Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7751. |
Supreme Court Civil Appeal No. 5489 of 2007 સિંધી એજ્યુકેશન સોસાયટી અને અન્ય. વિ. મુખ્ય સચિવ, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર તથા અન્ય. વિષય : ભાષાકીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને સહાયક અનુદાન આપવાની શરતો અને શિક્ષકોની નિમણૂકના વહીવટી અધિકારો પર રાજ્યના નિયંત્રણ અંગે. | Download | Download |
| 7752. |
Supreme Court of India Civil Appeal No. 3795 of 2014 મેસર્સ ન્યુ નોબલ એજ્યુકેશનલ સોસાયટી વિ. ધી ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ-૧ અને અન્ય એક વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૦(૨૩સી)(vi) હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ માટે કરમુક્તિના સંદર્ભમાં "માત્ર" શબ્દપ્રયોગની વૈધાનિક વ્યાખ્યા અને અર્થઘટન બાબત | Download | Download |
| 7753. |
Supreme Court of India Civil Appeal No. 3698 of 2006 ગણેશ બેન્ક. કુરુંદવાડ લિ. અને અન્ય(ઓ) વિ. ભારત સંઘ અને અન્ય(ઓ) વિષય : બેન્કિંગ વિનિયમન અધિનિયમ, ૧૯૪૯ ની કલમ ૪૫ અને ૩૬(એબી) હેઠળ બેંક પર મોરેટોરિયમ લાદવાની અને ખાનગી ક્ષેત્રની અન્ય મજબૂત બેંક સાથે તેના વિલીનીકરણની કાયદેસરતા તથા વહીવટી નિર્ણયોમાં ન્યાયિક સમીક્ષાની વ્યાપ્તિ. | Download | Download |
| 7754. |
Supreme Court Civil Appeal 4038 of 2022 સત્યજિત કુમાર અને અન્ય વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય વિષય : રાજ્યપાલ દ્રારા શિક્ષકોની નિમણૂકોમાં ૧૦૦% અનામત આપવાની સત્તાના તેમજ તેના સંરક્ષણ અને મેરિટ યાદીના પુન:નિરીક્ષણ બાબત. | Download | Download |
| 7755. |
Supreme Court Civil Appeal No. 8672 of 2013 etc. મેસર્સ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને અન્ય. વિ. કર્ણાટક રાજ્ય તથા અન્ય. વિષય : બાંધકામ કરાર ના અમલમાં વપરાયેલા માલસામાન પર વેચાણવેરો લાદવાની રાજ્ય સરકારની બંધારણીય સત્તા અને કાનૂની પદ્ધતિ અંગે.S | Download | Download |
| 7756. |
Supreme Court Spl Leave To Appeal (Cri) 2009 of 2017 રાકેશ કુમાર પોલ વિરુદ્ધ આસામ રાજ્ય વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ ૧૬૭(૨) હેઠળ વૈધાનીક જામીનનો અધિકાર અને ૬૦/૯૦ દિવસની તપાસ અવધિનું અર્થઘટન. | Download | Download |
| 7757. |
Supreme Court Civil Appeal 5416 of 2008 ચેટર્જી પેટ્રોકેમ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ હલ્દિયા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને અન્ય વિષય : કંપનીઝ એક્ટ, ૧૯૫૬ – કલમો ૩૯૭, ૩૯૮ અને ૪૦૨ – અલ્પસંખ્યક શેરધારકોના દમન અને દુર્વ્યવસ્થાપન અંગે રાહત – શેરધારકો વચ્ચેના ખાનગી કરારોના ભંગને માત્ર તે કારણસર કલમ ૩૯૭ હેઠળ દમન ગણાવી શકાય નહીં; કંપની લો બોર્ડને આવા કરારોનો અમલ કરાવવાનો અધિકાર નથી. | Download | Download |
