Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
351.
Supreme Court Civil Appeal No 660 of 1988
ઉપાધ્યાય હરગોવિંદ દેવશંકરે વી. ધીરેન્દ્રસિંહ વિરભદ્રસિંહજી સોલંકી અને અન્ય
વિષય : "ઇલેક્શન પીટીશનના સિંગલ જજ દ્વારા વચગાળાના હુકમ સામે ડિવિઝન બેંચ સમક્ષ લેટસઁ પેટન્ટ અન્વયે અપીલ થઇ શકે નહી."
DownloadDownload
352.
Supreme Court Criminal Appeal No 102 of 1966
ડો. દેવેન્દ્ર એમ. સુરતી વી. ગુજરાત રાજ્ય
વિષય : ૧૯૪૮ (બોમ્બે એક્ટ LXXIX ઓફ ૧૯૪૮) ની કલમ ૨ (૪) હેઠળ ' વાણિજ્યિક સ્થાપના 'ની વ્યાખ્યામાં આવતુ નથી.
DownloadDownload
353.
Supreme Court Civil Appeal No 61 of 1964
રામનીકલ પીતાંબરદાસ મેહતા વિરુધ્ધ ઈન્દ્રાદમન અમૃતલાલ શેઠ
વિષય : મિલકત પોતાના વસવાટ માટેની જરૂરીયાતના દાવામાં મૂળ-મિકલતમાં જ રહેવાનું હોય તો જ મળે તેમ નથી-રીપેર કરી- નવી બાંધી વસવાટ કરવા માટે પણ મેળવી શકાય.
DownloadDownload
354.
Supreme Court Civil Appeal No 365 of 1981
ભાવનગર નગરપાલિકા વિ. ભારત સંધ અને અન્ય.
વિષય : કબ્જો હંમેશા માલીકીપણાને અનુસરસેનો સિધ્ધાંત
DownloadDownload
355.
Supreme Court Civil Appeal No.8 of 1972
ભરત કાલિદાસ શમાજી (મૃત) ના વારસદારો અને બીજાઓ. વી.પી. જે. પાઠક અને બીજાઓ
વિષય : સૌરાષ્ટ્ર જમીન સુધારણા અધિનિયમ 1951 અન્વયે ગીરાસદારોને સંયુક્ત ફાળવણી ઉપરાંત અલગ ફાળવણીનો અધિકાર છે
DownloadDownload
356.
Supreme Civil Appeal No. 135 of 1969
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ધ સિટી ઓફ અમદાવાદ શહેર અને બિજા વી. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : મ્યુનિસિપલ કમિશ્નરે બી.પી.એમ.સી.એકટની કલમ-૩૯૦ હેઠળ ફરજીયાત સંપાદનના કિસ્સામાં વળતરની રકમ નક્કી કરતી વખતે પૂરતું અને વાજબી વળતર આપવું જોઇએ.
DownloadDownload
357.
Supreme Court Civil Appeal No 410 of 1973
એસએમટી. ચંદ્રકાંતાબેન વગેરે વિ. વાડીલાલ બાપાલાલ મોદી અને અન્ય.
વિષય : મિલકતની વહેંચણીના દાવામાં વિરુધ્ધના કબજાનું અનુમાન
DownloadDownload
358.
Supreme Court Civil Appeal No 410 of 1973
એસએમટી. ચંદ્રકાંતાબેન વગેરે વિ. વાડીલાલ બાપાલાલ મોદી અને અન્ય.
વિષય : મિલકતની વહેંચણીના દાવામાં વિરુધ્ધના કબજાનું અનુમાન
DownloadDownload
359.
Supreme Court Criminal Appeal No 227 of 1977
મહારાજા બુક ડેપો વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : જ્યારે કોઈ શબ્દ અથવા જોગવાઈ વિશે કોઈ અસ્પષ્ટતા અથવા સંદિગ્ધતા હોય ત્યારે જ વ્યક્તિની તરફેણમાં કડક અર્થઘટન અથવા સાંકડા અર્થઘટનનો નિયમ લાગુ કરવામાં આવે છે, પરંતુ જો કોઈ અસ્પષ્ટતા ન હોય અને કાર્ય અથવા કાર્યલોપ સ્પષ્ટપણે કાયદાની શરારતમાં આવે તો દંડાત્મક કાયદા
DownloadDownload
360.
