Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati
| Sr. No. | Case Number | Translated Gujarati Version | Orignal English Version |
|---|---|---|---|
| 401. |
Supreme Court Civil Appeal No. 416 of 1967 લિબર્ટી ટોકીઝ અને અન્ય વિ. ગુજરાત રાજ્ય વિષય : થિયેટરનો માલિકને ચૂકવવાપાત્ર મનોરંજન કર | Download | Download |
| 402. |
Supreme Court Criminal Appeal No. 329 of 1979 અજીતસિંહ ઠાકુરસિંહ અને અન્ય વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : ંભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળના કેસમાં શંકાનો લાભ આપવા બાબત | Download | Download |
| 403. |
Supreme Court Civil Appeal No 90 of 1973 હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા વી. પોપટલાલ મુલ્શાંકર જોશી અને બીજાઓ વિષય : લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમમાં પક્ષપલટા અને લાંચ ના પુરાવા બાબત | Download | Download |
| 404. |
Supreme Court Civil Appeal No. 1578 of 1974 ડહીબેન રણછોડજી જીવનજી અને અન્ય વિરુદ્ધ વસનજી કેવલભાઈ (મૃત) અને અન્ય વિષય : બોમ્બે ટેનન્સી એક્ટ, 1931}-કલમ 7 અને 21-સંરક્ષિત ભાડૂત-વાસ્તવિક જરૂરિયાત માટે ભાડૂતની મુદતને માત્ર નોટિસ જારી કરીને સમાપ્ત કરી શકાતી નથી-જ્યાં સુધી વાસ્તવિક જરૂરિયાતનો પ્રશ્ન મકાનમાલિકની તરફેણમાં નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી ભાડૂતનો અંત આવી શકતો નથી | Download | Download |
| 405. |
Supreme Court Criminal Appeal No. 533 of 1991 સોની દેવરાજભાઈ બાબુભાઈ વી. ગુજરાત રાજ્ય અને અન્યો. વિષય : ભરતિય સંવિધાનના અનુચ્છેદ ૨૦(૧) ની જોગવાઈઓને નિર્રથક બનાવી દે તે રીતે કોઇ પણ શિક્ષાત્મક જોગવાઇનું અર્થઘટન કરી ન શકાય | Download | Download |
| 406. |
Supreme Court Civil Appeal No 1185 of 1979 હિન્દુસ્તાન બ્રાઉબ બોવરી લિ. વિગેરે વિ. ગુજરાત રાજ્ય વિષય : Supreme Court Civil Appeal No. 3959-3960 of 2001 | Download | Download |
| 407. |
Supreme Court SLP(C) No.32507 of 2013 પઠાણ મોહમ્મદ સુલેમાન રહેમતખાન વિરુદ્ધ. ગુજરાત રાજ્ય અને અન્યો વિષય : | Download | Download |
| 408. |
Supreme Court Civil Appeal No 4189 of 2010 સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર, વડોદરા વિરુદ્ધ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ વિષય : સેનવેટ ક્રેડિટ નિયમો, 2002 હેઠળ લો સલફર હેવી સ્ટોક માટે ભરેલ ડ્યુટી ની ક્રેડિટ લેવા બાબત | Download | Download |
| 409. |
Supreme Court Civil Appeal No.3010 of 1995 અરૂણાબેન ટી. ભોજક વીરુદ્ધ. સચિવ, અમદાવાદ શિક્ષણ સમાજ અને અન્ય. વિષય : અનામત ધરાવનાર ઉમેદવાર શરૂઆતમાં તે જગ્યા માટે લાયકાત ધરાવતા ન હોય અને પાછળથી લાયકાત મેળવે તો તેની નિમણુક ગેરકાયદેસર ન કહેવાય. | Download | Download |
