Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 1551. |
Supreme Court Civil Appeal No 2837 of 1986 વેંકપ્પા ગુરપ્પા હોસુર વિરૂધ્ધ કાસાવા સી/ઓ. રંગપ્પા કુલગોડ વિષય : કરાર ના પાલન માટે કરાર નો ઇનકાર કર્યાથી દાવાની સમયમર્યાદા સતત ચાલુ રહે છે. | Download | Download |
| 1552. |
Supreme Court Civil Appeal Nos 2852-77 of 1997 વિશેષ જમીન સંપાદન અધિકારી, ખેડા અને વગેરે અન્ય વિરૂધ્ધ વાસુદેવ ચંદ્રશંકર અને વગેરે અન્ય વિષય : આઠ વર્ષ અગાઉના નિર્ણિત વળતર એવો ર્ડ મુજબ સંદર્ભ અદાલતે કરેલ તુલનાત્મક વળતર અવોર્ડ યોગ્ય ઠરાવ્યો | Download | Download |
| 1553. |
Supreme Court Civil Appeal No 2856 of 1996 હરિયાણા રાજ્ય અને અન્ય. વિરૂધ્ધ ડી.એલ.ઉપ્પલ વિષય : બિનવિવાદીત પગાર ધોરણના આધારે પેન્સન ચુકવણી અને ગ્રેચ્યુઇટી ચૂકવવાનૉ આદેશ કર્યો અને હાઇકોર્ટ નૉ વ્યાજ સાથે પેન્સન અને ગ્રેચ્યુઇટી ચૂકવવાનૉ આદેશ રદ કર્યો. | Download | Download |
| 1554. |
Supreme Court Civil Appeal No 2940 of 1996 બિહાર રાજ્ય વિધુત બોર્ડ અને અન્યો. વિરુધ્ધ મેસર્સ એલાઇડ રિફ્રેક્ટરીઝ (પ્રાઇવેટ) લિ. અને અન્યો વિષય : વીજ ગ્રાહકને ન્યૂનતમ વિજવપરાશ બાહેંધરી ચુકવણીમાં બોર્ડ માં અરજ કરવા અને વિદ્યુત બોર્ડને રાહત આપવા વિચારણા કરવા ઠરાવ્યું. | Download | Download |
| 1555. |
Supreme Court Civil Appeal Nos 2942-49 of 1997 ભારત સંઘ અને અન્યો. વિરુધ્ધ કરમ સિંહ અને અન્યો. વિષય : રાહત વળતર અને વ્યાજ આપવું એ વળતર નક્કી કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે. પરંતુ કાયદાનો સુધારો આ કેસ માં લાગૂપડતો નથી. | Download | Download |
| 1556. |
Supreme Court Civil Appeal Nos 2951-52 of 1997 રામાવતાર વિરુધ્ધ બિહાર રાજ્ય અને અન્યો વિષય : અપિલકર્તાના કુટુંબના પુરોગામી સભ્યોના અનુસૂચિતજાતીના પ્રમા ણ પત્રના અભાવે અનુસૂચિતજનજાતિના ના હોવાનું ઠરાવાયું . | Download | Download |
| 1557. |
Supreme Court Civil Appeal No 3001 of 1997 ધન્ના સિંહ અને અન્યો વિરુધ્ધ બલજિંદર કૌર અને અન્યો વિષય : મૂળ પ્રતિવાદીનો પુરાવાનો હક્કબંધ થવાથી તેના અનુગામી મિલકતધારકને તેના અનુગામી તરીકે પુરાવા રજુ કરવાનો હક લીસ પેનડેન્સ ના સિદ્ધાંત મુજબ મળે નહીં. | Download | Download |
| 1558. |
Supreme Court Civil Appeal No 3004 of 1997 દિનેશ માથુર વિરુધ્ધ ઓ. પી. અરોરા અને અન્યો વિષય : જ્યારે સુવિધાની સમતુલા અને ભરપાઈ કરી ના શકાય તેવું નુકસાન સામાપક્ષે થતું હોય ત્યારે તેના વિરુદ્ધ મનાહી હુકમ ન આપીશકાય. | Download | Download |
| 1559. |
Supreme Court Civil Appeal No 3133 of 1982 ધ સ્પેશયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર, કલિનડાઇ (હાઇડ્રો-ઇલેક્ટ્રિક) પ્રોજેક્ટ, ડન્ડાલી, ઉત્તર કન્નડા જીલ્લો વિ. વસંત ગુંડુ બાલે વિષય : જમીન સંપાદન વળતરમાં વધારાનો હાઇકોર્ટનૉ હુકમ રદ કરી ટ્રાયલ કોર્ટનૉ હુકમ યથાવત રાખ્યો. | Download | Download |
