Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
751.
Supreme Court Civil Appeal No. 359 of 1978
ગુજરાત રાજ્ય અને અન્ય એક વિ. રમણલાલ કેશવલાલ સોની અને અન્યો
વિષય : કાયદામાં સુધારનું બંધારણીય ઔચિત્ય
DownloadDownload
752.
Supreme Court Civil Appeal No.8393 of 2010
આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ વિરુદ્ધ સત્તાવાર લિક્વિડેટર એપીએસ સ્ટાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્યો...
વિષય : બેંકો દ્વારા બિનકાર્યક્ષમ અસ્કયામતોના આંતર હસ્તાંતરણની કાયદેસરતા બાબત
DownloadDownload
753.
Supreme Court Civil Appeal 2034 of 1974
વેલ્થ ટેક્સ કમિશનર, અલાહાબાદ વિરુદ્ધ અરવિંદ.નરોત્તમ (ઈન્ડ.)
વિષય : વેલ્થ ટેક્સ અધિનિયમ ૧૯૫૭-૫ ૨૧(૨)- ટ્રસ્ટ હેઠળની અસ્કયામતો બાબતે
DownloadDownload
754.
Supreme Court Civil Appeal No. 463 of 1976
એન.કે. ચૌહાણ અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : ક્વોટા અને રોટા સિસ્ટમની બંધારણીય કસોટી
DownloadDownload
755.
Supreme Court Civil Appeal 2041 of 1972
પ્રતાપસિંહજી એન. દેસાઈ વિરુદ્ધ ડેપ્યુટી ચેરિટી કમિશનર, ગુજરાત અને અન્ય
વિષય : પબ્લીક ટ્રસ્ટ દ્વારા સંચાલીત મંદીર ખાનગી છે કે જાહેર તે નકકી કરવા બાબતનો ચુકાદો
DownloadDownload
756.
Supreme Court Civil Appeal 2479 of 1972
નગિનદાસ રામદાસ દલપતરામ વિરુદ્ધ ઇચ્છારામ @બ્રિજરામ અને અન્ય
વિષય : કબુલાત જો સાચા અને સ્ષષ્ટ હોય તો, સ્વિકારવામાં આવેલી હકીકતોનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ ૫ુરાવો છે.
DownloadDownload
757.
Supreme Court Civil Appeal 2515 of 1973
વાસુદેવ રામચંદ્ર શેલત વિરુદ્ધ પ્રાણલાલ જયાનંદ ઠાકર અને અન્ય
વિષય : મિલકત હસ્તાંતરણ અધિનિયમ, ૧૮૮૨ (૧૮૮૨ નો ૪).૬, ૧૨૨ અને ૧૨૩-રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ દ્વારા કંપનીઓમાં શેરની ભેટ બાબતે
DownloadDownload
758.
Supreme Court Civil Appeal No. 474-477 of 1966
કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ગુજરાત વિ. જયંતિલાલ અમરતલાલ, અમદાવાદ
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
759.
Supreme Court Civil Appeal 2568 of 2001
ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.વિરુદ્ધ હંસરાજભાઈ વી. કોડાલા અને અન્ય
વિષય : મોટરવ્હીકલ એક્ટ ૧૯૮૮, કલમ ૧૬૩A મુજબ વળતર મેળવવા બાબત..
DownloadDownload
760.
Supreme Court Civil Appeal No. 1171 of 2002
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિ. મેઘજી નારાયણ સોરાતિયા અને અન્યો
વિષય : વાહન હાંકનાર અને માલિકની ગેરહાજરીમાં વિમાદાતાનો સમાવેશ
DownloadDownload
761.
Supreme Court Civil Appeal No.9108 of 2014
યુનિયન ઓફ ઇન્ડિયા. વિરુદ્ધ રાજેન્દ્ર એન. શાહ અને અન્ય.
વિષય : વિભાજન નો સિદ્ધાંત અને બંધારણીય માળખુ
DownloadDownload
762.
Supreme Court Civil Appeal No. 1180 of 1991
ગોસાર ફેમિલિ ટ્ર્સ્ટ, જામનગર વિ. આવક વેરાના કમિશ્નર, રાજકોટ, વગેરે
વિષય : ટ્રસ્ટ અને લાભાર્થીઓને આવકવેરા અધિનિયમની જોગવાઇ હેઠળ કરના દરો અને રાહત લાગુ પાડવા બાબત
DownloadDownload
763.
