Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
551.
Supreme Court Civil Appeal No 7565 of 1996
ગુજરાત યુનિવર્સિટી વી. રાજીવ ગોપીનાથ ભટ્ટ અને બીજાઓ.
વિષય : પોતાની જ યુનિવર્સીટીના સ્નાતક વિધ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસક્રમ માટે પ્રથમ પસંદગી આપી છે તે ભેદભાવ નથી. આર્ટીકલ-૧૪ નો ભંગ નથી.
DownloadDownload
552.
Supreme Court Civil Appeal No. 3659 of 1991
યુસુફભાઈ નોર્મોડ નેન્દોલિયા વી. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : જમીન સંપાદન
DownloadDownload
553.
Supreme Court Civil Appeal No 1603 of 1967
અમૃતલાલ અંબાલાલ પટેલ વિરુધ્ધ હિમતભાઈ ગોમનભાઈ પટેલ અને અન્ય
વિષય : લોક પ્રતિનિધિત્વ અધિનિયમની,૧૯૫૧ બાબત
DownloadDownload
554.
Supreme Court Civil Appeal No. 3550 of 1979
નર્મદાબેન મગનલાલ ઠાકર વી. પ્રાણજીવનદાસ મગનલાલ ઠાકર અને બીજા
વિષય : મિલકત હસ્તાંતરણ અધિનિયમની કલમ 122 હેઠળ'ભેટ' ની વ્યાખ્યા અને મિલ્કત નો અધિકાર
DownloadDownload
555.
Supreme Court Civil Appeal No 1369 of 1967
અંબાલાલ પુરુશોતમદાસ. વી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્યો
વિષય : જમીન સંપાદન
DownloadDownload
556.
Supreme Court Civil Appeal No. 3542-43 of 1972
શ્રી ટોપનદાસ કુંદનમલ ગુજરી જ્તા તેમના વારસદારો અને લિગલ રિપ્રેઝેન્ટીવ્ઝ વગેરે દ્વારા વી. ધ સ્ટેટ થ્રુ ધ લેન્ડ એક્વિઝિશન ઓફિસ, જામનગર વગેરે
વિષય : જમીન સંપાદન
DownloadDownload
557.
Supreme Court Civil Appeal No 2412 of 2007
શ્રી સુરત વલસાડ જિલ્લા કે. એમ. જી. પરિષદ વી. યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજાઓ
વિષય : બંધારણની કલમ ૩૪૧ બાબત
DownloadDownload
558.
Supreme Court Civil Appeal No. 3482 of 1987
ટેસ્ટીલ્સ લિમિટેડ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : ભારત સરકારની આયાત અને નિકાસ-આયાત વેપાર નિયંત્રણ નીતિ અંતર્ગત નિર્દિષ્ટ તારીખ પછીની નિકાસ રોકડ સહાય માટે પાત્ર રહેશે નહીં
DownloadDownload
559.
Supreme Court Civil Appeal No. 3380 of 2005
અજેન્દ્રપ્રસાદજી નરેન્દ્રપ્રસાદજી પાંડે વી.સ્વામી કે. નારાયણદાસજી અને અન્ય
વિષય : ધાર્મિક અથવા નાણાકીય સંસ્થાઓના વડા તરીકે કોણુ અધિકાર છે તે અંગેના વિવાદોમાં વચગાળાની અરજી નું નિકાલ કરતી વખતે ધ્યાને રાખવા પાત્ર સિધ્ધાંતો
DownloadDownload
560.
Supreme Court Civil Appeal No. 3248 of 1979
નરનભાઈ દયાભાઈ પટેલ અને બીજાઓ વિ. સુલેમાન ઇસુબજી દાદાભાઈ
વિષય : ટ્રસ્ટની કાયદેસરતા તેમજ ભાડુઆતોના પુર્વ અસ્તિત્વમાના અધિકારો
DownloadDownload
561.
Supreme Court Civil Appeal No. 3212 of 2002
વિભાગીય નિયંત્રક, જિ.એસ.આર.ટી.સી વિ. કાદરભાઈ જે. સુથાર
વિષય : ફોજદારી કેસમા નિર્દોષ કરવાની વિભાગીય કાર્યવાહીમા લેવામા આવેલ નિર્ણય ને અસર થતી નથી. કર્મચારીને પાછળનુ વેતન ચુકવવાના હુકમ ને રદ કરવામા આવેલ.
DownloadDownload
562.
Supreme Court Civil Appeal No. 3147 of 2016
જબલ સી. લશ્કરી અને અન્ય વિ. સત્તાવાર લિક્વિડેટર અને અન્યો
વિષય : લીક્વીડેશન અપીલ
DownloadDownload
563.