| 7758. |
Supreme Court Criminal Appeal No. 693 of 2007 સુશીલ શર્મા વિ. દિલ્હી ની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ રાજ્ય વિષય : પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના કેસમાં પરિસ્થિતિજન્ય પુરાવાનું મૂલ્યાંકન અને સજાની યોગ્યતા અંગે. | Download | Download |
| 7759. |
Supreme Court Civil Appeal 3849 of 2017 ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયનશિપ લિમિટેડ વિરુદ્ધ આવકવેરા કમિશનર, આંતરરાષ્ટ્રીય કરવેરા-3, દિલ્હી અને અન્ય વિષય : વ્યાપારી નિયંત્રણના આધારે આવકવેરા અધિનિયમની કલમ ૧૯૫ હેઠળ કરપાત્રતા નક્કી કરવા બાબત. | Download | Download |
| 7760. |
Supreme Court Civil Appeal 3546 of 2014 રાજસ્થાન સિલિન્ડર્સ એન્ડ કન્ટેનર્સ લિમિટેડ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : સ્પર્ધા અધિનિયમ, ૨૦૦૨ – કાર્ટેલાઇઝેશન, બોલી મા થયેલ ગોટાળો અને સાંઠગાંઠપૂર્વકની બોલી સાબિત કરવા માટેના પુરાવાનું ધોરણ – માત્ર સમાન અથવા સમાનાન્તર બોલીઓના આધારે કાર્ટેલનો નિષ્કર્ષ કાઢી શકાય નહીં; વિશ્વસનીય અને પુષ્ટિકારક પુરાવો આવશ્યક. | Download | Download |
| 7761. |
SUPREME COURT CIVIL APPELLATE JURISDICTION: Civil Appeal No.104 of 2020. મોહદ. અબ્દુલ્લાહ આઝમ ખાન વિ. નવાબ કાઝિમ અલી ખાન વિષય : વિધાનસભા ચૂંટણી ઉમેદવારની ઉંમર યોગ્યતા (વયમર્યાદા) અને જન્મતારીખના દસ્તાવેજી પુરાવાઓની ગ્રાહ્યતા અંગેનો નિર્ણય. | Download | Download |
| 7762. |
Supreme Court of India Criminal Appeal No. 1123 of 1999 બુધ સિંહ અને અન્ય(ઓ) વિ. યુ.પી. રાજ્ય વિષય : નિર્દોષ છૂટકારાના આદેશ સામેની અપીલમાં અપીલ અદાલતની સત્તાઓ અને ક્ષેત્ર, તથા તપાસમાં ખામીઓ અને વૈદ્યકીય પુરાવા સાથે અસંગતતાના આધારે નિર્દોષ છૂટકારો યોગ્ય ઠેરવતો ચુકાદો. | Download | Download |
| 7763. |
Supreme Court Civil Appeal 8510 of 2022 સિદ્રામ વિરુદ્ધ વિભાગીય મેનેજર, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય વિષય : મોટર અકસ્માત વળતર – કાયમી અપંગતા – ન્યાયસંગત વળતર – ભવિષ્યની આવક, ભાવિ તબીબી ખર્ચ, પરિચારક ખર્ચ તથા અન્ય બિન-આર્થિક નુકસાન અંગેના સિદ્ધાંતો. | Download | Download |
| 7764. |
Supreme Court Civil Appeal 3766-3767 of 2020 નીના અનેજા અને અન્ય વિરુદ્ધ જય પ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ વિષય : ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૨૦૧૯ ના અમલીકરણ અને આર્થિક અધિકારક્ષેત્રના ફેરફાર બાદ જુના કાયદા હેઠળની બાકી રહેલી કાર્યવાહીના મંચ અને હસ્તાંતરણ અંગે | Download | Download |
| 7765. |
