Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
651.
Supreme Court Civil Appeal No 8439 of 1983
ગુજરાત રાજ્ય વિ. વોરા સૈયદભાઇ કાદરભાઇ અને અન્ય
વિષય : બંધારણનો અનુચ્છેદ ૧૯(૧)એફ
DownloadDownload
652.
Supreme Court Civil Appeal No. 10289 of 2003
ભારત સરકાર વિ. મેસર્સ ધર્મેન્દ્ર ટેક્સટાઇલ પ્રોસેસર્સ અને અન્યો
વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એકટ, ૧૯૪૪
DownloadDownload
653.
Supreme Court Civil Appeal No. 11879 of 1996
મિહિર એચ. મફતલાલ વિ. મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિ.
વિષય : કંપની અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૩૯૭ અને ૩૯૮ હેઠળ ગેરવહીવટ અને દમન અંગેની અરજી
DownloadDownload
654.
Supreme Court Civil Appeal No.3618 of 1997
કૃષિ ઉત્પાદન બજાર સમિતિ-ગોંડલ અને અન્ય. વિરુધ્ધ શ્રી ગીરીધરભાઈરામજીભાઈ છાનીયારા અને અન્ય
વિષય : ગુજરાત કૃષિ પેદાશ બજાર અધિનિયમ, ૧૯૬૩ હેઠખ બજાર સમિતિની રચના
DownloadDownload
655.
Supreme Court Civil Appeal No. 80 of 1975
સુશ્રી અરુંધતી બાલક્રિષ્ણા વિ. કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ
વિષય : આવકવેરા અધિનિયમ હેઠળ મુલ્યાંકન બાબત
DownloadDownload
656.
Criminal Appeal No. 446 of 2004
ઝાકીરા હબિબુલ્લા શેખ અને અન્ય એક વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : કલમ ૩૦૨
DownloadDownload
657.
Supreme Court Civil Appeal 1067 of 2022
સુરત પારસી પંચાયત બોર્ડ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય
વિષય : રૂઢી અને કાયદાના સમન્વય અંતર્ગતના પગલાં
DownloadDownload
658.
Criminal Appeal No. 950 of 1999
ત્રિશુન્સ કેમિકલ ઇન્ડસ્ટ્રી વિ. રાજેશ અગ્રવાલ અને અન્યો
વિષય : ૧૯પ૩ બોમ્બે સિનેમા (નિયમન) અધિનિયમ
DownloadDownload
659.
Criminal Appeal No. 1 of 1967
બાઇ રાધા વિ. ગુજરાત રાજ્ય
વિષય : પુરાવાના મૂલ્યાંકન બાબતે
DownloadDownload
660.
Supreme Court Criminal Appeal No.1042 of 2002
કાઠી ભરત વજસુર અને અન્ય વિ. ગુજરાત રાજ્ય
વિષય : નજરે જોનાર સાહેદનો પુરાવો ક્ષુલ્લક કારણો આપી દુર ન કરવુ
DownloadDownload
661.
Supreme Court Criminal Appeal No.162 of 1965
ગુજરાત રાજ્ય વિરુદ્ધ ચિનુભાઈ ગોપાલદાસ
વિષય : અમુક બોટલોનું યાદચિછક રીતે વિશ્લેષણ કરવું જોઇએ અને જો પ્રોહિબિશન એક્ટ હેઠળ પ્રતિબંધિત સામગ્રી મળી આવે તો સમગ્ર સ્ટોક જપ્ત કરવો જોઇએ.
DownloadDownload
662.
Supreme Court Criminal Appeal No. 5 of 1963
ગુજરાત રાજ્ય વિ. કંસારા મણિલાલ ભીખાલાલ
વિષય : ફેક્ટરી અધિનિયમ હેઠળ અધિકારીનું કાર્યક્ષેત્ર
DownloadDownload
663.
Supreme Court Criminal Appeal No.1635 of 2005
બાબુભાઇ ઉદેસિંહ પરમાર વિ. ગુજરાત રાજ્ય
વિષય : આરોપીના સી.આર.પી.સી.ની કલમ ૧૬૪ મુજબના નિવેદનનું ટૂાયલ તથા તકસીરવાન ઠરાવવા સમયે મહત્વ
DownloadDownload
664.
Supreme Court Criminal Appeal 197 of 1994
મોહમ્મદ સલીમ ઉર્ફે ચુહો મોહમ્મદ શકૂર વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : પિડિત પર નો હુમલો ટાડાની કલમ ૩(૧) ના હેતુને સાર્થક કરવાના ઇરાદા સાથે કરવામા આવ્યો હોય તેવા પુરાવાની ગેરહાજરીમા કલમ ૩(૧) ટાડા હેઠળના ગુનાઓમા સજા ટકવા પાત્ર નથી.