Supreme Court Civil Appeal No. 1212 of 1978
ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ વિ. ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ મજદુર સભા
વિષય : કામદારોની સામુહિક બરતરફીના આદેશની કાયદેસરતા
DownloadDownload
764.
Supreme Court Civil Appeal No.1528 of 1968
મગનભાઈ ઈશ્વરભાઈ પટેલ વિ. ભારત સંઘ અને અન્ય
વિષય : એવોર્ડના અમલીકરણ માટે બંધારણની જોગવાઈઓમાં સુધારો કરવો જરુરી છે.
DownloadDownload
765.
Supreme Court Civil Appeal No. 539 of 1964
કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ કોટન મિલ્સ લિ. વિ. કમિશનર ઓફ વેલ્થ ટેક્સ, કલકત્તા
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
766.
Supreme Court Civil Appeal No. 656 of 1966
સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન લિ. વિ. ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ ઓફ ગુજરાત અને અન્યો
વિષય : છટણી વળતર
DownloadDownload
767.
Supreme Court Civil Appeal No.9519 of 2019
ડાહીબેન વિરુદ્ધ અરવિંદભાઈ કલ્યાણજી ભાનુશાલી (ગજરા) (મ.) તેઓના કાનૂની પ્રતિનિધિઓ દ્વારા
વિષય : ભારતીય સમયમર્યાદા અધિનિયમ, ૧૯૬૩ ની કલમ ૫૯ મુજબ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવા વેચાણ દસ્તાવેજ કર્યા તારીખ થી ૩ વર્ષમાં દાખલ કરવો પડે નહી તો સી.પી.સી. ના આદેશ ૭ નિયમ ૧૧ (ડી) મુજબ દાવો નામંજુર થાય.
DownloadDownload
768.
Supreme Court Civil Appeal No.2123 of 1977
સૈયદ મોહમ્મદ બકીર અલ-ઇદ્રુસ (મૃત) વતી કાનૂની પ્રતિનિધિઓ વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : બોમ્બે વ્યક્તિગત ઇનામ નાબૂદી અધિનિયમ ૧૯૫૨ હેઠળ દીવાની અદાલતોના અધિકારક્ષેત્ર પ્રતિબંધિત હોવા બાબત. ''
DownloadDownload
769.
Supreme Court Civil Appeal No.2137 of 1972
સુખદેવ સિંહ અને અન્યો વિરુદ્ધ બાગતરામ સરદાર સિંઘ રઘુવંશી અને અન્ય
વિષય : વૈધાનિક કોર્પોરેશનો 'રાજ્ય' અથવા 'સત્તા' છે કે કેમ.
DownloadDownload
770.
Supreme Court Civil Appeal No. 764 of 1972
ગેસ્ટેક રેડિએટર્સ પ્રા. લિ. વિ. એમ્પલોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને અન્ય એક
વિષય : કર્મચારી વીમા નિગમ
DownloadDownload
771.
Supreme Court Civil Appeal No.2211 of 1984
શ્રી જીલુભાઈ નાનભાઈ ખાચર વિગેરે વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિગેરે
વિષય : મિલકત ધારણ કરવાનો અધિકાર - તેની બંધારણીયતા અને આર્ટિકલ ૩૦૦એ હેઠળ મિલકતના સંપાદન અથવા વંચિતતા તથા જમીન કબજો નાબૂદી કાયદો (ગુજરાત સુધારો) કાયદો ૧૯૮૨ના હેતુની ચર્ચા.
DownloadDownload
772.
Supreme Court CA 9993 of 1983
પોમલ કાંજી ગોવિંદજી અને અન્ય વિરુદ્ધ વ્રજલાલ કરસનદાસ પુરોહિત અને અન્ય
વિષય : સદર ચુકાદો મીલ્કત હસ્તાંતરણ અધિનીયમ ૧૮૮ર ની કલમ ૬૦ અને ૭૬ મુજબ લાંબા ગાળાના ગીરો નિધારીત સમયગાળા પહેલા ગીરો આપનારના કહેવા પર પુન: પ્રાપ્ત કરી શકાય તેવી ઇકવીટી પર કાયદાકીય અવરોધ છે કે ગીરો આપનાર દવારા સામેલ ભાડુઆતોને ગીરોની સમાપિ્તપર મિલ્કતમાંથી બહાર કાઢ
DownloadDownload
773.