| 410. |
Supreme Court Criminal Appeal No. 757 of 2007 અફઝલખાન ઉર્ફે બાબુ મુર્તુઝખાન પઠાણ વિરુદ્વ ગુજરાત રાજ્ય વિષય : ટાડા અધિનિયામની જોગવાઇઓનું પાલન કરવા બાબત | Download | Download |
| 411. |
Supreme Court Civil Appeal No. 1691 of 1999 અમદાવાદ ઇલેક્ટ્રીસિટી કંપની લિમિટેડ. વિરુદ્ધ ગુજરાત ઇન્સ. પ્રા. લિમિટેડ. અને અન્ય વિષય : વીજ કંપનીએ મિલકતના જૂના માલીક પાસેથી વીજ પુરવઠાના બાકી નીકળતા નાણા, આ મિલકત ખરીદનારા નવા માલીકો પાસેથી વસુલ કરી શકે નહિ, અને નવા માલીકને વીજ જોડાણની ના પાડી શકે નહિં. | Download | Download |
| 412. |
Supreme Court Civil Appeal No. 2230 of 1977 કરમચંદ પ્રેમચંદ પી. વી. ટી. લીમી. વિરુધ્ધ આવકવેરાના કમિશનર, ગુજરાત વિષય : કર વસૂલાત પર દંડ અને વ્યાજ | Download | Download |
| 413. |
Supreme Court Writ Petition (C) No.205 of 1975 ભારત સેવાશ્રમ સંઘ વગેરે વિરુધ્ધ ગુજરાત રાજ્ય વગેરે વિષય : | Download | Download |
| 414. |
Supreme Court Civil Appeal No. 338 of 1981 એક્ષપ્રેસ હોટલ પ્રા. લી વી. ગુજરાત રાજ્ય અને અન્ય વિષય : લકઝરીઝની વ્યાખ્યા કરી અને તે ટેક્ષ બંધારણ પ્રમાણે જે અપીલ નામંજુર કરી રાજ્યને ખાસ વેરો નાખવા સત્તા હોવાનું ઠેરવ્યું. | Download | Download |
| 415. |
Supreme Court Civil Appeal No 1224 of 1977 પ્રકાશ અમીચંદ શાહ વિ. ગુજરાત રાજ્ય વિષય : ૧૯૪૮ (બોમ્બે એક્ટ LXXIX ઓફ ૧૯૪૮) ની કલમ ૨ (૪) હેઠળ ' વાણિજ્યિક સ્થાપના 'ની વ્યાખ્યામાં આવતુ નથી. | Download | Download |
| 416. |
Supreme Court Civil Appeal No 2418 of 1968 ખેડૂત સહકારી જિનિંગ & પ્રેસિગ સોસાયટી લિમિટેડ વિરુદ્ધ ગુજરાત રાજ્ય વિષય : બોમ્બે કો-ઓપરેટીવ સોસાયટી એકટ, ૧૯૨૫ | Download | Download |
| 417. |
Supreme Court Civil Appeal No. 1793 of 1970 મહેન્દ્ર મિલ્સ લિમિટેડ વિરુદ્ધ શ્રી પી. બી. દેસાઈ, એપેલેટ સહાયક આયુક્ત વિષય : આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૩૫ હેઠળ અપીલનો અવકાશ | Download | Download |
| 418. |
Supreme Court Writ Petition (Civil) No.6354 of 1980 કિરીટ કુમાર ચમન લાલ કુંડાલિયા વિરુધ્ધ ગુજરાત રાજ્ય અને અન્યો. વિષય : | Download | Download |
| 419. |
Supreme Court Civil Appeal No. 1479 of 1971 ગુજરાત રાજ્ય વિ. ભોગીલાલ, કેશવલાલ અને અન્ય વિષય : જમીન સંપાદન અધિનિયમ હેઠળ નવી સુચના બહાર પાડવાથી સરકારને કામ કરવામાં અવરોધ | Download | Download |
| 420. |
Supreme Court Civil Appeal No 1227 of 1979 મંગળસિંહજી દોલતસિંહજી વિગેરે વિ. ગુજરાત રાજ્ય વિષય : ૯ વર્ષની સેવા પૂર્ણ થયા પછી સંબંધિત સરકારી કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા બાબત | Download | Download |
