Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 801. |
Supreme Court Civil Appeal No.1672 of 1998 મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : શું જમીન સંપાદન કાયદાની કલમ ૪૮ હેઠળ રાજ્ય સરકાર માટે લાભ કર્તાની સંપાદિત જમીન પરત ખેંચવાના નિર્ણય વખતે સાંભળવા જરૂરી છે? | Download | Download |
| 802. |
Supreme Court Civil Appeal No. 1438 of 1968 મનુભાઇ, નંદલાલ એમરસી વિ. પોપટલાલ મણિલાલ જોષી અને અન્યો વિષય : Supreme Court Civil Appeal No. 3959-3960 of 2001 | Download | Download |
| 803. |
Supreme Court Criminal Appeal No.169 of 1969 પટેલ લાલજીભાઈ સોમાભાઈ વિરુદ્વ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય દંડ સહિતાની કલમ 409 હેઠળ વિશ્વાસ ભંગ માટે કાર્યવાહી બાબત | Download | Download |
| 804. |
Supreme Court Civil Appeal No.2145 of 1978 સી.આઈ.ટી વિ. કમલિની ખટોઉ વિષય : જે હિસાબી વર્ષમાં આવક પ્રાપ્ત કરી હોય અથવા મેળવી હોય તે વર્ષમાં ટ્રસ્ટી અથવા તો વિવેકાધીન ટ્રસ્ટના લાભાર્થી પાસેથી મહેસૂલ મૂલ્યાંકન કરી અને વસુલ મેળવી શકાશે. | Download | Download |
| 805. |
Supreme Court Civil Appeal 2650 of 1972 હરિપ્રસાદ મુલશંકર ત્રિવેદી વિરુદ્ધ વી. બી. રાજુ અને અન્ય વિષય : રીપ્રેસન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, ૧૯૫૦, કલમ ૧૬, ૧૯, ૨૧ થી ૨૪, ૩૦ રીપ્રેસન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ, ૧૯૫૧, કલમ ૨(૧)(ઇ), ૩, ૧૦૦(૧)(એ), ૧૦૦(૧)(ડી)(આઇ), (૩), (૪) બાબતે | Download | Download |
| 806. |
Supreme Court Civil Appeal 2704 of 1979 આનંદી મુકતા સદગુરુ શ્રી મુકતા જેવાનદાસ્વામી સુવર્ણા જય વિરુદ્ધ વી. આર. રુદાની અને અન્ય વિષય : અનુચ્છેદ ૨૨૬ 'કોઈ પણ વ્યક્તિ અથવા ' સત્તામંડળ કે જે માત્ર વૈધાનિક સત્તાધિકારીઓ અથવા રાજ્યના આદેશના સાધનો સુધી મર્યાદિત ન હોય તેને આ આધાર પર પરમાગેશ આદેશ નકારી શકાય નહીં કે લાગુ કરવાની ફરજ કાયદા દ્વારા લાદવામાં આવી નથી. | Download | Download |
| 807. |
Supreme Court Criminal Appeal No.193 of 1979 કંચનલાલ માણેકલાલ ચોક્સી વિરૂદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : બંધારણની અનુચ્છેદ-૧૩૩(૧) હેઠળ પ્રમાણપત્ર | Download | Download |
| 808. |
Supreme Court Civil Appeal No.1685 of 1970 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેર અને અન્ય વિ. જાનમોહમ્મદ ઉસ્માનભાઈ અને અન્યવ વિષય : સાત દિવસ માટે કતલખાનું બંધ કરવાથી અરજદાર-સામાવાળાને બંધારણના અનુચ્છેદ ૧૯ (૧) (જી) હેઠળ ગેરંટી આપવામાં આવેલા મૂળભૂત અધિકાર પર ગેરવાજબી પ્રતિબંધ ન મૂકવા બાબત. | Download | Download |
| 809. |
Supreme Court Criminal Appeal No.13 of 1964 સિંધી લોહાના ચૈતરામ વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : જુગાર અધિનિયમના કાયદા હેઠળ પોલીસની સર્ચ વોરન્ટ અન્વયે તપાસ કરવા અંગેની સત્તા | Download | Download |
| 810. |
Supreme Court Civil Appeal No. 1446 of 1971 જયંતરાવ અમરતરાવ પ્રધાન વિ. પાર્થસારથી, કલેક્ટર ઓફ ખેડા ડિસ્ટ્રીક્ટ અને અન્યો વિષય : ગુજરાત પટેલ વતન નાબૂદી અધિનિયમ, ૧૯૬૧ | Download | Download |
