Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7701. |
Supreme Court Civil Appeal No. 3688 of 2017 કવિતા કંવર વિ. શ્રીમતી પામેલા મહેતા અને અન્ય વિષય : વસિયતનામું અને પ્રોબેટ | Download | Download |
| 7702. |
Supreme Court Criminal Appeal No. 1097-1098 of 2018 પપ્પુ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય વિષય : પોક્સો અધિનિયમ, ૨૦૧૨, કલમ ૫,૬ | Download | Download |
| 7703. |
Supreme Court Civil Appeal No. 2116-2128 of 2020 બેંગલોર મૈસુર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એરિયા પ્લાનિંગ ઓથોરિટી અને અન્ય વિ. નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અન્ય વિષય : કર્ણાટક ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ અધિનિયમ, ૧૯૬૧ | Download | Download |
| 7704. |
Supreme Court Civil Appeal No. 6934 of 2005 ભારત સંઘ વિ. પુષ્પા રાણી તથા અન્ય વિષય : રેલવેમાં કેડર રિસ્ટ્રક્ચરિંગના કારણે ઊભી થતી વધારાની નવી જગ્યાઓ માત્ર 'અપગ્રેડેશન' નથી પરંતુ 'પ્રમોશન' છે, અને તેથી તે જગ્યાઓ ભરતી વખતે એસ.સી/એસ.ટી અનામત નીતિ લાગુ પાડવી કાયદેસર છે તેવો સિદ્ધાંત. | Download | Download |
| 7705. |
Supreme Court Civil Appeal No. 3123 of 2020 ડૉ. જયશ્રી લક્ષ્મણરાવ પાટીલ વિ. ચીફ મિનિસ્ટર તથા અન્ય વિષય : આરક્ષણ- ભારતનું બંધારણ (એક્યાસીમો સુધારો) અધિનિયમ, ૨૦૦૦ | Download | Download |
| 7706. |
Supreme Court Civil Appeal 1727 of 2002 મિદનાપુર પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ચુનીલાલ નંદા અને અન્ય વિષય : અદાલતના અવમાનના કાર્યવાહીમાં હાઈકોર્ટની સત્તાની મર્યાદા – કર્મચારીની પુનઃસ્થાપના, બાકી વેતન તથા તપાસ અધિકારી અંગેના આદેશોની કાયદેસરતા – લેટર્સ પેટન્ટ અપીલ અને અવમાનના અધિનિયમ, ૧૯૭૧ની કલમ ૧૯નો વ્યાપ. | Download | Download |
| 7707. |
Supreme Court Civil Appeal 3005 of 1983 પટ્ટક્કલ કુન્હીકોયા (મૃત)ના કાયદેસરના વારસદારો દ્વારા વિરુદ્ધ થૂપિકલ કોયા અને અન્ય વિષય : અનુચ્છેદ ૧૩૬ હેઠળ તથ્યોની પુનઃમૂલવણી: નીચલી અદાલતોના સમવર્તી નિષ્કર્ષો હોય ત્યારે ગંભીર ન્યાયભંગ સિવાય સર્વોચ્ચ અદાલત પુરાવાની પુનઃમૂલવણી કરતી નથી. | Download | Download |
| 7708. |
Supreme Court Criminal Appeal 1120 of 2000 લિંબાજી અને અન્ય વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : પુરાવા અધિનિયમ કલમ ૧૧૪ (અ) હેઠળ મળેલી ચોરાયેલી મિલકત પરથી લૂંટમાં સંડોવણીનું અનુમાન થઈ શકે; માત્ર તે આધારે હત્યાનો દોષ સાબિત થતો નથી. | Download | Download |
| 7709. |
Supreme Court Civil Appeal No.1294 of 2001 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ડેઝિગ્નેટેડ ઓથોરિટી અને અન્ય વિષય : આ કેસમાં એવો સિદ્ધાંત સ્થાપિત કરાયો કે એન.આઈ.પી. ગણતરીમાં વીજળીનો બજારભાવ અને વાસ્તવિક ક્ષમતા ઉપયોગ ધ્યાને લેવા. | Download | Download |
| 7710. |