Supreme Court SLP(C) 18662-63 of 2013 મેસર્સ પી.આર.પી. એક્સપોર્ટ્સ વગેરે વિરુદ્ધ મુખ્ય સચિવ, તમિલનાડુ સરકાર અને અન્ય વિષય : જ્યારે વ્યાપક જાહેર હિત સંકળાયેલું હોય ત્યારે અદાલતો કેસના નિર્ણય માટે અનુગામી ઘટનાઓ અને સાધન-સામગ્રીનું પરીક્ષણ કરી શકે છે. | Download | Download |
| 7766. |
Supreme Court Civil Appeal 2525 of 2018 અધ્યક્ષ, બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ, કોચિન પોર્ટ ટ્રસ્ટ વિરુદ્ધ મેસર્સ અરીબી સ્ટાર મેરીટાઇમ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : પોર્ટ ટ્રસ્ટ દ્વારા વસૂલાતપાત્ર ડેમરેજ/સંગ્રહ શુલ્કની જવાબદારી– સ્ટીમર એજન્ટ અને માલગ્રાહકની જવાબદારીનો નિર્ધારણ. | Download | Download |
| 7767. |
Supreme Court of India Civil Appeal No. 1909 of 2004 ટ્ર ાન્સ મેડિટે રેનિયન એરવેઝ વિ. એમ/એસ યુનિવર્સલ એક્સપોર્ટ્સ અને અન્ય(ઓ) વિષય : હવાઈ વહન અધિનિયમ (૧૯૭૨) અને વોરસો કન્વેન્શન હેઠળ સેવા ક્ષતિ સંબંધિત વિવાદોની સુનાવણી માટે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ (NCDRC) ના ‘અદાલત’ તરીકેના અધિકારક્ષેત્ર અને વાહકની જવાબદારી અંગેનો સર્વોચ્ચ અદાલતનો સ્વીકૃતિમૂળક આદેશ. | Download | Download |
| 7768. |
Supreme Court of India Criminal Appeal No. 688 of 2005 ઇરિડિયમ ઇન્ડિયા ટે લિકોમ લિ. વિ. મોટોરોલા ઇન્કોર્પોરે ટેડ અને અન્ય (ઓ) વિષય : નિગમિત (કોર્પોરેટ) ફોજદારી જવાબદારી અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૮૨ હેઠળ વડી અદાલતના અધિકારક્ષેત્રની મર્યાદા | Download | Download |
| 7769. |
Supreme Court of India Civil Appeal No. 6770 of 2004 કે ન્દ્રીય ઉત્પાદન શુલ્ક અને સીમાશુલ્ક આયુક્ત, કે રળ વિ. એમ/એસ લાર્સન એન્ડ ટુ બ્રો લિ. વિષય : નાણાં અધિનિયમ, ૧૯૯૪ હેઠળ ૨૦૦૭ના સુધારા પહેલાં સંયુક્ત અને અવિભાજ્ય વર્ક્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવા કરની વસૂલાતની કાનૂની અયોગ્યતા, મૂલ્યાંકન યાંત્રિકીનો અભાવ તથા કેન્દ્ર-રાજ્યની પરસ્પર અપવર્જક કરવેરા સત્તાઓ અંગેનો નિર્ણય. | Download | Download |
| 7770. |
Supreme Court Civil Appeal 2963 of 2023 બિશંભર પ્રસાદ વિરુદ્ધ મેસર્સ અરફાત પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિષય : ઔદ્યોગિક જમીનના ઉપયોગમાં ફેરફાર અને પૂરક ભાડાપટ્ટા મંજૂર કરવાની સત્તા ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા મંજૂરીઓ રદ કરવાની કાર્યવાહી કાયદેસર ઠરાવવા બાબતે | Download | Download |
| 7771. |
Supreme Court of India Civil Appeal No. 5059 of 2007 ભારત સંઘ અને અન્ય વિ. એસોસિયેશન ઑફ યુનિફાઇડ ટે લિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ ઑફ ઇન્ડિયા અન અન્ય(ઓ) વિષય : કેન્દ્રીય સરકાર અને લાયસન્સધારક વચ્ચેના કરાર હેઠળ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) ની વ્યાખ્યાની માન્યતા અને તે અંગે ટ્રાઈ (TRAI) તથા TDSAT ન્યાયાધિકરણના અધિકારક્ષેત્ર સંબંધિત સર્વોચ્ચ અદાલતનો નિર્ણય. | Download | Download |