Supreme Court Civil Appeal No. 386 of 1964
પટેલ રામભાઈ બેચરભાઈ અને અન્ય વી.પટેલ દયાભાઈ બેચરભાઈ અને અન્ય
વિષય : પ્રતિકુળ કબજાના સિધ્ધાંતો
DownloadDownload
361.
Supreme Court Civil Appeal No. 580 of 1964
એન. એસ. શેઠના વી. વિનુભાઈ હરિલાલ પંચાલ
વિષય : સીનેમાં ટીકીટ વેચાણનું લાઈસન્સ જે વર્ષ માટે આપેલ હોય તે વર્ષ માં જ તે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરી શકાય.
DownloadDownload
362.
Supreme Court Civil Appeal No. 219 of 1964
બોમ્બે રાજ્ય વી. મેસ્રસ જગમોહનદાસ અને અન્ય
વિષય : સેલટેક્ષ ઓથોરીટી સામે વાંધા રજૂ થાય તો તે સ્વીકાર્ય છે
DownloadDownload
363.
Supreme Court Interlocutory Appeal No. 355 of 2002
મેસર્સ ઓએનજીસી લિમિટેડ વી. કુદરતી વાયુ વપરાશ ઉદ્યોગો અને બીજા
વિષય : વ્યાજની ગણતરી સાદા વ્યાજથી કરવી નહી કે ચક્રવૃદ્ધિ વ્યાજથી.
DownloadDownload
364.
Supreme Court Civil Appeal No. 143 of 1992
મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.વી. નડિયાદ નગર પાલિકા અને બીજા
વિષય : જકાત ના હેતુ માતે કાપડ ના નાના ટુકડા કરવા થી નવી વસ્તુનુ ઉત્પાદન ના ગણાય
DownloadDownload
365.
Supreme Court Civil Appeal No. 591 of 1975
ગજાનન દત્તાત્રેય વી. શેરબાનુ હોસાંગ પટેલ અને બીજા
વિષય : ભાડુઆતની વિરૂદ્ધમાં ખાલી કબજો સોંપી આપવાનો હુકમ કરવા માટે દાવા તારીખે પેટાભાડુતનો કબજો હોવો જરૂરી નથી
DownloadDownload
366.
Supreme Court Civil Appeal No. 88 of 1975
છગનભાઈ નોર્શિનભાઈ વી. સોની ચંદુભાઈ ગોરધનભાઈ અને અન્ય.
વિષય : કોર્ટ સમક્ષ બાંહેધરી આપેલ હોય તે કોર્ટના આદેશ જ ગણાય અને તેના ભંગ બદલ કોર્ટના હુકમનું અપાલન કરવા બદલ દોષિત ઠરી શકે.
DownloadDownload
367.
Supreme Court Civil Appeal 171 of 1979
કાલિદાસ ઉમેદરામ અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : ફાળવેલ હેતુ માટે જ જમીનનો ઉપયોગ
DownloadDownload
368.
Supreme Court Civil Appeal No. 141 of 1971
વી. બી. રાજુ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : સ્વતંત્રતા બાદ ભારતીય ચલણમાં જ પેન્શન
DownloadDownload
369.
Supreme Court Civil Appeal 226 of 1976
સુલેમાન નોર્મહોમ્ડ વગેરે વિ. ઉમરભાઈ જાનુભાઈ
વિષય : એવીક્સન ડીક્રી માટે કાયદા દ્વારા સૂચવેલ કારણોની પૂર્ણતા
DownloadDownload
370.
Supreme Court Civil Appeal No. 126 of 1966
કાંતિલાલ બાબુલાલ વિ. એચ. સી. પટેલ
વિષય : બોમ્બે સેલ્સટેક્ષ એકટની કલમની જોગવાઇથી ભારતીય બંધારણના આર્ટીકલ-૧૯(એ)(એફ)નો ભંગ
DownloadDownload
371.