| 1560. |
Supreme Court Civil Appeal No 3136 of 1997 વરિષ્ઠ પ્રાદેશિક વ્યવસ્થાપક, ભારતનું ખાદ્ય નિગમ, કલકત્તા વિરુદ્ધ તુલસી દાસ બાઉરી અને અન્યો વિષય : ચુકવણી કરાર બદ્ધ મજૂરને મુખ્ય નોકરીદાતાએ વેતન ચૂકવવું જરૂરીછે. ત્યારબાદ તે ઠેકેદાર પાસેથી લેણા તરીકે વસુલ કરી શકે છે. | Download | Download |
| 1561. |
Supreme Court Criminal Appeal No. 60 of 1962 સેવા સિંઘ વિરુધ્ધ પંજાબ રાજ્ય વિષય : ગુજરનારને થયેલ ઈજા ઉપરથી તેના ઉપર થયેલ ઈજાનો પ્રકાર તેમજ ડોક્ટર શ્રીના અભિપ્રાય પરથી કેટલા અંતરે થી ગોળી ચલાવવામાં આવી હતી તે હકીકત સાબિત થયેલી ગણવી જોઈએ. | Download | Download |
| 1562. |
Supreme Court Civil Appeal No. 9055 of 1996 ઓરીસા રાજ્ય અને બીજાઓ. વિ. સીબારામ બરલ (સિમારમ બરાઇ) વિષય : રાજ્ય ધ્વારા આપવામાં આવેલ સમજુતી ન્યાયી છે કારણકે પોતાની ભૂલો માટે સરકાર પર જવાબદારી નાખી શકાય નહી. નુકસાન અને જોખમ માટે જાતેજ કાર્યવાહી કરવી પડે. | Download | Download |
| 1563. |
Supreme Court Civil Appeal No. 9509 of 1996 હરિયાણા રાજ્ય અને બીજા. વિ. સુરજિત સિંઘ વિષય : હાઈકોર્ટના હુકમના આધારે રહેમ રાહે નિમણુક આપી દીધેલ હોઈ અને નોકરીમાં હોઈ હાઈકોર્ટનો હુકમ યોગ્ય નથી પરંતુ હાઈકોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. | Download | Download |
| 1564. |
Supreme Court Special Leave Petition (C) No. 1523 of 1997 શ્રી રામ પ્રકાશ વિરૂધ્ધ શ્રીમતી ચરણ કૌર અને અન્ય વિષય : પક્ષકારોના સામસામા દાવાઓ કાર્યવાહીના એકજ સમાન કારણથી ઉદભવેલ હોવાથી અને અપીલ કોર્ટનું કારણ કે અપકરણ અથવા દુષ-કૃત્યને કારણે સામાવાળાઓને નુકસાન થયું હતું અને તે તારણને નિર્ણાયક બનવા દીધેલ હોવાથી તેને પડકારી શકતો નથી. | Download | Download |
| 1565. |
Supreme Court Special Leave Petition (C) No. 1535 of 1997 હનમંથાપ્પા અને અન્ય વિરુદ્ધ ચંદ્રશેખરપ્પા અને અન્ય વિષય : યોગ્ય અદાલતમાં રજૂ કરવા માટે દાવો પરત કરાયેલ યોગ્ય અદાલતમાં સુધારા સાથે દાખલ કરાયેલ વિનંતી કે સુધારાની પરવાનગી વિના દાવામાં ભૌતિક રીતે ફેરફાર કરવામાં આવ્યો હતો. વધુમાં વધુ તેને નવી દલીલ ગણી શકાય અને કેસ કાયદા અનુસાર આગળ ધપાવી શકાય | Download | Download |
| 1566. |
Supreme Court Special Leave Petition (C) No. 2846 of 1997. ગુરલિંગપ્પા અને અન્યો વિરુદ્ધ મદદનીશ આયુક્ત અને જમીન સંપાદન અધિકારી, ગુલબર્ગ જાન્યુઆરી ૨૮, ૧૯૯૭ વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ના કેસોમા કોર્ટે પડોશની જમીનના સાપેક્ષ મૂલ્યો, જમીનની સ્થિતિ અને તુલનાત્મક કિંમતો પર સમાન અથવા સરખા લાભદાયી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવાની જરૂર છે. | Download | Download |
| 1567. |