DownloadDownload
665.
Supreme Court Criminal Appeal 223 of 1959
કણબી કરસન જાદવ વિરુધ્ધ ગુજરાત રાજ્ય
વિષય : અપુરતા પુરાવાઓ થી સજાના દોષીત ઠરાવી શકાય નહી
DownloadDownload
666.
Supreme Court Criminal Appeal No. 9 of 1973
મુસ્તાક એહમદ મોહમંદ હુસેન મુખ્તાર હુસેન અલી હુસેન વિ. ગુજરાત રાજ્ય
વિષય : કામદારનો ભોગબનનારપણાનો આક્ષેપ અને ખરેખરી ધટના કે જે કામદાર પર પગલા લેવા માટે ઈન્ક્વાયરી મા નિર્ણીત થાય તે અંગેની છણાવટ
DownloadDownload
667.
Supreme Court Criminal Appeal 850 of 2004
મોનાબેન કેતનભાઈ શાહ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય.
વિષય : ભાગીદારની પરોક્ષ જવાબદારી નકકી કરવા તે પંભારી હતા તેવા જરુરી નિવછેદનોનો ફરીયાદમાં અભાવ હોયતો આરોપીને મુકત કરવા જોઇએ.
DownloadDownload
668.
Supreme Court Criminal Appeal No. 51 of 1970
નાનિક અવતરાય ચયનાની વિ. ભારત સરકાર
વિષય : બંધારણનો અનુચ્છેદ ૩૧૧
DownloadDownload
669.
Supreme Court SLP (C) 689 of 2002
બિપિનચંદ્ર પરશોત્તમદાસ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય.
વિષય : સુનાવણી દરમીયાન જેલમાં અટકાયત કરેલા નગરપાલીકાના પ્રમુખ અથવા ઉપપ્રમુખ સસ્પેન્શન
DownloadDownload
670.
Supreme Court Criminal Appeal No. 59 of 1965
મંગુલાલ ચુનીલાલ વિ. મણિલાલ મગનલાલ અને અન્ય એક
વિષય : બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ
DownloadDownload
671.
Supreme Court Civil Appeal No.927 of 2001
ધામરામનેસ્નિદરગાસરિયાન્થાનસિંહ વિ. ગુજરાત રાજ્ય
વિષય : મૃત્યદંડની સજા માત્ર દુર્લભમા દુર્લભતમ કિસ્સાઓમા જ આપવામા આવશે
DownloadDownload
672.
Supreme Court SLP (Cr.) 2745 of 2002 (Dtd. 18-11-2002)
સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વી. ગુજરાત રાજ્ય
વિષય : મુદ્દામાલના નિકાલ સંદર્ભે માર્ગદર્શિકા
DownloadDownload
673.
Supreme Court SLP (Cr.) 2745 of 2002 (Dtd. 01-10-2002)
સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વી. ગુજરાત રાજ્ય
વિષય : મુદ્દામાલના નિકાલ સંદર્ભે માર્ગદર્શિકા
DownloadDownload
674.
Supreme Court Criminal Appeal No.105 of 1978
રેખાબેન વિરેન્દ્ર કાપડિયા વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : અટકાયતના આધારની માન્યતાના નિધારણ માટે પરીક્ષણ
DownloadDownload
675.
Supreme Court Criminal Appeal No. 78 of 1992
અબ્દુલ રશીદ ઇબ્રાહિમ મનસુરી વિ. ગુજરાત રાજ્ય
વિષય : ૧૯પ૩ બોમ્બે સિનેમા (નિયમન) અધિનિયમ
DownloadDownload
676.
Supreme Court SLP (C) 5523 of 1984
રસિકલાલ વાઘેલા પટેલ વી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય
વિષય : સ્ટેન્ડીંગ ઓર્ડરમાં ગેરવર્તણુંક ન જણાવવાથી થતી અસર.
DownloadDownload
677.
Supreme Court SLP (C) 1383 of 1995
સેલ્સ ટેક્સ કમિશનર અને અન્યો વિરુદ્ધ બી.જી. પેટલ
વિષય : ગુજરાત મુલ્કી સેવાના શેડયુલ ટૂાઇબ્સ માટેની અનામત જગ્યાઓ તથા બઢતીના નિયમોનો ખુલાસો.
DownloadDownload
678.
Supreme Court Criminal Appeal No.674 of 1973
રણછોડ મથુર વસાવા વિ. ગુજરાત રાજ્ય
વિષય : ગંભીર પ્રકારના કેસોમાં ન્યાયમિત્રની નિમણુંક કરતી વખતે કાળજી લેવા બાબત
DownloadDownload
679.
