Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 301. |
Supreme Court Civil Appeal No.8117 of 1995 ગુજરાત રાજ્ય અને અન્યાે વિ. દયા શામજી ભાઈ અને અન્યાે વિષય : જમીન સંપાદનમાં પ્રથમ સંમતી આપ્યા બાદ વળતરની માંગણી બાબત. | Download | Download |
| 302. |
Supreme Court Criminal Appeal No. 614 of 2004 ઇદરીશભાઈ દાઉદભાઈ િવરુદ્વ ગુજરાત રાજ્ય વિષય : ંભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળના કેસમાં શંકાનો લાભ આપવા બાબત | Download | Download |
| 303. |
Supreme Court Civil Appeal No. 1521 of 2001 દીપક નાઇટ્રેટ લિમિટેડ વિરુદ્વ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : પ્રદૂષણ નિયંત્રણ માંટે ટર્નઓવરના ૧ ટકા વળતર નિર્ધારીત કરવા બાબત | Download | Download |
| 304. |
Supreme Court Civil Appeal Nos. 967 to 969 of 1971 ગુજરાત રાજ્ય અને અન્ય વિરુધ્ધ અંબાલાલ હૈદરભાઈ, વિગેરે. વિષય : જમીન સંપાદન (કંપનીઓ) નિયમો, ૧૯૬૩ના નિયમ ૪ મુજબ તપાસ સમયે જમીન માલિકને સાંભળવા બાબત | Download | Download |
| 305. |
Supreme Court Civil Appeal No. 1273 of 1979 ગુજરાત રાજ્ય વિ. અખિલેશ સી. ભાર્ગવ અને અન્યો વિષય : પ્રોબેશનરની સેવા સમાપ્તિ - બરતરફી | Download | Download |
| 306. |
Supreme Court Civil Appeal Nos. 1870-1871 of 1970 and 1445 of 1971 ગુજરાત રાજ્ય વિરુધ્ધ મુસામીયન ઇમામ હૈદર બક્સ રાઝવી અને અન્ય વિગેરે. વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ પાછળથી બીજુ જાહેરનામું બહાર પાડવા બાબત | Download | Download |
| 307. |
Supreme Court Civil Appeal No. 2480 of 1977 ધનજીભાઈ રામજીભાઈ વિ. ગુજરાત રાજ્ય વિષય : પ્રોબેશનરની સેવા સમાપ્તિ - બરતરફી | Download | Download |
| 308. |
Supreme Court Criminal Appeal No. 93 of 1981 ગુજરાત રાજ્ય વિ. ઈસ્માઈલ જુમા અને અન્યો વિષય : કન્ઝર્વેશન ઓફ ફોરે ન એક્ક્ષ્ચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ અધિનિયમ, ૧૯૭૪ | Download | Download |
| 309. |
Supreme Court Criminal Appeal No. 188 of 1971 ગુજરાત રાજ્ય વિરુધ્ધ હૈદરઅલી કાલુભાઈ વિષય : ઝડપી ગતિએ વાહન ચલાવી કોઇનું મૃત્યુ થાય તો તેનો ઇરાદો અથવા ગુનાહિત મનુષ્યવધના ગુના માટે જરુરી જાણકારી સાથે કોઇ ઇરાદાપૂર્વકનું કૃત્ય જાહેર કરતો નથી. | Download | Download |
| 310. |
Supreme Court Civil Appeal No. 1134 of 1974 વી. બી. રાજુ વિ. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : ન્યાયાધીશની તબદીલી અને વળતરના ભથ્થાનો દાવો | Download | Download |
| 311. |
