Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 501. |
Supreme Court Civil Appeal 1340 of 1966 ખંબાલિયા મ્યુનિસિપાલિટી અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ગુજરાત પંચાયત કાયદા ૧૯૬૧ ની કલમ ૯ સતાના દુરઉપયોગ સમાન હોય અમાન્ય છે. અને તેના આધારે બહાર પડાયેલ જાહેરનામું પણ અમાન્ય છે | Download | Download |
| 502. |
Supreme Court Criminal Appeal No. 663 of 1980 આહીર માયા વિઝા અને અન્ય વી. ગુજરાત રાજ્ય વિષય : નજરે જોનારા સાક્ષીઓના પુરાવા સીધા અને વિશ્વાસપાત્ર લાગે તો તૈ માનવો | Download | Download |
| 503. |
Supreme Court Criminal Appeal No. 1967 of 2008 કાશીબેન છગનભાઈ કોળી વી. ગુજરાત રાજ્ય વિષય : એટ્રોસીટી | Download | Download |
| 504. |
Supreme Court Criminal Appeal No.648 of 1991 સમા અલાના અબ્દુલ્લા વિ. ગુજરાત રાજ્ય વિષય : સત્તાવાર ગુપ્તતા અધિનિયમ, ૧૯૨૩ ની કલમાે ૩(૧)(એ) અને ૩(૧)(સી) તથા ૯ મુજબ ગુપ્ત દસ્તાવેજાેની વ્યાખ્યા સ્પષ્ટ કરવા બાબત. | Download | Download |
| 505. |
Supreme Court Civil Appeal No. 982 of 1963 આવકવેરા આયુક્ત, અમદાવાદ વી. એ. અબ્દુલ રહીમ એન્ડ કંપની, બરોડા વિષય : બેનામી ભાગીદાર હોય ત્યારે પેઢીની નોંધણી અન્વયે" | Download | Download |
| 506. |
Supreme Court Civil Appeal No. 766 of 2016 એમ. કે. ઇન્દ્રજીત સિંઘજી કોટન પ્રાઇવેટ લિમિટેડ વી. નર્મદા કોટન કો-ઓપરેટિવ સ્પિનિંગ મિલ્સ લિમિટેડ અને અન્ય વિષય : સહકારી મંડળી અધિનિયમની કલમ ૧૬૭ હેઠળ નોટિસની અનિવાર્યતાના નકકી કરવાની રજિસ્ટ્રારની સત્તા. | Download | Download |
| 507. |
Supreme Court Civil Appeal 1551 of 2000 પારસી સહકારી હાઉસિંગ સોસાયટી લિમિટેડ અને અન્ય વિરુદ્ધ જિલ્લા નોંધણી સહકારી મંડળીઓ (શહેરી) અને અન્ય વિષય : બોમ્બે સહકારી મંડળી અધિનીયમ ૧૯રપ હેઠળ જમીન સંપાદન બાબત | Download | Download |
| 508. |
Supreme Court Civil Appeal No. 631 of 1965 ગોધરા મ્યુનિસિપાલિટી બરો વી. ગોધરા ઇલેક્ટ્રીસિટી કંપની લિમિટેડ વિષય : મૂડી આધારે મિલકતનું મુલ્ય નક્કી કરવાની પધ્ધતિ | Download | Download |
| 509. |
Supreme Court Civil Appeal No. 154 of 2009 અલકાપુરી સહકારી હાઉસિંગ સોસાયટી લિમિટેડ વિ. જયંતીભાઈ નગીનભાઈ (મૃતક) વતી કાયદાકીય પ્રતિનિધિઓ વિષય : નગર નિયોજન યોજના હેઠળ પ્લોટ નો કબજો | Download | Download |
| 510. |
Supreme Court Criminal Appeal No 242 of 1994 શાહબુદ્દીન અબ્દુલ ખાલિક શેખ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ફરીયાદપક્ષના એકમાત્ર સાક્ષીના વિરોધાભાસી પુરાવા પર આધાર રાખી ન શકાય | Download | Download |
| 511. |
Supreme Court Criminal Appeal No.904 of 2007 મૌલાના નસીરુદ્દીન મોહમ્મદ હનીફુદ્દીન વિ. ગુજરાત રાજ્ય વિષય : કબૂલાત પાછી ખેંચવા બાબત તથા જામીન અંગે | Download | Download |
| 512. |
Supreme Court Civil Appeal 1596 of 1970 ગુજરાત રાજ્ય વિરુદ્ધ પટેલ બાવા કરસન અને અન્યો વિષય : ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-૨૩૩ અનુસાર નગરપાલિકાના મુખ્ય અધિકારીને નગરપાલિકાના કોઈપણ જગ્યામાંથી વ્યક્તિઓને બહાર કાઢવાની સત્તા આપે છે જે આદેશ સામે અપીલ થઇ શકે છે. | Download | Download |
| 513. |