Supreme Court Special Leave Petition (C) Nos. 3433-34 of 1997 લક્ષ્મી નારાયણ મેહર વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો વિષય : અરજદાર એસ.સી.એસ.ટી હોવા છતાં નિયમો અનુસાર વહીવટી જરૂરીયાત ઉપસ્થિત થાય ત્યારે બદલી કરવાની સતા અધિકારીને બદલી કરવાની સતા છે. | Download | Download |
| 1568. |
Supreme Court Special Leave Petition (C) No. 3559 of 1997 શુશ્રી ભાબિયા દેવી વિરૂધ્ધ પરમાનંદ પંડીત યાદવ વિષય : નોટીસ/સમન્સમાં સહી કરવાનો ઇનકાર કરવામાં કે રીફ્યુઝ કરવામાં આવે તો પણ તે બજી ગયેલ ગણાશે. | Download | Download |
| 1569. |
Supreme Court Special Leave Petition (C) No. 4033 of 1997 એસ. પી. સુબ્રમણ્ય શેટ્ટી અને અન્ય. વિરૂધ્ધ કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને અન્ય. વિષય : જમીન સંપાદન - જમીન માલિકનો પડકાર નિષ્ફળ ગયો સુપ્રીમ કોર્ટ ધ્વારા તેની સ્પેશીયલ લીવ પીટીશન રદ કરી જેથી સંપાદન નિર્ણાયક બની ગયું જેથી જમીન માલિકનો મનાય હુકમનો દાવો ટકવા પાત્ર નથી. | Download | Download |
| 1570. |
Supreme Court Special Leave Petition (C) No. 4084 of 1997 બાસુદેવ પતિ વિરૂધ્ધ ઓરીસા રાજ્ય અને અન્ય. વિષય : અગાઉ વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું અને તે જ પગાર ધોરણમાં જે પછીથી સુધારવામાં આવ્યું હતું, તેને વહીવટી સેવામાં યુ.જી.સી. સ્કેલનો લાભ લેવાની મંજૂરી આપી શકાતી નથી. | Download | Download |
| 1571. |
Supreme Court Special Leave Petition No. 4557 of 1997 એસ. એસ. દયાનંદ વિરૂધ્ધ કે. એસ. નાગેશ રાવ અને અન્ય. વિષય : | Download | Download |
| 1572. |
Supreme Court Special Leave Petition (C) No. 5081 of 1997 શીબા કુમાર દત્તા અને અન્ય. વિરૂધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો. વિષય : સેવા કાયદામાં પગાર ધોરણ માટે જ્યાં સુધી કાર્યવાહી મનસ્વી ન હોય અથવા જેમ સૂચવવામાં આવ્યું છે તેમ સમાન પ્રકારનું કામ કરતા હોય અને સમાન સ્થિત વ્યક્તિઓ વચ્ચે અસ્પષ્ટ ભેદભાવ ન હોય, ત્યાં સુધી કોર્ટો માટે હોદ્દાઓના સમીકરણ અથવા પગારના ચોક્કસ ધોરણમાં ફિટમેન્ટના પ | Download | Download |
| 1573. |
Supreme Court Special Leave Petition (C) No. 5388 of 1997 રાજ્ય મત્સ્ય અધિકારીઓનું સંગઠન, પશ્ચિમ બંગાળ અને અન્ય. વિરૂધ્ધ પશ્ચિમ બંગાળ રાજ્ય અને અન્ય. વિષય : | Download | Download |
| 1574. |
SUPREME COURT Civil Appeal No. 2409 of 1997 યુ.પી. આવાસ એવં વિકાસ પરિષદ વિગેરે વિરુદ્ધ ઉદય રામ (મૃતક) કાનુની પ્રતિનિધિઓ દ્વારા અને અન્ય વિષય : સુધારા કાય઼દો માત્ર સંદર્ભ દ્વારા હોય અને સમાવેશ દ્વારા ન હોય , સુધારા અધિનિયમ લાગુ પડતો નથી. | Download | Download |
| 1575. |
SUPREME COURT Civil Appeal' No. 2244 of 1996 ભારતીય જીવન વીમા નિગમ વિરુદ્ધ શિવ પ્રસાદ ત્રિપાઠી અને અન્ય વિષય : કોઈ વ્યક્તિ ભાડૂત છે કે નહીં તે પ્રશ્ન નિર્ણયનું સ્વરુપ જ્ઞાપક હશે અને પરિણામે સમાનરૂપે સમાપ્ત થઈ શકે છે વચગાળામાં કંઈપણ મળવાપાત્ર નથી. | Download | Download |
