Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 7601. |
Supreme Court Civil Appeal No. 5657 of 2006 અભિષેક કુમાર વિરુધ હરિયાણા રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7602. |
Supreme Court Civil Appeal No. 8631 of 2002 ઝહીરૂલ ઇસ્લામ વિરુદ્ધ મોહમ્મદ ઉસ્માન અને અન્ય વિષય : સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ના આદેશ IX નિયમ ૧૩ હેઠળ કાર્યવાહીમાં હુકમના અમલ પર રોક લગાવવાની માંગ કરી શકે છે. | Download | Download |
| 7603. |
Supreme Court Criminal Appeal No. 801 of 2003 કે.કરુનાકરન વિરુદ્ધ કેરળ રાજ્ય વિષય : ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩-કલમ ૧૯૭-મંજૂરી વિના કાર્યવાહી-પડકાર-ઉચ્ચ અદાલતની મંજૂરીની જરૂર નથી કારણ કે જ્યારે સંજ્ઞાન લેવામાં આવ્યું ત્યારે વ્યક્તિ હોદ્દો સંભાળી રહી ન હતી. | Download | Download |
| 7604. |
Supreme Court Criminal Appeal No. 1261 of 2006 મુસ્તફીખાન વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિષય : ગુન્હાહીત વિશ્વાસઘાત પુરવાર કરવાના આવશ્યક તત્વો | Download | Download |
| 7605. |
Supreme Court Criminal Appeal No. 1269 of 2006 સલીમ સાહેબ વિરુદ્ધ મધ્ય પ્રદેશ રાજ્ય વિષય : આઈ. પી. સી.કેસની હકીકતો અને સંજોગોમાં, કલમ ૩૦૪ ભાગ II લાગુ થશે અને આઈ. પી. સી. ની કલમ ૩૦૭ નહીં. | Download | Download |
| 7606. |
Supreme Court Civil Appeal No. 390 of 2004 શ્રી કૈલાશ ચંદ અને અન્ય એક વિ. શ્રી ધરમ દાસ વિષય : | Download | Download |
| 7607. |
Supreme Court Civil Appeal No. 1388 of 2004 ઇગલ ફ્લાસ્ક ઇન્ડસ્ટ્રીઝ લિ. વિ. તેલીગાંવ દભાડે મ્યુનિસિપલ કાઉન્સિલ અને અન્યો વિષય : મહારાષ્ટ્ર નગરપાલિકા (જકાત) નિયમો, ૧૯૬૮ અન્વયે આયાત કરાયેલ કાચા માલ (પ્લાસ્ટિક પાવડર, પ્લાસ્ટિકના ઘટકો અને કાચના રિફિલ્સ) પર જકાતની આકારણી અને વસૂલાત તેમજ બીમાર ઔદ્યોગિક કંપનીઓ (ખાસ જોગવાઈઓ) અધિનિયમ, ૧૯૮૫ ની કલમ ૨૨ અને ૧૬૬ હેઠળ વસૂલાત સામે રક્ષણ તથા વ્યાજ | Download | Download |
| 7608. |
Supreme Court Civil Appeal No. 1664 of 1998 પી. જનાર્દન રાવ વિ. કન્નન અને અન્યો વિષય : ડિક્રી ના પુરાવા કેટલા અંશે ગ્રાહ્ય રાખી શકાય | Download | Download |
| 7609. |
Supreme Court Civil Appeal No. 3157 of 1998 ઇ.ટી. સનઅપ વિ. સી.એ.એન.એસ.એસ. એમપ્લોયીસ એસોશીએશન અને અન્ય એક વિષય : જી.પી.એફ. (G.P.F.) ના એડવાન્સ અને ઉપાડને લગતા આદેશ | Download | Download |
| 7610. |
Supreme Court Civil Appeal No. 4395 of 2002 જે.એ. નૈકસાતમ વિ. પ્રોથોનોટરી એન્ડ સિનિયર માસ્ટર, હાઇકોર્ટ ઓફ બોમ્બે અને અન્યો વિષય : ખાતાકીય તપાસ અંગે | Download | Download |
| 7611. |
Supreme Court Civil Appeal No. 4997 of 2016 મુકુલ શર્મા વિરુદ્ધ ઓરિઅન ઇન્ડિયા (પી) લિ. તેના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વિષય : કરારના વિશિષ્ટ પાલન માટે | Download | Download |
| 7612. |
Supreme Court Civil Appeal No. 6116 of 1999 પંજાબ સ્ટેટ ઇલેક્ટ્રીસીટી બોર્ડ વિ. મલકૈત સિંઘ વિષય : | Download | Download |
| 7613. |
Supreme Court Civil Appeal No. 7601 of 1999 સરગુનમ (ડી) કા.પ્ર. મારફત વિ. ચિદમ્બરમ અને અન્ય એક વિષય : | Download | Download |
| 7614. |
Supreme Court Criminal Appeal Nos. 345-346 of 2012 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ સૈયદ ઉમરે સૈયદ અબ્બાસ અને અન્ય વિષય : જયારે સાક્ષીઓની જુબાનીમાં વિરોધાભાષ હોય, અને ઓળખ પરેડ શંકાસ્પદ હોય ત્યારે આરોપીને શંકાનો લાભ આપવો જોઇએ. | Download | Download |