Supreme Court Civil Appeal No. 785 and 783 of 1977
કેમ્બે ઇલેક્ટ્રીક સપ્લાય ઇન્ડસ્ટ્રીયલ કંપની લિ. વિ. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, ગુજરાત-૨, અમદાવાદ
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
774.
Supreme Court Civil Appeal No.2434 of 1977
બાઈ વાજિયા (મૃત) કાયદેસરના પ્રતિનિધિઓ મારફતે વી. ઠાકોરભાઈ ચેલાભાઈ અને અન્યો
વિષય : હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬, કલમ ૧૪ (૧) અને (૨)નું અર્થઘટન તથા તેનો વ્યાપ - સદર કાયદાના અમલીકરણ પહેલા અને અમલીકરણ પછી સ્ત્રી દ્વારા પ્રાપ્ત કરેલ મિલકતના માલીકી હકકનું નિર્ધારણ.
DownloadDownload
775.
Supreme Court Civil Appeal No.1553 of 1977
ગુજરાત રાજ્ય નાણાકીય કોર્પોરેશન વિ. એમ/એસ. નેટસન મેન્યુફેક્ચરિંગ કંપની(પી) લિમિટેડ અને અન્ય.
વિષય : લોનની રકમ ભરપાઈ ન કરી શકવા તથા કરારના શરતોનું પાલન ન કરી શકવાના કિસ્સામાં કોર્ટ ફી ની રકમ ભરવા બાબત
DownloadDownload
776.
Supreme Court Civil Appeal No.10005 of 2018
પટેલ અહેમદ મોહમ્મદ વિરુદ્ધઃ બલવંત સિંહ રાજપૂત અને અન્ય
વિષય : ચુટણી અરજી નંબર ર, ૩, ૬ / ૨૦૧૭ જે ચુટણી અરજી નંબર ૧/૨૦૧૭ માં કરવામા આવેલ અને ગુજરાત વિધાનસભાના સભ્યો દવારા ૮/૮/૨૦૧૭ ના રોજ યોજાયેલ રાજય પરીષદ ( રાજયસભા) માટે અપીલ કરનારા દવારા ચુટણીને પડકારતી અરજી કરેલ તે બાબતે નિર્ણય કરવામા આવેલ ચુકાદો
DownloadDownload
777.
Supreme Court Civil Appeal No. 892 of 2007
યુ.બી. ગઢે અને અન્યો વિ. જી.એમ. ગુજરાત અંબુજા સિમેન્ટ પ્રા. લિ.
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ ૧૧કની સત્તાનો વ્યાપ
DownloadDownload
778.
Supreme Court Criminal Appeal No.72 of 1987
અબ્દુલ લતીફ અબ્દુલ વહાબ શેખ વિ. બી. કે. ઝા અને અન્ય.
વિષય : ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અધિનયમ ક-૧૫ અન્વયે કરેલ અટકાયતી આદેશ સંવિધાનના અનુુચ્છેદ ૨૨ (૪)અન્વેય રદ કરવામાં આવે છે.
DownloadDownload
779.
Supreme Court Criminal Appeal No.387 of 1993
નવલશંકર ઈશ્વરલાલ દવે અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને બિજા
વિષય : ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ૧૯૮૫
DownloadDownload
780.
Supreme Court Civil Appeal No. 900 of 1976
ભાવનગર મ્યુનિસિપાલિટી વિ. અલીભાઇ કરીમભાઇ અને અન્યો
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ
DownloadDownload
781.
Supreme Court Civil Appeal No.1570 of 2020
ઓ.એન.જી.સી. એમ્પ્લોયીઝ મઝદુર સભા વિ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બેઝીન મેનેજર, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઇન્ડિયા) લિમિટેડ
વિષય : કર્મચારીને પાસ્ચાદવર્તી અસરથી નિમણુંકની પ્રારંભીક તારીખથી લાભો આપવા બાબત.
DownloadDownload
782.
