Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
701.
Supreme Court Criminal Appeal No 118 of 2006
શૈલેશ જસવંતભાઈ અને અન્ય. વી ગુજરાત રાજ્ય અને અન્યો અન્ય.
વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦
DownloadDownload
702.
Supreme Court Civil Appeal No 12992 of 1996
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિ. નવાબ ખાન ગુલાબ ખાન એન્ડ અન્ય
વિષય : અનધિકૃત અતિક્રમણ દૂર કરતી વખતે માર્ગદર્શિકા બાબત
DownloadDownload
703.
Criminal Appeal No. 198 of 2008 Arising Out of SLP (Crl) No. 4283 of 2006
ગોબરભાઇ નારણભાઇ સિંગાળા વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : જામીન મંજૂર કરવા અંગે માર્ગદર્શક સૂચનાઓ
DownloadDownload
704.
Supreme Court Civil Appeal No 10252-69 of 2003
ભારત સંઘ અને અન્ય વી કંકુબેન (મૃત) અને અન્ય ગુજરનારના કાયદેસર પ્રતિનિધિ દ્રારા વગેરે.
વિષય : કામદારના ઓવરટાઇમ ભથ્થા બાબતે
DownloadDownload
705.
Supreme Court Criminal Appeal No. 260 of 1972
જેઠસુર સુરંગભાઇ વિ. ગુજરાત રાજ્ય
વિષય : આરોપીની ગુન્હામાં સીધી સામેલગીરી પૂરવાર કરવા બાબત
DownloadDownload
706.
Supreme Court Civil Appeal No 9884 of 1995
વ્રજલાલ જે. ગણત્રાના વારસદારો વિરુધ્ધ પરશોત્તમ એસ. શાહ ના વારસદારો
વિષય : ધિરાણ લેતી વખત કરેલ વેચાણ ખત બાબત
DownloadDownload
707.
Supreme Court Civil Appeal No 8003 of 2002
ભાવનગર યુનિવર્સિટી વિ પાલિતાના સુગર મિલ પ્રા. લિ. અને અન્ય.
વિષય : ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ કાયદો, ૧૯૭૬
DownloadDownload
708.
Criminal Appeal No. 350 of 1978
અટકાયતી ગોપાલ ઘેરમલ મેહતાની પત્ની આશાદેવી વિ. ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ કે. શિવરાજ
વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦
DownloadDownload
709.
Supreme Court Civil Appeal No 7519 of 2010
નાગભાઈ નજભાઈ ખક્કર. વિરુદ્ધ ગુજરાત રાજ્ય.
વિષય : ગુજરાત કૃષિ જમીન ટોચમર્યાદા કાયદો, ૧૯૬૦
DownloadDownload
710.
Supreme Court Civil Appeal No.4289 of 1996
વિઠ્ઠલભાઈ બાકોરભાઈ (મૃત) કા.વારસો અને અન્ય વગેરેે દ્વારા. વિ. એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કેપિટલ પ્રોજેક્ટ અને અન્ય
વિષય : સંપાદીત જમીનનું વળતર નિર્ધારણ
DownloadDownload
711.
Supreme Court Civil Appeal No. 4301 of 1993
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વી. એલંગ શિપ બ્રેકર્સ પી. વી. ટી. લિમિટેડ, ભાવનગર અને અન્ય.
વિષય : આબકારી જકાતની વસૂલાત
DownloadDownload
712.
Supreme Court Civil Appeal No 7097 of 1988
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી વિ. ગિલબર બી. શાહ અને બીજાઓ
વિષય : અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હેઠળની સંસ્થામાં કામ કરતા લોકોની નિવૃત્તિ વય તેના રજા નિયમોના નિયમ ૨૯ અનુસાર ૬૦વર્ષ છે.
DownloadDownload
713.
Supreme Court Civil Appeal No.4420 of 2004
રમણલાલ ભાઈલાલ પટેલ અને અન્ય વી. ગુજરાત રાજ્ય
વિષય : કયા સંજોગોમાં વ્યકિત શબ્દને અર્થઘટન એક વ્યકિત તથા વ્યકિતઓનો સમુહ તરીકે કરી શકાય.
DownloadDownload
714.