| 7615. |
Supreme Court Criminal Appeal No. 462 of 2016 રામબ્રક્ષ ઉર્ફે જલીમ વિરુદ્ધ છત્તીસગઢ રાજ્ય વિષય : | Download | Download |
| 7616. |
Supreme Court Criminal Appeal No. 641 of 1999 રણધીર સિંઘ અને અન્ય એક વિ. પંજાબ રાજ્ય વિષય : દહેજની માંગને કારણે આત્મહત્યાને પ્રેરણા | Download | Download |
| 7617. |
Supreme Court Criminal Appeal No. 646 of 1999 આદુરામ વિ. મુક્ના અને અન્યો વિષય : હત્યા દોષપુર્ણ માનવવધ વચ્ચેનો ફરક | Download | Download |
| 7618. |
Supreme Court Criminal Appeal No. 701 of 1999 તમિલનાડુ રાજ્ય અને અન્ય એક વિ. કેથિયન પેરુમલ વિષય : સમય વિતી જવો એ અટકાયતીની અટકાયતનો બાકીનો સમયગાળો ન ભોગવવાનું કારણ નથી. | Download | Download |
| 7619. |
Supreme Court Criminal Appeal No. 955 of 2003 રાજસ્થાન રાજ્ય વિ. શંભુગિરિ વિષય : ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૪૭ ની કલમ ૨ (એચ) અને ૫-એ હેઠળ એસ.ડી.એમ. ને કરવામાં આવેલી ફરિયાદ જેની તપાસ કરવાની સત્તા નહોતી જેથી નવેસરથી નિર્ણય લેવા માટે મામલો હાઈકોર્ટમાં પરત મોકલવામાં આવ્યો. | Download | Download |
| 7620. |
Supreme Court Criminal Appeal No. 1505 of 2003 રંગનાયકી વિરુદ્ધ સ્ટેટ બાય ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ વિષય : દુષ્પ્રેરણા પુરવાર કરવાના ઘટકો ની ચર્ચા | Download | Download |
| 7621. |
Supreme Court Special Leave Petition (C) No. 7000 of 2004 યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ કારપેંટર વર્કર્સ યુનિયન અને અન્ય વિષય : | Download | Download |
| 7622. |
Supreme Court Arbitration Case (Civil) No. 35 Of 2014 વોલ્ટર બાઉ એજી, કાનૂની ઉત્તરાધિકારી, મૂળ કોન્ટ્રાક્ટર, ડાયકરહોફ એન્ડ વિડમેન એજી વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ અને અન્ય. વિષય : વૈધાનિક સમયમર્યાદા વીતી ગયા પછી લવાદ (આર્બિટ્રેટર) ની નિમણૂક કરવાના અધિકારની જપ્તી / ગુમાવવો તે. | Download | Download |
| 7623. |
Supreme Court Civil Appeal No. 995 of 2009 એસોસીએશન ઓફ એન્જિનિયર્સ વિરુદ્ધ તમિલનાડુ સરકાર અને અન્ય વિષય : સરકારી સેવા નિયમો: તમિલનાડુ એન્જિનિયરિંગ સર્વિસ રૂલ્સ હેઠળ બઢતીના માપદંડ અંગે | Download | Download |
| 7624. |
Supreme Court Civil Appeal No. 3337 of 2007 હરબંસલાલ મલ્હોત્રા એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય. વિષય : મિલકત વેરો: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપારી/રહેણાંક મિલકતના આકારણી મૂલ્યને ઘટાડવા અથવા ફરીથી નક્કી કરવા બાબત | Download | Download |
| 7625. |
Supreme Court Civil Appeal Nos. 10429-10430 of 2017 નરેન્દ્ર અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જમીન વિવાદ: સરકારી સંપાદન સામે ખેડૂતો/જમીનમાલિકોના અધિકારો અને વળતર વધારવા બાબત. | Download | Download |
| 7626. |
Supreme Court Criminal Appeal No. 105 of 2021 વિશ્વાસ ભંડારી વિરુદ્ધ પંજાબ રાજ્ય અને અન્ય વિષય : | Download | Download |
| 7627. |
SUPREME COURT CIVIL APPEAL NO. 4492 OF 2000 લાઇફ ઇનશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્ય એક વિ. શ્રીમતી એસ. સિન્ધુ વિષય : લેપ્સ થયેલી જીવન વીમા પોલિસીની પેઇડ-અપ રકમ પર વ્યાજ અંગે જવાબદારી | Download | Download |
| 7628. |