| 421. |
Supreme Court Civil Appeal No. 2168 of 2001 ભારત સંઘ વી. અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ અને અન્ય. વિષય : કોલસાની રાખ એ એક્સાઈઝનું ડયુટી માંગવા યોગ્ય વસ્તુ નથી કારણ કે, તેમાં ઉત્પાદનની પ્રોસેસ સમાયેલી નથી | Download | Download |
| 422. |
Supreme Court Civil Appeal 2276 of 1981 આવકવેરાના કમિશનર, ગુજરાત વી. મેસર્સ આર્ટેક્સ મેન્યુફેક્ચરિંગ કંપની વિષય : આવકવેરા અધિનિયમમાં સુધારા બાબત | Download | Download |
| 423. |
Supreme Court Civil Appeal No. 2146 of 1968 અમદાવાદ રાણા કાસ્ટ સંગઠન વિરુદ્ધ આવકવેરાના કમિશનર, ગુજરાત વિષય : આવકવેરાનો કાયદો, ૧૯૨૨ ની કલમ ૪(૩)(i) | Download | Download |
| 424. |
Supreme Court Civil Appeal No 1242 of 1980 સોનિક ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ વિ. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ સિટી ઓફ રાજકોટ વિષય : Quantum of sentence in certain cases | Download | Download |
| 425. |
Supreme Court Civil Appeal No.3398 of 1979 શ્રી વલ્લભ ગ્લાસ વર્ક્સ લિમિટેડ અને અન્ય વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય વિષય : અનુચ્છેદ ૨૨૬ હેઠળની અરજીમાં વળતરનો આદેશ આપવા માટે હાઈકોર્ટનો અધિકારક્ષેત્ર | Download | Download |
| 426. |
Supreme Court Civil Appeal No. 405 of 1971 ગુજરાત રાજ્ય અને અન્ય વિ. ઝીણાભાઈ રણછોડજી દરજી અને અન્યો વિષય : પંચાયત અધિનિયમ અને તાલુકા પંચાયતનું વિસર્જન | Download | Download |
| 427. |
Supreme Court Civil Appeal 2433 of 1977 ભરૂચ કોકોનટ ટ્રેડિંગ કંપની અને અન્ય. વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિષય : ઓકટ્રોઇ વેરો લાગુ કરવા માટેની પાત્રતા બાબત | Download | Download |
| 428. |
Supreme Court CIVIL APPEAL NO.8251 OF 2013 (Arising out of SLP (C) No. 36602 of 2012) સનોબાનુ નઝીરભાઈ મિર્ઝા અને અન્યો વી. અમદાવાદ મ્યુનિસિપલ પરિવહન સેવા વિષય : સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ અથવા નિશ્ચિત વેતન ધરાવતી વ્યક્તિઓના કિસ્સામાં, જો મૃતક પીડિત ૪૦ વર્ષથી ઓછી ઉંમરનો હોય, તો મૃતકની ભવિષ્યની સંભાવનાઓની ગણતરી કરતી વખતે મૃતકની વાસ્તવિક આવકમાં ૫૦ ટકાનો ઉમેરો થવો જોઈએ. | Download | Download |
| 429. |
Supreme Court Civil Appeal No 2477 of 1972 કાયદાકીય પ્રતિનિધી દ્વારા ઠાકોર શ્રી વિનયસિંહજી (મૃત) વી. કુમાર શ્રી નટવરસિંહજી અને બીજા. વિષય : ગિફ્ટ ડીડ અથવા ગિફ્ટ વીલ દ્વારા મિલકતનું ટ્રાન્સફર બાબત | Download | Download |
| 430. |
Supreme Court Civil Appeal No. 2162 of 1966 આવકવેરાના કમિશનર, ગુજરાત, અમદાવાદ વિરુદ્ધ તેજાજી ફરાસરામ ખરાવલ્લા લિમિટેડ. વિષય : ભારતીય આવકવેરો, ૧૯૨૨, કલમ ૪(૩)(vi) | Download | Download |
