Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
901.
Supreme Court Civil Appeal 757_59 of 1975
જે. આર. જાની અને અન્યો વિરુદ્ધ અહેમદ ઇબ્રાહિમ ઓફ રંગૂન
વિષય : હીજરતી મીલકતમાં સામાવાળાનો કોઇ હક કે અધીકાર નથી.
DownloadDownload
902.
Supreme Court Civil Appeal 757_59 of 1975
જે. આર. જાની અને અન્યો વિરુદ્ધ અહેમદ ઇબ્રાહિમ ઓફ રંગૂન
વિષય : હીજરતી મીલકતમાં સામાવાળાનો કોઇ હક કે અધીકાર નથી.
DownloadDownload
903.
Supreme Court Criminal Appeal No. 658 of 2002
મણીબેન વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : આરોપીનો ઇરાદો ધ્યાને લેતાં મરણ જનારને મારવા માટે હોવાનો ન હોય ઇ.પી.કોડની કલમ-૩૦૨ બદલે કલમ-૩૦૪ પાર્ટ ૨ મુજબ સજા કરવામાં આવેલી.
DownloadDownload
904.
Supreme Court Writ Petition(Civil) No.376 of 2018
એસોસિએશન ઑફ મેડિકલ સુપર સ્પેશિયાલિટી ઉમેદવાર અને રહેવાસીઓ અને અન્યો વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો
વિષય : તબીબી અને સુપર સ્પેશ્યીલીટી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અમલમાં મુકવાના ફરજીયાત બોન્ડ કાયદેસર કે ગેર કાયદેસર. ઠરાવવામાં આવ્યુ કે કાયદેસર.
DownloadDownload
905.
Supreme Court Civil Appeal No.2833 of 2016
તપાસ સેવાઓ પી. લિમિટેડ વિ. આવકવેરાના કમિશનર-૧
વિષય : પી.એફ.ખાતામાં કર્મચારીઓ અને નોકરીદાતાઓનુ યોગદાન
DownloadDownload
906.
Supreme Court Criminal Appeal No.1509 of 2008
કેતનકુમાર બાબૂલાલ પટેલ વિરુધ્ધ કેસરબેન જેસાંજી અને અન્યો
વિષય : ચુકાદો સ્પષ્ટ ન હોય તો કેસ ફેર-સુનાવણી માટે રીમાન્ડ કરી શકાય.
DownloadDownload
907.
Supreme Court Criminal Appeal No. 492 of 2014
દીનુભાઈ બોઘાભાઈ સોલંકી વી. ગુજરાત રાજ્ય અને અન્ય.
વિષય : ખાણ અને ખનીજ મુદા આધારીત
DownloadDownload
908.
Supreme Court Civil Appeal Number 1486 of 1976
યુનિયન ઓફ ઇન્ડિયા વિરૂદ્ધ સાંકળચંદ હિમ્મતલાલ શેઠ અને અન્ય
વિષય : ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની બદલી એક ઉચ્ચ ન્યાયાલય માંથી બીજી ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયધીશની બદલી બાબત
DownloadDownload
909.
Supreme Court Civil Appeal No.4123 of 2012
ગોહિલ જેસંગભાઈ રાયસંગભાઈ અને બીજા વિ. ગુજરાત રાજ્ય અને બીજા
વિષય : જંત્રી પ્રમાણેની રકમ જમીનના સત્તા પ્રકારમાં ફેરફાર માટે લઇ શકાય અને ૯૦ દિવસમાં પરવાનગીનો નિર્ણય લેવો પડે
DownloadDownload
910.
Supreme Court Civil Appeal No.2111 of 1997
સંતુરામ ખુદાઈ વિ. કિમાત્રાઈ પ્રિન્ટર્સ એન્ડ પ્રોસેસર્સ (પી) લિમિટેડ અને અન્ય
વિષય : બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અધિનિયમ, ૧૯૪૬ હેઠળની કાર્યવાહીમાં હાજર રહેવા અથવા કાર્ય કરવા માટે વ્યક્તિગત કર્મચારીના અધિકારનો અવકાશ, જ્યાં પ્રતિનિધિ સંઘ કર્મચારીઓના પ્રતિનિધિ તરીકે હાજર થયો છે.
DownloadDownload
911.
Supreme Court Civil Appeal 768 of 1966
આવકવેરાના કમિશનર, ગુજરાત વી. એ. રમણ એન્ડ કંપની
વિષય : આવકવેરા અધિકારીની પુન-મુલ્યાંકનની સત્તા અંગેનું વિશ્લેષણ
DownloadDownload
912.
Supreme Court Criminal Appeal No 847 of 1995
અનિરુદ્ધસિંહજી કરણસિંહજી જાડેજા અને અન્ય વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૮૭ (ટાડા)
DownloadDownload
913.