| 7772. |
Supreme Court of India Writ Petition (Civil) No. 1030 of 2020 રાકેશ કુમાર અગરવાલા તથા અન્ય એક. વિ. નેશનલ લૉ સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેન્ગલુરુ અને અન્યો વિષય : નેશનલ લૉ સ્કૂલ (NLSIU) દ્વારા શૈક્ષણિક પરિષદની વૈધાનિક ભલામણ વિના જાહેર કરાયેલી અલગ પ્રવેશ પરીક્ષા (NLAT) રદબાતલ ઠરાવી, CLAT-2020 ના આધારે જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ | Download | Download |
| 7773. |
SUPREME COURT Civil Appeal Nos. 976-979 of 2001. અશોક લેલેન્ડ લિ. વિ. તમિલનાડુ રાજ્ય અને અન્ય વિષય : કેન્દ્રીય વેચાણ કર અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૬અ(૨) હેઠળ કાનૂની કલ્પના અને ફોર્મ 'એફ' ની સ્વીકાર્યતા તથા આકારણી આદેશની અંતિમતા. | Download | Download |
| 7774. |
Supreme Court of India Civil Appeal No. 8249 of 2013 સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા વિ. સુનિલ કૃષ્ણ ખૈતાન અને અન્યો વિષય : પોટાની કલમ ૪(બી) હેઠળ બિનઅધિકૃત જોખમી વિસ્ફોટકો/ઘાતક શસ્ત્રો રાખવાનો ગુનો અને સરકારી વકીલ દ્વારા કેસ પાછો ખેંચવાની મર્યાદિત સત્તાઓ બાબત | Download | Download |
| 7775. |
Supreme Court of India Civil Appeal No. 9405 of2017 મોબિલોક્સ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વિ. કિરૂસા સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ વિષય : કલમ ૮(૨)(એ) હેઠળ ‘હયાત વિવાદ’નું અર્થઘટન અને નાદારી સંહિતાની કલમ ૯ હેઠળ દાખલ થયેલી સી.આઇ.આર.પી. એપ્લીકેશન ફગાવવાની આવશ્યક બાબતો | Download | Download |
| 7776. |
Supreme Court of India Civil Appeal No 8239 of 2022 મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ અને અન્યો. વિ. પ્રોપર્ટી ઓનર્સ એસોશીએશન અને અન્યો વિષય : મહાનગરપાલિકા દ્વારા થયેલ કર આકારણી સબબ કેપિટલ વેલ્યુ | Download | Download |
| 7777. |
Supreme Court of India Civil Appeal No. 1969 of 2011 સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ રાખી ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ વિષય : ડેરિવેટિવ્ઝ બજારમાં કૃત્રિમ રિવર્સલ અને સિન્ક્રોનાઇઝ્ડ સોદાઓ દ્વારા કરાતા અનિતીપૂર્ણ વેપાર વ્યવહારો સામે સેબીના આદેશોને કાયમ રાખતો અને બ્રોકર્સ સામેના આક્ષેપો ફગાવી દેતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 7778. |
Supreme Court Civil Appeal No. 868 of 2003 સી. વેંકટાચલમ વિ. અજિતકુમાર સી. શાહ અને અન્યો વિષય : ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ હેઠળ ગ્રાહક મંચો સમક્ષ બિન-વકીલ અધિકૃત પ્રતિનિધિઓ (એજન્ટો) દ્વારા પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરવાની કાયદેસરતા અને તેમના નિયમન માટે માર્ગદર્શિકા/આચારસંહિતા ઘડવા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 7779. |