| 811. |
Supreme Court Civil Appeal 2891 of 1977 રાજરથા નારનભાઈ મિલ્સ. કો. ઓ. લિમિટેડ. વિરુદ્ધ વેચાણ કરવેરા અધિકારી, પેટલાદ વિષય : કંપની અધિનિયમ , 1956:એસ. 530 (1) (એ)-કંપની પાસેથી વેચાણવેરાની બાકી રકમના સંબંધમાં અગ્રતાનો રાજ્યનો દાવો. | Download | Download |
| 812. |
Supreme Court Civil Appeal 2957 of 2013 કચ્છ જલ સંકટ નિવારણ સમિતિ અને બીજા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : નર્મદા નદીના પાણીની વહેંચણીનો આંતર -રાજ્ય વિવાદ | Download | Download |
| 813. |
Supreme Court Civil Appeal No. 1899 of 2002 કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ વિ. સુનિલ જે. કિનારીવાલા વિષય : ટ્રસ્ટની બાબતમાં આવકવેરો | Download | Download |
| 814. |
Supreme Court Criminal Appeal No.26 of 1989 દિનેશચંદ્ર જમનાદાસ ગાંધી વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : બજારમાં વેચાતી ખાધ્ય સામગ્રીની અંદર થતી ભેળસેળ અને તેના લગત થતા કાયદાનું અર્થઘટન | Download | Download |
| 815. |
Supreme Court Civil Appeal 3551 of 1979 હેલ્પર ગિરધરભાઈ વિરુદ્ધ સૈયદ મોહમ્મદ મિરાસાહિબ કાદરી અને અન્ય વિષય : ભાડે રાખનાર કાનુની કબજો ધરાવતો હોય તે પેટા ભાડુત સાબિત કરવા પુરતુ નથી. ભાગીદારી હતી કે નહી તે કાયદાખતે હકીકતનો મિશ્ર પ્રશ્ન છે જે વિવિધ કિસ્સામાં અલગ અલગ સંજોગ પર આધાર રાખે છે. | Download | Download |
| 816. |
Supreme Court Civil Appeal No. 5529 - 5532 and 6490 of 2016 ઉના નગરપાલિકા વિ. કાળીબેન બાલુભાઇ મકવાણા અને અન્ય એક વિષય : નગરપાલિકાના કર્મચારી | Download | Download |
| 817. |
Supreme Court Criminal Appeal No.57 of 1973 ઈન્દરજીત સી. પારેખ અને અન્યો વિરુધ્ધ વી. કે. ભટ્ટ અને અન્ય વિષય : નોકરી આપનારની ફરજ છે કે તેણે દર માસ પુરો થયા બાદ ૧૫ દિવસમા પ્રોવિડન્ડનો ફાળો કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડમા જમા કરાવવાનો રહેશે. | Download | Download |
| 818. |
Supreme Court Civil Appeal No.2186 of 2009 કિશોરસિંહ રતનસિંહ જાડેજા વીરુધ્ધ મારુતિ કોર્પોરેશન અને અન્ય વિષય : પ્રતિબંધાત્મક મનાઇ હુકમનો વચગાળાનો આદેશ કરતી વખતે મૂળભૂત ત્રણ સિધ્ધાંતો ઘ્યાને લેવા, ઉપરાંત તૃતિયપક્ષ મિલકતનો કબજો ધરાતવાં હોય તો તેમને સાંભળવા જરૂરી | Download | Download |
| 819. |
Supreme Court Criminal Appeal No. 645 of 2012 સંગીતાબેન મહેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય એક વિષય : ડબલ જીયોપાર્ડીનો સિધ્ધાંત લાગુ પાડવા માટે પ્રથમ અને પછીના બંન્ને કેસમાં રહેલા ગુનાઓના આવશ્યક ઘટકો સમાન હોવા જોઇએ અન્યથા પછીનો કેસ કોઇ પણ કાયદાની જોગવાઇઓથી પ્રતિબંધીત નથી. | Download | Download |
| 820. |
Supreme Court Civil Appeal No. 5643 of 2008 Arising Out of S.L.P. (C) No. 2527 of 2007 ભારત સરકાર અને અન્ય એક વિ. શ્રીજી કલરકેમ ઇન્ડસ્ટ્રીઝ વિષય : કરાર અન્વયેની બાબતમાં વ્યાજ | Download | Download |
| 821. |