Supreme Court Criminal Appeal 618 of 1999 અમાનુલ્લા ખાન કુદેતાલ્લા ખાન પઠાણ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : અટકાયતી હુકમ રદ કરવાની અરજી બાબત | Download | Download |
| 312. |
Supreme Court Criminal Appeal No.45 of 2004 બલવંતભાઈ બી. પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : આઇ.પી.સી ની કલમ ૩૦૪ અને ૩૪ હેઠળ દોષિત ઠરેલ આરોપીને નિર્દોષ જાહેર કરવા બાબત | Download | Download |
| 313. |
Supreme Court Criminal Appeal No 259 of 1987 દિલાવર હુસૈન તે મોહમ્મદભાઇ લાલીવાલાનો પુત્ર વિ. ગુજરાત રાજ્ય અને અન્ય એક વિષય : અજમાઇશી નિવૃત્તિ લંબાવવા તથા ફરજીયાત વિલંબીત માટે | Download | Download |
| 314. |
Supreme Court Civil Appeal No.1749 of 1980 ગુજરાત રાજ્ય વિરુદ્ધ એ. સી. શાહ અને અન્ય વિષય : નાયબ ઇજનેર ના પ્રમોશનના કવોટા બાબત | Download | Download |
| 315. |
Supreme Court Civil Appeal No 1939 of 1972 એન.સી દલવાડી વિ. ગુજરાત રાજ્ય વિષય : વયનિવૃત્તિની ઉંમર | Download | Download |
| 316. |
Supreme Court Criminal Appeal No. 888-891 of 2003 ગુજરાત રાજ્ય વિરુધ્ધ સલિમભાઈ અબ્દુલગફ્ફર શેખ અને અન્ય. વિષય : પોટાના કાયદા મુજબ જામીન મેળવવા ખાસ અદાલતનો આશરો મેળવવાનો હોઇ વડી અદાલતે આપેલ જામીન રદ કર્યા | Download | Download |
| 317. |
Supreme Court Criminal Appeal No. 312 of 2002 ભરતભાઈ ભગવાનજીભાઈ વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : એન.ડી.પી.એસ. એકટની કલમ ૫૨ની જોગવાઇના પાલન બાબતે | Download | Download |
| 318. |
Supreme Court Criminal Appeal No. 1076 of 1999 હરિસિંહ એમ. વાસવા વિરુધ્ધ ગુજરાત રાજ્ય વિષય : નિર્દોષ છોડવાના નીચલી કોર્ટના ચુકાદામાં વડી અદાલતનો હસ્તક્ષેપ વાજબી જણાયો | Download | Download |
| 319. |
Supreme Court Civil Appeal No. 1561 of 2001 and Special Leave Petition (Civil) No. 12652/2000 ગુજરાત રાજ્ય વિરુધ્ધ ઉમેદભાઈ એમ. પટેલ વિષય : અજમાઇશી નિવૃત્તિ લંબાવવા તથા ફરજીયાત વિલંબીત માટે | Download | Download |
| 320. |
Supreme Court Civil Appeal No. 7789 of 1997 સંચાલકશ્રી અને અન્ય. વિરુદધ વિજયકુમાર રાઘુવરપ્રસાદ મેહતા અને અન્ય વિષય : ગુજરાત માધ્યમિક શિક્ષકો નિ વૃધ્ધિ અટકાવવા બાબતે | Download | Download |
| 321. |
Supreme Court Civil Appeal No. 7723 of 1997 આવકવેરાના કમિશનર, ગુજરાત-૧ - વિરુદ્ધ - નવનીત લાલશંકર લાલ વિગેરે. વિષય : ઈન્કમ ટેક્ષ અધિનિયમ હેઠળ ની અપીલ | Download | Download |
| 322. |
Supreme Court Civil Appeal No. 1583 of 1970 પટેલ સુરેશભાઈ જશભાઈ વિ. પટેલ સતભાઈ માથુરભાઈ વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ્સ એક્ટ, ૧૯૪૮ | Download | Download |