Supreme Court of India Transferred Case (Civil) No.66 of 2018 in Transfer Petition (Civil) No.1399 of 2018 ધારણી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. વિ. ભારત સરકાર અને અન્યો વિષય : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૨.૦૨.૨૦૧૮ના રોજ જાહેર કરાયેલ તણાવગ્રસ્ત અસ્કયામતોના ઉકેલ માટેના પરિપત્રને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૩૫એએ હેઠળ કાયદાકીય સત્તા બહારનો અને રદબાતલ જાહેર કરવા બાબત | Download | Download |
| 7780. |
Supreme Court Writ Petition (Criminal) No. 149 of 2012 અમિતભાઈ અનિલચંદ્ર શાહ વિ. કેન્દ્રીય તપાસ બ્યુરો તથા અન્યો વિષય : એક જ ગુનાહિત કાવતરા અને સળંગ ઘટનાક્રમ માટે બીજી એફ.આઈ.આર. રદ કરવા અને તેમાં રજૂ થયેલ આરોપપત્રને પ્રથમ એફ.આઈ.આર.ના પૂરક આરોપપત્ર તરીકે ગણવા બાબતનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 7781. |
Supreme Court Civil Appeal No. 7841 of 2012 સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને અન્ય વિ. પલક મોદી અને અન્ય એક વિષય : પ્રોબેશનરી અધિકારીઓને સુનાવણીની યોગ્ય તક આપ્યા વિના કે ઔપચારિક તપાસ કર્યા વિના, માત્ર પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપસર સેવામાંથી દૂર કરવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે તે અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 7782. |
SUPREME COURT CIVIL APPEAL No. 2083 of 2006 ગુરદેવ કૌર અને અન્ય કાકી અને અન્યઓ. વિષય : ગુરદેવ કૌર અને અન્ય વિરુદ્ધ કાકી અને અન્ય | Download | Download |
| 7783. |
Supreme Court Civil Appeal No. 5804 of 2015 પીરાપ્પા હનમંથા હરિજન (ડી) ના વારસદારો દ્વારા અને અન્ય વિરૂદ્ધ કર્ણાટક રાજ્ય તથા અન્ય એક વિષય : સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ ૨૨૬ અને ૨૨૭ હેઠળ દાખલ રિટ ફગાવી ઠરાવ્યું કે લીઝધારક લાભાર્થી નથી, અને જમીનમાલિકોનું વળતર વધાર્યું. | Download | Download |
| 7784. |
Supreme Court of India Transfer Petition (Civil) Nos. 496-509 of 2020 ભારત સરકાર અને અન્યો વિ. એગ્રીકાસ એલ.એલ.પી. અને અન્યો વગેરે. વિષય : એફ.ટી.ડી.આર. એક્ટ હેઠળ સત્તા વગર બહાર પાડવામાં આવેલી વિવાદિત સૂચના અને વૈધાનિક કલમોના ન્યાયિક અર્થઘટન અંગે | Download | Download |
| 7785. |
Supreme Court Civil Appeal No. 6314 of 2001 ટી.વી. વેણુગોપાલ વિ. ઉષોદય એન્ટરપ્રાઇઝિસ લિ. અને અન્ય એક વિષય : બૌદ્ધિક સંપદાના કાયદા હેઠળ સુવિખ્યાત ટ્રેડમાર્ક 'ઈનાડુ' નો અન્ય ઉત્પાદક દ્વારા પાસિંગ ઑફ અને તેનાથી થતા મૂલ્યહ્રાસ ને અટકાવવા બાબતનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 7786. |