Supreme Court Civil Appeal No.3126 of 2002
દીપાલ ગિરીશભાઈ સોની અને અન્ય વિ. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, બરોડા
વિષય : મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૧૬૩-એ હેઠળ ની કાર્યવાહી
DownloadDownload
564.
Supreme Court Civil Appeal No 788 of 1968
જોશભાઈ ચુનીભાઇ પટેલ વીરુધ્ધ અનવર બેગ એ. મિર્ઝા
વિષય : લોક પ્રતિનિધિત્વ અધિનિયમની,૧૯૫૧ બાબત
DownloadDownload
565.
Supreme Court Civil Appeal No 81 of 1970
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજાઓ વિરુધ્ધ રામનલાલ ગોવિંદરામ અને અન્ય
વિષય : બંધારણના અનુચ્છેદ ૧૪ બાબત
DownloadDownload
566.
Supreme Court Civil Appeal No 1826 of 1992
ગુજરાત રાજ્ય અને બીજા વિરુધ્ધ પી. જે. કમ્પાવત અને અન્ય
વિષય : નિમણૂંક મંત્રની ભલામણ મુજબ શુધ્ધ અને સરળ કરાર આધારીત હોય અને મંત્રીઓના કાર્યકાળ સમાપ્તી સુધી અસ્થાયી નિમણૂંક કરેલ હોય તેઓને સેવામાં ચાલુ રાખવાનો કોઈ અધિકાર નથી
DownloadDownload
567.
Supreme Court Civil Appeal No 6890 of 2022
જીતુભા ખાનસંગજી જાડેજા વિરૂધ્ધ કચ્છ જિલ્લો પંચાયત.
વિષય : અયોગ્ય બરતરફી પાછલા વેતન સાથે પુનઃ સ્થાપન
DownloadDownload
568.
Supreme Court Civil Appeal No 2132 of 1977
સૈયદ મોહમ્મદ બકીર અલ-એડ્રૂસ (મૃત) વતી કા.પ્ર. વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : બોમ્બે વ્યક્તિગત ઇનામ નાબૂદી કાયદો, ૧૯૫૨
DownloadDownload
569.
Supreme Court Civil Appeal No 8279 of 1997
કસમ્બાહી એફ. ઘાંચી વી. ચાંદુભાઈ ડી. રાજપૂત અને અન્યો
વિષય : નગરપાલીકા પ્રમુખની ચુંટણી માટે અનામત માપદંડનું અર્થઘટન.
DownloadDownload
570.
Supreme Court Civil Appeal No 4019 of 2002
રજીસ્ટ્રાર, ગુજરાત હાઈકોર્ટ અને અન્ય એક. વી. સી.જી. શર્મા
વિષય : ગુજરાત ન્યાયિક સેવા ભરતી નિયમો, ૧૯૬૧
DownloadDownload
571.
Supreme Court Special leave petition (Crl) 662 of 2002
ધર્મેશ @નાનુ નીતિનભાઈ શાહ વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : સર્વોચ્ચ અદાલત સમક્ષ વિશેષ રજા અધિકાર
DownloadDownload
572.
Supreme Court Writ Petition (C) 870 of 1986
આર. કે. સેઠી અને અન્ય વી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એન્ડ અન્ય.
વિષય : વહીવટમાં કાર્યક્ષમતા હાંસલ કરવા માટે તેની વહીવટી સેવાઓનું આયોજન કેવી રીતે કરવું તે નક્કી કરવાનું કામ આયોગનું છે અને તેમા ઉચ્ચ ન્યાયાલય દખલ કરી શકે નહી.
DownloadDownload
573.
Supreme Court Civil Appeal No. 364 of 1999
સૈજ ગ્રામ પંચાયત વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ  ડેવલપમેન્ટ એક્ટ બંને જુદા ક્ષેત્ર માં કાર્યરત એવા કાયદાઓ છે. તેમાં આન્તરિક વિરોધ નથી.
DownloadDownload
574.
Supreme Court Civil Appeal No. 369 of 1967
અબ્દુલ હુસૈન તૈયાબલી અને અન્ય. વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : કલેકટર શબ્દ તે હોદ્દા હેઠળ કઈ પણ કામ કરવા માટે ખાસ રીતે નિમણુંક કરેલ અધિકારી નો સમાવેશ થાય છે.
DownloadDownload
575.
Supreme Court Civil Appeal No. 397 of 1962
બાઈ આચુબા અમર સિંઘ વિ. શ્રી કાલિદાસ હરનાથ ઓઝા અને અન્ય
વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ અગ્રિકલ્ચર લેન્ડ એક્ટ ની કલમ 84ની જોગવાઈ જામીનધારક સિવાય અન્ય હિત ધરાવનાર વ્યક્તિ કરી શકે.
DownloadDownload
576.