Supreme Court Civil Appeal No.4604 of 2006 આંધ્રપ્રદેશ રાજ્ય વિરુદ્ધ શ્રીમતી પ્રમિલા મોદી અને અન્ય વિષય : અદાલતે ઠરાવ્યું કે અગાઉથી નક્કી થયેલ માલિકી અને કબજાના વિવાદને સરકાર લાંબા સમય પછી ફરીથી ઉઠાવી શકે નહીં. | Download | Download |
| 7711. |
Supreme Court Civil Appeal No.6429 of 1995 શ્રી રમણિક વલ્લભદાસ માધવાણી અને અન્ય વિરુદ્ધ તારાબેન પ્રવિણલાલ માધવાણી વિષય : સિવિલ પ્રોસિજર કોડની કલમ ૩૪ મુજબ ૧૯૭૬ના સુધારા પહેલાંના દાવાઓમાં હુકમનામા પછીનું વ્યાજ વાર્ષિક મહત્તમ ૬% જ આપી શકાય. | Download | Download |
| 7712. |
Supreme Court Civil Appeal 1218 of 1976 મ્યુનિસિપલ બોર્ડ, સહારનપુર વિરુદ્ધ ઈમ્પિરિયલ ટોબેકો ઑફ ઈન્ડિયા લિમિટેડ વિષય : સામાન્ય પરિસર’માં આવેલી તમામ ઇમારતોને એક એકમ ગણવામાં આવશે; જો તેનો કોઈ ભાગ જાહેર સ્ટેન્ડ પાઇપથી ૬૦૦ ફૂટમાં હોય, તો તમામ પર પાણીવેરો લાગુ પડે. | Download | Download |
| 7713. |
Supreme Court Civil Appeal No.7872 of 2011 મે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ભારત સરકાર અને અન્ય વિષય : ચુકાદા મુજબ, સીએલઆરએએ (CLRAA) અને આઈડી અધિનિયમ હેઠળ એ.એ.આઈ. (AAI) તથા ડાયલ (DIAL) બંને માટે કેન્દ્ર સરકાર જ યોગ્ય સરકાર છે. | Download | Download |
| 7714. |
Supreme Court Civil Appeal 368 of 1999 આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-II વિરુદ્ધ પ્રોફેસર એમ.વી. નાયડુ (નિવૃત્ત) અને અન્ય વિષય : પીવાના પાણીના સ્ત્રોતોને જોખમ હોય ત્યારે માત્ર આશ્વાસનના આધારે જોખમી ઉદ્યોગને મંજૂરી આપી શકાય નહીં; જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપવી . | Download | Download |
| 7715. |
Supreme Court Civil Appeal No.2683 of 2013 માર્ગારેટ અલ્મેડા અને અન્ય વિરુદ્ધ બોમ્બે કેથોલિક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વગેરે વિષય : માલિકીહક્ક ન ધરાવતા ભાડૂત-સભ્યો બહુમતીના હિત વિરુદ્ધ પુનર્વિકાસને અટકાવતી વચગાળાની કે સમન્યાયી રાહત મેળવવા હકદાર નથી. | Download | Download |
| 7716. |
Supreme Court Civil Appeal No.1312 of 2005 અશોક પાલ સિંહ અને અન્ય વિરુદ્ધ યુ.પી. જ્યુડિશિયલ સર્વિસીસ એસોસિએશન અને અન્ય વિષય : ઓ.પી. ગર્ગ પ્રકરણના ચુકાદા અનુસાર, પ્રત્યક્ષ ભરતીથી આવેલા ઉમેદવારોને સ્થાયી પદોની સાથે કામચલાઉ પદોમાં પણ ૧૫% કોટાનો હક છે. | Download | Download |
| 7717. |
Supreme Court Civil Appeal 7405 of 2000 કર્ણાટક ઔદ્યોગિક વિસ્તાર વિકાસ બોર્ડ વિરુદ્ધ શ્રી સી. કેંચપ્પા અને અન્ય વિષય : જમીન અધિગ્રહણ, પર્યાવરણીય સમતુલા, ટકાઉ વિકાસ અને જાહેર ટ્રસ્ટ સિદ્ધાંત બાબતે | Download | Download |
| 7718. |
Supreme Court Civil Appeal 4147 of 2003 વી.સી. બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્ય વિરુદ્ધ શ્રીકાંત વિષય : પૂર્વ મંજૂરી વિના વિદેશગમન, સેવા પરિત્યાગ અને શિસ્તાત્મક કાર્યવાહી અંગે | Download | Download |
| 7719. |