SUPREME COURT CIVIL APPEAL 3552 of 2005 રાજસ્થાન રાજ્ય વિ. રાજસ્થાન કે મિસ્ટ એસોસિયેશન વિષય : વેચાણવેરાનો કરમાપદંડ કરપાત્ર વેચાણની વાસ્તવિક લેવડદેવડ સાથે સંબંધિત હોવો આવશ્યક છે; ભવિષ્યના વેચાણના અનુમાનિત ભાવને આધાર બનાવી કર લાદી શકાય નહીં. | Download | Download |
| 7787. |
SUPREME COURT CIVIL APPEAL 5141 of 2002 પી.વી. રાધા કૃષ્ણા અને અન્યઓ. વિ. રાજ્ય એ.પી. અને અન્ય વિષય : પ્રેસિડેન્શિયલ ઓર્ડરની કલમ 14(f) હેઠળ હૈદરાબાદ સિટી પોલીસના પદોને સ્થાનિકીકરણમાંથી મુક્ત રાખવામાં આવ્યા હોવાથી સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય લાગુ પડતું નથી. | Download | Download |
| 7788. |
SUPREME COURT CIVIL APPEAL 2085 of 2012 રવિ યશવંત ભોઇર વિરુધ્ધ જિલ્લા કલેક્ટર, રાયગઢ અને અન્ય વિષય : ચૂંટાયેલા પ્રતિનિધિને દૂર કરવાની કાર્યવાહી અર્ધ-ન્યાયિક હોવાથી, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન અને યોગ્ય બચાવની તક આપવી ફરજિયાત છે. | Download | Download |
| 7789. |
Supreme Court Writ Petition (Criminal) No. 178 of 2015 વેરહોવેન, મેરી-ઇમેન્યુએલ્લે વિ. ભારત સંઘ અને અન્ય વિષય : અનુચ્છેદ ૩૨ હેઠળની રિટ ફગાવી સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ભારત-ચિલી વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ કાયદેસર અને બંધનકર્તા છે. | Download | Download |
| 7790. |
Supreme Court Civil Appeal 6990 of 2014 હરિયાણા રાજ્ય, હરિયાણા સરકારના સચિવ મારફતે વિરુદ્ધ જય સિંહ અને અન્ય વિષય : પંજાબ ગામ સામાન્ય જમીનો (નિયમન) અધિનિયમ, ૧૯૬૧ તથા હરિયાણા સુધારક અધિનિયમ, ૧૯૯૨ની બંધારણીય માન્યતા અને સામાન્ય હેતુઓ માટે અનામત જમીન અંગે | Download | Download |
| 7791. |
Supreme Court of India Criminal Appeal No. 1034 of 2008 નૂર આગા વિ. પંજાબ રાજ્ય તથા અન્ય એક. વિષય : નાર્કોટિક્સ કેસમાં ભૌતિક પુરાવાઓની જપ્તી, જાળવણી અને પ્રસ્તુતિમાં ગંભીર વિસંગતતાઓ તેમજ પ્રક્રિયાગત ખામીઓના કારણે ફરિયાદ પક્ષનો કેસ શંકાસ્પદ ઠરતા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવાનો ચુકાદો | Download | Download |
| 7792. |
Supreme Court Civil Appeal No. 1337 of 2003 મેસર્સ સાઉધર્ન ટેકનોલોજીઝ લિ. વિ. આવકવેરાના સંયુક્ત આયુક્ત, કોઈમ્બતૂર વિષય : રિઝર્વ બેંકના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ NBFC દ્વારા NPA માટે કરાયેલી જોગવાઈ આવકવેરા અધિનિયમની કલમ ૩૬(૧)(૭) હેઠળ કપાતપાત્ર ખર્ચ ગણી શકાય નહીં અને તેને કરપાત્ર આવકમાં પરત ઉમેરવી પડે, તે અંગેનો ચુકાદો. | Download | Download |
| 7793. |