SUPREME COURT Civil Appeal No. 3403 of 2003 નેશનલ લેધર ક્લોથ મેન્યુફેક્ચરિંગ કું. વિ. ભારત સરકાર અને અન્ય વિષય : સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીની આકારણી સબબ માલના મૂલ્યાંકનમાં ગૌણ પેકિંગના ખર્ચનો સમાવેશ ના કરવા બાબત | Download | Download |
| 7629. |
SUPREME COURT Civil Appeal No. 6811 of 2010 રાજેન્દર કિશન ગુપ્તા અને અન્ય વિ. ભારત સરકાર અને અન્ય વિષય : વિષય: મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે તાકીદના ધોરણે જમીન સંપાદિત કરવાની સત્તામંડળની સત્તા અને અનામત જંગલ જમીનની સંપાદન પાત્રતા અંગે. | Download | Download |
| 7630. |
SUPREME COURT Criminal Appeal No. 1145 of 2010 જગત સિંહ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય વિષય : જમીન વિવાદમાં થયેલી છૂટાહાથની મારામારી દરમિયાન સ્વ-બચાવમાં પહોંચાડેલ ઇજા બદલ આરોપીની તકસીરવારી કલમ ૩૦૨ થી ઘટાડીને કલમ ૩૨૩ હેઠળ કરવા અને ભોગવેલ સજાને પર્યાપ્ત ગણવા બાબત | Download | Download |
| 7631. |
SUPREME COURT Criminal Appeal No. 924 of 2011 રાલિસ ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ પોદુરુ વિદ્યા ભૂષણ અને અન્ય વિષય : ભાગીદારી પેઢીના ચેક-રિટર્ન અંગે કલમ ૧૪૧ હેઠળ પ્રતિનિધિક ફોજદારી જવાબદારી સબબ | Download | Download |
| 7632. |
SUPREME COURT Civil Appeal No. 2333 of 2007 રક્ષા મંત્રાલયના સચિવ અને અન્યો વિરુદ્ધ પ્રભાસ ચંદ્ર મિર્ધા વિષય : નિયુક્તિ કરનાર સત્તામંડળ થી નિચલ સત્તામંડળ દ્વારા શિસ્ત વિષયક કાર્યવાહી શરૂ કરવાની કાયદેસરતા બાબત | Download | Download |
| 7633. |
SUPREME COURT Special Leave Petition (civil) No. 23860 of 2010 બનારસ કૃષ્ણા કમિટી અને અન્ય વિ. કર્માયોગી શેલ્ટર્સ પ્રા. લિ. વિષય : આર્બિટ્રેશન એક્ટની કલમ ૩૧(૫) હેઠળ લવાદી ચુકાદાની સહી કરેલી નકલની બજવણી પક્ષકારના એડવોકેટને બદલે સ્વયં પક્ષકારને થવી અનિવાર્ય | Download | Download |
| 7634. |
SUPREME COURT Civil Appeal No. 6619 of 2013 મેસર્સ તિરૂપતિ ડેવલપર્સ વિરુદ્ધ ઉત્તરાખંડ રાજ્ય અને અન્ય વિષય : વેચાણ સાટાખત પરની અપૂરતી સ્ટેમ્પ ડ્યુટી સબબ ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટની કલમ ૩૩ હેઠળની જપ્તી કાર્યવાહી અને કરાર રદ થવા અંગે | Download | Download |
| 7635. |
SUPREME COURT Criminal Appeal No. 1391 of 2008 શુભાશિષ મંડલ @ બિજોય વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય વિષય : સાંયોગિક પૂરાવાના આધારે આઈ.પી.સી. ની કલમ ૩૦૨ હેઠળ અપીલકર્તાની તકસીરવારી અને આજીવન કેદની સજા બહાલ રાખતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો | Download | Download |
| 7636. |
SUPREME COURT Civil Appeal No. 8546 OF 2014 ગોલ્ડ ક્વેસ્ટ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ તામિલનાડુ રાજ્ય અને અન્ય વિષય : પક્ષકારો મધ્યે થયેલ સમાધાનને આધારે કલમ ૪૮૨ હેઠળ એફ.આઇ.આર. રદ કરવાની સત્તા અને તેની મર્યાદાઓ | Download | Download |
| 7637. |
SUPREME COURT SLP (Civil) No. 25721 of 2014 શ્રી કિશન અને અન્ય. વિ. ભારત સરકાર અને અન્ય વિષય : મહેકમ બહારના કર્મચારીઓને કાયમી કરવા અંગે | Download | Download |
| 7638. |
SUPREME COURT Civil Appeal Nos. 3375-3376 of 2005 રામગઢ ફાર્મ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય વિષય : જમીન ટોચમર્યાદા કાયદા હેઠળ સુધારા પછી ભાડાપટ્ટાધારકની ફેરનિર્ધારિત ટોચમર્યાદા સુધીની જમીન ધારણ કરવાની પાત્રતા | Download | Download |