Supreme Court SLP (C) 1383 of 1995
સેલ્સ ટેક્સ કમિશનર અને અન્યો વિરુદ્ધ બી.જી. પેટલ
વિષય : ગુજરાત મુલ્કી સેવાના શેડયુલ ટૂાઇબ્સ માટેની અનામત જગ્યાઓ તથા બઢતીના નિયમોનો ખુલાસો.
DownloadDownload
680.
Supreme Court SLP (C) 1122 of 1981
મેનેજિંગ ડાયરેક્ટર, ચલથાન વિભાગ સહકારીખંડ ઉદ્યોગ, ચાલ વિરુદ્ધ સરકારી શ્રમ અધિકારી અને અન્યાે
વિષય : જાળવણી ભથ્થુ પગાર અથવા વેતનનો એક ભાગ છે.
DownloadDownload
681.
Supreme Court SLP (C) 14036 of 1985
ભાવરલાલ લાબચંદ શાહ વિરૂદ્ધ કનૈયાલાલ નાથાલાલ ઇંટાવાલા
વિષય : બોમ્બે રેન્ટ્સ, હોટેલ અને લોજિંગ હાઉસ રેટ્સ કંટ્રોલ એક્ટ,1947: ભાડુઆત ઉલ્લેખિત જગ્યાના લીઝના નિર્ધારણ પછી કોને વસીયત કરી શકે છે તે બાબત
DownloadDownload
682.
Supreme Court Criminal Appeal No. 91 of 1970
પી.ડી. જામ્બેકર વિ. ગુજરાત રાજ્ય
વિષય : ફરજ દરમ્યાન કામદારને થયેલ ઇજા સબબ વળતર
DownloadDownload
683.
Supreme Court Criminal Appeal No.387 of 1990
ડૉ. લક્ષ્મણસિંહ હિમતસિંહ વાઘેલા વિ. નરેશકુમાર ચંદ્રશંકર ઝા અને અન્ય
વિષય : જાહેર સેવક તરીકે કોને ગણી શકાય અને કયારે જાહેર સેવક સામે કાર્યવાહી માટે મંજુરી જરૂરી છે
DownloadDownload
684.
Supreme Court Criminal Appeal No 581 of 1994
રમણ ભાઈ નારણ ભાઇ પટેલ અને બીજાઓ વિ. ગુજરાત રાજ્ય
વિષય : મરણોન્મુખ નિવેદનમાં અમુક આરોપીઓના નામ ન હોવુ તે ફરિયાદપક્ષ ના કેસને નબળો બનાવતુ નથી.
DownloadDownload
685.
Supreme Court SLP (C) 14657 of 1999
ગુજરાત સ્ટીલ ટ્યુબ કંપની લિ. વિરુદ્ધ વિરચંદભાઈ બી. શાહ અને અન્ય
વિષય : બીમાર ઔદ્યોગિક કંપનીઓ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૮૫ની કલમ-૨૨ની જોગવાઈઓ મકાનમાલિક દ્વારા બીમાર કંપની સામે શરૂ કરવામાં આવેલી ખાલી કરાવવાની કાર્યવાહીને લાગુ પડતી નથી.
DownloadDownload
686.
Supreme Court Criminal Appeal No.2 of 1968
ગુજરાત રાજ્ય અને અન્યો વિ. આચાર્ય ડી. પાંડે અને અન્યો
વિષય : તપાસમાં ખામી હોવા છતાં રેકર્ડ ઉપર માનવા લાયક પુરાવો આવતો હોય સજા કાયમ રાખવા બાબત
DownloadDownload
687.
Supreme Court Criminal Appeal No. 100 of 1967
હેતુભા ઉર્ફે જેતુભા મધુભા અને અન્યો વિ. ગુજરાત રાજ્ય
વિષય : બે ન્યાયાધીશોના ભિન્ન અભિપ્રાય બાબત
DownloadDownload
688.
Supreme Court Criminal Appeal No 180 of 1976
ગુજરાત રાજ્ય વી. રઘુનાથ વામનરાવ બક્ષી
વિષય : ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળના ગુના સંદર્ભે સરકારી કર્મચારી/ પોલીસ કર્મચારી નો પુરાવો તપાસમાં મદદ કરવા અંગે નો પુરાવો આરોપીને તપાસમાં કોઈ પુર્વગ્રહ બાબતનો ન હોય તેવા પુરાવાને ન માનવાને કોઈ કારણ રહેતુ નથી.
DownloadDownload
689.
Supreme Court Civil Appeal No.3658 of 1994
ગુજરાત રાજ્ય અને અન્યો. સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ ઇન્ડ. લિ.
વિષય : બોમ્બે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ટ હેઠળ મુક્તી અંગે
DownloadDownload
690.