Supreme Court Civil Appeal No 951 of 1976 અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : રાજકોષીય કાયદાના ક્ષેત્રમાં સમન્યાયી વિબંધનના સિદ્ધાંતના પ્રશ્નમાં જવાની જરૂર નથી | Download | Download |
| 514. |
Supreme Court Civil Appeal 1991 of 1968 વેલ્થ ટેક્સ કમિશનર, ગુજરાત, અમદાવાદ વિરુદ્ધ શ્રીમતી અરુંધતી બાલક્રિષ્ણા વિષય : સંપત્તિ કર અધિનિયમ (૧૯૫૭ નો ૨૭મો), કલમો.૨(ઇ) (iv) અને ૫ (૧) (vii)-ટ્રસ્ટ ફંડમાંથી આવક બાબતે | Download | Download |
| 515. |
Supreme Court Civil Appeal No.2016 of 1973 ગોધરા ઇલેક્ટ્રીસિટી કંપની લિમિટેડ અને બીજા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને બીજા વિષય : ભારતીય વીજળી અધિનિયમ, ૧૯૬૦, કલમ ૬, ૭ અને ૭એ નું અર્થઘટન - નોટિફીકેશન- પશ્ચાતવર્તી આચરણ | Download | Download |
| 516. |
Supreme Court Civil Appeal 2027 of 1974 ગિફ્ટ ટેક્સના કમિશનર ગુજરાત વિરુદ્ધ છોટાલાલ મોહનલાલ વિષય : ભેટ કર કાયદો, 1958 કલમ 2 (xii) & 4 મુજબ ગુડવીલ ભાગીદારી હસ્તાંતરણ કરવા બાબતે | Download | Download |
| 517. |
Supreme Court Civil Appeal No. 2731 of 1972 કાળુંમિયાં કરીમમિયાં વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ | Download | Download |
| 518. |
Supreme Court Civil Appeal No. 718 of 1979 રાજપૂત રૂડા મહા અને અન્યો વિ. ગુજરાત રાજ્ય વિષય : ફોજદારી કાર્યવાહી કલમ ૩૮૪ મુજબ સત્તાઓનો વ્યાપ | Download | Download |
| 519. |
Supreme Court Civil Appeal No. 5170 of 1993 શ્રીકાંત ભાલચંદ્ર કારુલકર અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ગુજરાત કૃષિ જમીન ટોચમર્યાદા કાયદો, ૧૯૬૦ | Download | Download |
| 520. |
Supreme Court Civil Appeal No. 12808-09 of 1996 સાંકળચંદ જયચંદભાઈ પટેલ અને અન્યો વિ. વિઠ્ઠલભાઈ જયચંદભાઈ પટેલ અને અન્યો વિષય : બોમ્બે રેવન્યુ જ્યુરિસડિક્શન અધિનિયમ હેઠળના ઉપાયોનો ઉપયોગ કર્યા વગર અપીલ/કેસ દાખલ ન કરી શકાય | Download | Download |
| 521. |
Supreme Court Criminal Appeal No. 459 of 1987 એસ. ડી. સોની વિ. ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦: કલમ ૩૦૦,૩૦૨ અને ૩૦૪ | Download | Download |
| 522. |
Supreme Court Criminal Appeal No. 250 of 1971 ચતુરદાસ ભગવાનદાસ પટેલ વિ. ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડસહિતાની કલમ ૧૬૧ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ | Download | Download |
| 523. |
Supreme Court Criminal Appeal No. 80 of 1988 ગુજરાત રાજ્ય વિ. સુનિલ ફુલચંદ શાહ અને અન્ય વિષય : દરેક પુરાવાના સંબંધમાં અટકાયતી અધિકારીની પ્રતિક્રિયાનો અલગથી ઉલ્લેખ કરવો જરૂરી નથી | Download | Download |
| 524. |
Supreme Court Criminal Appeal No. 726 of 1992 કંુભાર ધીરજલાલ મોહનલાલ વિ. ગુજરાત રાજ્ય વિષય : ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ ૩૭૯ હેઠળની આજીવન કેદની સજા | Download | Download |
| 525. |
Supreme Court Criminal Appeal No. 245 of 2001 રમિલાબેન હસમુખભાઈ ખ્રિસ્તી અને અન્ય વિ. ડાહ્યાભાઈ આશાભાઈ ખ્રિસ્તી પરમાર અને અન્યો વિષય : માત્ર મરણોન્મુખ નિવેદનના આધારે કે જેમાં વિશ્વસનિયતા ના હોય ફક્ત તે આધારે આરોપીને દોષિત ઠરાવી શકાય નહી | Download | Download |