Supreme Court Criminal Appeal 537 of 1993
કીર્તિકાંત ડી. વડોદરિયા વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : શુ સાવકી માતા સાવકા પુત્ર પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર છે ?
DownloadDownload
914.
Supreme Court Civil Appeal No.6165 of 2015
વેદિકા પ્રોકોન પ્રાઇવેટ લિમિટેડ વિ. બાલેશ્વર ગ્રીન પ્રા. લિ. અને અન્ય
વિષય : કંપની કોર્ટના લીકવીડેશનમાં વેચાણ ની મંજુરી આપ્યા બાદ ત્રાહીત પક્ષ વધુ ઓફર આપે તો વેચાણ રદ કરી નવી ઓફર સ્વીકારી શકાવા બાબત
DownloadDownload
915.
Supreme Court Criminal Appeal No. 873 of 2008 (Arising out of Special Leave Petition (Cri.) No. 6004/2006)
ફાતમા બીબી અહેમદ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : આઇ.પી.સી. કલમ-૪ સાથે વાચતા સી.આર.પી.સી. કલમ-૧૮૮- હકુમત.
DownloadDownload
916.
Supreme Court Criminal Appeal No 326 of 1979
પદ્માબેન શામલભાઈ પટેલ વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય દંડ સંહિતા ૧૮૬૦
DownloadDownload
917.
Surpeme Court Criminal Appeal 609 of 2005
એસ. વી. મુઝુમદાર અને અન્ય વિરુદ્ધ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિ. અને અન્ય
વિષય : ચેક પરત કેસોમાં ડાયરેકટરોની જવાબદારી પુરાવાથી નકકી થઇ શકે. કવોસીગ અરજીની સુનાવણી દરમ્યાન નહી
DownloadDownload
918.
Supreme Court Criminal Appeal No 2 of 1994
સક્ષમ સત્તાધિકારી, અમદાવાદ વિરુદ્ધ અમૃતલ ચંદ્રમલ જૈન અને અન્ય.
વિષય : ગેરકાયદેસર અટકાયત
DownloadDownload
919.
Supreme Court Civil Appeal 786 of 1976
ડૉ. તારકપ્રસાદ રાજારામ વિરુદ્ધ શ્રીમતી વેસ્ટા યુકારા (મૃત) વતી કાનૂની પ્રતિનિધિઓ અને અન્યો
વિષય : તા.૦૧/૦૧/૫૨ના રોજ જે વ્યક્તિ અથવા તેના વડવાઓનુ નામ કૃષિવિષયક જમીનની ખાતાવહીમાં ન હોય તે વ્યક્તિ ગણોતીયા/ભાડુઆત પાસેથી જમીન ખાલી કરવવા માટે અંગે દાવો/અરજી કરી શકશે નહી
DownloadDownload
920.
Supreme Court Civil Appeal No. 3 of 1972
વિજય કોટન એન્ડ ઓઇલ મિલ્સ પ્રા. લિ. વિ. ગુજરાત રાજ્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪
DownloadDownload
921.
Supreme Court Criminal Appeal No 105 of 1965
મોહન લાલ મગન લાલ ઠાકર વિ ગુજરાત રાજ્ય
વિષય : ભારતીય બંધારણ સંહિતાની કલમ ૪૭૬ હેઠળ મેજીસ્ટ્રેટે આપેલ તપાસના આદેશ સબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર ભારતીય બંધારણના આર્ટીકલ ૧૩૪(૧)(સી) મુજબ મંજુર થઈ શકે કે કેમ?
DownloadDownload
922.
Supreme Court Criminal Appeal 631 of 2003
રતનસિંહ દલસુખભાઈ નાયક વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : બાળસાક્ષીનો પુરાવો આપવાની સક્ષમતા અને પુરાવા દરમ્યાન તેની ગ્રાહ્યતા
DownloadDownload
923.
Supreme Court Criminal Appeal No 1291 of 2008
મદન મોહન સિંહ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : આત્મહત્યા જેવા કેસોમાં આરોપીઓ સામે નોંધાતા ગુનાઓ અન્વયે પુનઃવિચારણા
DownloadDownload
924.
Supreme Court Civil Appeal 791 of 1964
પટેલ ચુનીભાઈ દાજીભાઈ વગેરે. વિ. નારાયણરાવ ખાંડેરાવ જામ્બેકર અને અન્ય
વિષય : બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ્સ એક્ટ, ૧૯૪૮
DownloadDownload
925.
Supreme Court Criminal Appeal 1113 of 2005
મહમદહુસેન અબ્દુલરહિમ કલોતા શેખ વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય.