Supreme Court Criminal Appeal No.68 of 1977 ભરવાઽ ભોગજીનભાઇ હીરજીભાઇ વિરુદ્દ ગુજરાત રાજ્ય વિષય : ફરીયાદપક્ષના કેસમાં નાની-મોટી વિસંગતતાઓને વધુ પડતું મહત્વ ન આપી શકાય. | Download | Download |
| 822. |
Supreme Court Civil Appeal No. 5667 of 2006 અજેન્દ્રપ્રસાદદાસજી એન. પાંડે વિ. સ્વામી કેશવપ્રકાશદાસજી એન. અન્ય એક વિષય : પક્ષકારના નિવેદન બાબત સુધારા સબબ | Download | Download |
| 823. |
Supreme Court Civil Appeal No.2208 of 1972 ફિરોઝ બામાન્જી દેસાઈ વિરુદ્ધ ચંદ્રકાન્ત એમ. પટેલ અને અન્યો વિષય : ખાલી કબજાના અંગત વપરાશના હુકમનામામાં બંને પક્ષોમાંથી વધુ મુશ્કેલી કોને પડશે તેનો પુરાવો આપવો પડે. | Download | Download |
| 824. |
Supreme Court Criminal Appeal No.155 of 1965 ભાનુપ્રસાદ હરિપ્રસાદ દવે રાજુજી ગંભીરજી વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : પ્રથમ તપાસમાં આપેલ પોલીસ રુબરુના નિવેદનોની પણ બીજી તપાસના કેસમાં ઉલટતપાસ કરી શકાય છે. | Download | Download |
| 825. |
Supreme Court Criminal Appeal No. 735 of 2014 (Arising out of Special Leave Petition (Cri.) No. 9184/2008) બાબુભાઈ ભીમાભાઈ બોખિરીયા અને અન્ય એક વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : પુરાવા અધિનિયમની કલમ ૩૨(૧) હેઠળ મૃતકના નિવેદનની સ્વિકાર્યતાની આવશ્યક શરત એ છે કે, તેના મૃત્યુમાં પરિણમેલ વ્યવહારના સંજોગો સાથે સંબંધિત નિવેદન હોવું આવશ્યક છે અને આ વ્યવહારના સંજોગો વાસ્તવિક ઘટના સાથે કેટલાક નિકટવર્તી સંબંધ ધરાવતા હોવા જોઇએ. | Download | Download |
| 826. |
Supreme Court Civil Appeal 4001 of 1982 શ્રીમતી સરિફાબી મોહમ્મદ ઇબ્રાહિમ અને અન્યો વિરુધ્ધ આવકવેરાના કમિશનર, ગુજરાત વિષય : જમીનમાં હાથ ધરવામાં આવતી એક કૃષિ કામગીરીમાંથી થતી આવક જમીનની ખરીદીમાં કરવામાં આવેલ રોકાણ આવક પાત્ર છે કે કેમ તે બાબતે | Download | Download |
| 827. |
Supreme Court Criminal Appeal No.158 of 1972 ગોવિંદલાલ છગ્ગન લાલ પટેલ વિરુદ્ધ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ, ગોધરા અને અન્ય વિષય : કાયદાનું અર્થઘટન કરતી વખતે ફકત શાબ્દીક અર્થ જ નહિ પરંતુ તેની પ્રક્રુતી, ઉદ્દેશ્ય, રચના અને પરિણામો ધ્યાનમાં રાખીને કરવો જોઈએ | Download | Download |
| 828. |
Supreme Court Civil Appeal 4860 of 2009 કૃષિ ઉત્પાદન બજાર સમિતિ વિરૂધ્ધ બાયોટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય. વિષય : બજાર વિસ્તાર બહારની કોઇ કૃષિ પેદાશ બજાર વિસ્તારમાં આવેલી હોય ત્યારે તેના વેચાણ પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં | Download | Download |
| 829. |
Supreme Court Criminal Appeal No.700 of 1980 મારવાડી કિશોર પરમાનંદ વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : જો એક માત્ર નજરે જોનાર સાક્ષીની જુબાની વ્યાજબી શંકાઓથી રહિત હોય તો તેવા સાક્ષીની જુબાની આધારે આરોપીને દોષીત માની શકાય. સાક્ષીઓની સંખ્યા કરતાં પુરાવાની ગુણવત્તા મહત્વની છે. | Download | Download |
| 830. |