Supreme Court Civil Appeal 2814 of 1989 વિજયાબાઈ અને અન્ય વિરુદ્ધ શ્રીરામ તુકારામ અને અન્ય વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ (વિદર્ભ પ્રદેશ) અધિનિયમ, ૧૯૫૮ ભાડા અંગેના અંતિમ નિર્ધારણને વર્ષો પછી સ્વપ્રેરિત સત્તાથી ફરીથી ખોલી શકાય નહીં – પૂર્વનિર્ણયથી પ્રતિબંધ, પૂર્વ સ્વીકારના ઇનકાર પર પ્રતિબંધ તથા કલમ ૪૯બી હેઠળ મામલતદારની સ્વપ્રેરિત સત્તાની મર્યાદા. | Download | Download |
| 7720. |
Supreme Court Criminal Appeal 993 of 2001 દેવેન્દ્ર પાલ સિંહ વિરુદ્ધ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશનું રાજ્ય અને અન્ય વિષય : ટાડા હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ સ્વૈચ્છિક રીતે નોંધાયેલ કબૂલાત કાયદેસર પુરાવો છે; સ્વૈચ્છિકતા સાબિત થાય તો દોષારોપણ માટે સ્વતંત્ર પુષ્ટિ જરૂરી નથી. | Download | Download |
| 7721. |
Supreme Court Civil Appeal 6301 of 2001 કૃષિ ઉત્પાદન મંડી સમિતિ અને અન્ય વિરુદ્ધ પીલીભીત પંતનગર બીજ લિમિટેડ અને અન્ય વિષય : અન્નધાન્ય અને રાસાયણિક પ્રક્રિયાથી પ્રમાણિત બીજ અલગ છે- બીજ એ કૃષિ ઉપજ ન હોવાથી તેના પર બજાર ફી વસૂલ કરી શકાય નહીં. | Download | Download |
| 7722. |
Supreme Court Writ Petition (Crl) 67 of 2017 નિકેશ તારાચંદ શાહ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : ધનશોધન નિવારણ (મની લોન્ડરીંગ) અધિનિયમ, ૨૦૦૨ની કલમ ૪૫ હેઠળ જામીન માટેની દ્વિ-શરતોની બંધારણીય માન્યતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ. | Download | Download |
| 7723. |
Supreme Court Civil Appeal 5765 of 2014 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ વિષય : મધ્યસ્થતા અને સમાધાન અધિનિયમ, ૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય વ્યાપારી મધ્યસ્થતા – મધ્યસ્થતાનું ન્યાયિક બેઠકસ્થાન લંડન તથા મધ્યસ્થતા કરાર ઇંગ્લૅન્ડના કાયદાથી શાસિત હોય, તો કલમ ૩૪ હેઠળ ભારતીય અદાલતમાં અરજી ટકી શકતી નથી. | Download | Download |
| 7724. |
Supreme Court Criminal Appeal No. 107 of 2003 પોપ્યુલર મુથૈયાહ વિ. તમિલનાડુ રાજ્ય વિષય : વડી અદાલત દ્વારા અપીલીય અધિકારક્ષેત્ર અને કલમ ૪૮૨ હેઠળની પોતાની અંતર્નિહિત સત્તાનો ઉપયોગ કરી, બિન-આરોપિત વ્યક્તિઓ સામે પુનઃતપાસ અને ખટલો ચલાવવાના આદેશની કાયદેસરતા અંગેનો ચુકાદો. | Download | Download |
| 7725. |
Supreme Court Civil Appeal No. 4040 of 2002 મેસર્સ શ્યામા ચરણ અગરવાલા એન્ડ સન્સ વિ. ભારત સંઘ વિષય : બાંધકામ કરાર હેઠળ ઊભા થયેલા વિવાદોમાં લવાદ અધિકારી દ્વારા અપાયેલા ચુકાદામાં અદાલત કયા કાનૂની સિદ્ધાંતો અને મર્યાદાઓ હેઠળ હસ્તક્ષેપ કરી શકે તે અંગેનો નિર્ણય. | Download | Download |
| 7726. |
Supreme Court Civil Appeal No. 5527 of 2013 જગદીશ પ્રસાદ શર્મા વગેરે વગેરે. વિ. બિહાર રાજ્ય તથા અન્યગણ વિષય : યુ.જી.સી. દ્વારા શિક્ષકોની નિવૃત્તિ વય ૬૨ થી ૬૫ વર્ષ કરવા માટે ઘડાયેલી 'સંયુક્ત યોજના' અપનાવવી રાજ્યો માટે ફરજિયાત છે કે મરજિયાત, તે અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 7727. |
