાતાઓની સમિતિ ના 'વાણિજ્યિક નિર્ણય' ની ન્યાયિક સમીક્ષાની મર્યાદા અને લિક્વિડેશન પ્રક્રિયા શરૂ કરવાનું અનિવાર્ય પરિણામ.
DownloadDownload
7986.
SUPREME COURT CIVIL APPEAL NO.10501-10502 OF 2014
પ્રભાકર ગોન્સ પ્રભુ નવેલકર (મૃત) તેમના કાનુની પ્રતિનિધીઓ તથા અન્ય મારફતે.
વિષય : સ્વીકૃત હક હોવા છતાં દાયકાઓ સુધી દાવો ન કરવા, ઇન્વેન્ટરી કાર્યવાહીમાં વિરોધ ન દર્શાવવા અને ચૂકવણીની પૂર્વશરત ન સંતોષવાના કારણે મિલકત પરનો માલિકી હક અને દાવો કરવાનો અધિકાર લુપ્ત થાય છે.
DownloadDownload
7987.
Supreme Court Civil Appeal No. 3414 of 2009
પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય એક વિરૂદ્ધ વેસ્ટ બંગાળ રજિ. કોપી રાઇટર્સ એસોસિએશન અને અન્ય
વિષય : સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે કોપીરાઈટરો રાજ્ય સરકારના કર્મચારી નથી, માત્ર લાઇસન્સધારકો છે.
DownloadDownload
7988.
SUPREME COURT CIVIL APPEAL No. 998 of 2007
ઓમપ્રકાશ વર્મા અને અન્ય વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : શહેરી જમીન મર્યાદા ધારા હેઠળ ખાલી જમીન અને વધારાની જમીનના નિર્ધારણ તેમજ નિક્ષેપિત અધિકારો અંગે.
DownloadDownload
7989.
SUPREME COURT CIVIL APPEAL No. 1145 of 2004
એસોસિએશન ઓફ મેનેજમેન્ટ ઓફ પ્રાઇવેટ કોલેજીસ વિરુદ્ધ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને અન્ય
વિષય : યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના તકનીકી અભ્યાસક્રમો પર એ.આઈ.સી.ટી.ઈ. ના નિયંત્રણ અને અધિકારક્ષેત્ર અંગે.
DownloadDownload
7990.
SUPREME COURT CIVIL APPEAL No. 1193 of 2012
ડો. સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ડો. મનમોહન સિંહ અને બીજું
વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જાહેર સેવક વિરુદ્ધ ન્યાયીક કાર્યવાહી ચલાવવા પૂર્વ મંજૂરી આપવાની સમયમર્યાદા અને સત્તા અંગે.
DownloadDownload
7991.
Supreme Court Civil Appeal No.4633 of 2006
રાજેશ કુમાર અને અન્ય વિરુદ્ધ ડી.સી.આઇ.ટી. અને અન્ય
વિષય : કલમ ૧૪૨(૨એ) હેઠળ વિશેષ હિસાબી તપાસનો હુકમ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કરી શકાય નહીં.
DownloadDownload
7992.
SUPREME COURT CIVIL APPEAL No. 1699 of 2007
મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય વિરુદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ મૂળભૂત જમીનનું સંપાદન કર્યા વિના ઇમારતના કોઈ ભાગના ફરજિયાત સંપાદનની કાનૂની માન્યતા અંગે.
DownloadDownload
7993.
Supreme Court Writ Petition (Civil) No.643 of 2015
ઓલ ઇન્ડિયા જજિસ એસોસિએશન વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા અને અન્ય
વિષય : જિલ્લા ન્યાયતંત્રની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા ન્યાયિક અધિકારીઓને એકસમાન વેતન, પેન્શન અને સેવા શરતો આપવી આવશ્યક છે.
DownloadDownload
7994.
SUPREME COURT CIVIL APPEAL No. 1956 of 2015
નવલ કિશોર મિશ્રા અને અન્ય વગેરે વિરુદ્ધ હાઈકોર્ટ ઓફ જ્યુડિકેચર એટ અલાહાબાદ રજિસ્ટ્રાર જનરલ મારફતે અને અન્ય વગેરે
વિષય : અનામત વર્ગની ખાલી જગ્યાઓ ભરવા બાબતે ન્યાયિક સેવામાં સીધી ભરતી અને બઢતીના નિયમોનું અર્થઘટન
DownloadDownload
7995.
Supreme Court Civil Appeal No.3383 of 2004
ધ ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કો. લિ. વિરુદ્ધ સ્ટેટ ઑફ કર્ણાટક અને અન્ય
વિષય : વહાણના ટાઈમ ચાર્ટર કરારની શરતો પરથી ઉપયોગના અધિકારનું હસ્તાંતરણ સાબિત થતું હોય તો તે કલ્પિત વેચાણ તરીકે કરપાત્ર બને.
DownloadDownload
7996.
SUPREME COURT CIVIL APPEAL No. 3510 of 2008
ટાટા પાવર કંપની લિમિટેડ વિરુદ્ધ રિલાયન્સ એનર્જી લિમિટેડ અને અન્ય
વિષય : વીજળી અધિનિયમ, ૨૦૦૩ હેઠળ વીજ ઉત્પાદક કંપનીઓને વીજ ફાળવણી અંગે નિર્દેશો જારી કરવાની ન્યાયિક પંચની સત્તા અને અધિકારક્ષેત્ર
DownloadDownload
7997.
Supreme Court Civil Appeal No.4184 of 2009
સ્ટેટ ઑફ વેસ્ટ બંગાળ અને અન્ય વિરુદ્ધ કલકત્તા ક્લબ લિ.
વિષય : સભ્યોના ક્લબો માટે પરસ્પરતાનો સિદ્ધાંત ૪૬મા બંધારણીય સુધારા પછી પણ યથાવત્ રહે છે.
DownloadDownload
7998.
Supreme Court Writ Petition (Civil) No. 276 of 2012
મા વૈષ્ણો દેવી મહિલા મહાવિદ્યાલય વિરૂદ્ધ યુ.પી. રાજ્ય તથા અન્ય
વિષય : સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા અને જોડાણ માટે એનસીટીઇ કાયદાની સર્વોપરિતા જાળવી અને સમયપત્રકનું ચુસ્ત પાલન કરવાનો આદેશ આપ્યો.
DownloadDownload
7999.
Supreme Court Civil Appeal No.2086 of 2014
એનરકોન (ઇન્ડિયા) લિ. અને અન્ય વિરુદ્ધ એનરકોન જીએમબીએચ અને અન્ય
વિષય : આર્બિટ્રેશન કલમ મુખ્ય કરારથી સ્વતંત્ર હોવાથી મુખ્ય કરાર અંગે વિવાદ હોવા છતાં પક્ષકારોને આર્બિટ્રેશન માટે મોકલી શકાય.
DownloadDownload
8000.
SUPREME COURT CIVIL APPEAL No. 3972 of 2001
મેસર્સ ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ કસ્ટમ્સ, મુંબઈ
વિષય : કસ્ટમ્સ અધિનિયમની કલમ ૧૪ હેઠળ આયાતી માલના મૂલ્યાંકનમાં બાર્જ પરિવહન ખર્ચ ઉમેરવા અંગે
DownloadDownload

Pages