Supreme Court WP (C) 1022 of 1989
અખિલ ભારતીય ન્યાયાધીશો અને અન્ય વિરુદ્ધ ભારત અને અન્યનું સંઘ
વિષય : શેટ્ટી પગાર પંચ: 6ઠ્ઠો પગાર કમિશન ભલામણો અનુરૂપ ગૌણના નોન-જ્યુડિશિયલ સ્ટાફને ઉચ્ચ પગાર ધોરણ અનુરૂપ સુધારેલ પગાર બાબત
DownloadDownload
691.
Supreme Court Criminal Appeal No.32 of 1988
રમેશ બાબૂલાલ દોશી વિ. ગુજરાત રાજ્ય
વિષય : જ્યારે અન્ય કોઇ પુરાવાથી આરોપી સામેનો કેસ પુરવાર થતો ના હોય ત્યારે આરોપીને અને મરનારને સાથે છેલ્લે જોયેલ હતા તેટલો પુરાવો આરોપીને સજા કરવા માટે પુરતો નથી.
DownloadDownload
692.
Supreme Court Criminal Appeal No 169 of 1978
વી. કે. અગ્રવાલ, કસ્ટમના સહાયક કલેક્ટરશ્રી વિરુદ્ધ વસંતરાજ ભગવંજી ભાટિયા અને બીજાઓ
વિષય : શું કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૯ માં આરોપીને નિર્દોષ જાહેર કરવાથી તેજ સામગ્રી ના આધારે ગોલ્ડ એક્ટ, ૧૯૬૮ હેઠળ તેના પર કાર્યવાહી કરવા સામે કાનૂની પ્રતિબંધ ઊભો થાય છે?
DownloadDownload
693.
Supreme Court Civil Appeal No.4056 of 2006
જયરાજભાઈ જયંતીભાઇ પટેલ વી. અનિલભાઈ જયંતીભાઇ પટેલ અને અન્ય.
વિષય : પ્રમુખ/ ઉપપ્રમુખની ચુંટણી સંદર્ભે થયેલ વિવાદ બાબતે થયેલ અપીલ અંગેનો ચુકાદો
DownloadDownload
694.
Supreme Court Criminal Appeal No.43 of 1964
ગુજરાત રાજ્ય વિ. વિનય ચંદ્ર છોટાલાલ પટણી
વિષય : આરોપીએ અન્ય ગુનાના કામે કોઇ હકીકત દસ્તાવેજ સ્વરૂપે કે અન્ય કોઇ સ્વરૂપે સ્વિકારેલ હોય અને તેનાથી ફરીયાદીની ફરીયાદને સમર્થન મળતુ હોય તો તેના ઉપર આધાર રાખી આરોપીને તક્સીરવાન ઠરાવી શકાય છે
DownloadDownload
695.
Supreme Court Criminal Appeal No. 135 of 1963
શ્યામલાલ મોહનલાલ વિ. ગુજરાત રાજ્ય
વિષય : ગુન્હામાં વપરાયેલ વસ્તુની શોધ અને જપ્તી
DownloadDownload
696.
Supreme Court Civil Appeal No.4174 of 2003
ભારત સંધ અને અન્યો વિરુદ્ધ જ્ઞાનચંદ ચત્તર
વિષય : રેલ્વે કર્મચારીઓએ કરેલ ગેરશિસ્ત અંગે
DownloadDownload
697.
Supreme Court Criminal Appeal No.150 of 1966
ગુજરાત રાજ્ય વિ. આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી
વિષય : ચેરિટી કમીશનરે કોઇ "નિવેદન" અથવા "અહેવાલ" માંગ્યો ન હતો, ૫રંતુ તેમના પત્રમાં દર્શાવેલ વિવિધ વસ્તુઓ સંબંધિત વિગતો અને વિગતવાર માહિતી માટે જે તેમને કરવાની સત્તા ન હતી
DownloadDownload
698.
Supreme Court Criminal Appeal No 164 of 2002
હમીદબાઈ આઝમભાઈ મલિક વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમ, ૧૯૮૫
DownloadDownload
699.
Supreme Court Criminal Appeal No. 149 of 1981
પ્રધુમન સિંહ કાલુભા વિ. ગુજરાત રાજ્ય
વિષય : આઇ.પી.સી.ની કલમ ૩૦૨ અને ૩૦૩ બાબતે
DownloadDownload
700.
Supreme Court Criminal Appeal No. 169 of 2009 Arising Out of SLP (Crl) No 2227 of 2008
કિશનગિરિ મંગળગિરિ ગોસ્વામી વિ. ગુજરાત રાજ્ય
વિષય : દુષ્પ્રેરણનો ગુન્હો
DownloadDownload

Pages