Supreme Court Civil Appeal No. 38 of 1965
ધનકી મહાજન વિ. રાણા ચંદુભા વખતસિંગ અને અન્યો
વિષય : સૌરાષ્ટ્ર કૃષિ દેવાદારો રાહત અધિનિયમ ૧૯૫૪ હેઠળ દેવાને ઘટાડવા માટેની અરજી
DownloadDownload
372.
Supreme Court Civil Appeal No. 500 of 1965
ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ ઠાકુર વિ. રતીલાલ મોતીલાલ પટેલ
વિષય : જાહેર ટ્રસ્ટની ગીરવે મૂકેલી મિલકતનું વેચાણ
DownloadDownload
373.
Supreme Court Civil Appeal No. 431 of 1976
ફરીદ અહમદ અબ્દુલ સમદ અને અન્ય વિ. અમદાવાદ અને અમદાવાદ મહાનગર પાલિકા અને અન્ય
વિષય : જમીન સંપાદનનાના કિસ્સામાં હિતધારકને પ્રત્યક્ષ સાંભળવા અનિવાર્ય
DownloadDownload
374.
Supreme Court Civil Appeal No. 541 of 1983
અનારકલી સારાભાઈ, શાહીબાગ હાઉસ, અમદાવાદ વિ. આવકવેરાના કમિશ્નર, અમદાવાદ
વિષય : શેર વેચાણના કારણે થયેલા નાણાકીય લાભ પર લદાયેલો કર
DownloadDownload
375.
Supreme Court Civil Appeal No. 506 of 1964
રમણભાઈ આશાભાઈ પટેલ વિ. ડાભી અજિતકુમાર ફુલસિંહજી અને અન્ય
વિષય : ધાર્મિક પ્રતિકનો ચૂંટણી પ્રતિક તરીકે ઉપયોગ
DownloadDownload
376.
Supreme Court Civil Appeal No. 1037 of 1971
ભારત સંઘ અને અન્ય વિ. ગુજરાત વૂલન ફેલ્ટ મિલ્સ
વિષય : મશીન પ્રેસિંગના બિન-વણાયેલા ફેલ્ટ્સ, પછી ભલે તે આબકારી જકાત વસૂલવાના હેતુથી "ઊનના કાપડ" હોય
DownloadDownload
377.
Supreme Court Civil Appeal No 490 of 1965
અમદાવાદ મિલ ઓનર્સ એસોશીએસન અને અન્ય વિ. આઇ.જી. ઠાકોર, પ્રમુખ અને અન્ય
વિષય : મજૂર કાયદા
DownloadDownload
378.
Supreme Court Civil Appeal No. 1182 of 1972
રંગાસ્વામી, ટેક્સ્ટાઈલ કમિશનર અને અન્ય વિ. સુગર ટેક્સ્ટાઈલ મિલ્સ (પી) લિમિટેડ અને અન્ય
વિષય : કોટન ટેક્ષટાઈલ (કંટ્રોલ) ઓર્ડર હેઠળ જાહેરનામું અલ્ટ્રાવાઈરસ
DownloadDownload
379.
Supreme Court Civil Appeal No. 1423 of 1973
વેલ્થ ટેક્સ કમિશનર, ગુજરાત વિરુદ્ધ વિમલેબીન વાડીલાલ મેહતા
વિષય : વેલ્થ ટેક્સ અધિનિયમ હેઠળ કરદાતાની ચોખ્ખી સંપત્તિની ગણતરી
DownloadDownload
380.
Supreme Court Civil Appeal No.2848 of 1979
સિંધવ હરી રણછોડ વી. જયદેવ લાલજી જયમલ અને અન્યો
વિષય : વેચાણ કરારની યોગ્યતા અને એક પ્રતિવાદી નંબર ૧૦ અને પ્રતિવાદી ૧૫ પુરતો દાવો રીમાન્ડ કરવામાં આવેલ તેની યોગ્યતા બાબતે ....