| 431. |
Supreme Court Civil Appeal No.2468 of 1966 સૈયદ રહેમાનિયા મુસ્તફામીયા અને અન્ય વિ. ગુજરાત રાજ્ય અને અન્ય. વિષય : બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડની કલમ ૧૯ હેઠળ મામલાતદાર દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના આધારે અપીલકર્તાઓને રોકડ વાર્ષિક વેરો ચૂકવવા બાબત | Download | Download |
| 432. |
Supreme Court Civil Appeal 2525 of 1966 ગુજરાત વિદ્યુત બોર્ડ - વિ. શાંતિલાલ આર. દેસાઈ વિષય : કલમ-૦૭ મુજબ નોટીસનુ સંપુર્ણ પાલન થવુ જરૂરી છે અને કલમ-૭ના આધારે સત્તાધીકારીને અધિકાર મળે છે. | Download | Download |
| 433. |
Supreme Court Civil Appeal No.2330 of 1969 કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. વિરુધ્ધ જાફરાબાદ નગરપાલિકા વિષય : ઓકટ્રોઇ વેરો લાગુ કરવા માટેની પાત્રતા બાબત | Download | Download |
| 434. |
Supreme Court Civil Appeal No.4812 of 2007 જસવંતસિંહ પ્રતાપસિંહ જાડેજા વિરુધ્ધ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિષય : અપીલકર્તાની સેવાઓની સમાપ્તિ તેને લાંછન લગાવનાર પ્રકૃતિના હોવાને કારણે સ્વીકારી શકાતી નથી. | Download | Download |
| 435. |
Supreme Court Civil Appeal No.6511 of 2005 સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વિરુદ્ધ ડાહ્યાભાઈ અમરસિંહ વિષય : કામદારના રેફરન્સમાં કામદાર નોકરીદાતાને ત્યાં કાયમી ધોરણે કે અગાઉના વર્ષમાં ૨૪૦ દિવાસ કામ કરેલાનું પુરવાર કરેલ | Download | Download |
| 436. |
Supreme Court Civil Appeal No 471-72 of 1978 આવકવેરાના કમિશનર, ગુજરાત વી. જ્યોતી લિમિટેડ વિષય : કંપની સરટેક્સ એક્ટ, ૧૯૬૪ હેઠળ આકારણી બાબત | Download | Download |
| 437. |
Supreme Court Civil Appeal No.2526 of 1966 ગુજરાત વિદ્યુત બોર્ડ વિરુધ્ધ ગીરધરલાલ મોતીલાલ અને અન્યો. વિષય : નોટીસના આધારે બાંહેધરી આપવા દબાણ કરી શકાય નહી | Download | Download |
| 438. |
Supreme Court Civil Appeal No.7440 of 2000 ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્ય વિરૂદ્ધ વિકાસ મજૂર કામદાર સહકારી મંડળી લિમિટેડ વિષય : વધારાનું વળતર મેળવવાનો દાવો | Download | Download |
| 439. |
Supreme Court Civil Appeal No.2619 of 1977 અરજદારઃ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ વી. એસ. સિબાટુલ લિમિટેડ વિષય : વિક્રેતા દ્વારા ઉત્પાદિત માલની જથ્થાબંધ કિંમત નકકી કરવા બાબત | Download | Download |
| 440. |
Supreme Court Civil Appeal 2348 of 1969 આવકવેરાના કમિશનર, ગુજરાત વિરુદ્ધ વાડીલાલ લલ્લૂભાઈ વગેરે. વિષય : આવકવેરા અધિનિયમમાં સુધારા બાબત | Download | Download |
| 441. |