Supreme Court Criminal Appeal No. 1477 of 2004 મીર નાગવી અસ્કરી વિ. સી.બી.આઈ. વિષય : બેંકના અધિકારીઓ દ્વારા દલાલ સાથે ગુનાહિત ષડયંત્ર રચીને બેંકર્સ ચેક વિના જ ખાતામાં જમા આપી, બેંકના નાણાંની ગુનાહિત ઉચાપત, કૂટરચના અને વિશ્વાસભંગ કરવાના કેસમાં દોષસિદ્ધિ અને સજા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 7728. |
Supreme Court Writ Petition (Civil) No. 261 of 2007 એ.કે. બેહેરા વિ. ભારત સંઘ તથા અન્ય એક વિષય : વહીવટી ટ્રિબ્યુનલ (સુધારા) અધિનિયમ, ૨૦૦૬ દ્વારા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) માં ઉપાધ્યક્ષનું પદ રદ કરવા, સભ્યોના કાર્યકાળ અને નિવૃત્તિ વયમાં ફેરફાર કરવા, તથા સભ્યોની લાયકાત બદલવાની જોગવાઈઓની બંધારણીય કાયદેસરતા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો (જેમાં બહુમતી ચુકાદો અને અસંમત ચુકાદો બંને સામેલ છે). | Download | Download |
| 7729. |
Supreme Court Writ Petition (Civil) No. 210 of 2012 નમિત શર્મા વિ. ભારત સંઘ વિષય : માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (RTI Act) ની કલમ ૧૨ અને ૧૫ હેઠળ કેન્દ્રીય અને રાજ્ય માહિતી આયોગોમાં મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોના હોદ્દા માટે લાયકાત, નિમણૂકની પ્રક્રિયા અને ન્યાયિક પૃષ્ઠભૂમિ ધરાવતા સભ્યોની આવશ્યકતા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો. | Download | Download |
| 7730. |
Supreme Court of India Civil Appeal No. 2713 of 2008 વી.એ. શાબીર વિરુદ્ધ પી.એ. નિયામથુલ્લા વિષય : કેરળ પંચાયત રાજ અધિનિયમ, ૧૯૯૪: બ્લોક પંચાયતના સચિવ તરીકે સંપૂર્ણ વધારાનો હવાલો સંભાળતા અધિકારી દ્વારા ઉમેદવારીપત્ર સ્વીકારવાની અને શપથ લેવડાવવાની કાયદેસરતા અને સહાયક રિટર્નિંગ અધિકારીની સત્તાઓ અંગેનો ચુકાદો | Download | Download |
| 7731. |
Supreme Court of India Civil Appeal No. 9738 of 1996 એમ.એસ. ગ્રેવાલ અને અન્ય એક વિ. દીપ ચંદ સૂદ અને અન્યો વિષય : શાળા પ્રવાસ દરમિયાન શિક્ષકોની ઘોર બેદરકારીથી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી થયેલા મૃત્યુ બદલ શાળાની પ્રતિનિધિક જવાબદારી અને વળતરનું નિર્ધારણ | Download | Download |
| 7732. |
Supreme Court of India CivilAppeal No. 8643 of2012 સેબી વિ. સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ તથા અન્ય વિષય : સહારા દ્વારા રિફંડ/ડિપોઝિટ નિર્દેશોના અનાદર બદલ સેબી દ્વારા દાખલ અવમાનના કાર્યવાહી તેમજ આરોપીઓની વચગાળાના જામીનની શરતોમાં ફેરફાર ન કરવા બાબતનો ચુકાદો | Download | Download |
| 7733. |
Supreme Court of India Civil Appeal No. 6658 of 2000 અનંગ ઉદય સિંહ દેવ વિરુદ્ધ રંગનાથ મિશ્રા અને અન્ય વિષય : એકલ સ્થાનાંતરણીય મત પદ્ધતિ દ્વારા રાજ્યસભા ચૂંટણીની મત ગણતરી પ્રક્રિયા અને ભ્રષ્ટ આચરણના આરોપો અંગે સાબિતીના ધોરણ સંબંધિત ચુકાદો | Download | Download |