| 1576. |
SUPREME COURT Civil Appeal No. 2280 of 1986 બલદેવ સિંહ અને અન્ય વિરુદ્ધ પંજાબ રાજ્ય વતી કલેક્ટર વિષય : આધાર મુકાયેલ વેચાણ દસ્તાવેજો સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિની તપાસણી કરવામાં આવેલ ન હોય ફકત - બજાર મૂલ્ય વધારવા માટે દસ્તાવેજો અસ્તિત્વમાં લાવેલ હોય તો દસ્તાવેજો પુરાવાઓમાં અસ્વીકાર્ય છે અને તે ધ્યાને લઇ શકાતા નથી | Download | Download |
| 1577. |
SUPREME COURT Civil Appeal No. 2476 of 1996 બેંક ઓફ બરોડા વિરુદ્ધ આર. એમ. પટવા અને અન્ય વિષય : દરખાસ્તની કાર્યવાહી મા ત્રાહિત પક્ષના અધિકારોને નિર્ધારણ માટે રજૂ કરી શકાતા નથી | Download | Download |
| 1578. |
SUPREME COURT Civil Appeal No. 2503 of 1996 સેમ હાયરિંગ કંપની વિરુદ્ધ એ. આર. ભુજબલ અને અન્ય વિષય : સુનાવણીની તક આપેલ હોય઼, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થયેલ છે. | Download | Download |
| 1579. |
SUPREME COURT Civil Appeal No. 8082 of 1995 શ્રી મેહંગા સીંઘ, ભૂતપૂર્વ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, પી.એ.પી., જલંધર કેન્ટ. અને અન્યો વિષય : સર્વિસ લૉ | Download | Download |
| 1580. |
SUPREME COURT Civil Appeal No. 7882 of 1996 મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્યો. વિરુદ્ધ શાકરી ખાન વિષય : સર્વિસ લૉ | Download | Download |
| 1581. |
SUPREME COURT Special Leave Petition No. 14717 of 1996 શ્રીમતી મકબૂલ ફાતમા અને અન્યો વિ. ડેપ્યુટી કસ્ટોડિયન જનરલ, એવેક્યુઇ પ્રોપર્ટી અને અન્ય એક વિષય : પક્ષકારો ના હક્કો અને સત્તા પ્રયોજનની અસર નજર સમક્ષ રાખીને ફેરતપાસની સત્તાનું પ્રયોજન કરવું જોઇએ | Download | Download |
| 1582. |
SUPREME COURT Writ Petition (Crl.) No. 1119 of 1991 શ્રીમતી કેવલ પાતિ વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : ભારતનું બંધારણ, ૧૯૫૦:અનુચ્છેદ ૨૧. જીવન જીવવાનો અધિકાર | Download | Download |
| 1583. |
SUPREME COURT Writ Petition (CrL) Nos. 340-43 of 1993 વિનીત નારાયણ અને અન્યો વિ. ભારત સરકાર અને અન્ય એક વિષય : વ્યક્તિનું સ્થાન અને દરજ્જો ગમે તે હોય, તમામ વ્યક્તિઓ વિરુદ્ધના બધા આરોપોની શીઘ્રતાપૂર્વક તપાસ થવી અને સરકારી સંસ્થાઓનું બીનપક્ષપાતીપણે કામ કરવું . લોકોનો વિશ્વાસ ટકાવી રાખે છે | Download | Download |
| 1584. |
SUPREME COURT Writ Petition (C) No. 516 of 1994 શ્રી અશોક કુમાર અને અન્યો વિ. દીલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિષય : ભારતનું બંધારણ, ૧૯૫૦; અનુચ્છેદ ૩૨ અને ૧૩૬. અનુચ્છેદ ૧૩૬ હેઠળ પસાર કરવામાં આવેલ હુકમ આખર થતાં - તેનાં પછી દાખલ કરવામાં આવેલ રીટતે ન્યાયાલયની કાર્યવાહીનો તદ્દન દુરુપયોગ હોઇ,ટકવાપાત્ર નથી. | Download | Download |
| 1585. |