| 323. |
Supreme Court Civil Appeal No. 1977 of 1971 આર. કે. મલ્હોત્રા આઈ. ટી. ઓ ગ્રુપ સર્કલ II (l), અમદાવાદ વી. કસ્તુર ભાઈ લાલભાઈ (એચ. યુ. એફ.) વિષય : ઓડીટ ડીપાર્ટમેન્ટ દ્વારા અપાયેલ સૂચના કલમ-૧૪૭(બી) હેઠળ માહિતી ગણી શકાય કે નહી | Download | Download |
| 324. |
Supreme Court Civil Appeal No. 1867 of 1970 છગનલાલ કેશવલાલ મેહત વિ. પટેલ નારંદાસ હરિભાઈ વિષય : સંપત્તી હસ્તાંતરણ અધિનિયમ ની કલમ ૬૦ | Download | Download |
| 325. |
Supreme Court Criminal Appeal No.92 of 1981 ગુજરાત રાજ્ય વિ. આદમ કાસમ ભાયા વિષય : નિવારક અટકાયતના કાયદામાં હાઈકોર્ટનું અધિકારક્ષેત્ર | Download | Download |
| 326. |
Supreme Court CrA 567 of 1997 ભૂપેન્દ્રસિંહ એ. ચુડાસમા વિ. ગુજરાત રાજ્ય વિષય : ફરજ બજાવતા અન્ય સાથી કર્મચારી ના મરણ બાબત. ખાનગી બચાવનો અધિકાર બાબત. | Download | Download |
| 327. |
Arbitration Petition No 2048 of 1979 સૌરાષ્ટ્ર સિમેન્ટ અને રસાયણશાસ્ત્ર સંમેલન ઉદ્યોગો લિમિટેડ વી. ભારત સંઘ અને અન્યો વિષય : ખાણ અને ખનીજ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 1957-કલમ 9 (1) અને 9 (3) અન્વયે રોયલ્ટીનો દર નક્કી કરવાની કેન્દ્ર સરકારની સત્તાઓ | Download | Download |
| 328. |
Supreme Court CA No.503 of 1974 એસએચ. બિલેશ્વર ખાંડ ઉદયોગ ખેડુત સહકારી મંડાલી લિમિટેડ. વિ. ગુજરાત રાજ્ય અને બીજા વિષય : પ્રોહિબીશન અને આબકારી જકાત ના પરવાના. | Download | Download |
| 329. |
Supreme Court Civil Appeal No 593 of 2002 અબ્દુલસતિયાર યુસુફભાઈ કુરેશી અને અન્યો વિ. ગુજરાત રાજ્ય વિષય : રાજ્ય સરકાર બળદની કતલ કરી માંસ વેચવાના ધંધા પર જાહેરનામુ બહાર પાડી વ્યાજબી નિયંત્રણ મુકે તો વ્યક્તિના ધંધો કરવાના બંધારણીય અધિકારનો ભંગ થતો નથી. | Download | Download |
| 330. |
Supreme Court CrA No.93 of 1980 કાસમભાઈ અરદુલ રહેમાનભાઈ શેખ. વિ. ગુજરાત રાજ્ય અને બીજા વિષય : પ્લી બાર્ગેનીંગ જોગ | Download | Download |
| 331. |
Supreme Court CrA No.222 of 1973 અમૃતલાલ રતીલાલ મહેતા વિ. ગુજરાત રાજ્ય વિષય : ઇરાદા વગર છેતરપિંડી કરવા બાબત | Download | Download |
| 332. |
Supreme Court Civil appeal no 1707 of 1995 દમજીભાઈ બુઈભાઈ વસાવા વિ. રણછોડ ભાઈ જીનાભાઈ અને બીજા. વિષય : જમીન મહેસુલ કાયદાની કલમ ૩૭ (૨) હેઠળ કલેક્ટરનો નિર્ણય અપીલપાત્ર છે | Download | Download |
| 333. |
Supreme Court Civil Appeal No 156 of 1971 નરેન્દ્રકુમાર જે. મોદી વિ. આવકવેરાના કમિશનર, ગુજરાત આઈઆઈ, અમદાવાદ વિષય : આવકવેરા અધિનિયમની કલમ - ૨૫-એ -૩-મુજબની ઈન્કવાયરી બાદ સિવિલ કોર્ટનું હિન્દુ અવિભક્ત કુંટુંબની વહેંચણીનું હુકમનામું આવકવેરા સત્તાધિકારીઓને બંધનકર્તા નથી. | Download | Download |