DownloadDownload
381.
Supreme Court Civil Appeal No. 1890 of 1974
પઠાણ મુર્તઝાખાન દાદમખાન અને અન્ય. વિ. કાનૂની પ્રતિનિધિઓ દ્વારા પઠાણ પીરખાન અમદુમીયાં (મૃતક)
વિષય : ગણોત ધારાની કલમ ૨ એ અને ૮૫ અને સિવિલ કોર્ટમાં ક્ષેત્રાધિકારને બાધ
DownloadDownload
382.
Supreme Court Civil Appeal No 1150 of 1979
મહિસાગર ભાઠા કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર સોસાયટી લિ. બોરસદ વિગેરે વિગેરે વિ. ઠાકોર શ્રી જગદેવસિંહજી રામસિંહજી (મૃત) વતી કા.પ્ર. અને અન્ય એક વિગેરે વિગેરે
વિષય : જમીનની ટોચમર્યાદા અધિનિયમ
DownloadDownload
383.
Supreme Court Civil Appeal No. 836 of 2014
દિપક બાબરિયા અને અન્ય વી. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ગુજરાત ટેનન્સી અને કૃષિ જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ વિસ્તારો) અધિનિયમ, ૧૯૫૮
DownloadDownload
384.
Supreme Court Civil Appeal No. 1502 of 1996
પટેલ મોતી નારણ અને બીજાઓ વિરુધ્ધ દીનુ મોતી પટેલ અને બીજાઓ
વિષય : આર્બિટ્રેશન એકટની કલમ-૧૪, ૧૭ અને લિમીટેશન એકટની કલમ-૧૧૯,૧૩૭
DownloadDownload
385.
Supreme Court Civil Appeal No. 945 of 1965
ગુજરાત રાજ્ય વિરુદ્ધ મેસર્સ કૈલાશ એન્જિનિયરિંગ કંપની.
વિષય : બોમ્બે વેચાણ વેરા કાયદો, ૧૯૫૩ની કલમ ૨૭ બાબત
DownloadDownload
386.
Supreme Court Civil Appeal No. 1967 of 1975
છગનલાલ મનસુખલાલ અને અન્ય વિ. કે. કે. ભટ્ટ અને અન્ય
વિષય : કૃષિ પેદાશો ઉપર બજાર ફીનો નિયમન
DownloadDownload
387.
Supreme Court Civil Appeal No.6456 of 1997
ગણપતભાઈ એન. સોલંકી વિરુધ. જિલ્લા કલેક્ટર, વડોદરા અને અન્ય
વિષય : ગુજરાત કો. ઓ. સોસાયટી એકટના પેટાકાયદા અન્વયે કલેકટરની અબાધીત સત્તા અંગે
DownloadDownload
388.
Supreme Court Civil Appeal No.2852 of 1979
વિશેષ જમીન સંપાદન અધિકારી, ખેડા અને અન્ય વિરુદ્ધ વાસુદેવ ચંદ્રશંકર અને અન્ય.
વિષય : સંપાદીત થયેલ જમીનના ચુકવવામાં આવેલ વળતરની રકમની યોગ્યતા બાબતે....
DownloadDownload
389.
Supreme Court Criminal Appeal 38 of 2001
ગુજરાત રાજ્ય અને અન્ય વિરુદ્વ શૈલેશભાઈ મનસુખલાલ શાહ અને અન્ય
વિષય : ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ-૧૯૫૪ની કલમ-૭(૧) અને (પ) હેઠળના ગુન્હાઓ સંદર્ભે
DownloadDownload
390.
Supreme Court Civil Appeal No.1574 of 2000
ગ્રુપ જનરલ મેનેજર (પ્રોજેક્ટ્સ), ઓ.એન.જી.સી. વિરુદ્ધ એ.એમ.સૈયદ
વિષય : નોકરીના સમયગાળા દરમ્યાન લીવ ફેર આસીસ્ટન્સ(એલ.એફ.એ ) હોમ ટાઉન સિવાયનું મેળવવા હકકદાર ન હોવા બાબતે
DownloadDownload
391.