Supreme Court Civil Appeal No 7153 of 1996
પટેલ વાલ્મિક હિંમતલાલ અને અન્ય વિરુધ્ધ પટેલ મોહનલાલ મુલજી (મૃત્યુ પામેલા)
વિષય : પટ્ટે લેનાર દ્વારા પરિસરને પેટા પટ્ટાપર આપવાથી ખાલી કરવા બાબત
DownloadDownload
715.
Supreme Court Criminal Appeal No. 385 of 1976
પટેલ જેઠાભાઇ ચતુર વિ. ગુજરાત રાજ્ય
વિષય : બોમ્બે પ્રોહિબીશન એક્ટ, ૧૯૪૯
DownloadDownload
716.
Supreme Court Criminal Appeal No. 563 of 1980
રામસિંહ બાવાજી જાડેજા વિ. ગુજરાત રાજ્ય
વિષય : ટેલીફોન પર મળેલ માહિતી અને એફ.આઇ.આર.
DownloadDownload
717.
Supreme Court Criminal Appeal No. 605 of 1981
બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઇન્સપેક્ટર વિ. મદનલાલ રમણલાલ શર્મા અને અન્ય એક
વિષય : ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪
DownloadDownload
718.
Supreme Court Criminal Appeal No 606 of 1979
ચંપકલાલ એચ. ઠક્કર અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક
વિષય : લઘુતમ વેતન અધિનિયમ ૧૯૪૮ બાબત
DownloadDownload
719.
Supreme Court Criminal Appeal No. 632 of 1979
ગણેશમલ જશરાજ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક
વિષય : ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪
DownloadDownload
720.
Supreme Court Criminal Appeal No. 642 of 1996
કિશોરભાઇ ખમાણચંદ ગોયલ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક
વિષય : કેન્દ્રનો કાયદો લાગૂ થતાં રાજ્યના કાયદાની અસર
DownloadDownload
721.
Supreme Court Criminal Appeal No. 739 of 2008 Arising Out of SLP (Crl) 867 of 2008
દિનેશ એમ.એન. (એસ.પી.) વિ. ગુજરાત રાજ્ય
વિષય : આગોતરા જામીન
DownloadDownload
722.
Supreme Court Criminal Appeal No. 740 of 2008 Arising out of SLP (Crl) No 788 of 2008
ડૉ. નરેન્દ્ર કે. અમીન વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : આગોતરા જામીન
DownloadDownload
723.
Supreme Court Civil Appeal 752 of 1973
અનંત મિલ્સ કંપની લિમિટેડ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ભારતનું બંધારણ, ૧૯૫૦, કલમ ૧૪-જો સ્વીકાર્ય વર્ગીકરણ હોય તો, બાકી કેસોને નક્કી કરેલા કેસોથી અલગ વર્ગ તરીકે ગણવા.
DownloadDownload
724.
Supreme Court Civil Appeal No.127 of 1975
પટેલ ઇશ્વરભાઇ પ્રહલાદભાઇ વગેરે વિ. તાલુકા વિકાસ અધિકારી અને અન્ય
વિષય : લઘુત્તમ વેતન અધિનિયમ, ૧૯૪૮ હેઠળ ઓ૫રેટરોને નિર્ધારિત કરેલ વેતન ચૂકવવા બાબતે
DownloadDownload
725.
Supreme Court Civil Appeal No. 43 of 1975
એલેમ્બિક કેમિકલ વર્ક્સ કં. લિ. વિ. કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ, ગુજરાત
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
726.
Supreme Court Civil Appeal No. 757 of 1964
મફતલાલ નારાયણદાસ બારોટ વિરુદ્ધ વિભાગીય નિયંત્રક, રાજ્ય પરિવહન નિગમ અને
વિષય : લાંબી રજાના કારણસર કરેલ નોકરીની સમાપ્તિમાં બચાવ ની તક બાબતે
DownloadDownload
727.
Supreme Court Civil Appeal No.177 of 1973
ગુજરાત રાજ્ય અને અન્ય વિ. સાંકળચંદ ખોડીદાસ પટેલ (મૃ) વતી કાનુની પ્રતિનિધિઓ
વિષય : સંપાદન હેઠળની જમીનમાં સબસિડીની રકમ ચૂકવવાનો સરકાર દ્વારા જાહેર કરાયેલા ઇરાદાનો ત્યાગ
DownloadDownload
728.