| 7734. |
Supreme Court of India Civil Appeal No. 4656 of 1999 દિલ્હી એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ ગુરદીપ સિંહ ઉબાન અને અન્ય વગેરે વિષય : અધિનિયમ ૧૮/૧૮૯૪ ની કલમ ૫એ હેઠળ વાંધા ફાઇલ ન કરનાર જમીન માલિક કલમ ૬ ના જાહેનામાને વ્યક્તિગત આધારો પર પડકારી શકે નહીં, પરંતુ વિબંધના આધારે કલમ ૪૮ હેઠળ રાહત પાત્ર બની શકે | Download | Download |
| 7735. |
Supreme Court of India Civil Appeal No. 4998 of 2000 મેસર્સ શર્મા ટ્રાન્સપોર્ટ વતી શ્રી ડી.પી. શર્મા વિ. આંધ્રપ્રદેશ સરકાર અને અન્યો વિષય : રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી વાહનો પર લાદવામાં આવતા મોટર વાહન કરમાં આપેલી રાહત પાછી ખેંચવાની કાયદેસરતા અને વચનબદ્ધ પ્રતિબંધના સિદ્ધાંતની પ્રયોજ્યતા બાબત | Download | Download |
| 7736. |
Supreme Court of India Writ Petition (CRL) Nos. 132-134 of 2003 એસ. કે. શુક્લા અને અન્યો વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્યો વિષય : પોટાની કલમ ૪(બી) હેઠળ બિનઅધિકૃત જોખમી વિસ્ફોટકો/ઘાતક શસ્ત્રો રાખવાનો ગુનો અને સરકારી વકીલ દ્વારા કેસ પાછો ખેંચવાની મર્યાદિત સત્તાઓ બાબત | Download | Download |
| 7737. |
Supreme Court of India Writ Petition (C) No. 1022 of 1989 ઓલ ઈન્ડિયા જજિસ એસોસિએશન અને અન્યો વિ. ભારત સરકાર અને અન્યો વિષય : શેટ્ટી પગાર પંચની ભલામણો અને અમલીકરણ બાબત | Download | Download |
| 7738. |
Supreme Court Civil Appeal 1374 of 2008 ભારત સંઘ વિરુદ્ધ ઇબ્રાહિમ ઉદ્દીન અને અન્ય વિષય : પોતાનો કેસ સાબિત કરવાનો પુરાવાનો ભાર વાદી પર છે; કલમ ૩૪ મુજબ અનુગામી રાહત વિના માત્ર ઘોષણાનો દાવો અને અપીલમાં યોગ્ય કારણો વિના વધારાનો પુરાવો ગ્રાહ્ય નથી. | Download | Download |
| 7739. |
Supreme Court Civil Appeal 4688 of 2006 વાસુદેવ સિંહ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : કાર્યપાલિકા કે પ્રતીનિધી મુખ્ય વિધાનની મૂળભૂત નીતિ, હેતુ કે લક્ષણોમાં ફેરફાર કરી શકતા નથી; આવશ્યક વિધાનકારી સત્તાનું પ્રતિનિયોજન અગ્રાહ્ય અને ગેરકાયદેસર છે. | Download | Download |
| 7740. |
Supreme Court of India Civil Appeal No. 7419 of 2001 ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિ. વિ. સૉ પાઇપ્સ લિ. વિષય : આર્બિટ્રેશન એક્ટ હેઠળ એવોર્ડને રદ કરવા માટે અદાલતની ક્ષેત્રાધિકાર મર્યાદાઓ તથા જાહેર નીતિ અને નિશ્ચિત નુકસાનીના સિદ્ધાંતોનું અર્થઘટન | Download | Download |
| 7741. |
Supreme Court of India Civil Appeal No. 2803 of 2014 ભારતી એરટેલ લિ. વિ. ભારત સરકાર વિષય : સ્પેક્ટ્રમ ફાળવણી માટે હરાજી જ એકમાત્ર કાયદેસર પદ્ધતિ; પરવાનાધારકને આપમેળે મુદતવધારો કે નવીનીકરણ મેળવવાનો કોઈ સ્વયંસિદ્ધ કાનૂની અધિકાર નથી | Download | Download |
| 7742. |