Supreme Court Civil Appeal 5193 of 1989 ગુજરાત રાજ્ય વિભાગના નાયબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નું મંડળ વિરૂધ્ધ ગુજરાત રાજ્ય અનેઅન્ય. વિષય : એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ (સિવિલ) ગુજરાત સર્વિસ ઓફ એન્જિનિયર્સ ક્લાસ I ભરતી નિયમો, ૧૯૭૧)-નિયમ ૩- પ્રતિક્ષા યાદી -ઓપરેશન | Download | Download |
| 831. |
Supreme Court Criminal Appeal No. 943 of 2005 વિજયસિંહ ચંદુભા જાડેજા વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ -50 ની જોગવાઇ | Download | Download |
| 832. |
Supreme Court Civil Appeal 8574 of 2001 ગુજરાત હાઈકોર્ટ અને બીજા વિરૂધ્ધ ગુજરાત કિશન મજૂર પંચાયત અને બીજા વિષય : ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના અધ્યક્ષની નિમણુંક બાબત. | Download | Download |
| 833. |
Supreme Court Civil Appeal No.586 of 1986 ગુજરાત રાજ્ય વિગેરે વિરુદ્વ હોટેલ રાતરાણી તેના માલિક કાનજી વિશ્વરામ પાટે દ્વારા વિષય : મનોરંજન કરમાં વેરાની વસુલાતને યોગ્ય ઠરાવેલ | Download | Download |
| 834. |
Supreme Court Civil Appeal No.723 of 1966 ગુજરા ત રાજ્ય વિરુદ્વ પટેલ રાઘવનાથ અને અન્ય વિષય : ખેતીની જમીનને બિન-ખેતીના પરવાનગીના કલેક્ટરના હુકમને મ્યુ. કમિશ્નર રદ ન કરી શકે | Download | Download |
| 835. |
Supreme Court Criminal Appeal 191 of 1962 શંકરલાલ કચરાભાઇ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : શું આરોપીઓ ના સમાન ઇરાદા માં ભુલ થી જેની હત્યા કરવાનો ઇરાદો હતો તેની જગ્યા એ અન્ય વ્યકતિ ની હ્ત્યા એે સામાન્ય હેતુને આગળ વધારવામાં" ન હોઈ શકે | Download | Download |
| 836. |
Supreme Court Criminal Appeal No.1678 of 2009 બાબુભાઇ જમનાદાસ પટેલ વી. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : યોગ્ય કિસ્સાઓમાં, અદાલતો ગુનાની તપાસ પર દેખરેખ રાખી શકે છે જ્યારે તેને સંતોષ થાય કે તપાસ આગળ વધી રહી નથી અથવા રસ ધરાવતી વ્યક્તિઓ દ્વારા પ્રભાવિત થઈ રહી છે. | Download | Download |
| 837. |
Supreme Court Civil Appeal No.968 of 2009 તુષાર ડી. ભટ્ટ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : કર્મચારીની વર્તણુંક જોતાં, વહીવટી નિર્ણયમાં અદાલતની દરમ્યાનગીરી યોગ્ય નથી | Download | Download |
| 838. |
Supreme Court Criminal Appeal No. 1146 of 2008 રમેશભાઈ મોહનભાઈ કોલી અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય પુરાવા અધિનિયમની કલમ-૨૭ તથા ૧૫૪ | Download | Download |
| 839. |
Supreme Court Civil Appeal 690 of 1976 ભારત સંઘ અને અન્ય વિરુદ્ધ સામાવાળા મજૂર મહાજન મંડળ અને અન્ય વિષય : નિયત દિવસ પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો મંજુર કરવામાં આવેલ હોય તો વધારાના વેતન(ફરજિયાત જમા) અધિનિયમ ૧૯૭૪ ની કલમ ૨(B) આકર્ષિત થશે નહિ. | Download | Download |
| 840. |
Supreme Court Civil Appeal No.1925 of 2011 (Arising out of SLP (C) No.29216 of 2009) ચૌધરી નવીન હેમાભાઈ અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : શૈક્ષણિક - એમબીબીએસમાં પ્રવેશ મેળવવાની લાયકાત વિશે. | Download | Download |
| 841. |