Supreme Court Civil Appeal No.4468 of 2005
રાણીપ નગર પાલિકા વી. બાબુજી ગભાજી ઠાકુર અને અન્યો અન્ય
વિષય : કુદરતી ન્યાયના સિધ્ધાંતને અનુસરવામાં આવેલ નહી.
DownloadDownload
729.
Supreme Court Civil Appeal No. 5498 of 2013
ભાવનગર નગર પાલીકા વિરુદ્ધ સલિમભાઇ ઉમરભાઈ મન્સુરી
વિષય : ગુજરાતી ભાષા
DownloadDownload
730.
Supreme Court CIvil Appeal 793 of 1977
સાબરકાંઠા જીલ્લાા ખરીદ વી. સંઘ લિમિટેડ વિરુદ્ધ આવકવેરાના કમિશનર
વિષય : સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્ષના કાયદા મુજબ કરની આકારણી, મુક્તિઓ અને નિર્ધારણ.
DownloadDownload
731.
Supreme Court Criminal Appeal No.65 of 1959
બોમ્બે રાજ્ય (હવે ગુજરાત) વિ. નારાયણદાસ માંગીલાલ અગ્રવાલ અને અન્ય
વિષય : ફરીયાદી ઉપર પુરાવાની સાબીત કરવાનો બોજો રહે છે અને ફરીયાદી એ પોતાનો કેસ નિશંક પણે પુરવાર કરવાનો રહેશે
DownloadDownload
732.
Supreme Court Civil Appeal No. 104 of 1966
વલ્લભભાઇ નાથાભાઇ વિ. બાઇ જીવી અને અન્યો
વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ અગ્રિકલ્ચર લેન્ડ એક્ટ ની કલમ 84ની જોગવાઈ જામીનધારક સિવાય અન્ય હિત ધરાવનાર વ્યક્તિ કરી શકે.
DownloadDownload
733.
Supreme Court Civil Appeal No.5543 of 2007
દેવીસિંહ મીના વી. યુનિયન ઓફ ઇન્ડિયા
વિષય : સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડના પદ સાથે સંબંધિત દાવો
DownloadDownload
734.
Supreme Court Civil Appeal 801 of 1978
મોટર ઓનર ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ. વિરુધ્ધ જાદવજી કેશવજી મોદી અને અન્ય.
વિષય : મોટર વાહન અધિનિયમ ૧૯૩૯, કલમ ૯૫ (૨) મોટર દ્વારા સુધારેલ વાહન (સુધારા) અધિનિયમ, ૧૯૫૬, કલમ ૭૪."બધામાં "-" કોઈપણ એક અકસ્માત "-નો અર્થ બાબતે
DownloadDownload
735.
Supreme Court Civil Appeal No.5638-5640 of 1983
ગોધરા ઇલેક્ટ્રીસિટી કંપની લિમિટેડ. અમદાવાદ વિ. આવકવેરા કમિશનર, ગુજરાત-૨, અમદાવાદ
વિષય : આવકવેરા કાયદા, ૧૯૬૧ ની કલમ ૨૬૧ અન્વયે આપવામાં આવેલ પ્રમાણપત્ર સામે અપીલ
DownloadDownload
736.
Supreme Court Civil Appeal 883 of 1967
ઇશ્વરલાલ ગિરધરલાલ જોશી વીગેરે વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : તાકીદના સંજોગોમાં જમીન સંપાદન બાબતે
DownloadDownload
737.
Supreme Court Civil Appeal No.6625 of 1995
જે. એન. ગણાત્રા વિરુધ્ધ મોર્વિ મ્યુનિસિપેલિટી, મોર્વિ
વિષય : સેવામાંથી બરતરફ કરવા બાબત
DownloadDownload
738.
Supreme Court Civil Appeal No. 107 of 2009 Arising Out of Special Leave Petition (Civil) 1363 of 2008
ઓમ કંસ્ટ્રક્શન કંપની વિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય એક
વિષય : લવાદની નિયુક્તિ
DownloadDownload
739.
Supreme Court Criminal Appeal No.526 of 2001
પ્રકાશ કુમાર @પ્રકાશ ભુટ્ટો વિ. ગુજરાત રાજ્ય
વિષય : ટાડા
DownloadDownload
740.