Supreme Court Civil Appeal No. 835 of 1975
ભારત આયર્ન વર્કસ વિ.ભાગુભાઈ બલુભાઈ પટેલ અને અન્ય
વિષય : કામદારનો ભોગબનનારપણાનો આક્ષેપ અને ખરેખરી ધટના કે જે કામદાર પર પગલા લેવા માટે ઈન્ક્વાયરી મા નિર્ણીત થાય તે અંગેની છણાવટ
DownloadDownload
577.
Supreme Court Civil Appeal No. 871 of 1964
હરિ પ્રસાદ જયંતિલાલ એન્ડ કંપની લિમિટેડ વિ. ઈન્કમ-ટેક્સ ઓફિસર, સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સર્કલ-બી
વિષય : સ્વેચ્છિક સમાપન કરતી કંપનીના લિક્વીડેટર દ્વારા સંચિત નફાની વહેચણી ડીવીડંડની ઘોષણા છે અને તે કરપાત્ર છે.
DownloadDownload
578.
Supreme Court Civil Appeal No. 923 of 1977
બી. જે. શેલાત વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : શિસ્તભંગના પગલા રિટાયરમેંટ પછી લઈ શકાય નહી.
DownloadDownload
579.
Supreme Court Criminal Appeal No. 912 of 2022
ઝકિયા અહસન જાફરી વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : હિંસાનુ અવલોકન
DownloadDownload
580.
Supreme Court Writ Petition(Civil) No. 1669 of 1986
કનુભાઇ બ્રહ્મભટ્ટ વિ. ગુજરાત રાજ્ય
વિષય : પક્ષકારોને પ્રથમ વખત ઉચ્ચ અદાલતનો સંપર્ક કરવા.” અને “અદાલતોના પદાનુક્રમમાં અને સમગ્ર સંસ્થામાં શ્રદ્ધા પ્રેરિત હોવી જોઈએ
DownloadDownload
581.
Supreme Court Writ Petition (Civil) 12676 of 1985
રાવજીભાઈ જીવાભાઈ પટેલ અને અન્યો વિગેરે વિગેરે વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિગેરે વિગેરે
વિષય : ખાણ અને ખનીજ (નિયમન અને વિકાસ) અધિનિયમ ૧૯૫૭/ગુજરાત લઘુ ખનીજ નિયમો, ૧૯૬૬:કલમ ૧૫/નિયમ ૨૧-રોયલ્ટી
DownloadDownload
582.
Supreme Court Writ Petition Criminal No. 33 of 2011
દિશા વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : નકકર કારણ હોય તો જ ત૫ાસ સી.બી.આઇ. ને ટ્રાન્સફર કરી શકાય
DownloadDownload
583.
Supreme Court Civil Appeal No. 409 of 1966
તખતરાય શિવદતરાય માંકડ વિ. ગુજરાત રાજ્ય
વિષય : સૌરાષ્ટ્ર કોવેનન્ટિંગ સ્ટેટ્સ સર્વન્ટ્સ (સુપરએન્યુએશન) નિયમો 1955 હેઠળ નિવૃતિની વયમર્યાદા
DownloadDownload
584.
Supreme Court Civil Appeal No. 455 of 1965
શાહ ધનસુખલાલ છગનલાલ વિ. દાલીચંદ વીરચંદ શ્રોફ અને અન્યો
વિષય : બોમ્બે રેન્ટ્સ હોટેલ એન્ડ લોજિંગ હાઉસ રેટ્સ કંટ્રોલ એક્ટ ૧૯૪૭
DownloadDownload
585.
Supreme Court Civil Appeal No. 487 of 1976
શાંતિલાલ ઠાકોરદાસ અને અન્યો વિ. ચિમનલાલ મગનલાલ તેલવાલા
વિષય : મૃત્યુ પછી દાવો માંડવાનો અધિકાર મૃતક મકાનમાલિકના પરિવારના સભ્યોને છે કે કેમ
DownloadDownload
586.
Supreme Court Civil Appeal No. 539 of 1963
જશવંતરાય મુલુકચંદ વિ. આનંદીલાલ બાપાલાલ
વિષય : ભાડું ન ચૂકવતાં મકાન દુકાન ખાલી કરાવવા માટે
DownloadDownload
587.
Supreme Court Criminal Appeal No 646 of 1992
શાંતિલાલ કાશીભાઈ પટેલ વી. ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડસહિતાની કલમ ૧૬૧ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ
DownloadDownload
588.
Supreme Court Civil Appeal No. 681 of 1985
ગુજરાત રાજ્ય વિ. જાટ લક્ષ્મણજી તલાસજી
વિષય : ગુજરાત એગ્રિકલ્ચર લેન્ડ સિલીંગ એક્ટ ૧૯૬૦, જમીન ટોચમર્યાદાનો વિસ્તાર
DownloadDownload
589.