Supreme Court Civil Appeal No.443 of 2004
યુ. પી. સ્ટેટ બ્રિજ કોર્પોરેશન લિમિટેડ અને અન્યો વિ. યુ. પી. રાજ્ય સેતુ નિગમ એસ. કર્મચારી સંઘ
વિષય : અનઅઘિકૃત હડતાળ પર ગયેલ કામદાર ની બરતરફી કાયદેસર છે
DownloadDownload
783.
Supreme Court Civil Appeal No.16834 of 1996
ઈચ્છાપુર ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિ. વિરુદ્ધ સક્ષમ ઓથોરિટી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન અને અન્ય
વિષય : પાણી એ ખાણ અધિનિયમ, ૧૯૫૨ ના અર્થમાં ખનિજ છે અને એકવાર જમીનમા વપરાશકર્તાના અધિકારનું સંપાદન થાય ત્યારબાદ ફરીથી જાહેરનામું બહાર પાડવું જરૂરી નથી.
DownloadDownload
784.
Supreme Court Civil Appeal No. 974 of 1975
રૂસ્તમજી નાસરવનજી ડેન્જર વિ. જોરામ કુંવરજી ગણાત્રા અને અન્યો
વિષય : ગુજરાત નગરપાલિકા અધિનિયમ
DownloadDownload
785.
Supreme Court Criminal Appeal No.485 of 1995
સૈયદ મોહમ્મદ સૈયદ ઉમર સૈયદ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય
વિષય : જ્યારે સંબંધિત અધિકારીએ એન.ડી.પી.એસ એક્ટ ની કલમ ૫૦ દ્વારા ફરજિયાત પ્રક્રિયાનું પાલન કર્યું હોવાનું નિવેદન આપ્યું ન હોય, ત્યારે અદાલત એ નિષ્કર્ષ પર આવવા માટે બંધાયેલી છે કે આરોપીને કલમ ૫૦ દ્વારા આપવામાં આવેલા રક્ષણનો લાભ મળ્યો ન હતો
DownloadDownload
786.
Supreme Court Criminal Appeal No.486 of 1995
શ્રી અસીમ કે. રોય વિ. બિપિનભાઈ વાડીલાલ મેહતા અને અન્ય
વિષય : અરોપીઓ ફરીયાદ કરવામા આવેલ વ્યવહાર પછી જ ચીત્રમા આવી શકયા હોત કારણ કે તે સમયે તેઓ કંપનીના ડીરેકટર પણ ન હતા-આવી કાર્યવાહી મંજુર કરવી અન્યાયી ગણાય. જેથી હાઇકોટ ધ્વારા યોગ્ય રીતે રદ કરવામા આવી છે જેથી અપીલ ફગાવી દેવાય.
DownloadDownload
787.
Supreme Court Criminal Appeal No.750 of 1989
ભારત નો સંઘ અને અન્ય વિ. વસનભારતી અને અન્ય
વિષય : કોઇ પણ કાચા કામના કેદી વિરુદ્વ અટાકાયત અંગેનો હુકમ થાય ત્યારે તેના પરિવારને અટકાયતના હુકમની તથા કઈ જગ્યા અટકાયતમાં રાખેલ છે તેની જાણ કરવી જોઈએ જેથી અટકાયતીને જરૂરી મદદ તથા સલાહ મળી રહે.
DownloadDownload
788.
Supreme Court Civil Appeal No. 1040 of 1977
રસેશ સી. ચોકસી વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : રજા નિયમો
DownloadDownload
789.
Supreme Court Criminal Appeal No.759 of 2003
મૌલવી હુસૈન હાજી અબ્રાહમ ઉમરી વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : પોલીસ કસ્ટડી માટેની અરજીમાં તપાસ કરનાર અમલદારના સોગંદનામાથી કલમ-૪૯(૨)(બી)નો દુરુપયોગ અટકાવી શકાય.
DownloadDownload
790.
Supreme Court Criminal Appeal No.1770 of 2008
ગુલામ મોહમ્મદ. ગુલાલ શેખ વિ. ગુજરાત રાજ્ય
વિષય : ફોજદારી કાર્યરીતી સંહિતા, ૧૯૭૩ની કલમ ૪૩૯ (ટૂંકમાં 'સી.આર.પી.સી.') અને પ્રીવેન્શન ઓફ ટેરેરીઝમ એક્ટ, ૨૦૦૨ની કલમ ૪૯ (ટૂંકમાં 'પોટા')
DownloadDownload
791.