SUPREME COURT Writ petition (C) Nos. 568 and 711 of 1995 નેશનલ ફેડરેશન ઓફ રેલ્વે પાર્સલ પોર્ટર્સ યુનિયન વતી તેના સચિવ અને અન્યો વિગેરે. વિ. ભારત સરકાર અને અન્યો વિષય : મજૂર કાયદા | Download | Download |
| 1586. |
SUPREME COURT Writ Petition (C) No. 782 of 1994 ગુરબચન સિંઘ અને અન્ય એક વિ. ભારત સરકાર અને અન્ય એક વિષય : ભારતનું બંધારણ, ૧૯૫૦: અનુચ્છેદ ૩૨,હેઠળની ન્યાયિક સમીક્ષાને પાત્ર નથી | Download | Download |
| 1587. |
SUPREME COURT Writ Petition (C) No. 1511 of 1987 જાગેરામ અને અન્યો વિગેરે વિ. ભારત સરકાર અને અન્યો વિષય : રક્ષા હેતુ માટેનું સંપાદન ,વિસ્થાપિત વ્યક્તિઓ વૈકલ્પિક સ્થળ માટે પાત્ર નહિ હોવાનું ઠેરવવામાં આવ્યું. | Download | Download |
| 1588. |
SUPREME COURT Writ Petition (C) No. 13029 of 1985 એમ.સી. મહેતા વિ. ભારત સરકાર અને અન્યો વિષય : પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬: | Download | Download |
| 1589. |
SUPREME COURT Civil Appeal No. 1386 (NT) of 1987 કિશન લાલ વિરુધ્ધ ભારતસંઘ અને અન્યો વિષય : આવક વેરાનો કાયદો ૧૯૬૧ની કલમ ૨૨૦ પેટા કલમ (૨એ) માં સુધારા સાથે વ્યાજની માફી માટેની અરજી પર મુખ્ય કમિશનર અથવા કમિશનર ધ્વારા નિર્ણય લેવાનો છે. | Download | Download |
| 1590. |
SUPREME COURT Civil Appeal No. 1393 of 1977 તાર મોહમ્મદ અને અન્ય વગેરે વીરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વગેરે વિષય : એકવાર એ. ઈ. પી. અધિનિયમ ની કલમ ૪ (૧) લાગુ થઈ જાય પછી, ભાડૂતનો કથિત અધિકાર પણ શૂન્ય થઇ જાય છે; ન તો કોઇ બોજો ઉતપન્ન થાય છે. પરિણામે, કથિત ગણોત અધિકાર જમીનનો કબજો લેવાનો પ્રતિકાર કરવા માટે કોઈ આધાર નથી | Download | Download |
| 1591. |
SUPREME COURT Civil Appeal No. 1423 of 1995 ઇ. ગોપાળકૃષ્ણન અને અન્ય. વીરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા વિષય : સેવા કાયદો કર્મચારીએ વાસ્તવમાં મેળવેલા સરેરાશ ૧૦ મહિનાના પગારની ગણતરી કરીને પેન્શનની ગણતરી કરવી જરૂરી છે. અપીલકર્તાઓ ૧ સપ્ટેમ્બર, ૧૯૮૫ ના રોજ સેવામાં ન હોવાથી, જે તારીખે કાલ્પનિક પગાર અમલમાં મૂકવામાં આવ્યો હતો, તેમણે વાસ્તવમાં રૂ.૩૫. દર મહિને તદનુસાર, પગા | Download | Download |
| 1592. |
SUPREME COURT Civil Appeal No. 1519 of 1982 મદ્રાસ બંદરના ટ્રસ્ટીઓ વિરુધ્ધ મેસર્સ નાગવેદુ લુંગી અને કંપની અને અન્યો વિષય : કસ્ટમ એક્ટ ૧૯૬૨ અપીલ હેઠળના ચુકાદાઓ અને હુકમોને રદ કરવા માટે જવાબદાર છે અને વાદીનો દાવો નિકાસકાર-હસ્તાક્ષરકર્તા, પ્રતિવાદી-૧ સામે ચુકાદો આપવા માટે છે. | Download | Download |
| 1593. |
SUPREME COURT Civil Appeal No. 1616-25 of 1996 અસ્ટેકાર નાગનાથ રાવ અને અન્યો વગેરે. વિરુધ્ધ સહાયક આયોગ અને જમીન સંપાદન અધિકારી અને અન્યો વગેરે. વિષય : જમીન સંપાદનની કલમ ૪ (I) હેઠળ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૮૩ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાથી, અપીલકર્તાઓ તે તારીખથી એક વર્ષ માટે ૯ ટકાના દરે વ્યાજ મેળવવા માટે હકદાર છે અને તેની મુદત પૂરી થયા પછી, તેઓ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૮૪થી જમા કરાવવાની તારીખ સુધી ૧૫ ટક | Download | Download |