Supreme Court Civil Appeal No.14678 of 2015
વીપુલભાઈ માનસિંહભાઈ ચૌધરી વી. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ગુજરાત સહકારિ મંડળી અધિનિયમ, ૧૯૬૧
DownloadDownload
392.
Supreme Court Civil Appeal No 1158 of 1998
રમેશભાઇ જે. પટેલ વિગેરે વિ. ભારત સરકાર
વિષય : ૯ વર્ષની સેવા પૂર્ણ થયા પછી સંબંધિત સરકારી કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા બાબત
DownloadDownload
393.
Supreme Court Criminal Appeal No.93 of 1965
અરજદાર ગુજરાત રાજ્ય વિરુધ્ધ જશવંતલાલ નાથાલાલ
વિષય : ભારતીય દંડ સહિતાની કલમ 409 હેઠળ વિશ્વાસ ભંગ માટે કાર્યવાહી બાબત
DownloadDownload
394.
Supreme Court Civil Appeal Number 2170 of 1970
ગુજરાત રાજ્ય વિરુધ્ધ સી. જી. દેસાઈ અને અન્ય
વિષય : બંધારણના અનુચ્છેદ ૧૬ નું ઉલ્લંઘન
DownloadDownload
395.
Supreme Court Civil Appeal No 11976 of 2014
એમ. એસ. કાઝી વિરુદ્ધ મુસ્લિમ શિક્ષણ સમાજ અને અન્ય
વિષય : જ્યારે અદાલત અથવા ટ્રીબ્યુનલે પોતાના ચુકાદા અથવા હુકમ/આદેશ નો બચાવ કરવો જરૂરી હોય ત્યારેજ તે જરૂરી પક્ષકાર છે, અન્યથા નહી.
DownloadDownload
396.
Supreme Court Civil Appeal No. 690 of 1965
આવકવેરા કમિશનર, ગુજરાત વિ. ગિરધરદાસ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ
વિષય : કંપનીના લિક્વિડેશન પર સંચિત નફાની વહેંચણી અને ડિવિડન્ડ
DownloadDownload
397.
Supreme Court Civil Appeal No 1180 of 1968
વિરજીરામ સુતરિયા વિ. નાથાલાલ પ્રેમજી ભાણવાડિયા અને અન્યો
વિષય : અજમાઇશી નિવૃત્તિ લંબાવવા તથા ફરજીયાત વિલંબીત માટે
DownloadDownload
398.
Supreme Court Civil Appeal No. 207 of 1975
ગુજરાત રાજ્ય વી. રમેશ ચંદ્ર મશરૂવાલા
વિષય : ભારતના બંધારણના અનુચ્છેદ ૨૩૬ અને પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ એક્ટ ૧૮૮૨ હેઠળ સત્તાધિકારી ની નિમણુંક
DownloadDownload
399.
Supreme Court Civil Appeal No 9955 of 1995
પી. કે. ઘોષ, આઈ. એ. એસ. અને અન્ય એક વિરુદ્ધ જે. જી. રાજપૂત
વિષય : જ્યારે ન્યાયાધિશ કોઇ પણ રીતે કેસ સાથે સંકળાયેલા હોય તેવા સંજોગોમાં અને ખાસ કરીને જ્યારે તે સંબંધે વાંધો ઉઠાવવામા આવે ત્યારે ન્યાયાધિશે તે કેસ સંભળવો ન જોઇએ.
DownloadDownload
400.
Supreme Court Civil Appeal No.2991 of 2004
મોર્ડન ટેરી ટોવેલ લિમિટેડ વિ. સોલંકી મુળજીભાઈ રેવાભાઈ હરિજન વ્યાસ અને અન્ય.
વિષય : યુનીટ દ્વારા પ્રદૂષીત પ્રવાહીના વિસર્જન ના કેસમાં, દંડની રકમ ના રિફંડ માટે ફેરવિચારણા કરવા હાઇકોર્ટને આદેશ.
DownloadDownload

Pages