| 526. |
Supreme Court Civil Appeal No. 17918 of 1997 કાનૂની પ્રતિનિધિઓ દ્વારા એચ. એ. માલબારી (મૃતક) વિ. નસીરુદ્દિન પીરમોહમદ અને અન્યો વિષય : ઇજ઼મેન્ટ એક્ટ હેઠળ લાયસન્સ્ ધારકના મૃત્યુ સાથે લાયસન્સ સમાપ્ત થાય છે | Download | Download |
| 527. |
Supreme Court Civil Appeal No. 2950-2991 of 1996 અમદાવાલ મહાનગર પાલિકા વિ. શારદાબેન અને અન્યો વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ | Download | Download |
| 528. |
Supreme Court Civil Appeal No. 5773 of 2000 કે. કે. પરમાર અને અન્યો વિ. ગુજરાત વડી અદાલત રજીસ્ટ્રાર અને અન્યો વિષય : ગુજરાત વડી અદાલતના સહાયકોને વિભાગીય અધિકારીના પદ પર પ્રમોશન | Download | Download |
| 529. |
Supreme Court Civil Appeal No. 544 of 1975 આર. કે. ઉપાધ્યાય વિ. શનાભાઈ પી. પટેલ વિષય : ઈન્કમટેક્ષ એક્ટ- સમયમર્યાદા બાદ પુનઃમૂલ્યાંકન માટેની નોટીસ | Download | Download |
| 530. |
Supreme Court Criminal Appeal No. 566 of 1981 ભાણા કલ્પાભાઈ પટેલ વિ. કસ્ટમ્સના સહાયક કલેક્ટર, બુલસાર, ગુજરાત અને અન્ય વિષય : કસ્ટમ એકટ હેઠળ આરોપીનું નિવેદન પુરાવામાં ગ્રાહ્ય રહી શકે છે. | Download | Download |
| 531. |
Supreme Court Civil Appeal No. 579 of 1965 ગુજરાત રાજ્ય વિ. ડૉ. આર. બી. ચંદ્રચુડ વિષય : વિલીનીકરણ થયેલ રાજ્યના નિવૃત સરકારી કર્મચારીઓને નિવૃતિ પછીના લાભો | Download | Download |
| 532. |
Supreme Court Civil Appeal No. 1583 of 1973 જય મહાવીર સહકારી હાઉસીગ સોસાયટી લિમિટેડ વિ. પંચાલ કેશવલાલ નરભેરામ અને અન્યો વિષય : ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ | Download | Download |
| 533. |
Supreme Court Civil Appeal No. 1804 of 1970 ગુજરાત રાજ્ય અને અન્યો વિ. ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ અને અન્યોો વિષય : બોમ્બે મર્જ્ડ કરેલ પ્રદેશ અને વિસ્તારો(જાગીર નાબૂદી) એક્ટ ૧૯૫૩ | Download | Download |
| 534. |
Supreme Court Criminal Appeal No 18 of 1970 ઠાકોરલાલ ડી. વડગામા વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૩૬૬નો વ્યાપ | Download | Download |
| 535. |
Supreme Court Civil Appeal No. 1913 of 1974 મેસર્સ જે. કે. બારડોલીયા મિલ્સ વિ. એમ. એલ. ખૂંગેર, નાયબ કલેક્ટર અને અન્યો વિષય : કૃત્રિમ કાપડના માલની જપ્તી કસ્ટમ્સ અધિનીયમની કલમ પ્રમાણે કાયદેસર ગણાય | Download | Download |
| 536. |
Supreme Court Criminal Appeal No 941 of 2009 મીઠાભાઈ પશાભાઇ પટેલ અને બિજાઓ વિરુદ્ધ ગુજરાત રાજ્ય. વિષય : જો ગુન્હાનું સંજ્ઞાન લેવાઇ ગયેલ હોય અને તપાસકર્તા એજ્ન્સી બદલાય તો, આરોપીના પોલીસ રીમાન્ડ ગ્રાહ્ય રાખી શકાય નહી. | Download | Download |
| 537. |
Supreme Court Civil Appeal No. 1915 of 1970 ઈશા વલીમોહમ્મદ અને અન્ય વિ. હાજી ગુલામ મોહમ્મદ અને હાજી દાદા ટ્રસ્ટ વિષય : સૌરાષ્ટ્ર ભાડા નિયંત્રણ અધિનિયમ, ૧૯૫૧ | Download | Download |
| 538. |
Supreme Court Civil Appeal No. 2106 of 2012 કૃષ્ણકાંત બી. પરમાર વિ. ભારતનું સંઘ અને અન્ય વિષય : સેન્ટ્રલ સિવીલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ ૧૯૬૪ના ઉલ્લંઘન કેસમાં બરતરફ કરાયેલ અધિકારીનુ ફરજ પર પુનઃસ્થાપન | Download | Download |