Supreme Court Civil Appeal 4824 of 2013 રાજેન્દ્ર નગર આદર્શ ગૃહ નિર્માણ સહકારી સમિતિ લિમિટેડ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ "યોગ્ય સરકાર" ની સત્તા અને રેલવે ઝોન સંકુલના સંપાદન અંગેનો ચુકાદો | Download | Download |
| 7794. |
Supreme Court of India Special Leave Petition (C) No. 20417 of 2017 મેસર્સ ડાઈઇચી સાન્ક્યો કંપની લિમિટેડ વિ. ઓસ્કાર ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ તથા અન્ય વિષય : કોર્પોરેટ શેરહોલ્ડિંગ્સ અંગે અદાલતના યથાસ્થિતિ જાળવવાના આદેશોનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવું એ દીવાની અદાલતની અવમાનના બરાબર છે, અને જો અવમાનના કરનારાઓ પર્યાપ્ત મિલકતો દ્વારા વાસ્તવિક રીતે અવમાનનાનું માર્જન કરવામાં નિષ્ફળ જાય, તો તે મહત્તમ કેદ અને દંડની સજાને પાત્ર છે | Download | Download |
| 7795. |
SUPREME COURT CIVIL APPEAL 6572 of 2004 એમ/એસ. પી.જી.એફ. લિમિટેડ વિ. ભારત સંઘ વિષય : સેબી અધિનિયમની કલમ ૧૧એએ બંધારણીય રીતે માન્ય છે અને રોકાણકારોના હિતોના રક્ષણ માટે કૃષિ જમીનના વેચાણ-વિકાસની યોજનાઓને પણ નિયંત્રિત કરી શકે છે. | Download | Download |
| 7796. |
SUPREME COURT CRIMINAL APPEAL 77 of 2016 પૂજા પાલ વિરુધ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : અસરકારક, નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ તપાસ ન થાય તો ન્યાયના હિતમાં અદાલત, ટ્રાયલ ચાલુ હોવા છતાં, વધુ તપાસ અથવા પુનઃતપાસનો આદેશ આપી શકે છે. | Download | Download |
| 7797. |
Supreme Court Civil Appeal 3483 of 2020 સતીશ ચંદર આહુજા વિરુદ્ધ સ્નેહા આહુજા વિષય : ઘરેલુ હિંસા અધિનિયમની કલમ ૨(એસ) હેઠળ, સસરાની સ્વઅર્જિત મિલકત પણ વિશિષ્ટ સંજોગોમાં 'સહવહેંચાયેલ ગૃહસ્થાન' બની શકે છે. | Download | Download |
| 7798. |
Supreme Court Civil Appeal 12251 of 2018 હનુમાન લક્ષ્મણ અરોસ્કર વિરુદ્ધ ભારત સંઘ વિષય : વિમાનમથકને અપાયેલી પર્યાવરણીય મંજૂરીની કાયદેસરતા, પર્યાવરણ અસર મૂલ્યાંકન પ્રક્રિયામાં થયેલી ખામીઓ તથા પારદર્શક અને કાયદેસર પર્યાવરણીય નિર્ણયપ્રક્રિયા અંગે | Download | Download |
| 7799. |
Supreme Court of India SLP (Civil) No. 32138 of 2015 ધ ગોવા ફાઉન્ડેશન વિ. મેસર્સ સેસા સ્ટર્લાઇટ લિ. અને અન્યો વિષય : ગોવા રાજ્યમાં ખનન ભાડાપટ્ટાઓના ગેરકાયદેસર દ્વિતીય નવીનીકરણોને રદબાતલ ઠરાવવા અને તાજા પટ્ટા તેમજ નવી પર્યાવરણીય મંજૂરીઓ મેળવવા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદો | Download | Download |
| 7800. |
Supreme Court Writ Petition (Cvl) 99 of 2018 સ્વિસ રિબન્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ મુજબ વિત્તીય ઋણદાતા અને કાર્યાત્મક ઋણદાતા વચ્ચેનું વર્ગીકરણ અને ભેદભાવપૂર્ણ મનસ્વી અને અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન કરનાર છે | Download | Download |