વિષય : સિનોપ્ટિક એનાલીસીસ ઓફ પોટા (રીપીલ) ૨૦૦૪ તથા સીઆર.પી.સી. ની કલમ-૩૨૧ અંગેના નિર્દેશનો
DownloadDownload
926.
Supreme Court Criminal Appeal No 548 of 2010
રમેશભાઈ પાંડુરાવ હેડાઉ વિરુધ ગુજરાત રાજ્ય
વિષય : સી.આર.પી.સીની કલમ ૧૫૬(૩) અને ૨૦૨ હેઠળ તફાવતનો ચુકાદો
DownloadDownload
927.
Supreme Court Civil Appeal No.4695 of 2006
યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો. વિ. મેસર્સ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ
વિષય : પરિપત્રની/જાહેરનામાની પુર્વલક્ષી અસર ગેરબંધારણીય છે
DownloadDownload
928.
Supreme Court Criminal Appeal No 190 of 1969
ગુજરાત રાજ્ય વિ. માનશંકર પ્રભાશંકર દ્વિવેદી
વિષય : ભારતીય દંડસહિતાની કલમ ૧૬૧ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ
DownloadDownload
929.
Supreme Court Criminal Appeal No. 1228 of 2004
અબ્દુલવાહાબ અબ્દુલમાજીદ શેખ અને અન્યો વિરુદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ટાડા અધિનિયમની કલમ ૨૫ (૧)(બી)(એ) અને ૨૭ હેઠળ સજાપાત્ર ગુના વિશે
DownloadDownload
930.
Supreme Court Civil Appeal No. 56 of 1971
વોરા રહીમભાઇ હાજી હસનભાઇ પોપટ વિ. વોરા સુંદરલાલ મણિલાલ અને અન્ય એક
વિષય : બોમ્બે ભાડુ, હોટલ અને લોજીંગ હાઉસ દર નિયત્રંણ કાયદા-૧૯૪૭ બાબત
DownloadDownload
931.
Supreme Court Civil Appeal No.5290 of 1985
સાજ્જાદાનશીન સાયેદ એમ. ડી. બી. ઈ. ઈડીઆર. ગુજરનારના કાયદેસર પ્રતિનિધિ દ્વારા વિ. મુસા દાદાભાઈ ઉમર અને અન્ય
વિષય : રેસ જુડિકેટાના સિધ્ધાંતો ની ચર્ચા.
DownloadDownload
932.
Supreme Court Criminal Appeal No 319 of 1988
રાજેન્દ્રકુમાર નટવરલાલ શાહ વિરુદ્ધ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ , ૧૯૮૫
DownloadDownload
933.
CRIMINAL APPEAL NO. 1577 OF 2012 (Arising out of SLP (Crl.) No. 446 of 2007)
મનહરીભાઈ મુળજીભાઈ કાકડિયા અને અન્યો વિરુદ્ધ શૈલેષભાઈ મોહનભાઈ પટેલ અને અન્યો
વિષય : ફો.કા. સંહીતાની કલમ-૨૦૩ ના હુકમ સામેની પુનરાવલોકનની અરજીમાં આરોપીને સાંભળવા જરૂરી છે.
DownloadDownload
934.
Supreme Court Criminal Appeal No 602 of 1981
સિરાજમોહમ્મદખાન જનમોહમદખાન વિરુદ્ધ હાફિઝુન્નિસા યાસિન્ખાન અને અન્ય
વિષય : ફોજદારી કાર્યરીતી સંહિતા,૧૯૭૩ની કલમ ૧૨૫(૩) મુજબ પતિ પોતાની જાતીય અક્ષમતાના આધારે પત્નિને ભરણપોષણ આપવા બંધાયેલા છે?
DownloadDownload
935.
Supreme Court Civil Appeal No.3119 of 1983
રામબાઈ મંજાનાથ નાયક અને અન્ય વિ. ભારત સંઘ અને અન્ય
વિષય : આવકવેરા અધિનીયમ ૧૯૬૧ ની કલમ ૨૬૯ એફ (૬) હેઠળ સંપાદનનો આદેશ અંતીમ બની ગયા પછી મિલકતમા ભાડુતનો અધિકાર રહેતો નથી.
DownloadDownload
936.
Supreme Court Writ Petition (Civil) No. 9 of 2001
નરેન્દર માલવ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : અગરીયા અને તેના બાળકોના હક્ક માટે રીટ
DownloadDownload
937.
CRIMINAL APPEAL NO. 2020 OF 2009 (Arising out of S.L.P. (Criminal) No. 198 of 2009)
ભરત અમૃતલાલ કોઠારી અને અન્ય. વિરુદ્ધ દોસુખાન સમદખાન સિંધી અને અન્યો.
વિષય : સુનાવણીની પેન્ડેન્સી દરમીયાન કેસમા જપ્ત કરાયેલ બકરા અને ઘેટાની વચગાળાની કસ્ટડી માટે હકદાર હોવા બાબત
DownloadDownload
938.