Supreme Court Civil Appeal No.7785 of 1997 દેના બેંક વિરૂદ્ધ કિરિટીકુમાર ટી. પટેલ વિષય : છેલ્લે મેળવેલ પૂર્ણ વેતનની વ્યાખ્યા | Download | Download |
| 442. |
Supreme Court Civil Appeal No.5964-5965 of 2018 મેસર્સ રવીચી એન્ડ કંપની વિરુદ્ધ ભારત સરકાર વિષય : મધ્યસ્થી પાસે જ્યાં વાજબી હોય ત્યાં દાવાના પડતર રહેવા દરમ્યાન વ્યાજ આપવાની સત્તા છે | Download | Download |
| 443. |
Supreme Court Civil Appeal No.32 of 1999 બહાદુરસિંહ લાખુભાઈ ગોહિલ વી. જગદીશભાઈ એમ. કમલિયા અને અન્યો વિષય : ભારતના બંધારણ, ૧૯૫૦ કલમ ૧૩૬ હેઠળ વિવેકાધીન અધિકારક્ષેત્રની કવાયત"માટે યોગ્ય કેસ | Download | Download |
| 444. |
Supreme Court Civil Appeal No.2626 of 1979 એડી. આવકવેરાના કમિશનર, ગુજરાત વી. એસ. સામાવાળા: આઇ.એમ.પટેલ એન્ડ કો. વિષય : આકારણી સત્તામંડળ દ્વારા પસાર કરાયેલા આકારણીના આદેશની અને દંડના સંબંધમાં સહાયક અપીલ કમિશનર દ્વારા પુષ્ટિ કરવામાં આવી | Download | Download |
| 445. |
Supreme_Court_Civil_Appeal_209_of_1962 પુંજાલાલ ભગવાનદીન ભૈય્યા - વિરુદ્વ - ભાગવતપ્રસાદ પ્રભુપાદ દવે વિષય : દાવો પડતર હોય તે દરમિયાન બાકી નીકળતી રકમની ચુકવણીને કારણે ભાડૂતને લાભ આપવા બાબતની ચોક્કસ જોગવાઈ | Download | Download |
| 446. |
Supreme Court Civil Appeal No.8530 of 1983 ઓએનજીસી અને અન્ય વિરૂદ્ધ એસોશીએશન ઓફ નેચરલ ગેસ કન્સ્યુમિંગ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય વિષય : અદાલતના વચગાળાના હુકમોને પરિણામે ચુકવણી કરવામાં આવતી નથી, પરંતુ ત્યારબાદ, કેસનો નિકાલ થયા પછી નાણાં ચુકવવાના થતાં હોય તો પ્રાપ્તકર્તા વળતર તરીકે વ્યાજ ચુકવવા હક્કદાર રહે | Download | Download |
| 447. |
Supreme Court Civil Appeal No.11924 of 1996 ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ વિરુધ્ધ નરોત્તમભાઈ મોરારભાઈ અને અન્ય વિષય : ફરજીયાત જમીન સંપાદનના કિસ્સામાં જમીનની બજારકિંમત નક્કી કરવા બાબત | Download | Download |
| 448. |
Supreme Court Civil Appeal No.2720 of 1972 રામગીર ઉત્તામગીર ગોસ્વામી વી. એસ. સામાવાળા - ગુજરાત રાજ્ય અને બીજાઓ વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળ સંપાદન સંમતિ સાથે થઈ જાય તે પછી કલમ ૧૮ હેઠળ કોઈ રેફરન્સ દાખલ કરવા અંગે. | Download | Download |
| 449. |
Supreme Court Civil Appeal No.2830 of 2007 રામગીર ઉત્તામગીર ગોસ્વામી વી. એસ. સામાવાળા - ગુજરાત રાજ્ય અને બીજાઓ વિષય : આવકવેરા અધિનિય મુજબ માંડી વાળેલ દેવું ખર્ચ તરિકે મજરે મળી શકે નહિ. | Download | Download |
| 450. |
Supreme Court Criminal Appeal No.151 of 1970 અહિર ભગુ જેઠા વિરૂદ્ધ ગુજરાત રાજ્ય વિષય : પુરાવાનું વિશ્લેષણ, આરોપીને થયેલ ગંભીર ઇજા બાબતે કોઇ ખુલાસો ન કરવામાં આવેલ હોય તો આરોપીને લાભ મળી શકે | Download | Download |