| 539. |
Supreme Court Civil Appeal No 5403-5404 of 1995 સુમનલાલ છોટાલાલ કામદાર , વગેરે વી. મિસ આશા ત્રિલોકભાઈ શાહ ,વગેરે વિષય : ગાર્ડીયન્સ એન્ટ વોર્ડસ અધિનિયમ, ૧૮૯૦ : વિભાગ ૭ | Download | Download |
| 540. |
Supreme Court Civil Appeal No. 2350 of 1968 આવકવેરા કમિશનર, ગુજરાત વિ. ડિસ્ટ્રIબ્યુટર્સ (બરોડા) (પી) લિ. વિષય : આવક વેરા અધિનિયમ, ૧૯૨૨ હેઠળ રોકાણકાર કંપની તરીકે ખાનગી કંપનીની વેરાની આકારણી | Download | Download |
| 541. |
Supreme Court Civil Appeal No 1329 of 1977 ભારત સંઘ વિરુદ્ધ ચોથિયા (એચ. પી.) અને અન્ય વગેરે વિષય : ભારતીય વન સેવા (પ્રારંભિક ભરતી) ના નિયમન-૫(૨)(બ) ની જોગવાઈઓ બાબત | Download | Download |
| 542. |
Supreme Court Civil Appeal No 1988 of 1968 બાઈ નાની અને બીજાઓ વિરુદ્ધ મણિલાલ લલ્લૂભાઈ અને બીજાઓ વિષય : હિન્દુ વારસાઈ ધારા, ૧૯૫૬ મુજબ તમામ વારસદારો મિલકતમાં મેટ્સ એન્ડ બાઉન્ડસ મુજબ ભાગ મેળવવા હક્કદાર છે. | Download | Download |
| 543. |
Supreme Court Civil Appeal NO. 5152 of 2007 યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા વી. અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડ અને બીજા વિષય : વિદેશી વિનિમય વ્યવસ્થાપન કાયદો, ૧૯૯૯ | Download | Download |
| 544. |
Supreme Court Civil Appeal No 712 of 1980 કે. એસ. વોરા અને અન્ય વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : જો સરકાર દ્વારા બનાવવામા આવેલ નિયમો ને પ્રામાણિક રીતે , કાર્યક્ષમતા વધારવાના હેતુ થી તેમજ સેવા ની જરુરિયાતો ને પોહચી વળવા માટે હોય, તો તેને પડકારી શકાય નહી | Download | Download |
| 545. |
Supreme Court Civil Appeal No.5109 of 2002 મેસર્સ જય મહાકાલી રોલિંગ મિલ્સ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને બીજા વિષય : સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એકટ, ૧૯૪૪ | Download | Download |
| 546. |
Supreme Court Civil Appeal No. 4841 of 2007 મેસર્સ પારસ શિપ બ્રેકર્સ લિમિટેડ વી. સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર વિષય : કેન્દ્રીય આબકારી અધિનિયમ, ૧૯૪૪ | Download | Download |
| 547. |
Supreme Court Civil Appeal No. 4787 of 1994 આર. એસ. અજારા અને બીજા વી. ગુજરાત રાજ્ય અને બીજા વિષય : સહાયક વન સંરક્ષક [ગુજરાત વન સેવા વર્ગ II] ભરતી નિયમો, ૧૯૮૧ | Download | Download |
| 548. |
Supreme Court Civil Appeal No. 3986 of 2004 સુમંગલમ કોપ.હાઉસિંગ સોસાયટી લિમિટેડ વિ. સુઓ મોટુ, ગુજરાત હાઈકોર્ટ અને અન્ય વિષય : ટી.પી. સ્કીમ માટે મિલકત નૂં મુલ્યાંકન | Download | Download |
| 549. |
Supreme Court Civil Appeal No. 3957 of 2002 નાયબ કમિશનર, આવકવેરો, બરોડા વિ. ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વિષય : પ્રતિબદ્ધતા શુલ્ક | Download | Download |
| 550. |
Supreme Court Civil Appeal No. 3952 of 2002 નાયબ કમિશનર, આવકવેરો, બરોડા વી. ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ વિષય : ઇન્કમ ટેક્ષ અપીલ | Download | Download |