Supreme Court Criminal Miscellaneous Application No.6658 of 2004
ઝહિરા હાબીબુલ્લાહ શેખ અને બીજા વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : ન્યાયિક અધિકારીઅે ટ્રાયલ દરમ્યાન મૂક પ્રેક્ષક બની પુરાવો નોંધવાના મશીન તરીકે વર્તવાના બદલે, ટ્રાયલ દરમ્યાન સક્રિયપણે ભાગ લઇ પુરાવો નોંધવા બાબત
DownloadDownload
792.
Supreme Court Civil Appeal No. 1095 of 1970
કંટ્રોલર ઓફ એસ્ટેટ ડ્યુટી, ગુજરાત વિ. કાંતિલાલ ત્રિકમલાલ
વિષય : વારસાઇ અને ગિફ્ટ ટેક્સ
DownloadDownload
793.
Supreme Court Special Leave Petition(Criminal) No.3672 of 2012
વિપુલ શીતલ પ્રસાદ અગ્રવાલ વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : ચાર્જસીટ દાખલ થયા બાદ ડીફોલ્ટ બેલનો અધીકાર રહતો નથી
DownloadDownload
794.
Supreme Court Civil Appeal No. 1161 of 1967
અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ સિટી ઓફ અહમદાબાદ વિ. હાજી અબ્દુલ ગફુર હાજી હુસેનભાઇ
વિષય : મિલ્કત હસ્તાંતરણ અધિનિયમ, ૧૮૮૨
DownloadDownload
795.
Supreme Court Criminal Appeal No. 83 of 1970
નવાબખાન અબ્બાસખાન વિરુદ્વ ગુજરાત રાજ્ય
વિષય : કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધ અસરકર્તા વ્યકિતને સાંભળવાની તક આપ્યા વગર કરેલ હુકમ સંવિધાનના આર્ટીકલ ૧૯ ની જોગવાઇની અવગણના થતી હોય, તેવો આદેશ/ હુકમ શરૂઆતથી જ રદબાતલ ગણાય.
DownloadDownload
796.
Supreme Court Writ Petition (Criminal) No.1077 of 1982
ઇબ્રાહિમ અહમદ બટ્ટી વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : વિદેશી વિનિમય સંરક્ષણ અને દાણચોરી પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ૧૯૪૭
DownloadDownload
797.
Supreme Court Criminal Appeal No. 152 of 1970
હિમત લાલ કે. શાહ વિ. પોલીસ કમિશનર, અમદાવાદ અને અન્ય.
વિષય : નામદાર સર્વોચ્ય અદાલતે આ ચુકાદામાં પોલીસ કમિશ્નર અમદાવાદે ધી બોમ્બે પોલીસ અધિનયમ કલમ ૩૩(૧) ના સંદર્ભમાં નિયમ ૭ હેઠળ જારી કરેલ સદર નિયમ ભારતના બંધારણ ના અનુચ્છેદ ૧૯ (૧)(બી) નુ ઉલ્લંધન કરલે છે, તેવુ ઠરાવેલ છે.
DownloadDownload
798.
Supreme Court Civil Appeal No. 1217 - 1222 of 1973
એહમદ ઇબ્રાહિમ સાહિગ્રા ધોરાજી વિ. કમિશનર ઓફ વેલ્થ ટેક્સ, ગુજરાત
વિષય : ૧૯પ૩ બોમ્બે સિનેમા (નિયમન) અધિનિયમ
DownloadDownload
799.
Supreme Court Criminal Appeal No.164 of 1970
ગુજરાત રાજ્ય વિરુધ્ધ યાકૂબ ઇબ્રાહિમ
વિષય : પરવાનગીની મુદત પૂરી થયા પછી ભારતમાં વધુ સમય સુધી રહેવા માટે વિદેશી અધિનિયમ, ૧૯૪૬ની કલમ ૧૪.
DownloadDownload
800.
Supreme Court Civil Appeal No. 1357 of 1973
ગુજરાત રાજ્ય અને અન્ય એક વિ. કમળાબેન જીવાભાઇ અને અન્યો
વિષય : વનપેદાશ બાબતે વળતર
DownloadDownload

Pages