Supreme Court Criminal Appeal No 757 of 1980
ભાણાભાઈ કલ્પાભાઈ વી. કસ્ટ્મના કલેક્ટર અને અન્ય
વિષય : કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨
DownloadDownload
590.
Supreme Court Civil Appeal No 89218 of 1994
ગુજરાત રાજ્ય વી. સી. જી. રાયાણી
વિષય : એડહોક તરીકે જે સેવા આપવામા આવેલ હોય તે સમયગાળા ને કાયમી સેવામા ગણી શકાય નહિ
DownloadDownload
591.
Supreme Court Civil Appeal No. 804 of 1962
ક્રિશનલાલ ઈશ્વરલાલ દેસાઈ વિ. બાઈ વીજકોર અને અન્યો
વિષય : મુંબઈ મકાન, હોટેલ, ભાડુઆત અધિનિયમ, ૧૯૪૭
DownloadDownload
592.
Supreme Court Civil Appeal No 5168 of 2006
યુનિયન ઓફ ઇન્ડિયા તથા અન્યો વી. હસમુખભાઈ હીરાભાઈ રાણા
વિષય : વિભાગીય કાર્યવાહીમાં અંતિમ આદેશ માત્ર નિમણૂક અધિકારી અથવા તેના કરતા ઉચ્ચ અધિકારી દ્વારા જ પસાર કરી શકાય છે
DownloadDownload
593.
Supreme Court Civil Appeal No. 979 of 1968
કાંતિ પ્રસાદ જયશંકર યાજ્ઞિક વિ. પુરશોત્તમદાસ રણછોડદાસ પટેલ અને અન્યો
વિષય : ચુંટણી દરમ્યાન જાતિ અને ધર્મ આધારિત નિવેદનોની લોકપ્રતીનીધીત્વ અધિનિયિમની સમકક્ષ સાપેક્ષતા
DownloadDownload
594.
Supreme Court Civil Appeal No 14217-20 of 1996
શ્રીમતી નલિની નવીન ભગવતી અને અન્ય વિરુદ્ધ શ્રી ચંદ્રવદન એમ. મેહતા
વિષય : જ્યારે પ્રોબેટ અરજીમાં વાંધા આવે ત્યારે તે અરજીને દાવા તરીકે ચાલી શકે .
DownloadDownload
595.
Supreme Court Civil Appeal No. 982 of 1975
ગિફ્ટ ટેક્ષના કમિશ્નર, ગુજરાત અને મૃતક શ્રી અંબાલાલ સારાભાઇના એસ્ટેટના એક્ઝેક્યુટર્સ અને ટ્રસ્ટીઓ
વિષય : ભેટમાં મળેલી ચલણી સંપતીને લાગુ પડતો કરવેરો તથા સંપતિ વેરો અને તેનુ મુલ્યાંકન
DownloadDownload
596.
Supreme Court Civil Appeal No 5614 of 2006
શાહ મનસુખલાલ છગનિયાલ (મૃ) વતી કા. પ્રા વી ગોહિલ અમરસિંહ ગોવિંદભાઈ (મૃ) વતી કા. પ્રા
વિષય : દિવાની કાર્યરીતી સંહિતાની કલમ ૧૦૦ ની પેટા કલમ ત્યારે લાગુ પડે જયારે કાયદામાં પહેલેથી ઘડવામાં આવ્યો હોય.
DownloadDownload
597.
Supreme Court Civil Appeal No. 1067 of 1965
મહેન્દ્ર રામભાઈ પટેલ વિ. એસ્ટેટ ડ્યુટીના કંટ્રોલર, ગુજરાત
વિષય : મૃતકની મિલકત પર એસ્ટેટ ડ્યુટી એક્ટ-૧૯૫૩ હેઠળ આકારણી કરવા બાબત
DownloadDownload
598.
Supreme Court Civil Appeal No. 1088 of 1976
ૃશ્રી દિગ્વિજય વુલન મિલ્સ લિમિટેડ વગેરે વિ. મહેન્દ્ર પ્રતાપરાય બુચ વગેરે
વિષય : ગ્રેજ્યુટીની ચુકવણી અધિનિયમ ૧૯૭૨
DownloadDownload
599.
Supreme Court Civil Appeal No 6059 of 1993
ગુજરાત હાઉસિંગ બોર્ડ એન્જિનિયર્સ સંગઠન અને અન્ય વી. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ગુજરાત હાઉસિંગ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧/ગુજરાત હાઉસિંગ બોર્ડ સેવાઓ વર્ગીકરણ અને ભરતી નિયમો, ૧૯૮૧
DownloadDownload
600.
Supreme Court Civil Appeal No 5354 of 1993
કાશીબેન ભિકબાઈ અને અન્યો અન્ય વી. વિશેષ જમીન સંપાદન અધિકારી અને અન્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪
DownloadDownload

Pages