| 334. |
Supreme Court Civil Appeal No 650 of 1988 વેલ્થ ટેક્સ કમિશનર, ગુજરાત-૩, અમદાવાદ વી. એલિસ બ્રિજ જીમખાના વગેરે, વગેરે. વિષય : મુલ્યાંકન વર્ષ – ૧૯૭૦/૭૧ થી ૧૯૭૭/૭૮ ના સમયગાળામાં કલમ-૨૧-એ-એ આવકવેરા ધારો અમલમાં ન હોય સભાસંધની મીલકતની આવકને મીલકતવેરા ધારો લાગુ પડતો નથી. | Download | Download |
| 335. |
Supreme Court Civil Appeal No 51 of 1972 આવકવેરાના કમિશનર ગુજરાત-૨, અમદાવાદ વિરુધ્ધ આર. એમ. અમીન વિષય : વિદેશી કંપનીના સ્વૈચ્છીક લીકવીડેશનના કિસ્સામાં કેપીટલ ગેઇન્સ | Download | Download |
| 336. |
Supreme Court Civil Appeal No 647 of 1966 મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ બૈશંકર અવલરામ જોશી અને અને અન્ય એક વિષય : પગારની બાકી ચુકવણીનુ હુકમનામુ મુંબઈ પુનઃઘઠન અધિનિયમની કલમ-૬૦(૨)(એ) ની જોગવાઈઓ મુજબ ગુજરાત રાજયની ચુકવણી માટે જવાબદારી ઠરે છે. | Download | Download |
| 337. |
Supreme Court Civil Appeal No 600 of 1975 મોનોગ્રામ મિલ્સ લિમિટેડ વગેરે. વિ.ગુજરાત રાજ્ય વિષય : કામદારોના હિત માટે તેઓને વ્યવસ્થાપક મંડળીમાં પ્રતિનિધિત્વ આપવા માટે કાયદો ઘડવાની સત્તા રાજયની વિધાનસભાને છે જેની જોગવાઈ બંધારણની અનુસિચ-૩ માં કરેલ છે. | Download | Download |
| 338. |
Supreme Court Civil Appeal No.1529 of 1988 શ્રી પી. જી. ગુપ્તા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : કેટેગરી (iii) અને (vi)માં આવતી વ્યક્તિઓ હાયર પરચેઝ સ્કિમ હેઠળ સરકારી ક્વાર્ટરની ફાળવણીમાં પ્રાથમિકતા મેળવવા માટે હકદાર છે કે કેમ? | Download | Download |
| 339. |
Supreme Court Civil Appeal No 37 of 1965 કુમાર શ્રી દિગ્બિજયસિંહજી વિરુધ્ધ નાનજી નંજીસવદાસ અને બીજા વિષય : ગીરાસદારનો ભાડુઆતના સંબંધમાં પોતાને વ્યકિતગત કૃષિ માટેનો મર્યાદિત હકક | Download | Download |
| 340. |
Supreme Court Civil Appeal No 406 of 1967 વાસુદેવ ધનીભાઈ મોદી વી. રાજાભાઈ અબ્દુલ રહેમાન અને બીજાઓ. વિષય : હુકમનામાનો અમલ કરતી કોર્ટ ક્યા સંજોગોમાં હકુમતનો પ્રશ્ન નક્કી કરી હુકમના અમલનો ઇન્કાર કરી શકે. | Download | Download |
| 341. |
Supreme Court Civil Appeal No 447 of 1973 કલ્યાણ મિલ્સ લિમિટેડ. વી. યુનિયન ઓફ ઇન્ડિયા અન્ય બીજાઓ વિષય : એસેસી કંપની પાસેથી લેવાની થતી ઈન્કમટેક્ષની રકમ તે કંપનીની લેણી નીકળતી રકમ અન્ય કંપની સામે છે તે રકમ ઈન્કમટેક્ષ વિભાગ તે કપંની પાસેથી વસૂલી શકે છે. | Download | Download |
| 342. |