Supreme Court Civil Appeal 7086-7087 of 2009 સબીર અલી ખાન વિરુદ્ધ સૈયદ મોહમ્મદ અહમદ અલી ખાન અને અન્ય વિષય : વકફ મિલકત પર લાભાર્થી દ્વારા પ્રતિકૂળ કબજાથી માલિકી હક મેળવવાની કાનૂની ગ્રાહ્યતા અને સમય-મર્યાદા અધિનિયમની કલમ ૬૫ તથા ૯૬ ના પારસ્પરિક અમલીકરણ અંગે | Download | Download |
| 7743. |
Supreme Court of India Civil Appeal Nos. 1648-1649 of 2004 સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર, મુંબઈ વિરુદ્ધ મેસર્સ ફિયાટ ઇન્ડિયા (પ્રા.) લિમિટેડ અને અન્ય વિષય : બજારમાં પ્રવેશ કરવા માટે પડતર કરતાં ઓછી કિંમતે કરાયેલા વેચાણમાં કિંમત એ 'એકમાત્ર અવેજ' ન હોઇ કેન્દ્રીય એક્સાઇઝ અધિનિયમની કલમ ૪(૧)(બ) અને મૂલ્યાંકન નિયમો હેઠળ આકારણીપાત્ર મૂલ્યનું નિર્ધારણ | Download | Download |
| 7744. |
Supreme Court Civil Appeal No 5181 of 2002 બિહાર રાજ્ય તથા અન્ય. વિ. કલ્યાણપુર સિમેન્ટ્સ લિ. વિષય : બીમાર ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટેની સરકારી નીતિ હેઠળ અપાયેલા વચનોનો મનસ્વી રીતે ભંગ કરવો ગેરકાયદેસર છે, અને રાજ્ય સરકારે આપેલા વચનનું પાલન કરવું બંધનકર્તા છે તેવો કાનૂની સિદ્ધાંત. | Download | Download |
| 7745. |
Supreme Court Civil Appeal 6466 of 2021 નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ વિરુદ્ધ મોન્ટેકાર્લો લિમિટેડ અને અન્ય વિષય : વિદેશી નાણાં દ્રારા શરુ થયેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયામાં ન્યાયિક સમીક્ષાનો વ્યાપ અને ઉચ્ચ ન્યાયાલયના હસ્તક્ષેપની મર્યાદા. | Download | Download |
| 7746. |
Supreme Court of India Writ Petition (C) No. 755 of 2020 ઓલ ઇન્ડિયા હજ ઉમરાહ ટુર ઓર્ગેનાઇઝર એસોશીએસન મુંબઇ વિ. ભારત સરકાર અને અન્યો વિષય : ટુર ઓપરેટર્સ દ્વારા આયોજીત હજયાત્રા પર જી.એસ.ટી. સંબંધે | Download | Download |
| 7747. |
Supreme Court of India Civil Appeal No. 7764 of 2014 રવિંદર કૌર ગ્રેવાલ તથા અન્ય. વિ. મનજિત કૌર તથા અન્ય. વિષય : શું મર્યાદા અધિનિયમ, ૧૯૬૩ના અનુચ્છેદ ૬૫ હેઠળ વાદી પ્રતિકૂળ કબજા દ્વારા મેળવેલ માલિકી હક્કની ઘોષણા માટેનો દીવાની દાવો જાળવી રાખવા હક્કદાર છે કે કેમ તે બાબત | Download | Download |
| 7748. |
Supreme Court WP (C) 4677 of 1985 એમ.સી. મહેતા વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય વિષય : પર્યાવરણ કાયદા મુજબ ગેરકાયદેસર બાંધકામ અંગે | Download | Download |
| 7749. |
Supreme Court of India Criminal Appeal No. 242 of 2022 સુબ્રમણ્ય વિ. કર્ણાટક રાજ્ય વિષય : ન્યાયાલયેત્તર કબૂલાત અને પૂરાવા અધિનિયમની કલમ ૨૭ હેઠળના ડિસ્કવરી નિવેદનનું પૂરાવામૂલ્ય | Download | Download |
| 7750. |
Supreme Court of India Civil Appeal No. 6006 of 2001 એચ.પી.એ. ઇન્ટરનેશનલ વિરુદ્ધ ભગવાનદાસ ફતેહ ચંદ દાસવાણી અને અન્ય વિષય : અદાલતની મંજૂરી પર આધારિત ઘટનાસાપેક્ષ કરારમાં વિશિષ્ટ અનુપાલન અંગે | Download | Download |