Supreme Court Civil Appeal No.1707 of 1973 બાબુભાઈ મુળજિભાઈ પટેલ વિ. નંદલાલ ખોડીદાસ બારોટ એન્ડ બીજા વિષય : અવિશ્વાસ પ્રસ્તાવ અને નિંદા પ્રસ્તાવ વચ્ચેનો તફાવત સંદર્ભે નામ. સર્વોચ્ચ અદાલત દ્રારા ભારતના બંધારણ, ૧૯૫૦ કલમ ૨૨૬ ઉચ્ચ ન્યાયાલયના અધિકારક્ષેત્રની પ્રકૃતિ અને અવકાશ બાબતેની ચર્ચા | Download | Download |
| 842. |
Supreme Court Civil Appeal No. 6462 - 6464 of 2001 with Writ Petition 249 and 252 of 2002 ગુજરાત રાજ્ય અને અન્યો વિ. અખિલ ગુજરાત પ્રવાસી વી.એસ. મહામંડળ અને અન્યો વિષય : વાહનવેરા બાબત | Download | Download |
| 843. |
Supreme Court Criminal Appeal No.193 of 1961 ગુજરાત રાજ્ય વિરુદ્ધ જેઠાલાલ ચેલાભાઇ પટેલ વિષય : કામદારોને રક્ષણ આપવાનો આ અધિનિયમનો ઈરાદો એવો છે કે, કબ્જેદાર અથવા વ્યવસ્થાપકે સાબીત કરવુ જરૂરી છે કે, તેણે ફેક્ટરી એક્ટનો અમલ કરવા માટે યોગ્ય ખંતનો ઉપયોગ કર્યો હતો. | Download | Download |
| 844. |
Supreme Court Civil Appeal 691 of 1976 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વી. સામાવાળા: ધ્રાંગધ્રા રાસાયણિક કાર્યો અને અન્યો વિષય : જીવનનિર્વાહના ખર્ચ સૂચકાંકમાં વધારાને પરિણામે મોંઘવારી ભથ્થાની સ્વચાલિત ચુકવણીઅનેવધારાના મોંઘવારી ભથ્થા વચ્ચેનો સંબંધ | Download | Download |
| 845. |
Supreme Court Civil Appeal No.2570-71 of 1996 જનરલ મેનેજર, ટેલિફોન, અમદાવાદ અને અન્ય. વિરુધ્ધ વી.જી. દેસાઈ અને અન્ય. વિષય : નિવૃત્તિ સમયે જી.પી.એફ. અંગે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના ચુકાદા બાબત | Download | Download |
| 846. |
Supreme Court Civil Appeal No. 5882 of 2010 (Arising out of Special Leave Petition (Civil) No. 20604/2009) ડાહ્યાભાઈ રણછોડદાસ ધોબી અને અન્ય એક વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : સુરત શહેરમાં શાળા માટે મ્યુનીસી૫લ કોર્પોરેશનને જમીન સં૫ાદન કરેલ હતી. | Download | Download |
| 847. |
Supreme Court Civil Appeal No.2485 of 2001 વિલુબેન ઝલેજર કોન્ટ્રાક્ટર (મૃતક) કાનૂની પ્રતિનિધિ દ્વારા વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : જમીન સંપાદનની રકમ નક્કી કરવા તથા દિલાસા વળતર (સોલેશિયમઃ) ની રકમ પર વ્યાજ મેળવવા બાબત | Download | Download |
| 848. |
Supreme Court Civil Appeal No. 7000-7002, 7192, 7472, 7387, 7388, 7389, 8166, 8167 of 1994 સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિ. ભારત સરકાર અને અન્યો વિષય : ખાણ અને ખનીજ અધિનિયમ | Download | Download |
| 849. |
Supreme Court Civil Appeal 695 of 1965 હિરાલાલ વલ્લભરામ વિ. સામાવાળા: કસ્તોરભાઈ લાલભાઈ અને અન્યો. વિષય : મકાન માલીક તે ભાડુઆત-ઈન-ચીફ (ટેનેન્ટ ઈફ ચીફ) ને પક્ષકાર બનાવ્યા વગર પેટા ભાડુત (સબ ટેનેન્ટ) ને પક્ષકાર બનાવ્યા વગર દાવો લાવી શકે નહી | Download | Download |
| 850. |
Supreme Court Civil Appeal No.1836 of 1977 અરવિંદ મિલ્સ લિ. વિ. આવકવેરા કમિશનર, ગુજરાત વિષય : શું નગર આયોજન યોજના હેઠળ ચુકવેલ ખર્ચ મહેસુલ ખર્ચ તરીકે કરદાતાની આકારણી પાત્ર આવકમાથી કપાત પાત્ર છે? | Download | Download |