Supreme Court Civil Appeal No 259 of 1972 ભારતીય સંઘ અને અન્ય વિરુધ્ધ અમદાવાદ મેન્યુફેક્ચરિંગ અને કેલિકો પ્રિન્ટિંગ કંપની લિમિટેડ વિષય : ઉત્પાદન મધ્યમવર્તી અથવા અંતિમ કોઇપણ તબક્કે થયેલ હોય તો પમ તેના ઉપર એક્સાઇઝ ડ્યુટી લેવીયેબલ થાય. | Download | Download |
| 343. |
Supreme Court Civil Appeal No 2-4 of 1975 એસ્ટેટ ડ્યુટી કંટ્રોલર, ગુજરાત I, અમદાવાદ વિરુધ્ધ એમ. એ. મર્ચન્ટ એકાઉન્ટેબલ પર્સન ઓફલેટ શ્રી એ. જી. મર્ચન્ટ, એમ. વિષય : એસ્ટેટ ડ્યુટી (એમેન્ડમેન્ટ) એક્ટ, ૧૯૫૮ ની નવી કલમઃ૫૯ ને પશ્ચાદ્દવર્તી અસરથી લાગુ કરી શકાય નહિં. | Download | Download |
| 344. |
Supreme Court Civil Appeal No 686 of 2005 ભારત સરકાર અને અન્ય એક વિ. બશીરભાઈ આર. ખિલ્જી વિષય : દસ વર્ષની લઘુત્તમ નોકરીની સેવા આપેલ ન હોય તે કર્મચારીને પેન્શનનો લાભ મળે નહી | Download | Download |
| 345. |
Supreme Court Civil Appeal No 392 of 1965 મેગાનલ છોટાલ દેસાઈ વી. ચંદ્રકાન્ત મોતીલાલ વિષય : પ્રતિવાદીની અપીલ રદ કરી ભાડાનું મકાન ખાલી કરવાના હુકમની સામે એક વર્ષ માટે મનાઈ આપવાનો હુકમ પસાર કરેલ છે. | Download | Download |
| 346. |
Supreme Court Civil Appeal No 293 of 1963 વાસુમતિબેન ગૌરીશંકર ભટ્ટ વી. નવાઈરામ મનછારામ વોરા અને બીજા વિષય : ચઢત ભાડાના કારણોસર મકાન ખાલી કરાવવા બાબત | Download | Download |
| 347. |
Supreme Court Civil Appeal No 427 of 1964 ચૂનિલાલ વિઠ્ઠલદાસ વિરુદ્વ મોહનલાલ પટેલ વિષય : સૌરાષ્ટ્ર રેન્ટ કંન્ટ્રોલ એક્ટ ૧૯૫૧ની કલમ ૨૮ મુજબ પ્રથમ એપેેલેટ કોર્ટના ચુકાદા ઉપરની બીજી અપીલ સીપીસી કલમ – ૧૦૦ની જોગવાઈઓને આધિન સાંભળવાની હાઈકોર્ટને સત્તા છે. | Download | Download |
| 348. |
Supreme Court Civil Appeal No 676 of 1965 આવકવેરાના કમિશનર, ગુજરાત વી. કાંતિલાલ નાથુચંદ સામી વિષય : "ભાગીદારી પેઢીમાં ગત (બે)વર્ષ દરમ્યાન થયેલ ખોટ(નુકસાન) ચાલું વર્ષના નફામાં ક્ષતિપુર્તિ કરી શકાય." | Download | Download |
| 349. |
Supreme Court Civil Appeal No 452 of 1966 સિહોર ઇલેક્ટ્રીસિટી વર્ક્સ લિમિટેડ. વી. ગુજરાત વિજ કંપની અને અન્ય. વિષય : ઈલેકટ્રીસીટી સપ્લાય માટે લાયસન્સ ધરાવતા વિસ્તારમાં ઈલેકટ્રીસીટી ઉત્પત્ન કરનાર તે ઈલેકટ્રીસીટી સપ્લાય માટે આપેલ લાયસન્સ વાળા વિસ્તારમાં તેમની સંમતી સિવાય સીધુ વિજ વિતરણ અન્ય કોઈ કંપનીને કરી શકે નહી. | Download | Download |
| 350. |
Supreme Court Civil Appeal No 374 of 1976 હસમુખલાલ ડાહયાભાઈ અને અન્યો વિગેરે વિરુદ્વ ગુજરાત રાજ્ય વિષય : ભારતીય બંધારણનું અનુચ્છેદ ૩૧એ (૧) ની જોગવાઈ વ્યકિતઓને અમુક અધિકારો પ્રદાન કરે છે અને તેમને બંધારણીય રીતે ગેરકાયદેસર આક્રમણથી રક્ષણ આપે છે. | Download | Download |