Supreme Court Civil Appeal No. 168 of 1963
આનંદ નિવાસ પ્રા. લિ. વિ. આનંદજી કલ્યાણજી પેઢી અને અન્યો
વિષય : ભાડૂઆતના કરાર આધારિત અધિકારો અને કાનૂની અધિકારો
DownloadDownload
939.
Supreme Court Writ Petition (Criminal) No.109 of 2003
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વિ. ગુજરાત રાજ્ય
વિષય : ફોજદારી ન્યાયીક કાર્યવાહીમા સાક્ષીનુ રક્ષણ એ રાજ્ય સરકારની પવિત્ર ફરજ છે
DownloadDownload
940.
Supreme Court Writ Petition (Civil) No. 11 of 1964
જાન મોહમ્મદ નૂર મોહમ્મદ બેગબાન વિ. ગુજરાત રાજ્ય અને અન્ય
વિષય : ગુજરાત કૃષિ ઉત્પાદન વિપણન અધિનિયમ, ૧૯૬૪
DownloadDownload
941.
Special Leave Petition (Civil) No. 2802 of 1987
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, અમદાવાદ. વિરુદ્ધ રમણભાઈ પ્રભાતભાઈ અને અને અન્ય એક
વિષય : અકસ્માત વળતરનાં દાવામાં મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૧૦ એ થી ૧૧ ઇ નો વ્યાપ ઘાતક અકસ્માત અધિનિયમ ૧૮૫૫ ની જોગવાઈ કરતા વધુ વ્યાપક અને ઉદાર છે.
DownloadDownload
942.
Supreme Court Criminal Appeal No 502 of 1993
મનસુખલાલ વિઠ્ઠલદાસ ચૌહાણ વી. ગુજરાત રાજ્ય
વિષય : મંજુરી આપવાના પ્રસંગે કેન્દ્ર કે રાજ્ય સરકાર કે અન્ય કોઈ સક્ષમ સત્તાને પોતાની વિવેકબુદ્ધિ અનુસાર માત્ર મંજુર કરવાનો જ નહી પણ નામંજુર કરવાની પણ સત્તા છે.
DownloadDownload
943.
Supreme Court Writ Petition (Civil) No. 12 of 1967
અમદાવાદ મેન્યુફેક્ચરિંગ એન્ડ કેલિકો પ્રિન્ટિંગ કંપની લિમિટેડ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : સેસ એકટ ની કલમ ૧૨
DownloadDownload
944.
Supreme Court Civil Appeal No.5394 of 1994
આવકવેરાના કમિશનર વિ. મહેન્દ્ર મિલ્સ
વિષય : આવકવેરા (સુધારો અને પરચુરણ ) અધિનિયમ, ૧૯૮૬
DownloadDownload
945.
Supreme Court Criminal Appeal No 600 of 2007
રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ ગુજરાત રાજ્ય
વિષય : ક્રિમીનલ પ્રોસીઝર કોડ કલમ-૧૫૬(૧) અને કલમ ૨૦૨ અન્વયે તપાસનો અવકાશ અને આરોપીની અટકાયત
DownloadDownload
946.
Supreme Court Writ Petition (Civil) No. 219 of 2006
સિટીઝન ફોર જસ્ટીસ એન્ડ પીસ વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : શ્રી પી.સી.પાંડેની પોલીસ મહાનિદેશક, ગુજરાત તરીકેની નિમણૂક પડકારવામાં આવી
DownloadDownload
947.
Supreme Court Civil Appeal No. 352-353 of 2004
એસ્સાર ઓઇલ લિ. વિ. હાલાર ઉત્કર્ષ સમિતિ અને અન્યો
વિષય : અભ્યારણ્યમાં વિકાસકામોની મંજૂરી બાબત
DownloadDownload
948.
Supreme Court Civil Appeal No. 458 of 1969
એમ.ડી. શુક્લા અને અન્યો વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : ૧૯પ૩ બોમ્બે સિનેમા (નિયમન) અધિનિયમ
DownloadDownload
949.
Supreme Court Civil Appeal No. 599 of 2012
ગુજરાત રાજ્ય અને અન્યો વિ. એસ્સાર ઓઇલ લિ. અને અન્ય એક
વિષય : કંપની અધિનિયમ
DownloadDownload
950.
Supreme Court Civil Appeal No. 654 of 2012
રમેશભાઇ દાભાઇ નાયકા વિ. ગુજરાત રાજ્ય અને અન્યો
વિષય : આંતરજ્ઞાતિય લગ્ન - આદીવાસી - બીનઆદીવાસી લગ્નો બાબત સંતાનોની જ્ઞાતિ
DownloadDownload

Pages