Supreme Court Civil Appeal No.6753 of 1994
સોનિક ઇલેક્ટ્રોચેમ અને અન્યો વી. વેચાણ કરવેરા અધિકારી અને અન્ય
વિષય : શું અપીલકર્તા દ્વારા ઉત્પાદિત કરાયેલ જેટ-મેટ કાયદાની કલમ ૪૯ હેઠળ બહાર પાડવામાં આવેલ ગુજરાત વેચાણ વેરો અધિનિયમ, ૧૯૬૯ ની અનુસૂચિ II ભાગ એ ની એન્ટ્રી ૧૨૯ માં આવશે કે કેમ?
DownloadDownload
741.
Supreme Court Civil Appeal No. 6896 of 1996
ઇશ્વરલાલ પ્રેમચંદ શાહ અને અન્ય... વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય...
વિષય : જમીન સંપાદનના કાયદા હેઠળ વળતર
DownloadDownload
742.
Supreme Court Civil Appeal No. 117 of 1975
ક્લોથ ટ્રેડર્સ પ્રા. લિ. વિગેરે વિ. એડિશનલ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ, ગુજરાત -૧ વિગેરે
વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
743.
Supreme Court Criminal Appeal No.811 of 2008
ઇઝરૂલ હક અબ્દુલ હમીદ શેખ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય
વિષય : પ્રથમ, માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો તે પહેલા ટાડાની કલમ ૨૦ એ(૧) હેઠળ મંજૂરી મેળવવામાં આવી ન હતી જેથી આરોપીને જામીન મળવાપાત્ર છે.
DownloadDownload
744.
Supreme Court Criminal Appeal No.1996 of 2013
ગુજરાત રાજ્ય વિ. ગિરીશ રાધાકૃષ્ણન વર્ડે
વિષય : પોલીસ રીપોર્ટથી દાખલ થયેલ કેસમાં કલમ ૧૯૦, કલમ ૨૦૦ હેઠળ મેજીસ્ટ્રેટને ગુન્હાની કલમો ઉમેરવાની સત્તા નથી. પરંતુ સી.આર.પી.સી. કલમ ૨૧૬,૨૧૮, ૨૨૮ મુજબ આરોપ ઘડતી વખતે કલમોમાં ઉમેરો કે બાકાત કરવાનો હુકમ કરી શકે
DownloadDownload
745.
Supreme Court Civil Appeal No. 146 of 1978 with Civil Appeal No. 322 - 324 of 1979
મેનેજમેન્ટ ઓફ શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. વિગેરે વિ. બી.એસ. બારોટ, મેમ્બર, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, ગુજરાત અને અન્ય એક વિગેરે
વિષય : મજૂર કાયદા
DownloadDownload
746.
Supreme Court Civil Appeal No.7268 of 2004
ગુજરનારના કાયદેસર પ્રતિનિધિ દ્વારા મોહનલાલ નાનાભાઈ ચોક્સી (મૃત) વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળ શાકભાજી બજારની સ્થાપના માટે જમીન હસ્તગત કરવા બાબત.
DownloadDownload
747.
Supreme Court Civil Appeal No. 182 - 186 of 1963
ગુજરાત રાજ્ય વિ. ફિદ્દાલી બદરુદ્દીન મીઠીબરવાલા
વિષય : રાજવી શાશકોએ ગ્રાન્ટ કરેલ જાગીર બાબત
DownloadDownload
748.
Supreme Court Civil Appeal No.7463 of 2009
નિયામક, ફિશરીઝ ટર્મિનલ વિભાગ વિરુદ્ધ ભીખુભાઈ મેઘાજીભાઈ ચાવડા
વિષય : ફિશરીઝ ટર્મિનલ વિભાગ મોસમી ઉદ્યોગ નથી અને કામદારે ૨૪૦ દિવસની સતત સેવા પૂરી કરી હતી તેનો પુરાવાના બોજા બાબત.
DownloadDownload
749.
Supreme Court Civil Appeal No. 200 of 1997
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિ. મંજૂલાબેન જયંતિલાલ નકુમ અને અન્યો
વિષય : અજમાયશી સમય બાદ સેવામાંથી અકારણ બરતરફી
DownloadDownload
750.
Supreme Court Civil Appeal No. 358 of 1970
નડિયાદ ઇલેક્ટ્રિક કંપની લિ. વિ. નડિયાદ બરો મ્યુનિસિપાલિટી અને અન્ય એક
વિષય : ઇન્ડિયન ઇલેક્ટ્રીસીટી એક્ટ, ૧૯૧૦
DownloadDownload

Pages