| 1594. |
SUPREME COURT Civil Appeal Nos. 1780-86 of 1986 સહાયક વાણિજ્યિક કરવેરો ઓફિસ-કમ-એન્ટરટેઇનમેન્ટ ટેક્સ ઓફિસ વિરુધ્ધ શ્રી નરસિમ્હા અને અન્યો વિષય : કર્ણાટક મનોરંજન કરવેરા નિયમો, ૧ ૯ ૫ ૯: નિયમ ૨ ૯-એફ. અપીલને મંજૂરી આપવામાં આવે છે.સત્તાવાળાઓને ૩૦ નવેમ્બર, ૧ ૯ ૭ ૬ પહેલાના પાંચ વર્ષના સમયગાળા માટે બચેલા ટર્નઓવરનું ફરીથી મૂલ્યાંકન કરવાની સત્તા આપવામાં આવી છે | Download | Download |
| 1595. |
SUPREME COURT Civil Appeal No. 1872 of 1997 સચિવ, તાલિપરંબા એજ્યુકેશન સોસાઇટી વી. મૂથેદથ માલિસેરી ઇલ્લાથ એમ. એન. અને અન્ય. વિષય : ટ્રાયલ કોર્ટ અને અપીલ કોર્ટ સહવર્તી નિષ્કર્ષ પર આવી હતી કે લીઝના કરાર નંબર ૬ નો કોઈ દુરુપયોગ અથવા ઉલ્લંઘન નથી. | Download | Download |
| 1596. |
SUPREME COURT Civil Appeal No. 1904 of 1980 પંજાબ રાજ્ય વી. ગુરદિયાલ સિંહ વગેરે. વિષય : રેકોર્ડ પર કોઈ સામગ્રી વિના, આ અદાલત માટે તે શોધવાનું મુશ્કેલ બનશે કે એકર દીઠ રૂ ૭૦,૦૦૦/- અને સપાટ દરે યોગ્ય વળતર હતું | Download | Download |
| 1597. |
SUPREME COURT Civil Appeal No. 1905 of. 1986 એસ. ગુરદિયાલ સિંહ અને અન્ય વી. લુધિયાણા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ કલમ ૪(૧) અને ૧૮માં અપીલકર્તાઓ માટે સામાવાળાને અરજી કરવા અને અરજી કરવા માટે છૂટ રહેશે | Download | Download |
| 1598. |
SUPREME COURT Civil Appeal Nos. 1969-70 of 1997 હરિયાણા રાજ્ય વિરુધ્ધ સુરીન્દર કુમાર અને અન્યો વિષય : સેવા કાયદો: આ અદાલત માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્યોને કાયદેસરતા આપવાનો અને ઉપરી અધિકારીઓની ખોટી અથવા ગેરકાયદેસર કાર્યવાહીના આધારે રાહત આપવાનો મુદ્દો નહીં બને | Download | Download |
| 1599. |
SUPREME COURT Civil Appeal No. 1971 of 1997 હિંદુસ્તાન એજ્યુકેશન સોસાઇટી અને અને. અન્ય વી. એસ. કે. કલીમ એસ. કે. ગુલમ નબી અને અન્ય વિષય : સામાવાળા ની નિમણૂકને કાયમી નિમણૂક ગણી શકાય નહીં.પરિણામે, હાઈકોર્ટ દ્વારા ૩૧ જુલાઈ, ૧૯૯૬ ના રોજ રિટ પિટિશન નંબર ૫૮૨૧/૯૫ માં વાદગ્રસ્ત ચુકાદામાં જારી કરાયેલ નિર્દેશ કે તેમની નિયમિત નિમણૂક કરવામાં આવી હતી તે સ્પષ્ટ રીતે ગેરકાયદેસર છે અને તેને ટકાવી શકાતો નથી | Download | Download |
| 1600. |
SUPREME COURT Civil Appeal Nos. 2084-90 of 1984 બિહાર રાજ્ય અને અન્યો વગેરે વગેરે વિરુધ્ધ રાંચી ટિમ્બર ટ્રેડર્સ એસોસિએશન વિષય : લાકડાના ખાડાઓ અને ડેપોની જાળવણીનું લાઇસન્સ દ્વારા નિયમન કરવાની સત્તા કોઈપણ સંજોગોમાં મુખ્ય સત્તાને આનુષંગિક છે.તેથી, આ અપીલને મંજૂરી આપી | Download | Download |




